Difference between revisions of "GChemPaint/C3/Analysis-of-compounds/Gujarati"
Jyotisolanki (Talk | contribs) (Created page with "{|border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |નમસ્તે મિત્રો. '''GChemPaint''' માં '''Analysis of Compounds''' (એનાલીસીઝ ઓ...") |
|||
Line 1: | Line 1: | ||
− | + | ||
|'''Time''' | |'''Time''' | ||
|'''Narration''' | |'''Narration''' |
Revision as of 15:16, 22 September 2014
|Time |Narration
|- |00:01 |નમસ્તે મિત્રો. GChemPaint માં Analysis of Compounds (એનાલીસીઝ ઓફ કમ્પાઉન્ડ્સ) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
|- |00:07 |આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
|- |00:10 |* Molecular contextual (મોલેક્યુલર કોન્ટેક્સયુઅલ) મેનુ
|- |00:12 |* પરમાણુને .mol ફોર્મેટમાં સંગ્રહવું
|- |00:15 |* રીએક્શન ઉમેરવું અને એડિટ કરવું.
|- |00:18 |* રીએક્શન એરો પર રીએક્શન કંડીશનો અને રીએજન્ટો ઉમેરવા
|- |00:22 |* રીએક્શન પરમાણુઓને 3D (થ્રીડી) માં રૂપાંતરિત કરવા.
|- |00:26 |આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું
|-
|00:28
|ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 12.04
|- |00:32 |GChemPaint આવૃત્તિ 0.12.10
|- |00:37 |તમને ઈન્ટરનેટ જોડાણની પણ આવશ્યકતા રહેશે.
|- |00:41 |આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે GChemPaint થી પરિચિત હોવા જોઈએ.
|- |00:46 |જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
|- |00:52 |મેં એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે.
|- |00:55 |Use or manage templates (યુઝ ઓર મેનેજ ટેમ્પલેટ્સ) ટૂલ પર ક્લિક કરો.
|- |00:59 |નીચે Templates (ટેમ્પલેટ્સ) પ્રોપર્ટી પુષ્ઠ ખુલે છે.
|- |01:02 |Templates (ટેમ્પલેટ્સ) ડ્રોપ ડાઉન બટન પર Amino Acids (અમાઇનો એસીડ્સ) પર ક્લિક કરો.
|- |01:07 |યાદીમાંથી Alanine (એલેનાઇન) પસંદ કરો.
|- |01:11 |Templates (ટેમ્પલેટ્સ) પ્રોપર્ટી પુષ્ઠ પર Alanine (એલેનાઇન) નું બંધારણ લોડ થાય છે.
|-
|01:16
|તેને લોડ કરવા માટે બંધારણ પર ક્લિક કરો અને Display area (ડિસપ્લે એરિયા) પર ક્લિક કરો.
|- |01:21 |હું Alanine (એલેનાઇન) પરમાણુનાં કોન્ટેકસ્યુઅલ મેનુ વિશે સમજાવીશ.
|- |01:26 |પરમાણુ પર જમણું ક્લિક કરો.
|- |01:29 |એક સબ-મેનુ ખુલે છે.
|- |01:31 |પરમાણુ પસંદ કરો; એની બાજુમાં એક કોન્ટેકસ્યુઅલ મેનુ ખુલે છે.
|- |01:36 |કોન્ટેકસ્યુઅલ મેનુ વિવિધ મેનુ વસ્તુઓ ધરાવે છે, જેમાનાં, આપેલ વિશે હું ચર્ચા કરીશ-
|- |01:43 |* NIST WebBook page for this molecule
|- |01:46 |* PubChem page for this molecule
|- |01:48 |* Open in Calculator
|- |01:51 |NIST Web page for this molecule પર ક્લિક કરો
|- |01:55 |Alanine's NIST વેબપુષ્ઠ ખુલે છે.
|- |01:59 |વેબપુષ્ઠ Alanine (એલેનાઇન) ની તમામ વિગતો દર્શાવે છે.
|- |02:03 |GChemPaint એડિટર પર પાછા આવીએ.
|- |02:06 |PubChem page for this molecule ખોલવા માટે Alanine (એલેનાઇન) પર જમણું ક્લિક કરો.
|- |02:12 |આ વેબપુષ્ઠ પર આવેલ Alanine (એલેનાઇન) બંધારણ પર ક્લિક કરો.
|- |02:16 |એક નવું વેબ-પુષ્ઠ 2D Structure (ટુડી સ્ટ્રકચર) અને 3D Conformer (થ્રીડી કન્ફર્મર) ટેબો સાથે, દેખાય છે.
|- |02:22 |Alanine (એલેનાઇન) ને ત્રીપરિમાણીય આકૃતિમાં જોવા માટે 3D Conformer (થ્રીડી કન્ફર્મર) ટેબ પર ક્લિક કરો.
|- |02:28 |દૃશ્યમાન 3D બંધારણ પર ક્લિક કરો.
|- |02:31 |આ બંધારણને ટોંચે અને ડાબી બાજુએ અમુક નિયંત્રણો ધરાવતા એક અલગ વિન્ડોમાં ખોલે છે.
|- |02:37 |બંધારણને વિવિધ દિશાઓમાં ફેરવવા માટે Rotation (રોટેશન) આઇકોન પર ક્લિક કરો.
|- |02:43 |સમાન પુષ્ઠ પર, હાઇડ્રોજનો દર્શાવવા માટે H આઇકોન પર ક્લિક કરો.
|- |02:48 |આ હાઇડ્રોજનો છે.
|- |02:51 |GChemPain વિન્ડો પર ચાલો ફરીથી જઈએ.
|- |02:53 |Alanine પર જમણું ક્લિક કરો; Open in Calculator વિકલ્પ પસંદ કરો.
|- |03:00 |Chemical calculator (કેમિકલ કેલક્યુલેટર) વિન્ડો ખુલે છે.
|- |03:03 |જો નથી તો, Overview (ઓવરવ્યુ) ટ્યુટોરીયલ પ્રમાણે, સિનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને, તેને સંસ્થાપિત કરો.
|- |03:10 |આ વિન્ડો નીચે બે ટેબો ધરાવે છે - Composition (કમ્પોઝીશન) અને Isotopic Pattern (આઇસોટોપિક પેટર્ન).
|- |03:16 |Composition (કમ્પોઝીશન) ટેબમાં આપેલ કમ્પોનેંટો છે-
|- |03:19 |* Formula (ફોર્મુલા)
|- |03:21 |* Raw formula (રો ફોર્મુલા)
|- |03:23 |* પરમાણુ ભાર g.mol-1 માં ( gram.mole-inverse)
|- |03:26 |* Compound's elemental mass percentage(%) analysis.
|- |03:32 |Isotopic Pattern (આઇસોટોપિક પેટર્ન) ટેબ પર ક્લિક કરો.
|- |03:35 |તે mass spectrum (માસ સ્પેકટ્રમ) નો આલેખ દર્શાવે છે જેમાં ટોચ એ સંયોજનનો પરમાણુ ભાર છે.
|- |03:42 |એસાઇનમેંટ તરીકે
|- |03:43 |1. Templates (ટેમ્પલેટ્સ) યાદીમાંથી બીજા Amino (અમાઇનો) એસીડો પસંદ કરો.
|- |03:46 |2. તેમનાં સંયોજનો અને આઈસોટ્રોપીક પેટર્ન મેળવો.
|- |03:51 |મેં એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે.
|- |03:54 |ચાલો 1,3-butadiene બંધારણ દોરીએ.
|- |03:58 |Add a chain (એડ અ ચેઈન) ટૂલ પર ક્લિક કરો.
|- |04:01 |સાંકળને ક્લિક કરીને 4 કાર્બનો પર ડ્રેગ કરો.
|- |04:04 |Add a bond (એડ અ બોન્ડ) ટૂલ પર ક્લિક કરો અને બમણા બોન્ડની રચના કરવા માટે, પહેલા અને ત્રીજા બોન્ડ સ્થાન પર ક્લિક કરો.
|- |04:13 |પરમાણુઓ દર્શાવવા માટે દરેક સ્થાને જમણું ક્લિક કરો.
|- |04:17 |Atom (એટમ) પર ક્લિક કરો અને ત્યારબાદ Display symbol (ડિસપ્લે સિમ્બલ) પર ક્લિક કરો.
|- |04:22 |1,3-butadiene 2D બંધારણને 3D બંધારણમાં બદલવા માટે, ટૂલબાર પર Save (સેવ) આઈકોન પર ક્લિક કરો.
|- |04:30 |Save as ડાયલોગ બોક્સ ખુલે છે.
|- |04:33 |File type ફિલ્ડમાં, MDL Molfile Format પસંદ કરો.
|- |04:39 |ફાઈલનામ 1,3-butadiene તરીકે ટાઈપ કરો.
|- |04:42 |ફાઈલને ડેસ્કટોપ પર સંગ્રહવા માટે Desktop પસંદ કરો.
|- |04:47 |ત્યારબાદ Save બટન પર ક્લિક કરો.
|- |04:50 |એકંદરે, તમે સીધેસીધું .mol અથવા .mdl એક્સટેન્શન વાપરીને પણ ફાઈલને સંગ્રહીત કરી શકો છો.
|- |04:56 |ઉદાહરણ તરીકે, 1,3butadiene.mol અથવા .mdl તરીકે ફાઈલનામ ટાઈપ કરો.
|- |05:06 |Save બટન પર ક્લિક કરો.
|- |05:09 |બંધારણ 3D માં જોવા માટે, પરમાણુ પર જમણું ક્લિક કરો.
|- |05:12 |Open With Molecules viewer (ઓપન વિથ મોલેક્યુલ્સ વ્યુઅર) વિકલ્પ પસંદ કરો.
|- |05:17 |આ છે 3D માં 1,3butadiene.
|- |05:20 |કૃપા કરી નોંધ લો, આપણે બંધારણમાં ફેરફારો કરી શકતા નથી.
|- |05:23 |બંધારણને ફેરવવા માટે, બંધારણ પર કર્સર મુકો, માઉસથી પકડી રાખીને ડ્રેગ કરો.
|- |05:31 |એસાઇનમેંટ તરીકે, Benzene (બેન્ઝીન) બંધારણને 2D થી 3D માં રૂપાંતરિત કરો.
|- |05:36 |હવે ચાલો રાસાયણિક પ્રતિક્રિયાઓ અને પ્રતિક્રિયા કંડીશનો દોરવાનું શીખીએ.
|- |05:41 |અનુક્રમે Ethene (ઈથીન) અને Ethanol (ઈથેનોલ) મેળવવા માટે આ Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) ની Alcoholic Potassium hydroxide (આલ્કોહોલિક પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) અને Aqueous Potassium hydroxide (એક્વીઅસ પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) સાથે રાસાયણિક પ્રતિક્રિયા છે.
|- |05:52 |મેં એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે.
|- |05:55 |ચાલો પહેલા Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) નું બંધારણ દોરીએ.
|- |05:59 |Add a chain (એડ અ ચેઈન) ટૂલ પર ક્લિક કરો.
|-
|06:01
|Display area (ડિસપ્લે એરિયા) પર ક્લિક કરો.
|-
|06:04
|પરમાણુઓને પહેલા અને બીજા બોન્ડ સ્થાને દર્શાવવા માટે સાંકળી પર ક્લિક કરો.
|- |06:10 |Current element (કરંટ એલીમેંટ) ડ્રોપ ડાઉન એરો બટન પર ક્લિક કરો.
|- |06:13 |ટેબલમાંથી Cl પસંદ કરો.
|-
|06:16
|Add or modify an atom (એડ ઓર મોડીફાય અન એટમ) ટૂલ પર ક્લિક કરો.
|-
|06:20
|ત્રીજા બોન્ડ સ્થાન પર ક્લિક કરો.
|- |06:23 |Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) નું બંધારણ દોરાય છે.
|- |06:26 |Add or modify a group of atoms (એડ ઓર મોડીફાય અ ગ્રુપ ઓફ એટમ્સ) ટૂલ પર ક્લિક કરો.
|-
|06:31
|Display area (ડિસપ્લે એરિયા) પર ક્લિક કરો. Alc.KOH ટાઈપ કરો.
|- |06:37 |ફરીથી ક્લિક કરો અને Aq.KOH ટાઈપ કરો.
|- |06:42 |Add an arrow for an irreversible reaction (એડ અન એરો ફોર અન ઈર્રરીવર્સીબલ રીએક્શન) ટૂલ પર ક્લિક કરો.
|- |06:47 |અહીં સ્ક્રોલરની મદદથી તમે બાણની લંબાઈને બદલી શકો છો.
|- |06:51 |હું બાણની લંબાઈ 280 સુધી વધારીશ.
|- |06:54 |Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) ની બાજુમાં આવેલ, Display area (ડિસપ્લે એરિયા) પર ક્લિક કરો.
|- |06:58 |Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) ની નીચે ક્લિક કરો.
|- |07:01 |માઉસને પકડી રાખીને બાણ નીચેની બાજુએ રહે તેમ ફેરવો.
|- |07:05 |Selection ટૂલ પર ક્લિક કરો.
|- |07:08 |પહેલા બાણની ઉપર Alcoholic Potassium Hydroxide (Alc.KOH) (આલ્કોહોલિક પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) ને સ્થાનાંકિત કરો.
|- |07:13 |Aqueous Potassium Hydroxide (Aq.KOH) (એક્વીઅસ પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) ને બીજા બાણની નજીક સ્થાનાંકિત કરો.
|- |07:18 |Alcoholic Potassium hydroxide(Alc.KOH) (આલ્કોહોલિક પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) પસંદ કરો.
|- |07:22 |બાણ પર જમણું ક્લિક કરો.
|- |07:23 |એક સબ-મેનુ ખુલે છે.
|- |07:25 |Arrow (એરો) પસંદ કરો અને Attach selection to arrow (એટેચ સિલેક્શન ટુ એરો) પર ક્લિક કરો.
|-
|07:29
|Arrow associated (એરો એસોસીએટેડ) શીર્ષક સહીત એક ડાયલોગ બોક્સ ખુલે છે.
|-
|07:34
|Role (રોલ) ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો.
|-
|07:37
|યાદીમાંથી Catalyst પસંદ કરો. Close પર ક્લિક કરો.
|- |07:42 |Alcoholic Potassium Hydroxide (Alc.KOH) (આલ્કોહોલિક પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) બાણથી ઉત્પ્રેરક તરીકે, જોડાય છે કે નહી તે તપાસવા બાણને ડ્રેગ કરો.
|- |07:49 |આ પ્રક્રિયાને ચાલો Aqueous Potassium Hydroxide(Aq.KOH) માટે દોહરાવીએ.
|- |07:58 |એટેચમેંટને ઉત્પ્રેરક તરીકે જોવા માટે ડ્રેગ કરો.
|- |08:02 |Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) બંધારણ પસંદ કરવા માટે Selection ટૂલ પર ક્લિક કરો.
|- |08:06 |બંધારણોને કોપી કરવા માટે CTRL + C અને પેસ્ટ કરવા માટે બે વાર CTRL+V દબાવો.
|- |08:11 |ડ્રેગ કરીને બંધારણોને યોગ્ય સ્થાને મુકો.
|- |08:15 |પ્રતિક્રિયામાં Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) એ Alcoholic Potassium hydroxide (આલ્કોહોલિક પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) સાથે ક્રિયા કરીને Ethene (ઈથીન) આપે છે.
|- |08:21 |Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) એ (એક્વીઅસ પોટેશીયમ હાઈડ્રોક્સાઈડ) સાથે ક્રિયા કરીને Ethanol (ઈથેનોલ) આપે છે.
|- |08:27 |Ethene (ઈથીન) મેળવવા માટે, Eraser (ઈરેઝર) ટૂલ પર ક્લિક કરો અને Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) નાં Cl બોન્ડને રદ્દ કરો.
|- |08:34 |Ethane (ઈથેન) નું નિર્માણ થાય છે.
|- |08:37 |ટૂલ બોક્સમાં, વર્તમાન એલીમેંટ કાર્બન હોય એની ખાતરી કરી લો.
|- |08:42 |Add a bond (એડ અ બોન્ડ) ટૂલ પર ક્લિક કરો અને બમણું બોન્ડ મેળવવા માટે બોન્ડ પર ક્લિક કરો.
|- |08:48 |Ethene (ઈથીન) નું નિર્માણ થાય છે.
|- |08:50 |Ethanol (ઈથેનોલ) મેળવવા માટે, કીબોર્ડ પર O દબાવો.
|- |08:54 |Add or modify an atom ટૂલ પર ક્લિક કરો
|- |08:58 |અને ત્યારબાદ Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) નાં Cl પર ક્લિક કરો.
|-
|09:02
|હવે ચાલો પ્રક્રિયકો અને ઉત્પાદનોને 2D થી 3D માં રૂપાંતરિત કરીએ.
|- |09:07 |એક નવી ફાઈલ ખોલો, Ethyl chloride (ઈથાયલ ક્લોરાઈડ) કોપી કરીને તેને નવી ફાઈલમાં પેસ્ટ કરો.
|- |09:15 |Save બટન પર ક્લિક કરો.
|-
|09:17
|Save as ડાયલોગ બોક્સ ખુલે છે.
|- |09:20 |ફાઈલ નામ Ethyl Chloride.mol તરીકે ટાઈપ કરો
|- |09:24 |તમારી ફાઈલને તમારા ડેસ્કટોપ પર સંગ્રહવા માટે Desktop પર ક્લિક કરો.
|- |09:28 |Save બટન પર ક્લિક કરો.
|- |09:31 |એવી જ રીતે Ethene (ઇથીન) ને નવી ફાઈલમાં કોપી કરો.
|- |09:34 |Ethene.mol તરીકે સંગ્રહો.
|- |09:37 |Ethanol (ઇથેનોલ) ને નવી ફાઈલમાં કોપી કરો.
|- |09:39 |Ethanol.mol તરીકે સંગ્રહો.
|- |09:42 |મેં મારા ડેસ્કટોપ પર ફાઈલો પહેલાથી જ સંગ્રહીત કરી હતી.
|- |09:46 |હું વર્તમાન વિન્ડોને નાનું કરીશ.
|- |09:49 |અને હું ડેસ્કટોપ ફોલ્ડર પર જઈશ જ્યાં મેં મારી ફાઈલો સંગ્રહીત કરી હતી.
|-
|09:54
|સંયોજનને 3D (થ્રીડી) માં જોવા માટે, ફાઈલ પર જમણું ક્લિક કરો, Open with Molecules વિકલ્પ પસંદ કરો.
|- |10:02 |એવી જ રીતે, હું તમામ ફાઈલોને Molecules viewer (મોલેક્યુલ્સ વ્યુઅર) વડે ખોલીશ.
|- |10:07 |સંયોજનોને થ્રીડીમાં અવલોકન કરો.
|- |10:11 |આપણે જે શીખ્યા ચાલો તેનો સારાંશ લઈએ.
|- |10:14 |આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા
|- |10:16 |* NIST WebBook page for this molecule
|- |10:19 |* Pub-Chem page for the molecule
|- |10:22 |* Chemical calculator (કેમિકલ કેલક્યુલેટર) વાપરીને સંયોજનનો પરમાણુ ભાર શોધવો.
|- |10:25 |* પરમાણુનાં mass spectrum (માસ સ્પેકટ્રમ) નો આલેખ મેળવવો.
|- |10:29 |* પરમાણુને .mol ફોર્મેટમાં સંગ્રહતા.
|- |10:32 |* રીએક્શન એરો પર પ્રતિક્રિયા કંડીશનો અને રીએજન્ટો ઉમેરવા.
|- |10:36 |* પ્રતિક્રિયાને ઉમેરવી અને એડિટ કરવી.
|- |10:39 |* પ્રતિક્રિયા પરમાણુઓને 3D (થ્રીડી) બંધારણોમાં રૂપાંતરિત કરવું
|- |10:42 |એસાઇનમેંટ તરીકે
|- |10:44 |આપેલની રાસાયણિક પ્રતિક્રિયા દોરો:
1) Propene (C3H6)(C3H6) (પ્રોપેન) અને Bromine(Br-Br) (બ્રોમાઇન) પરમાણુ સહીત Carbon tetra chloride(CCl4) (કાર્બન ટેટ્રા ક્લોરાઈડ) ઉત્પ્રેરક તરીકે.
|- |10:51 |Benzene (બેન્ઝીન) અને Chlorine(Cl-Cl) (ક્લોરીન) પરમાણુ સહીત Anhydrous Aluminum Chloride(AlCl3) (એનહાઈડ્રસ એલ્યુમીનીયમ ક્લોરાઈડ) ઉત્પ્રેરક તરીકે.
|- |10:57 |તમારું પૂર્ણ થયેલ એસાઇનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ.
|- |11:01 |આ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_ Tutorial
|-
|11:05
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
|- |11:08 |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
|- |11:12 |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
|- |11:17 |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
|- |11:20 |વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
|- |11:27 |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
|- |11:31 |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
|- |11:36 |આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
|- |11:41 |IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.
|-