Difference between revisions of "PERL/C2/Data-Structures/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 317: | Line 317: | ||
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | | + | | આ '''gedit.''' મા '''perlHash dot pl''' ફાઈલ ખોલશે. |
|- | |- |
Revision as of 17:06, 18 September 2014
Time | Narration |
00:00 | Data Structures' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે પર્લમા ઉપલબ્ધ Data Structures વિશે શીખીશું; |
00:11 | અહીહું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ Perl 5.14.2 |
00:18 | તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ. |
00:22 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. . |
00:25 | તમને પર્લમાં વેરીએબલની સામાન્ય જાણકારી હોવી જોઈએ. |
00:29 | કમેન્ટસ,લૂપ્સ,અને કન્ડીશનલ સ્ટેટમેંટ ની જાણકારી હોવી ફાયદા કારક છે. |
00:36 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:41 | પર્લ ત્રણ પ્રકારના ડેટા સ્ટ્રક્ચર ધરાવે છે. |
00:44 | Scalar (સ્કેલર) |
00:45 | Array (એરે) |
00:46 | Hash (હેશ) , ને Associative Array (અસોસીએટીવ એરે) પણ કહેવાય છે. |
00:50 | Scalar: આ પ્રકાર ના ડેટા સ્ટ્રક્ચરો કોઈ પણ ડેટા પ્રકારને સંચિત કરે છે. |
00:56 | ડેટા ટાઈપ સ્ટ્રીંગ ,નંબર,ડબલ, વગેરે પ્રકારના હોય શકે છે. |
01:01 | આ એરે અથવા હેશનો પણ રેફેરેન્સ સંચિત કરી શકે છે. |
01:06 | નોંધ: પર્લમાં રેફેરેન્સ વિષે આવનારા ટ્યુટોરીયલમાં જાણીશું. |
01:11 | સ્કેલર પ્રકારના ડેટા સ્ટ્રક્ચર વેરીએબલ ડીકલેર કરવા જેવું સરળ છે. |
01:16 | $count = 12 semicolon |
01:20 | $string = in single quote 'I am scalar of type string' semicolon. |
01:26 | આપણે સ્કેલર પર આપેલ ઓપરેશનો શરુ કરીશું. |
01:30 | તેને વેલ્યુ સોપીએ, |
01:32 | એક સ્કેલર વેલ્યુ અન્યને સોપો. |
01:35 | નંબર ટાઈપ સ્કેલરમા Arithmetic operations જેમકે add, subtract વગરે. |
01:41 | સ્ટ્રીંગ સ્કેલરમા string operations' જેમકે concatenation, substr (કોનકેટીનેશન,) વગરે. |
01:48 | હવે સ્કેલર ડેટા સ્ટ્રક્ચરની ઉદાહરણ જોશું. |
01:52 | ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો gedit scalars dot pl space & અને Enter. દબાઓ. |
02:01 | આ gedit. મા 'scalars dot pl ફાઈલ ખોલશે. |
02:05 | સ્ક્રીન પર દ્રશ્યમાન કોડ ટાઈપ કરો. |
02:09 | અહી સ્કેલર ડીકલેર કરી તેને વેલ્યુ આપી છે. |
02:13 | અહી અમુક arithmetic operations છે જે નંબર ટાઈપ પર પરફોર્મ કરે છે. |
02:19 | છે જે સ્ટ્રીંગ ટાઈપના સ્કેલર પર પરફોર્મ કરે છે. |
02:25 | substr એ પર્લ ફન્કશન છે જે સ્ટ્રીંગના ભાગને આઉટપુટતરીકે પૂરી પાડે છે. |
02:30 | અહી index 0 સ્ટ્રીંગની શરુઆત બતાવે છે. એટલેકે ક્યાંથી આપણે સ્ટ્રીંગ ને extract કરવું . |
02:39 | અને 11 એ offset ને નિર્દિષ્ટ કરે છે કે આઉટપુટમા ક્યાં સુધી સ્ટ્રીંગ વેલ્યુ જોઈએ છે. |
02:46 | ફાઈલ સેવ કરવા માટે ctrl + s દબાઓ. |
02:50 | પછી ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટને |
02:55 | perl scalars dot pl તરીકે એક્ઝીક્યુટ કરો.અને Enter દબાઓ. |
03:00 | હાઈલાઈટ થયેલની જેમ આઉટપુટ બતાવામાં આવે છે. |
03:05 | હવે પર્લમા array data structure જોઈએ. |
03:09 | Array: એ એલિમેન્ટ ની યાદી છે. |
03:12 | એલિમેન્ટએ સ્ટ્રીંગ, નંબર વગરે હોઈ શકે છે. |
03:16 | આ index, ધરાવે છે, જે એરે પર વિવિધ ક્રિયા કરતી વખતે વાપરવામા આવે છે. |
03:22 | Index ઝીરો થી શરુ થાય છે. |
03:25 | બીજા પ્રોગ્રામિંગ લેંગવેજીસની જેમ પર્લમા વાપર્યા પહેલા એરેને અથવા તેના લેન્થને ડીકલેર કરવાની જરુત નથી. |
03:33 | Perl array, એલિમેન્ટ ઉમેરવા અથવા કડવા પર નાનું, મોટું થાય છે. |
03:39 | એરેનું સિન્ટેક્સ છે ; |
03:41 | at the rate variableName space equal to space open bracket કોમા થી અલગ કરેલી એલિમેન્ટની યાદી close bracket semicolon |
03:54 | હવે array data structure. ના ઉદાહરણ જોઈએ. |
03:57 | ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો gedit perlArray dot pl space & અને Enter. દબાઓ. |
04:08 | આ gedit મા perlArray dot pl ફાઈલ ખોલશે. |
04:12 | સ્ક્રીન પર દ્રશ્યમાન કોડ ટાઈપ કરો. |
04:18 | આ number array છે ,જે નંબર ટાઈપના એલિમેન્ટ ધરાવે છે. |
04:23 | આ string array છે જેસ્ટ્રીંગના એલિમેન્ટ ધરાવે છે. |
04:29 | આ એરે number અને string બંને પ્રકારના એલિમેન્ટ ધરાવે છે |
04:34 | પર્લમા આ ઉદાહરણ વિવિધ પ્રકારના એરે બતાવે છે. |
04:39 | પર્લમાં આ રીતે એરે પ્રિન્ટ કરી શકાવાય છે. |
04:43 | ફાઈલ સેવ કરવા માટે Ctrl + S દબાઓ. |
04:47 | પછી ટર્મિનલ પર પાછા જાવો અને પર્લ સ્ક્રીપ્ટને |
04:52 | perl perlArray dot pl તરીકે એક્ઝીક્યુટ કરો અને Enter. દબાઓ. |
04:59 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે. |
05:04 | પર્લમાં હવે Hash data structure ને જોઈએ. |
05:08 | Hash ને વૈકલ્પિક રીતે Associative array કહેવાય છે. |
05:12 | આ Key Value pair data structure. છે. |
05:15 | hash મા Key એ વિશિષ્ટ છે. |
05:18 | તેજ કી ફરીથી ઉમેરતા,તે કી માટે પહેલા આપલે વેલ્યુ નવી વેલ્યુથી લખાય છે. |
05:28 | એક વેલ્યુ અનેક વખતે આવી શકે છે. |
05:30 | તે કોઈ પણ પ્રકારના ડેટા ટાઈપ ની વેલ્યુ સાચવી શકે છે. |
05:34 | hash નું સિન્ટેક્સ છે ; |
05:36 | percentage variable name space equal to space open bracket |
05:41 | Enter દબાઓ. |
05:42 | single quote key Name single quote space equal to greater than sign space Value comma |
05:50 | Enter દબાઓ. |
05:52 | single quote key Name single quote space equal to greater than sign space Value |
05:58 | Enter દબાઓ. |
06:00 | બંદકૌંસ semicolon |
06:03 | હવે ચાલો hash data structure નું ઉદાહરણ જોઈએ. |
06:07 | ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો. |
06:10 | gedit perlHash dot pl space & અને Enter. દબાઓ. |
06:18 | આ gedit. મા perlHash dot pl ફાઈલ ખોલશે. |
06:22 | સ્ક્રીન પર દ્રશ્યમાન કોડ ટાઈપ કરો. |
06:27 | આ hash' એક વિષયમા મેળવેલ માર્ક દર્શાવે છે. |
06:31 | આ ઉદાહરણ hash નો ઉપયોગ બતાવે છે. |
06:35 | ચાલો હવે જોઈએ કેવી રીતે hash ને પ્રિન્ટ કરવું. |
06:38 | હમણા માટે ફક્ત નોંધલો કેવી રીતે મેં કેવી રીતે પ્રિન્ટ કરું છુ તે જુઓ. |
06:42 | વિગતમા સમજણ અનુગામી ટ્યુટોરીયલમા છે. |
06:47 | ફાઈલ સેવ કરવા માટે ctrl + s દબાઓ. |
06:50 | પછી ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ |
06:55 | perl perlHash dot pl તરીકે એક્ઝીક્યુટ કરો અને Enter. દબાઓ. |
07:01 | ટર્મિનલ પર આઉટ પુટ આવું દેખાય છે. |
07:05 | સારાંશ માટે, |
07:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા - |
07:09 | scalar (સ્કેલર) |
07:10 | Array (એરે) અને |
07:11 | પર્લમા Hash Data Structure' |
07:13 | સેમ્પલ પ્રોગામ વાપરીને, |
07:15 | તમારા માટે અસાઇનમેન્ટ છે - |
07:17 | scalar variable ડીકલેર કરો. |
07:19 | float ટાઈપની વેલ્યુ આપી અને તેને પ્રિન્ટ કરો. |
07:23 | Red', 'Yellow' અને 'Green'. રંગના એરને ડીકલેર કરી પ્રિન્ટ કરો. |
07:28 | કર્મચારીઓના નામ અને વિભાગ ના hash ડીકલેર અને પ્રિન્ટ કરો. |
07:33 | સંકેત: 'Employee' =>(equal to greater than sign) 'John' comma |
07:38 | 'Department' =>(equal to greater than sign) 'Engineering' |
07:42 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:46 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:49 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:59 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:03 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
08:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:15 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. . |
08:22 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
08:33 | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
08:35 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:38 | જોડાવાબદ્દલ આભાર. |