Difference between revisions of "GChemPaint/C2/Edit-Preferences-Templates-and-Residues/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 33: Line 33:
 
|-
 
|-
 
|00:20
 
|00:20
|*  નવા  '''Template''' ઉમેરતા.
+
|*  નવા  '''Templates''' ઉમેરતા.
  
 
|-
 
|-
Line 62: Line 62:
 
|00:49
 
|00:49
 
| તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ.  
 
| તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ.  
 +
 
|-
 
|-
 
|00:53
 
|00:53
| જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.
+
| જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો.
  
 
|-
 
|-
Line 88: Line 89:
 
|-
 
|-
 
|01:24
 
|01:24
|મૂળભૂત રીતે ઝીરો છે.
+
|મૂળભૂત રીતે આ  ઝીરો છે.
  
 
|-
 
|-
Line 143: Line 144:
 
|-
 
|-
 
|02:31
 
|02:31
| તેજ રીતે બીજા પ્રકારના એરો હું ડિસ્પ્લે એરિયા પર ઉમેરીશ.
+
| તેજ રીતે બધા  પ્રકારના એરો હું ડિસ્પ્લે એરિયા પર ઉમેરીશ.
  
 
|-
 
|-
Line 215: Line 216:
 
|-
 
|-
 
|04:10
 
|04:10
|યાદી ધરાવે છે  '''Amino acids, Aromatic hydrocarbons, Nucleic bases,''' '''Nucleosides''' અને  '''Saccharides.'''
+
|યાદી મા છે  '''Amino acids, Aromatic hydrocarbons, Nucleic bases,''' '''Nucleosides''' અને  '''Saccharides.'''
  
 
|-
 
|-
Line 303: Line 304:
 
|-
 
|-
 
|05:58
 
|05:58
| નામ ફિલ્ડમાં, સંયોજનનું નામ  “Hexane” તરીકે દાખલ કરો.
+
| નેમ ફિલ્ડમાં, સંયોજનનું નામ  “Hexane” તરીકે દાખલ કરો.
  
 
|-
 
|-
Line 351: Line 352:
 
|-
 
|-
 
|06:51
 
|06:51
|'''Residues''' વપારવામાં આવે છે. are used to,
+
|'''Residues''' વપારવામાં આવે છે. ,
  
 
|-
 
|-
Line 367: Line 368:
 
|-
 
|-
 
|07:04
 
|07:04
|Go to '''Tools''' મેનુ પર જાઓ    '''Edit residues.''' પર ક્લિક કરો.
+
| '''Tools''' મેનુ પર જાઓ    '''Edit residues.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 399: Line 400:
 
|-
 
|-
 
|07:44
 
|07:44
|Observe the structure of the  selected '''residue''' પસંદ કરેલ  '''Symbol, Name''' અને  '''Skeletal''' સ્ટ્રક્ચરની નોંધ લો.
+
|'''residue''' પસંદ કરેલ  '''Symbol, Name''' અને  '''Skeletal''' સ્ટ્રક્ચરની નોંધ લો.
  
 
|-
 
|-
Line 407: Line 408:
 
|-
 
|-
 
|07:57
 
|07:57
|To add a new નવું '''residue''' ઉમેરવા માટે ,  '''New'''બટન પર કલક કરો.
+
|  નવું '''residue''' ઉમેરવા માટે ,  '''New'''બટન પર કલક કરો.
  
 
|-
 
|-
Line 455: Line 456:
 
|-
 
|-
 
|08:44
 
|08:44
|આ સાથે આપને ટ્યુટોરીયલ ના નાત માં આવ્યા છે..
+
|આ સાથે આપણે ટ્યુટોરીયલ ના નાત માં આવ્યા છે.
  
 
|-
 
|-

Revision as of 16:35, 2 September 2014

Title of the tutorial: Edit-Preferences-Templates-and-Residues

Author: Madhuri Ganapathi

Key words: Edit Preferences, Manage Templates, Add New Templates, Residues, edit Residues,Video tutorial.

GChemPaint tools- Add an arrow for an irreversible reaction, Add a pair of Arrows for a reversible reaction, Add an arrow for a retrosynthesis step, Add a double headed arrow to represent mesomery.

Time Narration
00:01 નમસ્તે મિત્રો. GChemPaint. માં Edit Preferences, Templates અને Residues પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. .
00:10 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00:13 * Preferences એડિટ કરતા.
00:15 * Templates મેનેજ કરતા
00:17 * તૈયાર Templates ને પસંદ અને વાપરતા.
00:20 * નવા Templates ઉમેરતા.
00:24 આપણે એ પણ શીખીશું.
00:26 * Residues ને વાપરતા અને
00:28 * Residues ને એડિટ કરતા.
00:31 અહી હું વાપરી રહ્યી છું, Ubuntu Linux OS આવૃત્તિ. 12.04
00:38 GChemPaint આવૃત્તિ 0.12.10
00:44 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે,
00:49 તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ.
00:53 જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:59 મેં પહેલાથીજ GChemPaint ની નવી એપ્લીકેશન ખોલી છે.
01:03 ચાલો ટ્યુટોરીયલની શરૂઆત Preferences. ને એડિટ કરવાની સાથે કરીએ.
01:07 Edit મેનુ પર જાઓ Preferences પર જાઓ અને તેને ક્લિક કરો.
01:13 GChemPaint Preferences વિન્ડો ખુલે છે.
01:16 પ્રથમ વિકલ્પ, Default Compression Level For GChemPaint Files, આ ફાઈલસ ને સેવ કરતી વખતે ઉપયોગ માં લેવાય છે.
01:24 મૂળભૂત રીતે આ ઝીરો છે.
01:28 જો ઝીરો ના હોય,'gzip.નો ઉપયોગ કરીને ફાઈલ કોમ્પ્રેસ્ડ થશે.
01:33 હું Invert wedge hashes ને અન્ય ટ્યુટોરીયલ માં આવરી લઈશ.
01:40 In GchemPaint, માં દરેક ડોક્યુમેન્ટ સંબંધિત થીમ ધરાવે છે.
01:46 ચાલો Default Theme ને GChemPaint. રહેવાદો.
01:50 Themes સેક્શનમાં આવેલ Arrows ને હવે હું વિગતમાં સમજાવીશ.
01:58 ટૂલ બોક્ક્ષમાં વિવિધ પ્રકારના arrows નું અવલોકન કરો.
02:02 * Add an arrow for an irreversible reaction.
02:06 * Add a pair of Arrows for a reversible reaction.
02:10 * Add an arrow for a retrosynthesis step.
02:14 * Add a double headed arrow to represent mesomery.
02:19 ચાલો આ 4 એર્રોસને ડિસ્પ્લે એરિયા પર ઉમેરીએ.
02:24 Add an arrow for an irreversible reaction ટૂલ પર ક્લિક કરો,
02:28 પછી Display area. પર ક્લિક કરો.
02:31 તેજ રીતે બધા પ્રકારના એરો હું ડિસ્પ્લે એરિયા પર ઉમેરીશ.
02:41 Preferences ડાઈલોગ બોક્ક્ષ માં Themes વિકલ્પ પરથી Arrows પસંદ કરો.
02:47 Contextual મેનુ ખુલે છે.
02:50 અહી આપણે arrows ના Length, Width અને Distance વધાવી અથવા ઘટાવી શકીએ છીએ.
02:57 અપ એરો અથવા ડાઉન એરો ત્રિકોણ ને માઉસ વડે ક્લિક કરો.
03:02 અને ડિસ્પ્લે એરિયા પર એરોમા થતા ફેરફાર નું અવલોકન કરો.
03:10 ચાલો હવે Arrow heads વિષે શ્ખીએ.
03:14 મૂળભૂત વેલ્યુ A, B અને C અહી દેખાય છે.
03:21 A, B અને C પેરામીટરો arrow heads ના આકારને બદલવા માં આવે છે.
03:28 દરેકને વધાવો અથવા ઘટાવો અને એર્રો ના હેડના બદ્લાવનું અવલોકન કરો.
03:38 વિન્ડોને બંદ કરવા માટે Close બટન પર ક્લિક કરો.
03:42 Display area. ને સાફ કરીએ.
03:46 બધા ઓબ્જેક્ટો પસંદ કરવા માટે CTRL +A દબાઓ.
03:49 Edit મેનુ પર જાઓ, Clear. પર ક્લિક કરો.
03:53 આગળ, ચાલો શીખીએ Templates ને કેવી રીતે મેનેજ કરીએ.
03:58 Use or manage templates ટૂલ પર ક્લિક કરો.
04:01 પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ નીચે ખુલે છે.
04:05 પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ Templates સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે.
04:10 યાદી મા છે Amino acids, Aromatic hydrocarbons, Nucleic bases, Nucleosides અને Saccharides.
04:19 દરેક આઇટમ Submenu. ધરાવે છે.
04:23 ચાલો Aromatic Hydrocarbons પસંદ કરો અને Submenu. માંથી Benzene પર ક્લિક કરો.
04:31 પ્રોપર્ટી પેજ પર Benzene સ્ટ્રક્ચર દ્રશ્યમાન થાય છે.
04:35 Benzene સ્ટ્રક્ચર દ્રશ્યમાન કરવા માટે Display area પર ક્લિક કરો .
04:40 તેજ રીતે Naphtalene સ્ટ્રક્ચર પસંદ કરો અને ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.'
04:49 પોતાની જાતે બીજા સ્ટ્રક્ચરોને પસંદ કરો અને ડીસ્લ્પે એરિયા પર રાખો.
04:55 ચાલો હવે ફાઈલ સેવ કરો.
04:57 ટૂલબાર પર Save the current file આઇકોન પર ક્લિક કરો.
05:01 Save as ખુલે છે.
05:04 ફાઈલ નામ Benzene. તરીકે દાખલ કરો. Save બટન પર ક્લિક કરો.
05:10 ચાલો હવે મોજુદ ટેમ્પલેટની યાદીમાં નવા ટેમ્પલેટ કેવી રીતે ઉમેરવા તે શીખીએ.
05:16 ટૂલબાર માંથી Open a file આઇકોન પર ક્લિક કરો.
05:20 ફાઈલ અને ફોલ્ડર્સ સાથે વિન્ડો ખુલે છે.
05:24 “Hexane” નામની ફાઈલને યાદી માંથી પસંદ કરો.
05:27 Openબટન પર ક્લિક કરો.
05:31 ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ પરથી Add બટન પર ક્લિક કરો.
05:35 નવું ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ ખુલે છે.
05:38 પ્રોપર્ટી પેજ બે વિકલ્પો ધરાવે છે – Name અને Category.
05:42 Category વિકલ્પ ડ્રોપ ડાઉન લીસ્ટની યાદી ધરાવે છે.
05:47 આપણે યાદીમાંથી પસંદ કરી શકીએ છીએ અથવા આપણી પોતાની કેટેગરી ઉમેરી શકીએ છીએ.
05:52 ટેક્સ્ટ ફિલ્ડમાં Hydrocarbons ટાઈપ કરીને નવી કેટેગરી ઉમેરીએ.
05:58 નેમ ફિલ્ડમાં, સંયોજનનું નામ “Hexane” તરીકે દાખલ કરો.
06:03 ડિસ્પ્લે એરિયા પર Hexane સ્ટ્રક્ચર પર ક્લિક કરો.
06:07 તે New template પ્રોપર્ટી પેજ પર દ્રશ્યમાન થાય છે.
06:12 Ok બટન પર ક્લિક કરો.
06:15 હવે Templates ડ્રોપ -ડાઉન પર ક્લિક કરો.
06:19 Hydrocarbons કેટેગરી પસંદ કરો.
06:22 નોંધ લો કે Hexane સ્ટ્રક્ચર એ ટેમ્પ્લેટની યાદી માં ઉમેરાયું છે.
06:27 પોતાની જાતે Octane સ્ટ્રક્ચર ને Hydrocarbons ની કેટેગરીમાં ઉમેરો.
06:32 ચાલો “hexane” ફાઈલ ને બંદ કરો.
06:35 File મેનુ પર જાઓ , ફાઈલ બંદ કરવા માટે Close પસંદ કરો.
06:41 Templates પ્રોપર્ટી પેજ ને બંદ કરવા માટે Select one or more objects ટૂલ પર ક્લિક કરો .
06:47 ચાલો હવે Residues. વિષે શીખીએ.
06:51 Residues વપારવામાં આવે છે. ,
06:53 * કાર્બન ચેનથી જોડાયેલ functional group ની પ્રકૃતિ શોધો.
06:58 * functional group નું સ્ટ્રક્ચર જાણવું.
07:01 * ડેટા બેસમાં નવું functional group ઉમેરવું.
07:04 Tools મેનુ પર જાઓ Edit residues. પર ક્લિક કરો.
07:09 Residues વિન્ડો ખુલે છે.
07:12 તે ત્રણ બટન ધરાવે છે - New, Save અને Delete.
07:18 New ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે.
07:21 યાદી માંથી n-Pr પસંદ કરો.
07:25 Identity ટેબ પસંદિત residue નું Symbol અને Name બતાવે છે.
07:32 Formula ટેબ પસંદિત residue નું સંરચના બતાવે છે.
07:38 તેજ રીતે, સેકન્ડરી બ્યૂટાઇલ માટે s-Bu પસંદ કરો .
07:44 residue પસંદ કરેલ Symbol, Name અને Skeletal સ્ટ્રક્ચરની નોંધ લો.
07:52 ચાલો હવે એક નવો - Hydroxy ગ્રુપ ઉમેરીએ.
07:57 નવું residue ઉમેરવા માટે , Newબટન પર કલક કરો.
08:02 Symbol field માં ટાઈપ કરો O-H.
08:06 તેને Hydroxy નામ આપો.
08:09 Formula ટેબ પર ક્લિક કરો.
08:11 તમે bulleted bond જોશો.
08:14 કર્સરને બોન્ડ પાસે મુકો અને કેપિટલ O. ને દબાઓ.
08:19 Submenu O અને Os સાથે ખુલે છે. O પસંદ કરો.
08:24 O-H ગ્રુપ બોન્ડ સાથે જોડાઈ જાય છે.
08:28 Save બટન પર ક્લિક કરો.
08:31 યાદી જોવા માટે New બટન પર ક્લિક કરો.
08:35 નોંધ લો કે O-H residue યાદી માં ઉમેરાયેલ છે.
08:40 વિન્ડો બંદ કરવા માટે ચાલો Close બટન પર ક્લિક કરો.
08:44 આ સાથે આપણે ટ્યુટોરીયલ ના નાત માં આવ્યા છે.
08:48 સારાંશ માટે,
08:50 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા,
08:53 * Preferences એડિટ કરતા
08:55 * Templates મેનેંજ કરતા
08:56 * તૈયારTemplates ને પસંદ અને વાપરતા.
08:59 * નવા ટેમ્પ્લેટ ઉમેરતા
09:01 * Residues નો વપરાશ અને Residues એડિટ કરતા .
09:07 અસાઇનમેન્ટ તરીકે. ટેમ્પ્લેટની યાદીમાંથી Saccharides ને વાપરો અને પસંદ કરો.
09:12 * અન્ય residues. નું અન્વેષણ કરો.
09:16 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
09:20 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:24 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:33 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:37 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
09:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
09:50 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
09:57 આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. [http://spoken-tutorial.org/NMEICT-Intro ]
10:04 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya