Difference between revisions of "Netbeans/C2/Netbeans-Debugger/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(4 intermediate revisions by 3 users not shown) | |||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | |'''Netbeans Debugger. '''પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | + | |'''Netbeans Debugger. ''' પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | |જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા '''Spoken Tutorial'''ની વેબ સાઈટ પર જુઓ. | + | |જો તમે પ્રથમ વખત ''' 'Netbeans''' વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા '''Spoken Tutorial''' ની વેબ સાઈટ પર જુઓ. |
|- | |- | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
| 00:21 | | 00:21 | ||
− | | Netbeans (નેટબીન્સ) IDE v7.1.1 | + | | '''Netbeans''' (નેટબીન્સ) IDE v7.1.1 |
|- | |- | ||
Line 30: | Line 30: | ||
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | |તેથી'''''debugging'''' ટૂલ જાણીને અને તેના ફીચરો સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી શકો છો. | + | |તેથી '''''debugging'''' ટૂલ જાણીને અને તેના ફીચરો સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી શકો છો. |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | |આ શક્તિશાળી'''debugging''' ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે, | + | |આ શક્તિશાળી '''debugging''' ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે, |
|- | |- | ||
Line 42: | Line 42: | ||
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | |આ ટ્યુટોરીયલ આપણે'' 'NetBeans ડિબગર''' પૂરી પાડેલ કેટલાક ફીચરો શીખીશું. | + | |આ ટ્યુટોરીયલ આપણે '' ''''NetBeans''' ડિબગર''' પૂરી પાડેલ કેટલાક ફીચરો શીખીશું. |
|- | |- | ||
Line 70: | Line 70: | ||
|- | |- | ||
|01:12 | |01:12 | ||
− | | હવે ચાલો શરુ કરીએ અને સેમ્પલ કોડ '''debug''' કરીએ. | + | | હવે ચાલો શરુ કરીએ, અને સેમ્પલ કોડ '''debug''' કરીએ. |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | |''' Netbeans IDE'''પર જાઉં છુ. | + | |''' Netbeans IDE''' પર જાઉં છુ. |
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | | મેં ડેમોનસ્ટરેશન કરવા માટે IDE''' માં પહેલેથી જ '''sampleDebug''' જાવા એપ્લીકેશન | + | | મેં ડેમોનસ્ટરેશન કરવા માટે '''IDE''' માં પહેલેથી જ '''sampleDebug''' જાવા એપ્લીકેશન બનાવ્યું છે. |
|- | |- | ||
Line 90: | Line 90: | ||
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | |તે ''''SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે. | + | |તે '''''''SampleClass',''' નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે. |
|- | |- | ||
|01:52 | |01:52 | ||
− | | | + | | પછી તે ''' 'b' ''ની વેલ્યુ કાઢશે. |
|- | |- | ||
Line 158: | Line 158: | ||
|- | |- | ||
|03:11 | |03:11 | ||
− | |આપણે સેમ્પલ '''debug'' આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ. | + | |આપણે સેમ્પલ ''' '''debug''''' આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
Line 170: | Line 170: | ||
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | ત્યાં '''Breakpoints' '' વિન્ડો પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે. | + | | ત્યાં '''Breakpoints''' વિન્ડો પણ બતાવે છે જે '''29''' ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે. |
|- | |- | ||
Line 178: | Line 178: | ||
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | ઉદાહરણ તરીકે મને '''' 'aSample'''' પર | + | | ઉદાહરણ તરીકે મને '''' 'aSample'''' પર વોચ જોઈએ છીએ. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | |વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં '''Enter new Watch'' ' વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ ''' 'aSample.value' | + | |વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં '''Enter new Watch'' ' વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ ''' 'aSample.value' નામ આપો. |
|- | |- | ||
Line 206: | Line 206: | ||
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | a-4 કેટલા છે તે મને જાણવું હોય તો ? | + | |''' a-4''' કેટલા છે તે મને જાણવું હોય તો ? |
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | |તે માટે મેનુ બાર પર '''Debug'' મેનુ માં જઈ '''Evaluate expression''' વિકલ્પ પસંદ કરો. | + | |તે માટે મેનુ બાર પર ''''''Debug''''' મેનુ માં જઈ '''Evaluate expression''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
Line 222: | Line 222: | ||
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | |અહી '''Evaluate Expression button''' | + | |અહી '''Evaluate Expression button''' પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં ''' 'a-4' ની વેલ્યુ 6 બતાવે છે. |
|- | |- | ||
Line 266: | Line 266: | ||
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | |ફરીથી જયારે હું Step Over પર જઈશ તો આપણે જોશું કે ''this.variable''' પણ 10 પર સેટ છે. | + | |ફરીથી જયારે હું '''Step Over''' પર જઈશ તો આપણે જોશું કે ''this.variable''' પણ 10 પર સેટ છે. |
|- | |- | ||
Line 282: | Line 282: | ||
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | | ફરી '''Step-Over''' કરવાથી '''aSample.value''' હવે 10 પર સેટ થયેલું દેખાશે. | + | | ફરી '''Step-Over''' કરવાથી '''aSample.value''' હવે '''10''' પર સેટ થયેલું દેખાશે. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | |જેના માટે આપણે | + | |જેના માટે આપણે જોઈ રહ્યા છે. |
|- | |- | ||
Line 306: | Line 306: | ||
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | |તમે જોઈ શકો છો કે b ની વેલ્યુ 20 અપાઈ છે. | + | |તમે જોઈ શકો છો કે '''b''' ની વેલ્યુ '''20''' અપાઈ છે. |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | |અને વેરીએબલ વિન્ડો માં b થી 20 સેટ થઇ છે. | + | |અને વેરીએબલ વિન્ડો માં '''b''' થી '''20''' સેટ થઇ છે. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | |હવે હું ફરી '''Step Over''' પસંદ કરીશ અને d ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15 થશે. | + | |હવે હું ફરી '''Step Over''' પસંદ કરીશ અને '''d''' ની ઈનીશીલાઈઝડ વેલ્યુ '''15''' થશે. |
|- | |- | ||
Line 334: | Line 334: | ||
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | |તો જયારે આપણે '''Step Over''' કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો '''c''' ને 15 વેલ્યુ મળશે. | + | |તો જયારે આપણે '''Step Over''' કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો '''c''' ને '''15''' વેલ્યુ મળશે. |
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | |હવે આપણે વેરીએબલ વિન્ડોમાં અથવા વેરીએબલ પર જઈ c ની વેલ્યુ તપાસી શકીએ છે. | + | |હવે આપણે વેરીએબલ વિન્ડોમાં અથવા વેરીએબલ પર જઈ '''c''' ની વેલ્યુ તપાસી શકીએ છે. |
|- | |- | ||
Line 420: | Line 420: | ||
|- | |- | ||
| 09:51 | | 09:51 | ||
− | |અને છેવટે | + | |અને છેવટે '''debugger''' સત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો. |
|- | |- |
Latest revision as of 16:34, 27 August 2014
Time | Narration |
00:01 | નમસ્કાર. |
00:02 | Netbeans Debugger. પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા Spoken Tutorial ની વેબ સાઈટ પર જુઓ. |
00:14 | આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ v12.04, |
00:21 | Netbeans (નેટબીન્સ) IDE v7.1.1 |
00:26 | આપણે બધા જાણીએ છીએ કે debugging પ્રોગ્રામ એ કાળજીપૂર્વક કરવો પડે છે. |
00:31 | તેથી debugging' ટૂલ જાણીને અને તેના ફીચરો સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી શકો છો. |
00:39 | આ શક્તિશાળી debugging ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે, |
00:42 | ખાસ કરીને જ્યારે તમે મોટા પ્રોગ્રામ્સને કોડ કકરવા અથવા ચકાસતા હોવ. |
00:46 | આ ટ્યુટોરીયલ આપણે ''NetBeans ડિબગર પૂરી પાડેલ કેટલાક ફીચરો શીખીશું. |
00:53 | આ ટ્યુટોરીયલ સાથે પરિચિત થવું પડશે. |
00:55 | debugging વિન્ડો, |
00:58 | બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા. |
01:00 | સમીકરણો ઉકેલવા અથવા વોચ સુયોજિત કરવી. |
01:04 | તમારા પ્રોગ્રામના અમલીક્ર્ણ માટે ટ્રેસીંગ વિકલ્પો. |
01:08 | અને debugger ને કોન્ફીગર કરવા માટેના વિકલ્પો. |
01:12 | હવે ચાલો શરુ કરીએ, અને સેમ્પલ કોડ debug કરીએ. |
01:17 | Netbeans IDE પર જાઉં છુ. |
01:20 | મેં ડેમોનસ્ટરેશન કરવા માટે IDE માં પહેલેથી જ sampleDebug જાવા એપ્લીકેશન બનાવ્યું છે. |
01:27 | આ નાનો પ્રોગ્રામ છે જે a, b, અને c ત્રણ ઇનટીજર વેલ્યુઓને ઇનશીલાઈઝ કરશે. |
01:35 | પછી તે 'Hello World!' અને 'a'. ની વેલ્યુ પ્રિન્ટ કરે છે. |
01:40 | તે ''SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે. |
01:52 | પછી તે ' 'b' ની વેલ્યુ કાઢશે. |
01:55 | અને c,ની વેલ્યુ કાઢવા માટે ફંક્શન કોલ કરશે. |
02:00 | અને 'b' અને 'c'.ની વેલ્યુ પ્રિન્ટ કરશે. |
02:05 | debugging ની શરૂઆત breakpoint (બ્રેક પોઈન્ટ)સેટ કરવાથી કરીએ. |
02:09 | બ્રેક પોઈન્ટની સેટ કરવા માટે લાઈન નંબર પર કિલક કરો. |
02:13 | હું Hello World! પ્રિન્ટ કરનાર લાઈન પર સેટ કરીશ. |
02:18 | બ્રેક પોઈન્ટ સેટ કરેલ લાઈન નો રંગ ગુલાબી થયો છે.અને લાઈન ના નંબરને નાના ચોરસ થી માર્ક કર્યું છે. |
02:28 | debugging મોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો, |
02:31 | ટૂલ બારમાં ' Debug Project બટન પર ક્લિક કરીને, |
02:35 | breakpoint વાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે. |
02:41 | હજુ સુધી 'a' ની વેલ્યુ સેટ કરી છે. |
02:45 | વેલ્યુ તપાસવા માટે તેના પર જાવ. |
02:49 | અહી વેલ્યુ 10 બતાવે છે. |
02:52 | તમે જોઈ શકો છો વર્કસ્પેસ હેઠળ હજુ એક વિન્ડો છે. |
02:59 | ત્યાં 'Variables વિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે. |
03:07 | હજુ સુધી ફક્ત 'a વેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે. |
03:11 | આપણે સેમ્પલ ' debug આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ. |
03:17 | ત્યાં હજુ આઉટપુટ નથી. |
03:19 | 'Debugger Console' ' (ડિબગર કન્સોલ) બતાવે છે કે પ્રોગ્રામ 29 લાઈન પર બ્રેકપોઈન્ટ થોભ્યું છે. |
03:28 | ત્યાં Breakpoints વિન્ડો પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે. |
03:36 | આગળ વધતા પહેલા, ચાલો વોચ કેવી રીતે ઉમેરવી તે જુઓ. |
03:40 | ઉદાહરણ તરીકે મને ' 'aSample' પર વોચ જોઈએ છીએ. |
03:48 | વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં Enter new Watch ' વિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ 'aSample.value' નામ આપો. |
04:02 | OK. પર ક્લિક કરો. |
04:06 | હજુ શુધી 'aSample' બન્યું ન હોવાથી તેને વેલ્યુ વિશે ખબર નથી. |
04:12 | એ વખત પણ લાઈન એક્ઝીક્યુટ થાય તો વેરીએબલની વેલ્યુ સમઝાશે. |
04:16 | એ જ રીતે તમે પણ સમીકરણો જોઈ અને મૂલ્યાંકન કરી શકો છો. |
04:21 | અહી હું b=a+10.માટે તાપસીસ |
04:25 | a-4 કેટલા છે તે મને જાણવું હોય તો ? |
04:29 | તે માટે મેનુ બાર પર 'Debug મેનુ માં જઈ Evaluate expression વિકલ્પ પસંદ કરો. |
04:37 | વર્કસ્પેસમા 'Evaluate Code' વિન્ડો દ્રશ્યમાન થશે. |
04:41 | અહીં હું સમીકરણ 'a-4'. ' દાખલ કરીશ. |
04:45 | અહી Evaluate Expression button પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં 'a-4' ની વેલ્યુ 6 બતાવે છે. |
04:56 | ચાલો હવે આગળ વધો અને કોડના એક લાઇનમાં એક્ઝેક્યુટ કરીએ. |
05:00 | તે કરવા માટે ટુલબાર માંથી Step-Over પસંદ કરો. |
05:06 | તે ફક્ત “Hello World”. પ્રિન્ટ કરનાર એક લાઈનના કોડ ને એક્ઝેક્યુટ કરશે. |
05:12 | આઉટપુટ જોવા માટે આઉટપુટ વિન્ડો પર જઈ sampleDebug' આઉટપુટ પર જાઓ. |
05:17 | Hello World! a is 10. આ આઉટપુટ દેખાય છે. |
05:22 | હવે પ્રોગ્રામ SampleClass ઓબ્જેક્ટ બનાવવા માટે તે લાઈન પર થોભ્યું છે. |
05:28 | હવે SampleClass. ના કંસ્ટ્રક્ટરમાં જવું છે. |
05:32 | તે માટે હું ટુલ બાર પરથી Step Into વિકલ્પ પસંદ કરીશ. |
05:41 | પછી હું Step Over પસંદ કરીશ અને કંસ્ટ્રક્ટર કોલમાં આવેલી વેલ્યુ 10 પર સેટ થયી છે. |
05:51 | તમે વેરીએબલ જઈને પણ જોઈ શકો છો. |
05:55 | ફરીથી જયારે હું Step Over' પર જઈશ તો આપણે જોશું કે this.variable પણ 10 પર સેટ છે. |
06:03 | આ ફન્કશન માંથી બહાર જવા માટે હું 'Continue,' Step Over અથવા Step Out પસંદ કરીશ. |
06:11 | મેથડ માંથી બાહાર આવવા માટે Step-Out પસંદ કરો. |
06:14 | અને હવે હું જ્યાંથી ફંક્શન કોલ કર્યું હતું ત્યાં પાછી આવી છુ. |
06:19 | ફરી Step-Over કરવાથી aSample.value હવે 10 પર સેટ થયેલું દેખાશે. |
06:27 | જેના માટે આપણે જોઈ રહ્યા છે. |
06:30 | Breakpoints અને StepOvers ઉપરાંત જે લાઈન પર કર્સર મુક્યું છે ત્યાં પ્રોગ્રામનું એક્ઝેક્યુશન થવું થોભી શકે છે. |
06:38 | ઉદાહરણ તરીકે અહી ફંક્શન માં જઈ d=b-5; લખેલ લાઈન પર કર્સર સેટ કરો. |
06:49 | હવે ટુલબાર પરથી Run To Cursor વિકલ્પ પસંદ કરો. |
06:54 | પ્રોગ્રામ એક્ઝેક્યુશન કરવા માટે આ ફંક્શન જશે અને કર્સર જ્યાં છે ત્યાં પ્રોગ્રામ ઉભું દેખાશે. |
07:05 | તમે જોઈ શકો છો કે b ની વેલ્યુ 20 અપાઈ છે. |
07:10 | અને વેરીએબલ વિન્ડો માં b થી 20 સેટ થઇ છે. |
07:14 | હવે હું ફરી Step Over પસંદ કરીશ અને d ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15 થશે. |
07:23 | હવે હું return' પસંદ કરૂ છુ અથવા પ્રોગ્રામને પૂર્ણપણે એક્ઝેક્યુશન કરી શકું છુ. |
07:29 | ચાલો હું Step Out પસંદ કરું અને ફંક્શન કોલ પર પછી આવું. |
07:36 | 'getC() ફંક્શન પર કર્સર લેવાથી ફંક્શન એ રીટર્ન કરેલી વેલ્યુ એ 15 દેખાશે. |
07:43 | વેરીએબલ c ને હજુ વેલ્યુ સોંપવામાં આવી નથી. |
07:47 | તો જયારે આપણે Step Over કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો c ને 15 વેલ્યુ મળશે. |
07:55 | હવે આપણે વેરીએબલ વિન્ડોમાં અથવા વેરીએબલ પર જઈ c ની વેલ્યુ તપાસી શકીએ છે. |
08:03 | હવે જો તમને debugging' સત્ર બંધ કરવું હોય,ટુલબાર પરથી તમે Finish Debugger Session વિકલ્પ પસંદ કરી શકો છો . |
08:12 | જો તમેને આગળના બ્રેક પોઈન્ટ શુધી એક્ઝેક્યુશન કરવું હોય તો તમે Continue વિકલ્પ પસંદ કરી શકો છો. |
08:19 | આ પૂર્ણ થતાની સાથે જ તમે બાકી બચેલ નું એક્ઝેક્યુશન કરવા માટે 'Continue વિકલ્પ પસંદ કરી શકો છો. |
08:25 | ચાલો હું અહી Continue પસંદ કરું. |
08:27 | આઉટ પુટ વિન્ડો માં બતાડે છે : b એ 20 અને c એ 15 છે. |
08:34 | હવે, આ 'NetBeans પર debugging 'ના વિકલ્પોની ઝડપી ઝાંખી હતી.
|
08:39 | જો તમને એડવાન્સ ફ્યુચર સેટિંગ જોઈતી હોય તો- |
08:42 | Tools મેનુ પર જાવ , Options, પર કિલ કરો Miscellaneous વિકલ્પ પર જાઓ, Java Debugger ટેબ પર ક્લિક કરો. |
08:53 | અહી multi-threaded પ્રોગ્રામ માટે બ્રેકપોઈન્ટ સેટિંગ વિકલ્પ બદલી શકાવાય છે. |
08:59 | અથવા ક્યાં મેથડમાં step in કરવું છે તે નક્કી કરવા માટે ફિલટ્રસ કરી શકો છો.
|
09:07 | અસાઇનમેન્ટ તરીકે. |
09:09 | અસાઇનમેન્ટ માટે તમારો કોઈ પણ પ્રોગ્રામ લો,પહેલા થી જો એરર હશે તો વધુ સારું. |
09:16 | જો ના હોય તો લોજિક અથવા અલ્ગોરીથમ એરર દાખલ કરો. |
09:20 | કોડમાં બ્રેકપોઈન્ટ સેટ કરો જે ફંક્શન માં એરર ની શક્યતા છે તે કોલ કરવાની જગ્યા એ એકાએક બ્રેક સેટ કરે છે. |
09:29 | ફંક્શન માં જવા માટે Step-Into વાપરો. |
09:32 | લાઈન એક્ઝેક્યુશન કરવા માટે Step-Overs વાપરો અને વેરીએબલ વિન્ડો માં તેની વેલ્યુ તપાસી તેની ખાતરી કરો. |
09:41 | એરર સુધારિત કરવા માટે અને ઓળખવા માટે watches ને સમાવિષ્ઠ કરો. |
09:45 | મેથડમાંથી Step-Out કરો . |
09:48 | આગળ બ્રેકપોઈન્ટ્સ શુધી જવા માટે Continue વાપરો. |
09:51 | અને છેવટે debugger સત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો. |
09:57 | આ ટ્યુટોરીયલમાં આપણે ''NetBeans ડીબગર સાથે પરિચિત થયા. |
10:02 | આપણે જોયું કેવી રીતે બ્રેક પોઈન્ટ અને વોચેસ સેટ કરવા. |
10:06 | કોડ જયારે ચાલતો હોય ત્યારે આપણે જોઈતી પદાવલી ને ઉકેલવા હેતુ ઉમેરો. |
10:11 | પ્રોગ્રામનું કાર્ય ટ્રેસ કરવા માટે Step-Into, Step-Over, Step-Out અને Run-to-Cursor વિકલ્પ પસંદ કરો. |
10:19 | એડવાન્સ 'debugging માટે debugger કેવી રીતે કોન્ફીગ્રર કરવું તે પણ જોયું. |
10:24 | મને આશા છે કે debugging અને ચકાસણી માટે આ ટ્યુટોરીયલએ તમારો ઘણો સમય બચાવ્યો હશે. |
10:30 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:33 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:36 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
10:46 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:49 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. |
10:55 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
10:59 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:05 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે . |
11:14 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
11:18 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |