Difference between revisions of "GChemPaint/C2/Edit-Preferences-Templates-and-Residues/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 355: Line 355:
 
|-
 
|-
 
|06:53
 
|06:53
|* Find the nature of functional group attached to carbon chain.
+
|* કાર્બન ચેનથી જોડાયેલ '''functional group''' ની પ્રકૃતિ શોધો.
  
 
|-
 
|-
 
|06:58
 
|06:58
|* Know the structure of functional group.   
+
|*  '''functional group''' નું સ્ટ્રક્ચર જાણવું.   
  
 
|-
 
|-
 
|07:01
 
|07:01
|* Add a new functional group to the database.
+
|* ડેટા બેસમાં નવું  '''functional group''' ઉમેરવું.
  
 
|-
 
|-
 
|07:04
 
|07:04
|Go to '''Tools''' menu  click on '''Edit residues.'''
+
|Go to '''Tools''' મેનુ પર જાઓ    '''Edit residues.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07:09
 
|07:09
|'''Residues''' window opens.
+
|'''Residues''' વિન્ડો ખુલે છે.
  
 
|-
 
|-
 
|07:12
 
|07:12
|It has three buttons - '''New, Save''' and '''Delete.'''
+
|તે ત્રણ બટન ધરાવે છે - '''New, Save''' અને  '''Delete.'''
  
 
|-
 
|-
 
|07:18
 
|07:18
|'''New''' button  has a drop down list.
+
|'''New''' ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે.
  
 
|-
 
|-
 
|07:21
 
|07:21
|Select '''n-Pr''' for from the list.
+
|યાદી માંથી  '''n-Pr''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|07:25
 
|07:25
|'''Identity''' tab shows '''Symbol''' and '''Name''' of the selected residue.
+
|'''Identity''' ટેબ પસંદિત '''residue''' નું '''Symbol''' અને  '''Name''' બતાવે છે.
  
 
|-
 
|-
 
|07:32
 
|07:32
|'''Formula''' tab shows the Skeletal structure of the selected residue.
+
| '''Formula''' ટેબ પસંદિત '''residue''' નું સંરચના બતાવે છે.
  
 
|-
 
|-
 
|07:38
 
|07:38
|Likewise, let's select  '''s-Bu''' for Secondary Butyl.
+
| તેજ રીતે, સેકન્ડરી બ્યૂટાઇલ માટે  '''s-Bu''' પસંદ કરો .
  
 
|-
 
|-
 
|07:44
 
|07:44
|Observe the '''Symbol, Name''' and '''Skeletal''' structure of the  selected residue.
+
|Observe the structure of the  selected '''residue''' પસંદ કરેલ  '''Symbol, Name''' અને  '''Skeletal''' સ્ટ્રક્ચરની નોંધ લો.
  
 
|-
 
|-
 
|07:52
 
|07:52
|Let's now add a new residue - '''Hydroxy''' group.   
+
|ચાલો હવે એક નવો - '''Hydroxy''' ગ્રુપ ઉમેરીએ.   
  
 
|-
 
|-
 
|07:57
 
|07:57
|To add a new residue, click on '''New''' button.
+
|To add a new નવું '''residue''' ઉમેરવા માટે , '''New'''બટન પર કલક કરો.
  
 
|-
 
|-
 
|08:02
 
|08:02
|In the '''Symbol''' field type ''' O-H.'''
+
| ''' '''Symbol''' field''' માં ટાઈપ કરો ''' O-H.'''  
  
 
|-
 
|-
 
|08:06
 
|08:06
|Name it as '''Hydroxy'''.  
+
|તેને  '''Hydroxy''' નામ આપો.  
  
 
|-
 
|-
 
|08:09
 
|08:09
|Click on the '''Formula''' tab.
+
| '''Formula''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08:11
 
|08:11
|You will see a bulleted bond.
+
| તમે  '''bulleted bond''' જોશો.
  
 
|-
 
|-
 
|08:14
 
|08:14
|Place the cursor near the bond and press capital '''O'''.
+
| કર્સરને બોન્ડ પાસે મુકો અને કેપિટલ  '''O'''. ને દબાઓ.
  
 
|-
 
|-
 
|08:19
 
|08:19
|A '''Submenu''' opens with '''O''' and '''Os'''. Select O
+
| '''Submenu''' '''O''' અને  '''Os''' સાથે ખુલે છે. '''O''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|08:24
 
|08:24
|'''O-H''' group attaches to the bond.
+
|'''O-H''' ગ્રુપ બોન્ડ સાથે જોડાઈ જાય છે.
  
 
|-
 
|-
 
|08:28
 
|08:28
|Click on '''Save''' button.
+
| '''Save''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08:31
 
|08:31
|Now, click on  '''New''' button to view the list.
+
|યાદી જોવા માટે  '''New''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08:35
 
|08:35
|Observe that '''O-H''' residue is added to the list.
+
નોંધ લો કે ''' '''O-H''' residue''' યાદી માં ઉમેરાયેલ છે.
  
 
|-
 
|-
 
|08:40
 
|08:40
|Let's click on '''Close''' button to close the window
+
| વિન્ડો બંદ કરવા માટે ચાલો '''Close''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08:44
 
|08:44
|With this we come to the end of this tutorial.
+
|આ સાથે આપને ટ્યુટોરીયલ ના નાત માં આવ્યા છે..
  
 
|-
 
|-
 
|08:48
 
|08:48
|Let's summarise
+
|સારાંશ માટે,
  
 
|-
 
|-
 
|08:50
 
|08:50
|In this tutorial, we have learnt to
+
|આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા,
  
 
|-
 
|-
 
|08:53
 
|08:53
|* Edit Preferences
+
|* '''Preferences''' એડિટ કરતા
  
 
|-
 
|-
 
|08:55
 
|08:55
|* Manage Templates
+
|* '''Templates''' મેનેંજ કરતા
  
 
|-
 
|-
 
|08:56
 
|08:56
|* Select and use ready Templates  
+
|* તૈયાર'''Templates'''  ને પસંદ અને વાપરતા.
  
 
|-
 
|-
 
|08:59
 
|08:59
|* Add a New Template
+
|*   નવા ટેમ્પ્લેટ ઉમેરતા
  
 
|-
 
|-
 
|09:01
 
|09:01
|* Uses of Residues and To edit Residues.
+
|* '''Residues''' નો વપરાશ અને  '''Residues''' એડિટ કરતા .
  
 
|-
 
|-

Revision as of 12:57, 26 August 2014

Title of the tutorial: Edit-Preferences-Templates-and-Residues

Author: Madhuri Ganapathi

Key words: Edit Preferences, Manage Templates, Add New Templates, Residues, edit Residues,Video tutorial.

GChemPaint tools- Add an arrow for an irreversible reaction, Add a pair of Arrows for a reversible reaction, Add an arrow for a retrosynthesis step, Add a double headed arrow to represent mesomery.

Time Narration
00:01 નમસ્તે મિત્રો. GChemPaint. માં Edit Preferences, Templates અને Residues પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. .
00:10 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00:13 * Preferences એડિટ કરતા.
00:15 * Templates મેનેજ કરતા
00:17 * તૈયાર Templates ને પસંદ અને વાપરતા.
00:20 * નવા Template ઉમેરતા.
00:24 આપણે એ પણ શીખીશું.
00:26 * Residues ને વાપરતા અને
00:28 * Residues ને એડિટ કરતા.
00:31 અહી હું વાપરી રહ્યી છું, Ubuntu Linux OS આવૃત્તિ. 12.04
00:38 GChemPaint આવૃત્તિ 0.12.10
00:44 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે,
00:49 તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ.
00:53 જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:59 મેં પહેલાથીજ GChemPaint ની નવી એપ્લીકેશન ખોલી છે.
01:03 ચાલો ટ્યુટોરીયલની શરૂઆત Preferences. ને એડિટ કરવાની સાથે કરીએ.
01:07 Edit મેનુ પર જાઓ Preferences પર જાઓ અને તેને ક્લિક કરો.
01:13 GChemPaint Preferences વિન્ડો ખુલે છે.
01:16 પ્રથમ વિકલ્પ, Default Compression Level For GChemPaint Files, આ ફાઈલસ ને સેવ કરતી વખતે ઉપયોગ માં લેવાય છે.
01:24 મૂળભૂત રીતે અ ઝીરો છે.
01:28 જો ઝીરો ના હોય,'gzip.નો ઉપયોગ કરીને ફાઈલ કોમ્પ્રેસ્ડ થશે.
01:33 હું Invert wedge hashes ને અન્ય ટ્યુટોરીયલ માં આવરી લઈશ.
01:40 In GchemPaint, માં દરેક ડોક્યુમેન્ટ સંબંધિત થીમ ધરાવે છે.
01:46 ચાલો Default Theme ને GChemPaint. રહેવાદો.
01:50 Themes સેક્શનમાં આવેલ Arrows ને હવે હું વિગતમાં સમજાવીશ.
01:58 ટૂલ બોક્ક્ષમાં વિવિધ પ્રકારના arrows નું અવલોકન કરો.
02:02 * Add an arrow for an irreversible reaction.
02:06 * Add a pair of Arrows for a reversible reaction.
02:10 * Add an arrow for a retrosynthesis step.
02:14 * Add a double headed arrow to represent mesomery.
02:19 ચાલો આ 4 એર્રોસને ડિસ્પ્લે એરિયા પર ઉમેરીએ.
02:24 Add an arrow for an irreversible reaction ટૂલ પર ક્લિક કરો,
02:28 પછી Display area. પર ક્લિક કરો.
02:31 તેજ રીતે બીજા પ્રકારના એરો હું ડિસ્પ્લે એરિયા પર ઉમેરીશ.
02:41 Preferences ડાઈલોગ બોક્ક્ષ માં Themes વિકલ્પ પરથી Arrows પસંદ કરો.
02:47 Contextual મેનુ ખુલે છે.
02:50 અહી આપણે arrows ના Length, Width અને Distance વધાવી અથવા ઘટાવી શકીએ છીએ.
02:57 અપ એરો અથવા ડાઉન એરો ત્રિકોણ ને માઉસ વડે ક્લિક કરો.
03:02 અને ડિસ્પ્લે એરિયા પર એરોમા થતા ફેરફાર નું અવલોકન કરો.
03:10 ચાલો હવે Arrow heads વિષે શ્ખીએ.
03:14 મૂળભૂત વેલ્યુ A, B અને C અહી દેખાય છે.
03:21 A, B અને C પેરામીટરો arrow heads ના આકારને બદલવા માં આવે છે.
03:28 દરેકને વધાવો અથવા ઘટાવો અને એર્રો ના હેડના બદ્લાવનું અવલોકન કરો.
03:38 વિન્ડોને બંદ કરવા માટે Close બટન પર ક્લિક કરો.
03:42 Display area. ને સાફ કરીએ.
03:46 બધા ઓબ્જેક્ટો પસંદ કરવા માટે CTRL +A દબાઓ.
03:49 Edit મેનુ પર જાઓ, Clear. પર ક્લિક કરો.
03:53 આગળ, ચાલો શીખીએ Templates ને કેવી રીતે મેનેજ કરીએ.
03:58 Use or manage templates ટૂલ પર ક્લિક કરો.
04:01 પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ નીચે ખુલે છે.
04:05 પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ Templates સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે.
04:10 યાદી ધરાવે છે Amino acids, Aromatic hydrocarbons, Nucleic bases, Nucleosides અને Saccharides.
04:19 દરેક આઇટમ Submenu. ધરાવે છે.
04:23 ચાલો Aromatic Hydrocarbons પસંદ કરો અને Submenu. માંથી Benzene પર ક્લિક કરો.
04:31 પ્રોપર્ટી પેજ પર Benzene સ્ટ્રક્ચર દ્રશ્યમાન થાય છે.
04:35 Benzene સ્ટ્રક્ચર દ્રશ્યમાન કરવા માટે Display area પર ક્લિક કરો .
04:40 તેજ રીતે Naphtalene સ્ટ્રક્ચર પસંદ કરો અને ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.'
04:49 પોતાની જાતે બીજા સ્ટ્રક્ચરોને પસંદ કરો અને ડીસ્લ્પે એરિયા પર રાખો.
04:55 ચાલો હવે ફાઈલ સેવ કરો.
04:57 ટૂલબાર પર Save the current file આઇકોન પર ક્લિક કરો.
05:01 Save as ખુલે છે.
05:04 ફાઈલ નામ Benzene. તરીકે દાખલ કરો. Save બટન પર ક્લિક કરો.
05:10 ચાલો હવે મોજુદ ટેમ્પલેટની યાદીમાં નવા ટેમ્પલેટ કેવી રીતે ઉમેરવા તે શીખીએ.
05:16 ટૂલબાર માંથી Open a file આઇકોન પર ક્લિક કરો.
05:20 ફાઈલ અને ફોલ્ડર્સ સાથે વિન્ડો ખુલે છે.
05:24 “Hexane” નામની ફાઈલને યાદી માંથી પસંદ કરો.
05:27 Openબટન પર ક્લિક કરો.
05:31 ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ પરથી Add બટન પર ક્લિક કરો.
05:35 નવું ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ ખુલે છે.
05:38 પ્રોપર્ટી પેજ બે વિકલ્પો ધરાવે છે – Name અને Category.
05:42 Category વિકલ્પ ડ્રોપ ડાઉન લીસ્ટની યાદી ધરાવે છે.
05:47 આપણે યાદીમાંથી પસંદ કરી શકીએ છીએ અથવા આપણી પોતાની કેટેગરી ઉમેરી શકીએ છીએ.
05:52 ટેક્સ્ટ ફિલ્ડમાં Hydrocarbons ટાઈપ કરીને નવી કેટેગરી ઉમેરીએ.
05:58 નામ ફિલ્ડમાં, સંયોજનનું નામ “Hexane” તરીકે દાખલ કરો.
06:03 ડિસ્પ્લે એરિયા પર Hexane સ્ટ્રક્ચર પર ક્લિક કરો.
06:07 તે New template પ્રોપર્ટી પેજ પર દ્રશ્યમાન થાય છે.
06:12 Ok બટન પર ક્લિક કરો.
06:15 હવે Templates ડ્રોપ -ડાઉન પર ક્લિક કરો.
06:19 Hydrocarbons કેટેગરી પસંદ કરો.
06:22 નોંધ લો કે Hexane સ્ટ્રક્ચર એ ટેમ્પ્લેટની યાદી માં ઉમેરાયું છે.
06:27 પોતાની જાતે Octane સ્ટ્રક્ચર ને Hydrocarbons ની કેટેગરીમાં ઉમેરો.
06:32 ચાલો “hexane” ફાઈલ ને બંદ કરો.
06:35 File મેનુ પર જાઓ , ફાઈલ બંદ કરવા માટે Close પસંદ કરો.
06:41 Templates પ્રોપર્ટી પેજ ને બંદ કરવા માટે Select one or more objects ટૂલ પર ક્લિક કરો .
06:47 ચાલો હવે Residues. વિષે શીખીએ.
06:51 Residues વપારવામાં આવે છે. are used to,
06:53 * કાર્બન ચેનથી જોડાયેલ functional group ની પ્રકૃતિ શોધો.
06:58 * functional group નું સ્ટ્રક્ચર જાણવું.
07:01 * ડેટા બેસમાં નવું functional group ઉમેરવું.
07:04 Go to Tools મેનુ પર જાઓ Edit residues. પર ક્લિક કરો.
07:09 Residues વિન્ડો ખુલે છે.
07:12 તે ત્રણ બટન ધરાવે છે - New, Save અને Delete.
07:18 New ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે.
07:21 યાદી માંથી n-Pr પસંદ કરો.
07:25 Identity ટેબ પસંદિત residue નું Symbol અને Name બતાવે છે.
07:32 Formula ટેબ પસંદિત residue નું સંરચના બતાવે છે.
07:38 તેજ રીતે, સેકન્ડરી બ્યૂટાઇલ માટે s-Bu પસંદ કરો .
07:44 Observe the structure of the selected residue પસંદ કરેલ Symbol, Name અને Skeletal સ્ટ્રક્ચરની નોંધ લો.
07:52 ચાલો હવે એક નવો - Hydroxy ગ્રુપ ઉમેરીએ.
07:57 To add a new નવું residue ઉમેરવા માટે , Newબટન પર કલક કરો.
08:02 Symbol field માં ટાઈપ કરો O-H.
08:06 તેને Hydroxy નામ આપો.
08:09 Formula ટેબ પર ક્લિક કરો.
08:11 તમે bulleted bond જોશો.
08:14 કર્સરને બોન્ડ પાસે મુકો અને કેપિટલ O. ને દબાઓ.
08:19 Submenu O અને Os સાથે ખુલે છે. O પસંદ કરો.
08:24 O-H ગ્રુપ બોન્ડ સાથે જોડાઈ જાય છે.
08:28 Save બટન પર ક્લિક કરો.
08:31 યાદી જોવા માટે New બટન પર ક્લિક કરો.
08:35 નોંધ લો કે O-H residue યાદી માં ઉમેરાયેલ છે.
08:40 વિન્ડો બંદ કરવા માટે ચાલો Close બટન પર ક્લિક કરો.
08:44 આ સાથે આપને ટ્યુટોરીયલ ના નાત માં આવ્યા છે..
08:48 સારાંશ માટે,
08:50 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા,
08:53 * Preferences એડિટ કરતા
08:55 * Templates મેનેંજ કરતા
08:56 * તૈયારTemplates ને પસંદ અને વાપરતા.
08:59 * નવા ટેમ્પ્લેટ ઉમેરતા
09:01 * Residues નો વપરાશ અને Residues એડિટ કરતા .
09:07 As an assignment Select and use Saccharides from Templates list.
09:12 * Explore other residues.
09:16 Watch the video available at this URL. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
09:20 It summarises the Spoken Tutorial project
09:24 If you do not have good bandwidth, you can download and watch it
09:29 The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials
09:33 Gives certificates to those who pass an online test
09:37 For more details, please write to contact@spoken-tutorial.org
09:45 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
09:50 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
09:57 More information on this Mission is available at this link [http://spoken-tutorial.org/NMEICT-Intro ]
10:04 This is Madhuri Ganpathi from IIT Bombay signing off. Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya