Difference between revisions of "GChemPaint/C2/Edit-Preferences-Templates-and-Residues/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 207: | Line 207: | ||
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | | | + | | પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ નીચે ખુલે છે. |
|- | |- | ||
|04:05 | |04:05 | ||
− | | | + | | પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ '''Templates''' સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | | + | |યાદી ધરાવે છે '''Amino acids, Aromatic hydrocarbons, Nucleic bases,''' '''Nucleosides''' અને '''Saccharides.''' |
|- | |- | ||
|04:19 | |04:19 | ||
− | | | + | | દરેક આઇટમ '''Submenu.''' ધરાવે છે. |
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | | | + | |ચાલો '''Aromatic Hydrocarbons''' પસંદ કરો અને '''Submenu.''' માંથી '''Benzene''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:31 | |04:31 | ||
− | |'''Benzene''' | + | | પ્રોપર્ટી પેજ પર '''Benzene''' સ્ટ્રક્ચર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
|04:35 | |04:35 | ||
− | | | + | | '''Benzene''' સ્ટ્રક્ચર દ્રશ્યમાન કરવા માટે '''Display area''' પર ક્લિક કરો . |
|- | |- | ||
|04:40 | |04:40 | ||
− | | | + | | તેજ રીતે '''Naphtalene''' સ્ટ્રક્ચર પસંદ કરો અને ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.' |
|- | |- | ||
|04:49 | |04:49 | ||
− | | | + | | પોતાની જાતે બીજા સ્ટ્રક્ચરોને પસંદ કરો અને ડીસ્લ્પે એરિયા પર રાખો. |
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | | | + | | ચાલો હવે ફાઈલ સેવ કરો. |
|- | |- | ||
|04:57 | |04:57 | ||
− | | | + | | ટૂલબાર પર '''Save the current file''' આઇકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:01 | |05:01 | ||
− | |'''Save as''' | + | |'''Save as''' ખુલે છે. |
|- | |- | ||
|05:04 | |05:04 | ||
− | | | + | | ફાઈલ નામ '''Benzene'''. તરીકે દાખલ કરો. '''Save''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:10 | |05:10 | ||
− | | | + | | ચાલો હવે મોજુદ ટેમ્પલેટની યાદીમાં નવા ટેમ્પલેટ કેવી રીતે ઉમેરવા તે શીખીએ. |
|- | |- | ||
|05:16 | |05:16 | ||
− | | | + | | ટૂલબાર માંથી '''Open a file''' આઇકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:20 | |05:20 | ||
− | | | + | | ફાઈલ અને ફોલ્ડર્સ સાથે વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
|05:24 | |05:24 | ||
− | | | + | | “Hexane” નામની ફાઈલને યાદી માંથી પસંદ કરો. |
|- | |- | ||
|05:27 | |05:27 | ||
− | | | + | | '''Open'''બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:31 | |05:31 | ||
− | | | + | | ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ પરથી '''Add''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | | | + | | નવું ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ ખુલે છે. |
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | | | + | | પ્રોપર્ટી પેજ બે વિકલ્પો ધરાવે છે – '''Name''' અને '''Category.''' |
|- | |- | ||
|05:42 | |05:42 | ||
− | |'''Category''' | + | | '''Category''' વિકલ્પ ડ્રોપ ડાઉન લીસ્ટની યાદી ધરાવે છે. |
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | | | + | | આપણે યાદીમાંથી પસંદ કરી શકીએ છીએ અથવા આપણી પોતાની કેટેગરી ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
|05:52 | |05:52 | ||
− | | | + | |ટેક્સ્ટ ફિલ્ડમાં '''Hydrocarbons''' ટાઈપ કરીને નવી કેટેગરી ઉમેરીએ. |
|- | |- | ||
|05:58 | |05:58 | ||
− | | | + | | નામ ફિલ્ડમાં, સંયોજનનું નામ “Hexane” તરીકે દાખલ કરો. |
|- | |- | ||
|06:03 | |06:03 | ||
− | | | + | | ડિસ્પ્લે એરિયા પર '''Hexane''' સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | | | + | | તે '''New template''' પ્રોપર્ટી પેજ પર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | | | + | | '''Ok''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | | | + | | હવે '''Templates''' ડ્રોપ -ડાઉન પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:19 | |06:19 | ||
− | | | + | | '''Hydrocarbons''' કેટેગરી પસંદ કરો. |
|- | |- | ||
|06:22 | |06:22 | ||
− | | | + | | નોંધ લો કે '''Hexane''' સ્ટ્રક્ચર એ ટેમ્પ્લેટની યાદી માં ઉમેરાયું છે. |
|- | |- | ||
|06:27 | |06:27 | ||
− | | | + | | પોતાની જાતે '''Octane''' સ્ટ્રક્ચર ને '''Hydrocarbons''' ની કેટેગરીમાં ઉમેરો. |
|- | |- | ||
|06:32 | |06:32 | ||
− | | | + | |ચાલો “hexane” ફાઈલ ને બંદ કરો. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | | | + | | '''File''' મેનુ પર જાઓ , ફાઈલ બંદ કરવા માટે '''Close''' પસંદ કરો. |
|- | |- | ||
|06:41 | |06:41 | ||
− | | | + | | '''Templates''' પ્રોપર્ટી પેજ ને બંદ કરવા માટે '''Select one or more objects''' ટૂલ પર ક્લિક કરો . |
|- | |- | ||
|06:47 | |06:47 | ||
− | | | + | | ચાલો હવે '''Residues.''' વિષે શીખીએ. |
|- | |- | ||
|06:51 | |06:51 | ||
− | |Residues are used to, | + | |'''Residues''' વપારવામાં આવે છે. are used to, |
|- | |- |
Revision as of 12:02, 26 August 2014
Title of the tutorial: Edit-Preferences-Templates-and-Residues
Author: Madhuri Ganapathi
Key words: Edit Preferences, Manage Templates, Add New Templates, Residues, edit Residues,Video tutorial.
GChemPaint tools- Add an arrow for an irreversible reaction, Add a pair of Arrows for a reversible reaction, Add an arrow for a retrosynthesis step, Add a double headed arrow to represent mesomery.
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. GChemPaint. માં Edit Preferences, Templates અને Residues પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. . |
00:10 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:13 | * Preferences એડિટ કરતા. |
00:15 | * Templates મેનેજ કરતા |
00:17 | * તૈયાર Templates ને પસંદ અને વાપરતા. |
00:20 | * નવા Template ઉમેરતા. |
00:24 | આપણે એ પણ શીખીશું. |
00:26 | * Residues ને વાપરતા અને |
00:28 | * Residues ને એડિટ કરતા. |
00:31 | અહી હું વાપરી રહ્યી છું, Ubuntu Linux OS આવૃત્તિ. 12.04 |
00:38 | GChemPaint આવૃત્તિ 0.12.10 |
00:44 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, |
00:49 | તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ. |
00:53 | જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:59 | મેં પહેલાથીજ GChemPaint ની નવી એપ્લીકેશન ખોલી છે. |
01:03 | ચાલો ટ્યુટોરીયલની શરૂઆત Preferences. ને એડિટ કરવાની સાથે કરીએ. |
01:07 | Edit મેનુ પર જાઓ Preferences પર જાઓ અને તેને ક્લિક કરો. |
01:13 | GChemPaint Preferences વિન્ડો ખુલે છે. |
01:16 | પ્રથમ વિકલ્પ, Default Compression Level For GChemPaint Files, આ ફાઈલસ ને સેવ કરતી વખતે ઉપયોગ માં લેવાય છે. |
01:24 | મૂળભૂત રીતે અ ઝીરો છે. |
01:28 | જો ઝીરો ના હોય,'gzip.નો ઉપયોગ કરીને ફાઈલ કોમ્પ્રેસ્ડ થશે. |
01:33 | હું Invert wedge hashes ને અન્ય ટ્યુટોરીયલ માં આવરી લઈશ. |
01:40 | In GchemPaint, માં દરેક ડોક્યુમેન્ટ સંબંધિત થીમ ધરાવે છે. |
01:46 | ચાલો Default Theme ને GChemPaint. રહેવાદો. |
01:50 | Themes સેક્શનમાં આવેલ Arrows ને હવે હું વિગતમાં સમજાવીશ. |
01:58 | ટૂલ બોક્ક્ષમાં વિવિધ પ્રકારના arrows નું અવલોકન કરો. |
02:02 | * Add an arrow for an irreversible reaction. |
02:06 | * Add a pair of Arrows for a reversible reaction. |
02:10 | * Add an arrow for a retrosynthesis step. |
02:14 | * Add a double headed arrow to represent mesomery. |
02:19 | ચાલો આ 4 એર્રોસને ડિસ્પ્લે એરિયા પર ઉમેરીએ. |
02:24 | Add an arrow for an irreversible reaction ટૂલ પર ક્લિક કરો, |
02:28 | પછી Display area. પર ક્લિક કરો. |
02:31 | તેજ રીતે બીજા પ્રકારના એરો હું ડિસ્પ્લે એરિયા પર ઉમેરીશ. |
02:41 | Preferences ડાઈલોગ બોક્ક્ષ માં Themes વિકલ્પ પરથી Arrows પસંદ કરો. |
02:47 | Contextual મેનુ ખુલે છે. |
02:50 | અહી આપણે arrows ના Length, Width અને Distance વધાવી અથવા ઘટાવી શકીએ છીએ. |
02:57 | અપ એરો અથવા ડાઉન એરો ત્રિકોણ ને માઉસ વડે ક્લિક કરો. |
03:02 | અને ડિસ્પ્લે એરિયા પર એરોમા થતા ફેરફાર નું અવલોકન કરો. |
03:10 | ચાલો હવે Arrow heads વિષે શ્ખીએ. |
03:14 | મૂળભૂત વેલ્યુ A, B અને C અહી દેખાય છે. |
03:21 | A, B અને C પેરામીટરો arrow heads ના આકારને બદલવા માં આવે છે. |
03:28 | દરેકને વધાવો અથવા ઘટાવો અને એર્રો ના હેડના બદ્લાવનું અવલોકન કરો. |
03:38 | વિન્ડોને બંદ કરવા માટે Close બટન પર ક્લિક કરો. |
03:42 | Display area. ને સાફ કરીએ. |
03:46 | બધા ઓબ્જેક્ટો પસંદ કરવા માટે CTRL +A દબાઓ. |
03:49 | Edit મેનુ પર જાઓ, Clear. પર ક્લિક કરો. |
03:53 | આગળ, ચાલો શીખીએ Templates ને કેવી રીતે મેનેજ કરીએ. |
03:58 | Use or manage templates ટૂલ પર ક્લિક કરો. |
04:01 | પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ નીચે ખુલે છે. |
04:05 | પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ Templates સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
04:10 | યાદી ધરાવે છે Amino acids, Aromatic hydrocarbons, Nucleic bases, Nucleosides અને Saccharides. |
04:19 | દરેક આઇટમ Submenu. ધરાવે છે. |
04:23 | ચાલો Aromatic Hydrocarbons પસંદ કરો અને Submenu. માંથી Benzene પર ક્લિક કરો. |
04:31 | પ્રોપર્ટી પેજ પર Benzene સ્ટ્રક્ચર દ્રશ્યમાન થાય છે. |
04:35 | Benzene સ્ટ્રક્ચર દ્રશ્યમાન કરવા માટે Display area પર ક્લિક કરો . |
04:40 | તેજ રીતે Naphtalene સ્ટ્રક્ચર પસંદ કરો અને ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.' |
04:49 | પોતાની જાતે બીજા સ્ટ્રક્ચરોને પસંદ કરો અને ડીસ્લ્પે એરિયા પર રાખો. |
04:55 | ચાલો હવે ફાઈલ સેવ કરો. |
04:57 | ટૂલબાર પર Save the current file આઇકોન પર ક્લિક કરો. |
05:01 | Save as ખુલે છે. |
05:04 | ફાઈલ નામ Benzene. તરીકે દાખલ કરો. Save બટન પર ક્લિક કરો. |
05:10 | ચાલો હવે મોજુદ ટેમ્પલેટની યાદીમાં નવા ટેમ્પલેટ કેવી રીતે ઉમેરવા તે શીખીએ. |
05:16 | ટૂલબાર માંથી Open a file આઇકોન પર ક્લિક કરો. |
05:20 | ફાઈલ અને ફોલ્ડર્સ સાથે વિન્ડો ખુલે છે. |
05:24 | “Hexane” નામની ફાઈલને યાદી માંથી પસંદ કરો. |
05:27 | Openબટન પર ક્લિક કરો. |
05:31 | ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ પરથી Add બટન પર ક્લિક કરો. |
05:35 | નવું ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ ખુલે છે. |
05:38 | પ્રોપર્ટી પેજ બે વિકલ્પો ધરાવે છે – Name અને Category. |
05:42 | Category વિકલ્પ ડ્રોપ ડાઉન લીસ્ટની યાદી ધરાવે છે. |
05:47 | આપણે યાદીમાંથી પસંદ કરી શકીએ છીએ અથવા આપણી પોતાની કેટેગરી ઉમેરી શકીએ છીએ. |
05:52 | ટેક્સ્ટ ફિલ્ડમાં Hydrocarbons ટાઈપ કરીને નવી કેટેગરી ઉમેરીએ. |
05:58 | નામ ફિલ્ડમાં, સંયોજનનું નામ “Hexane” તરીકે દાખલ કરો. |
06:03 | ડિસ્પ્લે એરિયા પર Hexane સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
06:07 | તે New template પ્રોપર્ટી પેજ પર દ્રશ્યમાન થાય છે. |
06:12 | Ok બટન પર ક્લિક કરો. |
06:15 | હવે Templates ડ્રોપ -ડાઉન પર ક્લિક કરો. |
06:19 | Hydrocarbons કેટેગરી પસંદ કરો. |
06:22 | નોંધ લો કે Hexane સ્ટ્રક્ચર એ ટેમ્પ્લેટની યાદી માં ઉમેરાયું છે. |
06:27 | પોતાની જાતે Octane સ્ટ્રક્ચર ને Hydrocarbons ની કેટેગરીમાં ઉમેરો. |
06:32 | ચાલો “hexane” ફાઈલ ને બંદ કરો. |
06:35 | File મેનુ પર જાઓ , ફાઈલ બંદ કરવા માટે Close પસંદ કરો. |
06:41 | Templates પ્રોપર્ટી પેજ ને બંદ કરવા માટે Select one or more objects ટૂલ પર ક્લિક કરો . |
06:47 | ચાલો હવે Residues. વિષે શીખીએ. |
06:51 | Residues વપારવામાં આવે છે. are used to, |
06:53 | * Find the nature of functional group attached to carbon chain. |
06:58 | * Know the structure of functional group. |
07:01 | * Add a new functional group to the database. |
07:04 | Go to Tools menu click on Edit residues. |
07:09 | Residues window opens. |
07:12 | It has three buttons - New, Save and Delete. |
07:18 | New button has a drop down list. |
07:21 | Select n-Pr for from the list. |
07:25 | Identity tab shows Symbol and Name of the selected residue. |
07:32 | Formula tab shows the Skeletal structure of the selected residue. |
07:38 | Likewise, let's select s-Bu for Secondary Butyl. |
07:44 | Observe the Symbol, Name and Skeletal structure of the selected residue. |
07:52 | Let's now add a new residue - Hydroxy group. |
07:57 | To add a new residue, click on New button. |
08:02 | In the Symbol field type O-H. |
08:06 | Name it as Hydroxy. |
08:09 | Click on the Formula tab. |
08:11 | You will see a bulleted bond. |
08:14 | Place the cursor near the bond and press capital O. |
08:19 | A Submenu opens with O and Os. Select O |
08:24 | O-H group attaches to the bond. |
08:28 | Click on Save button. |
08:31 | Now, click on New button to view the list. |
08:35 | Observe that O-H residue is added to the list. |
08:40 | Let's click on Close button to close the window |
08:44 | With this we come to the end of this tutorial. |
08:48 | Let's summarise |
08:50 | In this tutorial, we have learnt to |
08:53 | * Edit Preferences |
08:55 | * Manage Templates |
08:56 | * Select and use ready Templates |
08:59 | * Add a New Template |
09:01 | * Uses of Residues and To edit Residues. |
09:07 | As an assignment Select and use Saccharides from Templates list. |
09:12 | * Explore other residues. |
09:16 | Watch the video available at this URL. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
09:20 | It summarises the Spoken Tutorial project |
09:24 | If you do not have good bandwidth, you can download and watch it |
09:29 | The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials |
09:33 | Gives certificates to those who pass an online test |
09:37 | For more details, please write to contact@spoken-tutorial.org |
09:45 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
09:50 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
09:57 | More information on this Mission is available at this link [http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
10:04 | This is Madhuri Ganpathi from IIT Bombay signing off. Thank you for joining. |