Difference between revisions of "GChemPaint/C2/Introduction-to-GChemPaint/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 272: | Line 272: | ||
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | '''History''' – | + | | '''History''' – આ ફિલ્ડમાં ડોક્યુમેન્ટના રચનાની તારીખ બતાવે છે. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | | + | | તે ડોક્યુમેન્ટના પુનરાવર્તનની તારીખ પણ બતાવે છે. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | | + | |એટલેકે તે તે ડોક્યુમેન્ટમાં આગળની દાખલ કરાયેલ તારીખ પણ બતાવે છે. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | '''Theme'''- | + | | '''Theme'''-ને '''GChemPaint''' રહેવાદો. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | '''Comments'''- | + | | '''Comments'''- કમેન્ટસ માં આપણે ડોક્યુમેન્ટ ને લગતા ટેક્સ ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | | | + | | ચાલો સંયોજનના નામ અને તેના સુત્રો દાખલ કરીએ. |
|- | |- | ||
Line 300: | Line 300: | ||
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | | + | |ચાલો વિન્ડો બંધ કરવા માટે ''Close''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
− | | | + | | ચાલો હવે '''Toolbox''' વિષે શીખીએ. |
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | | '''Toolbox''' | + | | '''Toolbox''' વિભિન્ન ટૂલ માટે બટનો ધરાવે છે. |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | | '''Toolbox''' | + | | '''Toolbox''' સક્રિય ડોક્યુમેન્ટવિન્ડો સાથે દેખાય છે. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | '''Toolbox''' બટનનો ઉપયોગ કરીને ચાલો એક સ્ટ્રક્ચર દોરીએ. |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | | | + | | ચાલો પહેલા '''propane.''' નું સ્ટ્રક્ચર દોરીએ. |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | '''Propane''' | + | | '''Propane''' એ '''CH3-CH2-CH3''' છે. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | | + | | કાર્બન સાંકળ દોરવા માટે ચાલો ટૂલ બોક્ક્ષ માંથી '''Add a Chain'' ટૂલનો ઉપયોગ કરો. |
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
− | | | + | | '''Add a Chain''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | | અને પછી '''Display area''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | | | + | | કાર્બન સાંકળ દિસ્લ્પે એરિયા પર દોરાય છે. |
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
− | | | + | | સાંકળની દિશા બદલવા માટે, |
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | | + | |'''Add a Chain''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|07:00 | |07:00 | ||
− | | | + | | ડિસ્પ્લે એરિયા માં ક્લિક કરો અને દિશા બદલવા માટે ડાબું માઉસ બટન પકડી રાખો |
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | | | + | | ડાબું માઉસ બટન ત્યાં સુધી છોડવું નહી જ્યાં શુધી સાંકળની દિશા નિશ્ચિતના કરો. |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | | + | | દિશા નિશ્ચિત કર્યા પછીથી ડાબું માઉસ બટન છોડો . |
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | | + | | આપણે જોઈએ છીએ કે કાર્બન સાંકળ દોરાયેલ છે. |
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | | + | | નોધ લો એક વખત જો આપણે ડીસ્લ્પે એરિયા પર ક્લિક કરીએ છીએ, સાંકળની લંબાઈ અને દિશા નિશ્ચિત થયા છે. |
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
− | | | + | | ચાલો હવે સકળના દરેક સ્થાન પર અણુ દ્રશ્યમાન કરીએ. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | | + | | અહી આપણી પાસે અણુ દ્રશ્યમાન કરવા માટે 3 સ્થાન છે. |
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | | | + | | પ્રથમ સ્થાન પર જમણું ક્લિક કરો, |
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | | | + | | '''Submenu''' ખુલે છે. |
|- | |- | ||
| 07:49 | | 07:49 | ||
− | | | + | | '''Atom''' પર ક્લિક કરો અને પછી '''Display symbol''', પર ક્લિક કરો અણુ તે સ્થાન પર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | | | + | |તેજ રીતે અણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરો. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | | + | | જમણું ક્લિક કરો '''Atom''' પસંદ કરો. |
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | | | + | | '''Display symbol''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | | અહી “Propane” નું સ્ટ્રક્ચર દોરાયેલ છે. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | | + | |ચાલો આગળ તે જ વિન્ડો પર '''pentane''' સ્ટ્રક્ચર દોરીએ. |
|- | |- | ||
| 08:23 | | 08:23 | ||
− | | | + | | '''Add a Chain''' ટૂલ પર ક્લિક કરો, |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
− | | | + | | પછી ''' Display area.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08:29 | | 08:29 | ||
− | | | + | | સાંકળની લંબાઈ વધારવા માટે ડાબું માઉસ બટન પકડી રાખો અને કર્સર ને ખેંચો. |
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | | | + | | ઇચ્છિત દિશામાં ફેરવો અને માઉસ બટન છોડો. |
|- | |- | ||
| 08:43 | | 08:43 | ||
− | | | + | | ચાલો અણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરીએ. |
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
− | | | + | | અહી આપણી પાસે અણુ દ્રશ્યમાન કરવા માટે 5 સ્થાન છે. |
+ | |||
|- | |- | ||
| 08:52 | | 08:52 | ||
− | | | + | | પ્રથમ સ્થાન પર અણુ દ્રશ્યમાન કરવા માટે,જમણું ક્લિક કરો.સબ મેનુ ખુલે છે. |
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | | | + | | '''Atoms''' પસંદ કરો અને પછી '''Display symbol''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | | + | |તેજ રીતે અણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરો. |
|- | |- | ||
| 09:17 | | 09:17 | ||
− | | | + | | અહી '''pentane''' નું સ્ટ્રક્ચર દોરાયેલ છે. |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
− | | | + | | ચાલો હવે ફાઈલ સેવ કરીએ. |
|- | |- | ||
| 09:24 | | 09:24 | ||
− | | click on '''File''' | + | | click on '''File''' મેનુ પર ક્લિક કરો '''Save as''' પસંદ કરો. |
|- | |- | ||
| 09:27 | | 09:27 | ||
− | | '''Save As''' | + | | '''Save As''' ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | | | + | | ફાઈલ ના પ્રકાર માટે ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:35 | | 09:35 | ||
− | | | + | | વિભિન્ન '''save formats''' દેખાય છે. |
|- | |- |
Revision as of 12:51, 18 August 2014
Title of the tutorial: Introduction-to-GChemPaint
Author: Madhuri Ganapathi
Key words: About GChemPaint, Installation, Open a new file, Menubar, Toolbar and Status bar, Display area, Document properties, tool box, Add a chain tool and video tutorial.
Time | Narration
|
---|---|
00:01 | Hello everyone |
00:02 | Introduction to GChemPaint પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:11 | GChemPaint વિષે |
00:13 | ઉપયોગો અને લાભો |
00:16 | સંસ્થાપન |
00:17 | નવી ફાઈલ ખોલવી |
00:20 | Menubar, Toolbar અને Status bar |
00:25 | આપને આ પણ શીખીશું,
|
00:28 | Display area |
00:30 | Document properties |
00:32 | tool box ને વાપરવું અને |
00:34 | ચિત્રને .gchempaint એક્સ્ટેંશન સાથે સંગ્રહિત કરતા. |
00:40 | અહી હું વાપરી રહ્યી છું, |
00:42 | Ubuntu Linux OS આવૃત્તિ . 12.04 |
00:47 | GChemPaint આવૃત્તિ 0.12.10 |
00:53 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ |
00:59 | આઠમાં ધોરણ સુધીનું રસાયણશાસ્ત્ર |
01:04 | Ubuntu Software Center. વાપરીને GChemPaintનું સંસ્થાપન કરવું ખુબ સરળ છે. |
01:12 | Ubuntu software Center, માટે વધું જાણકારી માટે |
01:16 | અમારી વેબ સાઈટ પર Ubuntu Linux Tutorials નો સંદર્ભ લો. |
01:23 | GChemPaint શું છે? |
01:26 | GChemPaint એ બે પરિમાણીય chemical structure editor છે. |
01:32 | તે બહુવિધ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ ધરાવે છે. |
01:37 | GChemPaint તમને પરવાનગી આપે છે, |
01:40 | બે પરિમાણીય કેમિકલ સ્ટ્રક્ચરને દોરવાની અને પ્રદશિત કરવાની. |
01:46 | ટેમ્પલેટ્સ ને ડ્રેગ અને ડ્રોપ કરવાની. |
01:50 | બોન્દ્સ્બો બોન્ડની લંબાઈ, કોણ અને પહોળાઈ બદલવાની. |
01:55 | સંયોજનો ના પરમાણુનો વજનની ગણતરી કરવા માટે Chemical Calculator નો ઉપયોગ કરો. |
02:03 | GChemPaint મદદ કરેછે |
02:05 | કેમિકલ સ્ટ્રક્ચરને સરળતા થી જોવા માટે. |
02:11 | બે પરિમાણીય સ્ટ્રક્ચર થી ત્રણ પરિમાણીય સ્ટ્રક્ચર માં બદલતા. |
02:17 | સ્ટ્રક્ચરનું વિસ્તૃતીકરણ |
02:21 | પરમાણુનું Automatic અને manualઅસાઇનમેન્ટ. |
02:26 | ચાલો પહેલા જોઈએ GChemPaint એપ્લીકેશન કેવી રીતે ખોલવું. |
02:33 | Dash home પર ક્લિક કરો >> Search bar દેખ્યા છે >> Search bar માં ટાઈપ કરો GChemPaint |
02:41 | GChemPaint આઇકોન પર ક્લિક કરો. |
02:46 | આપણે GChemPaint' એપ્લીકેશન ને ટર્મિનલથી પણ ખોલી શકીએ છીએ. |
02:52 | ટર્મિનલ ખોલવા માટે CTRL, ATL અને T કીઓ એક સાથે દબાઓ. |
02:58 | GChemPaint ટાઈપ કરો અને Enter. દબાઓ. |
03:04 | GChemPaintખુલે છે. |
03:08 | સામાન્ય GChemPaint વિન્ડો આવી દેખાય છે. |
03:13 | આ મેનૂ બાર છે. |
03:15 | GChempaint એ બીજા વિન્ડો આધારિત એપ્લીકેશન ની જેમ જ પ્રમાણભૂત મેનુ બાર ધરાવે છે. |
03:22 | Menu bar આપેલ વિકલ્પ ધરાવે છે. File, Edit, View, Tools, Windows અને Help |
03:34 | Toolbar વારંવાર ઉપયોગમાં આવતા કમાંડસ આઇકોન ના રૂપમાં ધરાવે છે. |
03:41 | અહી આઇકોન છે open a New file, |
03:45 | Open existing file, |
03:48 | Save a file અને Print a file. |
03:53 | આ ડીસ્લ્પે એરિયા છે. |
03:56 | Display area જે ફાઈલ આપણે દોરે છે અને ફેરફાર કરીએ છીએ તેના બંધારણો અને વિષયવસ્તુ બતાવે છે. |
04:06 | આપણે ટૂલ બોક્ક્ષમાંથી ટૂલસને ડિસ્પ્લે એરિયા પર ડ્રેગ અને ડ્રોપ કરી શકીએ છીએ. |
04:14 | Statusbar ' એ 'GChemPaint' ની વર્તમાન પ્રવૃત્તિ વિશે માહિતી પ્રદર્શિત કરે છે. |
04:20 | તે મેનુ આઈટમ વિષે 'સંદર્ભિત જાણકારી પણ દર્શાવે છે. |
04:28 | હવે હું Document Properties. વિષે સમજાવીશ. |
04:33 | Document Properties વિન્ડો ખોલવા માટે , |
04:37 | File મેનુ પર ક્લિક કરો. |
04:39 | Properties પર જાઓ અને તેના પર ક્લિક કરો . |
04:43 | Document Properties વિન્ડો ખુલે છે. |
04:47 | હું ડોક્યુમેન્ટ પ્રોપર્ટી વિન્ડો ને મોટું કરવા અંતે તેને ડ્રેગ કરીશ. |
04:53 | Document properties વિન્ડો પાસે આપેલ વિકલ્પ છે. |
04:59 | Title- ચાલો ડોક્યુમેન્ટ નું ટાઈટલ ટાઈપ કરીએ “Propane” |
05:06 | લેખક નામ-ચાલો લેખકનું નામ ટાઈપ કરો Madhuri. |
05:14 | Email– ચાલો તેને ખાલી રહેવાદો. |
05:17 | History – આ ફિલ્ડમાં ડોક્યુમેન્ટના રચનાની તારીખ બતાવે છે. |
05:23 | તે ડોક્યુમેન્ટના પુનરાવર્તનની તારીખ પણ બતાવે છે. |
05:28 | એટલેકે તે તે ડોક્યુમેન્ટમાં આગળની દાખલ કરાયેલ તારીખ પણ બતાવે છે. |
05:35 | Theme-ને GChemPaint રહેવાદો. |
05:39 | Comments- કમેન્ટસ માં આપણે ડોક્યુમેન્ટ ને લગતા ટેક્સ ઉમેરી શકીએ છીએ. |
05:46 | ચાલો સંયોજનના નામ અને તેના સુત્રો દાખલ કરીએ. |
05:51 | Propane CH3-CH2-CH3 |
06:01 | ચાલો વિન્ડો બંધ કરવા માટે Close' બટન પર ક્લિક કરો. |
06:05 | ચાલો હવે Toolbox વિષે શીખીએ. |
06:09 | Toolbox વિભિન્ન ટૂલ માટે બટનો ધરાવે છે. |
06:14 | Toolbox સક્રિય ડોક્યુમેન્ટવિન્ડો સાથે દેખાય છે. |
06:20 | Toolbox બટનનો ઉપયોગ કરીને ચાલો એક સ્ટ્રક્ચર દોરીએ. |
06:25 | ચાલો પહેલા propane. નું સ્ટ્રક્ચર દોરીએ. |
06:30 | Propane એ CH3-CH2-CH3 છે. |
06:36 | કાર્બન સાંકળ દોરવા માટે ચાલો ટૂલ બોક્ક્ષ માંથી 'Add a Chain ટૂલનો ઉપયોગ કરો. |
06:42 | Add a Chain ટૂલ પર ક્લિક કરો. |
06:45 | અને પછી Display area પર ક્લિક કરો. |
06:48 | કાર્બન સાંકળ દિસ્લ્પે એરિયા પર દોરાય છે. |
06:53 | સાંકળની દિશા બદલવા માટે, |
06:57 | Add a Chain ટૂલ પર ક્લિક કરો. |
07:00 | ડિસ્પ્લે એરિયા માં ક્લિક કરો અને દિશા બદલવા માટે ડાબું માઉસ બટન પકડી રાખો |
07:07 | ડાબું માઉસ બટન ત્યાં સુધી છોડવું નહી જ્યાં શુધી સાંકળની દિશા નિશ્ચિતના કરો. |
07:15 | દિશા નિશ્ચિત કર્યા પછીથી ડાબું માઉસ બટન છોડો . |
07:20 | આપણે જોઈએ છીએ કે કાર્બન સાંકળ દોરાયેલ છે. |
07:24 | નોધ લો એક વખત જો આપણે ડીસ્લ્પે એરિયા પર ક્લિક કરીએ છીએ, સાંકળની લંબાઈ અને દિશા નિશ્ચિત થયા છે. |
07:33 | ચાલો હવે સકળના દરેક સ્થાન પર અણુ દ્રશ્યમાન કરીએ. |
07:39 | અહી આપણી પાસે અણુ દ્રશ્યમાન કરવા માટે 3 સ્થાન છે. |
07:43 | પ્રથમ સ્થાન પર જમણું ક્લિક કરો, |
07:47 | Submenu ખુલે છે. |
07:49 | Atom પર ક્લિક કરો અને પછી Display symbol, પર ક્લિક કરો અણુ તે સ્થાન પર દ્રશ્યમાન થાય છે. |
07:59 | તેજ રીતે અણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરો. |
08:04 | જમણું ક્લિક કરો Atom પસંદ કરો. |
08:07 | Display symbol પર ક્લિક કરો. |
08:12 | અહી “Propane” નું સ્ટ્રક્ચર દોરાયેલ છે. |
08:17 | ચાલો આગળ તે જ વિન્ડો પર pentane સ્ટ્રક્ચર દોરીએ. |
08:23 | Add a Chain ટૂલ પર ક્લિક કરો, |
08:26 | પછી Display area. પર ક્લિક કરો. |
08:29 | સાંકળની લંબાઈ વધારવા માટે ડાબું માઉસ બટન પકડી રાખો અને કર્સર ને ખેંચો. |
08:36 | ઇચ્છિત દિશામાં ફેરવો અને માઉસ બટન છોડો. |
08:43 | ચાલો અણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરીએ. |
08:47 | અહી આપણી પાસે અણુ દ્રશ્યમાન કરવા માટે 5 સ્થાન છે.
|
08:52 | પ્રથમ સ્થાન પર અણુ દ્રશ્યમાન કરવા માટે,જમણું ક્લિક કરો.સબ મેનુ ખુલે છે. |
08:58 | Atoms પસંદ કરો અને પછી Display symbol પર ક્લિક કરો. |
09:03 | તેજ રીતે અણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરો. |
09:17 | અહી pentane નું સ્ટ્રક્ચર દોરાયેલ છે. |
09:21 | ચાલો હવે ફાઈલ સેવ કરીએ. |
09:24 | click on File મેનુ પર ક્લિક કરો Save as પસંદ કરો. |
09:27 | Save As ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
09:30 | ફાઈલ ના પ્રકાર માટે ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો. |
09:35 | વિભિન્ન save formats દેખાય છે. |
09:39 | Select 2D Chemical structure |
09:43 | Type the file name as propane.gchempaint, |
09:52 | and click on Save button. |
09:55 | File is saved with .gchempaint extension. |
10:00 | With this, we come to the end of this tutorial. |
10:04 | Let's summarise. |
10:06 | In this tutorial we have learnt, |
10:09 | About GChemPaint |
10:10 | Uses and Benefits |
10:12 | Installation |
10:14 | Open a new file |
10:16 | Menubar, Toolbar and Status bar |
10:20 | We have also learnt about |
10:23 | Display area |
10:25 | Document Properties |
10:26 | Using tool box and |
10:28 | Save the drawing with extension .gchempaint |
10:33 | As an assignment I would like you to |
10:36 | 1. Draw structures of n-hexane and n-octane |
10:41 | 2. Change the orientation |
10:43 | 3. Display atoms on each position |
10:47 | Output of the assignment should look like this. |
10:53 | Watch the video available at this URL |
10:57 | It summarises the Spoken Tutorial project |
11:00 | If you do not have good bandwidth, you can download and watch it |
11:05 | The Spoken Tutorial Project Team: |
11:07 | Conducts workshops using spoken tutorials |
11:10 | Gives certificates to those who pass an online test |
11:14 | For more details, please write to
contact@spoken-tutorial.org |
11:21 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
11:26 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
11:34 | More information on this Mission is available at this link. |
11:40 | This is Madhuri Ganpathi from IIT Bombay signing off. Thank you for joining. |