Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Basics-of-working-with-objects/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by one other user not shown)
Line 4: Line 4:
  
 
|-
 
|-
||00.02
+
||00:02
 
|| લીબરઓફીસ ડ્રો માં ઓબ્જેક્ટો સાથે કામ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
 
|| લીબરઓફીસ ડ્રો માં ઓબ્જેક્ટો સાથે કામ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
|| 00.08
+
|| 00:08
 
||આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો:
 
||આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો:
  
 
|-
 
|-
||00.11
+
||00:11
 
||ઓબ્જેક્ટને Cut, copy, paste કરવું.
 
||ઓબ્જેક્ટને Cut, copy, paste કરવું.
  
 
|-
 
|-
||00.14
+
||00:14
 
||હેન્ડલ્સની મદદથી ઓબ્જેક્ટોને ગતિશીલ રીતે માપ બદલવું     
 
||હેન્ડલ્સની મદદથી ઓબ્જેક્ટોને ગતિશીલ રીતે માપ બદલવું     
  
 
|-
 
|-
||00.17
+
||00:17
 
||ઓબ્જેક્ટો ગોઠવવા.  
 
||ઓબ્જેક્ટો ગોઠવવા.  
  
 
|-
 
|-
||00.19  
+
||00:19  
 
||ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરવા  
 
||ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરવા  
  
 
|-
 
|-
||00.21
+
||00:21
 
||જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરો  
 
||જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરો  
  
 
|-
 
|-
||00.24
+
||00:24
 
||એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડો
 
||એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડો
  
 
|-
 
|-
||00.28  
+
||00:28  
 
||અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ.
 
||અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
||00.37  
+
||00:37  
 
||ફાઈલ જે આપણે ડેસ્કટોપ પર સંગ્રહ કરી હતી તે ખોલો.
 
||ફાઈલ જે આપણે ડેસ્કટોપ પર સંગ્રહ કરી હતી તે ખોલો.
  
 
|-
 
|-
||00.42
+
||00:42
 
||હવે, આ ડ્રોઈંગમાં ત્રણ વધુ વાદળો કોપી અને પેસ્ટ કરો.
 
||હવે, આ ડ્રોઈંગમાં ત્રણ વધુ વાદળો કોપી અને પેસ્ટ કરો.
  
 
|-
 
|-
||00.47
+
||00:47
 
||પ્રથમ વાદળ પસંદ કરો, પછી કોન્તેક્ષ્ટ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો.
 
||પ્રથમ વાદળ પસંદ કરો, પછી કોન્તેક્ષ્ટ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||00.54  
+
||00:54  
 
||પછી, કર્સર પેજ ઉપર મુકો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો.
 
||પછી, કર્સર પેજ ઉપર મુકો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
||01.02  
+
||01:02  
 
||પરંતુ આપણે માત્ર એક વાદળ જોઈ શકીએ છીએ!
 
||પરંતુ આપણે માત્ર એક વાદળ જોઈ શકીએ છીએ!
  
 
|-
 
|-
||01.05
+
||01:05
 
||આપણે કોપી અને પેસ્ટ કરેલ વાદળ ક્યાં છે?
 
||આપણે કોપી અને પેસ્ટ કરેલ વાદળ ક્યાં છે?
  
 
|-
 
|-
||01.08  
+
||01:08  
 
||કોપી કરેલ વાદળ મૂળ વાદળના ટોચ પર પેસ્ટ થયેલ છે!
 
||કોપી કરેલ વાદળ મૂળ વાદળના ટોચ પર પેસ્ટ થયેલ છે!
  
 
|-
 
|-
||01.13
+
||01:13
 
||વાદળને પસંદ કરો અને તેને ડાબી બાજુએ ખસેડો.
 
||વાદળને પસંદ કરો અને તેને ડાબી બાજુએ ખસેડો.
  
 
|-
 
|-
||01.17  
+
||01:17  
 
||એ જ રીતે એક વધુ વાદળ બનાવીએ.
 
||એ જ રીતે એક વધુ વાદળ બનાવીએ.
  
 
|-
 
|-
||01.21  
+
||01:21  
 
|| વાદળ પસંદ કરો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો.
 
|| વાદળ પસંદ કરો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||01.26  
+
||01:26  
 
||કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો.
 
||કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
||01.30  
+
||01:30  
 
||હવે, કોપી કરેલ વાદળ પસંદ કરો અને તેને ડાબી તરફ ખસેડો.
 
||હવે, કોપી કરેલ વાદળ પસંદ કરો અને તેને ડાબી તરફ ખસેડો.
  
 
|-
 
|-
||01.37  
+
||01:37  
 
||ઓબ્જેક્ટોની નકલ બનાવવા માટે આપણે શોર્ટકટ કીઝ પણ વાપરી શકીએ છીએ.
 
||ઓબ્જેક્ટોની નકલ બનાવવા માટે આપણે શોર્ટકટ કીઝ પણ વાપરી શકીએ છીએ.
  
 
|-
 
|-
||01.41
+
||01:41
 
|| ઓબ્જેક્ટને કોપી કરવા માટે Ctrl + C  
 
|| ઓબ્જેક્ટને કોપી કરવા માટે Ctrl + C  
  
 
|-
 
|-
||01.44
+
||01:44
 
|| ઓબ્જેક્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V  
 
|| ઓબ્જેક્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V  
  
 
|-
 
|-
||01.47
+
||01:47
 
|| ઓબ્જેક્ટને કટ કરવા માટે Ctrl + X  
 
|| ઓબ્જેક્ટને કટ કરવા માટે Ctrl + X  
  
 
|-
 
|-
||01.50
+
||01:50
 
||વાદળને પસંદ કરો અને CTRL અને C કીઝ એકસાથે દબાવો.
 
||વાદળને પસંદ કરો અને CTRL અને C કીઝ એકસાથે દબાવો.
  
 
|-
 
|-
||01.55
+
||01:55
 
||વાદળ કોપી થયેલ છે.
 
||વાદળ કોપી થયેલ છે.
  
 
|-
 
|-
||01.57
+
||01:57
 
||પેસ્ટ કરવા માટે, CTRL અને V કીઝ એકસાથે દબાવો.
 
||પેસ્ટ કરવા માટે, CTRL અને V કીઝ એકસાથે દબાવો.
  
 
|-
 
|-
||02.02
+
||02:02
 
|| હવે વાદળ પસંદ કરો અને તેને ઇચ્છીત સ્થળે ખસેડો.
 
|| હવે વાદળ પસંદ કરો અને તેને ઇચ્છીત સ્થળે ખસેડો.
  
 
|-
 
|-
||02.08  
+
||02:08  
 
||આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો.
 
||આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો.
  
 
|-
 
|-
||02.11  
+
||02:11  
 
||ડ્રો ફાઈલમાં બે પેજ ઉમેરો.
 
||ડ્રો ફાઈલમાં બે પેજ ઉમેરો.
  
 
|-
 
|-
||02.14
+
||02:14
 
||પેજ એક પર બે ઓબ્જેક્ટો દોરો.
 
||પેજ એક પર બે ઓબ્જેક્ટો દોરો.
  
 
|-
 
|-
||02.18  
+
||02:18  
 
||પેજ એક પરથી પેજ બે પર ઓબ્જેક્ટ કોપી કરો.
 
||પેજ એક પરથી પેજ બે પર ઓબ્જેક્ટ કોપી કરો.
  
 
|-
 
|-
||02.22
+
||02:22
 
||કોપી કરેલ ઓબ્જેક્ટ ક્યાં મુકવામાં આવેલ છે તે ચકાસો.
 
||કોપી કરેલ ઓબ્જેક્ટ ક્યાં મુકવામાં આવેલ છે તે ચકાસો.
  
 
|-
 
|-
||02.25
+
||02:25
 
||ઑબ્જેક્ટ કટકરો અને તેને પેસ્ટ કરો. તમે આ હેતુ માટે શોર્ટકટ કીઝ વાપરી શકો છો.
 
||ઑબ્જેક્ટ કટકરો અને તેને પેસ્ટ કરો. તમે આ હેતુ માટે શોર્ટકટ કીઝ વાપરી શકો છો.
  
 
|-
 
|-
||02.31
+
||02:31
 
||ચકાસો કે ઓબ્જેક્ટની કોપી બનેલ છે જયારે તમે તેને કટ કરો છો.
 
||ચકાસો કે ઓબ્જેક્ટની કોપી બનેલ છે જયારે તમે તેને કટ કરો છો.
  
 
|-
 
|-
||02.36
+
||02:36
 
||આ વાદળનું કદ ઘટાડીએ.
 
||આ વાદળનું કદ ઘટાડીએ.
  
 
|-
 
|-
||02.38
+
||02:38
 
|| તો, પ્રથમ તેને પસંદ કરો
 
|| તો, પ્રથમ તેને પસંદ કરો
  
 
|-
 
|-
|| 02.40
+
|| 02:40
 
||હવે હેન્ડલ્સ દૃશ્યમાન છે.
 
||હવે હેન્ડલ્સ દૃશ્યમાન છે.
  
 
|-
 
|-
|| 02.43
+
|| 02:43
 
||આગળ, એક હેન્ડલ્સ પર કર્સર મુકો જ્યાં સુધી એરોહેડ્સ દૃશ્યમાન ન થાય.
 
||આગળ, એક હેન્ડલ્સ પર કર્સર મુકો જ્યાં સુધી એરોહેડ્સ દૃશ્યમાન ન થાય.
  
 
|-
 
|-
||02.50  
+
||02:50  
 
||હવે, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને વાદળ નાના બનાવવા માટે એરો ને અંદરની તરફ ખેંચો.
 
||હવે, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને વાદળ નાના બનાવવા માટે એરો ને અંદરની તરફ ખેંચો.
  
 
|-
 
|-
||02.57  
+
||02:57  
 
||તેને મોટું કરવા માટે, એરો ને બહાર ખેંચો.
 
||તેને મોટું કરવા માટે, એરો ને બહાર ખેંચો.
  
 
|-
 
|-
||03.00
+
||03:00
 
||આ એરો લાંબો કરવા માટે, પ્રથમ તેને પસંદ કરો.
 
||આ એરો લાંબો કરવા માટે, પ્રથમ તેને પસંદ કરો.
  
 
|-
 
|-
|| 03.04
+
|| 03:04
 
||હવે કોઈ એક હેન્ડલ્સ ઉપર કર્સરને ખસેડો.
 
||હવે કોઈ એક હેન્ડલ્સ ઉપર કર્સરને ખસેડો.
  
 
|-
 
|-
||03.07  
+
||03:07  
 
|| નીચેના વર્ગ સાથે એક ચોરસ સાથે એક નાનો પારદર્શક એરો કર્સર ટોચ પર દેખાય છે.
 
|| નીચેના વર્ગ સાથે એક ચોરસ સાથે એક નાનો પારદર્શક એરો કર્સર ટોચ પર દેખાય છે.
  
 
|-
 
|-
||03.14
+
||03:14
 
||હવે, કિબોર્ડ પર, "Shift" કી દબાવો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને એરોના હેન્ડલ ની મદદથી, તેને નીચે ખેંચો.
 
||હવે, કિબોર્ડ પર, "Shift" કી દબાવો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને એરોના હેન્ડલ ની મદદથી, તેને નીચે ખેંચો.
  
 
|-
 
|-
||03.25  
+
||03:25  
 
|| જો તમે Shift કી પણ દબાવો છો, તો ઓબ્જેક્ટનું માપ બદલવું ખૂબ સરળ છે.
 
|| જો તમે Shift કી પણ દબાવો છો, તો ઓબ્જેક્ટનું માપ બદલવું ખૂબ સરળ છે.
  
 
|-
 
|-
||03.32
+
||03:32
 
||ઑબ્જેક્ટના હેન્ડલ્સ દ્વારા માપ બદલવાને "ડાયનામિક રિસાઈઝિંગ" કહેવાય છે.
 
||ઑબ્જેક્ટના હેન્ડલ્સ દ્વારા માપ બદલવાને "ડાયનામિક રિસાઈઝિંગ" કહેવાય છે.
  
 
|-
 
|-
||03.38  
+
||03:38  
 
||આનો અર્થ છે કે આપણે ચોક્કસ માપનો ઉપયોગ નથી કરતા.
 
||આનો અર્થ છે કે આપણે ચોક્કસ માપનો ઉપયોગ નથી કરતા.
  
 
|-
 
|-
||03.42  
+
||03:42  
 
|| ચોક્કસ માપથી ઓબ્જેક્ટનું માપ બદલવું એ આપણે પાછળના ટ્યુટોરિયલમાં શીખીશું.
 
|| ચોક્કસ માપથી ઓબ્જેક્ટનું માપ બદલવું એ આપણે પાછળના ટ્યુટોરિયલમાં શીખીશું.
  
 
|-
 
|-
||03.47  
+
||03:47  
 
||એ જ રીતે લંબચોરસની પહોળાઇ વધારીએ.
 
||એ જ રીતે લંબચોરસની પહોળાઇ વધારીએ.
  
 
|-
 
|-
||03.52
+
||03:52
 
||લંબચોરસ પસંદ કરો, કીબોર્ડ પર Shift કી દબાવો અને ઉપર તરફ ખેંચો.
 
||લંબચોરસ પસંદ કરો, કીબોર્ડ પર Shift કી દબાવો અને ઉપર તરફ ખેંચો.
  
 
|-
 
|-
||03.59
+
||03:59
 
||ડ્રો વિન્ડોની તળિયે આ "Status" બારને જુઓ.
 
||ડ્રો વિન્ડોની તળિયે આ "Status" બારને જુઓ.
  
 
|-
 
|-
||04.03  
+
||04:03  
 
||નોંધ લો કે જ્યારે આપણે લંબચોરસનું માપ ફરીથી બદલીએ છીએ, તો પરિમાણો બદલાય છે.
 
||નોંધ લો કે જ્યારે આપણે લંબચોરસનું માપ ફરીથી બદલીએ છીએ, તો પરિમાણો બદલાય છે.
  
 
|-
 
|-
||04.09
+
||04:09
 
||"Status" બાર ઑબ્જેક્ટનું સ્થાન અને પરિમાણમાં થતા ફેરફારને દર્શાવે છે.
 
||"Status" બાર ઑબ્જેક્ટનું સ્થાન અને પરિમાણમાં થતા ફેરફારને દર્શાવે છે.
  
 
|-
 
|-
||04.16  
+
||04:16  
 
||હવે વાદળો અને સૂર્યને અહીં દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે ગોઠવીએ.
 
||હવે વાદળો અને સૂર્યને અહીં દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે ગોઠવીએ.
  
 
|-
 
|-
||04.20
+
||04:20
 
||વાદળો ઓળખવા માટે, તેમને ડાબેથી જમણી તરફ નંબરો આપીએ 1, 2, 3, 4.
 
||વાદળો ઓળખવા માટે, તેમને ડાબેથી જમણી તરફ નંબરો આપીએ 1, 2, 3, 4.
  
 
|-
 
|-
|| 04.29
+
|| 04:29
 
||નંબરો દાખલ કરવા માટે, આ વાદળ પસંદ કરો, ડબલ ક્લિક કરો અને 1 ટાઇપ કરો.
 
||નંબરો દાખલ કરવા માટે, આ વાદળ પસંદ કરો, ડબલ ક્લિક કરો અને 1 ટાઇપ કરો.
 
|-
 
|-
||04.36  
+
||04:36  
 
||તેવી જ રીતે અન્ય વાદળોને પણ નંબર આપો.
 
||તેવી જ રીતે અન્ય વાદળોને પણ નંબર આપો.
  
 
|-
 
|-
||04.44   
+
||04:44   
 
||હવે, ચાલો વાદળ 4 પસંદ કરો અને તેને સૂર્ય પર મૂકો.
 
||હવે, ચાલો વાદળ 4 પસંદ કરો અને તેને સૂર્ય પર મૂકો.
 
|-
 
|-
|| 04.49
+
|| 04:49
 
||તેને સૂર્ય પાછળ મોકલવા માટે, કોન્ટેક્ષ મેનૂ માટે વાદળ પર રાઇટ ક્લિક કરો.
 
||તેને સૂર્ય પાછળ મોકલવા માટે, કોન્ટેક્ષ મેનૂ માટે વાદળ પર રાઇટ ક્લિક કરો.
  
 
|-
 
|-
||04.55  
+
||04:55  
 
|| "Arrange" પર ક્લિક કરો અને “Send Backward” પસંદ કરો.
 
|| "Arrange" પર ક્લિક કરો અને “Send Backward” પસંદ કરો.
  
 
|-
 
|-
||04.58
+
||04:58
 
||વાદળ 4 હવે સૂર્ય પાછળ છે.
 
||વાદળ 4 હવે સૂર્ય પાછળ છે.
  
 
|-
 
|-
||05.02  
+
||05:02  
 
||"Send Backward" હાલના ઓબ્જેક્ટથી એક સ્તર પાછળ મોકલે છે.
 
||"Send Backward" હાલના ઓબ્જેક્ટથી એક સ્તર પાછળ મોકલે છે.
  
 
|-
 
|-
||05.07
+
||05:07
 
||હવે વાદળ 3 પસંદ કરો અને તેને સૂર્ય ઉપર મૂકો.
 
||હવે વાદળ 3 પસંદ કરો અને તેને સૂર્ય ઉપર મૂકો.
  
 
|-
 
|-
||05.12  
+
||05:12  
 
||કોન્ટેક્ષ મેનૂ માટે માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Send to Back” પસંદ કરો.
 
||કોન્ટેક્ષ મેનૂ માટે માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Send to Back” પસંદ કરો.
  
 
|-
 
|-
||05.18  
+
||05:18  
 
||વાદળ 3 હવે સૂર્ય અને વાદળ 4 બંનેના પાછળ છે.
 
||વાદળ 3 હવે સૂર્ય અને વાદળ 4 બંનેના પાછળ છે.
  
 
|-
 
|-
|| 05.23
+
|| 05:23
 
||"Send to Back" ઓબ્જેક્ટને છેલ્લા સ્તર પર મોકલે છે.
 
||"Send to Back" ઓબ્જેક્ટને છેલ્લા સ્તર પર મોકલે છે.
  
 
|-
 
|-
|| 05.28
+
|| 05:28
 
||સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે હવે વાદળોને ગોઠવવું સરળ છે.
 
||સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે હવે વાદળોને ગોઠવવું સરળ છે.
  
 
|-
 
|-
||05.32  
+
||05:32  
 
||ચાલો વાદળ 4 પસંદ કરીએ, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Bring to Front” પસંદ કરો.
 
||ચાલો વાદળ 4 પસંદ કરીએ, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Bring to Front” પસંદ કરો.
  
 
|-
 
|-
||05.40
+
||05:40
 
||“Bring to Front” ઓબ્જેક્ટને પ્રથમ સ્તર ઉપર લાવે છે.
 
||“Bring to Front” ઓબ્જેક્ટને પ્રથમ સ્તર ઉપર લાવે છે.
  
 
|-
 
|-
|| 05.44
+
|| 05:44
 
|| પછી વાદળ 3 પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" ક્લિક કરો અને “Bring Forward” પસંદ કરો.
 
|| પછી વાદળ 3 પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" ક્લિક કરો અને “Bring Forward” પસંદ કરો.
 
|-
 
|-
|| 05.52
+
|| 05:52
 
||“Bring Forward” ઑબ્જેક્ટને એક સ્તર આગળ લાવે છે.
 
||“Bring Forward” ઑબ્જેક્ટને એક સ્તર આગળ લાવે છે.
  
 
|-
 
|-
||05.57
+
||05:57
 
||હવે, વાદળ 2 પસંદ કરો અને તેને વાદળ 1 પર મૂકો.
 
||હવે, વાદળ 2 પસંદ કરો અને તેને વાદળ 1 પર મૂકો.
 
|-
 
|-
|| 06.01
+
|| 06:01
|| The clouds are arranged as shown in the slide.
+
||વાદળો સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે ગોઠવાયેલ છે.
  
 
|-
 
|-
|| 06.07
+
|| 06:07
|| Next let’s delete the numbers from the clouds.
+
||આગળ વાદળો ના નંબરો રદ કરો.
  
 
|-
 
|-
||06.10  
+
||06:10  
|| To do so, select the cloud and double-click. Then select the number and press the Delete key on the keyboard.
+
||આ કરવા માટે, વાદળ પસંદ કરો અને ડબલ ક્લિક કરો. પછી નંબર પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો.
  
 
|-
 
|-
||06.23  
+
||06:23  
|| Pause the tutorial here for this assignment.
+
||આ અસાઇનમેન્ટ માટે ટ્યુટોરીયલ અહીં અટકાવો.
  
 
|-
 
|-
||06.26
+
||06:26
||Draw a circle a square and a star and place them as showm below.
+
||વર્તુળ,ચોરસ અને સ્ટાર દોરો અને તેમને નીચે દર્શાવ્યા પ્રમાણે મુકો.
 
+
 
+
  
 
|-
 
|-
||06.32  
+
||06:32  
||Select each object and apply each option from the arrange menu.
+
||દરેક ઑબ્જેક્ટ પસંદ કરો અને arrange મેનુ માંથી દરેક વિકલ્પ લાગુ પાડો.
 
+
  
 
|-
 
|-
||06.38
+
||06:38
||Check how the placement of  figures change for each option.
+
||તપાસ કરો કે દરેક વિકલ્પ માટે આકૃતિની વ્યવસ્થા કેવી રીતે બદલાય છે.
 
+
  
 
|-
 
|-
|| 06.44  
+
|| 06:44  
||Now place the object as shown on this slides and check bring "to front" and sent "to back" option.
+
||સ્લાઇડ્સ પર બતાવ્યા પ્રમાણે હવે ઓબ્જેક્ટ મુકો અને "bring to front" અને "sent to back" ચેક કરો.
 
|-
 
|-
||06.53
+
||06:53
||Next, Let’s add trees, like the one shown in this slide, to the Water Cycle diagram.
+
||આગળ, આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે, વોટર સાયકલ આકૃતિ અંદર વૃક્ષો ઉમેરો.  
  
 
|-
 
|-
|| 06.59
+
|| 06:59
|| We shall draw a tree using a block arrow and a explosion.
+
||આપણે બ્લોક એરો અને એક્સ્પ્લોઝ્નની મદદથી વૃક્ષ દોરીશું.
  
 
|-
 
|-
|| 07.05
+
|| 07:05
|| Let us add a new page to this Draw file by clicking on Insert and then on Slide.
+
||Insert અને પછી Slide ઉપર ક્લિક કરી આ ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ.
  
 
|-
 
|-
||07.11  
+
||07:11  
|| This will add a new page to our file.
+
||આ આપણી ફાઈલમાં એક નવું પેજ ઉમેરશે.
  
 
|-
 
|-
||07.15
+
||07:15
|| To draw the trunk of the tree, from the Drawing toolbar select “Block Arrows”.
+
||વૃક્ષના થડને દોરવા માટે, Drawing ટૂલબાર માંથી "Block Arrows" પસંદ કરો.
 
|-
 
|-
||07.21  
+
||07:21  
|| Click on the small black triangle to see the available shapes and select “Split Arrow”.
+
||ઉપલબ્ધ આકારો જોવા માટે નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Split Arrow" પસંદ કરો.
  
 
|-
 
|-
|| 07.28
+
|| 07:28
|| Place the cursor on the page, hold the left mouse button and drag downwards and sideways.
+
||પેજ પર કર્સર મૂકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને નીચે અને કિનારીની તરફ ડ્રેગ કરો.
 
|-
 
|-
|| 07.35
+
|| 07:35
|| You have drawn a tree trunk with two branches!
+
||તમે બે શાખાઓ સાથે વૃક્ષ નું થડ દોર્યું છે!
  
 
|-
 
|-
||07.39  
+
||07:39  
|| Let us add leaves to the branch.
+
||ચાલો શાખા માટે પાંદડા ઉમેરિયે.
  
 
|-
 
|-
|| 07.42
+
|| 07:42
|| Select Stars from the Drawing toolbar.  
+
|| Drawing ટૂલબારમાંથી સ્ટાર્સ પસંદ કરો.
 
|-
 
|-
||07.45  
+
||07:45  
|| Then, click on the small black triangle and select “Explosion”.
+
||પછી, નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Explosion" પસંદ કરો.
  
 
|-
 
|-
|| 07.51
+
|| 07:51
|| Now, move to the draw page, place the cursor on the left branch of the arrow, hold the left mouse button and drag left to draw the shape.
+
||હવે, ડ્રો પેજ પર જાઓ, એરોની ડાબી શાખા પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને આકાર દોરવા ડાબી તરફ ડ્રેગ કરો.
 
|-
 
|-
||08.01  
+
||08:01  
|| So, we have added leaves to the tree!
+
||તો, આપણે વૃક્ષ માટે પાંદડા ઉમેર્યા છે!
  
 
|-
 
|-
|| 08.04
+
|| 08:04
|| We shall copy this shape to the right branch of the tree, also.
+
||આપણે આ આકાર વૃક્ષની જમણી શાખામાં પણ કોપી કરીશું.
  
 
|-
 
|-
||08.09  
+
||08:09  
|| Select the shape.
+
||આકાર પસંદ કરો.
  
 
|-
 
|-
||08.11  
+
||08:11  
|| On the keyboard, press the CTRL+C keys to copy.
+
||કીબોર્ડ પર, કોપી કરવા માટે Ctrl + C કીઝ દબાવો.
  
 
|-
 
|-
||08.15  
+
||08:15  
|| Then press CTRL+V key to paste.
+
||પછી પેસ્ટ કરવા માટે CTRL + V કી ડબાઓ.
 
+
 
+
 
|-
 
|-
||08.19  
+
||08:19  
||Now move the shape to the right branch of the tree.
+
||હવે આકારને વૃક્ષની જમણી શાખા પર ખસેડો.
  
 
|-
 
|-
||08.22  
+
||08:22  
|| We have drawn a tree!
+
||આપણે વૃક્ષ દોર્યું છે!
  
 
|-
 
|-
||08.25  
+
||08:25  
|| Let us select the tree and move it down.
+
||વૃક્ષ પસંદ કરો અને તેને નીચે ખસેડો.
 
|-
 
|-
||08.28  
+
||08:28  
|| Only the tree trunk moves down; the leaves don’t!
+
||ઝાડનું માત્ર થડ નીચે ખસે છે; પાંદડા નથી ખસતા!
  
 
|-
 
|-
||08.32  
+
||08:32  
|| Here the “Tree trunk” and the two “Leaves”  are treated as separate objects.
+
||અહીં "Tree trunk" અને "two Leaves" અલગ ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે.
  
 
|-
 
|-
||08.38  
+
||08:38  
|| Let’s move the tree trunk back to where it was.
+
||ચાલો ઝાડનું થડ જ્યાં હતું ત્યાંથી પાછળ ખસેડીએ.
  
 
|-
 
|-
||08.41  
+
||08:41  
|| Let learn how to group the "tree trunk" and "two leaves"into a single unit.
+
||ચાલો જાણીએ કે "tree trunk" અને "two leaves" ને એક એકમ માં કેવી રીતે જૂથ કરવું.
 
|-
 
|-
||08.47
+
||08:47
||Any change made to a group is applied to all the objects within the group.
+
||જુથમાં કોઈપણ ફેરફાર તે જૂથના બધા ઓબ્જેક્ટો પર લાગુ પડશે.
  
 
|-
 
|-
|| 08.53  
+
|| 08:53  
|| First click on the page, so that none of the objects are selected.
+
||પ્રથમ પેજ પર ક્લિક કરો, જેથી કોઈ પણ ઓબ્જેક્ટ પસંદ ન થશે.
 
|-
 
|-
|| 08.58
+
|| 08:58
|| Then, from the Drawing toolbar click "Select".
+
||પછી, ડ્રોઇંગ ટૂલબાર માંથી "Select" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||09.02
+
||09:02
|| Move the cursor to the page and click on the page.
+
||કર્સરને પેજ ઉપર ખસેડો અને પેજ પર ક્લિક કરો.
 
|-
 
|-
||09.05  
+
||09:05  
|| Now press the left mouse button and drag so that all the objects are selected.
+
||હવે ડાબુ માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો જેથી બધા ઓબ્જેક્ટ્સ પસંદ થાય.
  
 
|-
 
|-
||09.11
+
||09:11
|| You will see a dotted rectangle.
+
||તમે ડોટેડ લંબચોરસ જોશો.
 
|-
 
|-
||09.14  
+
||09:14  
|| Ensure all the objects of  the tree are selected within this rectangle.
+
||ખાતરી કરો કે વૃક્ષના તમામ ઓબ્જેક્ટ્સ આ લંબચોરસ અંદર પસંદ થયા છે.
 
|-
 
|-
|| 09.20
+
|| 09:20
|| Alternately, you can select two or more objects by pressing the Shift key and then clicking on each object.
+
||વૈકલ્પિક રીતે, તમે Shift કી દબાવી અને પછી દરેક ઓબ્જેક્ટ પર ક્લિક કરી બે અથવા વધુ ઓબ્જેક્ટ પસંદ કરી શકો છો.
  
 
|-
 
|-
|| 09.28
+
|| 09:28
|| Right-click for context menu and select “Group”.
+
||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Group" પસંદ કરો.
  
 
|-
 
|-
||09.32
+
||09:32  
|| Now click on any object in the tree.
+
||હવે વૃક્ષ પર કોઈપણ ઑબ્જેક્ટ પર ક્લિક કરો.
 
|-
 
|-
|| 09.36
+
|| 09:36
|| The handles appear as if they are part of a single object.
+
||હેન્ડલ્સ એ રીતે દેખાય છે, જેમ કે તેઓ એક ઓબ્જેક્ટનો ભાગ છે.
 
|-
 
|-
||09.40  
+
||09:40  
|| These objects are now treated as a single unit.  
+
||આ ઓબ્જેક્ત્સ હવે એક યુનિટ તરીકે ગણવામાં આવે છે.
  
 
|-
 
|-
||09.45  
+
||09:45  
|| To ungroup them as separate objects, select the tree, right-click and select “Ungroup”.
+
||તેમને અલગ ઓબ્જેક્ટ તરીકે જૂથમાંથી કાઢવા માટે , વૃક્ષ પસંદ કરો, જમણું ક્લિક કરો અને "Ungroup" પસંદ કરો.
 
|-
 
|-
|| 09.52
+
|| 09:52
|| The objects are now ungrouped and are treated as three separate objects.
+
||ઓબ્જેક્ત્સ હવે જૂથ વિનાના છે અને ત્રણ અલગ ઓબ્જેક્ત્સ તરીકે ગણવામાં આવે છે.
  
 
|-
 
|-
|| 09.56
+
|| 09:56
|| Let’s group them again.
+
||તેમને ફરીથી જૂથમાં કરો.
  
 
|-
 
|-
||09.58  
+
||09:58  
||Press the Shift key and slect the object one after another.
+
||Shift કી દબાવો અને એક પછી એક ઓબ્જેક્ટ પસંદ કરો.
  
 
|-
 
|-
||10.03  
+
||10:03  
||Right click and select 'group".
+
||જમણું ક્લિક કરો અને "group" પસંદ કરો.
  
 
|-
 
|-
||10.06  
+
||10:06  
||Let's copy the tree to page one which is our main drawing page.
+
||ચાલો પહેલા પેજ પર વૃક્ષ કોપી કરીએ જે આપણું મુખ્ય ડ્રોઈંગ પેજ છે.
  
 
|-
 
|-
||10.10
+
||10:10
|| So Ctrl and "C'to copy  click on page one and Ctrl and 'V' to "paste".
+
||તેથી કોપી માટે Ctrl અને C. પહેલા પેજ પર ક્લિક કરો અને પેસ્ટ માટે Ctrl અને V.
 
|-
 
|-
||10.17  
+
||10:17  
|| Now, suppose we want to edit a single object within a group. What do we do?
+
||હવે, ધારો કે આપણે જૂથ અંદરના એક ઓબ્જેક્ટને એડિટ કરવું છે. આપણે શું કરીશું?
  
 
|-
 
|-
|| 10.23
+
|| 10:23
|| Let me demonstrate a simple way to do this without having to ungroup and regroup the objects.
+
||હું ઓબ્જેક્ટ ને જૂથમાંથી કાઢી તેને ફરીથી જૂથમાં લાવવા વગર આ કરવા માટેનો એક સરળ રસ્તો બતાવીશ.
  
 
|-
 
|-
||10.30  
+
||10:30  
|| Select the group and right-click for the context menu.
+
||group પસંદ કરો અને કોન્ટેક્ષ  મેનૂ માટે જમણું ક્લિક કરો.
 
|-
 
|-
|| 10.33
+
|| 10:33
|| Select “Enter Group”.
+
||“Enter Group” પસંદ કરો.
  
 
|-
 
|-
|| 10.35  
+
|| 10:35  
|| Notice that all the objects outside the group are disabled.
+
||નોંધ લો કે આ જૂથની બહાર આવેલા બધા ઓબ્જેક્ત્સ નિષ્ક્રિય કરેલ છે.
  
 
|-
 
|-
|| 10.39
+
|| 10:39
|| Only the objects within the group can be edited.
+
||માત્ર જૂથની અંદરના ઓબ્જેક્ત્સ જ એડિટ થઇ શકે.
  
 
|-
 
|-
||10.43
+
||10:43
|| For example let us select the leaves on the right-side of the tree and reduce the size.
+
|| ઉદાહરણ તરીકે વૃક્ષની જમણી બાજુ પર પાંદડા પસંદ કરો અને કદ ઘટાડો.
  
 
|-
 
|-
||10.51  
+
||10:51  
|| Let press Ctrl + 'Z', to undo this and proceed further.
+
||આ અન્ડું કરી આગળ વધવા માટે Ctrl + 'Z' દબાવીએ.
  
 
|-
 
|-
||10.56
+
||10:56
|| Now, we should reduce the size of  the tree so that it fits in the Water Cycle drawing.
+
||હવે, આપણે વૃક્ષનું કદ ઘટાડવું જોઈએ જેથી તે વોટર સાયકલ ડ્રોઈંગ અંદર બંધબેસે.
  
 
|-
 
|-
|| 11.02
+
|| 11:02
|| So we have to exit the “Edit” mode of the group.
+
||તો આપણે જૂથનું "Edit" મોડ બંધ કરવું પડશે.
  
 
|-
 
|-
||11.05
+
||11:05
|| To exit the group, place the cursor on the page, right-click and select “Exit group”.
+
||જૂથ બંધ કરવા માટે, જમણું ક્લિક કરો અને "Exit group" પસંદ કરો.
  
 
|-
 
|-
||11.13  
+
||11:13  
|| We are now out of the “Edit” mode for the group.
+
||આપણે હવે જૂથ માટે "Edit" મોડમાંથી બહાર છીએ.
  
 
|-
 
|-
||11.16
+
||11:16
|| Select the tree and move the cursor over the bottom-right handle.
+
||વૃક્ષ પસંદ કરો અને કર્સરને જમણાં તળિયેના હેન્ડલ ઉપર ખસેડો.
  
 
|-
 
|-
|| 11.21
+
|| 11:21
|| The cursor turns into a re-sizing arrow.
+
||કર્સર કદ બદલવાના તીરથી બદલાય ગયું છે.
  
 
|-
 
|-
|| 11.24
+
|| 11:24
|| Drag the arrow inwards.  
+
||તીર અંદરની તરફ ડ્રેગ કરો.
  
 
|-
 
|-
||11.26  
+
||11:26  
|| And we have reduced the size of the whole tree!
+
||અને આપણે સમગ્ર વૃક્ષનું કદ ઘટાડ્યું છે!
  
 
|-
 
|-
||11.29
+
||11:29
|| Let's add three more trees to this picture.
+
||ચાલો આ ચિત્રમાં વધુ ત્રણ વૃક્ષો ઉમેરીએ.
  
 
|-
 
|-
||11.32
+
||11:32
|| Select the tree and ctrl and "C' to copy Ctrl and "V' three times to paste.
+
||વૃક્ષ પસંદ કરો અને કોપી કરવા માટે ctrl અને C અને પેસ્ટ કરવા માટે ત્રણ વખતctrl અને V.
  
 
|-
 
|-
||11.39
+
||11:39
||This will create three copies of the trees.
+
||આ વૃક્ષોની ત્રણ કોપી બનાવશે.
 
+
  
 
|-
 
|-
|| 11.41
+
|| 11:41
|| Now we will move them to the desired location.
+
||હવે આપણે તેમને ઇચ્છિત સ્થાન પર ખસેડીશું.
  
 
|-
 
|-
||11.45
+
||11:45
|| Repeat this step for all the trees.  
+
||બધા વૃક્ષો માટે આ પગલું ભરો.
  
 
|-
 
|-
|| 11.51
+
|| 11:51
|| Now remember, each tree is made up of three objects.  
+
||હવે યાદ રાખો, દરેક વૃક્ષ ત્રણ ઓબ્જેક્ત્સથી બનાવવામાં આવે છે.
  
 
|-
 
|-
|| 11.55
+
|| 11:55
|| Each tree is also a group by itself.
+
||દરેક વૃક્ષ પોતે પણ એક જૂથ છે.
  
 
|-
 
|-
|| 11.58
+
|| 11:58
|| We have created groups of objects.
+
||આપણે ઓબ્જેક્ત્સના જૂથો બનાવ્યા છે.
  
 
|-
 
|-
||12.01  
+
||12:01  
|| Let us now add the water body to the drawing.
+
||ચાલો હવે ડ્રોઈંગમાં પાણી તત્વ ઉમેરીએ.
  
 
|-
 
|-
||12.04  
+
||12:04  
|| To give the effect of water, we shall add a triangle next to the rectangle and then add a curve.
+
||પાણીની અસર આપવા માટે, આપણે લંબચોરસની બાજુમાં એક ત્રિકોણ ઉમેરીશું અને પછી એક વક્ર ઉમેરીશું.
  
 
|-
 
|-
||12.12  
+
||12:12  
|| To draw a triangle, select “Basic shapes” from the “Drawing” toolbar.  
+
||ત્રિકોણ દોરવા માટે, “Drawing” ટૂલબાર માંથી "Basic shapes" પસંદ કરો.
  
 
|-
 
|-
|| 12.18
+
|| 12:18
|| Click on the small black triangle and select “Right Triangle”.
+
||નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Right Triangle" પસંદ કરો.
  
 
|-
 
|-
||12.24  
+
||12:24  
|| Let us draw it and place it next to the rectangle.
+
||તે દોરો અને લંબચોરસની બાજુમાં મૂકો.
  
 
|-
 
|-
||12.28  
+
||12:28  
|| Now let us draw a curve filled with color to show the movement of water.
+
||હવે રંગથી ભરેલું એક વક્ર જળની હલચલ દર્શાવવા માટે દોરો.
  
 
|-
 
|-
||12.34
+
||12:34
|| From the “Drawing” toolbar, select “Curve”. Now, click on “Freeform Line, Filled”.
+
|| "Drawing" ટૂલબાર માંથી, "Curve" પસંદ કરો. હવે, “Freeform Line, Filled” પર ક્લિક કરો
  
 
|-
 
|-
||12.42  
+
||12:42  
|| Then place the cursor on top of the triangle, hold the left mouse button and drag it down.
+
||પછી ત્રિકોણની ટોચ પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને તેને નીચે ડ્રેગ કરો.
  
 
|-
 
|-
||12.49  
+
||12:49  
|| Let’s adjust the curve so that it looks like flowing water.  
+
||ચાલો વક્ર સમાયોજન કરીએ જેથી તે વહેતા પાણી જેવું દેખાય.
  
 
|-
 
|-
||12.56  
+
||12:56  
|| The triangle and the curve together create water, let’s group them as a single object.
+
||ત્રિકોણ અને વક્ર મળીને પાણી બનાવે છે, ચાલો તેમને એક ઓબ્જેક્ટ તરીકે જૂથ કરીએ.
 
|-
 
|-
||13.03  
+
||13:03  
|| From the Drawing toolbar, click Select.  
+
||ડ્રોઈંગ ટૂલબારમાંથી, Select પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|| 13.07
+
|| 13:07
|| Now move the cursor to the page, press the left mouse button and drag to cover the triangle and the curve.
+
||હવે કર્સરને પેજ પર ખસેડો, ડાબુ માઉસ બટન દબાવો અને ત્રિકોણ અને વક્રને આવરી લેવા માટે ડ્રેગ કરો.
 
|-
 
|-
||13.16
+
||13:16
|| Right-click and select Group.
+
||જમણું ક્લિક કરો અને Group પસંદ કરો.
  
 
|-
 
|-
|| 13.18
+
|| 13:18
|| We have now created the basic outline of the  Water Cycle.
+
||હવે આપણે વોટર સાયકલની મૂળ રૂપરેખા બનાવેલ છે.
  
 
|-
 
|-
|| 13.23
+
|| 13:23
|| Here is another assignment for you.
+
||અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
  
 
|-
 
|-
||13.26
+
||13:26
|| Create this picture on your own.
+
||તમારી જાતે આ ચિત્ર બનાવો.
  
 
|-
 
|-
||13.30
+
||13:30
|| This brings us to the end of this tutorial on Draw.
+
||ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
||13.33  
+
||13:33  
|| In this tutorial, you have learnt the basics of working with objects. You have learnt to:
+
||આ ટ્યુટોરીયલમાં, તમે ઓબ્જેક્ત્સ સાથે કામ માટેનું મૂળભૂત શીખ્યા. તમે :
  
 
|-
 
|-
|| 13.39
+
|| 13:39
|| Cut, copy, paste objects
+
||ઓબ્જેક્ત્સ Cut, copy, paste કરતા,
  
 
|-
 
|-
|| 13.42
+
|| 13:42
|| Re-size objects dynamically using handles 
+
||હેન્ડલ્સ દ્વારા ગતિશીલ રીતે ઓબ્જેક્ત્સના માપ બદલતા,
 
    
 
    
 
|-
 
|-
||13.46  
+
||13:46  
|| Arrange objects
+
||ઓબ્જેક્ત્સ ગોઠવતા,
  
 
|-
 
|-
||13.48  
+
||13:48  
|| Group and ungroup objects
+
|| ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરતા, 
  
 
|-
 
|-
|| 13.50
+
|| 13:50
|| Edit individual objects win a group
+
||જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરતા,
  
 
|-
 
|-
||13.53
+
||13:53
|| Move objects within a group
+
|| એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડતા શીખ્યા.
  
 
|-
 
|-
|| 13.57
+
|| 13:57
||Watch the video available at the following link
+
||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
 
|-
 
|-
|| 14.01
+
|| 14:01
||It summarises the Spoken Tutorial project
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
 
|-
 
|-
|| 14.04
+
|| 14:04
||If you do not have good bandwidth, you can download and watch it
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
||14.08  
+
||14:08  
||The Spoken Tutorial Project Team
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
||14.11  
+
||14:11  
||Conducts workshops using spoken tutorials
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
  
 
|-
 
|-
||14.14  
+
||14:14  
||Gives certificates for those who pass an online test
+
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે
  
 
|-
 
|-
||14.18  
+
||14:18  
||For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
  
 
|-
 
|-
||14.24
+
||14:24
||Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
||14.28
+
||14:28
||It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
||14.36
+
||14:36
||More information on this Mission is available atspoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
 
+
  
 
|-
 
|-
||14.47  
+
||14:47  
||This tutorial has been contributed by Desi Crew Solution Pvt. Ltd.Thanks for joining
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 +
 
 +
જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 14:24, 13 August 2014

Time Narration
00:02 લીબરઓફીસ ડ્રો માં ઓબ્જેક્ટો સાથે કામ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો:
00:11 ઓબ્જેક્ટને Cut, copy, paste કરવું.
00:14 હેન્ડલ્સની મદદથી ઓબ્જેક્ટોને ગતિશીલ રીતે માપ બદલવું
00:17 ઓબ્જેક્ટો ગોઠવવા.
00:19 ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરવા
00:21 જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરો
00:24 એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડો
00:28 અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ.
00:37 ફાઈલ જે આપણે ડેસ્કટોપ પર સંગ્રહ કરી હતી તે ખોલો.
00:42 હવે, આ ડ્રોઈંગમાં ત્રણ વધુ વાદળો કોપી અને પેસ્ટ કરો.
00:47 પ્રથમ વાદળ પસંદ કરો, પછી કોન્તેક્ષ્ટ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો.
00:54 પછી, કર્સર પેજ ઉપર મુકો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો.
01:02 પરંતુ આપણે માત્ર એક વાદળ જોઈ શકીએ છીએ!
01:05 આપણે કોપી અને પેસ્ટ કરેલ વાદળ ક્યાં છે?
01:08 કોપી કરેલ વાદળ મૂળ વાદળના ટોચ પર પેસ્ટ થયેલ છે!
01:13 વાદળને પસંદ કરો અને તેને ડાબી બાજુએ ખસેડો.
01:17 એ જ રીતે એક વધુ વાદળ બનાવીએ.
01:21 વાદળ પસંદ કરો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો.
01:26 કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો.
01:30 હવે, કોપી કરેલ વાદળ પસંદ કરો અને તેને ડાબી તરફ ખસેડો.
01:37 ઓબ્જેક્ટોની નકલ બનાવવા માટે આપણે શોર્ટકટ કીઝ પણ વાપરી શકીએ છીએ.
01:41 ઓબ્જેક્ટને કોપી કરવા માટે Ctrl + C
01:44 ઓબ્જેક્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V
01:47 ઓબ્જેક્ટને કટ કરવા માટે Ctrl + X
01:50 વાદળને પસંદ કરો અને CTRL અને C કીઝ એકસાથે દબાવો.
01:55 વાદળ કોપી થયેલ છે.
01:57 પેસ્ટ કરવા માટે, CTRL અને V કીઝ એકસાથે દબાવો.
02:02 હવે વાદળ પસંદ કરો અને તેને ઇચ્છીત સ્થળે ખસેડો.
02:08 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો.
02:11 ડ્રો ફાઈલમાં બે પેજ ઉમેરો.
02:14 પેજ એક પર બે ઓબ્જેક્ટો દોરો.
02:18 પેજ એક પરથી પેજ બે પર ઓબ્જેક્ટ કોપી કરો.
02:22 કોપી કરેલ ઓબ્જેક્ટ ક્યાં મુકવામાં આવેલ છે તે ચકાસો.
02:25 ઑબ્જેક્ટ કટકરો અને તેને પેસ્ટ કરો. તમે આ હેતુ માટે શોર્ટકટ કીઝ વાપરી શકો છો.
02:31 ચકાસો કે ઓબ્જેક્ટની કોપી બનેલ છે જયારે તમે તેને કટ કરો છો.
02:36 આ વાદળનું કદ ઘટાડીએ.
02:38 તો, પ્રથમ તેને પસંદ કરો
02:40 હવે હેન્ડલ્સ દૃશ્યમાન છે.
02:43 આગળ, એક હેન્ડલ્સ પર કર્સર મુકો જ્યાં સુધી એરોહેડ્સ દૃશ્યમાન ન થાય.
02:50 હવે, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને વાદળ નાના બનાવવા માટે એરો ને અંદરની તરફ ખેંચો.
02:57 તેને મોટું કરવા માટે, એરો ને બહાર ખેંચો.
03:00 આ એરો લાંબો કરવા માટે, પ્રથમ તેને પસંદ કરો.
03:04 હવે કોઈ એક હેન્ડલ્સ ઉપર કર્સરને ખસેડો.
03:07 નીચેના વર્ગ સાથે એક ચોરસ સાથે એક નાનો પારદર્શક એરો કર્સર ટોચ પર દેખાય છે.
03:14 હવે, કિબોર્ડ પર, "Shift" કી દબાવો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને એરોના હેન્ડલ ની મદદથી, તેને નીચે ખેંચો.
03:25 જો તમે Shift કી પણ દબાવો છો, તો ઓબ્જેક્ટનું માપ બદલવું ખૂબ સરળ છે.
03:32 ઑબ્જેક્ટના હેન્ડલ્સ દ્વારા માપ બદલવાને "ડાયનામિક રિસાઈઝિંગ" કહેવાય છે.
03:38 આનો અર્થ છે કે આપણે ચોક્કસ માપનો ઉપયોગ નથી કરતા.
03:42 ચોક્કસ માપથી ઓબ્જેક્ટનું માપ બદલવું એ આપણે પાછળના ટ્યુટોરિયલમાં શીખીશું.
03:47 એ જ રીતે લંબચોરસની પહોળાઇ વધારીએ.
03:52 લંબચોરસ પસંદ કરો, કીબોર્ડ પર Shift કી દબાવો અને ઉપર તરફ ખેંચો.
03:59 ડ્રો વિન્ડોની તળિયે આ "Status" બારને જુઓ.
04:03 નોંધ લો કે જ્યારે આપણે લંબચોરસનું માપ ફરીથી બદલીએ છીએ, તો પરિમાણો બદલાય છે.
04:09 "Status" બાર ઑબ્જેક્ટનું સ્થાન અને પરિમાણમાં થતા ફેરફારને દર્શાવે છે.
04:16 હવે વાદળો અને સૂર્યને અહીં દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે ગોઠવીએ.
04:20 વાદળો ઓળખવા માટે, તેમને ડાબેથી જમણી તરફ નંબરો આપીએ 1, 2, 3, 4.
04:29 નંબરો દાખલ કરવા માટે, આ વાદળ પસંદ કરો, ડબલ ક્લિક કરો અને 1 ટાઇપ કરો.
04:36 તેવી જ રીતે અન્ય વાદળોને પણ નંબર આપો.
04:44 હવે, ચાલો વાદળ 4 પસંદ કરો અને તેને સૂર્ય પર મૂકો.
04:49 તેને સૂર્ય પાછળ મોકલવા માટે, કોન્ટેક્ષ મેનૂ માટે વાદળ પર રાઇટ ક્લિક કરો.
04:55 "Arrange" પર ક્લિક કરો અને “Send Backward” પસંદ કરો.
04:58 વાદળ 4 હવે સૂર્ય પાછળ છે.
05:02 "Send Backward" હાલના ઓબ્જેક્ટથી એક સ્તર પાછળ મોકલે છે.
05:07 હવે વાદળ 3 પસંદ કરો અને તેને સૂર્ય ઉપર મૂકો.
05:12 કોન્ટેક્ષ મેનૂ માટે માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Send to Back” પસંદ કરો.
05:18 વાદળ 3 હવે સૂર્ય અને વાદળ 4 બંનેના પાછળ છે.
05:23 "Send to Back" ઓબ્જેક્ટને છેલ્લા સ્તર પર મોકલે છે.
05:28 સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે હવે વાદળોને ગોઠવવું સરળ છે.
05:32 ચાલો વાદળ 4 પસંદ કરીએ, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Bring to Front” પસંદ કરો.
05:40 “Bring to Front” ઓબ્જેક્ટને પ્રથમ સ્તર ઉપર લાવે છે.
05:44 પછી વાદળ 3 પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" ક્લિક કરો અને “Bring Forward” પસંદ કરો.
05:52 “Bring Forward” ઑબ્જેક્ટને એક સ્તર આગળ લાવે છે.
05:57 હવે, વાદળ 2 પસંદ કરો અને તેને વાદળ 1 પર મૂકો.
06:01 વાદળો સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે ગોઠવાયેલ છે.
06:07 આગળ વાદળો ના નંબરો રદ કરો.
06:10 આ કરવા માટે, વાદળ પસંદ કરો અને ડબલ ક્લિક કરો. પછી નંબર પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો.
06:23 આ અસાઇનમેન્ટ માટે ટ્યુટોરીયલ અહીં અટકાવો.
06:26 વર્તુળ,ચોરસ અને સ્ટાર દોરો અને તેમને નીચે દર્શાવ્યા પ્રમાણે મુકો.
06:32 દરેક ઑબ્જેક્ટ પસંદ કરો અને arrange મેનુ માંથી દરેક વિકલ્પ લાગુ પાડો.
06:38 તપાસ કરો કે દરેક વિકલ્પ માટે આકૃતિની વ્યવસ્થા કેવી રીતે બદલાય છે.
06:44 સ્લાઇડ્સ પર બતાવ્યા પ્રમાણે હવે ઓબ્જેક્ટ મુકો અને "bring to front" અને "sent to back" ચેક કરો.
06:53 આગળ, આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે, વોટર સાયકલ આકૃતિ અંદર વૃક્ષો ઉમેરો.
06:59 આપણે બ્લોક એરો અને એક્સ્પ્લોઝ્નની મદદથી વૃક્ષ દોરીશું.
07:05 Insert અને પછી Slide ઉપર ક્લિક કરી આ ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ.
07:11 આ આપણી ફાઈલમાં એક નવું પેજ ઉમેરશે.
07:15 વૃક્ષના થડને દોરવા માટે, Drawing ટૂલબાર માંથી "Block Arrows" પસંદ કરો.
07:21 ઉપલબ્ધ આકારો જોવા માટે નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Split Arrow" પસંદ કરો.
07:28 પેજ પર કર્સર મૂકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને નીચે અને કિનારીની તરફ ડ્રેગ કરો.
07:35 તમે બે શાખાઓ સાથે વૃક્ષ નું થડ દોર્યું છે!
07:39 ચાલો શાખા માટે પાંદડા ઉમેરિયે.
07:42 Drawing ટૂલબારમાંથી સ્ટાર્સ પસંદ કરો.
07:45 પછી, નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Explosion" પસંદ કરો.
07:51 હવે, ડ્રો પેજ પર જાઓ, એરોની ડાબી શાખા પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને આકાર દોરવા ડાબી તરફ ડ્રેગ કરો.
08:01 તો, આપણે વૃક્ષ માટે પાંદડા ઉમેર્યા છે!
08:04 આપણે આ આકાર વૃક્ષની જમણી શાખામાં પણ કોપી કરીશું.
08:09 આકાર પસંદ કરો.
08:11 કીબોર્ડ પર, કોપી કરવા માટે Ctrl + C કીઝ દબાવો.
08:15 પછી પેસ્ટ કરવા માટે CTRL + V કી ડબાઓ.
08:19 હવે આકારને વૃક્ષની જમણી શાખા પર ખસેડો.
08:22 આપણે વૃક્ષ દોર્યું છે!
08:25 વૃક્ષ પસંદ કરો અને તેને નીચે ખસેડો.
08:28 ઝાડનું માત્ર થડ નીચે ખસે છે; પાંદડા નથી ખસતા!
08:32 અહીં "Tree trunk" અને "two Leaves" અલગ ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે.
08:38 ચાલો ઝાડનું થડ જ્યાં હતું ત્યાંથી પાછળ ખસેડીએ.
08:41 ચાલો જાણીએ કે "tree trunk" અને "two leaves" ને એક એકમ માં કેવી રીતે જૂથ કરવું.
08:47 જુથમાં કોઈપણ ફેરફાર તે જૂથના બધા ઓબ્જેક્ટો પર લાગુ પડશે.
08:53 પ્રથમ પેજ પર ક્લિક કરો, જેથી કોઈ પણ ઓબ્જેક્ટ પસંદ ન થશે.
08:58 પછી, ડ્રોઇંગ ટૂલબાર માંથી "Select" પર ક્લિક કરો.
09:02 કર્સરને પેજ ઉપર ખસેડો અને પેજ પર ક્લિક કરો.
09:05 હવે ડાબુ માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો જેથી બધા ઓબ્જેક્ટ્સ પસંદ થાય.
09:11 તમે ડોટેડ લંબચોરસ જોશો.
09:14 ખાતરી કરો કે વૃક્ષના તમામ ઓબ્જેક્ટ્સ આ લંબચોરસ અંદર પસંદ થયા છે.
09:20 વૈકલ્પિક રીતે, તમે Shift કી દબાવી અને પછી દરેક ઓબ્જેક્ટ પર ક્લિક કરી બે અથવા વધુ ઓબ્જેક્ટ પસંદ કરી શકો છો.
09:28 કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Group" પસંદ કરો.
09:32 હવે વૃક્ષ પર કોઈપણ ઑબ્જેક્ટ પર ક્લિક કરો.
09:36 હેન્ડલ્સ એ રીતે દેખાય છે, જેમ કે તેઓ એક ઓબ્જેક્ટનો ભાગ છે.
09:40 આ ઓબ્જેક્ત્સ હવે એક યુનિટ તરીકે ગણવામાં આવે છે.
09:45 તેમને અલગ ઓબ્જેક્ટ તરીકે જૂથમાંથી કાઢવા માટે , વૃક્ષ પસંદ કરો, જમણું ક્લિક કરો અને "Ungroup" પસંદ કરો.
09:52 ઓબ્જેક્ત્સ હવે જૂથ વિનાના છે અને ત્રણ અલગ ઓબ્જેક્ત્સ તરીકે ગણવામાં આવે છે.
09:56 તેમને ફરીથી જૂથમાં કરો.
09:58 Shift કી દબાવો અને એક પછી એક ઓબ્જેક્ટ પસંદ કરો.
10:03 જમણું ક્લિક કરો અને "group" પસંદ કરો.
10:06 ચાલો પહેલા પેજ પર વૃક્ષ કોપી કરીએ જે આપણું મુખ્ય ડ્રોઈંગ પેજ છે.
10:10 તેથી કોપી માટે Ctrl અને C. પહેલા પેજ પર ક્લિક કરો અને પેસ્ટ માટે Ctrl અને V.
10:17 હવે, ધારો કે આપણે જૂથ અંદરના એક ઓબ્જેક્ટને એડિટ કરવું છે. આપણે શું કરીશું?
10:23 હું ઓબ્જેક્ટ ને જૂથમાંથી કાઢી તેને ફરીથી જૂથમાં લાવવા વગર આ કરવા માટેનો એક સરળ રસ્તો બતાવીશ.
10:30 group પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો.
10:33 “Enter Group” પસંદ કરો.
10:35 નોંધ લો કે આ જૂથની બહાર આવેલા બધા ઓબ્જેક્ત્સ નિષ્ક્રિય કરેલ છે.
10:39 માત્ર જૂથની અંદરના ઓબ્જેક્ત્સ જ એડિટ થઇ શકે.
10:43 ઉદાહરણ તરીકે વૃક્ષની જમણી બાજુ પર પાંદડા પસંદ કરો અને કદ ઘટાડો.
10:51 આ અન્ડું કરી આગળ વધવા માટે Ctrl + 'Z' દબાવીએ.
10:56 હવે, આપણે વૃક્ષનું કદ ઘટાડવું જોઈએ જેથી તે વોટર સાયકલ ડ્રોઈંગ અંદર બંધબેસે.
11:02 તો આપણે જૂથનું "Edit" મોડ બંધ કરવું પડશે.
11:05 જૂથ બંધ કરવા માટે, જમણું ક્લિક કરો અને "Exit group" પસંદ કરો.
11:13 આપણે હવે જૂથ માટે "Edit" મોડમાંથી બહાર છીએ.
11:16 વૃક્ષ પસંદ કરો અને કર્સરને જમણાં તળિયેના હેન્ડલ ઉપર ખસેડો.
11:21 કર્સર કદ બદલવાના તીરથી બદલાય ગયું છે.
11:24 તીર અંદરની તરફ ડ્રેગ કરો.
11:26 અને આપણે સમગ્ર વૃક્ષનું કદ ઘટાડ્યું છે!
11:29 ચાલો આ ચિત્રમાં વધુ ત્રણ વૃક્ષો ઉમેરીએ.
11:32 વૃક્ષ પસંદ કરો અને કોપી કરવા માટે ctrl અને C અને પેસ્ટ કરવા માટે ત્રણ વખતctrl અને V.
11:39 આ વૃક્ષોની ત્રણ કોપી બનાવશે.
11:41 હવે આપણે તેમને ઇચ્છિત સ્થાન પર ખસેડીશું.
11:45 બધા વૃક્ષો માટે આ પગલું ભરો.
11:51 હવે યાદ રાખો, દરેક વૃક્ષ ત્રણ ઓબ્જેક્ત્સથી બનાવવામાં આવે છે.
11:55 દરેક વૃક્ષ પોતે પણ એક જૂથ છે.
11:58 આપણે ઓબ્જેક્ત્સના જૂથો બનાવ્યા છે.
12:01 ચાલો હવે ડ્રોઈંગમાં પાણી તત્વ ઉમેરીએ.
12:04 પાણીની અસર આપવા માટે, આપણે લંબચોરસની બાજુમાં એક ત્રિકોણ ઉમેરીશું અને પછી એક વક્ર ઉમેરીશું.
12:12 ત્રિકોણ દોરવા માટે, “Drawing” ટૂલબાર માંથી "Basic shapes" પસંદ કરો.
12:18 નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Right Triangle" પસંદ કરો.
12:24 તે દોરો અને લંબચોરસની બાજુમાં મૂકો.
12:28 હવે રંગથી ભરેલું એક વક્ર જળની હલચલ દર્શાવવા માટે દોરો.
12:34 "Drawing" ટૂલબાર માંથી, "Curve" પસંદ કરો. હવે, “Freeform Line, Filled” પર ક્લિક કરો
12:42 પછી ત્રિકોણની ટોચ પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને તેને નીચે ડ્રેગ કરો.
12:49 ચાલો વક્ર સમાયોજન કરીએ જેથી તે વહેતા પાણી જેવું દેખાય.
12:56 ત્રિકોણ અને વક્ર મળીને પાણી બનાવે છે, ચાલો તેમને એક ઓબ્જેક્ટ તરીકે જૂથ કરીએ.
13:03 ડ્રોઈંગ ટૂલબારમાંથી, Select પર ક્લિક કરો.
13:07 હવે કર્સરને પેજ પર ખસેડો, ડાબુ માઉસ બટન દબાવો અને ત્રિકોણ અને વક્રને આવરી લેવા માટે ડ્રેગ કરો.
13:16 જમણું ક્લિક કરો અને Group પસંદ કરો.
13:18 હવે આપણે વોટર સાયકલની મૂળ રૂપરેખા બનાવેલ છે.
13:23 અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
13:26 તમારી જાતે આ ચિત્ર બનાવો.
13:30 ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
13:33 આ ટ્યુટોરીયલમાં, તમે ઓબ્જેક્ત્સ સાથે કામ માટેનું મૂળભૂત શીખ્યા. તમે :
13:39 ઓબ્જેક્ત્સ Cut, copy, paste કરતા,
13:42 હેન્ડલ્સ દ્વારા ગતિશીલ રીતે ઓબ્જેક્ત્સના માપ બદલતા,
13:46 ઓબ્જેક્ત્સ ગોઠવતા,
13:48 ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરતા,
13:50 જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરતા,
13:53 એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડતા શીખ્યા.
13:57 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
14:01 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
14:04 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
14:08 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
14:11 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
14:14 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે
14:18 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
14:24 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
14:28 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
14:36 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
14:47 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya