Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Basics-of-working-with-objects/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 || Time || Narration |- ||00.02 || Welcome to the Spoken Tutorial on Basics of Working with Objects in LibreOffice Draw. |- || 00.08 ||In this tutorial, you will le…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(10 intermediate revisions by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:02 |
− | || | + | || લીબરઓફીસ ડ્રો માં ઓબ્જેક્ટો સાથે કામ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
− | || 00 | + | || 00:08 |
− | || | + | ||આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો: |
|- | |- | ||
− | ||00 | + | ||00:11 |
− | ||Cut, copy, paste | + | ||ઓબ્જેક્ટને Cut, copy, paste કરવું. |
|- | |- | ||
− | ||00 | + | ||00:14 |
− | || | + | ||હેન્ડલ્સની મદદથી ઓબ્જેક્ટોને ગતિશીલ રીતે માપ બદલવું |
|- | |- | ||
− | ||00 | + | ||00:17 |
− | || | + | ||ઓબ્જેક્ટો ગોઠવવા. |
|- | |- | ||
− | ||00 | + | ||00:19 |
− | || | + | ||ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરવા |
|- | |- | ||
− | ||00 | + | ||00:21 |
− | || | + | ||જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરો |
|- | |- | ||
− | ||00 | + | ||00:24 |
− | || | + | ||એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડો |
|- | |- | ||
− | ||00 | + | ||00:28 |
− | || | + | ||અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ. |
|- | |- | ||
− | ||00 | + | ||00:37 |
− | || | + | ||ફાઈલ જે આપણે ડેસ્કટોપ પર સંગ્રહ કરી હતી તે ખોલો. |
|- | |- | ||
− | ||00 | + | ||00:42 |
− | || | + | ||હવે, આ ડ્રોઈંગમાં ત્રણ વધુ વાદળો કોપી અને પેસ્ટ કરો. |
|- | |- | ||
− | ||00 | + | ||00:47 |
− | || | + | ||પ્રથમ વાદળ પસંદ કરો, પછી કોન્તેક્ષ્ટ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||00 | + | ||00:54 |
− | || | + | ||પછી, કર્સર પેજ ઉપર મુકો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||01 | + | ||01:02 |
− | || | + | ||પરંતુ આપણે માત્ર એક વાદળ જોઈ શકીએ છીએ! |
|- | |- | ||
− | ||01 | + | ||01:05 |
− | || | + | ||આપણે કોપી અને પેસ્ટ કરેલ વાદળ ક્યાં છે? |
|- | |- | ||
− | ||01 | + | ||01:08 |
− | || | + | ||કોપી કરેલ વાદળ મૂળ વાદળના ટોચ પર પેસ્ટ થયેલ છે! |
|- | |- | ||
− | ||01 | + | ||01:13 |
− | || | + | ||વાદળને પસંદ કરો અને તેને ડાબી બાજુએ ખસેડો. |
|- | |- | ||
− | ||01 | + | ||01:17 |
− | || | + | ||એ જ રીતે એક વધુ વાદળ બનાવીએ. |
|- | |- | ||
− | ||01 | + | ||01:21 |
− | || | + | || વાદળ પસંદ કરો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||01 | + | ||01:26 |
− | || | + | ||કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||01 | + | ||01:30 |
− | || | + | ||હવે, કોપી કરેલ વાદળ પસંદ કરો અને તેને ડાબી તરફ ખસેડો. |
− | + | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:37 |
− | || | + | ||ઓબ્જેક્ટોની નકલ બનાવવા માટે આપણે શોર્ટકટ કીઝ પણ વાપરી શકીએ છીએ. |
+ | |- | ||
+ | ||01:41 | ||
+ | || ઓબ્જેક્ટને કોપી કરવા માટે Ctrl + C | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:44 |
− | || | + | || ઓબ્જેક્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V |
|- | |- | ||
− | ||01 | + | ||01:47 |
− | || | + | || ઓબ્જેક્ટને કટ કરવા માટે Ctrl + X |
|- | |- | ||
− | ||01 | + | ||01:50 |
− | || CTRL | + | ||વાદળને પસંદ કરો અને CTRL અને C કીઝ એકસાથે દબાવો. |
|- | |- | ||
− | ||01 | + | ||01:55 |
− | || | + | ||વાદળ કોપી થયેલ છે. |
|- | |- | ||
− | ||01 | + | ||01:57 |
− | || | + | ||પેસ્ટ કરવા માટે, CTRL અને V કીઝ એકસાથે દબાવો. |
|- | |- | ||
− | || | + | ||02:02 |
− | || | + | || હવે વાદળ પસંદ કરો અને તેને ઇચ્છીત સ્થળે ખસેડો. |
|- | |- | ||
− | ||02 | + | ||02:08 |
− | || | + | ||આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો. |
|- | |- | ||
− | ||02 | + | ||02:11 |
− | || | + | ||ડ્રો ફાઈલમાં બે પેજ ઉમેરો. |
|- | |- | ||
− | ||02 | + | ||02:14 |
− | || | + | ||પેજ એક પર બે ઓબ્જેક્ટો દોરો. |
|- | |- | ||
− | ||02 | + | ||02:18 |
− | || | + | ||પેજ એક પરથી પેજ બે પર ઓબ્જેક્ટ કોપી કરો. |
|- | |- | ||
− | ||02 | + | ||02:22 |
− | || | + | ||કોપી કરેલ ઓબ્જેક્ટ ક્યાં મુકવામાં આવેલ છે તે ચકાસો. |
|- | |- | ||
− | ||02 | + | ||02:25 |
− | || | + | ||ઑબ્જેક્ટ કટકરો અને તેને પેસ્ટ કરો. તમે આ હેતુ માટે શોર્ટકટ કીઝ વાપરી શકો છો. |
|- | |- | ||
− | ||02 | + | ||02:31 |
− | || | + | ||ચકાસો કે ઓબ્જેક્ટની કોપી બનેલ છે જયારે તમે તેને કટ કરો છો. |
|- | |- | ||
− | ||02 | + | ||02:36 |
− | || | + | ||આ વાદળનું કદ ઘટાડીએ. |
|- | |- | ||
− | ||02 | + | ||02:38 |
− | || | + | || તો, પ્રથમ તેને પસંદ કરો |
|- | |- | ||
− | ||02 | + | || 02:40 |
− | || | + | ||હવે હેન્ડલ્સ દૃશ્યમાન છે. |
|- | |- | ||
− | || 02 | + | || 02:43 |
− | || | + | ||આગળ, એક હેન્ડલ્સ પર કર્સર મુકો જ્યાં સુધી એરોહેડ્સ દૃશ્યમાન ન થાય. |
|- | |- | ||
− | || 02 | + | ||02:50 |
− | + | ||હવે, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને વાદળ નાના બનાવવા માટે એરો ને અંદરની તરફ ખેંચો. | |
− | + | ||
− | + | ||
− | || | + | |
|- | |- | ||
− | ||02 | + | ||02:57 |
− | || | + | ||તેને મોટું કરવા માટે, એરો ને બહાર ખેંચો. |
|- | |- | ||
− | ||03 | + | ||03:00 |
− | || | + | ||આ એરો લાંબો કરવા માટે, પ્રથમ તેને પસંદ કરો. |
|- | |- | ||
− | || 03 | + | || 03:04 |
− | || | + | ||હવે કોઈ એક હેન્ડલ્સ ઉપર કર્સરને ખસેડો. |
|- | |- | ||
− | ||03 | + | ||03:07 |
− | || | + | || નીચેના વર્ગ સાથે એક ચોરસ સાથે એક નાનો પારદર્શક એરો કર્સર ટોચ પર દેખાય છે. |
|- | |- | ||
− | ||03 | + | ||03:14 |
− | || | + | ||હવે, કિબોર્ડ પર, "Shift" કી દબાવો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને એરોના હેન્ડલ ની મદદથી, તેને નીચે ખેંચો. |
|- | |- | ||
− | ||03 | + | ||03:25 |
− | || | + | || જો તમે Shift કી પણ દબાવો છો, તો ઓબ્જેક્ટનું માપ બદલવું ખૂબ સરળ છે. |
|- | |- | ||
− | ||03 | + | ||03:32 |
− | || | + | ||ઑબ્જેક્ટના હેન્ડલ્સ દ્વારા માપ બદલવાને "ડાયનામિક રિસાઈઝિંગ" કહેવાય છે. |
|- | |- | ||
− | ||03 | + | ||03:38 |
− | || | + | ||આનો અર્થ છે કે આપણે ચોક્કસ માપનો ઉપયોગ નથી કરતા. |
|- | |- | ||
− | ||03 | + | ||03:42 |
− | || | + | || ચોક્કસ માપથી ઓબ્જેક્ટનું માપ બદલવું એ આપણે પાછળના ટ્યુટોરિયલમાં શીખીશું. |
|- | |- | ||
− | ||03 | + | ||03:47 |
− | || | + | ||એ જ રીતે લંબચોરસની પહોળાઇ વધારીએ. |
|- | |- | ||
− | ||03 | + | ||03:52 |
− | || | + | ||લંબચોરસ પસંદ કરો, કીબોર્ડ પર Shift કી દબાવો અને ઉપર તરફ ખેંચો. |
|- | |- | ||
− | ||03 | + | ||03:59 |
− | || | + | ||ડ્રો વિન્ડોની તળિયે આ "Status" બારને જુઓ. |
|- | |- | ||
− | ||04 | + | ||04:03 |
− | || | + | ||નોંધ લો કે જ્યારે આપણે લંબચોરસનું માપ ફરીથી બદલીએ છીએ, તો પરિમાણો બદલાય છે. |
|- | |- | ||
− | ||04 | + | ||04:09 |
− | || | + | ||"Status" બાર ઑબ્જેક્ટનું સ્થાન અને પરિમાણમાં થતા ફેરફારને દર્શાવે છે. |
|- | |- | ||
− | ||04 | + | ||04:16 |
− | || | + | ||હવે વાદળો અને સૂર્યને અહીં દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે ગોઠવીએ. |
|- | |- | ||
− | ||04 | + | ||04:20 |
− | || | + | ||વાદળો ઓળખવા માટે, તેમને ડાબેથી જમણી તરફ નંબરો આપીએ 1, 2, 3, 4. |
|- | |- | ||
− | || 04 | + | || 04:29 |
− | || | + | ||નંબરો દાખલ કરવા માટે, આ વાદળ પસંદ કરો, ડબલ ક્લિક કરો અને 1 ટાઇપ કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:36 |
− | || | + | ||તેવી જ રીતે અન્ય વાદળોને પણ નંબર આપો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:44 |
− | || | + | ||હવે, ચાલો વાદળ 4 પસંદ કરો અને તેને સૂર્ય પર મૂકો. |
|- | |- | ||
− | || 04 | + | || 04:49 |
− | || | + | ||તેને સૂર્ય પાછળ મોકલવા માટે, કોન્ટેક્ષ મેનૂ માટે વાદળ પર રાઇટ ક્લિક કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:55 |
− | || | + | || "Arrange" પર ક્લિક કરો અને “Send Backward” પસંદ કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:58 |
− | || | + | ||વાદળ 4 હવે સૂર્ય પાછળ છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:02 |
− | || | + | ||"Send Backward" હાલના ઓબ્જેક્ટથી એક સ્તર પાછળ મોકલે છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:07 |
− | || | + | ||હવે વાદળ 3 પસંદ કરો અને તેને સૂર્ય ઉપર મૂકો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:12 |
− | || | + | ||કોન્ટેક્ષ મેનૂ માટે માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Send to Back” પસંદ કરો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:18 |
− | || | + | ||વાદળ 3 હવે સૂર્ય અને વાદળ 4 બંનેના પાછળ છે. |
|- | |- | ||
− | || 05 | + | || 05:23 |
− | || | + | ||"Send to Back" ઓબ્જેક્ટને છેલ્લા સ્તર પર મોકલે છે. |
|- | |- | ||
− | || 05 | + | || 05:28 |
− | || | + | ||સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે હવે વાદળોને ગોઠવવું સરળ છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:32 |
− | || | + | ||ચાલો વાદળ 4 પસંદ કરીએ, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Bring to Front” પસંદ કરો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:40 |
− | || “Bring to Front” | + | ||“Bring to Front” ઓબ્જેક્ટને પ્રથમ સ્તર ઉપર લાવે છે. |
|- | |- | ||
− | || 05 | + | || 05:44 |
− | || | + | || પછી વાદળ 3 પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" ક્લિક કરો અને “Bring Forward” પસંદ કરો. |
|- | |- | ||
− | || 05 | + | || 05:52 |
− | || “Bring Forward” | + | ||“Bring Forward” ઑબ્જેક્ટને એક સ્તર આગળ લાવે છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:57 |
− | || | + | ||હવે, વાદળ 2 પસંદ કરો અને તેને વાદળ 1 પર મૂકો. |
|- | |- | ||
− | || 06 | + | || 06:01 |
− | || | + | ||વાદળો સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે ગોઠવાયેલ છે. |
|- | |- | ||
− | || 06 | + | || 06:07 |
− | || | + | ||આગળ વાદળો ના નંબરો રદ કરો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:10 |
− | || | + | ||આ કરવા માટે, વાદળ પસંદ કરો અને ડબલ ક્લિક કરો. પછી નંબર પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:23 |
− | || | + | ||આ અસાઇનમેન્ટ માટે ટ્યુટોરીયલ અહીં અટકાવો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:26 |
− | || | + | ||વર્તુળ,ચોરસ અને સ્ટાર દોરો અને તેમને નીચે દર્શાવ્યા પ્રમાણે મુકો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:32 |
− | || | + | ||દરેક ઑબ્જેક્ટ પસંદ કરો અને arrange મેનુ માંથી દરેક વિકલ્પ લાગુ પાડો. |
− | + | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:38 |
− | || | + | ||તપાસ કરો કે દરેક વિકલ્પ માટે આકૃતિની વ્યવસ્થા કેવી રીતે બદલાય છે. |
− | + | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:44 |
− | || | + | ||સ્લાઇડ્સ પર બતાવ્યા પ્રમાણે હવે ઓબ્જેક્ટ મુકો અને "bring to front" અને "sent to back" ચેક કરો. |
|- | |- | ||
− | ||06 | + | ||06:53 |
− | || | + | ||આગળ, આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે, વોટર સાયકલ આકૃતિ અંદર વૃક્ષો ઉમેરો. |
|- | |- | ||
− | || 06 | + | || 06:59 |
− | || | + | ||આપણે બ્લોક એરો અને એક્સ્પ્લોઝ્નની મદદથી વૃક્ષ દોરીશું. |
|- | |- | ||
− | || 07 | + | || 07:05 |
− | || | + | ||Insert અને પછી Slide ઉપર ક્લિક કરી આ ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ. |
|- | |- | ||
− | ||07 | + | ||07:11 |
− | || | + | ||આ આપણી ફાઈલમાં એક નવું પેજ ઉમેરશે. |
|- | |- | ||
− | ||07 | + | ||07:15 |
− | || | + | ||વૃક્ષના થડને દોરવા માટે, Drawing ટૂલબાર માંથી "Block Arrows" પસંદ કરો. |
|- | |- | ||
− | ||07 | + | ||07:21 |
− | || | + | ||ઉપલબ્ધ આકારો જોવા માટે નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Split Arrow" પસંદ કરો. |
|- | |- | ||
− | || 07 | + | || 07:28 |
− | || | + | ||પેજ પર કર્સર મૂકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને નીચે અને કિનારીની તરફ ડ્રેગ કરો. |
|- | |- | ||
− | || 07 | + | || 07:35 |
− | || | + | ||તમે બે શાખાઓ સાથે વૃક્ષ નું થડ દોર્યું છે! |
|- | |- | ||
− | ||07 | + | ||07:39 |
− | || | + | ||ચાલો શાખા માટે પાંદડા ઉમેરિયે. |
|- | |- | ||
− | || 07 | + | || 07:42 |
− | || | + | || Drawing ટૂલબારમાંથી સ્ટાર્સ પસંદ કરો. |
|- | |- | ||
− | ||07 | + | ||07:45 |
− | || | + | ||પછી, નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Explosion" પસંદ કરો. |
|- | |- | ||
− | || 07 | + | || 07:51 |
− | || | + | ||હવે, ડ્રો પેજ પર જાઓ, એરોની ડાબી શાખા પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને આકાર દોરવા ડાબી તરફ ડ્રેગ કરો. |
|- | |- | ||
− | ||08 | + | ||08:01 |
− | || | + | ||તો, આપણે વૃક્ષ માટે પાંદડા ઉમેર્યા છે! |
|- | |- | ||
− | || 08 | + | || 08:04 |
− | || | + | ||આપણે આ આકાર વૃક્ષની જમણી શાખામાં પણ કોપી કરીશું. |
|- | |- | ||
− | ||08 | + | ||08:09 |
− | || | + | ||આકાર પસંદ કરો. |
|- | |- | ||
− | ||08 | + | ||08:11 |
− | || | + | ||કીબોર્ડ પર, કોપી કરવા માટે Ctrl + C કીઝ દબાવો. |
|- | |- | ||
− | ||08 | + | ||08:15 |
− | || | + | ||પછી પેસ્ટ કરવા માટે CTRL + V કી ડબાઓ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:19 |
− | || | + | ||હવે આકારને વૃક્ષની જમણી શાખા પર ખસેડો. |
|- | |- | ||
− | ||08 | + | ||08:22 |
− | || | + | ||આપણે વૃક્ષ દોર્યું છે! |
|- | |- | ||
− | ||08 | + | ||08:25 |
− | || | + | ||વૃક્ષ પસંદ કરો અને તેને નીચે ખસેડો. |
|- | |- | ||
− | ||08 | + | ||08:28 |
− | || | + | ||ઝાડનું માત્ર થડ નીચે ખસે છે; પાંદડા નથી ખસતા! |
|- | |- | ||
− | ||08 | + | ||08:32 |
− | || | + | ||અહીં "Tree trunk" અને "two Leaves" અલગ ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે. |
|- | |- | ||
− | ||08 | + | ||08:38 |
− | || | + | ||ચાલો ઝાડનું થડ જ્યાં હતું ત્યાંથી પાછળ ખસેડીએ. |
|- | |- | ||
− | ||08 | + | ||08:41 |
− | || | + | ||ચાલો જાણીએ કે "tree trunk" અને "two leaves" ને એક એકમ માં કેવી રીતે જૂથ કરવું. |
|- | |- | ||
− | ||08 | + | ||08:47 |
− | || | + | ||જુથમાં કોઈપણ ફેરફાર તે જૂથના બધા ઓબ્જેક્ટો પર લાગુ પડશે. |
|- | |- | ||
− | || 08 | + | || 08:53 |
− | || | + | ||પ્રથમ પેજ પર ક્લિક કરો, જેથી કોઈ પણ ઓબ્જેક્ટ પસંદ ન થશે. |
|- | |- | ||
− | || 08 | + | || 08:58 |
− | || | + | ||પછી, ડ્રોઇંગ ટૂલબાર માંથી "Select" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:02 |
− | || | + | ||કર્સરને પેજ ઉપર ખસેડો અને પેજ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:05 |
− | || | + | ||હવે ડાબુ માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો જેથી બધા ઓબ્જેક્ટ્સ પસંદ થાય. |
|- | |- | ||
− | ||09 | + | ||09:11 |
− | || | + | ||તમે ડોટેડ લંબચોરસ જોશો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:14 |
− | || | + | ||ખાતરી કરો કે વૃક્ષના તમામ ઓબ્જેક્ટ્સ આ લંબચોરસ અંદર પસંદ થયા છે. |
|- | |- | ||
− | || 09 | + | || 09:20 |
− | || | + | ||વૈકલ્પિક રીતે, તમે Shift કી દબાવી અને પછી દરેક ઓબ્જેક્ટ પર ક્લિક કરી બે અથવા વધુ ઓબ્જેક્ટ પસંદ કરી શકો છો. |
|- | |- | ||
− | || 09 | + | || 09:28 |
− | || | + | ||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Group" પસંદ કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:32 |
− | || | + | ||હવે વૃક્ષ પર કોઈપણ ઑબ્જેક્ટ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 09 | + | || 09:36 |
− | || | + | ||હેન્ડલ્સ એ રીતે દેખાય છે, જેમ કે તેઓ એક ઓબ્જેક્ટનો ભાગ છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:40 |
− | || | + | ||આ ઓબ્જેક્ત્સ હવે એક યુનિટ તરીકે ગણવામાં આવે છે. |
|- | |- | ||
− | ||09 | + | ||09:45 |
− | || | + | ||તેમને અલગ ઓબ્જેક્ટ તરીકે જૂથમાંથી કાઢવા માટે , વૃક્ષ પસંદ કરો, જમણું ક્લિક કરો અને "Ungroup" પસંદ કરો. |
|- | |- | ||
− | || 09 | + | || 09:52 |
− | || | + | ||ઓબ્જેક્ત્સ હવે જૂથ વિનાના છે અને ત્રણ અલગ ઓબ્જેક્ત્સ તરીકે ગણવામાં આવે છે. |
|- | |- | ||
− | || 09 | + | || 09:56 |
− | || | + | ||તેમને ફરીથી જૂથમાં કરો. |
|- | |- | ||
− | ||09 | + | ||09:58 |
− | || | + | ||Shift કી દબાવો અને એક પછી એક ઓબ્જેક્ટ પસંદ કરો. |
|- | |- | ||
− | ||10 | + | ||10:03 |
− | || | + | ||જમણું ક્લિક કરો અને "group" પસંદ કરો. |
|- | |- | ||
− | ||10 | + | ||10:06 |
− | || | + | ||ચાલો પહેલા પેજ પર વૃક્ષ કોપી કરીએ જે આપણું મુખ્ય ડ્રોઈંગ પેજ છે. |
|- | |- | ||
− | ||10 | + | ||10:10 |
− | || | + | ||તેથી કોપી માટે Ctrl અને C. પહેલા પેજ પર ક્લિક કરો અને પેસ્ટ માટે Ctrl અને V. |
|- | |- | ||
− | ||10 | + | ||10:17 |
− | || | + | ||હવે, ધારો કે આપણે જૂથ અંદરના એક ઓબ્જેક્ટને એડિટ કરવું છે. આપણે શું કરીશું? |
|- | |- | ||
− | || 10 | + | || 10:23 |
− | || | + | ||હું ઓબ્જેક્ટ ને જૂથમાંથી કાઢી તેને ફરીથી જૂથમાં લાવવા વગર આ કરવા માટેનો એક સરળ રસ્તો બતાવીશ. |
|- | |- | ||
− | ||10 | + | ||10:30 |
− | || | + | ||group પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | || 10 | + | || 10:33 |
− | || | + | ||“Enter Group” પસંદ કરો. |
|- | |- | ||
− | || 10 | + | || 10:35 |
− | || | + | ||નોંધ લો કે આ જૂથની બહાર આવેલા બધા ઓબ્જેક્ત્સ નિષ્ક્રિય કરેલ છે. |
|- | |- | ||
− | || 10 | + | || 10:39 |
− | || | + | ||માત્ર જૂથની અંદરના ઓબ્જેક્ત્સ જ એડિટ થઇ શકે. |
|- | |- | ||
− | ||10 | + | ||10:43 |
− | || | + | || ઉદાહરણ તરીકે વૃક્ષની જમણી બાજુ પર પાંદડા પસંદ કરો અને કદ ઘટાડો. |
|- | |- | ||
− | ||10 | + | ||10:51 |
− | || | + | ||આ અન્ડું કરી આગળ વધવા માટે Ctrl + 'Z' દબાવીએ. |
|- | |- | ||
− | ||10 | + | ||10:56 |
− | || | + | ||હવે, આપણે વૃક્ષનું કદ ઘટાડવું જોઈએ જેથી તે વોટર સાયકલ ડ્રોઈંગ અંદર બંધબેસે. |
|- | |- | ||
− | || 11 | + | || 11:02 |
− | || | + | ||તો આપણે જૂથનું "Edit" મોડ બંધ કરવું પડશે. |
|- | |- | ||
− | ||11 | + | ||11:05 |
− | || | + | ||જૂથ બંધ કરવા માટે, જમણું ક્લિક કરો અને "Exit group" પસંદ કરો. |
|- | |- | ||
− | ||11 | + | ||11:13 |
− | || | + | ||આપણે હવે જૂથ માટે "Edit" મોડમાંથી બહાર છીએ. |
|- | |- | ||
− | ||11 | + | ||11:16 |
− | || | + | ||વૃક્ષ પસંદ કરો અને કર્સરને જમણાં તળિયેના હેન્ડલ ઉપર ખસેડો. |
|- | |- | ||
− | || 11 | + | || 11:21 |
− | || | + | ||કર્સર કદ બદલવાના તીરથી બદલાય ગયું છે. |
|- | |- | ||
− | || 11 | + | || 11:24 |
− | || | + | ||તીર અંદરની તરફ ડ્રેગ કરો. |
|- | |- | ||
− | ||11 | + | ||11:26 |
− | || | + | ||અને આપણે સમગ્ર વૃક્ષનું કદ ઘટાડ્યું છે! |
|- | |- | ||
− | ||11 | + | ||11:29 |
− | || | + | ||ચાલો આ ચિત્રમાં વધુ ત્રણ વૃક્ષો ઉમેરીએ. |
|- | |- | ||
− | ||11 | + | ||11:32 |
− | || | + | ||વૃક્ષ પસંદ કરો અને કોપી કરવા માટે ctrl અને C અને પેસ્ટ કરવા માટે ત્રણ વખતctrl અને V. |
|- | |- | ||
− | ||11 | + | ||11:39 |
− | || | + | ||આ વૃક્ષોની ત્રણ કોપી બનાવશે. |
− | + | ||
|- | |- | ||
− | || 11 | + | || 11:41 |
− | || | + | ||હવે આપણે તેમને ઇચ્છિત સ્થાન પર ખસેડીશું. |
|- | |- | ||
− | ||11 | + | ||11:45 |
− | || | + | ||બધા વૃક્ષો માટે આ પગલું ભરો. |
|- | |- | ||
− | || 11 | + | || 11:51 |
− | || | + | ||હવે યાદ રાખો, દરેક વૃક્ષ ત્રણ ઓબ્જેક્ત્સથી બનાવવામાં આવે છે. |
|- | |- | ||
− | || 11 | + | || 11:55 |
− | || | + | ||દરેક વૃક્ષ પોતે પણ એક જૂથ છે. |
|- | |- | ||
− | || 11 | + | || 11:58 |
− | || | + | ||આપણે ઓબ્જેક્ત્સના જૂથો બનાવ્યા છે. |
|- | |- | ||
− | ||12 | + | ||12:01 |
− | || | + | ||ચાલો હવે ડ્રોઈંગમાં પાણી તત્વ ઉમેરીએ. |
|- | |- | ||
− | ||12 | + | ||12:04 |
− | || | + | ||પાણીની અસર આપવા માટે, આપણે લંબચોરસની બાજુમાં એક ત્રિકોણ ઉમેરીશું અને પછી એક વક્ર ઉમેરીશું. |
|- | |- | ||
− | ||12 | + | ||12:12 |
− | || | + | ||ત્રિકોણ દોરવા માટે, “Drawing” ટૂલબાર માંથી "Basic shapes" પસંદ કરો. |
|- | |- | ||
− | || 12 | + | || 12:18 |
− | || | + | ||નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Right Triangle" પસંદ કરો. |
|- | |- | ||
− | ||12 | + | ||12:24 |
− | || | + | ||તે દોરો અને લંબચોરસની બાજુમાં મૂકો. |
|- | |- | ||
− | ||12 | + | ||12:28 |
− | || | + | ||હવે રંગથી ભરેલું એક વક્ર જળની હલચલ દર્શાવવા માટે દોરો. |
|- | |- | ||
− | ||12 | + | ||12:34 |
− | || | + | || "Drawing" ટૂલબાર માંથી, "Curve" પસંદ કરો. હવે, “Freeform Line, Filled” પર ક્લિક કરો |
|- | |- | ||
− | ||12 | + | ||12:42 |
− | || | + | ||પછી ત્રિકોણની ટોચ પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને તેને નીચે ડ્રેગ કરો. |
|- | |- | ||
− | ||12 | + | ||12:49 |
− | || | + | ||ચાલો વક્ર સમાયોજન કરીએ જેથી તે વહેતા પાણી જેવું દેખાય. |
|- | |- | ||
− | ||12 | + | ||12:56 |
− | || | + | ||ત્રિકોણ અને વક્ર મળીને પાણી બનાવે છે, ચાલો તેમને એક ઓબ્જેક્ટ તરીકે જૂથ કરીએ. |
|- | |- | ||
− | ||13 | + | ||13:03 |
− | || | + | ||ડ્રોઈંગ ટૂલબારમાંથી, Select પર ક્લિક કરો. |
|- | |- | ||
− | || 13 | + | || 13:07 |
− | || | + | ||હવે કર્સરને પેજ પર ખસેડો, ડાબુ માઉસ બટન દબાવો અને ત્રિકોણ અને વક્રને આવરી લેવા માટે ડ્રેગ કરો. |
|- | |- | ||
− | ||13 | + | ||13:16 |
− | || | + | ||જમણું ક્લિક કરો અને Group પસંદ કરો. |
|- | |- | ||
− | || 13 | + | || 13:18 |
− | || | + | ||હવે આપણે વોટર સાયકલની મૂળ રૂપરેખા બનાવેલ છે. |
|- | |- | ||
− | || 13 | + | || 13:23 |
− | || | + | ||અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
− | ||13 | + | ||13:26 |
− | || | + | ||તમારી જાતે આ ચિત્ર બનાવો. |
|- | |- | ||
− | ||13 | + | ||13:30 |
− | || | + | ||ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | ||13 | + | ||13:33 |
− | || | + | ||આ ટ્યુટોરીયલમાં, તમે ઓબ્જેક્ત્સ સાથે કામ માટેનું મૂળભૂત શીખ્યા. તમે : |
|- | |- | ||
− | || 13 | + | || 13:39 |
− | || Cut, copy, paste | + | ||ઓબ્જેક્ત્સ Cut, copy, paste કરતા, |
|- | |- | ||
− | || 13 | + | || 13:42 |
− | || | + | ||હેન્ડલ્સ દ્વારા ગતિશીલ રીતે ઓબ્જેક્ત્સના માપ બદલતા, |
|- | |- | ||
− | ||13 | + | ||13:46 |
− | || | + | ||ઓબ્જેક્ત્સ ગોઠવતા, |
|- | |- | ||
− | ||13 | + | ||13:48 |
− | || | + | || ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરતા, |
|- | |- | ||
− | || 13 | + | || 13:50 |
− | || | + | ||જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરતા, |
|- | |- | ||
− | ||13 | + | ||13:53 |
− | || | + | || એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડતા શીખ્યા. |
|- | |- | ||
− | || 13 | + | || 13:57 |
− | || | + | ||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
|- | |- | ||
− | || 14 | + | || 14:01 |
− | || | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
|- | |- | ||
− | || 14 | + | || 14:04 |
− | || | + | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
− | ||14 | + | ||14:08 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | ||14 | + | ||14:11 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે |
|- | |- | ||
− | ||14 | + | ||14:14 |
− | || | + | ||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે |
|- | |- | ||
− | ||14 | + | ||14:18 |
− | || | + | ||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો |
|- | |- | ||
− | ||14 | + | ||14:24 |
− | || | + | ||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
− | ||14 | + | ||14:28 |
− | || | + | ||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | ||14 | + | ||14:36 |
− | || | + | ||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
− | + | ||
|- | |- | ||
− | ||14 | + | ||14:47 |
− | || | + | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
+ | |||
+ | જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 14:24, 13 August 2014
Time | Narration |
00:02 | લીબરઓફીસ ડ્રો માં ઓબ્જેક્ટો સાથે કામ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો: |
00:11 | ઓબ્જેક્ટને Cut, copy, paste કરવું. |
00:14 | હેન્ડલ્સની મદદથી ઓબ્જેક્ટોને ગતિશીલ રીતે માપ બદલવું |
00:17 | ઓબ્જેક્ટો ગોઠવવા. |
00:19 | ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરવા |
00:21 | જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરો |
00:24 | એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડો |
00:28 | અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ. |
00:37 | ફાઈલ જે આપણે ડેસ્કટોપ પર સંગ્રહ કરી હતી તે ખોલો. |
00:42 | હવે, આ ડ્રોઈંગમાં ત્રણ વધુ વાદળો કોપી અને પેસ્ટ કરો. |
00:47 | પ્રથમ વાદળ પસંદ કરો, પછી કોન્તેક્ષ્ટ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો. |
00:54 | પછી, કર્સર પેજ ઉપર મુકો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો. |
01:02 | પરંતુ આપણે માત્ર એક વાદળ જોઈ શકીએ છીએ! |
01:05 | આપણે કોપી અને પેસ્ટ કરેલ વાદળ ક્યાં છે? |
01:08 | કોપી કરેલ વાદળ મૂળ વાદળના ટોચ પર પેસ્ટ થયેલ છે! |
01:13 | વાદળને પસંદ કરો અને તેને ડાબી બાજુએ ખસેડો. |
01:17 | એ જ રીતે એક વધુ વાદળ બનાવીએ. |
01:21 | વાદળ પસંદ કરો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો. |
01:26 | કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો. |
01:30 | હવે, કોપી કરેલ વાદળ પસંદ કરો અને તેને ડાબી તરફ ખસેડો. |
01:37 | ઓબ્જેક્ટોની નકલ બનાવવા માટે આપણે શોર્ટકટ કીઝ પણ વાપરી શકીએ છીએ. |
01:41 | ઓબ્જેક્ટને કોપી કરવા માટે Ctrl + C |
01:44 | ઓબ્જેક્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V |
01:47 | ઓબ્જેક્ટને કટ કરવા માટે Ctrl + X |
01:50 | વાદળને પસંદ કરો અને CTRL અને C કીઝ એકસાથે દબાવો. |
01:55 | વાદળ કોપી થયેલ છે. |
01:57 | પેસ્ટ કરવા માટે, CTRL અને V કીઝ એકસાથે દબાવો. |
02:02 | હવે વાદળ પસંદ કરો અને તેને ઇચ્છીત સ્થળે ખસેડો. |
02:08 | આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો. |
02:11 | ડ્રો ફાઈલમાં બે પેજ ઉમેરો. |
02:14 | પેજ એક પર બે ઓબ્જેક્ટો દોરો. |
02:18 | પેજ એક પરથી પેજ બે પર ઓબ્જેક્ટ કોપી કરો. |
02:22 | કોપી કરેલ ઓબ્જેક્ટ ક્યાં મુકવામાં આવેલ છે તે ચકાસો. |
02:25 | ઑબ્જેક્ટ કટકરો અને તેને પેસ્ટ કરો. તમે આ હેતુ માટે શોર્ટકટ કીઝ વાપરી શકો છો. |
02:31 | ચકાસો કે ઓબ્જેક્ટની કોપી બનેલ છે જયારે તમે તેને કટ કરો છો. |
02:36 | આ વાદળનું કદ ઘટાડીએ. |
02:38 | તો, પ્રથમ તેને પસંદ કરો |
02:40 | હવે હેન્ડલ્સ દૃશ્યમાન છે. |
02:43 | આગળ, એક હેન્ડલ્સ પર કર્સર મુકો જ્યાં સુધી એરોહેડ્સ દૃશ્યમાન ન થાય. |
02:50 | હવે, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને વાદળ નાના બનાવવા માટે એરો ને અંદરની તરફ ખેંચો. |
02:57 | તેને મોટું કરવા માટે, એરો ને બહાર ખેંચો. |
03:00 | આ એરો લાંબો કરવા માટે, પ્રથમ તેને પસંદ કરો. |
03:04 | હવે કોઈ એક હેન્ડલ્સ ઉપર કર્સરને ખસેડો. |
03:07 | નીચેના વર્ગ સાથે એક ચોરસ સાથે એક નાનો પારદર્શક એરો કર્સર ટોચ પર દેખાય છે. |
03:14 | હવે, કિબોર્ડ પર, "Shift" કી દબાવો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને એરોના હેન્ડલ ની મદદથી, તેને નીચે ખેંચો. |
03:25 | જો તમે Shift કી પણ દબાવો છો, તો ઓબ્જેક્ટનું માપ બદલવું ખૂબ સરળ છે. |
03:32 | ઑબ્જેક્ટના હેન્ડલ્સ દ્વારા માપ બદલવાને "ડાયનામિક રિસાઈઝિંગ" કહેવાય છે. |
03:38 | આનો અર્થ છે કે આપણે ચોક્કસ માપનો ઉપયોગ નથી કરતા. |
03:42 | ચોક્કસ માપથી ઓબ્જેક્ટનું માપ બદલવું એ આપણે પાછળના ટ્યુટોરિયલમાં શીખીશું. |
03:47 | એ જ રીતે લંબચોરસની પહોળાઇ વધારીએ. |
03:52 | લંબચોરસ પસંદ કરો, કીબોર્ડ પર Shift કી દબાવો અને ઉપર તરફ ખેંચો. |
03:59 | ડ્રો વિન્ડોની તળિયે આ "Status" બારને જુઓ. |
04:03 | નોંધ લો કે જ્યારે આપણે લંબચોરસનું માપ ફરીથી બદલીએ છીએ, તો પરિમાણો બદલાય છે. |
04:09 | "Status" બાર ઑબ્જેક્ટનું સ્થાન અને પરિમાણમાં થતા ફેરફારને દર્શાવે છે. |
04:16 | હવે વાદળો અને સૂર્યને અહીં દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે ગોઠવીએ. |
04:20 | વાદળો ઓળખવા માટે, તેમને ડાબેથી જમણી તરફ નંબરો આપીએ 1, 2, 3, 4. |
04:29 | નંબરો દાખલ કરવા માટે, આ વાદળ પસંદ કરો, ડબલ ક્લિક કરો અને 1 ટાઇપ કરો. |
04:36 | તેવી જ રીતે અન્ય વાદળોને પણ નંબર આપો. |
04:44 | હવે, ચાલો વાદળ 4 પસંદ કરો અને તેને સૂર્ય પર મૂકો. |
04:49 | તેને સૂર્ય પાછળ મોકલવા માટે, કોન્ટેક્ષ મેનૂ માટે વાદળ પર રાઇટ ક્લિક કરો. |
04:55 | "Arrange" પર ક્લિક કરો અને “Send Backward” પસંદ કરો. |
04:58 | વાદળ 4 હવે સૂર્ય પાછળ છે. |
05:02 | "Send Backward" હાલના ઓબ્જેક્ટથી એક સ્તર પાછળ મોકલે છે. |
05:07 | હવે વાદળ 3 પસંદ કરો અને તેને સૂર્ય ઉપર મૂકો. |
05:12 | કોન્ટેક્ષ મેનૂ માટે માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Send to Back” પસંદ કરો. |
05:18 | વાદળ 3 હવે સૂર્ય અને વાદળ 4 બંનેના પાછળ છે. |
05:23 | "Send to Back" ઓબ્જેક્ટને છેલ્લા સ્તર પર મોકલે છે. |
05:28 | સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે હવે વાદળોને ગોઠવવું સરળ છે. |
05:32 | ચાલો વાદળ 4 પસંદ કરીએ, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Bring to Front” પસંદ કરો. |
05:40 | “Bring to Front” ઓબ્જેક્ટને પ્રથમ સ્તર ઉપર લાવે છે. |
05:44 | પછી વાદળ 3 પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" ક્લિક કરો અને “Bring Forward” પસંદ કરો. |
05:52 | “Bring Forward” ઑબ્જેક્ટને એક સ્તર આગળ લાવે છે. |
05:57 | હવે, વાદળ 2 પસંદ કરો અને તેને વાદળ 1 પર મૂકો. |
06:01 | વાદળો સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે ગોઠવાયેલ છે. |
06:07 | આગળ વાદળો ના નંબરો રદ કરો. |
06:10 | આ કરવા માટે, વાદળ પસંદ કરો અને ડબલ ક્લિક કરો. પછી નંબર પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો. |
06:23 | આ અસાઇનમેન્ટ માટે ટ્યુટોરીયલ અહીં અટકાવો. |
06:26 | વર્તુળ,ચોરસ અને સ્ટાર દોરો અને તેમને નીચે દર્શાવ્યા પ્રમાણે મુકો. |
06:32 | દરેક ઑબ્જેક્ટ પસંદ કરો અને arrange મેનુ માંથી દરેક વિકલ્પ લાગુ પાડો. |
06:38 | તપાસ કરો કે દરેક વિકલ્પ માટે આકૃતિની વ્યવસ્થા કેવી રીતે બદલાય છે. |
06:44 | સ્લાઇડ્સ પર બતાવ્યા પ્રમાણે હવે ઓબ્જેક્ટ મુકો અને "bring to front" અને "sent to back" ચેક કરો. |
06:53 | આગળ, આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે, વોટર સાયકલ આકૃતિ અંદર વૃક્ષો ઉમેરો. |
06:59 | આપણે બ્લોક એરો અને એક્સ્પ્લોઝ્નની મદદથી વૃક્ષ દોરીશું. |
07:05 | Insert અને પછી Slide ઉપર ક્લિક કરી આ ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ. |
07:11 | આ આપણી ફાઈલમાં એક નવું પેજ ઉમેરશે. |
07:15 | વૃક્ષના થડને દોરવા માટે, Drawing ટૂલબાર માંથી "Block Arrows" પસંદ કરો. |
07:21 | ઉપલબ્ધ આકારો જોવા માટે નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Split Arrow" પસંદ કરો. |
07:28 | પેજ પર કર્સર મૂકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને નીચે અને કિનારીની તરફ ડ્રેગ કરો. |
07:35 | તમે બે શાખાઓ સાથે વૃક્ષ નું થડ દોર્યું છે! |
07:39 | ચાલો શાખા માટે પાંદડા ઉમેરિયે. |
07:42 | Drawing ટૂલબારમાંથી સ્ટાર્સ પસંદ કરો. |
07:45 | પછી, નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Explosion" પસંદ કરો. |
07:51 | હવે, ડ્રો પેજ પર જાઓ, એરોની ડાબી શાખા પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને આકાર દોરવા ડાબી તરફ ડ્રેગ કરો. |
08:01 | તો, આપણે વૃક્ષ માટે પાંદડા ઉમેર્યા છે! |
08:04 | આપણે આ આકાર વૃક્ષની જમણી શાખામાં પણ કોપી કરીશું. |
08:09 | આકાર પસંદ કરો. |
08:11 | કીબોર્ડ પર, કોપી કરવા માટે Ctrl + C કીઝ દબાવો. |
08:15 | પછી પેસ્ટ કરવા માટે CTRL + V કી ડબાઓ. |
08:19 | હવે આકારને વૃક્ષની જમણી શાખા પર ખસેડો. |
08:22 | આપણે વૃક્ષ દોર્યું છે! |
08:25 | વૃક્ષ પસંદ કરો અને તેને નીચે ખસેડો. |
08:28 | ઝાડનું માત્ર થડ નીચે ખસે છે; પાંદડા નથી ખસતા! |
08:32 | અહીં "Tree trunk" અને "two Leaves" અલગ ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે. |
08:38 | ચાલો ઝાડનું થડ જ્યાં હતું ત્યાંથી પાછળ ખસેડીએ. |
08:41 | ચાલો જાણીએ કે "tree trunk" અને "two leaves" ને એક એકમ માં કેવી રીતે જૂથ કરવું. |
08:47 | જુથમાં કોઈપણ ફેરફાર તે જૂથના બધા ઓબ્જેક્ટો પર લાગુ પડશે. |
08:53 | પ્રથમ પેજ પર ક્લિક કરો, જેથી કોઈ પણ ઓબ્જેક્ટ પસંદ ન થશે. |
08:58 | પછી, ડ્રોઇંગ ટૂલબાર માંથી "Select" પર ક્લિક કરો. |
09:02 | કર્સરને પેજ ઉપર ખસેડો અને પેજ પર ક્લિક કરો. |
09:05 | હવે ડાબુ માઉસ બટન દબાવો અને ડ્રેગ કરો જેથી બધા ઓબ્જેક્ટ્સ પસંદ થાય. |
09:11 | તમે ડોટેડ લંબચોરસ જોશો. |
09:14 | ખાતરી કરો કે વૃક્ષના તમામ ઓબ્જેક્ટ્સ આ લંબચોરસ અંદર પસંદ થયા છે. |
09:20 | વૈકલ્પિક રીતે, તમે Shift કી દબાવી અને પછી દરેક ઓબ્જેક્ટ પર ક્લિક કરી બે અથવા વધુ ઓબ્જેક્ટ પસંદ કરી શકો છો. |
09:28 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Group" પસંદ કરો. |
09:32 | હવે વૃક્ષ પર કોઈપણ ઑબ્જેક્ટ પર ક્લિક કરો. |
09:36 | હેન્ડલ્સ એ રીતે દેખાય છે, જેમ કે તેઓ એક ઓબ્જેક્ટનો ભાગ છે. |
09:40 | આ ઓબ્જેક્ત્સ હવે એક યુનિટ તરીકે ગણવામાં આવે છે. |
09:45 | તેમને અલગ ઓબ્જેક્ટ તરીકે જૂથમાંથી કાઢવા માટે , વૃક્ષ પસંદ કરો, જમણું ક્લિક કરો અને "Ungroup" પસંદ કરો. |
09:52 | ઓબ્જેક્ત્સ હવે જૂથ વિનાના છે અને ત્રણ અલગ ઓબ્જેક્ત્સ તરીકે ગણવામાં આવે છે. |
09:56 | તેમને ફરીથી જૂથમાં કરો. |
09:58 | Shift કી દબાવો અને એક પછી એક ઓબ્જેક્ટ પસંદ કરો. |
10:03 | જમણું ક્લિક કરો અને "group" પસંદ કરો. |
10:06 | ચાલો પહેલા પેજ પર વૃક્ષ કોપી કરીએ જે આપણું મુખ્ય ડ્રોઈંગ પેજ છે. |
10:10 | તેથી કોપી માટે Ctrl અને C. પહેલા પેજ પર ક્લિક કરો અને પેસ્ટ માટે Ctrl અને V. |
10:17 | હવે, ધારો કે આપણે જૂથ અંદરના એક ઓબ્જેક્ટને એડિટ કરવું છે. આપણે શું કરીશું? |
10:23 | હું ઓબ્જેક્ટ ને જૂથમાંથી કાઢી તેને ફરીથી જૂથમાં લાવવા વગર આ કરવા માટેનો એક સરળ રસ્તો બતાવીશ. |
10:30 | group પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો. |
10:33 | “Enter Group” પસંદ કરો. |
10:35 | નોંધ લો કે આ જૂથની બહાર આવેલા બધા ઓબ્જેક્ત્સ નિષ્ક્રિય કરેલ છે. |
10:39 | માત્ર જૂથની અંદરના ઓબ્જેક્ત્સ જ એડિટ થઇ શકે. |
10:43 | ઉદાહરણ તરીકે વૃક્ષની જમણી બાજુ પર પાંદડા પસંદ કરો અને કદ ઘટાડો. |
10:51 | આ અન્ડું કરી આગળ વધવા માટે Ctrl + 'Z' દબાવીએ. |
10:56 | હવે, આપણે વૃક્ષનું કદ ઘટાડવું જોઈએ જેથી તે વોટર સાયકલ ડ્રોઈંગ અંદર બંધબેસે. |
11:02 | તો આપણે જૂથનું "Edit" મોડ બંધ કરવું પડશે. |
11:05 | જૂથ બંધ કરવા માટે, જમણું ક્લિક કરો અને "Exit group" પસંદ કરો. |
11:13 | આપણે હવે જૂથ માટે "Edit" મોડમાંથી બહાર છીએ. |
11:16 | વૃક્ષ પસંદ કરો અને કર્સરને જમણાં તળિયેના હેન્ડલ ઉપર ખસેડો. |
11:21 | કર્સર કદ બદલવાના તીરથી બદલાય ગયું છે. |
11:24 | તીર અંદરની તરફ ડ્રેગ કરો. |
11:26 | અને આપણે સમગ્ર વૃક્ષનું કદ ઘટાડ્યું છે! |
11:29 | ચાલો આ ચિત્રમાં વધુ ત્રણ વૃક્ષો ઉમેરીએ. |
11:32 | વૃક્ષ પસંદ કરો અને કોપી કરવા માટે ctrl અને C અને પેસ્ટ કરવા માટે ત્રણ વખતctrl અને V. |
11:39 | આ વૃક્ષોની ત્રણ કોપી બનાવશે. |
11:41 | હવે આપણે તેમને ઇચ્છિત સ્થાન પર ખસેડીશું. |
11:45 | બધા વૃક્ષો માટે આ પગલું ભરો. |
11:51 | હવે યાદ રાખો, દરેક વૃક્ષ ત્રણ ઓબ્જેક્ત્સથી બનાવવામાં આવે છે. |
11:55 | દરેક વૃક્ષ પોતે પણ એક જૂથ છે. |
11:58 | આપણે ઓબ્જેક્ત્સના જૂથો બનાવ્યા છે. |
12:01 | ચાલો હવે ડ્રોઈંગમાં પાણી તત્વ ઉમેરીએ. |
12:04 | પાણીની અસર આપવા માટે, આપણે લંબચોરસની બાજુમાં એક ત્રિકોણ ઉમેરીશું અને પછી એક વક્ર ઉમેરીશું. |
12:12 | ત્રિકોણ દોરવા માટે, “Drawing” ટૂલબાર માંથી "Basic shapes" પસંદ કરો. |
12:18 | નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Right Triangle" પસંદ કરો. |
12:24 | તે દોરો અને લંબચોરસની બાજુમાં મૂકો. |
12:28 | હવે રંગથી ભરેલું એક વક્ર જળની હલચલ દર્શાવવા માટે દોરો. |
12:34 | "Drawing" ટૂલબાર માંથી, "Curve" પસંદ કરો. હવે, “Freeform Line, Filled” પર ક્લિક કરો |
12:42 | પછી ત્રિકોણની ટોચ પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને તેને નીચે ડ્રેગ કરો. |
12:49 | ચાલો વક્ર સમાયોજન કરીએ જેથી તે વહેતા પાણી જેવું દેખાય. |
12:56 | ત્રિકોણ અને વક્ર મળીને પાણી બનાવે છે, ચાલો તેમને એક ઓબ્જેક્ટ તરીકે જૂથ કરીએ. |
13:03 | ડ્રોઈંગ ટૂલબારમાંથી, Select પર ક્લિક કરો. |
13:07 | હવે કર્સરને પેજ પર ખસેડો, ડાબુ માઉસ બટન દબાવો અને ત્રિકોણ અને વક્રને આવરી લેવા માટે ડ્રેગ કરો. |
13:16 | જમણું ક્લિક કરો અને Group પસંદ કરો. |
13:18 | હવે આપણે વોટર સાયકલની મૂળ રૂપરેખા બનાવેલ છે. |
13:23 | અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે. |
13:26 | તમારી જાતે આ ચિત્ર બનાવો. |
13:30 | ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
13:33 | આ ટ્યુટોરીયલમાં, તમે ઓબ્જેક્ત્સ સાથે કામ માટેનું મૂળભૂત શીખ્યા. તમે : |
13:39 | ઓબ્જેક્ત્સ Cut, copy, paste કરતા, |
13:42 | હેન્ડલ્સ દ્વારા ગતિશીલ રીતે ઓબ્જેક્ત્સના માપ બદલતા, |
13:46 | ઓબ્જેક્ત્સ ગોઠવતા, |
13:48 | ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરતા, |
13:50 | જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરતા, |
13:53 | એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડતા શીખ્યા. |
13:57 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
14:01 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
14:04 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
14:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
14:11 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે |
14:14 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે |
14:18 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો |
14:24 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
14:28 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
14:36 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
14:47 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |