Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Introduction/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 4: Line 4:
  
 
|-
 
|-
||00.01
+
||00:01
 
||લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતા આ ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
 
||લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતા આ ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
||00.06
+
||00:06
 
||આ ટ્યુટોરીઅલમાં, આપણે લીબરઓફીસ ડ્રો અને લીબરઓફીસ વર્કસ્પેસ વિષે શીખીશું.
 
||આ ટ્યુટોરીઅલમાં, આપણે લીબરઓફીસ ડ્રો અને લીબરઓફીસ વર્કસ્પેસ વિષે શીખીશું.
  
 
|-
 
|-
||00.13   
+
||00:13   
 
||અને કંટેક્સ્ટ મેનુ.   
 
||અને કંટેક્સ્ટ મેનુ.   
  
 
|-
 
|-
||00.15
+
||00:15
 
||આપણે ડ્રો ફાઈલ કેવી રીતે બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી, ટુલબાર સક્ષમ કરવા,ડ્રો પેજ સેટ કરવું,   
 
||આપણે ડ્રો ફાઈલ કેવી રીતે બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી, ટુલબાર સક્ષમ કરવા,ડ્રો પેજ સેટ કરવું,   
  
 
|-
 
|-
||00.25
+
||00:25
 
||અને મૂળભૂત આકારો દાખલ કરવા.
 
||અને મૂળભૂત આકારો દાખલ કરવા.
  
 
|-
 
|-
||00.28
+
||00:28
 
||જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ડ્રો, સીનેપ્ટીક પેકેજ મેનેજર(Synaptic Package Manager) દ્વારા સંસ્થાપિત કરી  શકાય.
 
||જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ડ્રો, સીનેપ્ટીક પેકેજ મેનેજર(Synaptic Package Manager) દ્વારા સંસ્થાપિત કરી  શકાય.
  
 
|-
 
|-
||00.35
+
||00:35
 
|| સીનેપ્ટીક પેકેજ મેનેજર વિષે વધુ જાણકારી મેળવવા, આ વેબ્સાઈટ પરના ઉબુન્ટુ લીનક્સ ટ્યુટોરીઅલો નિહાળો.
 
|| સીનેપ્ટીક પેકેજ મેનેજર વિષે વધુ જાણકારી મેળવવા, આ વેબ્સાઈટ પરના ઉબુન્ટુ લીનક્સ ટ્યુટોરીઅલો નિહાળો.
  
 
|-
 
|-
||00.43
+
||00:43
 
||અને વેબ્સાઈટ ઉપર આપેલ માહિતી મુજબ લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો.
 
||અને વેબ્સાઈટ ઉપર આપેલ માહિતી મુજબ લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો.
  
 
|-
 
|-
||00.48
+
||00:48
 
||વિગતવાર માહિતીઓ લીબરઓફીસ સ્યુટના પ્રથમ  ટ્યુટોરીઅલમાં ઉપલબ્ધ છે.
 
||વિગતવાર માહિતીઓ લીબરઓફીસ સ્યુટના પ્રથમ  ટ્યુટોરીઅલમાં ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
||00.54
+
||00:54
 
||યાદ રાખો,સંસ્થાપન દરમ્યાન,'Draw' સંસ્થાપિત કરવા 'Complete' વિકલ્પ પસંદ કરો.
 
||યાદ રાખો,સંસ્થાપન દરમ્યાન,'Draw' સંસ્થાપિત કરવા 'Complete' વિકલ્પ પસંદ કરો.
  
 
|-
 
|-
||00.59
+
||00:59
 
||લીબરઓફીસ ડ્રો એક વેક્ટર(પરિમાણ અને દિશા)-આધારિત ગ્રાફિક સોફ્ટવેર છે.
 
||લીબરઓફીસ ડ્રો એક વેક્ટર(પરિમાણ અને દિશા)-આધારિત ગ્રાફિક સોફ્ટવેર છે.
  
 
|-
 
|-
||01.03
+
||01:03
 
||તે તમને એક વિશાળ શ્રેણીમાં વેક્ટર ગ્રાફિક્સ બનાવવાની પરવાનગી આપે છે.
 
||તે તમને એક વિશાળ શ્રેણીમાં વેક્ટર ગ્રાફિક્સ બનાવવાની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
||01.08
+
||01:08
 
||ગ્રાફિક્સના મુખ્ય બે પ્રકાર છે : વેક્ટર-આધારિત ગ્રાફિક્સ અને બીટમેપ્સ .
 
||ગ્રાફિક્સના મુખ્ય બે પ્રકાર છે : વેક્ટર-આધારિત ગ્રાફિક્સ અને બીટમેપ્સ .
  
 
|-
 
|-
||01.13
+
||01:13
 
||લીબરઓફીસ ડ્રોના ઉપયોગથી વેક્ટર ગ્રાફિક્સ બનાવાય અને ફેરફાર કરાય છે.
 
||લીબરઓફીસ ડ્રોના ઉપયોગથી વેક્ટર ગ્રાફિક્સ બનાવાય અને ફેરફાર કરાય છે.
  
 
|-
 
|-
||01.18
+
||01:18
 
||અન્ય છે બીટમેપ અથવા રાસ્ટર ઈમેજ.
 
||અન્ય છે બીટમેપ અથવા રાસ્ટર ઈમેજ.
  
 
|-
 
|-
||01.21
+
||01:21
 
||બીટમેપના પ્રખ્યાત બંધારણો(formats) છે : BMP, JPG, JPEG અને PNG.
 
||બીટમેપના પ્રખ્યાત બંધારણો(formats) છે : BMP, JPG, JPEG અને PNG.
  
 
|-
 
|-
||01.30
+
||01:30
 
||ચાલો બંને પ્રકારો વચ્ચેનો તફાવત, આ ઈમેજ ફોરમેટોને સરખાવીને સમજીએ .
 
||ચાલો બંને પ્રકારો વચ્ચેનો તફાવત, આ ઈમેજ ફોરમેટોને સરખાવીને સમજીએ .
  
 
|-
 
|-
||01.35
+
||01:35
 
||ડાબી બાજુનું ચિત્ર એક વેક્ટર-ગ્રાફિક છે.
 
||ડાબી બાજુનું ચિત્ર એક વેક્ટર-ગ્રાફિક છે.
  
 
|-
 
|-
||01.38
+
||01:38
 
||જમણી બાજુ એ બીટમેપ છે.
 
||જમણી બાજુ એ બીટમેપ છે.
  
 
|-
 
|-
||01.41
+
||01:41
 
||ધ્યાનથી જુઓ,આ ચિત્રોને મોટા કરતા શું થાય છે.
 
||ધ્યાનથી જુઓ,આ ચિત્રોને મોટા કરતા શું થાય છે.
  
 
|-
 
|-
||01.45
+
||01:45
 
||વેક્ટર ગ્રાફિક ચોખું છે; બીટમેપ ચિત્ર જાખું થઇ જાય છે.
 
||વેક્ટર ગ્રાફિક ચોખું છે; બીટમેપ ચિત્ર જાખું થઇ જાય છે.
  
 
|-
 
|-
||01.51
+
||01:51
 
||વેક્ટર-આધારિત ગ્રાફિક સોફ્ટવેર, ચિત્રોને ગાણિતિક સૂત્રોની જેમ લીટીઓ અને વળાંકોની મદદથી સંગ્રહે છે.
 
||વેક્ટર-આધારિત ગ્રાફિક સોફ્ટવેર, ચિત્રોને ગાણિતિક સૂત્રોની જેમ લીટીઓ અને વળાંકોની મદદથી સંગ્રહે છે.
  
 
|-
 
|-
||01.58
+
||01:58
 
||તેથી,ચિત્રોના માપ બદલાતા તેની ગુણવત્તાને કોઈ અસર થતી નથી.
 
||તેથી,ચિત્રોના માપ બદલાતા તેની ગુણવત્તાને કોઈ અસર થતી નથી.
  
 
|-
 
|-
||02.04
+
||02:04
 
||જયારે બીટમેપ, એક ગ્રિડ અથવા ચોરસમાં પિક્સેલ્સ અથવા ઘણા રંગીન નાના બિંદુઓની શ્રેણીનો ઉપયોગ કરે છે.
 
||જયારે બીટમેપ, એક ગ્રિડ અથવા ચોરસમાં પિક્સેલ્સ અથવા ઘણા રંગીન નાના બિંદુઓની શ્રેણીનો ઉપયોગ કરે છે.
  
 
|-
 
|-
||02.11
+
||02:11
 
||ચિત્રને મોટું કરતા તમે નાના ચોરસો જોઈ શકો છો?
 
||ચિત્રને મોટું કરતા તમે નાના ચોરસો જોઈ શકો છો?
  
 
|-
 
|-
||02.15
+
||02:15
 
||આ બધા ગ્રીડ્સ(નાના ચોરસો) છે.
 
||આ બધા ગ્રીડ્સ(નાના ચોરસો) છે.
  
 
|-
 
|-
||02.17
+
||02:17
 
||નાના બિંદુઓ એકત્ર થઇ દરેક ગ્રિડમાં એક રંગ બનાવે છે.
 
||નાના બિંદુઓ એકત્ર થઇ દરેક ગ્રિડમાં એક રંગ બનાવે છે.
  
 
|-
 
|-
||02.20
+
||02:20
 
||તમે કદાચ એક બીજો તફાવત નોંધ્યો હશે - બીટમેપ્સ આકારમાં સમચોરસ હોય છે  .
 
||તમે કદાચ એક બીજો તફાવત નોંધ્યો હશે - બીટમેપ્સ આકારમાં સમચોરસ હોય છે  .
  
 
|-
 
|-
||02.26
+
||02:26
 
||વેક્ટર ગ્રાફિક્સ,તેમ છતા,કોઈ પણ આકારમાં હોય શકે.
 
||વેક્ટર ગ્રાફિક્સ,તેમ છતા,કોઈ પણ આકારમાં હોય શકે.
  
 
|-
 
|-
||02.30
+
||02:30
 
||વેક્ટર ગ્રાફિક વિશે જાણી  લીધા પછી હવે તે ડ્રોના ઉપયોગથી કેવી રીતે બનાવાય તે શીખીએ.
 
||વેક્ટર ગ્રાફિક વિશે જાણી  લીધા પછી હવે તે ડ્રોના ઉપયોગથી કેવી રીતે બનાવાય તે શીખીએ.
  
 
|-
 
|-
||02.36
+
||02:36
 
||અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ - ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4.નો ઉપયોગ કરી રહ્યા છીએ.
 
||અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ - ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4.નો ઉપયોગ કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
||02.46
+
||02:46
 
||નવી ડ્રો ફાઈલ ખોલવા, પડદામાં ઉપર ડાબી બાજુના ખૂણામાં આવેલા "Applications" વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
 
||નવી ડ્રો ફાઈલ ખોલવા, પડદામાં ઉપર ડાબી બાજુના ખૂણામાં આવેલા "Applications" વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
||02.54
+
||02:54
 
||અને પછી "Office" ઉપર અને પછી "LibreOffice" ઉપર ક્લિક કરીશું.
 
||અને પછી "Office" ઉપર અને પછી "LibreOffice" ઉપર ક્લિક કરીશું.
  
 
|-
 
|-
||02.59
+
||02:59
 
||વિવિધ લીબરઓફીસ ઘટકો ધરાવતું એક ડાયલોગ બોક્સ ખુલે છે.
 
||વિવિધ લીબરઓફીસ ઘટકો ધરાવતું એક ડાયલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
||03.03
+
||03:03
 
||"Drawing" ઉપર ક્લિક કરીએ.
 
||"Drawing" ઉપર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
||03.05
+
||03:05
 
||આ એક ખાલી ડ્રો ફાઈલ ખોલશે.
 
||આ એક ખાલી ડ્રો ફાઈલ ખોલશે.
  
 
|-
 
|-
||03.09
+
||03:09
 
||ચાલો ડ્રો ફાઈલને નામ આપી તેનો સંગ્રહ કરીએ.
 
||ચાલો ડ્રો ફાઈલને નામ આપી તેનો સંગ્રહ કરીએ.
  
 
|-
 
|-
||03.12
+
||03:12
 
||મુખ્ય મેનુ માંના "File" ઉપર ક્લિક કરી “Save as” પસંદ કરીએ.
 
||મુખ્ય મેનુ માંના "File" ઉપર ક્લિક કરી “Save as” પસંદ કરીએ.
  
 
|-
 
|-
||03.18
+
||03:18
 
||"Save as" ડાયલોગ બોક્સ દેખાય છે.
 
||"Save as" ડાયલોગ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
||03.21
+
||03:21
 
||ચાલો "File Name" ક્ષેત્રમાં નામ લખીએ "WaterCycle".
 
||ચાલો "File Name" ક્ષેત્રમાં નામ લખીએ "WaterCycle".
  
 
|-
 
|-
||03.26
+
||03:26
 
||તમારા ચિત્રકામને પ્રસ્તુત કરતુ નામ આપવું એ એક સારી આદત છે.
 
||તમારા ચિત્રકામને પ્રસ્તુત કરતુ નામ આપવું એ એક સારી આદત છે.
  
 
|-
 
|-
||03.31
+
||03:31
 
||ડ્રો ફાઈલનો મૂળભૂત ફાઇલ પ્રકાર ".odg" છે.
 
||ડ્રો ફાઈલનો મૂળભૂત ફાઇલ પ્રકાર ".odg" છે.
  
 
|-
 
|-
||03.37
+
||03:37
 
||"Browse folders" ક્ષેત્રનો ઉપયોગ કરી ચાલો આ ફાઈલને ડેસ્કટોપ ઉપર સંગ્રહિત કરીએ.
 
||"Browse folders" ક્ષેત્રનો ઉપયોગ કરી ચાલો આ ફાઈલને ડેસ્કટોપ ઉપર સંગ્રહિત કરીએ.
  
 
|-
 
|-
||03.42
+
||03:42
 
||"Save" ક્લિક કરીએ.
 
||"Save" ક્લિક કરીએ.
  
 
|-
 
|-
||03.44
+
||03:44
 
||ફાઈલ “WaterCycle” નામે સંગ્રહિત થઇ ગઈ.
 
||ફાઈલ “WaterCycle” નામે સંગ્રહિત થઇ ગઈ.
  
 
|-
 
|-
||03.47
+
||03:47
 
||ટાઈટલ બારમાં આ ડ્રો ફાઈલ તેના નામ અને એક્સ્ટેન્શન સાથે પ્રદર્શિત થાય છે.
 
||ટાઈટલ બારમાં આ ડ્રો ફાઈલ તેના નામ અને એક્સ્ટેન્શન સાથે પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
||03.53
+
||03:53
 
||આ સ્લાઈડમાં બતાવ્યા મુજબ આપણે વોટર સાઈકલનું ચિત્ર કેવી રીતે બનાવીશું તે શીખીશું.
 
||આ સ્લાઈડમાં બતાવ્યા મુજબ આપણે વોટર સાઈકલનું ચિત્ર કેવી રીતે બનાવીશું તે શીખીશું.
  
 
|-
 
|-
||03.59
+
||03:59
 
||આપણે આ ચિત્રને કેટલાક તબક્કાઓમાં પૂર્ણ કરીશું.
 
||આપણે આ ચિત્રને કેટલાક તબક્કાઓમાં પૂર્ણ કરીશું.
  
 
|-
 
|-
||04.02
+
||04:02
 
||દરેક પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલ આ ચિત્રના વિભિન્ન ઘટકો કેવી રીતે બનાવવા તે  સમજાવશે .
 
||દરેક પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલ આ ચિત્રના વિભિન્ન ઘટકો કેવી રીતે બનાવવા તે  સમજાવશે .
  
 
|-
 
|-
||04.09
+
||04:09
 
||ડ્રોના પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલો સમાપ્ત થતા તમે પણ આ સમાન  રેખાકૃતિ બનાવવા સક્ષમ થઇ જશો.
 
||ડ્રોના પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલો સમાપ્ત થતા તમે પણ આ સમાન  રેખાકૃતિ બનાવવા સક્ષમ થઇ જશો.
  
 
|-
 
|-
||04.17
+
||04:17
 
||પ્રથમ ચાલો આપણે પોતાને ડ્રો વર્કસ્પેસ અથવા ડ્રો વિન્ડોવથી પરિચિત કરીએ.
 
||પ્રથમ ચાલો આપણે પોતાને ડ્રો વર્કસ્પેસ અથવા ડ્રો વિન્ડોવથી પરિચિત કરીએ.
  
 
|-
 
|-
||04.23
+
||04:23
 
||ડ્રોમાં ઉપયોગી એવા બધા જ વિકલ્પોની યાદી મેઈન મેનુ આપે છે.
 
||ડ્રોમાં ઉપયોગી એવા બધા જ વિકલ્પોની યાદી મેઈન મેનુ આપે છે.
  
 
|-
 
|-
||04.27
+
||04:27
 
||ડાબી બાજુનું "Pages" પેનલ આ ડ્રો ફાઈલમાંના બધા પૃષ્ઠોને પ્રદર્શિત કરે છે.
 
||ડાબી બાજુનું "Pages" પેનલ આ ડ્રો ફાઈલમાંના બધા પૃષ્ઠોને પ્રદર્શિત કરે છે.
  
 
|-
 
|-
||04.32
+
||04:32
 
||'ખાલી જગ્યા' જ્યાં આપણે ગ્રાફિક્સ બનાવીએ તે એક પૃષ્ઠ કેહવાય.
 
||'ખાલી જગ્યા' જ્યાં આપણે ગ્રાફિક્સ બનાવીએ તે એક પૃષ્ઠ કેહવાય.
  
 
|-
 
|-
||04.37
+
||04:37
 
||દરેક પૃષ્ઠમાં ત્રણ સ્તરો હોય છે.
 
||દરેક પૃષ્ઠમાં ત્રણ સ્તરો હોય છે.
  
 
|-
 
|-
||04.39
+
||04:39
 
||તેઓ છે "Layout","Controls" અને  "Dimensions Lines".
 
||તેઓ છે "Layout","Controls" અને  "Dimensions Lines".
  
 
|-
 
|-
||04.44
+
||04:44
 
|| લેયઆઉટ સ્તર મૂળભૂત સ્તર છે.
 
|| લેયઆઉટ સ્તર મૂળભૂત સ્તર છે.
  
 
|-
 
|-
||04.47
+
||04:47
 
|| અહીંયા આપણે આપણા મોટા ભાગના ગ્રાફિક્સ બનાવીશું.
 
|| અહીંયા આપણે આપણા મોટા ભાગના ગ્રાફિક્સ બનાવીશું.
  
 
|-
 
|-
||04.51
+
||04:51
 
||આપણે ફક્ત લેયઆઉટ સ્તર સાથે જ કાર્ય કરીશું.
 
||આપણે ફક્ત લેયઆઉટ સ્તર સાથે જ કાર્ય કરીશું.
  
 
|-
 
|-
|| 04.54
+
|| 04:54
 
||ચાલો હવે આપણે લીબરઓફીસ ડ્રોમાંના વિવિધ ટૂલબારોને સમજીએ.
 
||ચાલો હવે આપણે લીબરઓફીસ ડ્રોમાંના વિવિધ ટૂલબારોને સમજીએ.
  
 
|-
 
|-
||04.59
+
||04:59
 
||ડ્રોમાંના ઉપલબ્ધ ટૂલબારોને જોવા,મુખ્ય મેનુમાંના "View" ઉપર ક્લિક કરી પછી "Toolbars" ઉપર ક્લિક કરીએ.
 
||ડ્રોમાંના ઉપલબ્ધ ટૂલબારોને જોવા,મુખ્ય મેનુમાંના "View" ઉપર ક્લિક કરી પછી "Toolbars" ઉપર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
||05.07
+
||05:07
 
||તમને ઉપલબ્ધ બધા જ ટૂલ્સની યાદી દેખાશે.
 
||તમને ઉપલબ્ધ બધા જ ટૂલ્સની યાદી દેખાશે.
  
 
|-
 
|-
||05.11
+
||05:11
 
||કેટલાક ટૂલબાર્સની ડાબે "ચેક" નિશાની છે.
 
||કેટલાક ટૂલબાર્સની ડાબે "ચેક" નિશાની છે.
  
 
|-
 
|-
||05.15
+
||05:15
 
||આનો મતલબ છે આ ટૂલબાર સક્રિય છે અને તે ડ્રો વિન્ડોવમાં દ્રશ્યમાન છે.
 
||આનો મતલબ છે આ ટૂલબાર સક્રિય છે અને તે ડ્રો વિન્ડોવમાં દ્રશ્યમાન છે.
  
 
|-
 
|-
||05.20
+
||05:20
 
||વિકલ્પ "Standard" પસંદ થયેલ છે.
 
||વિકલ્પ "Standard" પસંદ થયેલ છે.
  
 
|-
 
|-
||05.23
+
||05:23
 
||તમે આ "Standard" ટૂલબાર વિન્ડોવ ઉપર જોઈ શકો છો.
 
||તમે આ "Standard" ટૂલબાર વિન્ડોવ ઉપર જોઈ શકો છો.
  
 
|-
 
|-
||05.27
+
||05:27
 
||ચાલો હવે આ "Standard" ટૂલબારને ક્લિક કરીએ નાપસંદ કરીએ.
 
||ચાલો હવે આ "Standard" ટૂલબારને ક્લિક કરીએ નાપસંદ કરીએ.
  
 
|-
 
|-
||05.32
+
||05:32
 
||તમે જુઓ "Standard" ટૂલબાર હવે દેખાતું નથી.
 
||તમે જુઓ "Standard" ટૂલબાર હવે દેખાતું નથી.
  
 
|-
 
|-
||05.36
+
||05:36
 
||ચાલો તેને ફરી દ્રશ્યમાન કરીએ.
 
||ચાલો તેને ફરી દ્રશ્યમાન કરીએ.
  
 
|-
 
|-
||05.39
+
||05:39
 
||આ પ્રકારે,તમે બીજા અન્ય ટૂલ્સને પણ સક્રિય અને નિષ્ક્રિય કરી શકો.
 
||આ પ્રકારે,તમે બીજા અન્ય ટૂલ્સને પણ સક્રિય અને નિષ્ક્રિય કરી શકો.
  
 
|-
 
|-
||05.44
+
||05:44
 
||આપણે વોટર સાઈકલ માટે મૂળભૂત આકારો બનાવીએ તે પહેલા,ચાલો પૃષ્ઠને "Landscape" વ્યુમાં સેટ કરીએ.
 
||આપણે વોટર સાઈકલ માટે મૂળભૂત આકારો બનાવીએ તે પહેલા,ચાલો પૃષ્ઠને "Landscape" વ્યુમાં સેટ કરીએ.
  
 
|-
 
|-
||05.51
+
||05:51
 
||આ કરવા,પૃષ્ઠ ઉપર માઉસનું જમણું બટન ક્લિક કરી, "Page" વિકલ્પ પસંદ કરીએ.
 
||આ કરવા,પૃષ્ઠ ઉપર માઉસનું જમણું બટન ક્લિક કરી, "Page" વિકલ્પ પસંદ કરીએ.
  
 
|-
 
|-
||05.56
+
||05:56
 
||વિવધ પેટા-વિકલ્પો પ્રદર્શિત થાય છે.
 
||વિવધ પેટા-વિકલ્પો પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
||05.59
+
||05:59
 
||"Page Setup" વિકલ્પ ક્લિક કરીએ.  
 
||"Page Setup" વિકલ્પ ક્લિક કરીએ.  
  
 
|-
 
|-
||06.02
+
||06:02
 
||"Page Setup" ડાયલોગ બોક્સ પ્રદર્શિત થાય છે.
 
||"Page Setup" ડાયલોગ બોક્સ પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
||06.06
+
||06:06
 
||"Page Format"માં આપણે "Format" ક્ષેત્ર જોઈ શકીએ છીએ.
 
||"Page Format"માં આપણે "Format" ક્ષેત્ર જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
||06.10
+
||06:10
 
||અહીં આપણે "A4" જે પ્રિન્ટીંગ માટે સૌથી સામાન્ય પૃષ્ઠ માપ છે તેને પસંદ કરીશું.
 
||અહીં આપણે "A4" જે પ્રિન્ટીંગ માટે સૌથી સામાન્ય પૃષ્ઠ માપ છે તેને પસંદ કરીશું.
  
 
|-
 
|-
||06.17
+
||06:17
 
||ફોરમેટ પસંદ કરતા જ,પહોળાઈ અને ઊંચાઈના ક્ષેત્રોમાં આપ મેળે જ તેની મૂળભૂત કિંમતો આવી જાય છે.
 
||ફોરમેટ પસંદ કરતા જ,પહોળાઈ અને ઊંચાઈના ક્ષેત્રોમાં આપ મેળે જ તેની મૂળભૂત કિંમતો આવી જાય છે.
  
 
|-
 
|-
||06.25
+
||06:25
 
||"Orientation" વિકલ્પમાં ચાલો "Landscape" પસંદ કરીએ.
 
||"Orientation" વિકલ્પમાં ચાલો "Landscape" પસંદ કરીએ.
  
 
|-
 
|-
||06.29
+
||06:29
 
||"Paper format" ક્ષેત્રોની જમણી બાજુએ તમે આ ડ્રો પૃષ્ઠનું નાનું પૂર્વાવલોકન જોઈ શકશો .
 
||"Paper format" ક્ષેત્રોની જમણી બાજુએ તમે આ ડ્રો પૃષ્ઠનું નાનું પૂર્વાવલોકન જોઈ શકશો .
  
 
|-
 
|-
||06.36
+
||06:36
 
||OK ક્લિક કરીએ.
 
||OK ક્લિક કરીએ.
  
 
|-
 
|-
||06.38
+
||06:38
 
||ચાલો એક સુરજના ચિત્રકામથી શરૂ કરીએ.
 
||ચાલો એક સુરજના ચિત્રકામથી શરૂ કરીએ.
  
 
|-
 
|-
||06.41
+
||06:41
 
||"Drawing" ટૂલબાર ઉપર,"Basic Shapes"પછીના નાના કાળા ત્રિકોણને ક્લિક કરીએ.
 
||"Drawing" ટૂલબાર ઉપર,"Basic Shapes"પછીના નાના કાળા ત્રિકોણને ક્લિક કરીએ.
  
 
|-
 
|-
||06.47   
+
||06:47   
 
||વર્તુળ ઉપર ક્લિક કરીએ.
 
||વર્તુળ ઉપર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
||06.49
+
||06:49
 
||હવે કર્સરને પૃષ્ઠ ઉપર લાવીએ >> માઉસના ડાબા બટનને પકડી રાખી ખસેડો.
 
||હવે કર્સરને પૃષ્ઠ ઉપર લાવીએ >> માઉસના ડાબા બટનને પકડી રાખી ખસેડો.
  
 
|-
 
|-
||06.56
+
||06:56
 
||પૃષ્ઠ ઉપર એક વર્તુળ દોરાય છે.
 
||પૃષ્ઠ ઉપર એક વર્તુળ દોરાય છે.
  
 
|-
 
|-
||06.59
+
||06:59
 
||હવે સુરજની બાજુમાં એક વાદળ દોરીએ.
 
||હવે સુરજની બાજુમાં એક વાદળ દોરીએ.
  
 
|-
 
|-
||07.03
+
||07:03
 
||તેના માટે,"drawing" ટૂલબાર ઉપર જઈ “Symbol Shapes” પસંદ કરીએ.
 
||તેના માટે,"drawing" ટૂલબાર ઉપર જઈ “Symbol Shapes” પસંદ કરીએ.
  
 
|-
 
|-
||07.08
+
||07:08
 
||"Symbol Shapes"ની બાજુમાં આવેલા નાના કાળા ત્રિકોણને ક્લિક કરી અને "Cloud" પસંદ કરીએ.
 
||"Symbol Shapes"ની બાજુમાં આવેલા નાના કાળા ત્રિકોણને ક્લિક કરી અને "Cloud" પસંદ કરીએ.
  
 
|-
 
|-
||07.14
+
||07:14
 
||ડ્રો પૃષ્ઠમાં,સૂર્યની બાજુમાં કર્સરને રાખીએ.
 
||ડ્રો પૃષ્ઠમાં,સૂર્યની બાજુમાં કર્સરને રાખીએ.
  
 
|-
 
|-
||07.18
+
||07:18
 
||માઉસના ડાબા બટનને પકડી રાખી માઉસ ખસેડીએ.
 
||માઉસના ડાબા બટનને પકડી રાખી માઉસ ખસેડીએ.
  
 
|-
 
|-
||07.21
+
||07:21
 
||તમે વાદળ બનાવી દીધું!
 
||તમે વાદળ બનાવી દીધું!
  
 
|-
 
|-
||07.23
+
||07:23
 
||હવે ચાલો પર્વત દોરીએ.  
 
||હવે ચાલો પર્વત દોરીએ.  
  
 
|-
 
|-
||07.25
+
||07:25
 
||આપણે “Basic shapes” પાછુ પસંદ કરીશું અને “Isosceles triangle” ઉપર ક્લિક કરીશું.
 
||આપણે “Basic shapes” પાછુ પસંદ કરીશું અને “Isosceles triangle” ઉપર ક્લિક કરીશું.
  
 
|-
 
|-
||07.30
+
||07:30
 
||પહેલા કર્યું તે પ્રમાણે ,આપણે ડ્રો પૃષ્ઠમાં એક ત્રિકોણ દાખલ કરીશું.
 
||પહેલા કર્યું તે પ્રમાણે ,આપણે ડ્રો પૃષ્ઠમાં એક ત્રિકોણ દાખલ કરીશું.
  
 
|-
 
|-
||07.35
+
||07:35
 
||તો આપણે ત્રણ આકારો દાખલ કર્યા.
 
||તો આપણે ત્રણ આકારો દાખલ કર્યા.
  
 
|-
 
|-
|| 07.38
+
|| 07:38
 
||તમે જયારે પણ કોઈ પણ ફેરફાર કરો તમારી ફાઈલને સંગ્રહિત (Save) કરવી યાદ રાખવું.
 
||તમે જયારે પણ કોઈ પણ ફેરફાર કરો તમારી ફાઈલને સંગ્રહિત (Save) કરવી યાદ રાખવું.
  
 
|-
 
|-
||07.42
+
||07:42
 
|| તે માટે "CTRL+S" કળો એક સાથે દબાવીએ.
 
|| તે માટે "CTRL+S" કળો એક સાથે દબાવીએ.
  
 
|-
 
|-
||07.48
+
||07:48
 
||ફેરફારો જાતે જ સંગ્રહિત થાય તે માટે તમે સમય અંતરાલ(ટાઈમ ઈન્ટરવલ) પણ સેટ કરી શકો.
 
||ફેરફારો જાતે જ સંગ્રહિત થાય તે માટે તમે સમય અંતરાલ(ટાઈમ ઈન્ટરવલ) પણ સેટ કરી શકો.
  
 
|-
 
|-
||07.53
+
||07:53
 
||આ માટે: મૈન મેનુમાં જઈ "Tools" પસંદ કરીએ.
 
||આ માટે: મૈન મેનુમાં જઈ "Tools" પસંદ કરીએ.
  
 
|-
 
|-
||07.57
+
||07:57
 
||“Tools”માં,“Options” ઉપર ક્લિક કરીએ.
 
||“Tools”માં,“Options” ઉપર ક્લિક કરીએ.
 
  
 
|-
 
|-
||08.00
+
||08:00
 
||"Options” ડાયલોગ બોક્સ ખુલે છે.
 
||"Options” ડાયલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
||08.03
+
||08:03
 
|| “Load/Save” પછીનું "+" ચિહ્ન ઉપર ક્લિક કરીએ પછી "General" ક્લિક કરીએ>> જમણી બાજુના ચેક બોક્સીસ માંથી>>  
 
|| “Load/Save” પછીનું "+" ચિહ્ન ઉપર ક્લિક કરીએ પછી "General" ક્લિક કરીએ>> જમણી બાજુના ચેક બોક્સીસ માંથી>>  
  
 
|-
 
|-
||08.11
+
||08:11
 
||બોક્સ ” Save Auto recovery information every “and type “2”ને પસંદ કરીએ.
 
||બોક્સ ” Save Auto recovery information every “and type “2”ને પસંદ કરીએ.
  
 
|-
 
|-
||08.17
+
||08:17
 
||આનો અર્થ એ છે કે દર બે મિનીટમાં આ ફાઈલ આપ મેળે જ સંગ્રહિત થતી રેહશે.
 
||આનો અર્થ એ છે કે દર બે મિનીટમાં આ ફાઈલ આપ મેળે જ સંગ્રહિત થતી રેહશે.
  
 
|-
 
|-
||08.22
+
||08:22
 
||OK ક્લિક કરીએ.
 
||OK ક્લિક કરીએ.
  
 
|-
 
|-
||08.24
+
||08:24
 
||ચાલો હવે આ ફાઈલ "File ">>"Close" ઉપર ક્લિક કરી બંધ કરીએ.
 
||ચાલો હવે આ ફાઈલ "File ">>"Close" ઉપર ક્લિક કરી બંધ કરીએ.
  
 
|-
 
|-
||08.29
+
||08:29
 
||હયાત ડ્રો ફાઈલને ખોલવા,ઉપર મેનુ બારમાં "File" મેનુમાં "Open " વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
 
||હયાત ડ્રો ફાઈલને ખોલવા,ઉપર મેનુ બારમાં "File" મેનુમાં "Open " વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
||08.38
+
||08:38
 
||પડદા ઉપર એક ડાયલોગ બોક્સ ખુલે છે  .
 
||પડદા ઉપર એક ડાયલોગ બોક્સ ખુલે છે  .
  
 
|-
 
|-
||08.41
+
||08:41
 
||અહીં તમારું ડોક્યુમેન્ટ જ્યાં સંગ્રહિત કર્યું હોય તે ફોલ્ડર શોધીશું.
 
||અહીં તમારું ડોક્યુમેન્ટ જ્યાં સંગ્રહિત કર્યું હોય તે ફોલ્ડર શોધીશું.
  
 
|-
 
|-
||08.46
+
||08:46
 
||જે ફાઈલને ખોલવા ઈચ્છો છો તેને પસંદ કરી "Open" ક્લિક કરીએ.
 
||જે ફાઈલને ખોલવા ઈચ્છો છો તેને પસંદ કરી "Open" ક્લિક કરીએ.
  
 
|-
 
|-
||08.51
+
||08:51
 
||અહીં તમારા માટે એક હસ્તાન્તરણ છે.
 
||અહીં તમારા માટે એક હસ્તાન્તરણ છે.
  
 
|-
 
|-
||08.53
+
||08:53
 
||એક નવી ડ્રો ફાઈલ બનાવો અને તેને "MyWaterCycle" નામે સંગ્રહિત કરો.
 
||એક નવી ડ્રો ફાઈલ બનાવો અને તેને "MyWaterCycle" નામે સંગ્રહિત કરો.
  
 
|-
 
|-
||08.57
+
||08:57
 
||પેજ ઓરીએન્ટેશનમાં "Portrait" સેટ કરો .
 
||પેજ ઓરીએન્ટેશનમાં "Portrait" સેટ કરો .
  
 
|-
 
|-
||09.00
+
||09:00
 
||એક વાદળ,એક તારો અને એક વર્તુળ દાખલ કરો.
 
||એક વાદળ,એક તારો અને એક વર્તુળ દાખલ કરો.
  
 
|-
 
|-
||09.04
+
||09:04
 
||હવે પેજ ઓરીએન્ટેશનને બદલી "Landscape" સેટ કરો.
 
||હવે પેજ ઓરીએન્ટેશનને બદલી "Landscape" સેટ કરો.
  
 
|-
 
|-
||09.07
+
||09:07
 
||જુઓ આકૃતિઓની જગ્યાઓ કેવી બદલાય છે.
 
||જુઓ આકૃતિઓની જગ્યાઓ કેવી બદલાય છે.
  
 
|-
 
|-
||09.11
+
||09:11
 
||અહીં લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે.
 
||અહીં લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
||09.16
+
||09:16
|| આ ટ્યુટોરીઅલમાં આપણે શીક્યા
+
|| આ ટ્યુટોરીઅલમાં આપણે શીખ્યા :
  
 
|-
 
|-
||09.19
+
||09:19
 
||લીબરઓફીસ ડ્રો,
 
||લીબરઓફીસ ડ્રો,
  
 
|-
 
|-
||09.21
+
||09:21
 
||લીબરઓફીસ ડ્રો વર્કસ્પેસ  
 
||લીબરઓફીસ ડ્રો વર્કસ્પેસ  
  
 
|-
 
|-
||09.23
+
||09:23
 
||અને કન્ટેક્સ્ટ મેનુ.  
 
||અને કન્ટેક્સ્ટ મેનુ.  
  
 
|-
 
|-
||09.25
+
||09:25
 
||વળી આપણે શીખ્યા:
 
||વળી આપણે શીખ્યા:
  
 
|-
 
|-
||09.27
+
||09:27
|| કેવી રીતે ડ્રો ફાઈલ બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી.  
+
||કેવી રીતે ડ્રો ફાઈલ બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી.  
  
 
|-
 
|-
||09.31
+
||09:31
 
||ટૂલ બાર્સને સક્રિય કરવા  
 
||ટૂલ બાર્સને સક્રિય કરવા  
  
 
|-
 
|-
||09.33
+
||09:33
 
||ડ્રો પૃષ્ઠ સેટ કરવું અને  
 
||ડ્રો પૃષ્ઠ સેટ કરવું અને  
  
 
|-
 
|-
||09.35
+
||09:35
 
||મૂળભૂત આકારો દાખલ કરવા  
 
||મૂળભૂત આકારો દાખલ કરવા  
  
 
|-
 
|-
||09.38
+
||09:38
 
||આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
 
||આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
  
 
|-
 
|-
||09.42
+
||09:42
||તે સ્પોકન ટ્યુટોરીઅલ યોજનાનો સાર આપે છે
+
||તે મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનો સાર આપે છે.
  
 
|-
 
|-
||09.45
+
||09:45
||જો બેન્ડવિથ સારી ના હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો  
+
||જો બેન્ડવિથ સારી ના હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો.
  
 
|-
 
|-
||09.49
+
||09:49
||The Spoken Tutorial Project Team સ્પોકન ટ્યુટોરીઅલ યોજનાનું જૂથ   
+
||મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનું જૂથ   
  
 
|-
 
|-
||09.52
+
||09:52
||સ્પોકન ટ્યુટોરીઅલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે  
+
||મૌખિક ટ્યુટોરીઅલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
||09.55
+
||09:55
 
||જે ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે.
 
||જે ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે.
  
 
|-
 
|-
||09.59
+
||09:59
 
||વધુ માહિતી માટે, "contact@spoken-tutorial.org"ઉપર સંપર્ક કરો.
 
||વધુ માહિતી માટે, "contact@spoken-tutorial.org"ઉપર સંપર્ક કરો.
  
 
|-
 
|-
||10.05
+
||10:05
 
||મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.
 
||મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.
  
 
|-
 
|-
||10.09
+
||10:09
 
||જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે.
 
||જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે.
  
 
|-
 
|-
||10.17
+
||10:17
 
|| મિશન વિષે વધુ જાણકારી લિંક " http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
 
|| મિશન વિષે વધુ જાણકારી લિંક " http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
||10.28
+
||10:28
 
||IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર.
 
||IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર.

Latest revision as of 14:09, 13 August 2014

Time Narration
00:01 લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતા આ ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલમાં, આપણે લીબરઓફીસ ડ્રો અને લીબરઓફીસ વર્કસ્પેસ વિષે શીખીશું.
00:13 અને કંટેક્સ્ટ મેનુ.
00:15 આપણે ડ્રો ફાઈલ કેવી રીતે બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી, ટુલબાર સક્ષમ કરવા,ડ્રો પેજ સેટ કરવું,
00:25 અને મૂળભૂત આકારો દાખલ કરવા.
00:28 જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ડ્રો, સીનેપ્ટીક પેકેજ મેનેજર(Synaptic Package Manager) દ્વારા સંસ્થાપિત કરી શકાય.
00:35 સીનેપ્ટીક પેકેજ મેનેજર વિષે વધુ જાણકારી મેળવવા, આ વેબ્સાઈટ પરના ઉબુન્ટુ લીનક્સ ટ્યુટોરીઅલો નિહાળો.
00:43 અને વેબ્સાઈટ ઉપર આપેલ માહિતી મુજબ લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો.
00:48 વિગતવાર માહિતીઓ લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીઅલમાં ઉપલબ્ધ છે.
00:54 યાદ રાખો,સંસ્થાપન દરમ્યાન,'Draw' સંસ્થાપિત કરવા 'Complete' વિકલ્પ પસંદ કરો.
00:59 લીબરઓફીસ ડ્રો એક વેક્ટર(પરિમાણ અને દિશા)-આધારિત ગ્રાફિક સોફ્ટવેર છે.
01:03 તે તમને એક વિશાળ શ્રેણીમાં વેક્ટર ગ્રાફિક્સ બનાવવાની પરવાનગી આપે છે.
01:08 ગ્રાફિક્સના મુખ્ય બે પ્રકાર છે : વેક્ટર-આધારિત ગ્રાફિક્સ અને બીટમેપ્સ .
01:13 લીબરઓફીસ ડ્રોના ઉપયોગથી વેક્ટર ગ્રાફિક્સ બનાવાય અને ફેરફાર કરાય છે.
01:18 અન્ય છે બીટમેપ અથવા રાસ્ટર ઈમેજ.
01:21 બીટમેપના પ્રખ્યાત બંધારણો(formats) છે : BMP, JPG, JPEG અને PNG.
01:30 ચાલો બંને પ્રકારો વચ્ચેનો તફાવત, આ ઈમેજ ફોરમેટોને સરખાવીને સમજીએ .
01:35 ડાબી બાજુનું ચિત્ર એક વેક્ટર-ગ્રાફિક છે.
01:38 જમણી બાજુ એ બીટમેપ છે.
01:41 ધ્યાનથી જુઓ,આ ચિત્રોને મોટા કરતા શું થાય છે.
01:45 વેક્ટર ગ્રાફિક ચોખું છે; બીટમેપ ચિત્ર જાખું થઇ જાય છે.
01:51 વેક્ટર-આધારિત ગ્રાફિક સોફ્ટવેર, ચિત્રોને ગાણિતિક સૂત્રોની જેમ લીટીઓ અને વળાંકોની મદદથી સંગ્રહે છે.
01:58 તેથી,ચિત્રોના માપ બદલાતા તેની ગુણવત્તાને કોઈ અસર થતી નથી.
02:04 જયારે બીટમેપ, એક ગ્રિડ અથવા ચોરસમાં પિક્સેલ્સ અથવા ઘણા રંગીન નાના બિંદુઓની શ્રેણીનો ઉપયોગ કરે છે.
02:11 ચિત્રને મોટું કરતા તમે નાના ચોરસો જોઈ શકો છો?
02:15 આ બધા ગ્રીડ્સ(નાના ચોરસો) છે.
02:17 નાના બિંદુઓ એકત્ર થઇ દરેક ગ્રિડમાં એક રંગ બનાવે છે.
02:20 તમે કદાચ એક બીજો તફાવત નોંધ્યો હશે - બીટમેપ્સ આકારમાં સમચોરસ હોય છે .
02:26 વેક્ટર ગ્રાફિક્સ,તેમ છતા,કોઈ પણ આકારમાં હોય શકે.
02:30 વેક્ટર ગ્રાફિક વિશે જાણી લીધા પછી હવે તે ડ્રોના ઉપયોગથી કેવી રીતે બનાવાય તે શીખીએ.
02:36 અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ - ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4.નો ઉપયોગ કરી રહ્યા છીએ.
02:46 નવી ડ્રો ફાઈલ ખોલવા, પડદામાં ઉપર ડાબી બાજુના ખૂણામાં આવેલા "Applications" વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
02:54 અને પછી "Office" ઉપર અને પછી "LibreOffice" ઉપર ક્લિક કરીશું.
02:59 વિવિધ લીબરઓફીસ ઘટકો ધરાવતું એક ડાયલોગ બોક્સ ખુલે છે.
03:03 "Drawing" ઉપર ક્લિક કરીએ.
03:05 આ એક ખાલી ડ્રો ફાઈલ ખોલશે.
03:09 ચાલો ડ્રો ફાઈલને નામ આપી તેનો સંગ્રહ કરીએ.
03:12 મુખ્ય મેનુ માંના "File" ઉપર ક્લિક કરી “Save as” પસંદ કરીએ.
03:18 "Save as" ડાયલોગ બોક્સ દેખાય છે.
03:21 ચાલો "File Name" ક્ષેત્રમાં નામ લખીએ "WaterCycle".
03:26 તમારા ચિત્રકામને પ્રસ્તુત કરતુ નામ આપવું એ એક સારી આદત છે.
03:31 ડ્રો ફાઈલનો મૂળભૂત ફાઇલ પ્રકાર ".odg" છે.
03:37 "Browse folders" ક્ષેત્રનો ઉપયોગ કરી ચાલો આ ફાઈલને ડેસ્કટોપ ઉપર સંગ્રહિત કરીએ.
03:42 "Save" ક્લિક કરીએ.
03:44 ફાઈલ “WaterCycle” નામે સંગ્રહિત થઇ ગઈ.
03:47 ટાઈટલ બારમાં આ ડ્રો ફાઈલ તેના નામ અને એક્સ્ટેન્શન સાથે પ્રદર્શિત થાય છે.
03:53 આ સ્લાઈડમાં બતાવ્યા મુજબ આપણે વોટર સાઈકલનું ચિત્ર કેવી રીતે બનાવીશું તે શીખીશું.
03:59 આપણે આ ચિત્રને કેટલાક તબક્કાઓમાં પૂર્ણ કરીશું.
04:02 દરેક પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલ આ ચિત્રના વિભિન્ન ઘટકો કેવી રીતે બનાવવા તે સમજાવશે .
04:09 ડ્રોના પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલો સમાપ્ત થતા તમે પણ આ સમાન રેખાકૃતિ બનાવવા સક્ષમ થઇ જશો.
04:17 પ્રથમ ચાલો આપણે પોતાને ડ્રો વર્કસ્પેસ અથવા ડ્રો વિન્ડોવથી પરિચિત કરીએ.
04:23 ડ્રોમાં ઉપયોગી એવા બધા જ વિકલ્પોની યાદી મેઈન મેનુ આપે છે.
04:27 ડાબી બાજુનું "Pages" પેનલ આ ડ્રો ફાઈલમાંના બધા પૃષ્ઠોને પ્રદર્શિત કરે છે.
04:32 'ખાલી જગ્યા' જ્યાં આપણે ગ્રાફિક્સ બનાવીએ તે એક પૃષ્ઠ કેહવાય.
04:37 દરેક પૃષ્ઠમાં ત્રણ સ્તરો હોય છે.
04:39 તેઓ છે "Layout","Controls" અને "Dimensions Lines".
04:44 લેયઆઉટ સ્તર મૂળભૂત સ્તર છે.
04:47 અહીંયા આપણે આપણા મોટા ભાગના ગ્રાફિક્સ બનાવીશું.
04:51 આપણે ફક્ત લેયઆઉટ સ્તર સાથે જ કાર્ય કરીશું.
04:54 ચાલો હવે આપણે લીબરઓફીસ ડ્રોમાંના વિવિધ ટૂલબારોને સમજીએ.
04:59 ડ્રોમાંના ઉપલબ્ધ ટૂલબારોને જોવા,મુખ્ય મેનુમાંના "View" ઉપર ક્લિક કરી પછી "Toolbars" ઉપર ક્લિક કરીએ.
05:07 તમને ઉપલબ્ધ બધા જ ટૂલ્સની યાદી દેખાશે.
05:11 કેટલાક ટૂલબાર્સની ડાબે "ચેક" નિશાની છે.
05:15 આનો મતલબ છે આ ટૂલબાર સક્રિય છે અને તે ડ્રો વિન્ડોવમાં દ્રશ્યમાન છે.
05:20 વિકલ્પ "Standard" પસંદ થયેલ છે.
05:23 તમે આ "Standard" ટૂલબાર વિન્ડોવ ઉપર જોઈ શકો છો.
05:27 ચાલો હવે આ "Standard" ટૂલબારને ક્લિક કરીએ નાપસંદ કરીએ.
05:32 તમે જુઓ "Standard" ટૂલબાર હવે દેખાતું નથી.
05:36 ચાલો તેને ફરી દ્રશ્યમાન કરીએ.
05:39 આ પ્રકારે,તમે બીજા અન્ય ટૂલ્સને પણ સક્રિય અને નિષ્ક્રિય કરી શકો.
05:44 આપણે વોટર સાઈકલ માટે મૂળભૂત આકારો બનાવીએ તે પહેલા,ચાલો પૃષ્ઠને "Landscape" વ્યુમાં સેટ કરીએ.
05:51 આ કરવા,પૃષ્ઠ ઉપર માઉસનું જમણું બટન ક્લિક કરી, "Page" વિકલ્પ પસંદ કરીએ.
05:56 વિવધ પેટા-વિકલ્પો પ્રદર્શિત થાય છે.
05:59 "Page Setup" વિકલ્પ ક્લિક કરીએ.
06:02 "Page Setup" ડાયલોગ બોક્સ પ્રદર્શિત થાય છે.
06:06 "Page Format"માં આપણે "Format" ક્ષેત્ર જોઈ શકીએ છીએ.
06:10 અહીં આપણે "A4" જે પ્રિન્ટીંગ માટે સૌથી સામાન્ય પૃષ્ઠ માપ છે તેને પસંદ કરીશું.
06:17 ફોરમેટ પસંદ કરતા જ,પહોળાઈ અને ઊંચાઈના ક્ષેત્રોમાં આપ મેળે જ તેની મૂળભૂત કિંમતો આવી જાય છે.
06:25 "Orientation" વિકલ્પમાં ચાલો "Landscape" પસંદ કરીએ.
06:29 "Paper format" ક્ષેત્રોની જમણી બાજુએ તમે આ ડ્રો પૃષ્ઠનું નાનું પૂર્વાવલોકન જોઈ શકશો .
06:36 OK ક્લિક કરીએ.
06:38 ચાલો એક સુરજના ચિત્રકામથી શરૂ કરીએ.
06:41 "Drawing" ટૂલબાર ઉપર,"Basic Shapes"પછીના નાના કાળા ત્રિકોણને ક્લિક કરીએ.
06:47 વર્તુળ ઉપર ક્લિક કરીએ.
06:49 હવે કર્સરને પૃષ્ઠ ઉપર લાવીએ >> માઉસના ડાબા બટનને પકડી રાખી ખસેડો.
06:56 પૃષ્ઠ ઉપર એક વર્તુળ દોરાય છે.
06:59 હવે સુરજની બાજુમાં એક વાદળ દોરીએ.
07:03 તેના માટે,"drawing" ટૂલબાર ઉપર જઈ “Symbol Shapes” પસંદ કરીએ.
07:08 "Symbol Shapes"ની બાજુમાં આવેલા નાના કાળા ત્રિકોણને ક્લિક કરી અને "Cloud" પસંદ કરીએ.
07:14 ડ્રો પૃષ્ઠમાં,સૂર્યની બાજુમાં કર્સરને રાખીએ.
07:18 માઉસના ડાબા બટનને પકડી રાખી માઉસ ખસેડીએ.
07:21 તમે વાદળ બનાવી દીધું!
07:23 હવે ચાલો પર્વત દોરીએ.
07:25 આપણે “Basic shapes” પાછુ પસંદ કરીશું અને “Isosceles triangle” ઉપર ક્લિક કરીશું.
07:30 પહેલા કર્યું તે પ્રમાણે ,આપણે ડ્રો પૃષ્ઠમાં એક ત્રિકોણ દાખલ કરીશું.
07:35 તો આપણે ત્રણ આકારો દાખલ કર્યા.
07:38 તમે જયારે પણ કોઈ પણ ફેરફાર કરો તમારી ફાઈલને સંગ્રહિત (Save) કરવી યાદ રાખવું.
07:42 તે માટે "CTRL+S" કળો એક સાથે દબાવીએ.
07:48 ફેરફારો જાતે જ સંગ્રહિત થાય તે માટે તમે સમય અંતરાલ(ટાઈમ ઈન્ટરવલ) પણ સેટ કરી શકો.
07:53 આ માટે: મૈન મેનુમાં જઈ "Tools" પસંદ કરીએ.
07:57 “Tools”માં,“Options” ઉપર ક્લિક કરીએ.
08:00 "Options” ડાયલોગ બોક્સ ખુલે છે.
08:03 “Load/Save” પછીનું "+" ચિહ્ન ઉપર ક્લિક કરીએ પછી "General" ક્લિક કરીએ>> જમણી બાજુના ચેક બોક્સીસ માંથી>>
08:11 બોક્સ ” Save Auto recovery information every “and type “2”ને પસંદ કરીએ.
08:17 આનો અર્થ એ છે કે દર બે મિનીટમાં આ ફાઈલ આપ મેળે જ સંગ્રહિત થતી રેહશે.
08:22 OK ક્લિક કરીએ.
08:24 ચાલો હવે આ ફાઈલ "File ">>"Close" ઉપર ક્લિક કરી બંધ કરીએ.
08:29 હયાત ડ્રો ફાઈલને ખોલવા,ઉપર મેનુ બારમાં "File" મેનુમાં "Open " વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
08:38 પડદા ઉપર એક ડાયલોગ બોક્સ ખુલે છે .
08:41 અહીં તમારું ડોક્યુમેન્ટ જ્યાં સંગ્રહિત કર્યું હોય તે ફોલ્ડર શોધીશું.
08:46 જે ફાઈલને ખોલવા ઈચ્છો છો તેને પસંદ કરી "Open" ક્લિક કરીએ.
08:51 અહીં તમારા માટે એક હસ્તાન્તરણ છે.
08:53 એક નવી ડ્રો ફાઈલ બનાવો અને તેને "MyWaterCycle" નામે સંગ્રહિત કરો.
08:57 પેજ ઓરીએન્ટેશનમાં "Portrait" સેટ કરો .
09:00 એક વાદળ,એક તારો અને એક વર્તુળ દાખલ કરો.
09:04 હવે પેજ ઓરીએન્ટેશનને બદલી "Landscape" સેટ કરો.
09:07 જુઓ આકૃતિઓની જગ્યાઓ કેવી બદલાય છે.
09:11 અહીં લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે.
09:16 આ ટ્યુટોરીઅલમાં આપણે શીખ્યા :
09:19 લીબરઓફીસ ડ્રો,
09:21 લીબરઓફીસ ડ્રો વર્કસ્પેસ
09:23 અને કન્ટેક્સ્ટ મેનુ.
09:25 વળી આપણે શીખ્યા:
09:27 કેવી રીતે ડ્રો ફાઈલ બનાવવી,સંગ્રહ કરવી,બંધ કરવી અને ખોલવી.
09:31 ટૂલ બાર્સને સક્રિય કરવા
09:33 ડ્રો પૃષ્ઠ સેટ કરવું અને
09:35 મૂળભૂત આકારો દાખલ કરવા
09:38 આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:42 તે મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનો સાર આપે છે.
09:45 જો બેન્ડવિથ સારી ના હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો.
09:49 મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનું જૂથ
09:52 મૌખિક ટ્યુટોરીઅલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:55 જે ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે.
09:59 વધુ માહિતી માટે, "contact@spoken-tutorial.org"ઉપર સંપર્ક કરો.
10:05 મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.
10:09 જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે.
10:17 મિશન વિષે વધુ જાણકારી લિંક " http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
10:28 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.આભાર.

Contributors and Content Editors

PoojaMoolya, Shivanigada