Difference between revisions of "PERL/C2/for-for-each-loops/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 273: | Line 273: | ||
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | |'''hash exclamation mark slash u s r slash bin slash perl''' | + | |'''hash exclamation mark slash u s r slash bin slash perl''' અને '''Enter''' ડબાઓ. |
|- | |- |
Revision as of 16:19, 11 August 2014
Time | Narration |
00:01 | પર્લમાં for and foreach (ફોર અને ફોરઈચ) લૂપો પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: પર્લમાંનું ફોર લૂપ અને |
00:11 | Perl મા foreach લૂપ |
00:13 | હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04' ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2 |
00:21 | તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ. |
00:25 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. |
00:29 | તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે. |
00:33 | જો નથી, તો સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:40 | પર્લ એવી પદ્ધતિ પ્રદાન કરે છે જેનાથી આપણે વિવિધ વેલ્યુઓ માટે શરતોની ચકાસણી વારંવાર કરી શકીએ છીએ. જે કે લૂપનાં મદદથી કરાય છે. |
00:49 | પર્લમાં અનેક પ્રકારનાં લૂપસ છે જેમ કે; |
00:52 | for loop (ફોર લૂપ) |
00:53 | foreach loop (ફોરઈચ લૂપ) |
00:54 | while loop (વ્હાઈલ લૂપ) અને |
00:55 | do-while loop (ડૂ-વ્હાઈલ લૂપ) |
00:56 | આ ટ્યુટોરીયલમાં, આપણે ફોર અને ફોરઈચ લૂપ આવરી લેશું. |
01:01 | પર્લમાં ફોર લૂપનો ઉપયોગ કોડનાં અમુક ભાગને એક નિશ્ચિત દરે એક્ઝીક્યુટ કરાવવા માટે કરી શકાવાય છે. |
01:07 | લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે: |
01:10 | for space open bracket variable initialization semicolon condition semicolon increment |
01:20 | close bracket અને Enter (એન્ટર) દબાવો. |
01:22 | ખુલ્લો છગડીયો કૌંસ |
01:24 | કોડનાં જે ભાગને એકવાર એક્ઝીક્યુટ કરવો છે તે ભાગ |
01:28 | બંધ છગડીયો કૌંસ |
01:30 | હવે ચાલો ફોર લૂપનું ઉદાહરણ જોઈએ. |
01:33 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; gedit forLoop.pl space & (ampersand) |
01:42 | અને Enter (એન્ટર) દબાવો. |
01:43 | આનાથી gedit માં forLoop.pl ફાઈલ ખુલશે. |
1:48 | કોડનાં આ ભાગને ટાઈપ કરો; hash exclamation mark slash u s r slash bin slash perl |
01:58 | Enter (એન્ટર) દબાવો |
02:00 | for space open bracket dollar i equals to zero semicolon space dollar i less than or equal to four semicolon space dollar i plus plus close bracket |
02:18 | space |
02:19 | ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો. |
02:21 | ટાઈપ કરો print space double quote Value of i colon space dollar i slash n close double quote પૂર્ણ કરો અર્ધવિરામ |
02:35 | અને Enter દબાવો. |
02:36 | હવે છગડીયા કૌંસને બંધ કરો. |
02:39 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
02:42 | ચાલો હું સમજાવું કે ફોર લૂપ શું કરે છે. |
02:46 | વેરીએબલ i શૂન્ય પર ઈનીશલાઈઝ થાય છે. |
02:50 | આગળ, કન્ડીશન ને તપાસવામાં આવે છે. |
02:53 | આ કિસ્સામાં, કન્ડીશન છે i less than or equal to 4. |
02:59 | જો આ કન્ડીશન true (ટ્રુ) હોય તો, છગડીયા કૌંસ અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થશે. |
03:05 | આનો અર્થ એ કે પ્રથમ સ્ટેટમેંટ "Value of i colon 0" |
03:11 | ટર્મિનલ પર દ્રશ્યમાન થાય છે. |
03:14 | આના પછી, વેરીએબલ i માં 1 અંક વધારો થાય છે. |
03:18 | અને ફરી એક વાર ફોર લૂપ કંડીશન તપાસ થાય છે. |
03:23 | આ લૂપ ત્યારે બંધ થશે જ્યારે i ની વેલ્યુ 4 કરતા મોટી થાય છે. |
03:29 | આ કિસ્સામાં, ફોર લૂપ i = 0, 1, 2, 3, 4 માટે એક્ઝીક્યુટ થશે |
03:38 | જેકે કુલ 5 વખત છે. |
03:41 | હવે, ટર્મિનલ પર સ્વીચ કરો. |
03:44 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: |
03:48 | perl hyphen c forLoop dot pl |
03:54 | અને Enter (એન્ટર) દબાવો. |
03:56 | અહીં તે એક સંદેશ દર્શાવે છે. |
03:58 | forLoop.pl syntax OK |
04:01 | આમ, કોઈપણ એરરો નથી. |
04:03 | હવે, ચાલો પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો perl forLoop dot pl અને Enter દબાવો. |
04:11 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે. |
04:16 | હવે, ચાલો ફોરઈચ લૂપ જોઈએ. |
04:19 | જો આપણને એકાદ કંડીશન પૂર્ણ એરે માટે તપાસવી હોય તો, આપણે ફોરઈચ લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ. |
04:25 | તે માટે સિન્ટેક્સ છે: foreach space dollar variable space within brackets at the rate array space |
04:35 | ખુલ્લો છગડીયો કૌંસ |
04:37 | perform action on each element of an array Press Enter |
04:42 | બંધ છગડીયો કૌંસ. |
04:44 | નોંધ લો: આપણે એરે, એરે ઈનીશલાઈઝ કરવું અને તેને વ્યાખ્યિત કરવું આવનારા ટ્યુટોરીયલોમાં આવરીશું.
|
04:52 | અત્યારે ચાલો ફોરઈચ લૂપનું ઉદાહરણ જોઈએ. |
04:56 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો gedit foreachLoop dot pl space ampersandand અને Enter દબાવો. |
05:08 | આનાથી gedit માં foreachLoop.pl ફાઈલ ખુલશે. |
05:12 | કોડનાં આ ભાગને ટાઈપ કરો . |
05:15 | hash exclamation mark slash u s r slash bin slash perl અને Enter ડબાઓ. |
05:25 | at the rate myarray space is equal to space open bracket ten comma twenty comma thirty close bracket semicolon |
05:39 | Enter દબાવો. |
05:41 | foreach space dollar var space open bracket at the rate myarray close bracket space |
05:52 | ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો અને ટાઈપ કરો . |
05:56 | print space double quote Element of an array is colon dollar var slash n close double quote પૂર્ણ કરો અર્ધવિરામ. |
06:13 | Enter દબાવો અને છગડીયા કૌંસને બંધ કરો. |
06:17 | ફાઈલ સંગ્રહવા માટે ctrl+s દબાવો . |
06:20 | ચાલો હું સમજાઉં કે આ કોડ શું કરે છે. myarray નામનો એક એરે જાહેર થાય છે. |
06:27 | તેમાં 3 ઘટકો છે 10, 20 અને 30. |
06:33 | ફોરઈચ લૂપની દરેક પુનરાવૃત્તિમાં dollar var (ડોલર વ્હાર) એરેમાનાં એક ઘટકનો સમાવેશ કરશે. |
06:40 | ફોરઈચ કીવર્ડ આ લૂપને એરેનાં પ્રત્યેક ઘટક માટે દોહરાવશે. |
06:47 | એટલે કે, દરેક myarray ઘટક માટે છગડીયા કૌંસ અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થશે. |
06:55 | Back-slash n પ્રોમ્પ્ટને નવી લાઈન પર મુકશે. |
07:00 | એટલે કે ટર્મિનલ પર પહેલું ઘટક '10' દેખાડવામાં આવશે. |
07:06 | ત્યારબાદ 20 અને એમજ આગળ, જ્યારસુધી તમામ ઘટકો પ્રીંટ થતા નથી. |
07:12 | myarray માં તમામ ઘટકો પ્રીંટ કર્યા બાદ આ લૂપ બંધ થશે. |
07:17 | હવે, ટર્મિનલ પર જાવ અને કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે નહી તે તપાસવા માટે આપેલ ટાઈપ કરો. |
07:24 | ટાઈપ કરો perl hyphen c foreachLoop dot pland અને Enter દબાવો. |
07:32 | ટર્મિનલ પર આપેલ લાઈન દ્રશ્યમાન થશે. |
07:36 | અહીં કોઈપણ કમ્પાઈલેશન કે સિન્ટેક્સ એરરો નથી. |
07:38 | તો ચાલો પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ. |
07:41 | ટાઈપ કરો perl foreachLoop dot pl અને Enter દબાવો |
07:48 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દ્રશ્યમાન થશે. |
07:54 | તો, ફોર લૂપ અને ફોરઈચ લૂપ પર બસ આટલું જ. |
07:57 | ચાલો સારાંશ લઈએ. |
07:59 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા - |
08:02 | 'પર્લમાં ફોર લૂપ અને ફોરઈચ લૂપ |
08:06 | અમુક સેમ્પલ પ્રોગ્રામોનો ઉપયોગ કરીને. |
08:07 | તમારી માટે અહીં એક એસાઈનમેંટ છે - |
08:10 | Spoken Tutorial' નામથી એક સ્ટ્રીંગ જાહેર કરો અને |
08:13 | તેને 5 વખત પ્રીંટ કરો |
08:16 | @colorArray =' ખુલ્લો કૌંસ એકલ અવતરણ ચિન્હમાં (red, અલ્પવિરામ white, અલ્પવિરામ blue) બંધ કૌંસ આવા રંગનો એક એરે જાહેર કરીને |
08:32 | ફોરઈચ લૂપનો ઉપયોગ કરીને એરેનાં ઘટક પ્રીંટ કરો |
08:36 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
08:40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:43 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:55 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:59 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
09:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:12 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:20 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
09:31 | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
09:34 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09:36 | જોડાવાબદ્દલ આભાર. |