Difference between revisions of "Ruby/C3/for-and-each-Looping-Statements/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ' {| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 | રૂબીમા '''for''' અને '''each Loops''' ટ્યુટોરીયલમા તમારું …') |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 163: | Line 163: | ||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | | + | | “i” એ વેરીએબલ ''' 1 થી 20. ''' ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે. |
|- | |- | ||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | | + | | આ ઉદાહરણમા આપણે ઇનક્લુંજીવ રેંજ માટે ''' “for”''' લૂપ ડીકલેર કર્યું છે. |
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
− | | | + | |તે 1 થી 20 માટે તમામ નંબરો સમાવિષ્ટ છે. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | | + | | આગળ નોનઇનક્લુંજીવ રેંજ માટે ''' “for”''' લૂપ કેવી રીતે વાપરવું તે જોશું. |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
− | | | + | | આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | | + | | નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | | + | | અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે '' “for”''' લૂપ વાપર્યું છે. |
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | | | + | |તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
− | | | + | | બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | | + | | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ''' ruby space for hyphen loop dot rb''' |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | | + | | અને આઉટપુટ જુઓ. |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | | + | | આઉટપુટ નંબરોના અરે રહેશે. જેમાં 20 નંબરનો સમાવિષ્ટ નથી. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | | હવે તમે ''' “for”''' લૂપ વિષે લખવામા સમર્થ હશો. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | | + | | ''' Ruby''' મા ''' “each”''' લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે: |
|- | |- | ||
Line 249: | Line 249: | ||
|- | |- | ||
| 03:38 | | 03:38 | ||
− | | | + | | ચાલો ઉદાહરણ શાથે તે સમજીએ. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | '''gedit''' મા નવી ફાઈલ બનાવો જેમ રૂબીના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા બતાવ્યું છે. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | | + | |અને તેને આ નામ આપો '''each hyphen loop dot rb''' |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | | + | | '''each''' લૂપના ઉદાહરણ સાથે મેં પહલા કમ કર્યું છે.. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | | + | | ઉદાહરણ સમજ્યા પછીથી તમે કોડ ટાઈપ કરી શકો છો. |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | | | + | | આ ઉદાહરણમાં હું '''each''' લૂપ ડીકલેર કરીશ. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | આપણી પાસે 1 થી 20 નંબરનો સમૂહ છે. |
|- | |- | ||
| 04:06 | | 04:06 | ||
− | | | + | | '''each''' લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે . |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | | + | | એ વેરીએબલ ''' 1 થી 20. ''' ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે. |
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | | + | | ''' “'''each''' ” ''' લૂપ '''1 થી 20''' ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | | + | | ''' each''' લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું ''' “puts” ''' મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | | + | |હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ''' ruby space each hyphen loop dot rb ''' |
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | | | + | | અને આઉટપુટ જુઓ . |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | | + | | 1 થી 20 નંબર નું આઉટપુટ અરે રહેશે. |
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
− | | | + | | ઉપરના ઉદાહરણમા ઇનક્લુંજીવ રેંજ માટે ''' each''' લૂપ ડીકલેર કર્યું છે. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | | + | |આમા 1 થી 20 શુધીના બધા નંબરનો સમાવેશ છે. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | | + | |આગળ ઇનક્લુંજીવ રેંજ માટે'''each''' લૂપ કેવી રીતે વાપરવું તે જોઈએ. |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | | | + | |આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. |
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | | | + | | નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું. |
+ | |||
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | | + | | અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે '''each''' લૂપ વાપર્યું છે. |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | | + | | તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | | | + | | બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | | | + | |હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો '''ruby space each hyphen loop dot rb''' |
|- | |- | ||
| 05:34 | | 05:34 | ||
− | | | + | | અને આઉટપુટ જુઓ . |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | | હવે તમે ''' '''each''' લૂપ વિષે લખવામા સમર્થ હશો. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | | | + | |કયું લૂપનું બંધારણ પસંદ કરવું તે તમે કેવી રીતે નક્કી કરશો? |
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | | + | | '''for''' લૂપનું બંધારણને ફરી યાદ કરીએ. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | | + | | પ્રથમ ઉદાહરણમા આપણે 1 થી 20 નંબર માટે '''for''' લૂપ વાપરીને આયરેટ કર્યું. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | | + | | ટર્મિનલ પર ''' ruby space for hyphen loop dot rb''' એક્ઝીક્યુટ કરો અને આઉટપુટ જુઓ. |
|- | |- | ||
|06:08 | |06:08 | ||
− | | | + | | હવે '''gedit.''' મા કોડ જુઓ. |
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
− | | | + | | જયારે '''for loop''' ચલાવવામા આવશે ત્યારે '' 'રૂબી' '' જે વાસ્તવમાં પડદા પાછળ દરેક મેથડ કૉલ કરે છે. |
|- | |- | ||
| 06:16 | | 06:16 | ||
− | | | + | | '''each''' અથવા '''for'''કોલ કરવા પર તેજ આઉટ પુટ મળશે. |
|- | |- |
Revision as of 16:38, 22 July 2014
Time | Narration |
00:01 | રૂબીમા for અને each Loops ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:07 | “loop” (લૂપ) એટલે શું. |
00:08 | Ruby મા વિવિધ પ્રકારના લૂપ. |
00:11 | “for” લૂપનો વપરાશ અને |
00:12 | “each” લૂપનો વપરાશ. |
00:14 | અહી આપણે વાપરી રહ્યા છે. |
00:16 | Ubuntu આવૃત્તિ 12.04 |
00:19 | Ruby 1.9.3 |
00:22 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમારી પાસે ઇન્ટરનેટ 'કનેક્શન હોવું જરૂરી છે .
|
00:25 | આ ટ્યુટોરીયલ અનુસરવા તમને 'Linux મા commands, Terminal અને Text-editor. નું જ્ઞાન હોવું જોઈએ.
|
00:30 | જો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ.
|
00:34 | રૂબી મા “loop” એ શું તરીકે ઓળખવામાં આવે છે તે હું સમજાવીશ. |
00:38 | લૂપ એ કમાંડ અથવા કમાંડ નો સમૂહ છે વખત એક નિશ્ચિત સમયે એક્ઝિક્યુટથયા છે. |
00:44 | Ruby નીચેના મુખ્ય લૂપીંગ સ્ટેટમેંટ છે. |
00:47 | for (ફોર) |
00:48 | each (ઈચ) |
00:49 | while (વાઇલ) |
00:49 | until (અનટિલ) |
00:50 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું for અને each લૂપીંગ ના બંધારણો. |
00:55 | આપણે શરૂ કરતા પહેલા, હોમ ડિરેક્ટરીમાં આપેલ ફોલ્ડર્સ બનાવો, |
01:02 | ttt, ruby hyphen tutorial, looping hyphen statements. |
01:07 | કૃપા કરી ત્યાં બતાવ્યા પ્રમાણે સબ ફોલ્ડર બનાવો . |
01:11 | હવે આપણે જરૂરી ફોલ્ડરો બનાવ્યા છે. |
01:13 | ચાલો આગળ વધીએ. |
01:15 | Ruby મા “for” લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે:
|
01:19 | for “variable” in “a collection of objects”
|
01:22 | ruby code |
01:23 | end |
01:25 | આપણે ઉદાહરણ સાથે તે સમજવાનો પ્રયાસ કરીએ. |
01:28 | gedit મા એક નવી ફાઈલ બનાવોજે Ruby ના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા છે. |
01:32 | અને તેને “for hyphen loop dot rb” નામ આપો.
|
01:36 | મેં પહેલા જ “for” લૂપનું ઉદાહરણ ટીયર કર્યું છે. |
01:39 | આ ઉદાહરણ સમજ્યા પછી તમે કોડ ટાઈપ કરી શકો છો. |
01:44 | “for” લૂપને આ ઉદાહરણમા ડીકલેર કર્યું છે. |
01:47 | We have a set of નુંમ્બેર્સ આપની પસે 1 થી 20 નંબર નો સમૂહ છે.. |
01:50 | “for” લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે .
|
01:55 | “i” એ વેરીએબલ 1 થી 20. ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે. |
02:00 | The “for” લૂપ 1 થી 20 ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે. |
02:07 | “for” લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું “puts” મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે.
|
02:14 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો |
02:17 | ruby space for hyphen loop dot rb અને આઉટપુટ જુઓ. |
02:22 | 1 થી 20 ના નંબર array આઉટપુટ હશે. |
02:26 | આ ઉદાહરણમા આપણે ઇનક્લુંજીવ રેંજ માટે “for” લૂપ ડીકલેર કર્યું છે. |
02:31 | તે 1 થી 20 માટે તમામ નંબરો સમાવિષ્ટ છે. |
02:35 | આગળ નોનઇનક્લુંજીવ રેંજ માટે “for” લૂપ કેવી રીતે વાપરવું તે જોશું. |
02:41 | આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. |
02:44 | નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું. |
02:49 | અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે “for”' લૂપ વાપર્યું છે. |
02:55 | તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. |
02:59 | બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. |
03:04 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space for hyphen loop dot rb |
03:13 | અને આઉટપુટ જુઓ. |
03:17 | આઉટપુટ નંબરોના અરે રહેશે. જેમાં 20 નંબરનો સમાવિષ્ટ નથી.
|
03:22 | હવે તમે “for” લૂપ વિષે લખવામા સમર્થ હશો. |
03:27 | Ruby મા “each” લૂપનું સિન્ટેક્સ નીચે પ્રમાણે છે: |
03:31 | “a collection of objects” dot each do item |
03:36 | ruby code end |
03:38 | ચાલો ઉદાહરણ શાથે તે સમજીએ.
|
03:42 | gedit મા નવી ફાઈલ બનાવો જેમ રૂબીના બેસિક લેવલના ટ્યુટોરિયલ્સમા બતાવ્યું છે. |
03:46 | અને તેને આ નામ આપો each hyphen loop dot rb |
03:50 | each લૂપના ઉદાહરણ સાથે મેં પહલા કમ કર્યું છે.. |
03:53 | ઉદાહરણ સમજ્યા પછીથી તમે કોડ ટાઈપ કરી શકો છો. |
03:58 | આ ઉદાહરણમાં હું each લૂપ ડીકલેર કરીશ. |
04:03 | આપણી પાસે 1 થી 20 નંબરનો સમૂહ છે. |
04:06 | each લૂપમા “i” કહેવાતા વેરીએબલ ને આપણે ડીકલેર કર્યું છે .
|
04:11 | એ વેરીએબલ 1 થી 20. ના સમૂહ માંથી પ્રથમ એલિમેન્ટ થી શરૂઆત કરશે.
|
04:17 | “each ” લૂપ 1 થી 20 ના સમૂહને ડીકલેર કરવા પ્રત્યેક એલિમેન્ટને ઇટરેટ કરેશે. |
04:23 | each લૂપ અંતર્ગત ડીકલેર કરાયેલું “puts” મેથડ આઉટપુટ બનાવવા માટે જવાબદાર છે. |
04:30 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space each hyphen loop dot rb |
04:39 | અને આઉટપુટ જુઓ .
|
04:43 | 1 થી 20 નંબર નું આઉટપુટ અરે રહેશે.
|
04:46 | ઉપરના ઉદાહરણમા ઇનક્લુંજીવ રેંજ માટે each લૂપ ડીકલેર કર્યું છે.
|
04:51 | આમા 1 થી 20 શુધીના બધા નંબરનો સમાવેશ છે. |
04:54 | આગળ ઇનક્લુંજીવ રેંજ માટેeach લૂપ કેવી રીતે વાપરવું તે જોઈએ. |
05:00 | આગળ કોડનો ભાગ ટાઈપ કરતા રહો. |
05:04 | નોન ઇનક્લુંજીવ એટલેકે ઓબજેક્ટ છેલ્લા એલિમેન્ટ તેમા સમાવિષ્ઠ નથી થતું.
|
05:10 | અહી 1 થી 20 નંબરના નોનઇનક્લુંજીવ રેંજ માટે each લૂપ વાપર્યું છે.
|
05:16 | તમને દેખાશે કે નંબર 20 એ આઉટપુટમા પ્રિન્ટ નથી થયો. |
05:20 | બે નંબરમા 3 ડોટ્સ આપવાથી છેલ્લો ક્રમાંક સમાવિષ્ટ નથી. |
05:25 | હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ruby space each hyphen loop dot rb |
05:34 | અને આઉટપુટ જુઓ . |
05:39 | હવે તમે each લૂપ વિષે લખવામા સમર્થ હશો. |
05:44 | કયું લૂપનું બંધારણ પસંદ કરવું તે તમે કેવી રીતે નક્કી કરશો? |
05:48 | for લૂપનું બંધારણને ફરી યાદ કરીએ.
|
05:53 | પ્રથમ ઉદાહરણમા આપણે 1 થી 20 નંબર માટે for લૂપ વાપરીને આયરેટ કર્યું. |
05:59 | ટર્મિનલ પર ruby space for hyphen loop dot rb એક્ઝીક્યુટ કરો અને આઉટપુટ જુઓ. |
06:08 | હવે gedit. મા કોડ જુઓ. |
06:11 | જયારે for loop ચલાવવામા આવશે ત્યારે 'રૂબી' જે વાસ્તવમાં પડદા પાછળ દરેક મેથડ કૉલ કરે છે. |
06:16 | each અથવા forકોલ કરવા પર તેજ આઉટ પુટ મળશે. |
06:21 | Since the call to for in turn calls each, it is preferable to use the each loop instead. |
06:28 | This brings us to the end of this Spoken Tutorial.
|
06:30 | Let's summarize.
|
06:32 | In this tutorial we have learnt |
06:33 | Usage of for loop |
06:35 | Usage of each construct |
06:38 | Reasoning behind using each instead of for |
06:41 | Examples of using the above looping constructs |
06:45 | As an assignment |
06:47 | Write a ruby program using the appropriate loop construct |
06:50 | to create an output of even numbers from a set of numbers, say 1 to 20
|
06:56 | Watch the video available at the following link. |
07:00 | It summarises the Spoken Tutorial project. |
07:03 | If you do not have good bandwidth, you can download and watch it. |
07:08 | The Spoken Tutorial Project Team : |
07:11 | Conducts workshops using spoken tutorials |
07:14 | Gives certificates to those who pass an online test |
07:18 | For more details, please write to contact@spoken-tutorial.org |
07:23 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. |
07:26 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
07:33 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07:41 | This is Anjana Nair signing off. Thank you |