Difference between revisions of "C-and-C++/C4/Working-With-Structures/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:01 | Welcome to the spoken-tutorial on '''Structures '''in '''C''' and '''C++.''' |- | 00:06 | In this tutorial we will…') |
|||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | + | |'''Time''' | |
− | + | |'''Narration''' | |
− | + | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | |'''C''' અને '''C++''' માં '''સ્ટ્રક્ચર્સ''' પરના સ્પોકન-ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
− | + | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | '''સ્ટ્રક્ચર્સ''' શું છે? |
− | + | ||
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | | + | | '''સ્ટ્રક્ચર્સ''' જાહેર કરવું. |
− | + | ||
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | | + | | આપણે આ ઉદાહરણ મારફતે કરીશું. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરું છું |
− | + | ||
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | | '''Ubuntu Operating System''' | + | | '''Ubuntu Operating System''' આવૃત્તિ 11.10, |
− | + | ||
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | | '''gcc''' | + | | '''gcc''' અને '''g++''' '''કમ્પાઈલર''' આવૃત્તિ 4.6.1 |
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | | | + | | ચાલો '''સ્ટ્રક્ચર્સ''' ના પરિચય સાથે શરૂ કરીએ. |
− | + | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | એક અથવા વધુ વેરિયેબલ્સ એક નામ હેઠળ જૂથ થયેલ હોય તે '''સ્ટ્રક્ચર્સ''' તરીકે ઓળખાય છે. |
− | + | ||
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | | સ્ટ્રક્ચર્સ એક ઓબ્જેક્ટમાં અલગ અલગ ડેટાને ગ્રુપ કરવા માટે વપરાય છે. |
− | + | ||
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | તે '''compound data-type''' તરીકે ઓળખાય છે. |
− | + | ||
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | | + | |તે સંબંધિત માહિતીને એકસાથે જૂથ કરવા માટે વપરાય છે. |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | | | + | | હવે આપણે, |
− | + | ||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | |સ્ટ્રક્ચર જાહેર કરવા માટેનું સીન્ટેક્ષ જોઈશું. |
− | + | ||
|- | |- | ||
| 00:53 | | 00:53 | ||
− | | | + | | અહીં કીવર્ડ '''સ્ટ્રક્ટ''' કમ્પાઇલરને કહે છે કે સ્ટ્રક્ચર જાહેર કરવામાં આવેલ છે. |
− | + | ||
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | '''strcut_name''' | + | | '''strcut_name''' એ સ્ટ્રક્ચરનું નામ છે. |
− | + | ||
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે. '''struct employee;''' |
− | + | ||
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | | | + | | તમે કોઇપણ નામ આપી શકો છો. |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | | + | | હવે આપણે જોઈશું કે સ્ટ્રક્ચર વેરિયેબલ કેવી રીતે જાહેર કરવું. |
− | + | ||
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | | + | | આ માટે સીન્ટેક્ષ છે, |
− | + | ||
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
− | | '''struct struct_name | + | | '''struct struct_name અને struct_var;''' |
− | + | ||
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | '''struct_var''' | + | | '''struct_var''' એ '''struc_name''' ટાઇપ નો વેરિયેબલ છે. |
− | + | ||
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે. '''struct employee addr;''' |
− | + | ||
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | '''addr''' | + | | '''addr''' એ '''employee''' ટાઇપ નો વેરિયેબલ છે. |
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | | | + | | ચાલો આપણા ઉદાહરણ પર જઈએ. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | | | + | |મેં એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે |
− | + | ||
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | | + | | તો ચાલો હું તે ખોલું. |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | | | + | | નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''structure.c''' છે. |
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | | | + | |આ પ્રોગ્રામમાં આપણે સ્ટ્રક્ચરની મદદથી ત્રણ વિષયોના કુલ ગુણની ગણતરી કરીશું. |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | | + | | ચાલો હવે હું કોડ સમજાવું. |
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
− | | | + | | આ આપણી હેડર ફાઈલ છે. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | | + | | અહીં આપણે ''' student''' તરીકે સ્ટ્રક્ચર જાહેર કર્યું છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | | + | | પછી આપણે ત્રણ ઈન્ટીજર વેરિયેબલ જાહેર કર્યા છે '''english, maths ''' અને '''science'''. |
− | + | ||
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | | + | | સ્ટ્રક્ચર હેઠળ નિર્ધારિત વેરીયેબલોને સ્ટ્રક્ચર મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. |
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | | | + | | આ આપણું મેઈન ફન્કશન છે. |
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
− | | | + | |અહીં આપણે ઈન્ટીજર વેરિયેબલ ''' total''' જાહેર કર્યું છે. |
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | | + | |હવે આપણે એક સ્ટ્રક્ચર વેરિયેબલ '''stud''' જાહેર કર્યું છે. '''stud''' એ '''student''' ટાઇપનું વેરિયેબલ છે, તે સ્ટ્રક્ચર મેમ્બરને ઍક્સેસ અને સુધારવા માટે વપરાય છે |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 02:30 | | 02:30 | ||
− | | | + | |અહીં આપણે મેમ્બેર્સ સુધાર્યા છે. |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | | + | |તેમને 75, 70 અને 65 તરીકે અસાઇન કરી. |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | | અહીં આપણે ત્રણ વિષયોના કુલ ગણતરી કરીશું. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | | + | |પછી આપણે પ્રિન્ટ કરીશું. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | | + | | આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે. |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | | | + | | હવે '''Save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | | + | |ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | | + | | તમારા કીબોર્ડ ઉપર '''Ctrl, Alt''' અને '''T''' કીઝ એકસાથે દબાવી, |
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | | + | | ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | | | + | |કમ્પાઈલ કરવા માટે, |
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | | | + | |ટાઇપ કરો, '''gcc '''સ્પેસ '''structure.c '''સ્પેસ '''-o '''સ્પેસ ''' struct''' |
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
− | | | + | |અને એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | | + | |એકઝીક્યુટ કરવા માટે, |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | | + | |ટાઇપ કરો, '''./struct''' , એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | | + | | આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે : Total is 210 |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | |હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં એકઝીક્યુટ કરીશું. |
|- | |- | ||
| 03:26 | | 03:26 | ||
− | | | + | | આપણા પ્રોગ્રામ ઉપર ફરી જાઓ. |
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | | + | |હું સમાન કોડ બદલીશ. |
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | | | + | |પ્રથમ તમારા કીબોર્ડ ઉપર '''shift''', '''cntrl '''અને '''S''' કીઝ એકસાથે ડબાઓ. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | | + | |હવે '''.cpp''' એક્સ્ટેશન સાથે ફાઈલ સંગ્રહ કરો અને save ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | | | + | | ચાલો હેડર ફાઈલ '''iostream''' થી બદલીએ. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | | + | | હવે '''using''' સ્ટેટમેન્ટ ઉમેરો અને ''' save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | | '''C++ ''' માં સ્ટ્રક્ચર ''' C''' ની જેમ જ જાહેર થાય છે. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | | + | |તો અહીં કઈ પણ બદલવાની જરૂર નથી. |
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | | | + | |અંતમાં આપણે '''printf''' સ્ટેટમેન્ટને ''' cout ''' સ્ટેટમેન્ટ દ્વારા બદલીશું. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | | + | |ફોરમેટ સ્પેસીફાયર અને '''\n''' રદ કરો. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
− | | | + | |હવે કોમા રદ કરો. |
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | | + | |બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો. |
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
− | | | + | |અહીં બંધ કૌસ રદ કરો. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | | + | |અને બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો. |
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | | + | |અને ડબલ અવતરણ ચિહ્ન અંદર '''\n''' ટાઇપ કરો. |
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | | + | |હવે '''Save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | | | + | |ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરો. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | | + | | આપણા ટર્મિનલ ઉપર પાછા આવો. |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | | + | |કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, '''g++ '''સ્પેસ ''' structure.cpp '''સ્પેસ '''-o '''સ્પેસ''' struct1''' |
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | | + | |અહીં આપણી પાસે '''struct1''' છે કારણ કે, આપણે ''' structure.c''' ફાઈલ માટે આઉટપુટ પેરામિટર ઓવરરાઇટ કરવા ઈચ્છતા નથી. |
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | | + | |હવે એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | | | + | |એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, '''./struct1''' |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | | + | |એન્ટર ડબાઓ. |
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
− | | | + | | આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે : '''Total is 210''' |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | | + | |તમે જોઈ શકો છો કે આઉટપુટ '''C ''' કોડ સમાન જ છે. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | | + | |હવે ચાલો સ્લાઇદ્સ ઉપર પાછા જઈએ. |
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | | + | |સારાંશ માટે, આ ટ્યુ ટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | | + | |સ્ટ્રક્ચર. |
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | | | + | |સ્ટ્રક્ચરનું સીન્ટેક્ષ. |
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | | | + | |ઉદાહરણ તરીકે. '''struct struct_name;''' |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | | + | |સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા માટે, |
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | |''' | + | |'''ઉદાહરણ તરીકે: stud.maths = 75; ''' |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | | | + | |સ્ટ્રક્ચર વેરિયેબલ ઉમેરવા, |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
− | |''' | + | |'''ઉદાહરણ તરીકે: total = stud.eng + stud.maths + stud.science; ''' |
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | | | + | |અસાઇનમેન્ટ તરીકે, |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | |કર્મચારીના રેકોર્ડ પ્રદર્શિત કરવા માટે એક પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | | | + | |જેમ કે name, address, designation, salary. |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | | + | | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 17:36, 15 July 2014
Time | Narration |
00:01 | C અને C++ માં સ્ટ્રક્ચર્સ પરના સ્પોકન-ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:09 | સ્ટ્રક્ચર્સ શું છે? |
00:11 | સ્ટ્રક્ચર્સ જાહેર કરવું. |
00:13 | આપણે આ ઉદાહરણ મારફતે કરીશું. |
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરું છું |
00:19 | Ubuntu Operating System આવૃત્તિ 11.10, |
00:23 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:29 | ચાલો સ્ટ્રક્ચર્સ ના પરિચય સાથે શરૂ કરીએ. |
00:32 | એક અથવા વધુ વેરિયેબલ્સ એક નામ હેઠળ જૂથ થયેલ હોય તે સ્ટ્રક્ચર્સ તરીકે ઓળખાય છે. |
00:38 | સ્ટ્રક્ચર્સ એક ઓબ્જેક્ટમાં અલગ અલગ ડેટાને ગ્રુપ કરવા માટે વપરાય છે. |
00:43 | તે compound data-type તરીકે ઓળખાય છે. |
00:45 | તે સંબંધિત માહિતીને એકસાથે જૂથ કરવા માટે વપરાય છે. |
00:49 | હવે આપણે, |
00:50 | સ્ટ્રક્ચર જાહેર કરવા માટેનું સીન્ટેક્ષ જોઈશું. |
00:53 | અહીં કીવર્ડ સ્ટ્રક્ટ કમ્પાઇલરને કહે છે કે સ્ટ્રક્ચર જાહેર કરવામાં આવેલ છે. |
00:59 | strcut_name એ સ્ટ્રક્ચરનું નામ છે. |
01:03 | ઉદાહરણ તરીકે. struct employee; |
01:05 | તમે કોઇપણ નામ આપી શકો છો. |
01:07 | હવે આપણે જોઈશું કે સ્ટ્રક્ચર વેરિયેબલ કેવી રીતે જાહેર કરવું. |
01:12 | આ માટે સીન્ટેક્ષ છે, |
01:14 | struct struct_name અને struct_var; |
01:17 | struct_var એ struc_name ટાઇપ નો વેરિયેબલ છે. |
01:22 | ઉદાહરણ તરીકે. struct employee addr; |
01:27 | addr એ employee ટાઇપ નો વેરિયેબલ છે. |
01:31 | ચાલો આપણા ઉદાહરણ પર જઈએ. |
01:33 | મેં એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ લખ્યો છે |
01:36 | તો ચાલો હું તે ખોલું. |
01:38 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ structure.c છે. |
01:42 | આ પ્રોગ્રામમાં આપણે સ્ટ્રક્ચરની મદદથી ત્રણ વિષયોના કુલ ગુણની ગણતરી કરીશું. |
01:49 | ચાલો હવે હું કોડ સમજાવું. |
01:51 | આ આપણી હેડર ફાઈલ છે. |
01:53 | અહીં આપણે student તરીકે સ્ટ્રક્ચર જાહેર કર્યું છે. |
01:57 | પછી આપણે ત્રણ ઈન્ટીજર વેરિયેબલ જાહેર કર્યા છે english, maths અને science. |
02:04 | સ્ટ્રક્ચર હેઠળ નિર્ધારિત વેરીયેબલોને સ્ટ્રક્ચર મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. |
02:10 | આ આપણું મેઈન ફન્કશન છે. |
02:12 | અહીં આપણે ઈન્ટીજર વેરિયેબલ total જાહેર કર્યું છે. |
02:17 | હવે આપણે એક સ્ટ્રક્ચર વેરિયેબલ stud જાહેર કર્યું છે. stud એ student ટાઇપનું વેરિયેબલ છે, તે સ્ટ્રક્ચર મેમ્બરને ઍક્સેસ અને સુધારવા માટે વપરાય છે |
02:30 | અહીં આપણે મેમ્બેર્સ સુધાર્યા છે. |
02:32 | તેમને 75, 70 અને 65 તરીકે અસાઇન કરી. |
02:38 | અહીં આપણે ત્રણ વિષયોના કુલ ગણતરી કરીશું. |
02:42 | પછી આપણે પ્રિન્ટ કરીશું. |
02:44 | આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે. |
02:47 | હવે Save ઉપર ક્લિક કરો. |
02:49 | ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. |
02:51 | તમારા કીબોર્ડ ઉપર Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી, |
02:54 | ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:00 | કમ્પાઈલ કરવા માટે, |
03:01 | ટાઇપ કરો, gcc સ્પેસ structure.c સ્પેસ -o સ્પેસ struct |
03:10 | અને એન્ટર ડબાઓ. |
03:12 | એકઝીક્યુટ કરવા માટે, |
03:13 | ટાઇપ કરો, ./struct , એન્ટર ડબાઓ. |
03:18 | આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે : Total is 210 |
03:22 | હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં એકઝીક્યુટ કરીશું. |
03:26 | આપણા પ્રોગ્રામ ઉપર ફરી જાઓ. |
03:28 | હું સમાન કોડ બદલીશ. |
03:31 | પ્રથમ તમારા કીબોર્ડ ઉપર shift, cntrl અને S કીઝ એકસાથે ડબાઓ. |
03:37 | હવે .cpp એક્સ્ટેશન સાથે ફાઈલ સંગ્રહ કરો અને save ઉપર ક્લિક કરો. |
03:44 | ચાલો હેડર ફાઈલ iostream થી બદલીએ. |
03:48 | હવે using સ્ટેટમેન્ટ ઉમેરો અને save ઉપર ક્લિક કરો. |
03:57 | C++ માં સ્ટ્રક્ચર C ની જેમ જ જાહેર થાય છે. |
04:02 | તો અહીં કઈ પણ બદલવાની જરૂર નથી. |
04:05 | અંતમાં આપણે printf સ્ટેટમેન્ટને cout સ્ટેટમેન્ટ દ્વારા બદલીશું. |
04:08 | ફોરમેટ સ્પેસીફાયર અને \n રદ કરો. |
04:16 | હવે કોમા રદ કરો. |
04:17 | બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો. |
04:21 | અહીં બંધ કૌસ રદ કરો. |
04:23 | અને બે ખૂલેલ એંગલ કૌંસ ટાઇપ કરો. |
04:25 | અને ડબલ અવતરણ ચિહ્ન અંદર \n ટાઇપ કરો. |
04:29 | હવે Save ઉપર ક્લિક કરો. |
04:31 | ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરો. |
04:33 | આપણા ટર્મિનલ ઉપર પાછા આવો. |
04:35 | કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, g++ સ્પેસ structure.cpp સ્પેસ -o સ્પેસ struct1 |
04:47 | અહીં આપણી પાસે struct1 છે કારણ કે, આપણે structure.c ફાઈલ માટે આઉટપુટ પેરામિટર ઓવરરાઇટ કરવા ઈચ્છતા નથી. |
04:55 | હવે એન્ટર ડબાઓ. |
04:57 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./struct1 |
05:02 | એન્ટર ડબાઓ. |
05:04 | આઉટપુટ આ પ્રમાણે પ્રદર્શિત થયું છે : Total is 210 |
05:08 | તમે જોઈ શકો છો કે આઉટપુટ C કોડ સમાન જ છે. |
05:12 | હવે ચાલો સ્લાઇદ્સ ઉપર પાછા જઈએ. |
05:15 | સારાંશ માટે, આ ટ્યુ ટોરીયલમાં આપણે શીખ્યા, |
05:18 | સ્ટ્રક્ચર. |
05:19 | સ્ટ્રક્ચરનું સીન્ટેક્ષ. |
05:21 | ઉદાહરણ તરીકે. struct struct_name; |
05:24 | સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા માટે, |
05:26 | ઉદાહરણ તરીકે: stud.maths = 75; |
05:30 | સ્ટ્રક્ચર વેરિયેબલ ઉમેરવા, |
05:33 | ઉદાહરણ તરીકે: total = stud.eng + stud.maths + stud.science; |
05:40 | અસાઇનમેન્ટ તરીકે, |
05:41 | કર્મચારીના રેકોર્ડ પ્રદર્શિત કરવા માટે એક પ્રોગ્રામ લખો. |
05:45 | જેમ કે name, address, designation, salary. |
05:49 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
05:53 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
05:55 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
06:00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:02 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
06:05 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
06:08 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
06:15 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
06:19 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
06:26 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
06:30 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
06:33 | જોડાવા બદ્દલ આભાર. |