Difference between revisions of "C-and-C++/C3/Working-With-2D-Arrays/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
Line 29: Line 29:
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
| gcc અને ઉબુન્ટુમાં g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.  
+
| ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.  
  
 
|-
 
|-
Line 118: Line 118:
 
| 01:59
 
| 01:59
 
| અને 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે ફરીથી num2
 
| અને 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે ફરીથી num2
 
  
 
|-
 
|-
Line 138: Line 137:
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
| This for loop will check the condition that '''i''' runs from 0 to 2.  
+
| for લૂપ '''i''' 0 થી 2 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે.
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
| This for loop will check the condition that''' j''' runs from 0 to 3.
+
| for લૂપ '''j''' 0 થી 3 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે.
  
 
|-
 
|-
 
|  02:34  
 
|  02:34  
|Similarly, here we take elements of the matrix '''num2''' as input from the user.
+
|એ જ રીતે, અહીં આપણે મેટ્રિક્સ '''num2''' ના એલીમેન્ટો યુઝર દ્વારા ઇનપુટ તરીકે લઈશું.
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
|  02:41
 
|  02:41
| Here we display the matrix '''num1'''
+
| અહીં આપણે મેટ્રિક્સ '''num1''' પ્રદર્શિત કરીશું.
  
 
|-
 
|-
 
|  02:44
 
|  02:44
|   Here''' %3d''' is used to align the matrix on the terminal.
+
| અહીં ટર્મિનલ પર મેટ્રિક્સ ગોઠવવા માટે '''%3d''' વપરાય છે.
 +
 
 
|-
 
|-
 
|  02:50
 
|  02:50
Now here we display the matrix '''num2 '''
+
હવે અહીં અમે'' 'num2''' મેટ્રિક્સ પ્રદર્શિત કરીશું.
  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
| Then we add the '''num1''' matrix and the '''num2 '''matrix
+
|પછી આપણે '''num1''' મેટ્રિક્સ અને '''num2''' મેટ્રિક્સ ઉમેરીશું.
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
| And  display the result
+
|અને પરિણામ પ્રદર્શિત કરીશું.
  
 
|-
 
|-
 
|  03:00
 
|  03:00
This is our return statement.
+
આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે.
  
 
|-
 
|-
 
|  03:02
 
|  03:02
| Now, click on '''Save.'''
+
| હવે, '''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|   Let us execute the program.
+
| ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
| Please open the terminal window by pressing '''Ctrl, Alt''' and '''T''' keys simultaneously on your keyboard.
+
| તમારા કીબોર્ડ ઉપર '''Ctrl, Alt''' અને '''T''' કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
 
|  03:15
 
|  03:15
To compile type,
+
કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો,
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
| '''gcc 2d-array.c -o arr''' and press '''enter'''
+
| '''gcc 2d-array.c -o arr''' અને '''enter''' ડબાઓ.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| To execute type, ./ arr now press '''enter'''.
+
| એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arr હવે '''enter''' ડબાઓ.
  
 
|-
 
|-
 
|  03:34
 
|  03:34
| Here we see enter the element of''' 3 into 4 array num1'''.
+
| અહીં આપણે જોઈ શકીએ છીએ, enter the element of''' 3 into 4 array num1'''.
 +
 
 
|-
 
|-
 
|  03:40
 
|  03:40
|I will enter the  values now
+
|આપણે હવે વેલ્યુઝ દાખલ કરીશું.
 +
 
 
|-
 
|-
 
|  03:52
 
|  03:52
|Now we can see enter the element of''' 3 into 4 array num2'''  
+
|હવે આપણે જોઈશું, enter the element of''' 3 into 4 array num2'''  
  
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
| I will enter the  values.
+
| હું વેલ્યુઝ દાખલ કરીશ,
 +
 
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
|The output is displayed,
+
|આઉટપુટ પ્રદર્શિત થાય છે,
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
|Here we can see the '''num1''' matrix.
+
|આપણે જોઈ શકીએ છીએ, '''num1''' matrix.
 +
 
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
|here we can see the '''num2''' matrix.
+
|અહીં આપણે જોઈ શકીએ છીએ, '''num2''' matrix.
 +
 
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
|And this is the sum of '''num1''' and '''num2'''
+
|અને આ '''num1''' અને '''num2''' નો સરવાળો છે.
 +
 
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
| Now  we will see how to execute the same program in C++.
+
| હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એકઝીક્યુટ કરીશું તે જોઈશું.
 +
 
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
| I have already named the program. I will open it and explain.
+
| મેં પહેલેથી જ પ્રોગ્રામને નામ આપેલ છે. હું તે ખોલીશ અને સમજાવિશ.
  
 
|-
 
|-
 
|  04:34
 
|  04:34
|This is the program for 2dimensional arrays in C++.
+
|C++ માં 2 ડાયમેન્શનલ એરે માટેનો પ્રોગ્રામ છે.
 +
 
 
|-
 
|-
 
|  04:39
 
|  04:39
|Note that our file name is ''2d-array.cpp'''. The extension is '''.cpp'''.
+
|નોંધ લો કે આપણી ફાઈલ નું નામ ''2d-array.cpp''' છે. એક્સટેશન  '''.cpp''' છે.
 +
 
 
|-
 
|-
 
| 04:48  
 
| 04:48  
|   Let me explain the code now. This is our '''header file''' as '''iostream'''
+
|ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ '''iostream''' તરીકે છે.
 
   
 
   
 
|-
 
|-
 
|  04:53
 
|  04:53
| This is our '''using''' statement.
+
|આ આપણું '''using''' સ્ટેટ મેન્ટ છે.
 +
 
 
|-
 
|-
 
|04:56
 
|04:56
|This is our '''main function'''
+
|આ આપણું '''main function''' છે.
 
+
  
 
|-
 
|-
 
|04:58
 
|04:58
|Here we have '''cout'''function. As we use '''cout''' to print the output in C++.  
+
|અહીં આપણી પાસે '''cout''' ફન્કશન છે. કારણ કે C++ માં આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે '''cout''' નો ઉપયોગ કરીએ છીએ.  
|-
+
 
 +
|-
 
|05:06
 
|05:06
| Then we have '''cin'' function, we use '''cin''' to read a line in C++
+
| પછી આપણી પાસે '''cin'' ફન્કશન છે, આપણે C++ માં લાઈન વાચવા માટે '''cin''' નો ઉપયોગ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
|05:14
 
|05:14
|Here we use '''\t''' it means horizontal tab that is equivalent to 4 spaces.
+
|અહીં આપણે '''\t''' નો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ આડી ટેબ થાય છે, જે 4 સ્પેસ સમાન છે.
 +
 
 
|-
 
|-
 
|  05:21
 
|  05:21
| Rest of the code is similar to our '''c ''code  .Now click on '''Save'''
+
|બાકીનો કોડ આપણા '''C'' કોડ સમાન છે. હવે '''Save''' પર ક્લિક કરો.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
| Let us execute 
+
| ચાલો એકઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| Come back to our terminal
+
|આપણા ટર્મિનલ ઉપર પાછા આવો.
  
 
|-
 
|-
 
|  05:31
 
|  05:31
| Let me clear the prompt.
+
| ચાલો હું પ્રોમ્પ્ટ ક્લીયર કરું.
 +
 
 
|-
 
|-
 
|  05:34
 
|  05:34
| To compile type, g++ 2d- array.cpp -o arr and press enter.
+
|કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, g++ 2d- array.cpp -o arr1 અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|  05:47
 
|  05:47
| To execute type,  ./arr1. Now press enter.
+
|એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો,  ./arr1. અને એન્ટર દબાવો.
 +
 
 
|-
 
|-
 
|  05:53
 
|  05:53
| Here we see enter the element of 3 into 4 array num1.
+
| અહીં આપણે જોશું, enter the element of 3 into 4 array num1.
 +
 
 
|-
 
|-
 
|  05:58
 
|  05:58
| I will enter the values.
+
| હું વેલ્યુઝ એન્ટર કરીશ.
 +
 
 
|-
 
|-
 
|  06:08
 
|  06:08
| Now we see enter the  elements of 3 into 4 array num2.
+
|પછી આપણે જોશું, enter the  elements of 3 into 4 array num2.
  
 
|-
 
|-
 
|  06:14
 
|  06:14
|I will give the values as
+
| હું વેલ્યુઝ એન્ટર કરીશ.
 +
 
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
| The output is displayed  , We can see the '''num1 matrx''', '''num2 matrix'''.
+
|આઉટપુટ પ્રદર્શિત થાય છે , આપણે '''num1 matrx''', '''num2 matrix''' જોઈશું.
  
 
|-
 
|-
 
|06:32
 
|06:32
| And this is the sum of num1 and num2.
+
| અને આ num1 અને num2 નો સરવાળો છે.
 +
 
 
|-
 
|-
 
|06:36
 
|06:36
|This brings us to the end of this tutorial.
+
|અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 +
 
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|Come back to our slides. Let us summarises
+
|આપણી સ્લીદ્સ પર પાછા આવો. સારાંશ માટે,
  
 
|-
 
|-
 
|  06:43
 
|  06:43
| In this tutprial we learnt,
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
 
|  06:45
 
|  06:45
| To add elements in a 2D array.
+
| 2D અરેમાં એલીમેન્ટો ઉમેરવું.
  
 
|-
 
|-
 
|  06:49
 
|  06:49
| To print 2D array.
+
|2D અરે પ્રિન્ટ કરવું.
  
 
|-
 
|-
 
|  06:51
 
|  06:51
| And To calculate the sum of 2D array.
+
| અને 2D અરેનો સરવાળા ની ગણતરી કરવી.
 +
 
 
|-
 
|-
 
|  06:55
 
|  06:55
| As an assignment,
+
| અસાઇનમેન્ટ તરીકે,
  
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
| Write a program that takes two 2D arrays as input from the user.
+
| યુઝર પાસેથી બે 2D અરે ઈનપુટ લેતો પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
 
|  07:02
 
|  07:02
| Subtract them and find the result.
+
| તેમની બાદબાકી કરો અને પરિણામ શોધો.
  
 
|-
 
|-
 
|  07:05
 
|  07:05
Watch the video available at the  link shown below 
+
નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
  
 
|-
 
|-
 
|  07:08
 
|  07:08
| It summarises the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|  07:11
 
|  07:11
| If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 
+
 
+
  
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
| The Spoken Tutorial Project Team
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
 +
 
 
|-
 
|-
 
|  07:18
 
|  07:18
| Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
|  07:21
 
|  07:21
| Gives certificates for those who pass an online test
+
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
|07:26
 
|07:26
| For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 07:33   
 
| 07:33   
|   Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 +
 
 
|-
 
|-
 
|  07:37
 
|  07:37
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India 
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 +
 
 
|-
 
|-
 
|  07:44
 
|  07:44
|More information on this Mission is available at  the link shown below.
+
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
+
 
+
  
 
|-
 
|-
 
| 07:49
 
| 07:49
|   The script is contributed  by  Ritwik Joshi  , this is Ashwini Patil from IIT Bombay.  
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
  
Thank you for  watching
+
જોડાવા બદ્દલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 17:18, 15 July 2014

Time Narration
00:02 C અને C++ માં 2 ડાયમેન્શનલ એરે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:11 2 ડાયમેન્શનલ એરે શું છે?
00:13 આપણે ઉદાહરણ મારફતે આ કરીશું.
00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે,
00:19 હું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10
00:23 ઉબુન્ટુમાં gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00:30 ચાલો '2 ડાયમેન્શનલ અરે ના પરિચય સાથે શરૂ કરીએ.
00:34 2-D એરે રો કૉલમ મેટ્રિક્સ માં સંગ્રહિત થાય છે.
00:38 ડાબી ઈન્ડેક્સ રો સૂચવે છે.
00:42 જમણી ઈન્ડેક્સ કોલમ સૂચવે છે
00:45 C અને C++ માં મેટ્રીક્સ અથવા એરેની શરૂઆતનું ઇન્ડેક્સ હંમેશા 0 હોય છે.
00:52 અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જોઈ શકીએ છીએ.
00:55 રો કોલમ મેટ્રીક્સમાં શરૂઆતની ઇન્ડેક્સ 0 છે.
01:01 હવે 2 ડાયમેન્શનલ અરે કેવી રીતે જાહેર કરવું તે જોઈએ.
01:05 આ માટે સીન્ટેક્ષ છે:
01:07 data-type arr_name[row] [col];
01:13 દા.ત.અહીં આપણે 2 ડાયમેન્શનલ એરે જાહેર કર્યું છે, num [2] [3];.
01:22 હવે ચાલો ઉદાહરણ જોઈએ.
01:24 મેં પહેલેથી પ્રોગ્રામ લખ્યો છે
01:26 ચાલો તે ખોલીએ.
01:28 નોંધ લો કે આપણી ફાઈલનું નામ 2d-array.c છે.
01:34 આ પ્રોગ્રામમાં આપણે 2 ડાયમેન્શનલ એરેના એલીમેન્ટોના સરવાળાની ગણતરી કરીશું.
01:41 ચાલો હું કોડ સમજાવું.
01:44 આ આપણીheader file છે.
01:47 આ આપણું main function છે.
01:49 અહીં આપણે વેરિયેબલ i અને j જાહેર કર્યું છે.
01:53 પછી આપણે 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે num1 જાહેર કર્યુ છે
01:59 અને 3 પંક્તિઓ અને 4 કૉલમ સાથે ફરીથી num2
02:04 num1 અને num2 2 ડાયમેન્શનલ એરે છે.
02:08 અહીં આપણે num1 મેટ્રિક્સના એલીમેન્ટો યુઝર ઇનપુટ તરીકે લઈએ છીએ.
02:14 આ એલીમેન્ટો રો મુજબ સંગ્રહિત થાય છે.
02:17 આપણે માનીએ છીએ કે,i રો માટે અને j કૉલમ માટે છે.
02:23 આ for લૂપ i 0 થી 2 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે.
02:28 આ for લૂપ j 0 થી 3 સુધી ચાલે છે એ કન્ડીશન તપાસ કરે છે.
02:34 એ જ રીતે, અહીં આપણે મેટ્રિક્સ num2 ના એલીમેન્ટો યુઝર દ્વારા ઇનપુટ તરીકે લઈશું.
02:41 અહીં આપણે મેટ્રિક્સ num1 પ્રદર્શિત કરીશું.
02:44 અહીં ટર્મિનલ પર મેટ્રિક્સ ગોઠવવા માટે %3d વપરાય છે.
02:50 હવે અહીં અમે 'num2' મેટ્રિક્સ પ્રદર્શિત કરીશું.
02:53 પછી આપણે num1 મેટ્રિક્સ અને num2 મેટ્રિક્સ ઉમેરીશું.
02:57 અને પરિણામ પ્રદર્શિત કરીશું.
03:00 આ આપણું રીટર્ન સ્ટેટમેન્ટ છે.
03:02 હવે, Save ઉપર ક્લિક કરો.
03:05 ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ.
03:08 તમારા કીબોર્ડ ઉપર Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
03:15 કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો,
03:17 gcc 2d-array.c -o arr અને enter ડબાઓ.
03:29 એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arr હવે enter ડબાઓ.
03:34 અહીં આપણે જોઈ શકીએ છીએ, enter the element of 3 into 4 array num1.
03:40 આપણે હવે વેલ્યુઝ દાખલ કરીશું.
03:52 હવે આપણે જોઈશું, enter the element of 3 into 4 array num2
03:58 હું વેલ્યુઝ દાખલ કરીશ,
04:11 આઉટપુટ પ્રદર્શિત થાય છે,
04:13 આપણે જોઈ શકીએ છીએ, num1 matrix.
04:17 અહીં આપણે જોઈ શકીએ છીએ, num2 matrix.
04:20 અને આ num1 અને num2 નો સરવાળો છે.
04:24 હવે આપણે સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એકઝીક્યુટ કરીશું તે જોઈશું.
04:30 મેં પહેલેથી જ પ્રોગ્રામને નામ આપેલ છે. હું તે ખોલીશ અને સમજાવિશ.
04:34 આ C++ માં 2 ડાયમેન્શનલ એરે માટેનો પ્રોગ્રામ છે.
04:39 નોંધ લો કે આપણી ફાઈલ નું નામ 2d-array.cpp' છે. એક્સટેશન .cpp છે.
04:48 ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ iostream તરીકે છે.
04:53 આ આપણું using સ્ટેટ મેન્ટ છે.
04:56 આ આપણું main function છે.
04:58 અહીં આપણી પાસે cout ફન્કશન છે. કારણ કે C++ માં આઉટપુટ પ્રિન્ટ કરવા માટે આપણે cout નો ઉપયોગ કરીએ છીએ.
05:06 પછી આપણી પાસે cin ફન્કશન છે, આપણે C++ માં લાઈન વાચવા માટે cin' નો ઉપયોગ કરીએ છીએ.
05:14 અહીં આપણે \t નો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ આડી ટેબ થાય છે, જે 4 સ્પેસ સમાન છે.
05:21 બાકીનો કોડ આપણા C કોડ સમાન છે. હવે Save' પર ક્લિક કરો.
05:27 ચાલો એકઝીક્યુટ કરીએ.
05:29 આપણા ટર્મિનલ ઉપર પાછા આવો.
05:31 ચાલો હું પ્રોમ્પ્ટ ક્લીયર કરું.
05:34 કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો, g++ 2d- array.cpp -o arr1 અને એન્ટર દબાવો.
05:47 એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./arr1. અને એન્ટર દબાવો.
05:53 અહીં આપણે જોશું, enter the element of 3 into 4 array num1.
05:58 હું વેલ્યુઝ એન્ટર કરીશ.
06:08 પછી આપણે જોશું, enter the elements of 3 into 4 array num2.
06:14 હું વેલ્યુઝ એન્ટર કરીશ.
06:24 આઉટપુટ પ્રદર્શિત થાય છે , આપણે num1 matrx, num2 matrix જોઈશું.
06:32 અને આ num1 અને num2 નો સરવાળો છે.
06:36 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:39 આપણી સ્લીદ્સ પર પાછા આવો. સારાંશ માટે,
06:43 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06:45 2D અરેમાં એલીમેન્ટો ઉમેરવું.
06:49 2D અરે પ્રિન્ટ કરવું.
06:51 અને 2D અરેનો સરવાળા ની ગણતરી કરવી.
06:55 અસાઇનમેન્ટ તરીકે,
06:56 યુઝર પાસેથી બે 2D અરે ઈનપુટ લેતો પ્રોગ્રામ લખો.
07:02 તેમની બાદબાકી કરો અને પરિણામ શોધો.
07:05 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
07:08 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
07:11 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:18 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
07:21 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
07:26 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:33 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:37 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:44 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
07:49 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble