Difference between revisions of "C-and-C++/C2/Increment-And-Decrement-Operators/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(6 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
| '''Time'''
|| '''Narration'''
+
|'''Narration'''
 
+
  
 
|-
 
|-
| 00.01
+
| 00:01
 
| '''C અને C++ માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
| '''C અને C++ માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
|  00.08
+
|  00:08
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
  
 
|-
 
|-
|  00.10
+
|  00:10
|ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર
+
| ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર
  
 
|-
 
|-
|  00.12
+
|  00:12
|++  દા.ત. a++ જે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે.
+
| ++  દા.ત. a++ જે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે.
  
 
|-
 
|-
|  00.18
+
|  00:18
|++a જે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે.
+
| ++a જે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે.
  
 
|-
 
|-
|  00.22
+
|  00:22
|- - દા.ત. a-- જે પોસ્ટફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.
+
| - - દા.ત. a-- જે પોસ્ટફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.
  
 
|-
 
|-
|  00.27
+
|  00:27
|- -a  જે પ્રીફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.  
+
| - -a  જે પ્રીફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.  
  
 
|-
 
|-
|  00.31
+
|  00:31
|આપણે ટાઇપ કાસ્ટિંગ વિશે પણ જાણીશું.
+
| આપણે ટાઇપ કાસ્ટિંગ વિશે પણ જાણીશું.
  
 
|-
 
|-
| 00.35
+
| 00:35
 
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે '''ઉબુન્ટુ 11.10''' ,
 
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે '''ઉબુન્ટુ 11.10''' ,
  
 
|-
 
|-
|  00.40
+
|  00:40
 
|'''gcc''' અને ઉબુન્ટુમાં '''g++ કમ્પાઈલર''' આવૃત્તિ ''' 4.6.1 ''' નો ઉપયોગ કરી રહ્યી છું.
 
|'''gcc''' અને ઉબુન્ટુમાં '''g++ કમ્પાઈલર''' આવૃત્તિ ''' 4.6.1 ''' નો ઉપયોગ કરી રહ્યી છું.
  
 
|-
 
|-
|  00.48
+
|  00:48
 
| '''++''' ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા વધારે છે.
 
| '''++''' ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા વધારે છે.
  
 
|-
 
|-
|  00.54  
+
|  00:54  
 
|'''a++''' અને '''++a''' એ '''a = a + 1''' સમાન છે.
 
|'''a++''' અને '''++a''' એ '''a = a + 1''' સમાન છે.
  
 
|-
 
|-
| 01.00  
+
| 01:00  
 
|'''--''' ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા ઘટાડે છે.
 
|'''--''' ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા ઘટાડે છે.
  
 
|-
 
|-
|  01.06
+
|  01:06
 
|'''a--''' અને '''--a''' એ '''a = a - 1''' સમાન છે.
 
|'''a--''' અને '''--a''' એ '''a = a - 1''' સમાન છે.
  
 
|-
 
|-
| 01.13
+
| 01:13
 
| હવે હું C પ્રોગ્રામ ની મદદથી  સાથે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગનું નિદર્શન કરીશ.
 
| હવે હું C પ્રોગ્રામ ની મદદથી  સાથે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગનું નિદર્શન કરીશ.
  
 
|-
 
|-
|  01.19
+
|  01:19
 
|મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે, તો હું કોડ સમજાવીશ.
 
|મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે, તો હું કોડ સમજાવીશ.
  
 
|-
 
|-
|  01.25
+
|  01:25
 
|અહીં આપણી પાસે '''C''' માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર માટેનો કોડ છે.
 
|અહીં આપણી પાસે '''C''' માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર માટેનો કોડ છે.
  
 
|-
 
|-
|  01.30
+
|  01:30
 
| અહીં, મેં એક ઈન્ટીજર વેરિયેબલ લીધો છે જે '''1''' વેલ્યુ ધરાવે છે.
 
| અહીં, મેં એક ઈન્ટીજર વેરિયેબલ લીધો છે જે '''1''' વેલ્યુ ધરાવે છે.
  
 
|-
 
|-
|  01.35
+
|  01:35
 
|આ રીતે આપણે '''a''' ની વેલ્યુમાં થતા ફેરફારોનું અવલોકન કરવા માટે સમર્થ થતું.
 
|આ રીતે આપણે '''a''' ની વેલ્યુમાં થતા ફેરફારોનું અવલોકન કરવા માટે સમર્થ થતું.
  
 
|-
 
|-
|  01.39
+
|  01:39
 
|આમ આ આપણને ઓપરેટર્સના કામ વિશે વધુ સારી રીતે વિચાર આપશે.
 
|આમ આ આપણને ઓપરેટર્સના કામ વિશે વધુ સારી રીતે વિચાર આપશે.
  
 
|-
 
|-
|  01.47
+
|  01:47
 
|ચાલો '''પોસ્ટફિક્સ''' ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે છે તે જોઈએ.
 
|ચાલો '''પોસ્ટફિક્સ''' ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે છે તે જોઈએ.
  
 
|-
 
|-
| 01.51  
+
| 01:51  
 
|આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 1 છે.  
 
|આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 1 છે.  
  
 
|-
 
|-
|  01.55
+
|  01:55
 
|વેલ્યુ બદલાશે.
 
|વેલ્યુ બદલાશે.
  
 
|-
 
|-
| 01.57  
+
| 01:57  
 
|કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પોસ્ટફિક્સ ઓપરેશન થાય છે.
 
|કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પોસ્ટફિક્સ ઓપરેશન થાય છે.
  
 
|-
 
|-
|  02.04
+
|  02:04
 
|જો ઓપરેશન  '''a++''' પર થાય છે તો તે '''a''' ની વર્તમાન વેલ્યુ પર થાય છે.
 
|જો ઓપરેશન  '''a++''' પર થાય છે તો તે '''a''' ની વર્તમાન વેલ્યુ પર થાય છે.
  
 
|-
 
|-
|  02.10
+
|  02:10
 
|ત્યાર પછી '''a''' ની વેલ્યુ વધે છે.
 
|ત્યાર પછી '''a''' ની વેલ્યુ વધે છે.
  
 
|-
 
|-
|  02.17
+
|  02:17
 
| હવે જો આપણે અહીં '''a''' ની વેલ્યુ જોઈએ, તો તે અહીં 1 દ્વારા વધેલ છે.
 
| હવે જો આપણે અહીં '''a''' ની વેલ્યુ જોઈએ, તો તે અહીં 1 દ્વારા વધેલ છે.
  
 
|-
 
|-
|  02.27
+
|  02:27
 
| આપણે a ને ફરીથી 1 થી ઈનીશ્યલાઈઝ કરીશું તેથી ફેરફારો પર અસર થાય.
 
| આપણે a ને ફરીથી 1 થી ઈનીશ્યલાઈઝ કરીશું તેથી ફેરફારો પર અસર થાય.
  
 
|-
 
|-
|  02.35
+
|  02:35
 
|હવે આપણે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરો વિષે શીખીશું.
 
|હવે આપણે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરો વિષે શીખીશું.
  
 
|-
 
|-
|  02.38
+
|  02:38
 
|  આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર 2 પ્રિન્ટ કરે છે.  
 
|  આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર 2 પ્રિન્ટ કરે છે.  
  
 
|-
 
|-
|  02.42
+
|  02:42
 
|કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પ્રીફિક્સ ઓપરેશન થાય છે.
 
|કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પ્રીફિક્સ ઓપરેશન થાય છે.
  
 
|-
 
|-
|  02.49
+
|  02:49
 
| તેથી a ની વેલ્યુ પ્રથમ 1 દ્વારા વધે છે અને પછી તે પ્રિન્ટ થયેલ છે.
 
| તેથી a ની વેલ્યુ પ્રથમ 1 દ્વારા વધે છે અને પછી તે પ્રિન્ટ થયેલ છે.
  
 
|-
 
|-
|  02.58
+
|  02:58
 
| આપણે કોઈ ફેરફારો છે કે નહીં તે જોવા માટે a ની વેલ્યુ ફરી પ્રિન્ટ કરી છે.
 
| આપણે કોઈ ફેરફારો છે કે નહીં તે જોવા માટે a ની વેલ્યુ ફરી પ્રિન્ટ કરી છે.
  
 
|-
 
|-
|  03.03
+
|  03:03
 
| હવે આ કોડ એકઝીક્યુટ કરી તપાસીએ.
 
| હવે આ કોડ એકઝીક્યુટ કરી તપાસીએ.
  
 
|-
 
|-
|  03.07   
+
|  03:07   
 
| હું નીચેની લીટીઓ કમેન્ટ કરીશ. ટાઇપ કરો / *, * /
 
| હું નીચેની લીટીઓ કમેન્ટ કરીશ. ટાઇપ કરો / *, * /
  
 
|-
 
|-
| 03.19   
+
| 03:19   
 
| '''Save''' ઉપર ક્લિક કરો.
 
| '''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
|  03.22
+
|  03:22
 
| મેં મારી ફાઈલ '''incrdecr.c''' તરીકે સંગ્રહ કરી છે.
 
| મેં મારી ફાઈલ '''incrdecr.c''' તરીકે સંગ્રહ કરી છે.
  
 
|-
 
|-
|  03.29
+
|  03:29
 
|  '''Ctrl, Alt અને T '''કીઝ''' એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
 
|  '''Ctrl, Alt અને T '''કીઝ''' એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
|  03.35
+
|  03:35
 
| કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો, '''gcc incrdecr.c -o incr'''.  એન્ટર ડબાઓ.
 
| કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો, '''gcc incrdecr.c -o incr'''.  એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
|  03.51
+
|  03:51
 
| કોડ એક્ઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, '''./incr''''. એન્ટર ડબાઓ.
 
| કોડ એક્ઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, '''./incr''''. એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
|  03.59
+
|  03:59
 
| આઉટપુટ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે.
 
| આઉટપુટ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
|  04.01
+
|  04:01
 
|તમે a++ પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે.  
 
|તમે a++ પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે.  
  
 
|-
 
|-
|  04.06
+
|  04:06
 
| તમે ++a પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે.  
 
| તમે ++a પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે.  
  
 
|-
 
|-
|  04.09
+
|  04:09
 
|  આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ પહેલા ચર્ચા કર્યું હતું તે પ્રમાણે છે.
 
|  આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ પહેલા ચર્ચા કર્યું હતું તે પ્રમાણે છે.
 
  
 
|-
 
|-
| 04.13
+
| 04:13
 
| હવે બાકીના કોડ ઉપર પાછા આવીએ.
 
| હવે બાકીના કોડ ઉપર પાછા આવીએ.
  
 
|-
 
|-
|  04.16
+
|  04:16
 
|હું હવે પોસ્ટફિક્સ અને પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટરો સમજાવીશ.
 
|હું હવે પોસ્ટફિક્સ અને પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટરો સમજાવીશ.
  
 
|-
 
|-
|  04.21
+
|  04:21
 
| અહીં અને અહીં થી મલ્ટી લાઇન કમેન્ટ રદ કરો.
 
| અહીં અને અહીં થી મલ્ટી લાઇન કમેન્ટ રદ કરો.
  
 
 
|-
 
|-
|  04.29
+
|  04:29
 
| આપણે હવે ફરીથી '''1 ''' વેલ્યુ ને '''a''' માં અસાઇન કરીએ.
 
| આપણે હવે ફરીથી '''1 ''' વેલ્યુ ને '''a''' માં અસાઇન કરીએ.
  
 
|-
 
|-
|  04.35  
+
|  04:35  
 
| '''printf''' સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે.
 
| '''printf''' સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે.
  
 
|-
 
|-
|  04.40
+
|  04:40
 
| a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે.
 
| a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે.
 
  
 
|-
 
|-
|  04.47
+
|  04:47
 
|આગામી સ્ટેટમેન્ટ o તરીકે a ની વેલ્યુ પ્રિન્ટ કરે છે.
 
|આગામી સ્ટેટમેન્ટ o તરીકે a ની વેલ્યુ પ્રિન્ટ કરે છે.
  
 
|-
 
|-
|  04.51
+
|  04:51
 
|a ની વેલ્યુ હવે 1 થી ઘટે છે.
 
|a ની વેલ્યુ હવે 1 થી ઘટે છે.
  
 
|-
 
|-
|  04.54
+
|  04:54
 
|હવે આપણી પાસે પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.
 
|હવે આપણી પાસે પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.
  
 
|-
 
|-
| 04.58
+
| 04:58
 
| આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 હશે.
 
| આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 હશે.
  
 
|-
 
|-
|  05.00
+
|  05:00
 
| કારણ કે તે પ્રીફિક્સ ઓપરેશન છે.
 
| કારણ કે તે પ્રીફિક્સ ઓપરેશન છે.
  
 
|-
 
|-
| 05.05
+
| 05:05
 
| ઓપરેન્ડનું મૂલ્યાંકન થાય તે પહેલાં પ્રિફિક્સ ઓપરેશન થાય છે.
 
| ઓપરેન્ડનું મૂલ્યાંકન થાય તે પહેલાં પ્રિફિક્સ ઓપરેશન થાય છે.
  
 
|-
 
|-
|  05.09
+
|  05:09
 
|  આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 છે.
 
|  આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 છે.
  
 
|-
 
|-
|  05.28
+
|  05:11
 
|a ની વેલ્યુમાં આગળ કોઈ ફેરફારો કરવામાં આવ્યા નથી.
 
|a ની વેલ્યુમાં આગળ કોઈ ફેરફારો કરવામાં આવ્યા નથી.
  
 
|-
 
|-
|  05.31
+
|  05:15
 
| ટાઇપ કરો, return 0;  અને અંતનું કર્લી કૌસ બંધ કરો.
 
| ટાઇપ કરો, return 0;  અને અંતનું કર્લી કૌસ બંધ કરો.
  
 
|-
 
|-
| 05.37
+
|05:21
 
|  '''Save''' ઉપર ક્લિક કરો.
 
|  '''Save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
|  05.40
+
|  05:24
 
|ફરીથી ટર્મિનલ ઉપર જાઓ.
 
|ફરીથી ટર્મિનલ ઉપર જાઓ.
  
 
|-
 
|-
| 05.43
+
| 05:27
 
| કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો ; gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ.
 
| કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો ; gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
|  05.58
+
|  05:42
 
|એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./incr. એન્ટર ડબાઓ.
 
|એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./incr. એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
| 06.08
+
| 05:52
 
|  a-- પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે.
 
|  a-- પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે.
  
 
|-
 
|-
| 06.12
+
| 05:56
|--a પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે.
+
| --a પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે.
  
 
|-
 
|-
06.15
+
05:59
 
|  તેથી, હવે આપણે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે તે જોઈશું.
 
|  તેથી, હવે આપણે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે તે જોઈશું.
  
 
|-
 
|-
|  06.21
+
|  06:05
 
| જો આપણે સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઇચ્છીએ છીએ તો,
 
| જો આપણે સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઇચ્છીએ છીએ તો,
  
 
|-
 
|-
|  06.23
+
|  06:07
 
|હું ઉપરના C કોડમાં થોડા ફેરફારો કરી શકું છું.
 
|હું ઉપરના C કોડમાં થોડા ફેરફારો કરી શકું છું.
  
 
|-
 
|-
|  06.26
+
|  06:10
 
| ચાલો હું એડિટર ઉપર પાછી જાઉં.
 
| ચાલો હું એડિટર ઉપર પાછી જાઉં.
  
 
|-
 
|-
|  06.29
+
|  06:13
 
|અહીં જરૂરી કોડ સાથે '''C ++''' ફાઈલ છે.
 
|અહીં જરૂરી કોડ સાથે '''C ++''' ફાઈલ છે.
 
  
 
|-
 
|-
|  06.33
+
|  06:16
 
| નોંધ લો કે હેડર c ફાઈલ હેડર કરતા અલગ છે.  
 
| નોંધ લો કે હેડર c ફાઈલ હેડર કરતા અલગ છે.  
  
 
|-
 
|-
|  06.37
+
|  06:20
 
| આપણી પાસે અહીં ''using namespace ''' સ્ટેટમેન્ટ છે.
 
| આપણી પાસે અહીં ''using namespace ''' સ્ટેટમેન્ટ છે.
  
 
|-
 
|-
|  06.40
+
|  06:24
 
| એ પણ નોંધ લો કે C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ '''cout''' છે.
 
| એ પણ નોંધ લો કે C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ '''cout''' છે.
  
 
|-
 
|-
|  06.45
+
|  06:28
 
| તેથી, આ તફાવત સિવાય, બે કોડ ખૂબ જ સમાન છે.
 
| તેથી, આ તફાવત સિવાય, બે કોડ ખૂબ જ સમાન છે.
  
 
|-
 
|-
|  06.49
+
|  06:33
 
| ફાઈલ સંગ્રહ કરો.  ફાઈલ '''.cpp''' એક્સટેન્શન સાથે સંગ્રહ થઇ છે.
 
| ફાઈલ સંગ્રહ કરો.  ફાઈલ '''.cpp''' એક્સટેન્શન સાથે સંગ્રહ થઇ છે.
  
 
|-
 
|-
| 06.56
+
| 06:40
 
| ચાલો કોડ કમ્પાઈલ કરીએ.
 
| ચાલો કોડ કમ્પાઈલ કરીએ.
  
 
|-
 
|-
|  06.58
+
|  06:42
 
| ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો, '''g++ incrdecr.cpp -o incr'''. એન્ટર ડબાઓ.
 
| ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો, '''g++ incrdecr.cpp -o incr'''. એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
| 07.16
+
| 07:00
 
| એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો,  '''./ incr'''. એન્ટર ડબાઓ.
 
| એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો,  '''./ incr'''. એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
| 07.23
+
| 07:07
 
|  આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવાયું છે.
 
|  આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવાયું છે.
 
   
 
   
 
|-
 
|-
|  07.27
+
|  07:10
 
| તો, આપણે જોશું કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે.
 
| તો, આપણે જોશું કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે.
  
 
|-
 
|-
| 07.31
+
| 07:15
 
| હવે આપણી પાસે ટાઇપકાસ્ટિંગ વિભાવના છે.
 
| હવે આપણી પાસે ટાઇપકાસ્ટિંગ વિભાવના છે.
  
 
|-
 
|-
|  07.33
+
|  07:17
 
| તે '''C '''અને '''C++''' બંનેમાં સમાન રીતે અમલમાં મુકાયેલ છે.
 
| તે '''C '''અને '''C++''' બંનેમાં સમાન રીતે અમલમાં મુકાયેલ છે.
  
 
|-
 
|-
|  07.38
+
|  07:22
 
|  ટાઇપકાસ્ટિંગ એક ટાઇપનું વેરિયેબલ બનાવવા માટે વપરાય છે, જે બીજી ટાઇપ તરીકે કાર્ય કરે છે.
 
|  ટાઇપકાસ્ટિંગ એક ટાઇપનું વેરિયેબલ બનાવવા માટે વપરાય છે, જે બીજી ટાઇપ તરીકે કાર્ય કરે છે.
  
 
|-
 
|-
| 07.43
+
| 07:27
 
|  ટાઇપકાસ્ટિંગ તમે ઈચ્છતા ડેટા ટાઇપને કૌસમાં બંધ કરી કરવામાં આવે છે.
 
|  ટાઇપકાસ્ટિંગ તમે ઈચ્છતા ડેટા ટાઇપને કૌસમાં બંધ કરી કરવામાં આવે છે.
  
 
|-
 
|-
|  07.49
+
|  07:33
 
| આ કાસ્ટ તમે કરવા ઈચ્છતા હોવ તે વેરિયેબલ સામે મૂકવામાં આવે છે.
 
| આ કાસ્ટ તમે કરવા ઈચ્છતા હોવ તે વેરિયેબલ સામે મૂકવામાં આવે છે.
  
 
|-
 
|-
|  07.54
+
|  07:38
 
| આ'''ટાઇપકાસ્ટ્સ''' એક જ ઓપરેશન માટે માન્ય છે.
 
| આ'''ટાઇપકાસ્ટ્સ''' એક જ ઓપરેશન માટે માન્ય છે.
  
 
|-
 
|-
|  07.58
+
|  07:42
 
|  હવે '''a''' એક ઓપરેશન માટે '''ફ્લોટ''' વેરિયેબલ તરીકે વર્તશે.
 
|  હવે '''a''' એક ઓપરેશન માટે '''ફ્લોટ''' વેરિયેબલ તરીકે વર્તશે.
  
 
|-
 
|-
| 08.03 
+
| 07:47
 
| અહીં પહેલેથી જ બનાવેલ છે એક ઉદાહરણ છે.
 
| અહીં પહેલેથી જ બનાવેલ છે એક ઉદાહરણ છે.
  
 
|-
 
|-
08.06
+
07:50
 
| હું હવે કોડ સમજાવીશ.
 
| હું હવે કોડ સમજાવીશ.
  
 
|-
 
|-
| 08.11
+
|   07:54
 
| આપણે પ્રથમ ઈન્ટીજર તરીકે '''a''' અને '''b''' અને ફ્લોટ તરીકે '''c'''વેરિયેબલ જાહેર કરીશું.
 
| આપણે પ્રથમ ઈન્ટીજર તરીકે '''a''' અને '''b''' અને ફ્લોટ તરીકે '''c'''વેરિયેબલ જાહેર કરીશું.
  
 
|-
 
|-
|  08.16
+
|  08:00
 
| '''a''' ને વેલ્યુ 5 અસાઇન થયેલ છે.  '''b''' ને 2 વેલ્યુ અસાઇન થયેલ છે.
 
| '''a''' ને વેલ્યુ 5 અસાઇન થયેલ છે.  '''b''' ને 2 વેલ્યુ અસાઇન થયેલ છે.
  
 
|-
 
|-
|  08.22
+
|  08:06
 
|  આપણે  '''a''' અને '''b''' ઉપર ઓપરેશન કરીશું.
 
|  આપણે  '''a''' અને '''b''' ઉપર ઓપરેશન કરીશું.
  
 
|-
 
|-
| 08.26
+
| 08:10
 
|  આપણે '''a''' ને '''b''' વડે ભાગીશું. ભાગાકારનું પરિણામ '''c''' માં સંગ્રહ થશે.
 
|  આપણે '''a''' ને '''b''' વડે ભાગીશું. ભાગાકારનું પરિણામ '''c''' માં સંગ્રહ થશે.
  
 
|-
 
|-
|  08.30
+
|  08:14
 
|  આપણે 2 દશાંશ સ્થળોની ચોકસાઇ સૂચવવા માટે '''%.2f'' નો ઉપયોગ કર્યો છે.
 
|  આપણે 2 દશાંશ સ્થળોની ચોકસાઇ સૂચવવા માટે '''%.2f'' નો ઉપયોગ કર્યો છે.
  
 
|-
 
|-
|  08.35
+
|  08:20
 
| પ્રદર્શિત પરિણામ 2.50 ના ઈચ્છિત પરિણામ સામે 2.00 હશે....
 
| પ્રદર્શિત પરિણામ 2.50 ના ઈચ્છિત પરિણામ સામે 2.00 હશે....
  
 
|-
 
|-
|  08.41
+
|  08:25
 
|  ફ્રેક્શનલ ભાગ કપાઈ ગયું છે કારણ કે  બંને ઓપરેન્ડ '''a''' અને '''b''' ઈન્ટીજર છે.
 
|  ફ્રેક્શનલ ભાગ કપાઈ ગયું છે કારણ કે  બંને ઓપરેન્ડ '''a''' અને '''b''' ઈન્ટીજર છે.
  
 
|-
 
|-
|  08.47
+
|  08:31
 
| રિયલ ભાગાકાર કરવા માટે કોઈ એક ઓપરેન્ડ ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરવું પડશે.
 
| રિયલ ભાગાકાર કરવા માટે કોઈ એક ઓપરેન્ડ ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરવું પડશે.
  
 
|-
 
|-
|  08.51
+
|  08:35
 
|  અહીં આપણે '''a ''' ને ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરીએ છીએ. '''c''' હવે રિયલ ભાગાકાર ની વેલ્યુ ધરાવે છે.
 
|  અહીં આપણે '''a ''' ને ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરીએ છીએ. '''c''' હવે રિયલ ભાગાકાર ની વેલ્યુ ધરાવે છે.
  
 
|-
 
|-
|  08.57
+
|  08:41
 
|હવે રિયલ ભાગાકારનું પરિણામ પ્રદર્શિત થયું છે. અપેક્ષા પ્રમાણે જવાબ 2.50 છે
 
|હવે રિયલ ભાગાકારનું પરિણામ પ્રદર્શિત થયું છે. અપેક્ષા પ્રમાણે જવાબ 2.50 છે
  
 
|-
 
|-
| 09.03 
+
| 08:47
 
|  ટાઇપ કરો, ''' return 0;'''  અને અંતિમ કર્લી કૌસ બંધ કરો.
 
|  ટાઇપ કરો, ''' return 0;'''  અને અંતિમ કર્લી કૌસ બંધ કરો.
  
 
|-
 
|-
| 09.07
+
| 08:51
 
| '''Save''' ઉપર ક્લિક કરો. '''.c''' એક્સટેન્શન સાથે ફાઈલ સંગ્રહ કરો.
 
| '''Save''' ઉપર ક્લિક કરો. '''.c''' એક્સટેન્શન સાથે ફાઈલ સંગ્રહ કરો.
  
 
|-
 
|-
| 09.11
+
| 08:55
 
|મેં મારી ફાઈલ '''typecast.c''' તરીકે સંગ્રહ કરી છે.
 
|મેં મારી ફાઈલ '''typecast.c''' તરીકે સંગ્રહ કરી છે.
  
 
|-
 
|-
| 09.15
+
| 08:59
 
|  ટર્મિનલ ખોલો.
 
|  ટર્મિનલ ખોલો.
  
 
|-
 
|-
| 09.17
+
| 09:01
 
|કમ્પાઈલ કરવા માટે, ટાઇપ કરો, '''gcc typecast.c -o type'''. એન્ટર ડબાઓ.
 
|કમ્પાઈલ કરવા માટે, ટાઇપ કરો, '''gcc typecast.c -o type'''. એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
| 09.33
+
| 09:17
 
|એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, '''./type'''. એન્ટર ડબાઓ.  
 
|એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, '''./type'''. એન્ટર ડબાઓ.  
  
 
|-
 
|-
|  09.41
+
|  09:25
 
| આઉટપુટ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થાય છે.
 
| આઉટપુટ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થાય છે.
 
 
   
 
   
 
|-
 
|-
|  09.44
+
|  09:27
 
| બે વેલ્યુ જોઈ આપણે ટાઇપકાસ્ટિંગની અસરો જોઈએ છીએ.
 
| બે વેલ્યુ જોઈ આપણે ટાઇપકાસ્ટિંગની અસરો જોઈએ છીએ.
  
 
|-
 
|-
|  09.48
+
|  09:32
 
| હવે આપણે આ ટ્યુટોરીયલ સંક્ષિપ્ત કરીશું.
 
| હવે આપણે આ ટ્યુટોરીયલ સંક્ષિપ્ત કરીશું.
  
 
|-
 
|-
|  09.50
+
|  09:34
 
|  આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
 
|  આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
|  09.52
+
|  09:36
 
| ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરોનો ઉપયોગ કેવી રીતે કરવો.
 
| ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરોનો ઉપયોગ કેવી રીતે કરવો.
  
 
|-
 
|-
|  09.56
+
|  09:40
 
|  આપણે પોસ્ટફિક્સ અને પ્રીફિક્સ સ્વરૂપ વિશે શીખ્યા.
 
|  આપણે પોસ્ટફિક્સ અને પ્રીફિક્સ સ્વરૂપ વિશે શીખ્યા.
 
  
 
|-
 
|-
10.00
+
09:44
 
|આપણે ટાઇપકાસ્ટિંગ વિશે અને તે કેવી રીતે ઉપયોગમાં લેવું તે વિષે શીખ્યા.
 
|આપણે ટાઇપકાસ્ટિંગ વિશે અને તે કેવી રીતે ઉપયોગમાં લેવું તે વિષે શીખ્યા.
  
 
|-
 
|-
| 10.04
+
| 09:47
 
|એસાઈનમેન્ટ માટે,
 
|એસાઈનમેન્ટ માટે,
  
 
|-
 
|-
10.05
+
09:49
 
| આપેલ એક્સપ્રેશન ઉકેલવા માટે પ્રોગ્રામ લખો, '''(a\b) + (c\d)'''
 
| આપેલ એક્સપ્રેશન ઉકેલવા માટે પ્રોગ્રામ લખો, '''(a\b) + (c\d)'''
  
 
|-
 
|-
10.12
+
09:56
 
|  '''a, b, c''' અને '''d''' ની વેલ્યુ યુઝર દ્વારા ઇનપુટ તરીકે લેવામાં આવે છે.
 
|  '''a, b, c''' અને '''d''' ની વેલ્યુ યુઝર દ્વારા ઇનપુટ તરીકે લેવામાં આવે છે.
  
 
|-
 
|-
|  10.17
+
|  10:01
 
| રીયલ ભાગાકાર કરવા માટે ટાઇપ કાસ્ટિંગ નો ઉપયોગ કરો.
 
| રીયલ ભાગાકાર કરવા માટે ટાઇપ કાસ્ટિંગ નો ઉપયોગ કરો.
  
 
|-  
 
|-  
|  10.21
+
|  10:05
 
| નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.  
 
| નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.  
  
 
|-
 
|-
|  10.24
+
|  10:08
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
| 10.27
+
| 10:10  
 
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
 
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
  
 
|-
 
|-
|  10.321
+
|  10:15
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
  
 
|-
 
|-
|  10.34
+
|  10:17
 
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
 
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
 
   
 
   
 
|-
 
|-
|  10.36
+
|  10:20
 
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
 
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
  
 
|-
 
|-
| 10.410
+
| 10:24
 
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
 
|-
 
|-
| 10.49
+
| 10:33
 
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
 
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
|  10.53
+
|  10:37
 
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
 
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
  
 
|-
 
|-
| 11.00
+
| 10:44
 
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
 
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
  
 
|-
 
|-
11.11
+
10:55
 
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
 
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
  

Latest revision as of 17:15, 15 July 2014

Time Narration
00:01 C અને C++ માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00:10 ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર
00:12 ++ દા.ત. a++ જે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે.
00:18 ++a જે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે.
00:22 - - દા.ત. a-- જે પોસ્ટફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.
00:27 - -a જે પ્રીફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.
00:31 આપણે ટાઇપ કાસ્ટિંગ વિશે પણ જાણીશું.
00:35 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 ,
00:40 gcc અને ઉબુન્ટુમાં g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00:48 ++ ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા વધારે છે.
00:54 a++ અને ++aa = a + 1 સમાન છે.
01:00 -- ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા ઘટાડે છે.
01:06 a-- અને --aa = a - 1 સમાન છે.
01:13 હવે હું C પ્રોગ્રામ ની મદદથી સાથે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગનું નિદર્શન કરીશ.
01:19 મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે, તો હું કોડ સમજાવીશ.
01:25 અહીં આપણી પાસે C માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર માટેનો કોડ છે.
01:30 અહીં, મેં એક ઈન્ટીજર વેરિયેબલ લીધો છે જે 1 વેલ્યુ ધરાવે છે.
01:35 આ રીતે આપણે a ની વેલ્યુમાં થતા ફેરફારોનું અવલોકન કરવા માટે સમર્થ થતું.
01:39 આમ આ આપણને ઓપરેટર્સના કામ વિશે વધુ સારી રીતે વિચાર આપશે.
01:47 ચાલો પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે છે તે જોઈએ.
01:51 આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 1 છે.
01:55 વેલ્યુ બદલાશે.
01:57 કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પોસ્ટફિક્સ ઓપરેશન થાય છે.
02:04 જો ઓપરેશન a++ પર થાય છે તો તે a ની વર્તમાન વેલ્યુ પર થાય છે.
02:10 ત્યાર પછી a ની વેલ્યુ વધે છે.
02:17 હવે જો આપણે અહીં a ની વેલ્યુ જોઈએ, તો તે અહીં 1 દ્વારા વધેલ છે.
02:27 આપણે a ને ફરીથી 1 થી ઈનીશ્યલાઈઝ કરીશું તેથી ફેરફારો પર અસર થાય.
02:35 હવે આપણે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરો વિષે શીખીશું.
02:38 આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર 2 પ્રિન્ટ કરે છે.
02:42 કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પ્રીફિક્સ ઓપરેશન થાય છે.
02:49 તેથી a ની વેલ્યુ પ્રથમ 1 દ્વારા વધે છે અને પછી તે પ્રિન્ટ થયેલ છે.
02:58 આપણે કોઈ ફેરફારો છે કે નહીં તે જોવા માટે a ની વેલ્યુ ફરી પ્રિન્ટ કરી છે.
03:03 હવે આ કોડ એકઝીક્યુટ કરી તપાસીએ.
03:07 હું નીચેની લીટીઓ કમેન્ટ કરીશ. ટાઇપ કરો / *, * /
03:19 Save ઉપર ક્લિક કરો.
03:22 મેં મારી ફાઈલ incrdecr.c તરીકે સંગ્રહ કરી છે.
03:29 Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
03:35 કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો, gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ.
03:51 કોડ એક્ઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, ./incr'. એન્ટર ડબાઓ.
03:59 આઉટપુટ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે.
04:01 તમે a++ પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે.
04:06 તમે ++a પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે.
04:09 આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ પહેલા ચર્ચા કર્યું હતું તે પ્રમાણે છે.
04:13 હવે બાકીના કોડ ઉપર પાછા આવીએ.
04:16 હું હવે પોસ્ટફિક્સ અને પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટરો સમજાવીશ.
04:21 અહીં અને અહીં થી મલ્ટી લાઇન કમેન્ટ રદ કરો.
04:29 આપણે હવે ફરીથી 1 વેલ્યુ ને a માં અસાઇન કરીએ.
04:35 printf સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે.
04:40 a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે.
04:47 આગામી સ્ટેટમેન્ટ o તરીકે a ની વેલ્યુ પ્રિન્ટ કરે છે.
04:51 a ની વેલ્યુ હવે 1 થી ઘટે છે.
04:54 હવે આપણી પાસે પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે.
04:58 આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 હશે.
05:00 કારણ કે તે પ્રીફિક્સ ઓપરેશન છે.
05:05 ઓપરેન્ડનું મૂલ્યાંકન થાય તે પહેલાં પ્રિફિક્સ ઓપરેશન થાય છે.
05:09 આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 છે.
05:11 a ની વેલ્યુમાં આગળ કોઈ ફેરફારો કરવામાં આવ્યા નથી.
05:15 ટાઇપ કરો, return 0; અને અંતનું કર્લી કૌસ બંધ કરો.
05:21 Save ઉપર ક્લિક કરો.
05:24 ફરીથી ટર્મિનલ ઉપર જાઓ.
05:27 કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો ; gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ.
05:42 એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./incr. એન્ટર ડબાઓ.
05:52 a-- પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે.
05:56 --a પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે.
05:59 તેથી, હવે આપણે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે તે જોઈશું.
06:05 જો આપણે સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઇચ્છીએ છીએ તો,
06:07 હું ઉપરના C કોડમાં થોડા ફેરફારો કરી શકું છું.
06:10 ચાલો હું એડિટર ઉપર પાછી જાઉં.
06:13 અહીં જરૂરી કોડ સાથે C ++ ફાઈલ છે.
06:16 નોંધ લો કે હેડર c ફાઈલ હેડર કરતા અલગ છે.
06:20 આપણી પાસે અહીં using namespace ' સ્ટેટમેન્ટ છે.
06:24 એ પણ નોંધ લો કે C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે.
06:28 તેથી, આ તફાવત સિવાય, બે કોડ ખૂબ જ સમાન છે.
06:33 ફાઈલ સંગ્રહ કરો. ફાઈલ .cpp એક્સટેન્શન સાથે સંગ્રહ થઇ છે.
06:40 ચાલો કોડ કમ્પાઈલ કરીએ.
06:42 ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો, g++ incrdecr.cpp -o incr. એન્ટર ડબાઓ.
07:00 એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ incr. એન્ટર ડબાઓ.
07:07 આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવાયું છે.
07:10 તો, આપણે જોશું કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે.
07:15 હવે આપણી પાસે ટાઇપકાસ્ટિંગ વિભાવના છે.
07:17 તે C અને C++ બંનેમાં સમાન રીતે અમલમાં મુકાયેલ છે.
07:22 ટાઇપકાસ્ટિંગ એક ટાઇપનું વેરિયેબલ બનાવવા માટે વપરાય છે, જે બીજી ટાઇપ તરીકે કાર્ય કરે છે.
07:27 ટાઇપકાસ્ટિંગ તમે ઈચ્છતા ડેટા ટાઇપને કૌસમાં બંધ કરી કરવામાં આવે છે.
07:33 આ કાસ્ટ તમે કરવા ઈચ્છતા હોવ તે વેરિયેબલ સામે મૂકવામાં આવે છે.
07:38 ટાઇપકાસ્ટ્સ એક જ ઓપરેશન માટે માન્ય છે.
07:42 હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વેરિયેબલ તરીકે વર્તશે.
07:47 અહીં પહેલેથી જ બનાવેલ છે એક ઉદાહરણ છે.
07:50 હું હવે કોડ સમજાવીશ.
07:54 આપણે પ્રથમ ઈન્ટીજર તરીકે a અને b અને ફ્લોટ તરીકે cવેરિયેબલ જાહેર કરીશું.
08:00 a ને વેલ્યુ 5 અસાઇન થયેલ છે. b ને 2 વેલ્યુ અસાઇન થયેલ છે.
08:06 આપણે a અને b ઉપર ઓપરેશન કરીશું.
08:10 આપણે a ને b વડે ભાગીશું. ભાગાકારનું પરિણામ c માં સંગ્રહ થશે.
08:14 આપણે 2 દશાંશ સ્થળોની ચોકસાઇ સૂચવવા માટે '%.2f નો ઉપયોગ કર્યો છે.
08:20 પ્રદર્શિત પરિણામ 2.50 ના ઈચ્છિત પરિણામ સામે 2.00 હશે....
08:25 ફ્રેક્શનલ ભાગ કપાઈ ગયું છે કારણ કે બંને ઓપરેન્ડ a અને b ઈન્ટીજર છે.
08:31 રિયલ ભાગાકાર કરવા માટે કોઈ એક ઓપરેન્ડ ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરવું પડશે.
08:35 અહીં આપણે a ને ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરીએ છીએ. c હવે રિયલ ભાગાકાર ની વેલ્યુ ધરાવે છે.
08:41 હવે રિયલ ભાગાકારનું પરિણામ પ્રદર્શિત થયું છે. અપેક્ષા પ્રમાણે જવાબ 2.50 છે
08:47 ટાઇપ કરો, return 0; અને અંતિમ કર્લી કૌસ બંધ કરો.
08:51 Save ઉપર ક્લિક કરો. .c એક્સટેન્શન સાથે ફાઈલ સંગ્રહ કરો.
08:55 મેં મારી ફાઈલ typecast.c તરીકે સંગ્રહ કરી છે.
08:59 ટર્મિનલ ખોલો.
09:01 કમ્પાઈલ કરવા માટે, ટાઇપ કરો, gcc typecast.c -o type. એન્ટર ડબાઓ.
09:17 એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, ./type. એન્ટર ડબાઓ.
09:25 આઉટપુટ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થાય છે.
09:27 બે વેલ્યુ જોઈ આપણે ટાઇપકાસ્ટિંગની અસરો જોઈએ છીએ.
09:32 હવે આપણે આ ટ્યુટોરીયલ સંક્ષિપ્ત કરીશું.
09:34 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09:36 ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરોનો ઉપયોગ કેવી રીતે કરવો.
09:40 આપણે પોસ્ટફિક્સ અને પ્રીફિક્સ સ્વરૂપ વિશે શીખ્યા.
09:44 આપણે ટાઇપકાસ્ટિંગ વિશે અને તે કેવી રીતે ઉપયોગમાં લેવું તે વિષે શીખ્યા.
09:47 એસાઈનમેન્ટ માટે,
09:49 આપેલ એક્સપ્રેશન ઉકેલવા માટે પ્રોગ્રામ લખો, (a\b) + (c\d)
09:56 a, b, c અને d ની વેલ્યુ યુઝર દ્વારા ઇનપુટ તરીકે લેવામાં આવે છે.
10:01 રીયલ ભાગાકાર કરવા માટે ટાઇપ કાસ્ટિંગ નો ઉપયોગ કરો.
10:05 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
10:08 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10:10 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:17 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:20 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10:24 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:33 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:37 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:44 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
10:55 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble