Difference between revisions of "C-and-C++/C2/Increment-And-Decrement-Operators/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00.02 | '''C અને C++ માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપર…') |
|||
(8 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | + | | '''Time''' | |
− | + | |'''Narration''' | |
− | + | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
| '''C અને C++ માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | | '''C અને C++ માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:08 |
− | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
|- | |- | ||
− | | 00 | + | | 00:10 |
− | |ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર | + | | ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર |
− | ++ દા.ત. a++ જે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. | + | |- |
+ | | 00:12 | ||
+ | | ++ દા.ત. a++ જે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. | ||
− | ++a જે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. | + | |- |
+ | | 00:18 | ||
+ | | ++a જે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. | ||
− | - - દા.ત. a-- જે પોસ્ટફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. | + | |- |
+ | | 00:22 | ||
+ | | - - દા.ત. a-- જે પોસ્ટફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. | ||
− | - -a જે પ્રીફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. આપણે ટાઇપ કાસ્ટિંગ વિશે પણ જાણીશું. | + | |- |
+ | | 00:27 | ||
+ | | - -a જે પ્રીફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 00:31 | ||
+ | | આપણે ટાઇપ કાસ્ટિંગ વિશે પણ જાણીશું. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:35 |
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે '''ઉબુન્ટુ 11.10''' , | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે '''ઉબુન્ટુ 11.10''' , | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:40 |
|'''gcc''' અને ઉબુન્ટુમાં '''g++ કમ્પાઈલર''' આવૃત્તિ ''' 4.6.1 ''' નો ઉપયોગ કરી રહ્યી છું. | |'''gcc''' અને ઉબુન્ટુમાં '''g++ કમ્પાઈલર''' આવૃત્તિ ''' 4.6.1 ''' નો ઉપયોગ કરી રહ્યી છું. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:48 |
| '''++''' ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા વધારે છે. | | '''++''' ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા વધારે છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:54 |
|'''a++''' અને '''++a''' એ '''a = a + 1''' સમાન છે. | |'''a++''' અને '''++a''' એ '''a = a + 1''' સમાન છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:00 |
|'''--''' ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા ઘટાડે છે. | |'''--''' ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા ઘટાડે છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:06 |
|'''a--''' અને '''--a''' એ '''a = a - 1''' સમાન છે. | |'''a--''' અને '''--a''' એ '''a = a - 1''' સમાન છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:13 |
| હવે હું C પ્રોગ્રામ ની મદદથી સાથે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગનું નિદર્શન કરીશ. | | હવે હું C પ્રોગ્રામ ની મદદથી સાથે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગનું નિદર્શન કરીશ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:19 |
|મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે, તો હું કોડ સમજાવીશ. | |મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે, તો હું કોડ સમજાવીશ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:25 |
|અહીં આપણી પાસે '''C''' માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર માટેનો કોડ છે. | |અહીં આપણી પાસે '''C''' માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર માટેનો કોડ છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:30 |
| અહીં, મેં એક ઈન્ટીજર વેરિયેબલ લીધો છે જે '''1''' વેલ્યુ ધરાવે છે. | | અહીં, મેં એક ઈન્ટીજર વેરિયેબલ લીધો છે જે '''1''' વેલ્યુ ધરાવે છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:35 |
|આ રીતે આપણે '''a''' ની વેલ્યુમાં થતા ફેરફારોનું અવલોકન કરવા માટે સમર્થ થતું. | |આ રીતે આપણે '''a''' ની વેલ્યુમાં થતા ફેરફારોનું અવલોકન કરવા માટે સમર્થ થતું. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:39 |
|આમ આ આપણને ઓપરેટર્સના કામ વિશે વધુ સારી રીતે વિચાર આપશે. | |આમ આ આપણને ઓપરેટર્સના કામ વિશે વધુ સારી રીતે વિચાર આપશે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:47 |
|ચાલો '''પોસ્ટફિક્સ''' ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે છે તે જોઈએ. | |ચાલો '''પોસ્ટફિક્સ''' ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે છે તે જોઈએ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:51 |
|આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 1 છે. | |આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 1 છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:55 |
|વેલ્યુ બદલાશે. | |વેલ્યુ બદલાશે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:57 |
|કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પોસ્ટફિક્સ ઓપરેશન થાય છે. | |કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પોસ્ટફિક્સ ઓપરેશન થાય છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:04 |
|જો ઓપરેશન '''a++''' પર થાય છે તો તે '''a''' ની વર્તમાન વેલ્યુ પર થાય છે. | |જો ઓપરેશન '''a++''' પર થાય છે તો તે '''a''' ની વર્તમાન વેલ્યુ પર થાય છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:10 |
|ત્યાર પછી '''a''' ની વેલ્યુ વધે છે. | |ત્યાર પછી '''a''' ની વેલ્યુ વધે છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:17 |
| હવે જો આપણે અહીં '''a''' ની વેલ્યુ જોઈએ, તો તે અહીં 1 દ્વારા વધેલ છે. | | હવે જો આપણે અહીં '''a''' ની વેલ્યુ જોઈએ, તો તે અહીં 1 દ્વારા વધેલ છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:27 |
| આપણે a ને ફરીથી 1 થી ઈનીશ્યલાઈઝ કરીશું તેથી ફેરફારો પર અસર થાય. | | આપણે a ને ફરીથી 1 થી ઈનીશ્યલાઈઝ કરીશું તેથી ફેરફારો પર અસર થાય. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:35 |
|હવે આપણે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરો વિષે શીખીશું. | |હવે આપણે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરો વિષે શીખીશું. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:38 |
| આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર 2 પ્રિન્ટ કરે છે. | | આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર 2 પ્રિન્ટ કરે છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:42 |
|કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પ્રીફિક્સ ઓપરેશન થાય છે. | |કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પ્રીફિક્સ ઓપરેશન થાય છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:49 |
| તેથી a ની વેલ્યુ પ્રથમ 1 દ્વારા વધે છે અને પછી તે પ્રિન્ટ થયેલ છે. | | તેથી a ની વેલ્યુ પ્રથમ 1 દ્વારા વધે છે અને પછી તે પ્રિન્ટ થયેલ છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:58 |
| આપણે કોઈ ફેરફારો છે કે નહીં તે જોવા માટે a ની વેલ્યુ ફરી પ્રિન્ટ કરી છે. | | આપણે કોઈ ફેરફારો છે કે નહીં તે જોવા માટે a ની વેલ્યુ ફરી પ્રિન્ટ કરી છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:03 |
| હવે આ કોડ એકઝીક્યુટ કરી તપાસીએ. | | હવે આ કોડ એકઝીક્યુટ કરી તપાસીએ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:07 |
| હું નીચેની લીટીઓ કમેન્ટ કરીશ. ટાઇપ કરો / *, * / | | હું નીચેની લીટીઓ કમેન્ટ કરીશ. ટાઇપ કરો / *, * / | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:19 |
| '''Save''' ઉપર ક્લિક કરો. | | '''Save''' ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:22 |
| મેં મારી ફાઈલ '''incrdecr.c''' તરીકે સંગ્રહ કરી છે. | | મેં મારી ફાઈલ '''incrdecr.c''' તરીકે સંગ્રહ કરી છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:29 |
| '''Ctrl, Alt અને T '''કીઝ''' એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. | | '''Ctrl, Alt અને T '''કીઝ''' એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:35 |
| કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો, '''gcc incrdecr.c -o incr'''. એન્ટર ડબાઓ. | | કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો, '''gcc incrdecr.c -o incr'''. એન્ટર ડબાઓ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:51 |
| કોડ એક્ઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, '''./incr''''. એન્ટર ડબાઓ. | | કોડ એક્ઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, '''./incr''''. એન્ટર ડબાઓ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:59 |
| આઉટપુટ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે. | | આઉટપુટ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:01 |
|તમે a++ પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે. | |તમે a++ પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:06 |
| તમે ++a પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે. | | તમે ++a પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:09 |
| આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ પહેલા ચર્ચા કર્યું હતું તે પ્રમાણે છે. | | આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ પહેલા ચર્ચા કર્યું હતું તે પ્રમાણે છે. | ||
− | |||
|- | |- | ||
− | | 04 | + | | 04:13 |
| હવે બાકીના કોડ ઉપર પાછા આવીએ. | | હવે બાકીના કોડ ઉપર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:16 |
|હું હવે પોસ્ટફિક્સ અને પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટરો સમજાવીશ. | |હું હવે પોસ્ટફિક્સ અને પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટરો સમજાવીશ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:21 |
| અહીં અને અહીં થી મલ્ટી લાઇન કમેન્ટ રદ કરો. | | અહીં અને અહીં થી મલ્ટી લાઇન કમેન્ટ રદ કરો. | ||
− | |||
|- | |- | ||
− | | 04 | + | | 04:29 |
| આપણે હવે ફરીથી '''1 ''' વેલ્યુ ને '''a''' માં અસાઇન કરીએ. | | આપણે હવે ફરીથી '''1 ''' વેલ્યુ ને '''a''' માં અસાઇન કરીએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:35 |
| '''printf''' સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે. | | '''printf''' સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:40 |
| a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે. | | a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:47 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|આગામી સ્ટેટમેન્ટ o તરીકે a ની વેલ્યુ પ્રિન્ટ કરે છે. | |આગામી સ્ટેટમેન્ટ o તરીકે a ની વેલ્યુ પ્રિન્ટ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:51 |
|a ની વેલ્યુ હવે 1 થી ઘટે છે. | |a ની વેલ્યુ હવે 1 થી ઘટે છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:54 |
|હવે આપણી પાસે પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. | |હવે આપણી પાસે પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. | ||
|- | |- | ||
− | | | + | | 04:58 |
| આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 હશે. | | આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 હશે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:00 |
| કારણ કે તે પ્રીફિક્સ ઓપરેશન છે. | | કારણ કે તે પ્રીફિક્સ ઓપરેશન છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:05 |
| ઓપરેન્ડનું મૂલ્યાંકન થાય તે પહેલાં પ્રિફિક્સ ઓપરેશન થાય છે. | | ઓપરેન્ડનું મૂલ્યાંકન થાય તે પહેલાં પ્રિફિક્સ ઓપરેશન થાય છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:09 |
| આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 છે. | | આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:11 |
|a ની વેલ્યુમાં આગળ કોઈ ફેરફારો કરવામાં આવ્યા નથી. | |a ની વેલ્યુમાં આગળ કોઈ ફેરફારો કરવામાં આવ્યા નથી. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:15 |
| ટાઇપ કરો, return 0; અને અંતનું કર્લી કૌસ બંધ કરો. | | ટાઇપ કરો, return 0; અને અંતનું કર્લી કૌસ બંધ કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | |05:21 |
| '''Save''' ઉપર ક્લિક કરો. | | '''Save''' ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:24 |
|ફરીથી ટર્મિનલ ઉપર જાઓ. | |ફરીથી ટર્મિનલ ઉપર જાઓ. | ||
|- | |- | ||
− | | | + | | 05:27 |
| કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો ; gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ. | | કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો ; gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:42 |
|એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./incr. એન્ટર ડબાઓ. | |એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./incr. એન્ટર ડબાઓ. | ||
|- | |- | ||
− | | | + | | 05:52 |
| a-- પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે. | | a-- પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે. | ||
|- | |- | ||
− | | | + | | 05:56 |
− | |--a પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે. | + | | --a પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે. |
|- | |- | ||
− | | | + | | 05:59 |
| તેથી, હવે આપણે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે તે જોઈશું. | | તેથી, હવે આપણે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે તે જોઈશું. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:05 |
| જો આપણે સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઇચ્છીએ છીએ તો, | | જો આપણે સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઇચ્છીએ છીએ તો, | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:07 |
|હું ઉપરના C કોડમાં થોડા ફેરફારો કરી શકું છું. | |હું ઉપરના C કોડમાં થોડા ફેરફારો કરી શકું છું. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:10 |
| ચાલો હું એડિટર ઉપર પાછી જાઉં. | | ચાલો હું એડિટર ઉપર પાછી જાઉં. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:13 |
|અહીં જરૂરી કોડ સાથે '''C ++''' ફાઈલ છે. | |અહીં જરૂરી કોડ સાથે '''C ++''' ફાઈલ છે. | ||
− | |||
|- | |- | ||
− | | 06 | + | | 06:16 |
| નોંધ લો કે હેડર c ફાઈલ હેડર કરતા અલગ છે. | | નોંધ લો કે હેડર c ફાઈલ હેડર કરતા અલગ છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:20 |
| આપણી પાસે અહીં ''using namespace ''' સ્ટેટમેન્ટ છે. | | આપણી પાસે અહીં ''using namespace ''' સ્ટેટમેન્ટ છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:24 |
| એ પણ નોંધ લો કે C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ '''cout''' છે. | | એ પણ નોંધ લો કે C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ '''cout''' છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:28 |
| તેથી, આ તફાવત સિવાય, બે કોડ ખૂબ જ સમાન છે. | | તેથી, આ તફાવત સિવાય, બે કોડ ખૂબ જ સમાન છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:33 |
| ફાઈલ સંગ્રહ કરો. ફાઈલ '''.cpp''' એક્સટેન્શન સાથે સંગ્રહ થઇ છે. | | ફાઈલ સંગ્રહ કરો. ફાઈલ '''.cpp''' એક્સટેન્શન સાથે સંગ્રહ થઇ છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:40 |
| ચાલો કોડ કમ્પાઈલ કરીએ. | | ચાલો કોડ કમ્પાઈલ કરીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:42 |
| ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો, '''g++ incrdecr.cpp -o incr'''. એન્ટર ડબાઓ. | | ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો, '''g++ incrdecr.cpp -o incr'''. એન્ટર ડબાઓ. | ||
|- | |- | ||
− | | | + | | 07:00 |
| એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, '''./ incr'''. એન્ટર ડબાઓ. | | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, '''./ incr'''. એન્ટર ડબાઓ. | ||
|- | |- | ||
− | | | + | | 07:07 |
| આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવાયું છે. | | આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવાયું છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:10 |
| તો, આપણે જોશું કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે. | | તો, આપણે જોશું કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે. | ||
|- | |- | ||
− | | | + | | 07:15 |
| હવે આપણી પાસે ટાઇપકાસ્ટિંગ વિભાવના છે. | | હવે આપણી પાસે ટાઇપકાસ્ટિંગ વિભાવના છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:17 |
| તે '''C '''અને '''C++''' બંનેમાં સમાન રીતે અમલમાં મુકાયેલ છે. | | તે '''C '''અને '''C++''' બંનેમાં સમાન રીતે અમલમાં મુકાયેલ છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:22 |
| ટાઇપકાસ્ટિંગ એક ટાઇપનું વેરિયેબલ બનાવવા માટે વપરાય છે, જે બીજી ટાઇપ તરીકે કાર્ય કરે છે. | | ટાઇપકાસ્ટિંગ એક ટાઇપનું વેરિયેબલ બનાવવા માટે વપરાય છે, જે બીજી ટાઇપ તરીકે કાર્ય કરે છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:27 |
| ટાઇપકાસ્ટિંગ તમે ઈચ્છતા ડેટા ટાઇપને કૌસમાં બંધ કરી કરવામાં આવે છે. | | ટાઇપકાસ્ટિંગ તમે ઈચ્છતા ડેટા ટાઇપને કૌસમાં બંધ કરી કરવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:33 |
| આ કાસ્ટ તમે કરવા ઈચ્છતા હોવ તે વેરિયેબલ સામે મૂકવામાં આવે છે. | | આ કાસ્ટ તમે કરવા ઈચ્છતા હોવ તે વેરિયેબલ સામે મૂકવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:38 |
| આ'''ટાઇપકાસ્ટ્સ''' એક જ ઓપરેશન માટે માન્ય છે. | | આ'''ટાઇપકાસ્ટ્સ''' એક જ ઓપરેશન માટે માન્ય છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:42 |
| હવે '''a''' એક ઓપરેશન માટે '''ફ્લોટ''' વેરિયેબલ તરીકે વર્તશે. | | હવે '''a''' એક ઓપરેશન માટે '''ફ્લોટ''' વેરિયેબલ તરીકે વર્તશે. | ||
|- | |- | ||
− | | | + | | 07:47 |
| અહીં પહેલેથી જ બનાવેલ છે એક ઉદાહરણ છે. | | અહીં પહેલેથી જ બનાવેલ છે એક ઉદાહરણ છે. | ||
|- | |- | ||
− | | | + | | 07:50 |
− | | | + | | હું હવે કોડ સમજાવીશ. |
|- | |- | ||
− | | | + | | 07:54 |
− | | | + | | આપણે પ્રથમ ઈન્ટીજર તરીકે '''a''' અને '''b''' અને ફ્લોટ તરીકે '''c'''વેરિયેબલ જાહેર કરીશું. |
|- | |- | ||
− | | 08 | + | | 08:00 |
− | | | + | | '''a''' ને વેલ્યુ 5 અસાઇન થયેલ છે. '''b''' ને 2 વેલ્યુ અસાઇન થયેલ છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:06 |
− | | | + | | આપણે '''a''' અને '''b''' ઉપર ઓપરેશન કરીશું. |
|- | |- | ||
− | | 08 | + | | 08:10 |
− | | | + | | આપણે '''a''' ને '''b''' વડે ભાગીશું. ભાગાકારનું પરિણામ '''c''' માં સંગ્રહ થશે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:14 |
− | | | + | | આપણે 2 દશાંશ સ્થળોની ચોકસાઇ સૂચવવા માટે '''%.2f'' નો ઉપયોગ કર્યો છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:20 |
− | | | + | | પ્રદર્શિત પરિણામ 2.50 ના ઈચ્છિત પરિણામ સામે 2.00 હશે.... |
|- | |- | ||
− | | 08 | + | | 08:25 |
− | | | + | | ફ્રેક્શનલ ભાગ કપાઈ ગયું છે કારણ કે બંને ઓપરેન્ડ '''a''' અને '''b''' ઈન્ટીજર છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:31 |
− | | | + | | રિયલ ભાગાકાર કરવા માટે કોઈ એક ઓપરેન્ડ ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરવું પડશે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:35 |
− | | | + | | અહીં આપણે '''a ''' ને ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરીએ છીએ. '''c''' હવે રિયલ ભાગાકાર ની વેલ્યુ ધરાવે છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:41 |
− | | | + | |હવે રિયલ ભાગાકારનું પરિણામ પ્રદર્શિત થયું છે. અપેક્ષા પ્રમાણે જવાબ 2.50 છે |
|- | |- | ||
− | | | + | | 08:47 |
− | | | + | | ટાઇપ કરો, ''' return 0;''' અને અંતિમ કર્લી કૌસ બંધ કરો. |
|- | |- | ||
− | | | + | | 08:51 |
− | | | + | | '''Save''' ઉપર ક્લિક કરો. '''.c''' એક્સટેન્શન સાથે ફાઈલ સંગ્રહ કરો. |
|- | |- | ||
− | | | + | | 08:55 |
− | | | + | |મેં મારી ફાઈલ '''typecast.c''' તરીકે સંગ્રહ કરી છે. |
|- | |- | ||
− | | | + | | 08:59 |
− | | | + | | ટર્મિનલ ખોલો. |
|- | |- | ||
− | | | + | | 09:01 |
− | | | + | |કમ્પાઈલ કરવા માટે, ટાઇપ કરો, '''gcc typecast.c -o type'''. એન્ટર ડબાઓ. |
|- | |- | ||
− | | | + | | 09:17 |
− | | | + | |એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, '''./type'''. એન્ટર ડબાઓ. |
|- | |- | ||
− | | 09 | + | | 09:25 |
− | | | + | | આઉટપુટ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થાય છે. |
− | + | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:27 |
− | | | + | | બે વેલ્યુ જોઈ આપણે ટાઇપકાસ્ટિંગની અસરો જોઈએ છીએ. |
|- | |- | ||
− | | 09 | + | | 09:32 |
− | | | + | | હવે આપણે આ ટ્યુટોરીયલ સંક્ષિપ્ત કરીશું. |
|- | |- | ||
− | | 09 | + | | 09:34 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
− | | 09 | + | | 09:36 |
− | | | + | | ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરોનો ઉપયોગ કેવી રીતે કરવો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:40 |
− | | | + | | આપણે પોસ્ટફિક્સ અને પ્રીફિક્સ સ્વરૂપ વિશે શીખ્યા. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 09:44 |
− | | | + | |આપણે ટાઇપકાસ્ટિંગ વિશે અને તે કેવી રીતે ઉપયોગમાં લેવું તે વિષે શીખ્યા. |
|- | |- | ||
− | | | + | | 09:47 |
− | | | + | |એસાઈનમેન્ટ માટે, |
|- | |- | ||
− | | | + | | 09:49 |
− | | | + | | આપેલ એક્સપ્રેશન ઉકેલવા માટે પ્રોગ્રામ લખો, '''(a\b) + (c\d)''' |
|- | |- | ||
− | | | + | | 09:56 |
− | | | + | | '''a, b, c''' અને '''d''' ની વેલ્યુ યુઝર દ્વારા ઇનપુટ તરીકે લેવામાં આવે છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:01 |
− | | | + | | રીયલ ભાગાકાર કરવા માટે ટાઇપ કાસ્ટિંગ નો ઉપયોગ કરો. |
|- | |- | ||
− | | 10 | + | | 10:05 |
− | | | + | | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
+ | |||
|- | |- | ||
− | | 10 | + | | 10:08 |
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
+ | |||
|- | |- | ||
− | | 10 | + | | 10:10 |
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
− | + | ||
+ | |- | ||
+ | | 10:15 | ||
+ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:17 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
− | | 10 | + | | 10:20 |
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 10:24 |
− | | | + | | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 10:33 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 10:37 | |
− | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | |
− | + | ||
− | | 10 | + | |
− | | | + | |
|- | |- | ||
− | | | + | | 10:44 |
− | | | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 10:55 |
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. | |
|} | |} |
Latest revision as of 17:15, 15 July 2014
Time | Narration |
00:01 | C અને C++ માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:10 | ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર |
00:12 | ++ દા.ત. a++ જે પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. |
00:18 | ++a જે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. |
00:22 | - - દા.ત. a-- જે પોસ્ટફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. |
00:27 | - -a જે પ્રીફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. |
00:31 | આપણે ટાઇપ કાસ્ટિંગ વિશે પણ જાણીશું. |
00:35 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 , |
00:40 | gcc અને ઉબુન્ટુમાં g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00:48 | ++ ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા વધારે છે. |
00:54 | a++ અને ++a એ a = a + 1 સમાન છે. |
01:00 | -- ઓપરેટર, ઓપરેન્ડની હાલની વેલ્યુને એક દ્વારા ઘટાડે છે. |
01:06 | a-- અને --a એ a = a - 1 સમાન છે. |
01:13 | હવે હું C પ્રોગ્રામ ની મદદથી સાથે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગનું નિદર્શન કરીશ. |
01:19 | મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે, તો હું કોડ સમજાવીશ. |
01:25 | અહીં આપણી પાસે C માં ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર માટેનો કોડ છે. |
01:30 | અહીં, મેં એક ઈન્ટીજર વેરિયેબલ લીધો છે જે 1 વેલ્યુ ધરાવે છે. |
01:35 | આ રીતે આપણે a ની વેલ્યુમાં થતા ફેરફારોનું અવલોકન કરવા માટે સમર્થ થતું. |
01:39 | આમ આ આપણને ઓપરેટર્સના કામ વિશે વધુ સારી રીતે વિચાર આપશે. |
01:47 | ચાલો પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે છે તે જોઈએ. |
01:51 | આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 1 છે. |
01:55 | વેલ્યુ બદલાશે. |
01:57 | કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પોસ્ટફિક્સ ઓપરેશન થાય છે. |
02:04 | જો ઓપરેશન a++ પર થાય છે તો તે a ની વર્તમાન વેલ્યુ પર થાય છે. |
02:10 | ત્યાર પછી a ની વેલ્યુ વધે છે. |
02:17 | હવે જો આપણે અહીં a ની વેલ્યુ જોઈએ, તો તે અહીં 1 દ્વારા વધેલ છે. |
02:27 | આપણે a ને ફરીથી 1 થી ઈનીશ્યલાઈઝ કરીશું તેથી ફેરફારો પર અસર થાય. |
02:35 | હવે આપણે પ્રિફિક્સ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરો વિષે શીખીશું. |
02:38 | આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર 2 પ્રિન્ટ કરે છે. |
02:42 | કારણ કે ઓપરેન્ડના મૂલ્યાંકન થાય પછી પ્રીફિક્સ ઓપરેશન થાય છે. |
02:49 | તેથી a ની વેલ્યુ પ્રથમ 1 દ્વારા વધે છે અને પછી તે પ્રિન્ટ થયેલ છે. |
02:58 | આપણે કોઈ ફેરફારો છે કે નહીં તે જોવા માટે a ની વેલ્યુ ફરી પ્રિન્ટ કરી છે. |
03:03 | હવે આ કોડ એકઝીક્યુટ કરી તપાસીએ. |
03:07 | હું નીચેની લીટીઓ કમેન્ટ કરીશ. ટાઇપ કરો / *, * / |
03:19 | Save ઉપર ક્લિક કરો. |
03:22 | મેં મારી ફાઈલ incrdecr.c તરીકે સંગ્રહ કરી છે. |
03:29 | Ctrl, Alt અને T કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
03:35 | કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો, gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ. |
03:51 | કોડ એક્ઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, ./incr'. એન્ટર ડબાઓ. |
03:59 | આઉટપુટ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે. |
04:01 | તમે a++ પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે. |
04:06 | તમે ++a પ્રિન્ટ કરો છો ત્યારે આઉટપુટ આ આવે છે. |
04:09 | આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ પહેલા ચર્ચા કર્યું હતું તે પ્રમાણે છે. |
04:13 | હવે બાકીના કોડ ઉપર પાછા આવીએ. |
04:16 | હું હવે પોસ્ટફિક્સ અને પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટરો સમજાવીશ. |
04:21 | અહીં અને અહીં થી મલ્ટી લાઇન કમેન્ટ રદ કરો. |
04:29 | આપણે હવે ફરીથી 1 વેલ્યુ ને a માં અસાઇન કરીએ. |
04:35 | printf સ્ટેટમેન્ટ પહેલાં સમજાવ્યા મુજબ 1 ની વેલ્યુ આઉટપુટમાં આપે છે. |
04:40 | a ની વેલ્યુ a-- ના મૂલ્યાંકન પછી ધટશે કારણ કે તે પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે. |
04:47 | આગામી સ્ટેટમેન્ટ o તરીકે a ની વેલ્યુ પ્રિન્ટ કરે છે. |
04:51 | a ની વેલ્યુ હવે 1 થી ઘટે છે. |
04:54 | હવે આપણી પાસે પ્રિફિક્સ ડીક્રીમેન્ટ ઓપરેટર છે. |
04:58 | આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 હશે. |
05:00 | કારણ કે તે પ્રીફિક્સ ઓપરેશન છે. |
05:05 | ઓપરેન્ડનું મૂલ્યાંકન થાય તે પહેલાં પ્રિફિક્સ ઓપરેશન થાય છે. |
05:09 | આ printf સ્ટેટમેન્ટનું આઉટપુટ 0 છે. |
05:11 | a ની વેલ્યુમાં આગળ કોઈ ફેરફારો કરવામાં આવ્યા નથી. |
05:15 | ટાઇપ કરો, return 0; અને અંતનું કર્લી કૌસ બંધ કરો. |
05:21 | Save ઉપર ક્લિક કરો. |
05:24 | ફરીથી ટર્મિનલ ઉપર જાઓ. |
05:27 | કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ ઉપર નીચે આપેલ ટાઇપ કરો ; gcc incrdecr.c -o incr. એન્ટર ડબાઓ. |
05:42 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./incr. એન્ટર ડબાઓ. |
05:52 | a-- પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે. |
05:56 | --a પ્રિન્ટ કરો ત્યારે આઉટપુટ આ આવશે. |
05:59 | તેથી, હવે આપણે ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે કામ કરે તે જોઈશું. |
06:05 | જો આપણે સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઇચ્છીએ છીએ તો, |
06:07 | હું ઉપરના C કોડમાં થોડા ફેરફારો કરી શકું છું. |
06:10 | ચાલો હું એડિટર ઉપર પાછી જાઉં. |
06:13 | અહીં જરૂરી કોડ સાથે C ++ ફાઈલ છે. |
06:16 | નોંધ લો કે હેડર c ફાઈલ હેડર કરતા અલગ છે. |
06:20 | આપણી પાસે અહીં using namespace ' સ્ટેટમેન્ટ છે. |
06:24 | એ પણ નોંધ લો કે C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે. |
06:28 | તેથી, આ તફાવત સિવાય, બે કોડ ખૂબ જ સમાન છે. |
06:33 | ફાઈલ સંગ્રહ કરો. ફાઈલ .cpp એક્સટેન્શન સાથે સંગ્રહ થઇ છે. |
06:40 | ચાલો કોડ કમ્પાઈલ કરીએ. |
06:42 | ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો, g++ incrdecr.cpp -o incr. એન્ટર ડબાઓ. |
07:00 | એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ incr. એન્ટર ડબાઓ. |
07:07 | આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવાયું છે. |
07:10 | તો, આપણે જોશું કે આઉટપુટ C પ્રોગ્રામ સમાન જ છે. |
07:15 | હવે આપણી પાસે ટાઇપકાસ્ટિંગ વિભાવના છે. |
07:17 | તે C અને C++ બંનેમાં સમાન રીતે અમલમાં મુકાયેલ છે. |
07:22 | ટાઇપકાસ્ટિંગ એક ટાઇપનું વેરિયેબલ બનાવવા માટે વપરાય છે, જે બીજી ટાઇપ તરીકે કાર્ય કરે છે. |
07:27 | ટાઇપકાસ્ટિંગ તમે ઈચ્છતા ડેટા ટાઇપને કૌસમાં બંધ કરી કરવામાં આવે છે. |
07:33 | આ કાસ્ટ તમે કરવા ઈચ્છતા હોવ તે વેરિયેબલ સામે મૂકવામાં આવે છે. |
07:38 | આટાઇપકાસ્ટ્સ એક જ ઓપરેશન માટે માન્ય છે. |
07:42 | હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વેરિયેબલ તરીકે વર્તશે. |
07:47 | અહીં પહેલેથી જ બનાવેલ છે એક ઉદાહરણ છે. |
07:50 | હું હવે કોડ સમજાવીશ. |
07:54 | આપણે પ્રથમ ઈન્ટીજર તરીકે a અને b અને ફ્લોટ તરીકે cવેરિયેબલ જાહેર કરીશું. |
08:00 | a ને વેલ્યુ 5 અસાઇન થયેલ છે. b ને 2 વેલ્યુ અસાઇન થયેલ છે. |
08:06 | આપણે a અને b ઉપર ઓપરેશન કરીશું. |
08:10 | આપણે a ને b વડે ભાગીશું. ભાગાકારનું પરિણામ c માં સંગ્રહ થશે. |
08:14 | આપણે 2 દશાંશ સ્થળોની ચોકસાઇ સૂચવવા માટે '%.2f નો ઉપયોગ કર્યો છે. |
08:20 | પ્રદર્શિત પરિણામ 2.50 ના ઈચ્છિત પરિણામ સામે 2.00 હશે.... |
08:25 | ફ્રેક્શનલ ભાગ કપાઈ ગયું છે કારણ કે બંને ઓપરેન્ડ a અને b ઈન્ટીજર છે. |
08:31 | રિયલ ભાગાકાર કરવા માટે કોઈ એક ઓપરેન્ડ ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરવું પડશે. |
08:35 | અહીં આપણે a ને ફ્લોટમાં ટાઇપ કાસ્ટ કરીએ છીએ. c હવે રિયલ ભાગાકાર ની વેલ્યુ ધરાવે છે. |
08:41 | હવે રિયલ ભાગાકારનું પરિણામ પ્રદર્શિત થયું છે. અપેક્ષા પ્રમાણે જવાબ 2.50 છે |
08:47 | ટાઇપ કરો, return 0; અને અંતિમ કર્લી કૌસ બંધ કરો. |
08:51 | Save ઉપર ક્લિક કરો. .c એક્સટેન્શન સાથે ફાઈલ સંગ્રહ કરો. |
08:55 | મેં મારી ફાઈલ typecast.c તરીકે સંગ્રહ કરી છે. |
08:59 | ટર્મિનલ ખોલો. |
09:01 | કમ્પાઈલ કરવા માટે, ટાઇપ કરો, gcc typecast.c -o type. એન્ટર ડબાઓ. |
09:17 | એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, ./type. એન્ટર ડબાઓ. |
09:25 | આઉટપુટ સ્ક્રીન ઉપર પ્રદર્શિત થાય છે. |
09:27 | બે વેલ્યુ જોઈ આપણે ટાઇપકાસ્ટિંગની અસરો જોઈએ છીએ. |
09:32 | હવે આપણે આ ટ્યુટોરીયલ સંક્ષિપ્ત કરીશું. |
09:34 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
09:36 | ઇન્ક્રીમેન્ટ અને ડીક્રીમેન્ટ ઓપરેટરોનો ઉપયોગ કેવી રીતે કરવો. |
09:40 | આપણે પોસ્ટફિક્સ અને પ્રીફિક્સ સ્વરૂપ વિશે શીખ્યા. |
09:44 | આપણે ટાઇપકાસ્ટિંગ વિશે અને તે કેવી રીતે ઉપયોગમાં લેવું તે વિષે શીખ્યા. |
09:47 | એસાઈનમેન્ટ માટે, |
09:49 | આપેલ એક્સપ્રેશન ઉકેલવા માટે પ્રોગ્રામ લખો, (a\b) + (c\d) |
09:56 | a, b, c અને d ની વેલ્યુ યુઝર દ્વારા ઇનપુટ તરીકે લેવામાં આવે છે. |
10:01 | રીયલ ભાગાકાર કરવા માટે ટાઇપ કાસ્ટિંગ નો ઉપયોગ કરો. |
10:05 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
10:08 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:10 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:17 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:20 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10:24 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:33 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:37 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:44 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
10:55 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |