Difference between revisions of "Java/C2/Creating-object/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું: |
− | '''*''' | + | '''*''' રેફરન્સ વેરીએબલો |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
+ | '''*''' ઑબ્જેક્ટ્સ બનાવવા અને | ||
+ | '''*''' ઑબ્જેક્ટ્સ માટે મેમરીની સોંપણી | ||
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | અહીં, આપણે | + | | અહીં, આપણે |
'''*''' '''ઉબુન્ટુ ૧૧.૧૦''' | '''*''' '''ઉબુન્ટુ ૧૧.૧૦''' | ||
Line 26: | Line 24: | ||
'''*''' '''જેડીકે ૧.૬''' અને | '''*''' '''જેડીકે ૧.૬''' અને | ||
− | '''*''' '''એક્લીપ્સ IDE ૩.૭.૦''' | + | '''*''' '''એક્લીપ્સ IDE ૩.૭.૦''' વાપરી રહ્યા છીએ. |
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે સરળ '''ક્લાસ''' બનાવવું. |
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | |જો નથી તો | + | |જો નથી તો, '''spoken hyphen tutorial dot org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. |
|- | |- | ||
Line 46: | Line 44: | ||
|- | |- | ||
|00:48 | |00:48 | ||
− | + | | હવે ચાલો જોઈએ કે '''ઓબજેક્ટ''' શું છે. | |
− | + | ||
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | |ઓબજેક્ટ એ | + | |ઓબજેક્ટ એ ક્લાસનો '''instance''' છે. |
− | + | ||
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | |દરેક ઓબજેક્ટ '''state''' અને '''behavior''' | + | |દરેક ઓબજેક્ટ '''state''' અને '''behavior''' ધરાવે છે. |
− | + | ||
|- | |- | ||
| 00:58 | | 00:58 | ||
|'''human being class''' નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી. | |'''human being class''' નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી. | ||
− | |||
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | |ઓબજેક્ટ | + | |ઓબજેક્ટ તેના state ને '''ફીલ્ડો''' અથવા '''વેરીએબલો''' માં સંગ્રહીત કરે છે. |
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | |તે તેના વર્તનને '''methods''' દ્વારા | + | |તે તેના વર્તનને '''methods''' દ્વારા જાહેર કરે છે. |
|- | |- | ||
| 01:11 | | 01:11 | ||
| હવે ચાલો '''રેફરેન્સ વેરીએબલો''' વિશે શીખીએ. | | હવે ચાલો '''રેફરેન્સ વેરીએબલો''' વિશે શીખીએ. | ||
− | |||
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | |આપણે | + | |આપણે જાવામા 8 પ્રીમીટીવ ડેટા ટાઈપ વિશે જાણીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | | + | | પ્રીમીટીવ શિવાયનાં તમામ બીજા અન્ય ટાઈપ '''objects''' ને સંદર્ભ કરે છે. |
− | + | ||
|- | |- | ||
Line 93: | Line 84: | ||
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | ચાલો '''Student ક્લાસ''' પર પાછા જઈએ | + | | ચાલો '''Student ક્લાસ''' પર પાછા જઈએ જે આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે. |
− | + | ||
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | |હવે ચાલો હું આ '''ક્લાસ''' માંથી ''' | + | |હવે ચાલો હું આ '''ક્લાસ''' માંથી '''મેઈન મેથડ''' ને રદ્દ કરું. |
− | + | ||
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | |હવે '''Control અને S''' કી એકસાથે | + | |હવે '''Control અને S''' કી એકસાથે દબાવી ફાઈલને સંગ્રહીત કરો. |
− | + | ||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
|હવે એજ પ્રોજેક્ટની અંદર '''TestStudent''' નામનો બીજો એક '''ક્લાસ''' બનાવો. | |હવે એજ પ્રોજેક્ટની અંદર '''TestStudent''' નામનો બીજો એક '''ક્લાસ''' બનાવો. | ||
− | |||
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
|મેં તે પહેલાથી જ બનાવ્યો છે. | |મેં તે પહેલાથી જ બનાવ્યો છે. | ||
− | |||
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | |આ '''ક્લાસ''' માં મારી પાસે ''' | + | |આ '''ક્લાસ''' માં મારી પાસે '''મેઈન મેથડ''' છે. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | |હવે ''' | + | |હવે '''મેઈન મેથડ''' ની અંદર હું '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' બનાવીશ. |
− | + | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | |તે માટે ''' | + | |તે માટે '''મેઈન મેથડ''' અંદર, ટાઈપ કરો |
− | + | ||
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | |''''''Student''' '''સ્પેસ''' '''stud1''' ''' | + | |''''''Student''' '''સ્પેસ''' '''stud1''' '''ઇકવલ ટુ''' '''new''' '''સ્પેસ''' '''Student''' '''ખુલ્લો અને બંધ કૌંસ''', '''અર્ધવિરામ''''''. |
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |આ રીતે આપણે '''Student ક્લાસ''' | + | |આ રીતે આપણે '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' બનાવ્યો છે. |
− | + | ||
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | |અહીં, '''Student''' એ '''ક્લાસ''' નું નામ છે | + | |અહીં, '''Student''' એ '''ક્લાસ''' નું નામ છે જે માટે '''ઓબજેક્ટ''' બનાવવું છે. . |
− | + | ||
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | |''stud1''' એ '''Student ક્લાસ''' નાં | + | |''stud1''' એ '''Student ક્લાસ''' નાં '''ઓબજેક્ટ''' ને સંદર્ભ કરતું એક '''રેફરેન્સ વેરીએબલ''' છે. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | |અને '''new કીવર્ડ''' | + | |અને '''new કીવર્ડ''' નવો ઓબજેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે. |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
|નોંધ લો કે '''stud1''' એ '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' નથી. | |નોંધ લો કે '''stud1''' એ '''Student ક્લાસ''' નો '''ઓબજેક્ટ''' નથી. | ||
− | |||
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | |તે ફક્ત | + | |તે ફક્ત નવાં બનાવેલ ઓબજેક્ટનું રેફરેન્સ રાખે છે. |
|- | |- | ||
Line 175: | Line 156: | ||
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | આપણને | + | | આપણને આ રીતે આઉટપુટ મળે છે. |
− | + | ||
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | |તો અહીં '''Student''' એ | + | |તો અહીં '''Student''' એ નવાં બનેલ '''ઓબજેક્ટ''' નાં '''ક્લાસ''' નું નામ છે. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | |બીજો ભાગ એ | + | |બીજો ભાગ એ નવાં બનેલ '''ઓબજેક્ટ'' નું '''મેમરી એડ્રેસ''' છે. |
− | + | ||
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
|આપણે '''stud1''' ની મદદથી '''Student ક્લાસ''' નાં '''ફીલ્ડો''' અને '''મેથડો''' ને એક્સેસ કરી શકીએ છીએ. | |આપણે '''stud1''' ની મદદથી '''Student ક્લાસ''' નાં '''ફીલ્ડો''' અને '''મેથડો''' ને એક્સેસ કરી શકીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
Line 199: | Line 177: | ||
| 04:18 | | 04:18 | ||
| હવે, હું '''Student ક્લાસ''' નો હજુ એક '''ઓબજેક્ટ''' બનાવીશ. | | હવે, હું '''Student ક્લાસ''' નો હજુ એક '''ઓબજેક્ટ''' બનાવીશ. | ||
− | |||
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | |તો, હું ટાઈપ કરીશ '''Student સ્પેસ stud2 | + | |તો, હું ટાઈપ કરીશ '''Student સ્પેસ stud2 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ'''. |
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | |હવે પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println કૌંસમાં | + | |હવે પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં stud2 contains સ્પેસ પ્લસ stud2 અને ત્યારબાદ અર્ધવિરામ'''. |
− | + | ||
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | |હવે, | + | |હવે, આ ફાઈલને '''સેવ''' અને '''રન''' કરો. |
|- | |- | ||
Line 229: | Line 205: | ||
| 05:44 | | 05:44 | ||
|હવે, આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ. | |હવે, આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ. | ||
− | |||
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | |અહીં ટાઈપ કરો '''Student stud2 | + | |અહીં ટાઈપ કરો '''Student stud2 ઇકવલ ટુ stud1'''. |
− | + | ||
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | |હવે ફાઈલને '''સેવ''' | + | |હવે ફાઈલને '''સેવ''' અને '''રન''' કરો. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
| આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''stud1''' અને '''stud2''' બંને સમાન '''ઓબજેક્ટ''' ને સંદર્ભ કરે છે. | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''stud1''' અને '''stud2''' બંને સમાન '''ઓબજેક્ટ''' ને સંદર્ભ કરે છે. | ||
− | |||
|- | |- | ||
Line 255: | Line 228: | ||
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | |'''રેફરેન્સ વેરીએબલો''' | + | |'''રેફરેન્સ વેરીએબલો''' |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | |'' | + | |''new ઓપરેટર''' વાપરીને '''ઓબજેક્ટ''' બનાવવાનું |
|- | |- | ||
Line 292: | Line 265: | ||
| 07:01 | | 07:01 | ||
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
− | |||
|- | |- | ||
Line 309: | Line 281: | ||
| 07:14 | | 07:14 | ||
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | ||
− | |||
− | |||
|- | |- | ||
Line 337: | Line 307: | ||
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 12:47, 15 July 2014
Time | Narration |
00:01 | Creating objects પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું:
* રેફરન્સ વેરીએબલો * ઑબ્જેક્ટ્સ બનાવવા અને * ઑબ્જેક્ટ્સ માટે મેમરીની સોંપણી |
00:13 | અહીં, આપણે
* ઉબુન્ટુ ૧૧.૧૦ * જેડીકે ૧.૬ અને * એક્લીપ્સ IDE ૩.૭.૦ વાપરી રહ્યા છીએ. |
00:23 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે એક્લીપ્સ નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવવું. |
00:29 | જો નથી તો, spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. |
00:38 | આપણે જાણીએ છીએ કે વેરીએબલો' અને મેથડો બંને સાથે મળીને ક્લાસનાં મેમ્બરો બનાવે છે. |
00:43 | ક્લાસનાં મેમ્બરોને એક્સેસ કરવા માટે, આપણને ક્લાસ માટે ઓબજેક્ટ બનાવવાની જરૂર છે. |
00:48 | હવે ચાલો જોઈએ કે ઓબજેક્ટ શું છે. |
00:52 | ઓબજેક્ટ એ ક્લાસનો instance છે. |
00:55 | દરેક ઓબજેક્ટ state અને behavior ધરાવે છે. |
00:58 | human being class નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી. |
01:04 | ઓબજેક્ટ તેના state ને ફીલ્ડો અથવા વેરીએબલો માં સંગ્રહીત કરે છે. |
01:08 | તે તેના વર્તનને methods દ્વારા જાહેર કરે છે. |
01:11 | હવે ચાલો રેફરેન્સ વેરીએબલો વિશે શીખીએ. |
01:15 | આપણે જાવામા 8 પ્રીમીટીવ ડેટા ટાઈપ વિશે જાણીએ છીએ. |
01:19 | પ્રીમીટીવ શિવાયનાં તમામ બીજા અન્ય ટાઈપ objects ને સંદર્ભ કરે છે. |
01:23 | વેરીએબલો જે ઓબજેક્ટને સંદર્ભ કરે છે તે રેફરેન્સ વેરીએબલો છે. |
01:28 | ચાલો Student ક્લાસ પર પાછા જઈએ જે આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે. |
01:37 | હવે ચાલો હું આ ક્લાસ માંથી મેઈન મેથડ ને રદ્દ કરું. |
01:49 | હવે Control અને S કી એકસાથે દબાવી ફાઈલને સંગ્રહીત કરો. |
01:55 | હવે એજ પ્રોજેક્ટની અંદર TestStudent નામનો બીજો એક ક્લાસ બનાવો. |
02:00 | મેં તે પહેલાથી જ બનાવ્યો છે. |
02:03 | આ ક્લાસ માં મારી પાસે મેઈન મેથડ છે. |
02:06 | હવે મેઈન મેથડ ની અંદર હું Student ક્લાસ નો ઓબજેક્ટ બનાવીશ. |
02:11 | તે માટે મેઈન મેથડ અંદર, ટાઈપ કરો |
02:17 | 'Student સ્પેસ stud1 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ, અર્ધવિરામ'. |
02:34 | આ રીતે આપણે Student ક્લાસ નો ઓબજેક્ટ બનાવ્યો છે. |
02:37 | અહીં, Student એ ક્લાસ નું નામ છે જે માટે ઓબજેક્ટ બનાવવું છે. . |
02:47 | stud1' એ Student ક્લાસ નાં ઓબજેક્ટ ને સંદર્ભ કરતું એક રેફરેન્સ વેરીએબલ છે. |
02:53 | અને new કીવર્ડ નવો ઓબજેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે. |
02:59 | નોંધ લો કે stud1 એ Student ક્લાસ નો ઓબજેક્ટ નથી. |
03:03 | તે ફક્ત નવાં બનાવેલ ઓબજેક્ટનું રેફરેન્સ રાખે છે. |
03:09 | હવે, ચાલો જોઈએ stud1 શું ધરાવે છે. |
03:13 | તો પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં બે અવતરણમાં stud1 contains સ્પેસ પ્લસ stud1 અને ત્યારબાદ અર્ધવિરામ. |
03:44 | હવે, TestStudent dot java ફાઈલને સેવ અને રન કરો. |
03:53 | આપણને આ રીતે આઉટપુટ મળે છે. |
03:56 | તો અહીં Student એ નવાં બનેલ ઓબજેક્ટ નાં ક્લાસ નું નામ છે. |
04:03 | બીજો ભાગ એ નવાં બનેલ ઓબજેક્ટ નું મેમરી એડ્રેસ' છે. |
04:08 | આપણે stud1 ની મદદથી Student ક્લાસ નાં ફીલ્ડો અને મેથડો ને એક્સેસ કરી શકીએ છીએ. |
04:15 | આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
04:18 | હવે, હું Student ક્લાસ નો હજુ એક ઓબજેક્ટ બનાવીશ. |
04:24 | તો, હું ટાઈપ કરીશ Student સ્પેસ stud2 ઇકવલ ટુ new સ્પેસ Student ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ. |
04:47 | હવે પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં stud2 contains સ્પેસ પ્લસ stud2 અને ત્યારબાદ અર્ધવિરામ. |
05:19 | હવે, આ ફાઈલને સેવ અને રન કરો. |
05:25 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં stud1 અને stud2 બે જુદા જુદા ઓબજેક્ટને સંદર્ભ કરે છે. |
05:31 | એટલે કે stud1 અને stud2 બે જુદા જુદા વિદ્યાર્થીઓને સંદર્ભ કરી રહ્યા છે. |
05:37 | તેઓ જુદા જુદા રોલ ક્રમાંકો અને નામો ધરાવે છે. |
05:44 | હવે, આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ. |
05:51 | અહીં ટાઈપ કરો Student stud2 ઇકવલ ટુ stud1. |
06:01 | હવે ફાઈલને સેવ અને રન કરો. |
06:06 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં stud1 અને stud2 બંને સમાન ઓબજેક્ટ ને સંદર્ભ કરે છે. |
06:12 | એનો અર્થ એ છે કે stud1 અને stud2 બંને સમાન ઓબજેક્ટ ને રોલ ક્રમાંક અને નામ થી સંદર્ભ કરી રહ્યા છે. |
06:31 | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
06:34 | રેફરેન્સ વેરીએબલો |
06:35 | new ઓપરેટર' વાપરીને ઓબજેક્ટ બનાવવાનું |
06:38 | અને રેફરેન્સો આપવાનું |
06:41 | સ્વ:આકારણી માટે |
06:43 | TestEmployee નામનો બીજો એક ક્લાસ બનાવો. |
06:46 | emp1' ને રેફરેન્સ વેરીએબલ તરીકે લઇ Employee ક્લાસ નું ઓબજેક્ટ બનાવો. |
06:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. |
06:55 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
06:58 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:01 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:07 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
07:10 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07:14 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:24 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:31 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
http://spoken-tutorial.org/NMEICT-Intro
|
07:40 | આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:43 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07:46 | જોડાવા બદ્દલ આભાર. |