Difference between revisions of "C-and-C++/C2/If-And-Else-If-statement/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(14 intermediate revisions by 3 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:02 |
− | | | + | | C અને C++ માં કન્ડીશનલ સ્ટેટમેન્ટસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:08 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:11 |
− | | | + | | સિંગલ '''statement''' કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
|- | |- | ||
− | | 00 | + | | 00:14 |
− | | | + | | '''સ્ટેટમેંટો'''નાં જૂથને કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
|- | |- | ||
− | | 00 | + | | 00:16 |
| આપણે ઉદાહરણો વડે આ કરીશું. | | આપણે ઉદાહરણો વડે આ કરીશું. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:19 |
| આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. | | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10'''. | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10'''. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:31 |
| '''gcc''' અને '''g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1''' | | '''gcc''' અને '''g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1''' | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:38 |
| ચાલો '''કંડીશન સ્ટેટમેંટો'''નાં પરીચય સાથે શરૂઆત કરીએ. | | ચાલો '''કંડીશન સ્ટેટમેંટો'''નાં પરીચય સાથે શરૂઆત કરીએ. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:43 |
− | | | + | | પ્રોગ્રામમાં '''સ્ટેટમેંટ''' એ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રીત કરે છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:49 |
− | | કયો કોડ એક્ઝેક્યુટ કરવો છે, | + | | કયો કોડ એક્ઝેક્યુટ કરવો છે, તે નિર્ણય લેવા માટે તે મદદ કરે છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:55 |
− | | આપણે | + | | આપણે કંડીશનો '''true''' અથવા '''false''' છે તે માટે તપાસ કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:00 |
− | | આપણે | + | | આપણે સિંગલ સ્ટેટમેંટ અથવા સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:07 |
| ચાલો '''if statements''' નાં પ્રવાહને સમજીએ. | | ચાલો '''if statements''' નાં પ્રવાહને સમજીએ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:13 |
| અહીં, જો કંડીશન '''true''' હોય તો, '''statement1''' એક્ઝેક્યુટ થશે. | | અહીં, જો કંડીશન '''true''' હોય તો, '''statement1''' એક્ઝેક્યુટ થશે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:20 |
| જો કંડીશન '''false''' હોય તો, '''statement2''' એક્ઝેક્યુટ થશે. | | જો કંડીશન '''false''' હોય તો, '''statement2''' એક્ઝેક્યુટ થશે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:29 |
| હવે આપણે '''else if''' સ્ટેટમેંટનાં પ્રવાહને જોઈશું, | | હવે આપણે '''else if''' સ્ટેટમેંટનાં પ્રવાહને જોઈશું, | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:32 |
| અહીં, જો '''condition1''' '''true''' હોય તો, '''statement1''' એક્ઝેક્યુટ થશે. | | અહીં, જો '''condition1''' '''true''' હોય તો, '''statement1''' એક્ઝેક્યુટ થશે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:41 |
| જો '''condition1''' '''false''' હોય તો તે બીજી કોઈ કંડીશન માટે તપાસ કરશે જે કે '''condition2''' છે. | | જો '''condition1''' '''false''' હોય તો તે બીજી કોઈ કંડીશન માટે તપાસ કરશે જે કે '''condition2''' છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:49 |
| જો '''condition2''' '''true''' હોય તો, '''statement3''' એક્ઝેક્યુટ થશે. | | જો '''condition2''' '''true''' હોય તો, '''statement3''' એક્ઝેક્યુટ થશે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:54 |
| અને જો '''condition2''' '''false''' હોય, તો '''statement2''' એક્ઝેક્યુટ થશે. | | અને જો '''condition2''' '''false''' હોય, તો '''statement2''' એક્ઝેક્યુટ થશે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:02 |
| હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ. | | હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:06 |
| મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કર્યો છે. | | મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કર્યો છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:09 |
| તો ચાલો હું તે ખોલું. | | તો ચાલો હું તે ખોલું. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:13 |
| નોંધ લો આપણા ફાઈલનું નામ '''ifstmt.c''' છે | | નોંધ લો આપણા ફાઈલનું નામ '''ifstmt.c''' છે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:18 |
| આ પ્રોગ્રામમાં આપણે બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું અને અમુક કંડીશનો તપાસીશું. | | આ પ્રોગ્રામમાં આપણે બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું અને અમુક કંડીશનો તપાસીશું. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:26 |
| ચાલો હું કોડ સમજાવું. | | ચાલો હું કોડ સમજાવું. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:30 |
| આ આપણી '''હેડર ફાઈલ''' છે. | | આ આપણી '''હેડર ફાઈલ''' છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:34 |
| આ આપણું '''મુખ્ય ફંક્શન''' છે. | | આ આપણું '''મુખ્ય ફંક્શન''' છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:38 |
− | | અહીં આપણે ત્રણ | + | | અહીં આપણે ત્રણ ઈંટીજર વેરીએબલો જાહેર કર્યા છે '''a''', '''b''' અને '''sum'''. |
|- | |- | ||
− | | 02 | + | | 02:46 |
| અહીં આપણે વપરાશકર્તા ઈનપુટ માંગી રહ્યા છીએ. | | અહીં આપણે વપરાશકર્તા ઈનપુટ માંગી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:49 |
| વપરાશકર્તા '''a''' અને '''b''' ની વેલ્યુઓ દાખલ કરશે. | | વપરાશકર્તા '''a''' અને '''b''' ની વેલ્યુઓ દાખલ કરશે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:52 |
| વેલ્યુઓ '''variable a''' અને '''variable b''' માં સંગ્રહીત થશે. | | વેલ્યુઓ '''variable a''' અને '''variable b''' માં સંગ્રહીત થશે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:58 |
− | | ''''scanf()''' કંસોલમાંથી ડેટાને વાંચે છે. | + | | ''''scanf()'''ફંક્શન કંસોલમાંથી ડેટાને વાંચે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:02 |
| તે ત્યારબાદ પરીણામને આપેલ '''વેરીએબલ''' માં સંગ્રહીત કરે છે. | | તે ત્યારબાદ પરીણામને આપેલ '''વેરીએબલ''' માં સંગ્રહીત કરે છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:06 |
| '''scanf()''' માં '''format specifier''' ડેટાનાં પ્રકારને જાણવા માટે મદદ કરે છે. | | '''scanf()''' માં '''format specifier''' ડેટાનાં પ્રકારને જાણવા માટે મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:10 |
− | | જેમ કે અહીં આપણી પાસે '''%d''' છે તે દર્શાવે છે કે આપણે | + | | જેમ કે અહીં આપણી પાસે '''%d''' છે તે દર્શાવે છે કે આપણે ઈંટીજર ડેટા પ્રકાર સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. |
|- | |- | ||
− | | 03 | + | | 03:18 |
| અહીં આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરીએ છીએ. | | અહીં આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરીએ છીએ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:22 |
| આપણે પરીણામ '''sum''' માં સંગ્રહીત કરીશું. | | આપણે પરીણામ '''sum''' માં સંગ્રહીત કરીશું. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:25 |
| ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ. | | ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:29 |
| આ આપણું '''if statement''' છે. | | આ આપણું '''if statement''' છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:30 |
| અહીં, આપણે એ કંડીશન તપાસ કરીએ છીએ કે, '''sum''' '''20''' કરતાં મોટો છે કે નહી. | | અહીં, આપણે એ કંડીશન તપાસ કરીએ છીએ કે, '''sum''' '''20''' કરતાં મોટો છે કે નહી. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:36 |
| જો કંડીશન '''true''' હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is greater than 20'''. | | જો કંડીશન '''true''' હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is greater than 20'''. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:42 |
− | | હવે ચાલો હું આ લાઈનોને | + | | હવે ચાલો હું આ લાઈનોને comment કરું. |
|- | |- | ||
− | | 03 | + | | 03:48 |
| આ આપણું '''રીટર્ન સ્ટેટમેંટ''' છે. | | આ આપણું '''રીટર્ન સ્ટેટમેંટ''' છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:51 |
| હવે '''Save''' પર ક્લિક કરો | | હવે '''Save''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:53 |
| પહેલા આપણે '''if સ્ટેટમેંટ''' નું એક્ઝેક્યુશન જોઈશું. | | પહેલા આપણે '''if સ્ટેટમેંટ''' નું એક્ઝેક્યુશન જોઈશું. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:58 |
| તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. | | તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:09 |
− | | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, '''gcc ifstmt | + | | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, '''gcc space ifstmt dot c space -o space if''' અને '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
− | | 04 | + | | 04:20 |
| એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, '''./if''' '''એન્ટર''' દબાવો | | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, '''./if''' '''એન્ટર''' દબાવો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:26 |
| તે આપેલ રીતે દેખાય છે, | | તે આપેલ રીતે દેખાય છે, | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:27 |
| '''Enter the value of a and b'''. | | '''Enter the value of a and b'''. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:31 |
| હું વેલ્યુઓ '''10''' અને '''12''' રીતે આપીશ. | | હું વેલ્યુઓ '''10''' અને '''12''' રીતે આપીશ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:38 |
− | | | + | | આઉટપુટઆ રીતે દેખાય છે. '''Sum of a and b is 22''' અને Sum is greater than 20. |
|- | |- | ||
− | | 04 | + | | 04:45 |
| હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:48 |
| આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું. | | આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:52 |
− | | ચાલો હું અહીંથી | + | | ચાલો હું અહીંથી comment રદ્દ કરું. |
|- | |- | ||
− | | 04 | + | | 04:56 |
− | | હું | + | | હું comment અહીં આપીશ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:00 |
| હવે '''Save''' પર ક્લિક કરો. | | હવે '''Save''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:03 |
| આ આપણું '''else-if''' સ્ટેટમેંટ છે. | | આ આપણું '''else-if''' સ્ટેટમેંટ છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:05 |
| અહીં, આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું કે '''Sum''' '''10''' કરતા વધારે છે કે નહી | | અહીં, આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું કે '''Sum''' '''10''' કરતા વધારે છે કે નહી | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:11 |
| જો કંડીશન '''true''' હોય. તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is greater than 10 and less than 20'''. | | જો કંડીશન '''true''' હોય. તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is greater than 10 and less than 20'''. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:18 |
| હવે આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | | હવે આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:20 |
− | | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ | + | | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:23 |
− | | | + | | ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:26 |
− | | | + | | તે આપેલ રીતે દેખાય છે, |
|- | |- | ||
− | | 05 | + | | 05:28 |
− | | | + | | '''Enter the value of a and b'''. |
− | + | ||
|- | |- | ||
− | | 05.35 | + | | 05:30 |
− | | આઉટપુટ આપેલ રીતે દેખાય છે : '''Sum of a and b is 12'''. | + | |હું વેલ્યુઓ '''10''' અને '''2''' રીતે આપીશ. |
+ | |||
+ | |- | ||
+ | | 05:35 | ||
+ | |આઉટપુટ આપેલ રીતે દેખાય છે : '''Sum of a and b is 12'''. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:38 |
− | | | + | |sum '''10''' કરતા વધારે અને '''20''' કરતા ઓછો છે. |
+ | |||
+ | |- | ||
+ | | 05:42 | ||
+ | |ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:44 |
− | | | + | |હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:48 |
− | | હું અહીંથી અને અહીંથી | + | |હું અહીંથી અને અહીંથી comment રદ્દ કરીશ. હવે '''save''' પર ક્લિક કરો, |
|- | |- | ||
− | | 05 | + | | 05:56 |
| જો બંને કંડીશનો '''false''' હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is less than 10'''. | | જો બંને કંડીશનો '''false''' હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ '''Sum is less than 10'''. | ||
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:04 |
− | | આ આપણું '''else સ્ટેટમેંટ''' છે. | + | |આ આપણું '''else સ્ટેટમેંટ''' છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:07 |
− | | હવે ચાલો એક્ઝેક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | + | |હવે ચાલો એક્ઝેક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:11 |
− | | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ | + | |ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ |
|- | |- | ||
− | | 06 | + | | 06:18 |
− | | અહીં તે આપેલ રીતે દેખાય છે, | + | |અહીં તે આપેલ રીતે દેખાય છે, |
|- | |- | ||
− | | 06 | + | | 06:19 |
| '''Enter the value of a and b'''. | | '''Enter the value of a and b'''. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:22 |
| હું વેલ્યુઓ '''3''' અને '''5''' રીતે આપીશ. | | હું વેલ્યુઓ '''3''' અને '''5''' રીતે આપીશ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:27 |
| આપણે આઉટપુટ આપેલ રીતે જોઈએ છીએ, '''sum of a and b is 8'''. | | આપણે આઉટપુટ આપેલ રીતે જોઈએ છીએ, '''sum of a and b is 8'''. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:31 |
− | | | + | | sum '''10''' કરતા ઓછો છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:34 |
| હવે આપણે અમુક એવાં સામાન્ય એરરોને જોઈશું જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. | | હવે આપણે અમુક એવાં સામાન્ય એરરોને જોઈશું જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:38 |
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:41 |
| ધારો કે, અહીં '''if સ્ટેટમેંટ''' નાં અંતમાં હું એક અર્ધવિરામ ટાઈપ કરીશ. | | ધારો કે, અહીં '''if સ્ટેટમેંટ''' નાં અંતમાં હું એક અર્ધવિરામ ટાઈપ કરીશ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:47 |
| ચાલો જોઈએ શું થશે. '''Save''' પર ક્લિક કરો. | | ચાલો જોઈએ શું થશે. '''Save''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:50 |
| ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | | ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:53 |
| ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. | | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:56 |
| આપણને એક એરર દેખાય છે: '''else without a previous if''' | | આપણને એક એરર દેખાય છે: '''else without a previous if''' | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:02 |
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. આ એક સિન્ટેક્ષ એરર છે. | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. આ એક સિન્ટેક્ષ એરર છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:07 |
| '''If સ્ટેટમેંટ''' એક અર્ધવિરામ વડે રદ્દ થશે નહી. | | '''If સ્ટેટમેંટ''' એક અર્ધવિરામ વડે રદ્દ થશે નહી. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:10 |
| અને '''else if સ્ટેટમેંટ''' ક્યારે પણ એક '''if''' વિના કામ કરશે નહી. | | અને '''else if સ્ટેટમેંટ''' ક્યારે પણ એક '''if''' વિના કામ કરશે નહી. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:16 |
− | | ચાલો એરર સુધાર કરીએ. અહીં ''' | + | | ચાલો એરર સુધાર કરીએ. અહીં '''અર્ધવિરામ''' રદ્દ કરો |
|- | |- | ||
− | | 07 | + | | 07:22 |
| હવે '''Save''' પર ક્લિક કરો. | | હવે '''Save''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:25 |
| ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવો. | | ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:29 |
| ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. | | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:35 |
| '''a''' અને '''b''' ની વેલ્યુ દાખલ કરો | | '''a''' અને '''b''' ની વેલ્યુ દાખલ કરો | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:37 |
| હું વેલ્યુ '''3''' અને '''6''' રીતે આપીશ. | | હું વેલ્યુ '''3''' અને '''6''' રીતે આપીશ. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:43 |
| આઉટપુટ આપેલ રીતે દેખાય છે | | આઉટપુટ આપેલ રીતે દેખાય છે | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:45 |
− | | '''Sum of a and b is 9'''. | + | | '''Sum of a and b is 9'''. Sum '''10''' કરતા ઓછો છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:52 |
| હવે ચાલો જોઈએ સમાન પ્રોગ્રામને '''C++''' માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. | | હવે ચાલો જોઈએ સમાન પ્રોગ્રામને '''C++''' માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:57 |
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:00 |
| હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. | | હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:03 |
| તમારા કીબોર્ડ પર '''Shift, Ctrl અને S''' એકસાથે દબાવો. | | તમારા કીબોર્ડ પર '''Shift, Ctrl અને S''' એકસાથે દબાવો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:11 |
| હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''Save''' પર ક્લિક કરો | | હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''Save''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:20 |
| આપણે હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીશું | | આપણે હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીશું | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:26 |
| ચાલો '''using''' સ્ટેટમેંટનો અહીં સમાવેશ કરીએ. | | ચાલો '''using''' સ્ટેટમેંટનો અહીં સમાવેશ કરીએ. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:30 |
− | | હવે '''search for | + | | હવે '''search for and replace''' ટેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:35 |
| ચાલો '''cout statement''' થી '''printf સ્ટેટમેંટ''' બદલી કરીએ. | | ચાલો '''cout statement''' થી '''printf સ્ટેટમેંટ''' બદલી કરીએ. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:40 |
| '''Replace all''' પર ક્લિક કરો અને '''Close''' પર ક્લિક કરો | | '''Replace all''' પર ક્લિક કરો અને '''Close''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:46 |
| હવે બંધ કૌંસને અહીં રદ્દ કરો. | | હવે બંધ કૌંસને અહીં રદ્દ કરો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:49 |
| '''cin સ્ટેટમેંટ''' થી '''scanf સ્ટેટમેંટ''' બદલી કરો. | | '''cin સ્ટેટમેંટ''' થી '''scanf સ્ટેટમેંટ''' બદલી કરો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:54 |
− | | ટાઈપ કરો | + | | ટાઈપ કરો cin અને two closing angle brackets(>>) |
|- | |- | ||
− | | 09 | + | | 09:00 |
| કારણ કે આપણે '''C++''' માં એક લાઈનને વાંચવા માટે '''cin >> function''' નો ઉપયોગ કરીએ છીએ. | | કારણ કે આપણે '''C++''' માં એક લાઈનને વાંચવા માટે '''cin >> function''' નો ઉપયોગ કરીએ છીએ. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:05 |
| હવે '''format specifiers''' ને રદ્દ કરો. | | હવે '''format specifiers''' ને રદ્દ કરો. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:09 |
− | | અલ્પવિરામ અને '''&''' રદ્દ કરો | + | | અલ્પવિરામ અને '''&''' (ampersand)રદ્દ કરો |
|- | |- | ||
− | | 09 | + | | 09:12 |
| અહીં અલ્પવિરામને રદ્દ કરો અને બે બંધ ખૂણાનાં કૌંસ ટાઈપ કરો. | | અહીં અલ્પવિરામને રદ્દ કરો અને બે બંધ ખૂણાનાં કૌંસ ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:17 |
| ફરીથી '''&''' અને બંધ કૌંસ રદ્દ કરો હવે '''Save''' પર ક્લિક કરો | | ફરીથી '''&''' અને બંધ કૌંસ રદ્દ કરો હવે '''Save''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:25 |
| અહીં બંધ કૌંસ અને અલ્પવિરામને રદ્દ કરો. | | અહીં બંધ કૌંસ અને અલ્પવિરામને રદ્દ કરો. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:32 |
− | | હવે '''\n''' અને '''ફોર્મેટ સ્પેસીફાયર''' ને રદ્દ કરો | + | | હવે (backslash)'''\n''' અને '''ફોર્મેટ સ્પેસીફાયર''' ને રદ્દ કરો |
|- | |- | ||
− | | 09 | + | | 09:37 |
| હવે બે ખુલ્લા કૌંસ ટાઈપ કરો | | હવે બે ખુલ્લા કૌંસ ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:42 |
− | | ફરીથી ટાઈપ કરો '''બે ખુલ્લા કૌંસ''' | + | | ફરીથી ટાઈપ કરો '''બે ખુલ્લા કૌંસ'''અને બે અવતરણ ચિન્હમાં backslash n . "\n" |
|- | |- | ||
− | | 09 | + | | 09:49 |
− | | | + | | અહી પણ આપણે બંધ કૌંસને રદ્દ કરીશું. |
|- | |- | ||
− | | 09 | + | | 09:53 |
| હવે ફરીથી બંધ કૌંસ અહીંથી અને અહીંથી રદ્દ કરો. | | હવે ફરીથી બંધ કૌંસ અહીંથી અને અહીંથી રદ્દ કરો. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:59 |
| હવે '''Save''' પર ક્લિક કરો | | હવે '''Save''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:02 |
| ચાલો એક્ઝેક્યુટ કરીએ. | | ચાલો એક્ઝેક્યુટ કરીએ. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:04 |
| ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો પ્રોમ્પ્ટને સાફ કરીએ. | | ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો પ્રોમ્પ્ટને સાફ કરીએ. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:10 |
− | | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો '''g++ ifstmt.cpp -o if1''' | + | | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો '''g++ space ifstmt.cpp space -o space if1''' |
|- | |- | ||
− | | 10 | + | | 10:20 |
− | | અહીં આપણી પાસે '''if1''' છે કારણ કે આપણે ફાઈલ '''ifstmt.c''' માટે આઉટપુટ પેરામીટરને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. | + | | અહીં આપણી પાસે '''if1''' છે કારણ કે આપણે ફાઈલ '''ifstmt.c''' માટે આઉટપુટ પેરામીટરને if પર ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. |
|- | |- | ||
− | | 10 | + | | 10:31 |
| હવે '''Enter''' દબાવો | | હવે '''Enter''' દબાવો | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:32 |
− | | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો '''./if1''' '''Enter''' દબાવો | + | | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો '''./if1''' અને '''Enter''' દબાવો |
|- | |- | ||
− | | 10 | + | | 10:39 |
| '''a''' અને '''b''' ની વેલ્યુ દાખલ કરો. હું વેલ્યુઓ '''20''' અને '''10''' તરીકે આપીશ. | | '''a''' અને '''b''' ની વેલ્યુ દાખલ કરો. હું વેલ્યુઓ '''20''' અને '''10''' તરીકે આપીશ. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:48 |
| આઉટપુટ આપેલ રીતે દેખાય છે, '''Sum of a and b is 30'''. | | આઉટપુટ આપેલ રીતે દેખાય છે, '''Sum of a and b is 30'''. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:52 |
− | | | + | | sum '''20''' કરતા મોટો છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:56 |
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:59 |
| હવે આપણી સ્લાઇડો પર પાછા ફરીએ. | | હવે આપણી સ્લાઇડો પર પાછા ફરીએ. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:02 |
| સારાંશમાં. | | સારાંશમાં. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:04 |
− | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, '''if statement''' દા.ત. '''if(condition)''' | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, '''if statement''' દા.ત. '''if(condition)''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:11 |
| '''else if statement''' દા.ત. '''else if(condition)''' | | '''else if statement''' દા.ત. '''else if(condition)''' | ||
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | 11 | + | | 11:17 |
| એક એસાઈનમેંટ રૂપે, | | એક એસાઈનમેંટ રૂપે, | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:18 |
| એક એવું પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે '''a''' એ '''b''' કરતા મોટો છે અથવા '''b''' કરતા નાનો છે. | | એક એવું પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે '''a''' એ '''b''' કરતા મોટો છે અથવા '''b''' કરતા નાનો છે. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:24 |
| '''સંકેત''': '''if સ્ટેટમેંટ''' વાપરો. | | '''સંકેત''': '''if સ્ટેટમેંટ''' વાપરો. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:28 |
| બીજું એક પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે કઈ વેલ્યુ મોટી છે '''a''', '''b''' કે '''c'''. | | બીજું એક પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે કઈ વેલ્યુ મોટી છે '''a''', '''b''' કે '''c'''. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:34 |
| '''સંકેત''': '''else-if સ્ટેટમેંટ''' વાપરો. | | '''સંકેત''': '''else-if સ્ટેટમેંટ''' વાપરો. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:38 |
| નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial''' | | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial''' | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:41 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:44 |
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:48 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:50 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:54 |
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:57 |
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact [at] spoken hyphen tutorial dot org''' પર સંપર્ક કરો. | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact [at] spoken hyphen tutorial dot org''' પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:04 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:09 |
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:15 |
| આ મિશન પર વધુ માહીતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''. | | આ મિશન પર વધુ માહીતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:20 |
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
Latest revision as of 12:58, 14 July 2014
Time | Narration |
00:02 | C અને C++ માં કન્ડીશનલ સ્ટેટમેન્ટસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:11 | સિંગલ statement કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
00:14 | સ્ટેટમેંટોનાં જૂથને કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
00:16 | આપણે ઉદાહરણો વડે આ કરીશું. |
00:19 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. |
00:25 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10. |
00:31 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:38 | ચાલો કંડીશન સ્ટેટમેંટોનાં પરીચય સાથે શરૂઆત કરીએ. |
00:43 | પ્રોગ્રામમાં સ્ટેટમેંટ એ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રીત કરે છે. |
00:49 | કયો કોડ એક્ઝેક્યુટ કરવો છે, તે નિર્ણય લેવા માટે તે મદદ કરે છે. |
00:55 | આપણે કંડીશનો true અથવા false છે તે માટે તપાસ કરી શકીએ છીએ. |
01:00 | આપણે સિંગલ સ્ટેટમેંટ અથવા સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ. |
01:07 | ચાલો if statements નાં પ્રવાહને સમજીએ. |
01:13 | અહીં, જો કંડીશન true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે. |
01:20 | જો કંડીશન false હોય તો, statement2 એક્ઝેક્યુટ થશે. |
01:29 | હવે આપણે else if સ્ટેટમેંટનાં પ્રવાહને જોઈશું, |
01:32 | અહીં, જો condition1 true હોય તો, statement1 એક્ઝેક્યુટ થશે. |
01:41 | જો condition1 false હોય તો તે બીજી કોઈ કંડીશન માટે તપાસ કરશે જે કે condition2 છે. |
01:49 | જો condition2 true હોય તો, statement3 એક્ઝેક્યુટ થશે. |
01:54 | અને જો condition2 false હોય, તો statement2 એક્ઝેક્યુટ થશે. |
02:02 | હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ. |
02:06 | મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કર્યો છે. |
02:09 | તો ચાલો હું તે ખોલું. |
02:13 | નોંધ લો આપણા ફાઈલનું નામ ifstmt.c છે |
02:18 | આ પ્રોગ્રામમાં આપણે બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું અને અમુક કંડીશનો તપાસીશું. |
02:26 | ચાલો હું કોડ સમજાવું. |
02:30 | આ આપણી હેડર ફાઈલ છે. |
02:34 | આ આપણું મુખ્ય ફંક્શન છે. |
02:38 | અહીં આપણે ત્રણ ઈંટીજર વેરીએબલો જાહેર કર્યા છે a, b અને sum. |
02:46 | અહીં આપણે વપરાશકર્તા ઈનપુટ માંગી રહ્યા છીએ. |
02:49 | વપરાશકર્તા a અને b ની વેલ્યુઓ દાખલ કરશે. |
02:52 | વેલ્યુઓ variable a અને variable b માં સંગ્રહીત થશે. |
02:58 | 'scanf()ફંક્શન કંસોલમાંથી ડેટાને વાંચે છે. |
03:02 | તે ત્યારબાદ પરીણામને આપેલ વેરીએબલ માં સંગ્રહીત કરે છે. |
03:06 | scanf() માં format specifier ડેટાનાં પ્રકારને જાણવા માટે મદદ કરે છે. |
03:10 | જેમ કે અહીં આપણી પાસે %d છે તે દર્શાવે છે કે આપણે ઈંટીજર ડેટા પ્રકાર સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. |
03:18 | અહીં આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરીએ છીએ. |
03:22 | આપણે પરીણામ sum માં સંગ્રહીત કરીશું. |
03:25 | ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ. |
03:29 | આ આપણું if statement છે. |
03:30 | અહીં, આપણે એ કંડીશન તપાસ કરીએ છીએ કે, sum 20 કરતાં મોટો છે કે નહી. |
03:36 | જો કંડીશન true હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 20. |
03:42 | હવે ચાલો હું આ લાઈનોને comment કરું. |
03:48 | આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
03:51 | હવે Save પર ક્લિક કરો |
03:53 | પહેલા આપણે if સ્ટેટમેંટ નું એક્ઝેક્યુશન જોઈશું. |
03:58 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. |
04:09 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc space ifstmt dot c space -o space if અને એન્ટર દબાવો |
04:20 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, ./if એન્ટર દબાવો |
04:26 | તે આપેલ રીતે દેખાય છે, |
04:27 | Enter the value of a and b. |
04:31 | હું વેલ્યુઓ 10 અને 12 રીતે આપીશ. |
04:38 | આઉટપુટઆ રીતે દેખાય છે. Sum of a and b is 22 અને Sum is greater than 20. |
04:45 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
04:48 | આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું. |
04:52 | ચાલો હું અહીંથી comment રદ્દ કરું. |
04:56 | હું comment અહીં આપીશ. |
05:00 | હવે Save પર ક્લિક કરો. |
05:03 | આ આપણું else-if સ્ટેટમેંટ છે. |
05:05 | અહીં, આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું કે Sum 10 કરતા વધારે છે કે નહી |
05:11 | જો કંડીશન true હોય. તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is greater than 10 and less than 20. |
05:18 | હવે આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
05:20 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
05:23 | ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ. |
05:26 | તે આપેલ રીતે દેખાય છે, |
05:28 | Enter the value of a and b. |
05:30 | હું વેલ્યુઓ 10 અને 2 રીતે આપીશ. |
05:35 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે : Sum of a and b is 12. |
05:38 | sum 10 કરતા વધારે અને 20 કરતા ઓછો છે. |
05:42 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
05:44 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
05:48 | હું અહીંથી અને અહીંથી comment રદ્દ કરીશ. હવે save પર ક્લિક કરો, |
05:56 | જો બંને કંડીશનો false હોય, તો આપણે પ્રીંટ કરીએ છીએ Sum is less than 10. |
06:04 | આ આપણું else સ્ટેટમેંટ છે. |
06:07 | હવે ચાલો એક્ઝેક્યુટ કરીએ અને જોઈએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06:11 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ |
06:18 | અહીં તે આપેલ રીતે દેખાય છે, |
06:19 | Enter the value of a and b. |
06:22 | હું વેલ્યુઓ 3 અને 5 રીતે આપીશ. |
06:27 | આપણે આઉટપુટ આપેલ રીતે જોઈએ છીએ, sum of a and b is 8. |
06:31 | sum 10 કરતા ઓછો છે. |
06:34 | હવે આપણે અમુક એવાં સામાન્ય એરરોને જોઈશું જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
06:38 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06:41 | ધારો કે, અહીં if સ્ટેટમેંટ નાં અંતમાં હું એક અર્ધવિરામ ટાઈપ કરીશ. |
06:47 | ચાલો જોઈએ શું થશે. Save પર ક્લિક કરો. |
06:50 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06:53 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
06:56 | આપણને એક એરર દેખાય છે: else without a previous if |
07:02 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. આ એક સિન્ટેક્ષ એરર છે. |
07:07 | If સ્ટેટમેંટ એક અર્ધવિરામ વડે રદ્દ થશે નહી. |
07:10 | અને else if સ્ટેટમેંટ ક્યારે પણ એક if વિના કામ કરશે નહી. |
07:16 | ચાલો એરર સુધાર કરીએ. અહીં અર્ધવિરામ રદ્દ કરો |
07:22 | હવે Save પર ક્લિક કરો. |
07:25 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવો. |
07:29 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. |
07:35 | a અને b ની વેલ્યુ દાખલ કરો |
07:37 | હું વેલ્યુ 3 અને 6 રીતે આપીશ. |
07:43 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
07:45 | Sum of a and b is 9. Sum 10 કરતા ઓછો છે. |
07:52 | હવે ચાલો જોઈએ સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
07:57 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
08:00 | હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. |
08:03 | તમારા કીબોર્ડ પર Shift, Ctrl અને S એકસાથે દબાવો. |
08:11 | હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને Save પર ક્લિક કરો |
08:20 | આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું |
08:26 | ચાલો using સ્ટેટમેંટનો અહીં સમાવેશ કરીએ. |
08:30 | હવે search for and replace ટેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો. |
08:35 | ચાલો cout statement થી printf સ્ટેટમેંટ બદલી કરીએ. |
08:40 | Replace all પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો |
08:46 | હવે બંધ કૌંસને અહીં રદ્દ કરો. |
08:49 | cin સ્ટેટમેંટ થી scanf સ્ટેટમેંટ બદલી કરો. |
08:54 | ટાઈપ કરો cin અને two closing angle brackets(>>) |
09:00 | કારણ કે આપણે C++ માં એક લાઈનને વાંચવા માટે cin >> function નો ઉપયોગ કરીએ છીએ. |
09:05 | હવે format specifiers ને રદ્દ કરો. |
09:09 | અલ્પવિરામ અને & (ampersand)રદ્દ કરો |
09:12 | અહીં અલ્પવિરામને રદ્દ કરો અને બે બંધ ખૂણાનાં કૌંસ ટાઈપ કરો. |
09:17 | ફરીથી & અને બંધ કૌંસ રદ્દ કરો હવે Save પર ક્લિક કરો |
09:25 | અહીં બંધ કૌંસ અને અલ્પવિરામને રદ્દ કરો. |
09:32 | હવે (backslash)\n અને ફોર્મેટ સ્પેસીફાયર ને રદ્દ કરો |
09:37 | હવે બે ખુલ્લા કૌંસ ટાઈપ કરો |
09:42 | ફરીથી ટાઈપ કરો બે ખુલ્લા કૌંસઅને બે અવતરણ ચિન્હમાં backslash n . "\n" |
09:49 | અહી પણ આપણે બંધ કૌંસને રદ્દ કરીશું. |
09:53 | હવે ફરીથી બંધ કૌંસ અહીંથી અને અહીંથી રદ્દ કરો. |
09:59 | હવે Save પર ક્લિક કરો |
10:02 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. |
10:04 | ટર્મીનલ પર પાછા આવીએ. ચાલો પ્રોમ્પ્ટને સાફ કરીએ. |
10:10 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ space ifstmt.cpp space -o space if1 |
10:20 | અહીં આપણી પાસે if1 છે કારણ કે આપણે ફાઈલ ifstmt.c માટે આઉટપુટ પેરામીટરને if પર ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. |
10:31 | હવે Enter દબાવો |
10:32 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો ./if1 અને Enter દબાવો |
10:39 | a અને b ની વેલ્યુ દાખલ કરો. હું વેલ્યુઓ 20 અને 10 તરીકે આપીશ. |
10:48 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે, Sum of a and b is 30. |
10:52 | sum 20 કરતા મોટો છે. |
10:56 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:59 | હવે આપણી સ્લાઇડો પર પાછા ફરીએ. |
11:02 | સારાંશમાં. |
11:04 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, if statement દા.ત. if(condition) |
11:11 | else if statement દા.ત. else if(condition) |
11:17 | એક એસાઈનમેંટ રૂપે, |
11:18 | એક એવું પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે a એ b કરતા મોટો છે અથવા b કરતા નાનો છે. |
11:24 | સંકેત: if સ્ટેટમેંટ વાપરો. |
11:28 | બીજું એક પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે કઈ વેલ્યુ મોટી છે a, b કે c. |
11:34 | સંકેત: else-if સ્ટેટમેંટ વાપરો. |
11:38 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
11:41 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:44 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
11:50 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
11:54 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
11:57 | વધુ વિગત માટે, કૃપા કરી contact [at] spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
12:04 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
12:09 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:15 | આ મિશન પર વધુ માહીતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
12:20 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |