Difference between revisions of "Netbeans/C2/Handling-Images-in-a-Java-GUI-Application/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| Border=1 | {| Border=1 | ||
− | || Time | + | || '''Time''' |
− | || Narration | + | || '''Narration''' |
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
| નમસ્તે મિત્રો. | | નમસ્તે મિત્રો. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:02 |
| '''Handling Images in a Java GUI Application using Netbeans IDE''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | | '''Handling Images in a Java GUI Application using Netbeans IDE''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:10 |
− | | અમે એ માનીને ચાલીએ છીએ કે તમને નેટબીન્સ પર કામ કરવાની સામાન્ય જાણકારી છે. | + | | અમે એ માનીને ચાલીએ છીએ કે તમને '''Netbeans''' (નેટબીન્સ) પર કામ કરવાની સામાન્ય જાણકારી છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:15 |
| સાથે જ એ માનીએ છીએ કે તમે '''JFrame''' ફોર્મ પર ટેક્સ્ટ ફીલ્ડો, બટનો, મેનુઓ, વગેરે. મુકવાનું જાણો છો. | | સાથે જ એ માનીએ છીએ કે તમે '''JFrame''' ફોર્મ પર ટેક્સ્ટ ફીલ્ડો, બટનો, મેનુઓ, વગેરે. મુકવાનું જાણો છો. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:22 |
− | | જો નથી, તો | + | | જો નથી, તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો. |
|- | |- | ||
− | | 00 | + | | 00:29 |
− | | આ ટ્યુટોરીયલમાં, આપણે વિગતમાં જાણીશું ઈમેજો સંભાળવા વિશે | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે વિગતમાં જાણીશું ઈમેજો સંભાળવા વિશે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:34 |
| અને સેમ્પલ '''GUI''' એપ્લીકેશનમાં, તેના પર ક્રિયાઓ ભજવવા વિશે. | | અને સેમ્પલ '''GUI''' એપ્લીકેશનમાં, તેના પર ક્રિયાઓ ભજવવા વિશે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:39 |
− | | આ ડેમોનસ્ટ્રેશન માટે, હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 વાપરી રહ્યી છું | + | | આ ''' demonstration''' (ડેમોનસ્ટ્રેશન) માટે, હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 વાપરી રહ્યી છું |
|- | |- | ||
− | | 00 | + | | 00:52 |
| જાવા એપ્લીકેશનમાં હાથે લેવાની અને ઈમેજો એક્સેસ કરવાની પ્રમાણભૂત પધ્ધત એટલે '''getResource()''' મેથડ. | | જાવા એપ્લીકેશનમાં હાથે લેવાની અને ઈમેજો એક્સેસ કરવાની પ્રમાણભૂત પધ્ધત એટલે '''getResource()''' મેથડ. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:59 |
| આપણે શીખીશું કે તમારી એપ્લીકેશનમાં ઈમેજોનો સમાવેશ કરવા માટે આઈડીઈ '''GUI''' બિલ્ડર વાપરીને કોડ કેવી રીતે ઉત્પન્ન કરવું, | | આપણે શીખીશું કે તમારી એપ્લીકેશનમાં ઈમેજોનો સમાવેશ કરવા માટે આઈડીઈ '''GUI''' બિલ્ડર વાપરીને કોડ કેવી રીતે ઉત્પન્ન કરવું, | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:07 |
| અને એક સાદી '''Jframe''' બનાવીશું જેમાં ઈમેજ દર્શાવનારુ એક '''Jlabel''' હશે. | | અને એક સાદી '''Jframe''' બનાવીશું જેમાં ઈમેજ દર્શાવનારુ એક '''Jlabel''' હશે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:13 |
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:15 |
− | | એપ્લીકેશન ફોર્મ બનાવવાનું | + | | '''application form''' (એપ્લીકેશન ફોર્મ) બનાવવાનું, |
|- | |- | ||
− | | 01 | + | | 01:18 |
− | | ઈમેજ માટે પેકેજ ઉમેરવાનું | + | | ઈમેજ માટે '''package''' (પેકેજ) ઉમેરવાનું, |
|- | |- | ||
− | | 01 | + | | 01:20 |
− | | લેબલ પર ઈમેજ દર્શાવવાનું | + | | '''Label''' (લેબલ) પર ઈમેજ દર્શાવવાનું. |
|- | |- | ||
− | | 01 | + | | 01:22 |
− | | માઉસ-ઇવેન્ટ અને પોપ-અપ બનાવવાનું | + | | માઉસ-ઇવેન્ટ અને પોપ-અપ બનાવવાનું . |
|- | |- | ||
− | | 01 | + | | 01:25 |
− | | એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરવી | + | | એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરવી. |
|- | |- | ||
− | | 01 | + | | 01:28 |
| હવે ચાલો આપણી સેમ્પલ એપ્લીકેશન બનાવવા માટે '''IDE''' પર જઈએ. | | હવે ચાલો આપણી સેમ્પલ એપ્લીકેશન બનાવવા માટે '''IDE''' પર જઈએ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:33 |
| ફાઈલ મેનુમાંથી, '''New Project''' (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો. | | ફાઈલ મેનુમાંથી, '''New Project''' (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:37 |
| '''Categories''' (કેટેગરીઝ) અંતર્ગત, '''Java''' (જાવા) પસંદ કરો, '''Projects''' (પ્રોજેક્ટ્સ) અંતર્ગત '''Java Application''' (જાવા એપ્લીકેશન) પસંદ કરીને '''Next''' (નેક્સ્ટ) ક્લિક કરો. | | '''Categories''' (કેટેગરીઝ) અંતર્ગત, '''Java''' (જાવા) પસંદ કરો, '''Projects''' (પ્રોજેક્ટ્સ) અંતર્ગત '''Java Application''' (જાવા એપ્લીકેશન) પસંદ કરીને '''Next''' (નેક્સ્ટ) ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:46 |
| '''Project Name''' (પ્રોજેક્ટ નેમ) ફિલ્ડમાં, '''ImageDisplayApp''' (ઈમેજડિસ્પ્લેએપ) ટાઈપ કરો. | | '''Project Name''' (પ્રોજેક્ટ નેમ) ફિલ્ડમાં, '''ImageDisplayApp''' (ઈમેજડિસ્પ્લેએપ) ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:54 |
| '''Create Main Class''' (ક્રિએટ મેઈન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો. | | '''Create Main Class''' (ક્રિએટ મેઈન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:58 |
| એ વાતની ખાતરી કરી લો કે '''Set as Main Project''' (સેટ એઝ મેઈન પ્રોજેક્ટ) ચેકબોક્સ પસંદ કરેલ હોય. | | એ વાતની ખાતરી કરી લો કે '''Set as Main Project''' (સેટ એઝ મેઈન પ્રોજેક્ટ) ચેકબોક્સ પસંદ કરેલ હોય. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:03 |
| '''Finish''' ક્લિક કરો. તમારા આઈડીઈમાં પ્રોજેક્ટ બની જાય છે. | | '''Finish''' ક્લિક કરો. તમારા આઈડીઈમાં પ્રોજેક્ટ બની જાય છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:08 |
| આ વિભાગમાં, આપણે '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવીને તેમાં '''Jlabel''' (જેલેબલ) ઉમેરીશું. | | આ વિભાગમાં, આપણે '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવીને તેમાં '''Jlabel''' (જેલેબલ) ઉમેરીશું. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:14 |
| ચાલો સૌપ્રથમ હું '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવું. | | ચાલો સૌપ્રથમ હું '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવું. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:17 |
| '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, '''ImageDisplayApp''' (ઈમેજડિસ્પ્લેએપ) નોડ વિસ્તૃત કરો. | | '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, '''ImageDisplayApp''' (ઈમેજડિસ્પ્લેએપ) નોડ વિસ્તૃત કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:23 |
| '''Source Packages''' (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું-ક્લિક કરો અને પસંદ કરો '''New''' (ન્યુ), '''Jframe form''' (જેફ્રેમ ફોર્મ). | | '''Source Packages''' (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું-ક્લિક કરો અને પસંદ કરો '''New''' (ન્યુ), '''Jframe form''' (જેફ્રેમ ફોર્મ). | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:30 |
| '''Class Name''' (ક્લાસ નેમ) ફિલ્ડમાં, '''ImageDisplay''' (ઈમેજડિસ્પ્લે) ટાઈપ કરો. | | '''Class Name''' (ક્લાસ નેમ) ફિલ્ડમાં, '''ImageDisplay''' (ઈમેજડિસ્પ્લે) ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:37 |
| '''Package''' (પેકેજ) ફિલ્ડમાં, '''org.me.myimageapp''' ટાઈપ કરો. | | '''Package''' (પેકેજ) ફિલ્ડમાં, '''org.me.myimageapp''' ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:45 |
| અને '''Finish''' ક્લિક કરો. | | અને '''Finish''' ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:48 |
| હવે ચાલો '''Jlabel''' (જેલેબલ) ઉમેરીએ. | | હવે ચાલો '''Jlabel''' (જેલેબલ) ઉમેરીએ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:52 |
| આઈડીઈનાં જમણી બાજુએ આવેલ, પેલેટમાં '''Label''' (લેબલ) કમ્પોનેંટ પસંદ કરો અને તેને '''Jframe''' (જેફ્રેમ) પર ડ્રેગ કરો. | | આઈડીઈનાં જમણી બાજુએ આવેલ, પેલેટમાં '''Label''' (લેબલ) કમ્પોનેંટ પસંદ કરો અને તેને '''Jframe''' (જેફ્રેમ) પર ડ્રેગ કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:01 |
| હમણાં માટે, તમારું ફોર્મ કઈક આ પ્રકારનું લાગવું જોઈએ. | | હમણાં માટે, તમારું ફોર્મ કઈક આ પ્રકારનું લાગવું જોઈએ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:06 |
− | | જ્યારે એક એપ્લીકેશનમાં તમે ઈમેજો અથવા અન્ય | + | | જ્યારે એક એપ્લીકેશનમાં તમે ઈમેજો અથવા અન્ય સ્ત્રોતો ઉપયોગ કરો છો, સામાન્ય રીતે તમે સ્ત્રોત માટે એક જુદું જાવા પેકેજ બનાવો છો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:15 |
| તમારી લોકલ ફાઈલ સીસ્ટમમાં, પેકેજ એ ફોલ્ડરને અનુલક્ષે છે. | | તમારી લોકલ ફાઈલ સીસ્ટમમાં, પેકેજ એ ફોલ્ડરને અનુલક્ષે છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:19 |
| '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, '''org.me.myimageapp''' નોડ પર જમણું-ક્લિક કરો અને '''New > Java Package''' (ન્યુ > જાવા પેકેજ) પસંદ કરો. | | '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, '''org.me.myimageapp''' નોડ પર જમણું-ક્લિક કરો અને '''New > Java Package''' (ન્યુ > જાવા પેકેજ) પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:30 |
| '''New Package Wizard''' (ન્યુ પેકેજ વિઝાર્ડ) માં, '''org.me.myimageapp''' આગળ '''.resources''' ટાઈપ કરો. | | '''New Package Wizard''' (ન્યુ પેકેજ વિઝાર્ડ) માં, '''org.me.myimageapp''' આગળ '''.resources''' ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:40 |
| જેથી હવે નવા પેકેજનું નામ '''org.me.myimageapp.resources''' કહેવાશે. | | જેથી હવે નવા પેકેજનું નામ '''org.me.myimageapp.resources''' કહેવાશે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:47 |
| '''Finish''' ક્લિક કરો. | | '''Finish''' ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:49 |
| '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, જ્યારે તમે ઈમેજ ઉમેરો છો ત્યારે, તમને ઈમેજ '''org.me.myimageapp.resources''' પેકેજ અંતર્ગત દેખાવી જોઈએ. | | '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, જ્યારે તમે ઈમેજ ઉમેરો છો ત્યારે, તમને ઈમેજ '''org.me.myimageapp.resources''' પેકેજ અંતર્ગત દેખાવી જોઈએ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:59 |
| આ એપ્લીકેશનમાં, ઈમેજ '''Jlabel''' (જેલેબલ) કમ્પોનેંટમાં બેસાડવામાં આવશે. | | આ એપ્લીકેશનમાં, ઈમેજ '''Jlabel''' (જેલેબલ) કમ્પોનેંટમાં બેસાડવામાં આવશે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:04 |
| ચાલો હવે લેબલ પર ઈમેજ ઉમેરીએ. | | ચાલો હવે લેબલ પર ઈમેજ ઉમેરીએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:08 |
| '''GUI designer''' (જીયુઆઈ ડીઝાઈનર) માં, તમારા ફોર્મ પર ઉમેરાયેલું લેબલ પસંદ કરો. | | '''GUI designer''' (જીયુઆઈ ડીઝાઈનર) માં, તમારા ફોર્મ પર ઉમેરાયેલું લેબલ પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:14 |
| વિન્ડોની જમણી બાજુએ આવેલ, પેલેટ નીચે, '''Properties''' (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં સ્ક્રોલ કરીને, '''Icon''' (આઇકોન) પ્રોપર્ટી પર જાવ. | | વિન્ડોની જમણી બાજુએ આવેલ, પેલેટ નીચે, '''Properties''' (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં સ્ક્રોલ કરીને, '''Icon''' (આઇકોન) પ્રોપર્ટી પર જાવ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:23 |
| '''ellipsis''' (એલીપ્સીસ) એટલે કે જમણી બાજુએ આવેલ ત્રણ બિંદુઓ (...) પર ક્લિક કરો. | | '''ellipsis''' (એલીપ્સીસ) એટલે કે જમણી બાજુએ આવેલ ત્રણ બિંદુઓ (...) પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:30 |
| '''Icon''' (આઇકોન) પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં, '''Import to Project''' (ઈમ્પોર્ટ ટુ પ્રોજેક્ટ) પર ક્લિક કરો. | | '''Icon''' (આઇકોન) પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં, '''Import to Project''' (ઈમ્પોર્ટ ટુ પ્રોજેક્ટ) પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:34 |
| ફાઈલ પસંદ કરવા માટે, તમને જોઈતી ઈમેજ જે ફોલ્ડરમાં છે તે ફોલ્ડર પર જાવ. | | ફાઈલ પસંદ કરવા માટે, તમને જોઈતી ઈમેજ જે ફોલ્ડરમાં છે તે ફોલ્ડર પર જાવ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:42 |
| '''Next''' ક્લિક કરો. | | '''Next''' ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:45 |
| વિઝાર્ડનાં '''Select Target Folder''' (સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર) પુષ્ઠમાં, '''Resources''' (રીસોર્સીઝ) ફોલ્ડર પસંદ કરો. | | વિઝાર્ડનાં '''Select Target Folder''' (સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર) પુષ્ઠમાં, '''Resources''' (રીસોર્સીઝ) ફોલ્ડર પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:49 |
| અને '''Finish''' ક્લિક કરો. | | અને '''Finish''' ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:52 |
| જેમ તમે '''Finish''' ક્લિક કરશો, આઈડીઈ તમારા પ્રોજેક્ટમાં ઈમેજ કોપી કરશે. | | જેમ તમે '''Finish''' ક્લિક કરશો, આઈડીઈ તમારા પ્રોજેક્ટમાં ઈમેજ કોપી કરશે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:57 |
| તેથી, જ્યારે તમે એપ્લીકેશન બનાવીને રન કરો છો ત્યારે, ઈમેજ વિતરિત કરી શકનારી '''JAR''' (જાર) ફાઈલમાં સમાવિષ્ટ થાય છે. | | તેથી, જ્યારે તમે એપ્લીકેશન બનાવીને રન કરો છો ત્યારે, ઈમેજ વિતરિત કરી શકનારી '''JAR''' (જાર) ફાઈલમાં સમાવિષ્ટ થાય છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:07 |
| અહીં '''OK''' પર ક્લિક કરો. | | અહીં '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:11 |
| અને તમારા પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરીને '''Clean and Build''' (ક્લીન એન્ડ બીલ્ડ) વિકલ્પ પસંદ કરો. | | અને તમારા પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરીને '''Clean and Build''' (ક્લીન એન્ડ બીલ્ડ) વિકલ્પ પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:18 |
| હવે તમે '''Files''' (ફાઈલ્સ) મેનુમાં જઈને, '''build''' (બીલ્ડ) ફોલ્ડરની અંદર, | | હવે તમે '''Files''' (ફાઈલ્સ) મેનુમાં જઈને, '''build''' (બીલ્ડ) ફોલ્ડરની અંદર, | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:29 |
| '''dist''' (ડિસ્ટ) ફોલ્ડર અંતર્ગત, '''jar''' (જાર) ફાઈલ જોઈ શકો છો. | | '''dist''' (ડિસ્ટ) ફોલ્ડર અંતર્ગત, '''jar''' (જાર) ફાઈલ જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:33 |
− | | ઈમેજ એક્સેસ કરવા માટે | + | | ઈમેજ એક્સેસ કરવા માટે '''imagedisplay''' (ઈમેજડિસ્પ્લે) ક્લાસમાં કોડ બનાવે છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:38 |
| તે તમારા ફોર્મની ડીઝાઇન વ્યુમાં આવેલ લેબલ પર તમારી ઈમેજ પણ દર્શાવે છે. | | તે તમારા ફોર્મની ડીઝાઇન વ્યુમાં આવેલ લેબલ પર તમારી ઈમેજ પણ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:43 |
| આ સમયે, તમે ફોર્મનાં દેખાવમાં વધુ સુધાર થાય એ માટે અમુક સામાન્ય વસ્તુઓ કરી શકો છો. | | આ સમયે, તમે ફોર્મનાં દેખાવમાં વધુ સુધાર થાય એ માટે અમુક સામાન્ય વસ્તુઓ કરી શકો છો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:48 |
− | | '''Properties''' (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, | + | | '''Properties''' (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, પ્રોપર્ટી પસંદ કરો |
|- | |- | ||
− | | 05 | + | | 05:56 |
| અને '''jLabel1''' રદ્દ કરો. | | અને '''jLabel1''' રદ્દ કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:04 |
| લેબલ પર દેખાડવામાં આવનાર ટેક્સ્ટ પણ '''GUI''' બિલ્ડર દ્વારા ઉત્પન્ન કરેલ વેલ્યુ છે. | | લેબલ પર દેખાડવામાં આવનાર ટેક્સ્ટ પણ '''GUI''' બિલ્ડર દ્વારા ઉત્પન્ન કરેલ વેલ્યુ છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:10 |
| જ્યારે કે, તમે ટેક્સ્ટની જગ્યાએ ઈમેજ દેખાડવા માટે લેબલ વાપરી રહ્યા છો. | | જ્યારે કે, તમે ટેક્સ્ટની જગ્યાએ ઈમેજ દેખાડવા માટે લેબલ વાપરી રહ્યા છો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:15 |
| આથી આ ટેક્સ્ટની જરૂર નથી. | | આથી આ ટેક્સ્ટની જરૂર નથી. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:18 |
| હવે ચાલો લેબલ ડ્રેગ કરીને તેને તે ફોર્મનાં મધ્યમાં મુકીએ. | | હવે ચાલો લેબલ ડ્રેગ કરીને તેને તે ફોર્મનાં મધ્યમાં મુકીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:26 |
| '''GUI Designer''' જીયુઆઈ ડીઝાઇનરમાં, '''Source''' (સોર્સ) ટેબ ક્લિક કરો. | | '''GUI Designer''' જીયુઆઈ ડીઝાઇનરમાં, '''Source''' (સોર્સ) ટેબ ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:30 |
| '''Generated Code''' (જનરેટેડ કોડ) દર્શાવતી લાઈન સુધી સ્ક્રોલ કરો. | | '''Generated Code''' (જનરેટેડ કોડ) દર્શાવતી લાઈન સુધી સ્ક્રોલ કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:33 |
| '''GUI Designer''' જીયુઆઈ ડીઝાઇનર દ્વારા બનેલ કોડને દર્શાવવા માટે '''Generated Code''' (જનરેટેડ કોડ) લાઈનની ડાબી બાજુએ આવેલ પ્લસ ચિન્હ (+) પર ક્લિક કરો. | | '''GUI Designer''' જીયુઆઈ ડીઝાઇનર દ્વારા બનેલ કોડને દર્શાવવા માટે '''Generated Code''' (જનરેટેડ કોડ) લાઈનની ડાબી બાજુએ આવેલ પ્લસ ચિન્હ (+) પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:42 |
| અહીં, આ કીલાઈન છે. | | અહીં, આ કીલાઈન છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:49 |
| '''jLabel1''' આઇકોન પ્રોપર્ટી માટે તમે '''Property editor''' (પ્રોપર્ટી એડિટર) વાપર્યો હોવાથી, '''IDE''' એ '''setIcon''' મેથડ બનાવી છે. | | '''jLabel1''' આઇકોન પ્રોપર્ટી માટે તમે '''Property editor''' (પ્રોપર્ટી એડિટર) વાપર્યો હોવાથી, '''IDE''' એ '''setIcon''' મેથડ બનાવી છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:57 |
| તે મેથડનાં પેરામીટરમાં '''getResource()''' મેથડને '''ImageIcon''' નાં અનામી આંતરિક ક્લાસ પરથી કોલ આવે છે. | | તે મેથડનાં પેરામીટરમાં '''getResource()''' મેથડને '''ImageIcon''' નાં અનામી આંતરિક ક્લાસ પરથી કોલ આવે છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:10 |
| એકવાર તમારી ઈમેજ ઉમેરાઈ જાય તો, ડીઝાઇન વ્યુમાં ઈમેજ પર જમણું-ક્લિક કરો. | | એકવાર તમારી ઈમેજ ઉમેરાઈ જાય તો, ડીઝાઇન વ્યુમાં ઈમેજ પર જમણું-ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:19 |
| '''Events > Mouse > mouseClicked''' પર ક્લિક કરો. | | '''Events > Mouse > mouseClicked''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:24 |
| વ્યુ બદલીને સોર્સ મોડ પર જાય છે. | | વ્યુ બદલીને સોર્સ મોડ પર જાય છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:28 |
| અહીં માઉસ ક્લિક વડે તમે તમારી ક્રિયાને કસ્ટમાઇઝ કરવા માટે કોડ ઉમેરી શકો છો. | | અહીં માઉસ ક્લિક વડે તમે તમારી ક્રિયાને કસ્ટમાઇઝ કરવા માટે કોડ ઉમેરી શકો છો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:33 |
| '''GUI''' માં ઈમેજ ક્લિક કરી પોપ-અપ ઉત્પન્ન કરવા માટે ચાલો હું કોડની અમુક લાઈનો ઉમેરું. | | '''GUI''' માં ઈમેજ ક્લિક કરી પોપ-અપ ઉત્પન્ન કરવા માટે ચાલો હું કોડની અમુક લાઈનો ઉમેરું. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:00 |
| પોપ-અપ ઉત્પન્ન કરવા માટે અત્યારે મેં કોડની અમુક લાઈનો દાખલ કરી છે. | | પોપ-અપ ઉત્પન્ન કરવા માટે અત્યારે મેં કોડની અમુક લાઈનો દાખલ કરી છે. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:05 |
| સૌપ્રથમ મેં પોપ-અપ માટે નવી '''Jframe''' (જેફ્રેમ) બનાવી છે. | | સૌપ્રથમ મેં પોપ-અપ માટે નવી '''Jframe''' (જેફ્રેમ) બનાવી છે. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:12 |
| અને મૂળભૂત ક્લોઝ ઓપરેશન સુયોજિત કર્યું છે. | | અને મૂળભૂત ક્લોઝ ઓપરેશન સુયોજિત કર્યું છે. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:15 |
| અને છેલ્લે પોપ-અપ માટે ટેક્સ્ટ પ્રદાન કરી છે. | | અને છેલ્લે પોપ-અપ માટે ટેક્સ્ટ પ્રદાન કરી છે. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:24 |
| કોડની આ લાઈનો ઉમેર્યા બાદ, ફાઈલની શરૂઆતમાં બે સ્ટેટમેંટો ઉમેરીને ચાલો હું જરૂરી પેકેજો ઈમ્પોર્ટ કરું. | | કોડની આ લાઈનો ઉમેર્યા બાદ, ફાઈલની શરૂઆતમાં બે સ્ટેટમેંટો ઉમેરીને ચાલો હું જરૂરી પેકેજો ઈમ્પોર્ટ કરું. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:36 |
| '''import javax.swing.*;''' | | '''import javax.swing.*;''' | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:45 |
| અને '''import java.awt.*;''' નો સમાવેશ કરો | | અને '''import java.awt.*;''' નો સમાવેશ કરો | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:53 |
| જે કે આ પ્રોગ્રામ માટે જોઈતા જરૂરી પેકેજોને ઈમ્પોર્ટ કરશે. | | જે કે આ પ્રોગ્રામ માટે જોઈતા જરૂરી પેકેજોને ઈમ્પોર્ટ કરશે. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:59 |
| ચાલો હવે એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. | | ચાલો હવે એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:02 |
| ઈમેજ એક્સેસ કરવા માટે અને દર્શાવવા માટે અમે કોડ ઉત્પન્ન કર્યા છે. | | ઈમેજ એક્સેસ કરવા માટે અને દર્શાવવા માટે અમે કોડ ઉત્પન્ન કર્યા છે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:07 |
| ઈમેજ એક્સેસ થાય છે કે એ વાતની ખાતરી કરવા માટે ચાલો એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. | | ઈમેજ એક્સેસ થાય છે કે એ વાતની ખાતરી કરવા માટે ચાલો એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:12 |
| પહેલા, આપણને પ્રોજેક્ટનાં '''Main class''' (મેઈન ક્લાસ) ને સુયોજિત કરવાની જરૂર છે. | | પહેલા, આપણને પ્રોજેક્ટનાં '''Main class''' (મેઈન ક્લાસ) ને સુયોજિત કરવાની જરૂર છે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:16 |
| જ્યારે તમે '''Main class''' (મેઈન ક્લાસ) ને સુયોજિત કરો છો, આઈડીઈ એ જાણે છે કે પ્રોજેક્ટ રન કરતી વખતે કયા ક્લાસને રન કરવો. | | જ્યારે તમે '''Main class''' (મેઈન ક્લાસ) ને સુયોજિત કરો છો, આઈડીઈ એ જાણે છે કે પ્રોજેક્ટ રન કરતી વખતે કયા ક્લાસને રન કરવો. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:21 |
| વધારામાં, એપ્લીકેશન બીલ્ડ થતી વખતે '''JAR''' ફાઈલમાં '''Main class''' આ ઘટક તૈયાર થાય છે આ વાતની પણ ખાતરી થાય છે. | | વધારામાં, એપ્લીકેશન બીલ્ડ થતી વખતે '''JAR''' ફાઈલમાં '''Main class''' આ ઘટક તૈયાર થાય છે આ વાતની પણ ખાતરી થાય છે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:33 |
| અહીં પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ '''ImageDisplayApp''' પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, અને '''Properties''' (પ્રોપર્ટીઝ) પસંદ કરો. | | અહીં પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ '''ImageDisplayApp''' પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, અને '''Properties''' (પ્રોપર્ટીઝ) પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:41 |
| '''Project Properties''' (પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં, ડાબી બાજુ આવેલ '''Run''' (રન) કેટેગરી પસંદ કરો. | | '''Project Properties''' (પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં, ડાબી બાજુ આવેલ '''Run''' (રન) કેટેગરી પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:47 |
| '''Main Class''' (મેઈન ક્લાસ) ફિલ્ડ આગળ આવેલ, '''Browse''' (બ્રાઉઝ) બટન ક્લિક કરો. | | '''Main Class''' (મેઈન ક્લાસ) ફિલ્ડ આગળ આવેલ, '''Browse''' (બ્રાઉઝ) બટન ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:51 |
| '''org.me.myimageapp.ImageDisplay''' પસંદ કરીને '''Select Main Class''' (સિલેક્ટ મેઈન ક્લાસ) પર ક્લિક કરો | | '''org.me.myimageapp.ImageDisplay''' પસંદ કરીને '''Select Main Class''' (સિલેક્ટ મેઈન ક્લાસ) પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:01 |
| અહીં '''OK''' ક્લિક કરો. | | અહીં '''OK''' ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:05 |
| હવે '''Project''' (પ્રોજેક્ટ) નોડ પર જમણું-ક્લિક કરીને, '''Clean & Build''' (ક્લીન એન્ડ બીલ્ડ) પસંદ કરો. | | હવે '''Project''' (પ્રોજેક્ટ) નોડ પર જમણું-ક્લિક કરીને, '''Clean & Build''' (ક્લીન એન્ડ બીલ્ડ) પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:11 |
| તમે '''Files''' વિન્ડોમાં, એપ્લીકેશનની '''Build''' (બીલ્ડ) પ્રોપર્ટીઝ જોઈ શકો છો. | | તમે '''Files''' વિન્ડોમાં, એપ્લીકેશનની '''Build''' (બીલ્ડ) પ્રોપર્ટીઝ જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:20 |
| '''Build''' (બીલ્ડ) ફોલ્ડરમાં કમ્પાઈલ કરેલ ક્લાસ હોય છે. | | '''Build''' (બીલ્ડ) ફોલ્ડરમાં કમ્પાઈલ કરેલ ક્લાસ હોય છે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:23 |
| '''dist''' (ડિસ્ટ) ફોલ્ડરમાં એક્ઝીક્યુટ કરી શકાય એવી '''JAR''' (જાર) ફાઈલ હોય છે જેમાં કમ્પાઈલ કરેલ ક્લાસનો અને ઈમેજનો સમાવેશ હોય છે. | | '''dist''' (ડિસ્ટ) ફોલ્ડરમાં એક્ઝીક્યુટ કરી શકાય એવી '''JAR''' (જાર) ફાઈલ હોય છે જેમાં કમ્પાઈલ કરેલ ક્લાસનો અને ઈમેજનો સમાવેશ હોય છે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:32 |
| હવે ટૂલ બારમાંથી '''Run''' (રન) પસંદ કરો. | | હવે ટૂલ બારમાંથી '''Run''' (રન) પસંદ કરો. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:34 |
| ઈમેજ સહીત આપણો આઉટપુટ વિન્ડો ખુલે છે. | | ઈમેજ સહીત આપણો આઉટપુટ વિન્ડો ખુલે છે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:39 |
| હવે હું આ ઈમેજ પર ક્લિક કરીશ. | | હવે હું આ ઈમેજ પર ક્લિક કરીશ. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:42 |
| અને ટોંચે તમે પોપ-અપ જોઈ શકો છો, જે ઈમેજનું વિવરણ દર્શાવે છે. | | અને ટોંચે તમે પોપ-અપ જોઈ શકો છો, જે ઈમેજનું વિવરણ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:50 |
| હવે, એસાઈનમેંટ! | | હવે, એસાઈનમેંટ! | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:54 |
| આ ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે, ચાર ઈમેજો સહીત બીજું એક '''GUI''' બનાવો, | | આ ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે, ચાર ઈમેજો સહીત બીજું એક '''GUI''' બનાવો, | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:01 |
| દરેક ઈમેજ માટે, વિભિન્ન ઇવેન્ટો સ્પષ્ટ કરો જેમ કે કીબોર્ડ ઇવેન્ટ, માઉસ-મોશન ઇવેન્ટ, માઉસ-ક્લિક ઇવેન્ટ, માઉસ-વ્હીલ ઇવેન્ટ. | | દરેક ઈમેજ માટે, વિભિન્ન ઇવેન્ટો સ્પષ્ટ કરો જેમ કે કીબોર્ડ ઇવેન્ટ, માઉસ-મોશન ઇવેન્ટ, માઉસ-ક્લિક ઇવેન્ટ, માઉસ-વ્હીલ ઇવેન્ટ. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:12 |
| મેં પહેલાથી જ એસાઈનમેંટ બનાવી લીધો છે. | | મેં પહેલાથી જ એસાઈનમેંટ બનાવી લીધો છે. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:17 |
− | | ચાલો એસાઈનમેંટ | + | | ચાલો એસાઈનમેંટ પ્રોજેક્ટ રન કરીએ. |
|- | |- | ||
− | | 11 | + | | 11:20 |
| તમારો એસાઈનમેંટ આ પ્રકારે દેખાવવો જોઈએ. | | તમારો એસાઈનમેંટ આ પ્રકારે દેખાવવો જોઈએ. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:26 |
| મેં અહીં મારા એસાઈનમેંટ માટે કીબોર્ડ-ઇવેન્ટો અને માઉસ ઇવેન્ટો બનાવ્યા છે. | | મેં અહીં મારા એસાઈનમેંટ માટે કીબોર્ડ-ઇવેન્ટો અને માઉસ ઇવેન્ટો બનાવ્યા છે. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:34 |
| તો, સારાંશમાં, | | તો, સારાંશમાં, | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:36 |
− | | આપણે '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવ્યું | + | | આપણે '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવ્યું , |
|- | |- | ||
− | | 11 | + | | 11:39 |
− | | ઈમેજ માટે પેકેજ ઉમેર્યું | + | | ઈમેજ માટે પેકેજ ઉમેર્યું. |
|- | |- | ||
− | | 11 | + | | 11:41 |
− | | ઈમેજને લેબલ પર દર્શાવી | + | | ઈમેજને લેબલ પર દર્શાવી. |
|- | |- | ||
− | | 11 | + | | 11:44 |
− | | અને સાથે જ બનાવ્યા માઉસ ઇવેન્ટો અને પોપ-અપ | + | | અને સાથે જ બનાવ્યા માઉસ ઇવેન્ટો અને પોપ-અપ . |
|- | |- | ||
− | | 11 | + | | 11:49 |
| સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:53 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:56 |
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:02 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:07 |
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:11 |
| વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર લખો | | વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર લખો | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:19 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:23 |
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:30 |
| આ મિશન પરની વધુ માહિતી '''spoken-tutorial.org/NMEICT-Intro''' પર ઉપલબ્ધ છે | | આ મિશન પરની વધુ માહિતી '''spoken-tutorial.org/NMEICT-Intro''' પર ઉપલબ્ધ છે | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:42 |
| આ ટ્યુટોરીયલ માટે યોગદાન '''IT for Change''' દ્વારા અપાયું છે | | આ ટ્યુટોરીયલ માટે યોગદાન '''IT for Change''' દ્વારા અપાયું છે | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:46 |
| અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 12:47, 14 July 2014
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. |
00:02 | Handling Images in a Java GUI Application using Netbeans IDE પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:10 | અમે એ માનીને ચાલીએ છીએ કે તમને Netbeans (નેટબીન્સ) પર કામ કરવાની સામાન્ય જાણકારી છે. |
00:15 | સાથે જ એ માનીએ છીએ કે તમે JFrame ફોર્મ પર ટેક્સ્ટ ફીલ્ડો, બટનો, મેનુઓ, વગેરે. મુકવાનું જાણો છો. |
00:22 | જો નથી, તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો. |
00:29 | આ ટ્યુટોરીયલમાં, આપણે વિગતમાં જાણીશું ઈમેજો સંભાળવા વિશે. |
00:34 | અને સેમ્પલ GUI એપ્લીકેશનમાં, તેના પર ક્રિયાઓ ભજવવા વિશે. |
00:39 | આ demonstration (ડેમોનસ્ટ્રેશન) માટે, હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 વાપરી રહ્યી છું |
00:52 | જાવા એપ્લીકેશનમાં હાથે લેવાની અને ઈમેજો એક્સેસ કરવાની પ્રમાણભૂત પધ્ધત એટલે getResource() મેથડ. |
00:59 | આપણે શીખીશું કે તમારી એપ્લીકેશનમાં ઈમેજોનો સમાવેશ કરવા માટે આઈડીઈ GUI બિલ્ડર વાપરીને કોડ કેવી રીતે ઉત્પન્ન કરવું, |
01:07 | અને એક સાદી Jframe બનાવીશું જેમાં ઈમેજ દર્શાવનારુ એક Jlabel હશે. |
01:13 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - |
01:15 | application form (એપ્લીકેશન ફોર્મ) બનાવવાનું, |
01:18 | ઈમેજ માટે package (પેકેજ) ઉમેરવાનું, |
01:20 | Label (લેબલ) પર ઈમેજ દર્શાવવાનું. |
01:22 | માઉસ-ઇવેન્ટ અને પોપ-અપ બનાવવાનું . |
01:25 | એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરવી. |
01:28 | હવે ચાલો આપણી સેમ્પલ એપ્લીકેશન બનાવવા માટે IDE પર જઈએ. |
01:33 | ફાઈલ મેનુમાંથી, New Project (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો. |
01:37 | Categories (કેટેગરીઝ) અંતર્ગત, Java (જાવા) પસંદ કરો, Projects (પ્રોજેક્ટ્સ) અંતર્ગત Java Application (જાવા એપ્લીકેશન) પસંદ કરીને Next (નેક્સ્ટ) ક્લિક કરો. |
01:46 | Project Name (પ્રોજેક્ટ નેમ) ફિલ્ડમાં, ImageDisplayApp (ઈમેજડિસ્પ્લેએપ) ટાઈપ કરો. |
01:54 | Create Main Class (ક્રિએટ મેઈન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો. |
01:58 | એ વાતની ખાતરી કરી લો કે Set as Main Project (સેટ એઝ મેઈન પ્રોજેક્ટ) ચેકબોક્સ પસંદ કરેલ હોય. |
02:03 | Finish ક્લિક કરો. તમારા આઈડીઈમાં પ્રોજેક્ટ બની જાય છે. |
02:08 | આ વિભાગમાં, આપણે Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવીને તેમાં Jlabel (જેલેબલ) ઉમેરીશું. |
02:14 | ચાલો સૌપ્રથમ હું Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવું. |
02:17 | Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, ImageDisplayApp (ઈમેજડિસ્પ્લેએપ) નોડ વિસ્તૃત કરો. |
02:23 | Source Packages (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું-ક્લિક કરો અને પસંદ કરો New (ન્યુ), Jframe form (જેફ્રેમ ફોર્મ). |
02:30 | Class Name (ક્લાસ નેમ) ફિલ્ડમાં, ImageDisplay (ઈમેજડિસ્પ્લે) ટાઈપ કરો. |
02:37 | Package (પેકેજ) ફિલ્ડમાં, org.me.myimageapp ટાઈપ કરો. |
02:45 | અને Finish ક્લિક કરો. |
02:48 | હવે ચાલો Jlabel (જેલેબલ) ઉમેરીએ. |
02:52 | આઈડીઈનાં જમણી બાજુએ આવેલ, પેલેટમાં Label (લેબલ) કમ્પોનેંટ પસંદ કરો અને તેને Jframe (જેફ્રેમ) પર ડ્રેગ કરો. |
03:01 | હમણાં માટે, તમારું ફોર્મ કઈક આ પ્રકારનું લાગવું જોઈએ. |
03:06 | જ્યારે એક એપ્લીકેશનમાં તમે ઈમેજો અથવા અન્ય સ્ત્રોતો ઉપયોગ કરો છો, સામાન્ય રીતે તમે સ્ત્રોત માટે એક જુદું જાવા પેકેજ બનાવો છો. |
03:15 | તમારી લોકલ ફાઈલ સીસ્ટમમાં, પેકેજ એ ફોલ્ડરને અનુલક્ષે છે. |
03:19 | Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, org.me.myimageapp નોડ પર જમણું-ક્લિક કરો અને New > Java Package (ન્યુ > જાવા પેકેજ) પસંદ કરો. |
03:30 | New Package Wizard (ન્યુ પેકેજ વિઝાર્ડ) માં, org.me.myimageapp આગળ .resources ટાઈપ કરો. |
03:40 | જેથી હવે નવા પેકેજનું નામ org.me.myimageapp.resources કહેવાશે. |
03:47 | Finish ક્લિક કરો. |
03:49 | Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, જ્યારે તમે ઈમેજ ઉમેરો છો ત્યારે, તમને ઈમેજ org.me.myimageapp.resources પેકેજ અંતર્ગત દેખાવી જોઈએ. |
03:59 | આ એપ્લીકેશનમાં, ઈમેજ Jlabel (જેલેબલ) કમ્પોનેંટમાં બેસાડવામાં આવશે. |
04:04 | ચાલો હવે લેબલ પર ઈમેજ ઉમેરીએ. |
04:08 | GUI designer (જીયુઆઈ ડીઝાઈનર) માં, તમારા ફોર્મ પર ઉમેરાયેલું લેબલ પસંદ કરો. |
04:14 | વિન્ડોની જમણી બાજુએ આવેલ, પેલેટ નીચે, Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં સ્ક્રોલ કરીને, Icon (આઇકોન) પ્રોપર્ટી પર જાવ. |
04:23 | ellipsis (એલીપ્સીસ) એટલે કે જમણી બાજુએ આવેલ ત્રણ બિંદુઓ (...) પર ક્લિક કરો. |
04:30 | Icon (આઇકોન) પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં, Import to Project (ઈમ્પોર્ટ ટુ પ્રોજેક્ટ) પર ક્લિક કરો. |
04:34 | ફાઈલ પસંદ કરવા માટે, તમને જોઈતી ઈમેજ જે ફોલ્ડરમાં છે તે ફોલ્ડર પર જાવ. |
04:42 | Next ક્લિક કરો. |
04:45 | વિઝાર્ડનાં Select Target Folder (સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર) પુષ્ઠમાં, Resources (રીસોર્સીઝ) ફોલ્ડર પસંદ કરો. |
04:49 | અને Finish ક્લિક કરો. |
04:52 | જેમ તમે Finish ક્લિક કરશો, આઈડીઈ તમારા પ્રોજેક્ટમાં ઈમેજ કોપી કરશે. |
04:57 | તેથી, જ્યારે તમે એપ્લીકેશન બનાવીને રન કરો છો ત્યારે, ઈમેજ વિતરિત કરી શકનારી JAR (જાર) ફાઈલમાં સમાવિષ્ટ થાય છે. |
05:07 | અહીં OK પર ક્લિક કરો. |
05:11 | અને તમારા પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરીને Clean and Build (ક્લીન એન્ડ બીલ્ડ) વિકલ્પ પસંદ કરો. |
05:18 | હવે તમે Files (ફાઈલ્સ) મેનુમાં જઈને, build (બીલ્ડ) ફોલ્ડરની અંદર, |
05:29 | dist (ડિસ્ટ) ફોલ્ડર અંતર્ગત, jar (જાર) ફાઈલ જોઈ શકો છો. |
05:33 | ઈમેજ એક્સેસ કરવા માટે imagedisplay (ઈમેજડિસ્પ્લે) ક્લાસમાં કોડ બનાવે છે. |
05:38 | તે તમારા ફોર્મની ડીઝાઇન વ્યુમાં આવેલ લેબલ પર તમારી ઈમેજ પણ દર્શાવે છે. |
05:43 | આ સમયે, તમે ફોર્મનાં દેખાવમાં વધુ સુધાર થાય એ માટે અમુક સામાન્ય વસ્તુઓ કરી શકો છો. |
05:48 | Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, પ્રોપર્ટી પસંદ કરો |
05:56 | અને jLabel1 રદ્દ કરો. |
06:04 | લેબલ પર દેખાડવામાં આવનાર ટેક્સ્ટ પણ GUI બિલ્ડર દ્વારા ઉત્પન્ન કરેલ વેલ્યુ છે. |
06:10 | જ્યારે કે, તમે ટેક્સ્ટની જગ્યાએ ઈમેજ દેખાડવા માટે લેબલ વાપરી રહ્યા છો. |
06:15 | આથી આ ટેક્સ્ટની જરૂર નથી. |
06:18 | હવે ચાલો લેબલ ડ્રેગ કરીને તેને તે ફોર્મનાં મધ્યમાં મુકીએ. |
06:26 | GUI Designer જીયુઆઈ ડીઝાઇનરમાં, Source (સોર્સ) ટેબ ક્લિક કરો. |
06:30 | Generated Code (જનરેટેડ કોડ) દર્શાવતી લાઈન સુધી સ્ક્રોલ કરો. |
06:33 | GUI Designer જીયુઆઈ ડીઝાઇનર દ્વારા બનેલ કોડને દર્શાવવા માટે Generated Code (જનરેટેડ કોડ) લાઈનની ડાબી બાજુએ આવેલ પ્લસ ચિન્હ (+) પર ક્લિક કરો. |
06:42 | અહીં, આ કીલાઈન છે. |
06:49 | jLabel1 આઇકોન પ્રોપર્ટી માટે તમે Property editor (પ્રોપર્ટી એડિટર) વાપર્યો હોવાથી, IDE એ setIcon મેથડ બનાવી છે. |
06:57 | તે મેથડનાં પેરામીટરમાં getResource() મેથડને ImageIcon નાં અનામી આંતરિક ક્લાસ પરથી કોલ આવે છે. |
07:10 | એકવાર તમારી ઈમેજ ઉમેરાઈ જાય તો, ડીઝાઇન વ્યુમાં ઈમેજ પર જમણું-ક્લિક કરો. |
07:19 | Events > Mouse > mouseClicked પર ક્લિક કરો. |
07:24 | વ્યુ બદલીને સોર્સ મોડ પર જાય છે. |
07:28 | અહીં માઉસ ક્લિક વડે તમે તમારી ક્રિયાને કસ્ટમાઇઝ કરવા માટે કોડ ઉમેરી શકો છો. |
07:33 | GUI માં ઈમેજ ક્લિક કરી પોપ-અપ ઉત્પન્ન કરવા માટે ચાલો હું કોડની અમુક લાઈનો ઉમેરું. |
08:00 | પોપ-અપ ઉત્પન્ન કરવા માટે અત્યારે મેં કોડની અમુક લાઈનો દાખલ કરી છે. |
08:05 | સૌપ્રથમ મેં પોપ-અપ માટે નવી Jframe (જેફ્રેમ) બનાવી છે. |
08:12 | અને મૂળભૂત ક્લોઝ ઓપરેશન સુયોજિત કર્યું છે. |
08:15 | અને છેલ્લે પોપ-અપ માટે ટેક્સ્ટ પ્રદાન કરી છે. |
08:24 | કોડની આ લાઈનો ઉમેર્યા બાદ, ફાઈલની શરૂઆતમાં બે સ્ટેટમેંટો ઉમેરીને ચાલો હું જરૂરી પેકેજો ઈમ્પોર્ટ કરું. |
08:36 | import javax.swing.*; |
08:45 | અને import java.awt.*; નો સમાવેશ કરો |
08:53 | જે કે આ પ્રોગ્રામ માટે જોઈતા જરૂરી પેકેજોને ઈમ્પોર્ટ કરશે. |
08:59 | ચાલો હવે એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. |
09:02 | ઈમેજ એક્સેસ કરવા માટે અને દર્શાવવા માટે અમે કોડ ઉત્પન્ન કર્યા છે. |
09:07 | ઈમેજ એક્સેસ થાય છે કે એ વાતની ખાતરી કરવા માટે ચાલો એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ. |
09:12 | પહેલા, આપણને પ્રોજેક્ટનાં Main class (મેઈન ક્લાસ) ને સુયોજિત કરવાની જરૂર છે. |
09:16 | જ્યારે તમે Main class (મેઈન ક્લાસ) ને સુયોજિત કરો છો, આઈડીઈ એ જાણે છે કે પ્રોજેક્ટ રન કરતી વખતે કયા ક્લાસને રન કરવો. |
09:21 | વધારામાં, એપ્લીકેશન બીલ્ડ થતી વખતે JAR ફાઈલમાં Main class આ ઘટક તૈયાર થાય છે આ વાતની પણ ખાતરી થાય છે. |
09:33 | અહીં પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ ImageDisplayApp પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, અને Properties (પ્રોપર્ટીઝ) પસંદ કરો. |
09:41 | Project Properties (પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં, ડાબી બાજુ આવેલ Run (રન) કેટેગરી પસંદ કરો. |
09:47 | Main Class (મેઈન ક્લાસ) ફિલ્ડ આગળ આવેલ, Browse (બ્રાઉઝ) બટન ક્લિક કરો. |
09:51 | org.me.myimageapp.ImageDisplay પસંદ કરીને Select Main Class (સિલેક્ટ મેઈન ક્લાસ) પર ક્લિક કરો |
10:01 | અહીં OK ક્લિક કરો. |
10:05 | હવે Project (પ્રોજેક્ટ) નોડ પર જમણું-ક્લિક કરીને, Clean & Build (ક્લીન એન્ડ બીલ્ડ) પસંદ કરો. |
10:11 | તમે Files વિન્ડોમાં, એપ્લીકેશનની Build (બીલ્ડ) પ્રોપર્ટીઝ જોઈ શકો છો. |
10:20 | Build (બીલ્ડ) ફોલ્ડરમાં કમ્પાઈલ કરેલ ક્લાસ હોય છે. |
10:23 | dist (ડિસ્ટ) ફોલ્ડરમાં એક્ઝીક્યુટ કરી શકાય એવી JAR (જાર) ફાઈલ હોય છે જેમાં કમ્પાઈલ કરેલ ક્લાસનો અને ઈમેજનો સમાવેશ હોય છે. |
10:32 | હવે ટૂલ બારમાંથી Run (રન) પસંદ કરો. |
10:34 | ઈમેજ સહીત આપણો આઉટપુટ વિન્ડો ખુલે છે. |
10:39 | હવે હું આ ઈમેજ પર ક્લિક કરીશ. |
10:42 | અને ટોંચે તમે પોપ-અપ જોઈ શકો છો, જે ઈમેજનું વિવરણ દર્શાવે છે. |
10:50 | હવે, એસાઈનમેંટ! |
10:54 | આ ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે, ચાર ઈમેજો સહીત બીજું એક GUI બનાવો, |
11:01 | દરેક ઈમેજ માટે, વિભિન્ન ઇવેન્ટો સ્પષ્ટ કરો જેમ કે કીબોર્ડ ઇવેન્ટ, માઉસ-મોશન ઇવેન્ટ, માઉસ-ક્લિક ઇવેન્ટ, માઉસ-વ્હીલ ઇવેન્ટ. |
11:12 | મેં પહેલાથી જ એસાઈનમેંટ બનાવી લીધો છે. |
11:17 | ચાલો એસાઈનમેંટ પ્રોજેક્ટ રન કરીએ. |
11:20 | તમારો એસાઈનમેંટ આ પ્રકારે દેખાવવો જોઈએ. |
11:26 | મેં અહીં મારા એસાઈનમેંટ માટે કીબોર્ડ-ઇવેન્ટો અને માઉસ ઇવેન્ટો બનાવ્યા છે. |
11:34 | તો, સારાંશમાં, |
11:36 | આપણે Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવ્યું , |
11:39 | ઈમેજ માટે પેકેજ ઉમેર્યું. |
11:41 | ઈમેજને લેબલ પર દર્શાવી. |
11:44 | અને સાથે જ બનાવ્યા માઉસ ઇવેન્ટો અને પોપ-અપ . |
11:49 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
11:53 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:56 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
12:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
12:07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
12:11 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
12:19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
12:23 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
12:30 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
12:42 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
12:46 | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |