Difference between revisions of "Netbeans/C2/Handling-Images-in-a-Java-GUI-Application/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
{| Border=1
 
{| Border=1
  
|| Time
+
|| '''Time'''
  
|| Narration
+
|| '''Narration'''
  
 
|-
 
|-
| 00.01
+
| 00:01
 
| નમસ્તે મિત્રો.  
 
| નમસ્તે મિત્રો.  
  
 
|-
 
|-
| 00.02
+
| 00:02
 
| '''Handling Images in a Java GUI Application using Netbeans IDE''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.   
 
| '''Handling Images in a Java GUI Application using Netbeans IDE''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.   
  
 
|-
 
|-
| 00.10
+
| 00:10
| અમે એ માનીને ચાલીએ છીએ કે તમને નેટબીન્સ પર કામ કરવાની સામાન્ય જાણકારી છે.   
+
| અમે એ માનીને ચાલીએ છીએ કે તમને '''Netbeans'''  (નેટબીન્સ) પર કામ કરવાની સામાન્ય જાણકારી છે.   
  
 
|-
 
|-
| 00.15
+
| 00:15
 
| સાથે જ એ માનીએ છીએ કે તમે '''JFrame''' ફોર્મ પર ટેક્સ્ટ ફીલ્ડો, બટનો, મેનુઓ, વગેરે. મુકવાનું જાણો છો.   
 
| સાથે જ એ માનીએ છીએ કે તમે '''JFrame''' ફોર્મ પર ટેક્સ્ટ ફીલ્ડો, બટનો, મેનુઓ, વગેરે. મુકવાનું જાણો છો.   
  
 
|-
 
|-
| 00.22
+
| 00:22
| જો નથી, તો કૃપા કરી નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો.       
+
| જો નથી, તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો.       
  
 
|-
 
|-
| 00.29
+
| 00:29
| આ ટ્યુટોરીયલમાં, આપણે વિગતમાં જાણીશું ઈમેજો સંભાળવા વિશે     
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે વિગતમાં જાણીશું ઈમેજો સંભાળવા વિશે.    
  
 
|-
 
|-
| 00.34
+
| 00:34
 
| અને સેમ્પલ '''GUI''' એપ્લીકેશનમાં, તેના પર ક્રિયાઓ ભજવવા વિશે.       
 
| અને સેમ્પલ '''GUI''' એપ્લીકેશનમાં, તેના પર ક્રિયાઓ ભજવવા વિશે.       
  
 
|-
 
|-
| 00.39
+
| 00:39
| આ ડેમોનસ્ટ્રેશન માટે, હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 વાપરી રહ્યી છું     
+
| આ ''' demonstration'''  (ડેમોનસ્ટ્રેશન) માટે, હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 વાપરી રહ્યી છું     
  
 
|-
 
|-
| 00.52
+
| 00:52
 
| જાવા એપ્લીકેશનમાં હાથે લેવાની અને ઈમેજો એક્સેસ કરવાની પ્રમાણભૂત પધ્ધત એટલે '''getResource()''' મેથડ.     
 
| જાવા એપ્લીકેશનમાં હાથે લેવાની અને ઈમેજો એક્સેસ કરવાની પ્રમાણભૂત પધ્ધત એટલે '''getResource()''' મેથડ.     
  
 
|-
 
|-
| 00.59
+
| 00:59
 
| આપણે શીખીશું કે તમારી એપ્લીકેશનમાં ઈમેજોનો સમાવેશ કરવા માટે આઈડીઈ '''GUI''' બિલ્ડર વાપરીને કોડ કેવી રીતે ઉત્પન્ન કરવું,   
 
| આપણે શીખીશું કે તમારી એપ્લીકેશનમાં ઈમેજોનો સમાવેશ કરવા માટે આઈડીઈ '''GUI''' બિલ્ડર વાપરીને કોડ કેવી રીતે ઉત્પન્ન કરવું,   
  
 
|-
 
|-
| 01.07
+
| 01:07
 
| અને એક સાદી '''Jframe''' બનાવીશું જેમાં ઈમેજ દર્શાવનારુ એક '''Jlabel''' હશે.       
 
| અને એક સાદી '''Jframe''' બનાવીશું જેમાં ઈમેજ દર્શાવનારુ એક '''Jlabel''' હશે.       
  
 
|-
 
|-
| 01.13
+
| 01:13
 
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું -   
 
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું -   
  
 
|-
 
|-
| 01.15
+
| 01:15
| એપ્લીકેશન ફોર્મ બનાવવાનું
+
| '''application form'''  (એપ્લીકેશન ફોર્મ) બનાવવાનું,
  
 
|-
 
|-
| 01.18
+
| 01:18
| ઈમેજ માટે પેકેજ ઉમેરવાનું
+
| ઈમેજ માટે '''package'''  (પેકેજઉમેરવાનું,
  
 
|-
 
|-
| 01.20
+
| 01:20
| લેબલ પર ઈમેજ દર્શાવવાનું
+
| '''Label'''  (લેબલ) પર ઈમેજ દર્શાવવાનું.
  
 
|-
 
|-
| 01.22
+
| 01:22
| માઉસ-ઇવેન્ટ અને પોપ-અપ બનાવવાનું
+
| માઉસ-ઇવેન્ટ અને પોપ-અપ બનાવવાનું .
  
 
|-
 
|-
| 01.25
+
| 01:25
| એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરવી
+
| એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરવી.
  
 
|-
 
|-
| 01.28
+
| 01:28
 
| હવે ચાલો આપણી સેમ્પલ એપ્લીકેશન બનાવવા માટે '''IDE''' પર જઈએ.   
 
| હવે ચાલો આપણી સેમ્પલ એપ્લીકેશન બનાવવા માટે '''IDE''' પર જઈએ.   
  
 
|-
 
|-
| 01.33
+
| 01:33
 
| ફાઈલ મેનુમાંથી, '''New Project''' (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો.   
 
| ફાઈલ મેનુમાંથી, '''New Project''' (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો.   
  
 
|-
 
|-
| 01.37
+
| 01:37
 
| '''Categories''' (કેટેગરીઝ) અંતર્ગત, '''Java''' (જાવા) પસંદ કરો, '''Projects''' (પ્રોજેક્ટ્સ) અંતર્ગત '''Java Application''' (જાવા એપ્લીકેશન) પસંદ કરીને '''Next''' (નેક્સ્ટ) ક્લિક કરો.     
 
| '''Categories''' (કેટેગરીઝ) અંતર્ગત, '''Java''' (જાવા) પસંદ કરો, '''Projects''' (પ્રોજેક્ટ્સ) અંતર્ગત '''Java Application''' (જાવા એપ્લીકેશન) પસંદ કરીને '''Next''' (નેક્સ્ટ) ક્લિક કરો.     
  
 
|-
 
|-
| 01.46
+
| 01:46
 
| '''Project Name''' (પ્રોજેક્ટ નેમ) ફિલ્ડમાં, '''ImageDisplayApp''' (ઈમેજડિસ્પ્લેએપ) ટાઈપ કરો.   
 
| '''Project Name''' (પ્રોજેક્ટ નેમ) ફિલ્ડમાં, '''ImageDisplayApp''' (ઈમેજડિસ્પ્લેએપ) ટાઈપ કરો.   
  
 
|-
 
|-
| 01.54
+
| 01:54
 
| '''Create Main Class''' (ક્રિએટ મેઈન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો.  
 
| '''Create Main Class''' (ક્રિએટ મેઈન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો.  
  
 
|-
 
|-
| 01.58
+
| 01:58
 
| એ વાતની ખાતરી કરી લો કે '''Set as Main Project''' (સેટ એઝ મેઈન પ્રોજેક્ટ) ચેકબોક્સ પસંદ કરેલ હોય.   
 
| એ વાતની ખાતરી કરી લો કે '''Set as Main Project''' (સેટ એઝ મેઈન પ્રોજેક્ટ) ચેકબોક્સ પસંદ કરેલ હોય.   
  
 
|-
 
|-
| 02.03
+
| 02:03
 
| '''Finish''' ક્લિક કરો. તમારા આઈડીઈમાં પ્રોજેક્ટ બની જાય છે.     
 
| '''Finish''' ક્લિક કરો. તમારા આઈડીઈમાં પ્રોજેક્ટ બની જાય છે.     
  
 
|-
 
|-
| 02.08
+
| 02:08
 
| આ વિભાગમાં, આપણે '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવીને તેમાં '''Jlabel''' (જેલેબલ) ઉમેરીશું.   
 
| આ વિભાગમાં, આપણે '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવીને તેમાં '''Jlabel''' (જેલેબલ) ઉમેરીશું.   
  
 
|-
 
|-
| 02.14
+
| 02:14
 
| ચાલો સૌપ્રથમ હું '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવું.   
 
| ચાલો સૌપ્રથમ હું '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવું.   
  
 
|-
 
|-
| 02.17
+
| 02:17
 
| '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, '''ImageDisplayApp''' (ઈમેજડિસ્પ્લેએપ) નોડ વિસ્તૃત કરો.  
 
| '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, '''ImageDisplayApp''' (ઈમેજડિસ્પ્લેએપ) નોડ વિસ્તૃત કરો.  
  
 
|-
 
|-
| 02.23
+
| 02:23
 
| '''Source Packages''' (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું-ક્લિક કરો અને પસંદ કરો '''New''' (ન્યુ), '''Jframe form''' (જેફ્રેમ ફોર્મ).  
 
| '''Source Packages''' (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું-ક્લિક કરો અને પસંદ કરો '''New''' (ન્યુ), '''Jframe form''' (જેફ્રેમ ફોર્મ).  
  
 
|-
 
|-
| 02.30
+
| 02:30
 
| '''Class Name''' (ક્લાસ નેમ) ફિલ્ડમાં, '''ImageDisplay''' (ઈમેજડિસ્પ્લે) ટાઈપ કરો.
 
| '''Class Name''' (ક્લાસ નેમ) ફિલ્ડમાં, '''ImageDisplay''' (ઈમેજડિસ્પ્લે) ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 02.37
+
| 02:37
 
| '''Package''' (પેકેજ) ફિલ્ડમાં, '''org.me.myimageapp''' ટાઈપ કરો.   
 
| '''Package''' (પેકેજ) ફિલ્ડમાં, '''org.me.myimageapp''' ટાઈપ કરો.   
  
 
|-
 
|-
| 02.45
+
| 02:45
 
| અને '''Finish''' ક્લિક કરો.  
 
| અને '''Finish''' ક્લિક કરો.  
  
 
|-
 
|-
| 02.48
+
| 02:48
 
| હવે ચાલો '''Jlabel''' (જેલેબલ) ઉમેરીએ.  
 
| હવે ચાલો '''Jlabel''' (જેલેબલ) ઉમેરીએ.  
  
 
|-
 
|-
| 02.52
+
| 02:52
 
| આઈડીઈનાં જમણી બાજુએ આવેલ, પેલેટમાં '''Label''' (લેબલ) કમ્પોનેંટ પસંદ કરો અને તેને '''Jframe''' (જેફ્રેમ) પર ડ્રેગ કરો.       
 
| આઈડીઈનાં જમણી બાજુએ આવેલ, પેલેટમાં '''Label''' (લેબલ) કમ્પોનેંટ પસંદ કરો અને તેને '''Jframe''' (જેફ્રેમ) પર ડ્રેગ કરો.       
  
 
|-
 
|-
| 03.01
+
| 03:01
 
| હમણાં માટે, તમારું ફોર્મ કઈક આ પ્રકારનું લાગવું જોઈએ.   
 
| હમણાં માટે, તમારું ફોર્મ કઈક આ પ્રકારનું લાગવું જોઈએ.   
  
 
|-
 
|-
| 03.06
+
| 03:06
| જ્યારે એક એપ્લીકેશનમાં તમે ઈમેજો અથવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરો છો, સામાન્ય રીતે તમે સ્ત્રોત માટે એક જુદું જાવા પેકેજ બનાવો છો.   
+
| જ્યારે એક એપ્લીકેશનમાં તમે ઈમેજો અથવા અન્ય સ્ત્રોતો ઉપયોગ કરો છો, સામાન્ય રીતે તમે સ્ત્રોત માટે એક જુદું જાવા પેકેજ બનાવો છો.   
  
 
|-
 
|-
| 03.15
+
| 03:15
 
| તમારી લોકલ ફાઈલ સીસ્ટમમાં, પેકેજ એ ફોલ્ડરને અનુલક્ષે છે.     
 
| તમારી લોકલ ફાઈલ સીસ્ટમમાં, પેકેજ એ ફોલ્ડરને અનુલક્ષે છે.     
  
 
|-
 
|-
| 03.19
+
| 03:19
 
| '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, '''org.me.myimageapp''' નોડ પર જમણું-ક્લિક કરો અને '''New > Java Package''' (ન્યુ > જાવા પેકેજ) પસંદ કરો.     
 
| '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, '''org.me.myimageapp''' નોડ પર જમણું-ક્લિક કરો અને '''New > Java Package''' (ન્યુ > જાવા પેકેજ) પસંદ કરો.     
  
 
|-
 
|-
| 03.30
+
| 03:30
 
| '''New Package Wizard''' (ન્યુ પેકેજ વિઝાર્ડ) માં, '''org.me.myimageapp''' આગળ '''.resources''' ટાઈપ કરો.   
 
| '''New Package Wizard''' (ન્યુ પેકેજ વિઝાર્ડ) માં, '''org.me.myimageapp''' આગળ '''.resources''' ટાઈપ કરો.   
  
 
|-
 
|-
| 03.40
+
| 03:40
 
| જેથી હવે નવા પેકેજનું નામ '''org.me.myimageapp.resources''' કહેવાશે.   
 
| જેથી હવે નવા પેકેજનું નામ '''org.me.myimageapp.resources''' કહેવાશે.   
  
 
|-
 
|-
| 03.47
+
| 03:47
 
| '''Finish''' ક્લિક કરો.
 
| '''Finish''' ક્લિક કરો.
  
 
|-
 
|-
| 03.49
+
| 03:49
 
| '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, જ્યારે તમે ઈમેજ ઉમેરો છો ત્યારે, તમને ઈમેજ '''org.me.myimageapp.resources''' પેકેજ અંતર્ગત દેખાવી જોઈએ.     
 
| '''Projects''' (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, જ્યારે તમે ઈમેજ ઉમેરો છો ત્યારે, તમને ઈમેજ '''org.me.myimageapp.resources''' પેકેજ અંતર્ગત દેખાવી જોઈએ.     
  
 
|-
 
|-
| 03.59
+
| 03:59
 
| આ એપ્લીકેશનમાં, ઈમેજ '''Jlabel''' (જેલેબલ) કમ્પોનેંટમાં બેસાડવામાં આવશે.     
 
| આ એપ્લીકેશનમાં, ઈમેજ '''Jlabel''' (જેલેબલ) કમ્પોનેંટમાં બેસાડવામાં આવશે.     
  
 
|-
 
|-
| 04.04
+
| 04:04
 
| ચાલો હવે લેબલ પર ઈમેજ ઉમેરીએ.
 
| ચાલો હવે લેબલ પર ઈમેજ ઉમેરીએ.
  
 
|-
 
|-
| 04.08
+
| 04:08
 
| '''GUI designer''' (જીયુઆઈ ડીઝાઈનર) માં, તમારા ફોર્મ પર ઉમેરાયેલું લેબલ પસંદ કરો.  
 
| '''GUI designer''' (જીયુઆઈ ડીઝાઈનર) માં, તમારા ફોર્મ પર ઉમેરાયેલું લેબલ પસંદ કરો.  
  
 
|-
 
|-
| 04.14
+
| 04:14
 
| વિન્ડોની જમણી બાજુએ આવેલ, પેલેટ નીચે, '''Properties''' (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં સ્ક્રોલ કરીને, '''Icon''' (આઇકોન) પ્રોપર્ટી પર જાવ.       
 
| વિન્ડોની જમણી બાજુએ આવેલ, પેલેટ નીચે, '''Properties''' (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં સ્ક્રોલ કરીને, '''Icon''' (આઇકોન) પ્રોપર્ટી પર જાવ.       
  
 
|-
 
|-
| 04.23
+
| 04:23
 
| '''ellipsis''' (એલીપ્સીસ) એટલે કે જમણી બાજુએ આવેલ ત્રણ બિંદુઓ (...) પર ક્લિક કરો.  
 
| '''ellipsis''' (એલીપ્સીસ) એટલે કે જમણી બાજુએ આવેલ ત્રણ બિંદુઓ (...) પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
| 04.30
+
| 04:30
 
| '''Icon''' (આઇકોન) પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં, '''Import to Project''' (ઈમ્પોર્ટ ટુ પ્રોજેક્ટ) પર ક્લિક કરો.   
 
| '''Icon''' (આઇકોન) પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં, '''Import to Project''' (ઈમ્પોર્ટ ટુ પ્રોજેક્ટ) પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
| 04.34
+
| 04:34
 
| ફાઈલ પસંદ કરવા માટે, તમને જોઈતી ઈમેજ જે ફોલ્ડરમાં છે તે ફોલ્ડર પર જાવ.   
 
| ફાઈલ પસંદ કરવા માટે, તમને જોઈતી ઈમેજ જે ફોલ્ડરમાં છે તે ફોલ્ડર પર જાવ.   
  
 
|-
 
|-
| 04.42
+
| 04:42
 
| '''Next''' ક્લિક કરો.
 
| '''Next''' ક્લિક કરો.
  
 
|-
 
|-
| 04.45
+
| 04:45
 
| વિઝાર્ડનાં '''Select Target Folder''' (સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર) પુષ્ઠમાં, '''Resources''' (રીસોર્સીઝ) ફોલ્ડર પસંદ કરો.     
 
| વિઝાર્ડનાં '''Select Target Folder''' (સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર) પુષ્ઠમાં, '''Resources''' (રીસોર્સીઝ) ફોલ્ડર પસંદ કરો.     
  
 
|-
 
|-
| 04.49
+
| 04:49
 
| અને '''Finish''' ક્લિક કરો.  
 
| અને '''Finish''' ક્લિક કરો.  
  
 
|-
 
|-
| 04.52
+
| 04:52
 
| જેમ તમે '''Finish''' ક્લિક કરશો, આઈડીઈ તમારા પ્રોજેક્ટમાં ઈમેજ કોપી કરશે.   
 
| જેમ તમે '''Finish''' ક્લિક કરશો, આઈડીઈ તમારા પ્રોજેક્ટમાં ઈમેજ કોપી કરશે.   
  
 
|-
 
|-
| 04.57
+
| 04:57
 
| તેથી, જ્યારે તમે એપ્લીકેશન બનાવીને રન કરો છો ત્યારે, ઈમેજ વિતરિત કરી શકનારી '''JAR''' (જાર) ફાઈલમાં સમાવિષ્ટ થાય છે.     
 
| તેથી, જ્યારે તમે એપ્લીકેશન બનાવીને રન કરો છો ત્યારે, ઈમેજ વિતરિત કરી શકનારી '''JAR''' (જાર) ફાઈલમાં સમાવિષ્ટ થાય છે.     
  
 
|-
 
|-
| 05.07
+
| 05:07
 
| અહીં '''OK''' પર ક્લિક કરો.
 
| અહીં '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 +
| 05:11
 +
| અને તમારા પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરીને '''Clean and Build''' (ક્લીન એન્ડ બીલ્ડ) વિકલ્પ પસંદ કરો. 
  
| 05.11
+
|-
 +
| 05:18
 +
| હવે તમે '''Files''' (ફાઈલ્સ) મેનુમાં જઈને, '''build''' (બીલ્ડ) ફોલ્ડરની અંદર,   
  
| And right click on your project node and select ''' Clean and Build''' option.
 
 
|-
 
|-
 +
| 05:29
 +
| '''dist''' (ડિસ્ટ) ફોલ્ડર અંતર્ગત, '''jar''' (જાર) ફાઈલ જોઈ શકો છો. 
  
| 05.18
+
|-
 
+
| 05:33
|You can now go to the '''Files''' menu, and under the '''build''' folder,
+
| ઈમેજ એક્સેસ કરવા માટે '''imagedisplay''' (ઈમેજડિસ્પ્લે) ક્લાસમાં કોડ બનાવે છે.
  
 
|-
 
|-
 
+
| 05:38
| 05.29
+
| તે તમારા ફોર્મની ડીઝાઇન વ્યુમાં આવેલ લેબલ પર તમારી ઈમેજ પણ દર્શાવે છે.
 
+
| under '''dist''' folder, you can see the '''jar''' file.  
+
  
 
|-
 
|-
 
+
| 05:43
| 04.33
+
| આ સમયે, તમે ફોર્મનાં દેખાવમાં વધુ સુધાર થાય એ માટે અમુક સામાન્ય વસ્તુઓ કરી શકો છો.
 
+
|It generates the code in the imagedisplay class to access the image.  
+
  
 
|-
 
|-
 
+
| 05:48
| 05.38
+
| '''Properties''' (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં,  પ્રોપર્ટી પસંદ કરો 
 
+
|It also displays your image on the label in the '''Design''' view of your form.
+
  
 
|-
 
|-
| 05.43
+
| 05:56
|At this point, you can do some simple things to improve the appearance of the form.  
+
| અને '''jLabel1''' રદ્દ કરો.  
 
+
 
+
  
 
|-
 
|-
 +
| 06:04
 +
| લેબલ પર દેખાડવામાં આવનાર ટેક્સ્ટ પણ '''GUI''' બિલ્ડર દ્વારા ઉત્પન્ન કરેલ વેલ્યુ છે.
  
| 05.48
 
 
|In the '''Properties''' window, select the '''Text''' property
 
 
|-
 
|-
 
+
| 06:10
| 05.56
+
| જ્યારે કે, તમે ટેક્સ્ટની જગ્યાએ ઈમેજ દેખાડવા માટે લેબલ વાપરી રહ્યા છો.
 
+
|and delete '''jLabel1.'''
+
 
+
  
 
|-
 
|-
 
+
| 06:15
| 06.04
+
| આથી આ ટેક્સ્ટની જરૂર નથી.
 
+
|That value was generated by the '''GUI Builder''' as display text for the label.  
+
  
 
|-
 
|-
 
+
| 06:18
| 06.10
+
| હવે ચાલો લેબલ ડ્રેગ કરીને તેને તે ફોર્મનાં મધ્યમાં મુકીએ.
 
+
|However, you are using the label to display an image rather than text.  
+
 
+
  
 
|-
 
|-
 
+
| 06:26
| 06.15
+
| '''GUI Designer''' જીયુઆઈ ડીઝાઇનરમાં, '''Source''' (સોર્સ) ટેબ ક્લિક કરો.  
 
+
|So this text is not needed.  
+
 
+
  
 
|-
 
|-
 
+
| 06:30
| 06.18
+
| '''Generated Code''' (જનરેટેડ કોડ) દર્શાવતી લાઈન સુધી સ્ક્રોલ કરો.
 
+
|Now let us drag the '''label''' to center it on the form.  
+
  
 
|-
 
|-
 
+
| 06:33
| 06.26
+
| '''GUI Designer''' જીયુઆઈ ડીઝાઇનર દ્વારા બનેલ કોડને દર્શાવવા માટે '''Generated Code''' (જનરેટેડ કોડ) લાઈનની ડાબી બાજુએ આવેલ પ્લસ ચિન્હ (+) પર ક્લિક કરો.  
 
+
|In the '''GUI Designer,''' click the ''' Source''' tab.  
+
 
+
  
 
|-
 
|-
| 06.30
+
| 06:42
|Scroll down to the line that says ''' Generated Code.'''
+
| અહીં, આ કીલાઈન છે.
|-
+
 
+
| 06.33
+
 
+
| And click the plus sign (+) to the left of the ''' Generated Code''' line to display the code that the ''' GUI Designer''' has generated.  
+
  
 
|-
 
|-
| 06.42
+
| 06:49
|Here, the keyline is this.  
+
| '''jLabel1''' આઇકોન પ્રોપર્ટી માટે તમે '''Property editor''' (પ્રોપર્ટી એડિટર) વાપર્યો હોવાથી, '''IDE''' એ '''setIcon''' મેથડ બનાવી છે.  
 
+
  
 
|-
 
|-
 
+
| 06:57
| 06.49
+
| તે મેથડનાં પેરામીટરમાં '''getResource()''' મેથડને '''ImageIcon''' નાં અનામી આંતરિક ક્લાસ પરથી કોલ આવે છે.    
 
+
|Since you have used the ''' Property editor''' for ''' jLabel1'''s icon property, the '''IDE''' has generated the '''setIcon''' method.  
+
  
 
|-
 
|-
 
+
| 07:10
| 06.57
+
| એકવાર તમારી ઈમેજ ઉમેરાઈ જાય તો, ડીઝાઇન વ્યુમાં ઈમેજ પર જમણું-ક્લિક કરો.  
 
+
|The parameter of that method contains a call to the ''' getResource()''' method on an anonymous inner class of '''ImageIcon. '''
+
  
 
|-
 
|-
 
+
| 07:19
| 07.10
+
| '''Events > Mouse > mouseClicked''' પર ક્લિક કરો.  
 
+
|Once your image has been added, in the ''' Design''' view  right-click on the image.  
+
 
+
 
+
  
 
|-
 
|-
 
+
| 07:24
| 07.19
+
| વ્યુ બદલીને સોર્સ મોડ પર જાય છે.
 
+
|Click on '''Events > Mouse > mouseClicked.'''
+
  
 
|-
 
|-
 
+
| 07:28
| 07.24
+
| અહીં માઉસ ક્લિક વડે તમે તમારી ક્રિયાને કસ્ટમાઇઝ કરવા માટે કોડ ઉમેરી શકો છો.  
 
+
|The view is switched to the '''Source''' mode.
+
  
 
|-
 
|-
 
+
| 07:33
| 07.28
+
| '''GUI''' માં ઈમેજ ક્લિક કરી પોપ-અપ ઉત્પન્ન કરવા માટે ચાલો હું કોડની અમુક લાઈનો ઉમેરું.
 
+
|Here you can add the code to customize your action on a mouse click.  
+
  
 
|-
 
|-
 
+
| 08:00
| 07.33
+
| પોપ-અપ ઉત્પન્ન કરવા માટે અત્યારે મેં કોડની અમુક લાઈનો દાખલ કરી છે.  
 
+
|Let me add a few lines of code to generate a '''pop-up''' when the image is clicked in the GUI.  
+
 
+
  
 
|-
 
|-
 
+
| 08:05
| 08.00
+
| સૌપ્રથમ મેં પોપ-અપ માટે નવી '''Jframe''' (જેફ્રેમ) બનાવી છે.  
 
+
|I have now entered a few lines of code to generate the pop-up.  
+
 
+
 
+
  
 
|-
 
|-
 
+
| 08:12
| 08.05
+
| અને મૂળભૂત ક્લોઝ ઓપરેશન સુયોજિત કર્યું છે.
 
+
|First I have created a new ''' Jframe''' for the pop-up.  
+
 
+
  
 
|-
 
|-
 
+
| 08:15
| 08.12
+
| અને છેલ્લે પોપ-અપ માટે ટેક્સ્ટ પ્રદાન કરી છે.  
 
+
|And I have set the default close operation.  
+
 
+
  
 
|-
 
|-
 +
| 08:24
 +
| કોડની આ લાઈનો ઉમેર્યા બાદ, ફાઈલની શરૂઆતમાં બે સ્ટેટમેંટો ઉમેરીને ચાલો હું જરૂરી પેકેજો ઈમ્પોર્ટ કરું. 
  
| 08.15
 
 
|And finally provided the text for the '''pop-up. '''
 
 
|-
 
|-
 
+
| 08:36
| 08.24
+
| '''import javax.swing.*;'''
+
|After adding these lines of code, let us import the necessary packages by adding two statements at the beginning of the file.  
+
  
 
|-
 
|-
| 08.36
+
| 08:45
|Include: ''' import javax.swing.*; '''
+
| અને '''import java.awt.*;''' નો સમાવેશ કરો
 
+
 
+
  
 
|-
 
|-
| 08.45
+
| 08:53
|and ''' import java.awt.*; '''
+
| જે કે આ પ્રોગ્રામ માટે જોઈતા જરૂરી પેકેજોને ઈમ્પોર્ટ કરશે.  
 
+
  
 
|-
 
|-
| 08.53
+
| 08:59
|This will import the necessary packages required for this program.
+
| ચાલો હવે એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ.
|-
+
 
+
| 08.59
+
 
+
|Let us now build and run the application.  
+
  
 
|-
 
|-
 
+
| 09:02
| 09.02
+
| ઈમેજ એક્સેસ કરવા માટે અને દર્શાવવા માટે અમે કોડ ઉત્પન્ન કર્યા છે.  
 
+
|We have generated the code for accessing and displaying the image.  
+
 
+
 
+
  
 
|-
 
|-
 
+
| 09:07
| 09.07
+
| ઈમેજ એક્સેસ થાય છે કે એ વાતની ખાતરી કરવા માટે ચાલો એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ.  
 
+
|Let us build and run the application to ensure that the image is accessed.  
+
 
+
  
 
|-
 
|-
 
+
| 09:12
| 09.12
+
| પહેલા, આપણને પ્રોજેક્ટનાં '''Main class''' (મેઈન ક્લાસ) ને સુયોજિત કરવાની જરૂર છે. 
 
+
|First, we need to set the project's ''' Main class.'''  
+
  
 
|-
 
|-
 
+
| 09:16
| 09.16
+
| જ્યારે તમે '''Main class''' (મેઈન ક્લાસ) ને સુયોજિત કરો છો, આઈડીઈ એ જાણે છે કે પ્રોજેક્ટ રન કરતી વખતે કયા ક્લાસને રન કરવો.  
 
+
|When you set the ''' Main class''', the ''' IDE''' knows which class to run when you run the project.  
+
  
 
|-
 
|-
 +
| 09:21
 +
| વધારામાં, એપ્લીકેશન બીલ્ડ થતી વખતે '''JAR''' ફાઈલમાં '''Main class''' આ ઘટક તૈયાર થાય છે આ વાતની પણ ખાતરી થાય છે.
  
| 09.21
 
 
|In addition, this ensures that the '''Main class''' element in the application's '''JAR''' file is generated when you build the application.
 
 
|-
 
|-
 
+
| 09:33
| 09.33
+
| અહીં પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ '''ImageDisplayApp''' પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, અને '''Properties''' (પ્રોપર્ટીઝ) પસંદ કરો.   
 
+
|Here right-click on the '''ImageDisplayApp''' project's '''Node''' in the Projects window, and choose '''Properties. '''
+
  
 
|-
 
|-
 
+
| 09:41
| 09.41
+
| '''Project Properties''' (પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં, ડાબી બાજુ આવેલ '''Run''' (રન) કેટેગરી પસંદ કરો.  
 
+
|In the '''Project Properties''' dialog box, select the '''Run''' category on the left side.  
+
  
 
|-
 
|-
 
+
| 09:47
| 09.47
+
| '''Main Class''' (મેઈન ક્લાસ) ફિલ્ડ આગળ આવેલ, '''Browse''' (બ્રાઉઝ) બટન ક્લિક કરો.
 
+
|Click the '''Browse''' button, that is next to the '''Main Class''' field.  
+
  
 
|-
 
|-
 
+
| 09:51
| 09.51
+
| '''org.me.myimageapp.ImageDisplay''' પસંદ કરીને '''Select Main Class''' (સિલેક્ટ મેઈન ક્લાસ) પર ક્લિક કરો
 
+
|Select ''' org.me.myimageapp.ImageDisplay''' and click on ''' Select Main Class'''  
+
  
 
|-
 
|-
 
+
| 10:01
| 10.01
+
| અહીં '''OK''' ક્લિક કરો.
 
+
|Say OK here.  
+
  
 
|-
 
|-
 
+
| 10:05
| 10.05
+
| હવે '''Project''' (પ્રોજેક્ટ) નોડ પર જમણું-ક્લિક કરીને, '''Clean & Build''' (ક્લીન એન્ડ બીલ્ડ) પસંદ કરો. 
 
+
|Now right-click  on the ''' Project node,''' and select '''Clean & Build. '''
+
  
 
|-
 
|-
 
+
| 10:11
| 10.11
+
| તમે '''Files''' વિન્ડોમાં, એપ્લીકેશનની '''Build''' (બીલ્ડ) પ્રોપર્ટીઝ જોઈ શકો છો.    
 
+
|You can view the '''Build ''' properties of the application in the ''' Files''' window.  
+
  
 
|-
 
|-
 
+
| 10:20
| 10.20
+
| '''Build''' (બીલ્ડ) ફોલ્ડરમાં કમ્પાઈલ કરેલ ક્લાસ હોય છે.
 
+
|The '''Build''' folder contains the compiled class.  
+
  
 
|-
 
|-
 
+
| 10:23
| 10.23
+
| '''dist''' (ડિસ્ટ) ફોલ્ડરમાં એક્ઝીક્યુટ કરી શકાય એવી '''JAR''' (જાર) ફાઈલ હોય છે જેમાં કમ્પાઈલ કરેલ ક્લાસનો અને ઈમેજનો સમાવેશ હોય છે.  
 
+
|The '''dist''' folder contains an executable JAR file that contains the compiled class and the image.  
+
  
 
|-
 
|-
 
+
| 10:32
| 10.32
+
| હવે ટૂલ બારમાંથી '''Run''' (રન) પસંદ કરો.
 
+
|Now choose '''Run''' from the tool bar.  
+
  
 
|-
 
|-
 
+
| 10:34
| 10.34
+
| ઈમેજ સહીત આપણો આઉટપુટ વિન્ડો ખુલે છે.  
 
+
|Our output window opens with the image.  
+
  
 
|-
 
|-
 
+
| 10:39
| 10.39
+
| હવે હું આ ઈમેજ પર ક્લિક કરીશ.  
 
+
|I will click on this image now.  
+
  
 
|-
 
|-
 
+
| 10:42
| 10.42
+
| અને ટોંચે તમે પોપ-અપ જોઈ શકો છો, જે ઈમેજનું વિવરણ દર્શાવે છે.  
 
+
|And you can see the pop-up at the top, which shows the description of the image.  
+
  
 
|-
 
|-
 
+
| 10:50
| 10.50
+
| હવે, એસાઈનમેંટ!
 
+
|Now, time for the assignment!  
+
  
 
|-
 
|-
 
+
| 10:54
| 10.54
+
| આ ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે, ચાર ઈમેજો સહીત બીજું એક '''GUI''' બનાવો,  
 
+
|Create another GUI with four images, similar to the demonstration shown in this tutorial,  
+
  
 
|-
 
|-
 
+
| 11:01
| 11.01
+
| દરેક ઈમેજ માટે, વિભિન્ન ઇવેન્ટો સ્પષ્ટ કરો જેમ કે કીબોર્ડ ઇવેન્ટ, માઉસ-મોશન ઇવેન્ટ, માઉસ-ક્લિક ઇવેન્ટ, માઉસ-વ્હીલ ઇવેન્ટ.  
 
+
|For each of the image, specify different events such as '''keyboard event, mouse-motion event, mouse-click event, mouse-wheel event''' .
+
  
 
|-
 
|-
| 11.12
+
| 11:12
 
| મેં પહેલાથી જ એસાઈનમેંટ બનાવી લીધો છે.  
 
| મેં પહેલાથી જ એસાઈનમેંટ બનાવી લીધો છે.  
  
 
|-
 
|-
| 11.17
+
| 11:17
| ચાલો એસાઈનમેંટ પ્રોજેક્ટને રન કરીએ.   
+
| ચાલો એસાઈનમેંટ પ્રોજેક્ટ રન કરીએ.   
  
 
|-
 
|-
| 11.20
+
| 11:20
 
| તમારો એસાઈનમેંટ આ પ્રકારે દેખાવવો જોઈએ.  
 
| તમારો એસાઈનમેંટ આ પ્રકારે દેખાવવો જોઈએ.  
  
 
|-
 
|-
| 11.26
+
| 11:26
 
| મેં અહીં મારા એસાઈનમેંટ માટે કીબોર્ડ-ઇવેન્ટો અને માઉસ ઇવેન્ટો બનાવ્યા છે.   
 
| મેં અહીં મારા એસાઈનમેંટ માટે કીબોર્ડ-ઇવેન્ટો અને માઉસ ઇવેન્ટો બનાવ્યા છે.   
  
 
|-
 
|-
| 11.34
+
| 11:34
 
| તો, સારાંશમાં,   
 
| તો, સારાંશમાં,   
  
 
|-
 
|-
| 11.36
+
| 11:36
| આપણે '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવ્યું  
+
| આપણે '''Jframe''' (જેફ્રેમ) ફોર્મ બનાવ્યું ,
  
 
|-
 
|-
| 11.39
+
| 11:39
| ઈમેજ માટે પેકેજ ઉમેર્યું  
+
| ઈમેજ માટે પેકેજ ઉમેર્યું.
  
 
|-
 
|-
| 11.41
+
| 11:41
| ઈમેજને લેબલ પર દર્શાવી
+
| ઈમેજને લેબલ પર દર્શાવી.
  
 
|-
 
|-
| 11.44
+
| 11:44
| અને સાથે જ બનાવ્યા માઉસ ઇવેન્ટો અને પોપ-અપ  
+
| અને સાથે જ બનાવ્યા માઉસ ઇવેન્ટો અને પોપ-અપ .
  
 
|-
 
|-
| 11.49
+
| 11:49
 
| સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
 
| સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
  
 
|-
 
|-
| 11.53
+
| 11:53
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
 
   
 
   
 
|-
 
|-
| 11.56
+
| 11:56
 
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
 
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
| 12.02
+
| 12:02
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
| 12.07
+
| 12:07
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
| 12.11
+
| 12:11
 
| વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર લખો  
 
| વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર લખો  
  
 
|-
 
|-
| 12.19
+
| 12:19
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે  
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે  
  
 
|-
 
|-
| 12.23
+
| 12:23
 
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
 
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
  
 
|-
 
|-
| 12.30
+
| 12:30
 
| આ મિશન પરની વધુ માહિતી '''spoken-tutorial.org/NMEICT-Intro''' પર ઉપલબ્ધ છે  
 
| આ મિશન પરની વધુ માહિતી '''spoken-tutorial.org/NMEICT-Intro''' પર ઉપલબ્ધ છે  
  
 
|-
 
|-
| 12.42
+
| 12:42
 
| આ ટ્યુટોરીયલ માટે યોગદાન '''IT for Change''' દ્વારા અપાયું છે  
 
| આ ટ્યુટોરીયલ માટે યોગદાન '''IT for Change''' દ્વારા અપાયું છે  
  
 
|-
 
|-
| 12.46
+
| 12:46
 
| અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
 
| અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 12:47, 14 July 2014

Time Narration
00:01 નમસ્તે મિત્રો.
00:02 Handling Images in a Java GUI Application using Netbeans IDE પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:10 અમે એ માનીને ચાલીએ છીએ કે તમને Netbeans (નેટબીન્સ) પર કામ કરવાની સામાન્ય જાણકારી છે.
00:15 સાથે જ એ માનીએ છીએ કે તમે JFrame ફોર્મ પર ટેક્સ્ટ ફીલ્ડો, બટનો, મેનુઓ, વગેરે. મુકવાનું જાણો છો.
00:22 જો નથી, તો નેટબીન્સ પર સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટની મુલાકાત લો.
00:29 આ ટ્યુટોરીયલમાં, આપણે વિગતમાં જાણીશું ઈમેજો સંભાળવા વિશે.
00:34 અને સેમ્પલ GUI એપ્લીકેશનમાં, તેના પર ક્રિયાઓ ભજવવા વિશે.
00:39 demonstration (ડેમોનસ્ટ્રેશન) માટે, હું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 વાપરી રહ્યી છું
00:52 જાવા એપ્લીકેશનમાં હાથે લેવાની અને ઈમેજો એક્સેસ કરવાની પ્રમાણભૂત પધ્ધત એટલે getResource() મેથડ.
00:59 આપણે શીખીશું કે તમારી એપ્લીકેશનમાં ઈમેજોનો સમાવેશ કરવા માટે આઈડીઈ GUI બિલ્ડર વાપરીને કોડ કેવી રીતે ઉત્પન્ન કરવું,
01:07 અને એક સાદી Jframe બનાવીશું જેમાં ઈમેજ દર્શાવનારુ એક Jlabel હશે.
01:13 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું -
01:15 application form (એપ્લીકેશન ફોર્મ) બનાવવાનું,
01:18 ઈમેજ માટે package (પેકેજ) ઉમેરવાનું,
01:20 Label (લેબલ) પર ઈમેજ દર્શાવવાનું.
01:22 માઉસ-ઇવેન્ટ અને પોપ-અપ બનાવવાનું .
01:25 એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરવી.
01:28 હવે ચાલો આપણી સેમ્પલ એપ્લીકેશન બનાવવા માટે IDE પર જઈએ.
01:33 ફાઈલ મેનુમાંથી, New Project (ન્યુ પ્રોજેક્ટ) પસંદ કરો.
01:37 Categories (કેટેગરીઝ) અંતર્ગત, Java (જાવા) પસંદ કરો, Projects (પ્રોજેક્ટ્સ) અંતર્ગત Java Application (જાવા એપ્લીકેશન) પસંદ કરીને Next (નેક્સ્ટ) ક્લિક કરો.
01:46 Project Name (પ્રોજેક્ટ નેમ) ફિલ્ડમાં, ImageDisplayApp (ઈમેજડિસ્પ્લેએપ) ટાઈપ કરો.
01:54 Create Main Class (ક્રિએટ મેઈન ક્લાસ) ચેકબોક્સ સાફ કરો.
01:58 એ વાતની ખાતરી કરી લો કે Set as Main Project (સેટ એઝ મેઈન પ્રોજેક્ટ) ચેકબોક્સ પસંદ કરેલ હોય.
02:03 Finish ક્લિક કરો. તમારા આઈડીઈમાં પ્રોજેક્ટ બની જાય છે.
02:08 આ વિભાગમાં, આપણે Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવીને તેમાં Jlabel (જેલેબલ) ઉમેરીશું.
02:14 ચાલો સૌપ્રથમ હું Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવું.
02:17 Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, ImageDisplayApp (ઈમેજડિસ્પ્લેએપ) નોડ વિસ્તૃત કરો.
02:23 Source Packages (સોર્સ પેકેજીસ) નોડ પર જમણું-ક્લિક કરો અને પસંદ કરો New (ન્યુ), Jframe form (જેફ્રેમ ફોર્મ).
02:30 Class Name (ક્લાસ નેમ) ફિલ્ડમાં, ImageDisplay (ઈમેજડિસ્પ્લે) ટાઈપ કરો.
02:37 Package (પેકેજ) ફિલ્ડમાં, org.me.myimageapp ટાઈપ કરો.
02:45 અને Finish ક્લિક કરો.
02:48 હવે ચાલો Jlabel (જેલેબલ) ઉમેરીએ.
02:52 આઈડીઈનાં જમણી બાજુએ આવેલ, પેલેટમાં Label (લેબલ) કમ્પોનેંટ પસંદ કરો અને તેને Jframe (જેફ્રેમ) પર ડ્રેગ કરો.
03:01 હમણાં માટે, તમારું ફોર્મ કઈક આ પ્રકારનું લાગવું જોઈએ.
03:06 જ્યારે એક એપ્લીકેશનમાં તમે ઈમેજો અથવા અન્ય સ્ત્રોતો ઉપયોગ કરો છો, સામાન્ય રીતે તમે સ્ત્રોત માટે એક જુદું જાવા પેકેજ બનાવો છો.
03:15 તમારી લોકલ ફાઈલ સીસ્ટમમાં, પેકેજ એ ફોલ્ડરને અનુલક્ષે છે.
03:19 Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, org.me.myimageapp નોડ પર જમણું-ક્લિક કરો અને New > Java Package (ન્યુ > જાવા પેકેજ) પસંદ કરો.
03:30 New Package Wizard (ન્યુ પેકેજ વિઝાર્ડ) માં, org.me.myimageapp આગળ .resources ટાઈપ કરો.
03:40 જેથી હવે નવા પેકેજનું નામ org.me.myimageapp.resources કહેવાશે.
03:47 Finish ક્લિક કરો.
03:49 Projects (પ્રોજેક્ટ્સ) વિન્ડોમાં, જ્યારે તમે ઈમેજ ઉમેરો છો ત્યારે, તમને ઈમેજ org.me.myimageapp.resources પેકેજ અંતર્ગત દેખાવી જોઈએ.
03:59 આ એપ્લીકેશનમાં, ઈમેજ Jlabel (જેલેબલ) કમ્પોનેંટમાં બેસાડવામાં આવશે.
04:04 ચાલો હવે લેબલ પર ઈમેજ ઉમેરીએ.
04:08 GUI designer (જીયુઆઈ ડીઝાઈનર) માં, તમારા ફોર્મ પર ઉમેરાયેલું લેબલ પસંદ કરો.
04:14 વિન્ડોની જમણી બાજુએ આવેલ, પેલેટ નીચે, Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં સ્ક્રોલ કરીને, Icon (આઇકોન) પ્રોપર્ટી પર જાવ.
04:23 ellipsis (એલીપ્સીસ) એટલે કે જમણી બાજુએ આવેલ ત્રણ બિંદુઓ (...) પર ક્લિક કરો.
04:30 Icon (આઇકોન) પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં, Import to Project (ઈમ્પોર્ટ ટુ પ્રોજેક્ટ) પર ક્લિક કરો.
04:34 ફાઈલ પસંદ કરવા માટે, તમને જોઈતી ઈમેજ જે ફોલ્ડરમાં છે તે ફોલ્ડર પર જાવ.
04:42 Next ક્લિક કરો.
04:45 વિઝાર્ડનાં Select Target Folder (સિલેક્ટ ટાર્ગેટ ફોલ્ડર) પુષ્ઠમાં, Resources (રીસોર્સીઝ) ફોલ્ડર પસંદ કરો.
04:49 અને Finish ક્લિક કરો.
04:52 જેમ તમે Finish ક્લિક કરશો, આઈડીઈ તમારા પ્રોજેક્ટમાં ઈમેજ કોપી કરશે.
04:57 તેથી, જ્યારે તમે એપ્લીકેશન બનાવીને રન કરો છો ત્યારે, ઈમેજ વિતરિત કરી શકનારી JAR (જાર) ફાઈલમાં સમાવિષ્ટ થાય છે.
05:07 અહીં OK પર ક્લિક કરો.
05:11 અને તમારા પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરીને Clean and Build (ક્લીન એન્ડ બીલ્ડ) વિકલ્પ પસંદ કરો.
05:18 હવે તમે Files (ફાઈલ્સ) મેનુમાં જઈને, build (બીલ્ડ) ફોલ્ડરની અંદર,
05:29 dist (ડિસ્ટ) ફોલ્ડર અંતર્ગત, jar (જાર) ફાઈલ જોઈ શકો છો.
05:33 ઈમેજ એક્સેસ કરવા માટે imagedisplay (ઈમેજડિસ્પ્લે) ક્લાસમાં કોડ બનાવે છે.
05:38 તે તમારા ફોર્મની ડીઝાઇન વ્યુમાં આવેલ લેબલ પર તમારી ઈમેજ પણ દર્શાવે છે.
05:43 આ સમયે, તમે ફોર્મનાં દેખાવમાં વધુ સુધાર થાય એ માટે અમુક સામાન્ય વસ્તુઓ કરી શકો છો.
05:48 Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાં, પ્રોપર્ટી પસંદ કરો
05:56 અને jLabel1 રદ્દ કરો.
06:04 લેબલ પર દેખાડવામાં આવનાર ટેક્સ્ટ પણ GUI બિલ્ડર દ્વારા ઉત્પન્ન કરેલ વેલ્યુ છે.
06:10 જ્યારે કે, તમે ટેક્સ્ટની જગ્યાએ ઈમેજ દેખાડવા માટે લેબલ વાપરી રહ્યા છો.
06:15 આથી આ ટેક્સ્ટની જરૂર નથી.
06:18 હવે ચાલો લેબલ ડ્રેગ કરીને તેને તે ફોર્મનાં મધ્યમાં મુકીએ.
06:26 GUI Designer જીયુઆઈ ડીઝાઇનરમાં, Source (સોર્સ) ટેબ ક્લિક કરો.
06:30 Generated Code (જનરેટેડ કોડ) દર્શાવતી લાઈન સુધી સ્ક્રોલ કરો.
06:33 GUI Designer જીયુઆઈ ડીઝાઇનર દ્વારા બનેલ કોડને દર્શાવવા માટે Generated Code (જનરેટેડ કોડ) લાઈનની ડાબી બાજુએ આવેલ પ્લસ ચિન્હ (+) પર ક્લિક કરો.
06:42 અહીં, આ કીલાઈન છે.
06:49 jLabel1 આઇકોન પ્રોપર્ટી માટે તમે Property editor (પ્રોપર્ટી એડિટર) વાપર્યો હોવાથી, IDEsetIcon મેથડ બનાવી છે.
06:57 તે મેથડનાં પેરામીટરમાં getResource() મેથડને ImageIcon નાં અનામી આંતરિક ક્લાસ પરથી કોલ આવે છે.
07:10 એકવાર તમારી ઈમેજ ઉમેરાઈ જાય તો, ડીઝાઇન વ્યુમાં ઈમેજ પર જમણું-ક્લિક કરો.
07:19 Events > Mouse > mouseClicked પર ક્લિક કરો.
07:24 વ્યુ બદલીને સોર્સ મોડ પર જાય છે.
07:28 અહીં માઉસ ક્લિક વડે તમે તમારી ક્રિયાને કસ્ટમાઇઝ કરવા માટે કોડ ઉમેરી શકો છો.
07:33 GUI માં ઈમેજ ક્લિક કરી પોપ-અપ ઉત્પન્ન કરવા માટે ચાલો હું કોડની અમુક લાઈનો ઉમેરું.
08:00 પોપ-અપ ઉત્પન્ન કરવા માટે અત્યારે મેં કોડની અમુક લાઈનો દાખલ કરી છે.
08:05 સૌપ્રથમ મેં પોપ-અપ માટે નવી Jframe (જેફ્રેમ) બનાવી છે.
08:12 અને મૂળભૂત ક્લોઝ ઓપરેશન સુયોજિત કર્યું છે.
08:15 અને છેલ્લે પોપ-અપ માટે ટેક્સ્ટ પ્રદાન કરી છે.
08:24 કોડની આ લાઈનો ઉમેર્યા બાદ, ફાઈલની શરૂઆતમાં બે સ્ટેટમેંટો ઉમેરીને ચાલો હું જરૂરી પેકેજો ઈમ્પોર્ટ કરું.
08:36 import javax.swing.*;
08:45 અને import java.awt.*; નો સમાવેશ કરો
08:53 જે કે આ પ્રોગ્રામ માટે જોઈતા જરૂરી પેકેજોને ઈમ્પોર્ટ કરશે.
08:59 ચાલો હવે એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ.
09:02 ઈમેજ એક્સેસ કરવા માટે અને દર્શાવવા માટે અમે કોડ ઉત્પન્ન કર્યા છે.
09:07 ઈમેજ એક્સેસ થાય છે કે એ વાતની ખાતરી કરવા માટે ચાલો એપ્લીકેશન બીલ્ડ કરીને રન કરીએ.
09:12 પહેલા, આપણને પ્રોજેક્ટનાં Main class (મેઈન ક્લાસ) ને સુયોજિત કરવાની જરૂર છે.
09:16 જ્યારે તમે Main class (મેઈન ક્લાસ) ને સુયોજિત કરો છો, આઈડીઈ એ જાણે છે કે પ્રોજેક્ટ રન કરતી વખતે કયા ક્લાસને રન કરવો.
09:21 વધારામાં, એપ્લીકેશન બીલ્ડ થતી વખતે JAR ફાઈલમાં Main class આ ઘટક તૈયાર થાય છે આ વાતની પણ ખાતરી થાય છે.
09:33 અહીં પ્રોજેક્ટ વિન્ડોમાં આવેલ ImageDisplayApp પ્રોજેક્ટ નોડ પર જમણું-ક્લિક કરો, અને Properties (પ્રોપર્ટીઝ) પસંદ કરો.
09:41 Project Properties (પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ) ડાયલોગ બોક્સમાં, ડાબી બાજુ આવેલ Run (રન) કેટેગરી પસંદ કરો.
09:47 Main Class (મેઈન ક્લાસ) ફિલ્ડ આગળ આવેલ, Browse (બ્રાઉઝ) બટન ક્લિક કરો.
09:51 org.me.myimageapp.ImageDisplay પસંદ કરીને Select Main Class (સિલેક્ટ મેઈન ક્લાસ) પર ક્લિક કરો
10:01 અહીં OK ક્લિક કરો.
10:05 હવે Project (પ્રોજેક્ટ) નોડ પર જમણું-ક્લિક કરીને, Clean & Build (ક્લીન એન્ડ બીલ્ડ) પસંદ કરો.
10:11 તમે Files વિન્ડોમાં, એપ્લીકેશનની Build (બીલ્ડ) પ્રોપર્ટીઝ જોઈ શકો છો.
10:20 Build (બીલ્ડ) ફોલ્ડરમાં કમ્પાઈલ કરેલ ક્લાસ હોય છે.
10:23 dist (ડિસ્ટ) ફોલ્ડરમાં એક્ઝીક્યુટ કરી શકાય એવી JAR (જાર) ફાઈલ હોય છે જેમાં કમ્પાઈલ કરેલ ક્લાસનો અને ઈમેજનો સમાવેશ હોય છે.
10:32 હવે ટૂલ બારમાંથી Run (રન) પસંદ કરો.
10:34 ઈમેજ સહીત આપણો આઉટપુટ વિન્ડો ખુલે છે.
10:39 હવે હું આ ઈમેજ પર ક્લિક કરીશ.
10:42 અને ટોંચે તમે પોપ-અપ જોઈ શકો છો, જે ઈમેજનું વિવરણ દર્શાવે છે.
10:50 હવે, એસાઈનમેંટ!
10:54 આ ટ્યુટોરીયલમાં દર્શાવ્યા પ્રમાણે, ચાર ઈમેજો સહીત બીજું એક GUI બનાવો,
11:01 દરેક ઈમેજ માટે, વિભિન્ન ઇવેન્ટો સ્પષ્ટ કરો જેમ કે કીબોર્ડ ઇવેન્ટ, માઉસ-મોશન ઇવેન્ટ, માઉસ-ક્લિક ઇવેન્ટ, માઉસ-વ્હીલ ઇવેન્ટ.
11:12 મેં પહેલાથી જ એસાઈનમેંટ બનાવી લીધો છે.
11:17 ચાલો એસાઈનમેંટ પ્રોજેક્ટ રન કરીએ.
11:20 તમારો એસાઈનમેંટ આ પ્રકારે દેખાવવો જોઈએ.
11:26 મેં અહીં મારા એસાઈનમેંટ માટે કીબોર્ડ-ઇવેન્ટો અને માઉસ ઇવેન્ટો બનાવ્યા છે.
11:34 તો, સારાંશમાં,
11:36 આપણે Jframe (જેફ્રેમ) ફોર્મ બનાવ્યું ,
11:39 ઈમેજ માટે પેકેજ ઉમેર્યું.
11:41 ઈમેજને લેબલ પર દર્શાવી.
11:44 અને સાથે જ બનાવ્યા માઉસ ઇવેન્ટો અને પોપ-અપ .
11:49 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
11:53 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:56 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
12:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
12:07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
12:11 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
12:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
12:23 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
12:30 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે
12:42 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
12:46 અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya