Difference between revisions of "Firefox/C3/Themes-Popup-blocking/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || '''Time''' || '''Narration''' |- ||0:00 ||મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ પરના આ સ્પોકન ટ્યુ…')
 
Line 4: Line 4:
  
|-
 
|-
||0:00
+
||00:00
 
||મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
||મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
|-
 
|-
||0:05
+
||00:05
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખીશું.
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખીશું.
  
|-
 
|-
||0:13
+
||00:13
 
||વપરાશકર્તાની પ્રીફ્રેન્સીઝ અથવા અભિરુચિ અનુકૂળતા માટે મોઝીલા ફાયરફોક્સ કસ્ટમાઇઝેશનની તક આપે છે.
 
||વપરાશકર્તાની પ્રીફ્રેન્સીઝ અથવા અભિરુચિ અનુકૂળતા માટે મોઝીલા ફાયરફોક્સ કસ્ટમાઇઝેશનની તક આપે છે.
  
|-
 
|-
||0:20
+
||00:20
 
||એમાંનું એક કસ્ટમાઇઝેશન છે '''Themes'''.
 
||એમાંનું એક કસ્ટમાઇઝેશન છે '''Themes'''.
  
|-
 
|-
||0:23
+
||00:23
 
|| થીમ ફાયરફોક્સના દેખાવમાં ફેરફારો કરે છે.
 
|| થીમ ફાયરફોક્સના દેખાવમાં ફેરફારો કરે છે.
  
|-
 
|-
||0:27
+
||00:27
 
||બેકગ્રાઉન્ડ રંગો, બટનો નો દેખાવ અને લેઆઉટ બદલે છે.
 
||બેકગ્રાઉન્ડ રંગો, બટનો નો દેખાવ અને લેઆઉટ બદલે છે.
  
|-
 
|-
||0:32
+
||00:32
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ
 
||આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ
  
|-
 
|-
||0:40
+
||00:40
 
||ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ.
 
||ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ.
  
|-
 
|-
||0:43
+
||00:43
 
||સૌપ્રથમ શીખીએ કે '''મોઝીલા ફાયરફોક્સ'''ની '''થીમ''' કેવી રીતે બદલવી.  
 
||સૌપ્રથમ શીખીએ કે '''મોઝીલા ફાયરફોક્સ'''ની '''થીમ''' કેવી રીતે બદલવી.  
  
|-
 
|-
||0:48
+
||00:48
 
||પહેલા, '''Load images automatically''' વિકલ્પને એનેબલ (સક્રિય) કરીએ, જેથી આપણે બ્રાઉઝરમાં પ્રદર્શિત થયેલ ઈમેજો જોઈ શકીએ.  
 
||પહેલા, '''Load images automatically''' વિકલ્પને એનેબલ (સક્રિય) કરીએ, જેથી આપણે બ્રાઉઝરમાં પ્રદર્શિત થયેલ ઈમેજો જોઈ શકીએ.  
  
|-
 
|-
||0:58
+
||00:58
 
||'''Menu''' બારમાંથી, '''Edit''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Preferences'''.
 
||'''Menu''' બારમાંથી, '''Edit''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Preferences'''.
  
|-
 
|-
||1:03
+
||01:03
 
||'''Preferences''' સંવાદ બોક્સમાં, '''Content''' ટેબ પસંદ કરો.
 
||'''Preferences''' સંવાદ બોક્સમાં, '''Content''' ટેબ પસંદ કરો.
  
|-
 
|-
||1:08
+
||01:08
 
||'''Load images automatically''' બોક્સને ચેક કરો.
 
||'''Load images automatically''' બોક્સને ચેક કરો.
  
|-
 
|-
||1:12
+
||01:12
 
||'''Close''' પર ક્લિક કરો.
 
||'''Close''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||1:14
+
||01:14
 
||હવે, URL બાર પર ક્લિક કરો અને ટાઈપ કરો
 
||હવે, URL બાર પર ક્લિક કરો અને ટાઈપ કરો
 
   '''“addons dot mozilla dot org slash firefox slash themes”'''
 
   '''“addons dot mozilla dot org slash firefox slash themes”'''
  
|-
 
|-
||1:25
+
||01:25
 
||'''Enter''' દબાવો.
 
||'''Enter''' દબાવો.
  
|-
 
|-
||1:27
+
||01:27
 
||આ '''Mozilla Firefox Add-ons''' માટે '''Themes''' પુષ્ઠ પર લઇ જાય છે.
 
||આ '''Mozilla Firefox Add-ons''' માટે '''Themes''' પુષ્ઠ પર લઇ જાય છે.
  
|-
 
|-
||1:32
+
||01:32
 
||આપણે ઘણી બધી થીમ્સને અહીં થંબનેલ્સ (મોટા આઈકોનો) તરીકે જોઈએ છીએ.
 
||આપણે ઘણી બધી થીમ્સને અહીં થંબનેલ્સ (મોટા આઈકોનો) તરીકે જોઈએ છીએ.
  
|-
 
|-
||1:37
+
||01:37
 
||થંબનેલ્સ તમને બતાવે છે કે થીમ્સ કેવી રીતે દ્રશ્યમાન થશે.
 
||થંબનેલ્સ તમને બતાવે છે કે થીમ્સ કેવી રીતે દ્રશ્યમાન થશે.
  
|-
 
|-
||1:41
+
||01:41
 
||અહીં તમે થીમને પ્રીવ્યું (પૂર્વદર્શન) કરી શકો છો,
 
||અહીં તમે થીમને પ્રીવ્યું (પૂર્વદર્શન) કરી શકો છો,
  
|-
 
|-
||1:43
+
||01:43
 
||ઉપલબ્ધ થીમ્સની શ્રેણીઓ જુઓ અને
 
||ઉપલબ્ધ થીમ્સની શ્રેણીઓ જુઓ અને
  
|-
 
|-
||1:46
+
||01:46
 
||બીજા વપરાશકર્તાઓ દ્વારા અપાયેલ રેટિંગ્સ જુઓ જેમણે થીમ વાપરી છે.
 
||બીજા વપરાશકર્તાઓ દ્વારા અપાયેલ રેટિંગ્સ જુઓ જેમણે થીમ વાપરી છે.
  
|-
 
|-
||1:52
+
||01:52
 
||ચાલો માઉસ પોઈન્ટરને અમુક થીમ્સ પર ફેરવીએ.
 
||ચાલો માઉસ પોઈન્ટરને અમુક થીમ્સ પર ફેરવીએ.
  
|-
 
|-
||1:57
+
||01:57
 
||હવે, '''Shine Bright Skin''' થીમ પર ક્લિક કરો.
 
||હવે, '''Shine Bright Skin''' થીમ પર ક્લિક કરો.
  
|-
 
|-
||2:01
+
||02:01
 
||આ પુષ્ઠ પર ઉપલબ્ધ થીમ્સમાંની આ એક થીમ છે.
 
||આ પુષ્ઠ પર ઉપલબ્ધ થીમ્સમાંની આ એક થીમ છે.
  
|-
 
|-
||2:05
+
||02:05
 
||'''Shine Bright Skin''' થીમ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે.
 
||'''Shine Bright Skin''' થીમ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
||2:09
+
||02:09
 
||'''Continue to Download''' બટન પર ક્લિક કરો.
 
||'''Continue to Download''' બટન પર ક્લિક કરો.
  
|-
 
|-
||2:12
+
||02:12
 
||આ તમને એ પુષ્ઠ પર લઇ જાય છે જે થીમ વિશે વધારાની માહિતીઓ આપે છે.
 
||આ તમને એ પુષ્ઠ પર લઇ જાય છે જે થીમ વિશે વધારાની માહિતીઓ આપે છે.
  
|-
 
|-
||2:17
+
||02:17
 
||થીમ સંસ્થાપિત કરવા માટે '''Add to Firefox''' બટન પર ક્લિક કરો.
 
||થીમ સંસ્થાપિત કરવા માટે '''Add to Firefox''' બટન પર ક્લિક કરો.
  
|-
 
|-
||2:22
+
||02:22
 
||'''Add-on''' ડાઉનલોડીંગ પ્રોગ્રેસબાર દ્રશ્યમાન થાય છે.  
 
||'''Add-on''' ડાઉનલોડીંગ પ્રોગ્રેસબાર દ્રશ્યમાન થાય છે.  
  
|-
 
|-
||2:27
+
||02:27
 
||આગળ એક '''Software Installation''' કન્ફર્મેશન સંદેશ દ્રશ્યમાન થાય છે.
 
||આગળ એક '''Software Installation''' કન્ફર્મેશન સંદેશ દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
||2:32
+
||02:32
 
||'''Install Now''' પર ક્લિક કરો.  
 
||'''Install Now''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
||2:34
+
||02:34
 
||"The theme will be installed once you restart Firefox" આવો એક સંદેશ દ્રશ્યમાન થાય છે.
 
||"The theme will be installed once you restart Firefox" આવો એક સંદેશ દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
||2:40
+
||02:40
 
||'''Restart Now''' પર ક્લિક કરો.
 
||'''Restart Now''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||2:43
+
||02:43
 
||મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે.
 
||મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે.
  
|-
 
|-
||2:46
+
||02:46
 
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થાય છે.
 
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થાય છે.
  
|-
 
|-
||2:51
+
||02:51
 
||ચાલો '''Themes''' પુષ્ઠ પર પાછા જઈએ.
 
||ચાલો '''Themes''' પુષ્ઠ પર પાછા જઈએ.
  
|-
 
|-
||2:54
+
||02:54
 
||હવે ચાલો બીજી થીમ પસંદ કરીએ.
 
||હવે ચાલો બીજી થીમ પસંદ કરીએ.
  
|-
 
|-
||2:57
+
||02:57
 
||આ થીમ '''Add to Firefox''' બટન પ્રદર્શિત કરે છે.
 
||આ થીમ '''Add to Firefox''' બટન પ્રદર્શિત કરે છે.
  
|-
 
|-
||3:01
+
||03:01
 
||આ પસંદ કરેલ થીમને ડાઉનલોડ કરશે.
 
||આ પસંદ કરેલ થીમને ડાઉનલોડ કરશે.
  
|-
 
|-
||3:05
+
||03:05
 
||જેમ ડાઉનલોડ પૂર્ણ થાય છે, એક ચેતવણી મેસેજ વિન્ડો દ્રશ્યમાન થાય છે.
 
||જેમ ડાઉનલોડ પૂર્ણ થાય છે, એક ચેતવણી મેસેજ વિન્ડો દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
||3:10
+
||03:10
 
||'''Install Now''' બટન પર ક્લિક કરો.
 
||'''Install Now''' બટન પર ક્લિક કરો.
  
|-
 
|-
||3:13
+
||03:13
 
||ફાયરફોક્સ બ્રાઉઝરને રીસ્ટાર્ટ કરવા માટે પૂછવામાં આવશે.
 
||ફાયરફોક્સ બ્રાઉઝરને રીસ્ટાર્ટ કરવા માટે પૂછવામાં આવશે.
  
|-
 
|-
||3:16
+
||03:16
 
||'''Restart now''' બટન પર ક્લિક કરો.
 
||'''Restart now''' બટન પર ક્લિક કરો.
  
|-
 
|-
||3:19
+
||03:19
 
||મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે.
 
||મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે.
  
|-
 
|-
||3:22
+
||03:22
 
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થયેલ છે.
 
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થયેલ છે.
  
|-
 
|-
||3:27
+
||03:27
 
||તો તમે જોયું, કે '''Themes''' બ્રાઉઝરના દેખાવ અને અસરને વિકસિત કરવામાં મદદ કરે છે.
 
||તો તમે જોયું, કે '''Themes''' બ્રાઉઝરના દેખાવ અને અસરને વિકસિત કરવામાં મદદ કરે છે.
  
|-
 
|-
||3:31
+
||03:31
 
||તમારી વિશિષ્ટ પસંદગી માટે તે '''Firefox''' બ્રાઉઝરને કસ્ટમાઈઝ કરે છે.
 
||તમારી વિશિષ્ટ પસંદગી માટે તે '''Firefox''' બ્રાઉઝરને કસ્ટમાઈઝ કરે છે.
  
|-
 
|-
||3:36
+
||03:36
 
||જો, અમુક કારણસર, તમે મૂળભૂત થીમ પર પાછા જવા ઈચ્છો,
 
||જો, અમુક કારણસર, તમે મૂળભૂત થીમ પર પાછા જવા ઈચ્છો,
  
|-
 
|-
||3:40
+
||03:40
 
||તો, ફક્ત '''Tools''' અને '''Add-ons''' પર ક્લિક કરો.
 
||તો, ફક્ત '''Tools''' અને '''Add-ons''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||3:44
+
||03:44
 
||ડાબી પેનલ પર, '''Appearance''' ટેબ પર ક્લિક કરો.
 
||ડાબી પેનલ પર, '''Appearance''' ટેબ પર ક્લિક કરો.
  
|-
 
|-
||3:48
+
||03:48
 
||અહીં તમામ થીમ્સ જે ડાઉનલોડ થયેલ છે તે દૃશ્યમાન છે.
 
||અહીં તમામ થીમ્સ જે ડાઉનલોડ થયેલ છે તે દૃશ્યમાન છે.
  
|-
 
|-
||3:53
+
||03:53
 
||અહીં '''Default Theme''' જુઓ.
 
||અહીં '''Default Theme''' જુઓ.
  
|-
 
|-
||3:56
+
||03:56
 
||'''Enable''' બટન પર ક્લિક કરો.
 
||'''Enable''' બટન પર ક્લિક કરો.
  
|-
 
|-
||3:59
+
||03:59
 
||'''Restart now''' બટન પર ક્લિક કરો.
 
||'''Restart now''' બટન પર ક્લિક કરો.
  
|-
 
|-
||4:02
+
||04:02
 
||'''Mozilla Firefox''' બંધ થઈ રીસ્ટાર્ટ થશે.
 
||'''Mozilla Firefox''' બંધ થઈ રીસ્ટાર્ટ થશે.
  
|-
 
|-
||4:06
+
||04:06
 
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, મૂળભૂત થીમ ફરી એક વાર દૃશ્યમાન થાય છે.
 
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, મૂળભૂત થીમ ફરી એક વાર દૃશ્યમાન થાય છે.
  
|-
 
|-
||4:12
+
||04:12
 
||'''Add-ons''' ટેબ બંધ કરો.
 
||'''Add-ons''' ટેબ બંધ કરો.
  
|-
 
|-
||4:16
+
||04:16
 
||# પર્સોનાઓ મુક્ત, સરળતાથી સંસ્થાપિત થનારી ફાયરફોક્સ માટેની '''"skins"''' છે.
 
||# પર્સોનાઓ મુક્ત, સરળતાથી સંસ્થાપિત થનારી ફાયરફોક્સ માટેની '''"skins"''' છે.
  
|-
 
|-
||4:22
+
||04:22
 
||# પર્સોનાસ પ્લસ આ બીલ્ટ-ઇન ફંક્શનાલીટીને વિસ્તારિત કરે છે
 
||# પર્સોનાસ પ્લસ આ બીલ્ટ-ઇન ફંક્શનાલીટીને વિસ્તારિત કરે છે
  
|-
 
|-
||4:26
+
||04:26
 
||# મહત્તમ નિયંત્રણ આપવા માટે
 
||# મહત્તમ નિયંત્રણ આપવા માટે
  
|-
 
|-
||4:28
+
||04:28
 
||# નવી, લોકપ્રિય, અને તમારી પોતાની મનપસંદ પર્સોનાઓને સરળતાથી એક્સેસ કરવા માટે.
 
||# નવી, લોકપ્રિય, અને તમારી પોતાની મનપસંદ પર્સોનાઓને સરળતાથી એક્સેસ કરવા માટે.
  
|-
 
|-
||4:34
+
||04:34
 
||URL બાર પર ક્લિક કરી ટાઈપ કરો
 
||URL બાર પર ક્લિક કરી ટાઈપ કરો
 
'''“addons dot mozilla dot org slash firefox slash personas”'''
 
'''“addons dot mozilla dot org slash firefox slash personas”'''
  
|-
 
|-
||4:44
+
||04:44
 
||'''Enter''' દબાવો.
 
||'''Enter''' દબાવો.
  
|-
 
|-
||4:47
+
||04:47
 
||આ '''Mozilla Firefox Add-ons''' માટે '''Personas''' પુષ્ઠ પર લઇ જાય છે.
 
||આ '''Mozilla Firefox Add-ons''' માટે '''Personas''' પુષ્ઠ પર લઇ જાય છે.
  
|-
 
|-
||4:52
+
||04:52
 
||આપણે અહીં ઘણી સંખ્યામાં પર્સોનાઓ જોઈએ છીએ.  
 
||આપણે અહીં ઘણી સંખ્યામાં પર્સોનાઓ જોઈએ છીએ.  
  
|-
 
|-
||4:56
+
||04:56
 
||તમારા પસંદની કોઈ એક '''Persona''' પર ક્લિક કરો.
 
||તમારા પસંદની કોઈ એક '''Persona''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||5:01
+
||05:01
 
||આ તમને પસંદ કરાયેલ '''Persona''' ની વિગત આપતું પુષ્ઠ પર લઇ જશે.
 
||આ તમને પસંદ કરાયેલ '''Persona''' ની વિગત આપતું પુષ્ઠ પર લઇ જશે.
  
|-
 
|-
||5:06
+
||05:06
 
||'''Add to Firefox''' બટન પર ક્લિક કરો.
 
||'''Add to Firefox''' બટન પર ક્લિક કરો.
  
|-
 
|-
||5:09
+
||05:09
 
||નવી થીમ સંસ્થાપિત થઇ છે, એ સાવધ કરવા માટે ઉપર ટોંચ પર એક '''Notification''' બાર દ્રશ્યમાન થશે.
 
||નવી થીમ સંસ્થાપિત થઇ છે, એ સાવધ કરવા માટે ઉપર ટોંચ પર એક '''Notification''' બાર દ્રશ્યમાન થશે.
  
|-
 
|-
||5:16
+
||05:16
 
||'''Notification''' બારની જમણી બાજુએ આવેલ એક નાના '''“x”''' ચિન્હ પર ક્લિક કરો.
 
||'''Notification''' બારની જમણી બાજુએ આવેલ એક નાના '''“x”''' ચિન્હ પર ક્લિક કરો.
  
|-
 
|-
||5:21
+
||05:21
 
||'''Firefox''' આ પર્સોનાને આપમેળે સંસ્થાપિત કરે છે.
 
||'''Firefox''' આ પર્સોનાને આપમેળે સંસ્થાપિત કરે છે.
  
|-
 
|-
||5:28
+
||05:28
 
||* અવારનવાર '''ads''' (જાહેરાતો) આપણા ઇન્ટરનેટ અવલોકનમાં હસ્તક્ષેપ કરે છે.  
 
||* અવારનવાર '''ads''' (જાહેરાતો) આપણા ઇન્ટરનેટ અવલોકનમાં હસ્તક્ષેપ કરે છે.  
  
|-
 
|-
||5:32
+
||05:32
 
||પરંતુ અમુક વિશેષ  સોફ્ટવેર છે જે '''ads''' ને બ્લોક કરવામાં મદદ કરે છે.   
 
||પરંતુ અમુક વિશેષ  સોફ્ટવેર છે જે '''ads''' ને બ્લોક કરવામાં મદદ કરે છે.   
  
|-
 
|-
||5:36
+
||05:36
 
||આવું એક એડ-ઓન છે '''Adblock'''.
 
||આવું એક એડ-ઓન છે '''Adblock'''.
  
|-
 
|-
||5:39
+
||05:39
 
||'''Tools''' અને ત્યારબાદ '''Add-ons''' પર  ક્લિક કરો.
 
||'''Tools''' અને ત્યારબાદ '''Add-ons''' પર  ક્લિક કરો.
  
|-
 
|-
||5:43
+
||05:43
 
||સર્ચ ટેબમાં, ઉપર જમણી બાજુએ, '''Adblock''' માટે સર્ચ કરો.
 
||સર્ચ ટેબમાં, ઉપર જમણી બાજુએ, '''Adblock''' માટે સર્ચ કરો.
 
   '''Enter''' દબાવો.
 
   '''Enter''' દબાવો.
  
|-
 
|-
||5:51
+
||05:51
 
||એડ બ્લોકીંગ સોફ્ટવેરની યાદી પ્રદર્શિત થશે.
 
||એડ બ્લોકીંગ સોફ્ટવેરની યાદી પ્રદર્શિત થશે.
  
|-
 
|-
||5:55
+
||05:55
 
||'''Adblock Plus''' માટે '''Install''' બટન ઉપર  ક્લિક કરો.
 
||'''Adblock Plus''' માટે '''Install''' બટન ઉપર  ક્લિક કરો.
  
|-
 
|-
||5:59
+
||05:59
 
||'''Adblock''' ડાઉનલોડ થવાનું શરૂ થાય છે
 
||'''Adblock''' ડાઉનલોડ થવાનું શરૂ થાય છે
  
|-
 
|-
||6:02
+
||06:02
 
||એડ બ્લોકર હવે સંસ્થાપિત થયું છે.
 
||એડ બ્લોકર હવે સંસ્થાપિત થયું છે.
  
|-
 
|-
||6:06
+
||06:06
 
||એક નોટીફીકેશન મેસેજ પ્રદર્શિત થશે જે દર્શાવે છે, '''“Adblock will be installed after you restart Firefox”'''.  
 
||એક નોટીફીકેશન મેસેજ પ્રદર્શિત થશે જે દર્શાવે છે, '''“Adblock will be installed after you restart Firefox”'''.  
  
|-
 
|-
||6:14
+
||06:14
 
||'''Restart now''' લીંક પર ક્લિક કરો.
 
||'''Restart now''' લીંક પર ક્લિક કરો.
  
|-
 
|-
||6:17
+
||06:17
 
||મોઝીલા ફાયરફોક્સ બંધ થઇ રીસ્ટાર્ટ થશે.
 
||મોઝીલા ફાયરફોક્સ બંધ થઇ રીસ્ટાર્ટ થશે.
  
|-
 
|-
||6:21
+
||06:21
 
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, એડ બ્લોકર અસરમાં આવશે.
 
||જયારે આ રીસ્ટાર્ટ થાય છે, એડ બ્લોકર અસરમાં આવશે.
  
|-
 
|-
||6:25
+
||06:25
 
||તેમ છતાં, એડ બ્લોકરોનો ઉપયોગ કેટલાક નકારાત્મક પરિણામો ધરાવે છે.
 
||તેમ છતાં, એડ બ્લોકરોનો ઉપયોગ કેટલાક નકારાત્મક પરિણામો ધરાવે છે.
  
|-
 
|-
||6:30
+
||06:30
 
||* અમુક સાઈટો તમને તેમાં દાખલ થવાની પરવાનગી નથી આપતી જયારે એડ બ્લોકર ઓન (ચાલુ ) હોય છે.
 
||* અમુક સાઈટો તમને તેમાં દાખલ થવાની પરવાનગી નથી આપતી જયારે એડ બ્લોકર ઓન (ચાલુ ) હોય છે.
  
|-
 
|-
||6:35
+
||06:35
 
||* કારણ કે, ઘણી મફત સાઈટો તેમની કમાણી એડો (જાહેરાતો) દ્વારા કમાવે છે.
 
||* કારણ કે, ઘણી મફત સાઈટો તેમની કમાણી એડો (જાહેરાતો) દ્વારા કમાવે છે.
  
|-
 
|-
||6:41
+
||06:41
 
||* એડબ્લોકર કદાચિત અમુક સાઈટોને તમારા બ્રાઉઝર પર પ્રદર્શિત થવાથી અટકાવી શકે છે.  
 
||* એડબ્લોકર કદાચિત અમુક સાઈટોને તમારા બ્રાઉઝર પર પ્રદર્શિત થવાથી અટકાવી શકે છે.  
  
|-
 
|-
||6:46
+
||06:46
 
||* એડો (જાહેરાતો) ને બ્લોક કરતી વખતે આ ઘટક કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ.
 
||* એડો (જાહેરાતો) ને બ્લોક કરતી વખતે આ ઘટક કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ.
  
|-
 
|-
||6:51
+
||06:51
 
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
|-
 
|-
||6:54
+
||06:54
 
||આ  ટ્યુટોરીયલમાં, આપણે થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખ્યા.
 
||આ  ટ્યુટોરીયલમાં, આપણે થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખ્યા.
  
|-
 
|-
||7:00
+
||07:00
 
||આ એસાઈનમેંટ ને પ્રયાસ કરો.  
 
||આ એસાઈનમેંટ ને પ્રયાસ કરો.  
  
|-
 
|-
||7:03
+
||07:03
 
||* ''''NASA night launch'''' થીમને સંસ્થાપિત કરો.
 
||* ''''NASA night launch'''' થીમને સંસ્થાપિત કરો.
  
|-
 
|-
||7:06
+
||07:06
 
||* ત્યારબાદ મૂળભૂત થીમ પર પાછું બદલી કરો.
 
||* ત્યારબાદ મૂળભૂત થીમ પર પાછું બદલી કરો.
  
|-
 
|-
||7:10
+
||07:10
 
||* '''yahoo.com''' સિવાયનાં, તમામ પોપ અપ્સને બ્લોક કરો  
 
||* '''yahoo.com''' સિવાયનાં, તમામ પોપ અપ્સને બ્લોક કરો  
  
|-
 
|-
||7:15
+
||07:15
 
||* નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ
 
||* નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ
  
|-
 
|-
||7:18
+
||07:18
 
||* તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
 
||* તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
|-
 
|-
||7:21
+
||07:21
 
||* જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે  તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
 
||* જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે  તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
  
|-
 
|-
||7:25
+
||07:25
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
  
|-
 
|-
||7:28
+
||07:28
 
||* સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત  કરે છે.
 
||* સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત  કરે છે.
  
|-
 
|-
||7:31
+
||07:31
 
||* જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
 
||* જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
|-
 
|-
||7:35
+
||07:35
 
||* વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો
 
||* વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો
  
|-
 
|-
||7:41
+
||07:41
 
||* સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
 
||* સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
|-
 
|-
||7:45
+
||07:45
 
||* તે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
||* તે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
|-
 
|-
||7:53
+
||07:53
 
||* આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
 
||* આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
  
|-
 
|-
||7:56
+
||07:56
 
||* spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
 
||* spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
  
|-
 
|-
||8:04
+
||08:04
 
||* આઈઆઈટી મુંબઈ તરફથી  આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય  લઉં છું.
 
||* આઈઆઈટી મુંબઈ તરફથી  આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય  લઉં છું.
  
|-
 
|-
||8:08
+
||08:08
 
||* જોડાવા બદ્દલ આભાર
 
||* જોડાવા બદ્દલ આભાર
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 16:20, 11 July 2014

Time Narration
00:00 મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખીશું.
00:13 વપરાશકર્તાની પ્રીફ્રેન્સીઝ અથવા અભિરુચિ અનુકૂળતા માટે મોઝીલા ફાયરફોક્સ કસ્ટમાઇઝેશનની તક આપે છે.
00:20 એમાંનું એક કસ્ટમાઇઝેશન છે Themes.
00:23 થીમ ફાયરફોક્સના દેખાવમાં ફેરફારો કરે છે.
00:27 બેકગ્રાઉન્ડ રંગો, બટનો નો દેખાવ અને લેઆઉટ બદલે છે.
00:32 આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ
00:40 ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ.
00:43 સૌપ્રથમ શીખીએ કે મોઝીલા ફાયરફોક્સની થીમ કેવી રીતે બદલવી.
00:48 પહેલા, Load images automatically વિકલ્પને એનેબલ (સક્રિય) કરીએ, જેથી આપણે બ્રાઉઝરમાં પ્રદર્શિત થયેલ ઈમેજો જોઈ શકીએ.
00:58 Menu બારમાંથી, Edit પર ક્લિક કરો અને ત્યારબાદ Preferences.
01:03 Preferences સંવાદ બોક્સમાં, Content ટેબ પસંદ કરો.
01:08 Load images automatically બોક્સને ચેક કરો.
01:12 Close પર ક્લિક કરો.
01:14 હવે, URL બાર પર ક્લિક કરો અને ટાઈપ કરો
 “addons dot mozilla dot org slash firefox slash themes”
01:25 Enter દબાવો.
01:27 Mozilla Firefox Add-ons માટે Themes પુષ્ઠ પર લઇ જાય છે.
01:32 આપણે ઘણી બધી થીમ્સને અહીં થંબનેલ્સ (મોટા આઈકોનો) તરીકે જોઈએ છીએ.
01:37 થંબનેલ્સ તમને બતાવે છે કે થીમ્સ કેવી રીતે દ્રશ્યમાન થશે.
01:41 અહીં તમે થીમને પ્રીવ્યું (પૂર્વદર્શન) કરી શકો છો,
01:43 ઉપલબ્ધ થીમ્સની શ્રેણીઓ જુઓ અને
01:46 બીજા વપરાશકર્તાઓ દ્વારા અપાયેલ રેટિંગ્સ જુઓ જેમણે થીમ વાપરી છે.
01:52 ચાલો માઉસ પોઈન્ટરને અમુક થીમ્સ પર ફેરવીએ.
01:57 હવે, Shine Bright Skin થીમ પર ક્લિક કરો.
02:01 આ પુષ્ઠ પર ઉપલબ્ધ થીમ્સમાંની આ એક થીમ છે.
02:05 Shine Bright Skin થીમ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે.
02:09 Continue to Download બટન પર ક્લિક કરો.
02:12 આ તમને એ પુષ્ઠ પર લઇ જાય છે જે થીમ વિશે વધારાની માહિતીઓ આપે છે.
02:17 થીમ સંસ્થાપિત કરવા માટે Add to Firefox બટન પર ક્લિક કરો.
02:22 Add-on ડાઉનલોડીંગ પ્રોગ્રેસબાર દ્રશ્યમાન થાય છે.
02:27 આગળ એક Software Installation કન્ફર્મેશન સંદેશ દ્રશ્યમાન થાય છે.
02:32 Install Now પર ક્લિક કરો.
02:34 "The theme will be installed once you restart Firefox" આવો એક સંદેશ દ્રશ્યમાન થાય છે.
02:40 Restart Now પર ક્લિક કરો.
02:43 મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે.
02:46 જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થાય છે.
02:51 ચાલો Themes પુષ્ઠ પર પાછા જઈએ.
02:54 હવે ચાલો બીજી થીમ પસંદ કરીએ.
02:57 આ થીમ Add to Firefox બટન પ્રદર્શિત કરે છે.
03:01 આ પસંદ કરેલ થીમને ડાઉનલોડ કરશે.
03:05 જેમ ડાઉનલોડ પૂર્ણ થાય છે, એક ચેતવણી મેસેજ વિન્ડો દ્રશ્યમાન થાય છે.
03:10 Install Now બટન પર ક્લિક કરો.
03:13 ફાયરફોક્સ બ્રાઉઝરને રીસ્ટાર્ટ કરવા માટે પૂછવામાં આવશે.
03:16 Restart now બટન પર ક્લિક કરો.
03:19 મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે.
03:22 જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થયેલ છે.
03:27 તો તમે જોયું, કે Themes બ્રાઉઝરના દેખાવ અને અસરને વિકસિત કરવામાં મદદ કરે છે.
03:31 તમારી વિશિષ્ટ પસંદગી માટે તે Firefox બ્રાઉઝરને કસ્ટમાઈઝ કરે છે.
03:36 જો, અમુક કારણસર, તમે મૂળભૂત થીમ પર પાછા જવા ઈચ્છો,
03:40 તો, ફક્ત Tools અને Add-ons પર ક્લિક કરો.
03:44 ડાબી પેનલ પર, Appearance ટેબ પર ક્લિક કરો.
03:48 અહીં તમામ થીમ્સ જે ડાઉનલોડ થયેલ છે તે દૃશ્યમાન છે.
03:53 અહીં Default Theme જુઓ.
03:56 Enable બટન પર ક્લિક કરો.
03:59 Restart now બટન પર ક્લિક કરો.
04:02 Mozilla Firefox બંધ થઈ રીસ્ટાર્ટ થશે.
04:06 જયારે આ રીસ્ટાર્ટ થાય છે, મૂળભૂત થીમ ફરી એક વાર દૃશ્યમાન થાય છે.
04:12 Add-ons ટેબ બંધ કરો.
04:16 # પર્સોનાઓ મુક્ત, સરળતાથી સંસ્થાપિત થનારી ફાયરફોક્સ માટેની "skins" છે.
04:22 # પર્સોનાસ પ્લસ આ બીલ્ટ-ઇન ફંક્શનાલીટીને વિસ્તારિત કરે છે
04:26 # મહત્તમ નિયંત્રણ આપવા માટે
04:28 # નવી, લોકપ્રિય, અને તમારી પોતાની મનપસંદ પર્સોનાઓને સરળતાથી એક્સેસ કરવા માટે.
04:34 URL બાર પર ક્લિક કરી ટાઈપ કરો

“addons dot mozilla dot org slash firefox slash personas”

04:44 Enter દબાવો.
04:47 Mozilla Firefox Add-ons માટે Personas પુષ્ઠ પર લઇ જાય છે.
04:52 આપણે અહીં ઘણી સંખ્યામાં પર્સોનાઓ જોઈએ છીએ.
04:56 તમારા પસંદની કોઈ એક Persona પર ક્લિક કરો.
05:01 આ તમને પસંદ કરાયેલ Persona ની વિગત આપતું પુષ્ઠ પર લઇ જશે.
05:06 Add to Firefox બટન પર ક્લિક કરો.
05:09 નવી થીમ સંસ્થાપિત થઇ છે, એ સાવધ કરવા માટે ઉપર ટોંચ પર એક Notification બાર દ્રશ્યમાન થશે.
05:16 Notification બારની જમણી બાજુએ આવેલ એક નાના “x” ચિન્હ પર ક્લિક કરો.
05:21 Firefox આ પર્સોનાને આપમેળે સંસ્થાપિત કરે છે.
05:28 * અવારનવાર ads (જાહેરાતો) આપણા ઇન્ટરનેટ અવલોકનમાં હસ્તક્ષેપ કરે છે.
05:32 પરંતુ અમુક વિશેષ સોફ્ટવેર છે જે ads ને બ્લોક કરવામાં મદદ કરે છે.
05:36 આવું એક એડ-ઓન છે Adblock.
05:39 Tools અને ત્યારબાદ Add-ons પર ક્લિક કરો.
05:43 સર્ચ ટેબમાં, ઉપર જમણી બાજુએ, Adblock માટે સર્ચ કરો.
 Enter દબાવો.
05:51 એડ બ્લોકીંગ સોફ્ટવેરની યાદી પ્રદર્શિત થશે.
05:55 Adblock Plus માટે Install બટન ઉપર ક્લિક કરો.
05:59 Adblock ડાઉનલોડ થવાનું શરૂ થાય છે
06:02 એડ બ્લોકર હવે સંસ્થાપિત થયું છે.
06:06 એક નોટીફીકેશન મેસેજ પ્રદર્શિત થશે જે દર્શાવે છે, “Adblock will be installed after you restart Firefox”.
06:14 Restart now લીંક પર ક્લિક કરો.
06:17 મોઝીલા ફાયરફોક્સ બંધ થઇ રીસ્ટાર્ટ થશે.
06:21 જયારે આ રીસ્ટાર્ટ થાય છે, એડ બ્લોકર અસરમાં આવશે.
06:25 તેમ છતાં, એડ બ્લોકરોનો ઉપયોગ કેટલાક નકારાત્મક પરિણામો ધરાવે છે.
06:30 * અમુક સાઈટો તમને તેમાં દાખલ થવાની પરવાનગી નથી આપતી જયારે એડ બ્લોકર ઓન (ચાલુ ) હોય છે.
06:35 * કારણ કે, ઘણી મફત સાઈટો તેમની કમાણી એડો (જાહેરાતો) દ્વારા કમાવે છે.
06:41 * એડબ્લોકર કદાચિત અમુક સાઈટોને તમારા બ્રાઉઝર પર પ્રદર્શિત થવાથી અટકાવી શકે છે.
06:46 * એડો (જાહેરાતો) ને બ્લોક કરતી વખતે આ ઘટક કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ.
06:51 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:54 આ ટ્યુટોરીયલમાં, આપણે થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખ્યા.
07:00 આ એસાઈનમેંટ ને પ્રયાસ કરો.
07:03 * 'NASA night launch' થીમને સંસ્થાપિત કરો.
07:06 * ત્યારબાદ મૂળભૂત થીમ પર પાછું બદલી કરો.
07:10 * yahoo.com સિવાયનાં, તમામ પોપ અપ્સને બ્લોક કરો
07:15 * નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ
07:18 * તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
07:21 * જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
07:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:28 * સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
07:31 * જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07:35 * વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો
07:41 * સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
07:45 * તે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:53 * આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે
07:56 * spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
08:04 * આઈઆઈટી મુંબઈ તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08:08 * જોડાવા બદ્દલ આભાર

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble