Difference between revisions of "Firefox/C3/Popups/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 4: | Line 4: | ||
|- | |- | ||
− | || | + | ||00:00 |
||મોઝીલા ફાયરફોક્સમાં પોપ-અપ અને ઈમેજ વિકલ્પોને સુયોજિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||મોઝીલા ફાયરફોક્સમાં પોપ-અપ અને ઈમેજ વિકલ્પોને સુયોજિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | || | + | ||00:07 |
||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે, કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ (પસંદગીઓ)ને સુયોજિત કરવું | ||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે, કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ (પસંદગીઓ)ને સુયોજિત કરવું | ||
|- | |- | ||
− | || | + | ||00:13 |
||ટૂલબાર કસ્ટમાઈઝ કરવું. | ||ટૂલબાર કસ્ટમાઈઝ કરવું. | ||
|- | |- | ||
− | || | + | ||00:15 |
||પોપ-અપ વિન્ડોવ્ઝ, અથવા પોપ-અપો, એ વિન્ડોવ્ઝ છે જે તમારી પરવાનગી વિના આપમેળે દ્રશ્યમાન થાય છે. | ||પોપ-અપ વિન્ડોવ્ઝ, અથવા પોપ-અપો, એ વિન્ડોવ્ઝ છે જે તમારી પરવાનગી વિના આપમેળે દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||00:21 |
||તે માપમાં અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે સંપૂર્ણ સ્ક્રીનને આવરતું નથી. | ||તે માપમાં અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે સંપૂર્ણ સ્ક્રીનને આવરતું નથી. | ||
|- | |- | ||
− | || | + | ||00:27 |
||અમુક પોપ-અપ વર્તમાન ફાયરફોક્સ વિન્ડોની ઉપરના ભાગમા ખુલે છે, જ્યારે અન્ય (pop-unders) ફાયરફોક્સની નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. | ||અમુક પોપ-અપ વર્તમાન ફાયરફોક્સ વિન્ડોની ઉપરના ભાગમા ખુલે છે, જ્યારે અન્ય (pop-unders) ફાયરફોક્સની નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||00:37 |
||પોપ-અપ ખુબ જ કંટાળાજનક હોય છે અને આ જ મુખ્ય કારણ છે કે તમે આને નિષ્ક્રિય કરવા ઈચ્છો છો. | ||પોપ-અપ ખુબ જ કંટાળાજનક હોય છે અને આ જ મુખ્ય કારણ છે કે તમે આને નિષ્ક્રિય કરવા ઈચ્છો છો. | ||
|- | |- | ||
− | || | + | ||00:42 |
||આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ. | ||આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | || | + | ||00:50 |
||ચાલો ફાયરફોક્સ બ્રાઉઝરને ખોલીએ. | ||ચાલો ફાયરફોક્સ બ્રાઉઝરને ખોલીએ. | ||
|- | |- | ||
− | || | + | ||00:53 |
||URL બારમાં, ચાલો ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરીએ | ||URL બારમાં, ચાલો ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરીએ | ||
|- | |- | ||
− | || | + | ||01:01 |
||એન્ટર કી દબાવો. | ||એન્ટર કી દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||01:03 |
||આ સાઈટ તમને બતાવશે કે પોપ-અપ શું છે. | ||આ સાઈટ તમને બતાવશે કે પોપ-અપ શું છે. | ||
|- | |- | ||
− | || | + | ||01:07 |
||‘multi-popup test’ દર્શાવતી લીંક ઉપર ક્લિક કરો | ||‘multi-popup test’ દર્શાવતી લીંક ઉપર ક્લિક કરો | ||
|- | |- | ||
− | || | + | ||01:12 |
||તમને 6 પોપ-અપ દેખાશે. | ||તમને 6 પોપ-અપ દેખાશે. | ||
|- | |- | ||
− | || | + | ||01:20 |
||Back ઉપર ક્લિક કરો. | ||Back ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||01:22 |
||બીજા 2 પોપ-અપ દ્રશ્યમાન થાય છે. જુઓ આ કેટલા કંટાળાજનક છે? | ||બીજા 2 પોપ-અપ દ્રશ્યમાન થાય છે. જુઓ આ કેટલા કંટાળાજનક છે? | ||
|- | |- | ||
− | || | + | ||01:28 |
||ફાયરફોક્સ તમને પોપ-અપ અને પોપ-અંડર બંનેને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે. આ Edit અને પછી Preferences ઉપર ક્લિક કરીને કરી શકાય છે. | ||ફાયરફોક્સ તમને પોપ-અપ અને પોપ-અંડર બંનેને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે. આ Edit અને પછી Preferences ઉપર ક્લિક કરીને કરી શકાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||01:37 |
||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો. | ||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||01:43 |
||Preferences વિન્ડોમાં, Content ટેબ પર ક્લિક કરો. | ||Preferences વિન્ડોમાં, Content ટેબ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||01:48 |
||મૂળભૂત રીતે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ વિકલ્પ પહેલાથી જ ચાલુ છે. | ||મૂળભૂત રીતે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ વિકલ્પ પહેલાથી જ ચાલુ છે. | ||
|- | |- | ||
− | || | + | ||01:53 |
||જો નથી, તો તમારે તે તપાસ કરવાની જરૂર છે. | ||જો નથી, તો તમારે તે તપાસ કરવાની જરૂર છે. | ||
|- | |- | ||
− | || | + | ||01:56 |
||તેથી ફાયરફોક્સમાં પોપ-અપને દ્રશ્યમાન થતું અટકાવવા માટે તમને તેને સક્રીય કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી. | ||તેથી ફાયરફોક્સમાં પોપ-અપને દ્રશ્યમાન થતું અટકાવવા માટે તમને તેને સક્રીય કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી. | ||
|- | |- | ||
− | || | + | ||02:02 |
||હવે તમે Close બટન પર ક્લિક કરી ફાયરફોક્સ પ્રીફ્રેન્સીઝ વિન્ડો બંધ કરી શકો છો. | ||હવે તમે Close બટન પર ક્લિક કરી ફાયરફોક્સ પ્રીફ્રેન્સીઝ વિન્ડો બંધ કરી શકો છો. | ||
|- | |- | ||
− | || | + | ||02:09 |
||તમે એક્સેપ્શનો (અપવાદો) ને પણ પસંદ કરી શકો છો. | ||તમે એક્સેપ્શનો (અપવાદો) ને પણ પસંદ કરી શકો છો. | ||
|- | |- | ||
− | || | + | ||02:12 |
||એક્સેપ્શનો એ એવી સાઈટો છે જેના પોપ-અપ તમારા દ્વારા સ્વીકાર્ય છે. | ||એક્સેપ્શનો એ એવી સાઈટો છે જેના પોપ-અપ તમારા દ્વારા સ્વીકાર્ય છે. | ||
|- | |- | ||
− | || | + | ||02:17 |
||Edit અને પછી Preferences પર ક્લિક કરો. | ||Edit અને પછી Preferences પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||02:20 |
||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો. | ||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||02:26 |
||એક્સેપ્શનોને ઉમેરવા માટે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ ફીલ્ડની આગળ આવેલ Exceptions બટન પર ક્લિક કરો | ||એક્સેપ્શનોને ઉમેરવા માટે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ ફીલ્ડની આગળ આવેલ Exceptions બટન પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | || | + | ||02:34 |
||આ એક સંવાદ બોક્સ ખોલે છે. | ||આ એક સંવાદ બોક્સ ખોલે છે. | ||
|- | |- | ||
− | || | + | ||02:37 |
||વેબસાઈટ ફીલ્ડનાં એડ્રેસમાં ‘w w w dot google dot com’ ટાઈપ કરો | ||વેબસાઈટ ફીલ્ડનાં એડ્રેસમાં ‘w w w dot google dot com’ ટાઈપ કરો | ||
|- | |- | ||
− | || | + | ||02:44 |
||Allow બટન પર ક્લિક કરો. | ||Allow બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||02:46 |
||સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો | ||સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | || | + | ||02:50 |
||પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો. | ||પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||02:55 |
− | || | + | ||હ0વે google.com સિવાયની, દરેક સાઈટોમાંથી પોપ-અપ અસ્વીકૃત થશે. |
|- | |- | ||
− | || | + | ||03:01 |
||હવે URL બારમાં, ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરો અને Enter દબાવો. | ||હવે URL બારમાં, ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરો અને Enter દબાવો. | ||
|- | |- | ||
− | || | + | ||03:09 |
||‘multi-popup test’ લીંક ઉપર ક્લિક કરો. | ||‘multi-popup test’ લીંક ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||03:12 |
||એક પણ પોપ-અપ દ્રશ્યમાન નથી થયું. | ||એક પણ પોપ-અપ દ્રશ્યમાન નથી થયું. | ||
|- | |- | ||
− | || | + | ||03:15 |
||તમારું પોપ-અપ બ્લોકર અસરકારક છે! | ||તમારું પોપ-અપ બ્લોકર અસરકારક છે! | ||
|- | |- | ||
− | || | + | ||03:20 |
||ઈમેજો ડાઉનલોડ થવા માટે સમય અને બેન્ડવિડ્થ લે છે. | ||ઈમેજો ડાઉનલોડ થવા માટે સમય અને બેન્ડવિડ્થ લે છે. | ||
|- | |- | ||
− | || | + | ||03:24 |
||મોઝીલા ફાયરફોક્સ પાસે પસંદ કરેલ ઈમેજોની ડાઉનલોડીંગ રોકવા માટે એક વિકલ્પ છે. | ||મોઝીલા ફાયરફોક્સ પાસે પસંદ કરેલ ઈમેજોની ડાઉનલોડીંગ રોકવા માટે એક વિકલ્પ છે. | ||
|- | |- | ||
− | || | + | ||03:30 |
||Edit અને પછી Preferences પર ક્લિક કરો. | ||Edit અને પછી Preferences પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||03:33 |
||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો | ||વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | || | + | ||03:39 |
||પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સમાં, Content ટેબ પસંદ કરો. | ||પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સમાં, Content ટેબ પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | ||03:44 |
||Load images automatically ચેક બોક્સને નિષ્ક્રિય કરો. | ||Load images automatically ચેક બોક્સને નિષ્ક્રિય કરો. | ||
|- | |- | ||
− | || | + | ||03:49 |
||સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો. | ||સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||03:53 |
||હવે, સર્ચબારમાં, ચાલો Flowers ટાઈપ કરીએ અને Enter કી દબાવીએ. | ||હવે, સર્ચબારમાં, ચાલો Flowers ટાઈપ કરીએ અને Enter કી દબાવીએ. | ||
|- | |- | ||
− | || | + | ||04:00 |
||ગૂગલ હોમ પેજ માંથી, 'Images' ઉપર ક્લિક કરો | ||ગૂગલ હોમ પેજ માંથી, 'Images' ઉપર ક્લિક કરો | ||
|- | |- | ||
− | || | + | ||04:04 |
||પ્રથમ ઈમેજ લીંક જે દ્રશ્યમાન થાય છે તે પર ક્લિક કરો . | ||પ્રથમ ઈમેજ લીંક જે દ્રશ્યમાન થાય છે તે પર ક્લિક કરો . | ||
|- | |- | ||
− | || | + | ||04:08 |
||આપણે જોઈએ છીએ કે ઈમેજ લોડ નથી થતી. | ||આપણે જોઈએ છીએ કે ઈમેજ લોડ નથી થતી. | ||
|- | |- | ||
− | || | + | ||04:12 |
||ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે મોઝીલા ફાયરફોક્સ ઘણા બધા વિકલ્પોની તક આપે છે. | ||ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે મોઝીલા ફાયરફોક્સ ઘણા બધા વિકલ્પોની તક આપે છે. | ||
|- | |- | ||
− | || | + | ||04:18 |
||ધારો કે આપણે કોઈ ટૂલબારને છુપાવવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે મેનૂબારને. | ||ધારો કે આપણે કોઈ ટૂલબારને છુપાવવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે મેનૂબારને. | ||
|- | |- | ||
− | || | + | ||04:23 |
||મેનૂબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો. | ||મેનૂબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||04:27 |
||અને તેને અનચેક કરો. | ||અને તેને અનચેક કરો. | ||
Line 218: | Line 218: | ||
|- | |- | ||
− | || | + | ||04:30 |
||મેનૂ બારને ફરીથી જોવા માટે ટૂલબારનાં ખાલી વિભાગ પર ફરીથી જમણું ક્લિક કરો. | ||મેનૂ બારને ફરીથી જોવા માટે ટૂલબારનાં ખાલી વિભાગ પર ફરીથી જમણું ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||04:36 |
||હવે મેનૂ બાર વિકલ્પને ચેક કરો. | ||હવે મેનૂ બાર વિકલ્પને ચેક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||04:40 |
||ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે ફાયરફોક્સ અદ્યતન વિકલ્પોની તક આપે છે. ચાલો કેટલાક જોઈએ. | ||ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે ફાયરફોક્સ અદ્યતન વિકલ્પોની તક આપે છે. ચાલો કેટલાક જોઈએ. | ||
|- | |- | ||
− | || | + | ||04:46 |
||ચાલો ટૂલબાર પર એક આઈકોન ઉમેરીએ, જે આપણને એક ક્લિક વડે વેબ પુષ્ઠને પ્રિંટ કરવાની પરવાનગી આપશે. | ||ચાલો ટૂલબાર પર એક આઈકોન ઉમેરીએ, જે આપણને એક ક્લિક વડે વેબ પુષ્ઠને પ્રિંટ કરવાની પરવાનગી આપશે. | ||
|- | |- | ||
− | || | + | ||04:54 |
||ટૂલબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો. | ||ટૂલબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||04:58 |
||Customize પર ક્લિક કરો. | ||Customize પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:00 |
||કસ્ટમાઈઝ ટૂલબાર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||કસ્ટમાઈઝ ટૂલબાર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||05:04 |
||સંવાદ બોક્સ અંદર, તમને એક પ્રિંટ આઇકોન દેખાશે. | ||સંવાદ બોક્સ અંદર, તમને એક પ્રિંટ આઇકોન દેખાશે. | ||
|- | |- | ||
− | || | + | ||05:09 |
||આઇકોનને ટૂલબાર ઉપર ડ્રેગ કરો. | ||આઇકોનને ટૂલબાર ઉપર ડ્રેગ કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:12 |
||Done પર ક્લિક કરી સંવાદ બોક્સને બંધ કરો. | ||Done પર ક્લિક કરી સંવાદ બોક્સને બંધ કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:17 |
||ટૂલબારમાં આવેલ પ્રિંટ આઇકોન પર ક્લિક કરો. | ||ટૂલબારમાં આવેલ પ્રિંટ આઇકોન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:21 |
||આ એક પ્રિંટ સંવાદ બોક્સ લાવે છે. | ||આ એક પ્રિંટ સંવાદ બોક્સ લાવે છે. | ||
|- | |- | ||
− | || | + | ||05:25 |
||આપણે હમણાં પ્રિંટ ન કરીશું. | ||આપણે હમણાં પ્રિંટ ન કરીશું. | ||
|- | |- | ||
− | || | + | ||05:28 |
||તેથી સંવાદ બોક્સને બંધ કરવા માટે Cancel પર ક્લિક કરો. | ||તેથી સંવાદ બોક્સને બંધ કરવા માટે Cancel પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:32 |
||તમે ટૂલબારોને ઉમેરી અથવા રદ્દ પણ કરી શકો છો. | ||તમે ટૂલબારોને ઉમેરી અથવા રદ્દ પણ કરી શકો છો. | ||
|- | |- | ||
− | || | + | ||05:35 |
||આ કરવા માટે, ટૂલબાર પર જમણું ક્લિક કરી Customize પસંદ કરો. | ||આ કરવા માટે, ટૂલબાર પર જમણું ક્લિક કરી Customize પસંદ કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:40 |
||Add new toolbar બટન પર ક્લિક કરો. | ||Add new toolbar બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:44 |
||નવા ટૂલબાર માટે એક નામ દાખલ કરો. ચાલો આને સેમ્પલ ટૂલબાર નામ આપીએ. | ||નવા ટૂલબાર માટે એક નામ દાખલ કરો. ચાલો આને સેમ્પલ ટૂલબાર નામ આપીએ. | ||
|- | |- | ||
− | || | + | ||05:50 |
||OK બટન પર ક્લિક કરો. | ||OK બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||05:53 |
||હવે સેમ્પલ ટૂલબાર ઉપર, આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરો, Downloads કહો. | ||હવે સેમ્પલ ટૂલબાર ઉપર, આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરો, Downloads કહો. | ||
|- | |- | ||
− | || | + | ||06:01 |
||બ્રાઉઝરમાં નવા ટૂલબારની નોંધ લો. | ||બ્રાઉઝરમાં નવા ટૂલબારની નોંધ લો. | ||
|- | |- | ||
− | || | + | ||06:04 |
||ટૂલબારને રદ કરવા માટે, Restore Default set બટન પર ક્લિક કરો. | ||ટૂલબારને રદ કરવા માટે, Restore Default set બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||06:10 |
||કંટેંટ્સ એરીયા (સમાવિષ્ટ ક્ષેત્ર) ને વિસ્તૃત કરવા માટે, આપણે આઇકોનના માપને ઘટાડી શકીએ છીએ. | ||કંટેંટ્સ એરીયા (સમાવિષ્ટ ક્ષેત્ર) ને વિસ્તૃત કરવા માટે, આપણે આઇકોનના માપને ઘટાડી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | || | + | ||06:16 |
||Use Small icons શીર્ષક ધરાવતા ચેક બોક્સ પર ચેક કરો. | ||Use Small icons શીર્ષક ધરાવતા ચેક બોક્સ પર ચેક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||06:22 |
||સંવાદ બોક્સ બંધ કરવા માટે Done પર ક્લિક કરો. | ||સંવાદ બોક્સ બંધ કરવા માટે Done પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | || | + | ||06:27 |
||આપણે જોઈએ છીએ કે આઈકોનોનું માપ નાનું બની ગયું છે. | ||આપણે જોઈએ છીએ કે આઈકોનોનું માપ નાનું બની ગયું છે. | ||
|- | |- | ||
− | || | + | ||06:32 |
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | || | + | ||06:36 |
||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ સુયોજિત કરવું | ||આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ સુયોજિત કરવું | ||
|- | |- | ||
− | || | + | ||06:41 |
||ટૂલબાર કસ્ટમાઈઝ કરવું | ||ટૂલબાર કસ્ટમાઈઝ કરવું | ||
|- | |- | ||
− | || | + | ||06:43 |
||અહીં તમારા માટે એક એસાઈનમેંટ છે. | ||અહીં તમારા માટે એક એસાઈનમેંટ છે. | ||
|- | |- | ||
− | || | + | ||06:46 |
||એક નવી મોઝીલા ફાયરફોક્સ વિન્ડો ખોલો. www.yahoo.com સિવાયનાં બધાજ પોપ-અપ ને અવરોધો. એક બૂકમાર્ક ટૂલબાર દાખલ કરો. | ||એક નવી મોઝીલા ફાયરફોક્સ વિન્ડો ખોલો. www.yahoo.com સિવાયનાં બધાજ પોપ-અપ ને અવરોધો. એક બૂકમાર્ક ટૂલબાર દાખલ કરો. | ||
|- | |- | ||
− | || | + | ||06:59 |
||નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ | ||નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ | ||
|- | |- | ||
− | || | + | ||07:02 |
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે. | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે. | ||
|- | |- | ||
− | || | + | ||07:05 |
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | || | + | ||07:10 |
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | || | + | ||07:15 |
||જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. | ||જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. | ||
|- | |- | ||
− | || | + | ||07:18 |
||વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો | ||વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો | ||
|- | |- | ||
− | || | + | ||07:25 |
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, | ||
|- | |- | ||
− | || | + | ||07:29 |
||જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
|- | |- | ||
− | || | + | ||07:38 |
||આ મિશન વિશે વધુ જાણકારી http://spoken-tutorial.org/NMEICT-Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે. | ||આ મિશન વિશે વધુ જાણકારી http://spoken-tutorial.org/NMEICT-Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | || | + | ||07:48 |
||IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. | ||IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. | ||
જોડાવા બદ્દલ આભાર. | જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 16:11, 11 July 2014
Time | Narration |
00:00 | મોઝીલા ફાયરફોક્સમાં પોપ-અપ અને ઈમેજ વિકલ્પોને સુયોજિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે, કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ (પસંદગીઓ)ને સુયોજિત કરવું |
00:13 | ટૂલબાર કસ્ટમાઈઝ કરવું. |
00:15 | પોપ-અપ વિન્ડોવ્ઝ, અથવા પોપ-અપો, એ વિન્ડોવ્ઝ છે જે તમારી પરવાનગી વિના આપમેળે દ્રશ્યમાન થાય છે. |
00:21 | તે માપમાં અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે સંપૂર્ણ સ્ક્રીનને આવરતું નથી. |
00:27 | અમુક પોપ-અપ વર્તમાન ફાયરફોક્સ વિન્ડોની ઉપરના ભાગમા ખુલે છે, જ્યારે અન્ય (pop-unders) ફાયરફોક્સની નીચેની બાજુએ દ્રશ્યમાન થાય છે. |
00:37 | પોપ-અપ ખુબ જ કંટાળાજનક હોય છે અને આ જ મુખ્ય કારણ છે કે તમે આને નિષ્ક્રિય કરવા ઈચ્છો છો. |
00:42 | આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ. |
00:50 | ચાલો ફાયરફોક્સ બ્રાઉઝરને ખોલીએ. |
00:53 | URL બારમાં, ચાલો ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરીએ |
01:01 | એન્ટર કી દબાવો. |
01:03 | આ સાઈટ તમને બતાવશે કે પોપ-અપ શું છે. |
01:07 | ‘multi-popup test’ દર્શાવતી લીંક ઉપર ક્લિક કરો |
01:12 | તમને 6 પોપ-અપ દેખાશે. |
01:20 | Back ઉપર ક્લિક કરો. |
01:22 | બીજા 2 પોપ-અપ દ્રશ્યમાન થાય છે. જુઓ આ કેટલા કંટાળાજનક છે? |
01:28 | ફાયરફોક્સ તમને પોપ-અપ અને પોપ-અંડર બંનેને નિયંત્રિત કરવા માટે પરવાનગી આપે છે. આ Edit અને પછી Preferences ઉપર ક્લિક કરીને કરી શકાય છે. |
01:37 | વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો. |
01:43 | Preferences વિન્ડોમાં, Content ટેબ પર ક્લિક કરો. |
01:48 | મૂળભૂત રીતે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ વિકલ્પ પહેલાથી જ ચાલુ છે. |
01:53 | જો નથી, તો તમારે તે તપાસ કરવાની જરૂર છે. |
01:56 | તેથી ફાયરફોક્સમાં પોપ-અપને દ્રશ્યમાન થતું અટકાવવા માટે તમને તેને સક્રીય કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી. |
02:02 | હવે તમે Close બટન પર ક્લિક કરી ફાયરફોક્સ પ્રીફ્રેન્સીઝ વિન્ડો બંધ કરી શકો છો. |
02:09 | તમે એક્સેપ્શનો (અપવાદો) ને પણ પસંદ કરી શકો છો. |
02:12 | એક્સેપ્શનો એ એવી સાઈટો છે જેના પોપ-અપ તમારા દ્વારા સ્વીકાર્ય છે. |
02:17 | Edit અને પછી Preferences પર ક્લિક કરો. |
02:20 | વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો. |
02:26 | એક્સેપ્શનોને ઉમેરવા માટે, બ્લોક પોપ-અપ વિન્ડોવ્ઝ ફીલ્ડની આગળ આવેલ Exceptions બટન પર ક્લિક કરો |
02:34 | આ એક સંવાદ બોક્સ ખોલે છે. |
02:37 | વેબસાઈટ ફીલ્ડનાં એડ્રેસમાં ‘w w w dot google dot com’ ટાઈપ કરો |
02:44 | Allow બટન પર ક્લિક કરો. |
02:46 | સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો |
02:50 | પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો. |
02:55 | હ0વે google.com સિવાયની, દરેક સાઈટોમાંથી પોપ-અપ અસ્વીકૃત થશે. |
03:01 | હવે URL બારમાં, ‘w w w dot pop up test dot com’ ટાઈપ કરો અને Enter દબાવો. |
03:09 | ‘multi-popup test’ લીંક ઉપર ક્લિક કરો. |
03:12 | એક પણ પોપ-અપ દ્રશ્યમાન નથી થયું. |
03:15 | તમારું પોપ-અપ બ્લોકર અસરકારક છે! |
03:20 | ઈમેજો ડાઉનલોડ થવા માટે સમય અને બેન્ડવિડ્થ લે છે. |
03:24 | મોઝીલા ફાયરફોક્સ પાસે પસંદ કરેલ ઈમેજોની ડાઉનલોડીંગ રોકવા માટે એક વિકલ્પ છે. |
03:30 | Edit અને પછી Preferences પર ક્લિક કરો. |
03:33 | વિન્ડોવ્ઝનાં વપરાશકર્તાઓ, Tools અને પછી Options પર ક્લિક કરો |
03:39 | પ્રીફ્રેન્સીઝ સંવાદ બોક્સમાં, Content ટેબ પસંદ કરો. |
03:44 | Load images automatically ચેક બોક્સને નિષ્ક્રિય કરો. |
03:49 | સંવાદ બોક્સને બંધ કરવા માટે Close પર ક્લિક કરો. |
03:53 | હવે, સર્ચબારમાં, ચાલો Flowers ટાઈપ કરીએ અને Enter કી દબાવીએ. |
04:00 | ગૂગલ હોમ પેજ માંથી, 'Images' ઉપર ક્લિક કરો |
04:04 | પ્રથમ ઈમેજ લીંક જે દ્રશ્યમાન થાય છે તે પર ક્લિક કરો . |
04:08 | આપણે જોઈએ છીએ કે ઈમેજ લોડ નથી થતી. |
04:12 | ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે મોઝીલા ફાયરફોક્સ ઘણા બધા વિકલ્પોની તક આપે છે. |
04:18 | ધારો કે આપણે કોઈ ટૂલબારને છુપાવવા માંગીએ છીએ. ઉદાહરણ તરીકે મેનૂબારને. |
04:23 | મેનૂબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો. |
04:27 | અને તેને અનચેક કરો.
બસ એટલું જ! |
04:30 | મેનૂ બારને ફરીથી જોવા માટે ટૂલબારનાં ખાલી વિભાગ પર ફરીથી જમણું ક્લિક કરો. |
04:36 | હવે મેનૂ બાર વિકલ્પને ચેક કરો. |
04:40 | ટૂલબારોને કસ્ટમાઈઝ કરવા માટે ફાયરફોક્સ અદ્યતન વિકલ્પોની તક આપે છે. ચાલો કેટલાક જોઈએ. |
04:46 | ચાલો ટૂલબાર પર એક આઈકોન ઉમેરીએ, જે આપણને એક ક્લિક વડે વેબ પુષ્ઠને પ્રિંટ કરવાની પરવાનગી આપશે. |
04:54 | ટૂલબારનાં ખાલી વિભાગ પર જમણું ક્લિક કરો. |
04:58 | Customize પર ક્લિક કરો. |
05:00 | કસ્ટમાઈઝ ટૂલબાર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:04 | સંવાદ બોક્સ અંદર, તમને એક પ્રિંટ આઇકોન દેખાશે. |
05:09 | આઇકોનને ટૂલબાર ઉપર ડ્રેગ કરો. |
05:12 | Done પર ક્લિક કરી સંવાદ બોક્સને બંધ કરો. |
05:17 | ટૂલબારમાં આવેલ પ્રિંટ આઇકોન પર ક્લિક કરો. |
05:21 | આ એક પ્રિંટ સંવાદ બોક્સ લાવે છે. |
05:25 | આપણે હમણાં પ્રિંટ ન કરીશું. |
05:28 | તેથી સંવાદ બોક્સને બંધ કરવા માટે Cancel પર ક્લિક કરો. |
05:32 | તમે ટૂલબારોને ઉમેરી અથવા રદ્દ પણ કરી શકો છો. |
05:35 | આ કરવા માટે, ટૂલબાર પર જમણું ક્લિક કરી Customize પસંદ કરો. |
05:40 | Add new toolbar બટન પર ક્લિક કરો. |
05:44 | નવા ટૂલબાર માટે એક નામ દાખલ કરો. ચાલો આને સેમ્પલ ટૂલબાર નામ આપીએ. |
05:50 | OK બટન પર ક્લિક કરો. |
05:53 | હવે સેમ્પલ ટૂલબાર ઉપર, આઇકોનને ડ્રેગ અને ડ્રોપ કરો, Downloads કહો. |
06:01 | બ્રાઉઝરમાં નવા ટૂલબારની નોંધ લો. |
06:04 | ટૂલબારને રદ કરવા માટે, Restore Default set બટન પર ક્લિક કરો. |
06:10 | કંટેંટ્સ એરીયા (સમાવિષ્ટ ક્ષેત્ર) ને વિસ્તૃત કરવા માટે, આપણે આઇકોનના માપને ઘટાડી શકીએ છીએ. |
06:16 | Use Small icons શીર્ષક ધરાવતા ચેક બોક્સ પર ચેક કરો. |
06:22 | સંવાદ બોક્સ બંધ કરવા માટે Done પર ક્લિક કરો. |
06:27 | આપણે જોઈએ છીએ કે આઈકોનોનું માપ નાનું બની ગયું છે. |
06:32 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:36 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે કેવી રીતે પોપ-અપ અને ઈમેજ પ્રીફ્રેન્સીઝ સુયોજિત કરવું |
06:41 | ટૂલબાર કસ્ટમાઈઝ કરવું |
06:43 | અહીં તમારા માટે એક એસાઈનમેંટ છે. |
06:46 | એક નવી મોઝીલા ફાયરફોક્સ વિન્ડો ખોલો. www.yahoo.com સિવાયનાં બધાજ પોપ-અપ ને અવરોધો. એક બૂકમાર્ક ટૂલબાર દાખલ કરો. |
06:59 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ |
07:02 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે. |
07:05 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07:15 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
07:18 | વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો |
07:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, |
07:29 | જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:38 | આ મિશન વિશે વધુ જાણકારી http://spoken-tutorial.org/NMEICT-Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે. |
07:48 | IIT-Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |