Difference between revisions of "Netbeans/C2/Netbeans-Debugger/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 76: Line 76:
 
|-
 
|-
  
| 01.17
+
| 01.08
  
 
|અને ''' debugger' ને '' કોન્ફીગર  કરવા માટેના વિકલ્પો
 
|અને ''' debugger' ને '' કોન્ફીગર  કરવા માટેના વિકલ્પો

Revision as of 15:03, 10 July 2014

Time Narration


00.01 નમસ્કાર.
00.02 Netbeans Debugger. પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.06 જો તમે પ્રથમ વખત 'Netbeans વાપરી રહ્યા હોય તો આગળના ભાગ અમારા 'Spoken Tutorialની વેબ સાઈટ જુઓ.
00.14 આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહી છુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબ્નટુ આવૃત્તિ v12.04,
00.21 અને Netbeans (નેટબીન્સ) IDE v7.1.1
00.26 આપણે બધા જાણીએ છીએ કે debugging પ્રોગ્રામ એ કાળજીપૂર્વક કરવો પડે છે.
00.31 તેથીdebugging' ટૂલ જાણીને અને તેના ફીચરો સાથે પરિચિત હોવાથી તમે મૂલ્યવાન સમય બચાવી શકો છો.
00.39 આ શક્તિશાળીdebugging ' ટૂલ ખૂબ જ ઉપયોગી છે,
00.42 ખાસ કરીને જ્યારે તમે મોટા પ્રોગ્રામ્સને કોડ કકરવા અથવા ચકાસતા હોવ.
00.46 આ ટ્યુટોરીયલ આપણે 'NetBeans ડિબગર' પૂરી પાડેલ કેટલાક ફીચરો શીખીશું.
00.53 આ ટ્યુટોરીયલ સાથે પરિચિત થવું પડશે.
00.55 debugging વિન્ડો


00.58 બ્રેકપોઇન્ટ્સ રૂપરેખાંકિત કરવા
01.00 સમીકરણો ઉકેલવા અથવા વોચ સુયોજિત કરવી.


01.04 તમારા પ્રોગ્રામના અમલીક્ર્ણ માટે ટ્રેસીંગ વિકલ્પો.


01.08 અને ' debugger' ને કોન્ફીગર કરવા માટેના વિકલ્પો


01.12 હવે ચાલો શરુ કરીએ અને સેમ્પલ કોડ debug કરીએ.
01.17 Netbeans IDEપર જાઉં છુ.


01.20 મેં ડેમોનસ્ટરેશન કરવા માટે IDE માં પહેલેથી જ sampleDebug જાવા એપ્લીકેશન બનાવ્યું છે.
01.27 આ નાનો પ્રોગ્રામ છે જે a, b, અને c ત્રણ ઇનટીજર વેલ્યુઓને ઇનશીલાઈઝ કરશે.


01.35 પછી તે 'Hello World!' અને 'a'. ની વેલ્યુ પ્રિન્ટ કરે છે.
01.40 તે 'SampleClass', નામ નો ક્લાસ ઓબ્બેજ્ક્ત પણ બનાવશે જેની વેલ્યુ ઇનટીજર પ્રકારની અને પ્રાઇવેટ હશે.
01.52 ', પછી તે ' 'b' ની વેલ્યુ કાઢશે.
01.55 અને c,ની વેલ્યુ કાઢવા માટે ફંક્શન કોલ કરશે.


02.00 અને 'b' અને 'c'.ની વેલ્યુ પ્રિન્ટ કરશે.


02.05 'debuggingની શરૂઆત breakpoint (બ્રેક પોઈન્ટ)સેટ કરવાથી કરીએ.


02.09 બ્રેક પોઈન્ટની સેટ કરવા માટે લાઈન નંબર પર કિલક કરો.
02.13 હું Hello World! પ્રિન્ટ કરનાર લાઈન પર સેટ કરીશ.


02.18 બ્રેક પોઈન્ટ સેટ કરેલ લાઈન નો રંગ ગુલાબી થયો છે.અને લાઈન ના નંબરને નાના ચોરસ થી માર્ક કર્યું છે.
02.28 debuggingમોડ માં જયારે તમે પ્રોગ્રામ રન કરો છો,
02.31 , ટૂલ બારમાં ' Debug Projectબટન પર ક્લિક કરીને,
02.35 breakpointવાડી લાઈન પર આવીને પ્રોગ્રામ એક્ઝેક્યુશન થવા નું બંદ થશે.
02.41 હજુ સુધી 'a'ની વેલ્યુ સેટ કરી છે.
02.45 વેલ્યુ તપાસવા માટે તેના પર જાવ.


02.49 અહી વેલ્યુ 10બતાવે છે.


02.52 તમે જોઈ શકો છો વર્કસ્પેસ હેઠળ હજુ એક વિન્ડો છે.
02.59 ત્યાં 'Variablesવિન્ડો છે જે વેરીએબલ અને તેની વેલ્યુઓ ની સૂચી બતાડે છે.


03.07 હજુ સુધી ફક્ત 'aવેરીએબલ ઈનીશીલાઈઝ થયું છે.


03.11 આપણે સેમ્પલ 'debug આઉટપુટ સાથે પણ આઉટપુટ વિન્ડો જોઈ શકીએ છીએ.


03.17 ત્યાં હજુ આઉટપુટ નથી.


03.19 'Debugger Console' ' (ડિબગર કન્સોલ) બતાવે છે કે પ્રોગ્રામ 29 લાઈન પર બ્રેકપોઈન્ટ થોભ્યું છે.


03.28 ત્યાં 'Breakpoints' વિન્ડો પણ બતાવે છે જે 29 ના લાઈન પર બ્રેકપોઈન્ટ સેટ કર્યું છે.


03.36 આગળ વધતા પહેલા, ચાલો વોચ કેવી રીતે ઉમેરવી તે જુઓ.


03.40 ઉદાહરણ તરીકે મને ' 'aSample'પર મને વોચ જોઈએ છે.


03.48 વર્ક સ્પેસ હેઠળ વેરીએબલ વિન્ડોમાં Enter new Watchવિકલ્પ પર ડબલ ક્લિક કરો અને વેરીએબલ 'aSample.value' મન આપો.


04.02 OK. પર ક્લિક કરો.


04.06 હજુ શુધી 'aSample' બન્યું ન હોવાથી તેને વેલ્યુ વિશે ખબર નથી.


04.12 એક વખત પણ લાઈન એક્ઝીક્યુટ થાય તો વેરીએબલની વેલ્યુ સમઝાશે.



04.16 એ જ રીતે તમે પણ સમીકરણો જોઈ અને મૂલ્યાંકન કરી શકો છો.


04.21 અહી હું b=a+10.માટે તાપસીસ


04.25 a-4 કેટલા છે તે મને જાણવું હોય તો ?


04.29 તે માટે મેનુ બાર પર Debug મેનુ માં જઈ Evaluate expression' વિકલ્પ પસંદ કરો.
04.37 વર્કસ્પેસમા 'Evaluate Code' વિન્ડો દ્રશ્યમાન થશે.
04.41 અહીં હું સમીકરણ 'a-4'. 'દાખલ કરીશ.
04.45 અહી Evaluate Expression buttonબટન પર ક્લિક કરો.અને વેરીએબલ વિન્ડોમાં 'a-4' ની વેલ્યુ 6 બતાવે છે.
04.56 ચાલો હવે આગળ વધો અને કોડના એક લાઇનમાં એક્ઝેક્યુટ કરીએ.
05.00 તે કરવા માટે ટુલબાર માંથી Step-Over પસંદ કરો.


05.06 તે ફક્ત “Hello World”. પ્રિન્ટ કરનાર એક લાઈનના કોડ ને એક્ઝેક્યુટ કરશે.
05.12 આઉટપુટ જોવા માટે આઉટપુટ વિન્ડો પર જઈ sampleDebug' આઉટપુટ પર જાઓ.


05.17 Hello World! a is 10. આ આઉટપુટ દેખાય છે.


05.22 હવે પ્રોગ્રામ SampleClass ઓબ્જેક્ટ બનાવવા માટે તે લાઈન પર થોભ્યું છે.
05.28 હવે SampleClass.ના કંસ્ટ્રક્ટરમાં જવું છે.


05.32 તે માટે હું ટુલ બાર પરથી Step Into વિકલ્પ પસંદ કરીશ.


05.41 પછી હું Step Over પસંદ કરીશ અને કંસ્ટ્રક્ટર કોલમાં આવેલી વેલ્યુ 10 પર સેટ થયી છે.
05.51 તમે વેરીએબલ જઈને પણ જોઈ શકો છો.
05.55 ફરીથી જયારે હું Step Over પર જઈશ તો આપને જોશું કે this.variable' પણ 10 પર સેટ છે.


06.03 આ ફન્કશન માંથી બહાર જવા માટે હું 'Continue,' Step Over અથવા Step Outપસંદ કરીશ.


06.11 મેથડ માંથી બાર આવવા માટે Step-Out પસંદ કરો.
06.14 અને હવે હું જ્યાંથી ફંક્શન કોલ કર્યું હતું ત્યાં પાછી આવી છુ.
06.19 ફરી Step-Over કરવાથી aSample.valueહવે 10 પર સેટ થયેલું દેખાશે.
06.27 જેના માટે આપણે માટે જોઈ રહ્યા છે.
06.30 Breakpointsઅને StepOversઉપરાંત જે લાઈન પર કર્સર મુક્યું છે ત્યાં પ્રોગ્રામનું એક્ઝેક્યુશન થવું થોભી શકે છે.


06.38 ઉદાહરણ તરીકે અહી ફંક્શન માં જઈ d=b-5; લખેલ લાઈન પર કર્સર સેટ કરો.


06.49 હવે ટુલબાર પરથી Run To Cursor વિકલ્પ પસંદ કરો.
06.54 પ્રોગ્રામ એક્ઝેક્યુશન કરવા માટે આ ફંક્શન જશે અને કર્સર જ્યાં છે ત્યાં પ્રોગ્રામ ઉભું દેખાશે.
07.05 તમે જોઈ શકો છો કે b ની વેલ્યુ 20 અપાઈ છે.
07.10 અને વેરીએબલ વિન્ડો માં b થી 20 સેટ થઇ છે.
07.14 હવે હું ફરી Step Overપસંદ કરીશ અને d ની ઈનીશીલાઈઝડ વેલ્યુ 15 થશે.
07.23 હવે હું return'પસંદ કરી શકું છુ અથવા પ્રોગ્રામને પૂર્ણપણે એક્ઝેક્યુશન કરી શકું છુ.
07.29 ચાલો હું Step Out પસંદ કરું અને ફંક્શન કોલ પર પછી આવું.


07.36 'getC() ફંક્શન પર કર્સર લેવાથી ફંક્શન એ રીટર્ન કરેલી વેલ્યુ એ 15 દેખાશે.
07.43 વેરીએબલ c ને હજુ વેલ્યુ સોંપવામાં આવી નથી.
07.47 તો જયારે આપણે Step Over કરી અને લાઈન એક્ઝેક્યુટ કરીશું તો cને 15 વેલ્યુ મળશે.
07.55 હવે આપણે વેરીએબલ વિન્ડોમાં અથવા વેરીએબલ પર જઈ c ની વેલ્યુ તપાસી શકીએ છે.
08.03 હવે જો તમને debugging' સત્ર બંધ કરવું હોય,ટુલબાર પરથી તમે Finish Debugger Session વિકલ્પ પસંદ કરી શકો છો .
08.12 જો તમેને આગળના બ્રેક પોઈન્ટ શુધી એક્ઝેક્યુશન કરવું હોય તો તમે Continue વિકલ્પ પસંદ કરી શકો છો.
08.19 આ પૂર્ણ થતાની સાથે જ તમે બાકી બચેલ નું એક્ઝેક્યુશન કરવા માટે 'Continue વિકલ્પ પસંદ કરી શકો છો.
08.25 ચાલો હું અહી Continue પસંદ કરું.
08.27 આઉટ પુટ વિન્ડો માં બતાડે છે કે : b એ 20 અને c is 15 છે.
08.34 હવે, આ 'NetBeans પર debugging 'ના વિકલ્પોની ઝડપી ઝાંખી હતી.


08.39 જો તમને એડવાન્સ ફ્યુચર સેટિંગ જોઈતી હોય તો-


08.42 Tools મેનુ પર જાવ , Options,પર કિલ કરો Miscellaneous વિકલ્પ પર જાઓ, Java Debugger ટેબ પર ક્લિક કરો.


08.53 અહી multi-threadedપ્રોગ્રામ માટે બ્રેકપોઈન્ટ સેટિંગ વિકલ્પ બદલી શકાવાય છે.
08.59 અથવા ક્યાં મેથડમાં step inકરવું છે તે નક્કી કરવા માટે ફિલટ્રસ કરી શકો છો.


09.07 અસાઇનમેન્ટ તરીકે.
09.09 અસાઇનમેન્ટ માટે તમારો કોઈ પણ પ્રોગ્રામ લો,પહેલા થી જો એરર હશે તો વધુ સારું.
09.16 જો ના હોય તો લોજિક અથવા અલ્ગોરીથમ એરર દાખલ કરો.
09.20 કોડમાં બ્રેકપોઈન્ટ સેટ કરો જે ફંક્શન માં એરર ની શક્યતા છે તે કોલ કરવાની જગ્યા એ એકાએક બ્રેક સેટ કરે છે.
09.29 ફંક્શન માં જવા માટે Step-Intoવાપરો.
09.32 લાઈન એક્ઝેક્યુશન કરવા માટે Step-Oversવાપરો અને વેરીએબલ વિન્ડો માં તેની વેલ્યુ તપાસી તેની ખાતરી કરો.


09.41 એરર સુધારિત કરવા માટે અને ઓળખવા માટે watchesને સમાવિષ્ઠ કરો.


09.45 મેથડમાંથી Step-Outકરો .
09.48 Continue till you reach the next breakpoint.
09.51 અને છેવટે the debuggerસત્ર પૂર્ણ કરી એપ્લીકેશન રન કરો.
09.57 આ ટ્યુટોરીયલમાંઆપણે ''NetBeans ડીબગર સાથે પરિચિત થયા.
10.02 આપણે જોયું કેવી રીતે બ્રેક પોઈન્ટ અને વોચેસ સેટ કરવા.
10.06 કોડ જયારે ચાલતો હોય ત્યારે આપણે જોઈતી પદાવલી ને ઉકેલવા હેતુ ઉમેરો.
10.11 પ્રોગ્રામનું કાર્ય ટ્રેસ કરવા માટે Step-Into, Step-Over, Step-Out અને Run-to-Cursor વિકલ્પ પસંદ કરો.
10.19 એડવાન્સ 'debuggingમાટે debugger કેવી રીતે કોન્ફીગ્રર કરવું તે પણ જોયું.
10.24 મને આશા છે કે debugging અને ચકાસણી માટે આ ટ્યુટોરીયલએ તમારો ઘણો સમય બચાવ્યો હશે.


10.30 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10.33 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10.36 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10.41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.



10.46 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10.49 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
10.55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
10.59 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11.05 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે .
11.14 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે



11.18 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Pratik kamble