Difference between revisions of "Java/C2/Errors-and-Debugging-in-Eclipse/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 | Welcome to the tutorial on '''Errors and Debugging using Eclipse.''' |- | 00:07 | In this tutorial,we are going to…') |
Jyotisolanki (Talk | contribs) |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 2: | Line 2: | ||
|| '''Time''' | || '''Time''' | ||
|| '''Narration''' | || '''Narration''' | ||
+ | |||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | '''Errors and Debugging using Eclipse''' પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | સરળ '''જાવા''' પ્રોગ્રામ લખતી વખતે શક્ય એરર કઈ છે, |
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | | | + | | એરરોને કેવી રીતે ઓળખવું અને '''એક્લીપ્સ''' નાં ઉપયોગથી સુધારવાં. |
|- | |- | ||
− | | | + | | 00:20 |
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ |
− | + | '''ઉબુન્ટુ 11.10''' અને | |
− | + | '''એક્લીપ્સ 3.7''' | |
|- | |- | ||
− | | | + | | 00:27 |
− | | | + | | આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવાં તમને જાણ હોવી જોઈએ કે |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | | + | | '''એક્લીપ્સ''' માં '''જાવા પ્રોગ્રામ''' કેવી રીતે બનાવવું અને '''રન''' કરવું. |
− | + | ||
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
− | | | + | | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ '''http://spoken-tuitorial.org''' જુઓ. |
|- | |- | ||
− | | | + | | 00:41 |
− | | | + | | સરળ '''જાવા''' પ્રોગ્રામમાં, લાક્ષણિક એરરો નીચે આપેલ હોઈ શકે છે. |
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | | + | | અનુપસ્થિત અર્ધવિરામ (;) |
+ | |||
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
− | | | + | | મેસેજની ફરતે અનુપસ્થિત ડબલ અવતરણ ચિહ્ન (" ") |
+ | |||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | | ફાઈલનામ અને ક્લાસ નામનું અયોગ્ય મેળ અને |
+ | |||
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | | અને નાના વર્ણાક્ષરમાં પ્રીંટ સ્ટેટમેંટ ટાઈપ કરવું |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | આપણે પ્રોગ્રામ લખીશું અને ત્યારબાદ આ દરેક એરરો કરીશું અને જોઈશું કે '''એક્લીપ્સ''' માં શું થાય છે. |
|- | |- | ||
− | | | + | | 01:04 |
− | | | + | | અહીં આપણી પાસે '''એક્લીપ્સ IDE''' અને '''HelloWorld''' ટ્યુટોરીયલ માટે વપરાયેલ પ્રોજેક્ટ છે. |
|- | |- | ||
| 01:11 | | 01:11 | ||
− | | | + | | આપણે પ્રોજેક્ટમાં નવો ક્લાસ બનાવીશું અને '''નવો ક્લાસ''' વાપરીશુ. ક્લાસને '''Error Free''' નામ આપીએ અને '''public static Void main''' '''મેથડ સ્ટબ''' પસંદ કરીએ. |
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | | | + | | '''પેકેજ એક્સપ્લોરર''' નાનું કરીએ. કમેન્ટો રદ્દ કરીએ અને અમુક એરરો સાથે પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ |
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | | | + | | '''એક્લીપ્સ''' માં, જે લાઈનમાં એરર છે તે '''લાલ ચોકડી ચિન્હ''' સાથે ડાબા હાંસિયા પર દેખાશે. |
− | + | ||
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | | + | | આ કિસ્સામાં, '''System.out.println''' લાઈનમાં એક એરર છે અને તેથી ડાબી બાજુએ લાલ ચોકડી ચિન્હ છે. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | | + | | '''ચોકડી ચિન્હ''' પર માઉસ ફેરવવાંથી એરરોની યાદી દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | | | + | | 02:51 |
− | | | + | | પ્રથમ દ્રશ્યમાન થયેલ એરર છે, '''syntax error insert semi-colon to complete block statements''' |
+ | |||
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | | + | | કારણ કે આપણે પ્રોગ્રામનાં દરેક સ્ટેટમેંટને અર્ધવિરામથી અંત કરવું પડે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:03 |
− | | | + | | તો, ચાલો સ્ટેટમેંટનાં અંતમાં અર્ધવિરામ દાખલ કરીએ. |
− | + | ||
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | | '''Ctrl s''' સાથે ફાઈલને સંગ્રહીત કરો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:16 |
− | | | + | | નોંધ લો કે જેવું આપણે અર્ધવિરામ ઉમેરીએ છીએ અને ફાઈલને સંગ્રહીત કરીએ છીએ, પ્રથમ એરર જતી રહે છે. |
− | + | ||
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | | | + | | હવે ફક્ત એક એરર છે જે દર્શાવે છે; '''hello world cannot be resolved to a variable''', જેનો અર્થ એ છે કે કંસોલ પર કોઈપણ સંદેશ દર્શાવવાં માટે મેસેજ બે અવતરણમાં સમાવિષ્ટ હોવું જોઈએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | | + | | અવતરણ ચિહ્ન વિના, '''જાવા''' વિચારે છે કે '''HelloWorld''' એક વેરીએબલનું નામ છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 03:41 |
− | | | + | | ચાલો મેસેજની પહેલા અને પછી બે અવતરણ ચિહ્ન ઉમેરીએ, |
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
− | |''' Ctrl | + | | સંગ્રહીત કરવા માટે '''Ctrl s'''. આપણે જોઈએ છીએ કે '''લાલ ચોકડી ચિન્હ''' જતું રહ્યું છે અને પ્રોગ્રામ એરર ફ્રી થયું છે. તો ચાલો પ્રોગ્રામને '''રન''' કરીએ અને જોઈએ કે શું થાય છે. |
|- | |- | ||
− | | | + | | 04:10 |
− | | | + | | '''Run as''' '''"Java applications"''' |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:15 |
− | | | + | | આપણે જોઈએ છીએ કે મેસેજ કંસોલ પર પ્રીંટ થયું છે. |
|- | |- | ||
− | | | + | | 04:22 |
− | | | + | | ચાલો આગળની એરરને જોઈએ. |
− | + | ||
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | | + | | આ ફાઈલનામ અને ક્લાસ નામ મેળ ન થવાથી થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | | + | | સામાન્ય રીતે આ '''એક્લીપ્સ''' પર થતું નથી. |
− | + | ||
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | | | + | | કારણ કે આપણે ફાઈલ બનાવવાં માટે '''ન્યુ ક્લાસ વિઝાર્ડ''' વાપરીએ છીએ અને '''એક્લીપ્સ''' |
− | + | ||
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | | | + | | ફાઈલ આપમેળે બનાવે છે |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | | | + | | પણ જો આપણે '''જાવા''' ફાઈલને '''એક્લીપ્સ''' બહાર બનાવીએ છીએ અને તેને પ્રોજેક્ટમાં ઉમેરીએ છીએ, તો એરર થવાની શક્યતા છે |
− | + | ||
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | | + | | તો ચાલો ક્લાસ નામ બદલીને, એરરને ઉદ્દીપ્ત કરીએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:59 |
− | | | + | | જો કે '''જાવા''' અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે, તેથી હવે ક્લાસ નામ અને ફાઈલ નામ મેળ ખાસે નહી. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:09 |
− | | | + | | નોંધ લો કે, ડાબા હાંસિયા પર લાલ ચોકડીનું ચિન્હ છે. |
|- | |- | ||
− | | | + | | 05:14 |
− | | | + | | અને એરર મેસેજ આવે છે '''The public type errorfree must be defined in its own file'''. |
− | |||
− | |||
|- | |- | ||
− | | | + | | 05:20 |
− | | | + | | અને એ પણ નોંધ લો કે શબ્દ '''errorfree''' લાલ રંગમાં અધોરેખિત થયું છે. |
|- | |- | ||
− | | | + | | 05:29 |
− | | ''' | + | | '''એક્લીપ્સ''' બુદ્ધિશાળી સુધારાઓની તક આપે છે અને આપણી પાસે અહીં '''2 સુધારાઓ''' ઉપલબ્ધ છે |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | | પહેલું છે '''rename compilation unit to errorfree java''' |
+ | |||
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | | બીજું છે ''''rename the type to error'''. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 05:43 |
− | | | + | | જે સુધાર આપણે શોધી રહ્યા છીએ તે બીજુંવાળુ છે અને આપણે જોઈએ છીએ કે જેમ તમે ક્લાસ ફાઈલનું નામ '''errorfree''' થી બદલો છો અહીં એરર નીકળી જાય છે. |
− | + | ||
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
− | | | + | | આગળની એરર પ્રીંટ સ્ટેટમેંટમાં ટાઈપીંગની ભૂલો દ્વારા થાય છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:09 |
− | | | + | | ચાલો મોટા '''S''' ને નાના '''s''' થી બદલીએ. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | | | + | | આપણે જોઈએ છીએ કે અહીં '''લાલ ચોકડી ચિન્હ''' છે |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:18 |
− | | | + | | અને એરર મેસેજ દર્શાવે છે '''system cannot be resolved'''. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:23 |
− | | | + | | આનો અર્થ, '''જાવા''' '''system''' નામથી ક્લાસ અથવા ઓબ્જેક્ટ અથવા વેરીએબલની અપેક્ષા કરી રહ્યુ છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:28 |
− | | | + | | પરંતુ અહીં કોડમાં '''સીસ્ટમ ઓબ્જેક્ટ''' જેવું કંઈપણ નથી. |
|- | |- | ||
− | | | + | | 06:33 |
− | | | + | | તો ચાલો શક્ય સુધારાઓ જોઈએ.. |
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | | | + | | અહીં '''11 સુધારાઓ''' છે તેમાંથી, જે સુધાર આપણે શોધી રહ્યા છીએ તે આઠમો વિકલ્પ છે |
+ | |- | ||
+ | | 06:48 | ||
+ | | '''Change to 'System' (java.lang)''' | ||
+ | |- | ||
+ | | 06:58 | ||
+ | | તમે જોઈ શકો છો કે જેમ આપણે તેને મોટા '''S''' માં બદલીએ છીએ એરર ગુમ થઇ ગયી છે. | ||
|- | |- | ||
− | | | + | | 07:06 |
− | | | + | | આ રીતે તમે '''જાવા''' માં '''એક્લીપ્સ''' વાપરીને એરરો ઓળખો છો અને તેને સુધારીત કરો છો. |
+ | |- | ||
+ | | 07:15 | ||
+ | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 07:18 |
− | + | | આ ટ્યુટોરીયલમાં આપણે જોયું | |
− | + | ||
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:20 |
− | |''' | + | | '''જાવા''' પ્રોગ્રામ લખતી વખતે લાક્ષણિક એરરો કઈ છે અને |
|- | |- | ||
− | | | + | | 07:23 |
− | | | + | | '''એક્લીપ્સ''' વાપરીને તેને કેવી રીતે ઓળખવી અને સુધારીત કરવી. |
|- | |- | ||
− | | | + | | 07:30 |
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, નીચે આપેલ કોડમાં એરર શોધો અને તેને સુધારો. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | | + | | '''સ્પોકન ટ્યુટોરીયલ''' પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, |
|- | |- | ||
− | | | + | | 07:42 |
− | | | + | | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
− | | | + | | 07:48 |
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:53 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:57 |
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી '''contact AT spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:11 |
− | | | + | | જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:17 |
− | | | + | | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''. |
|- | |- | ||
− | | | + | | 08:23 |
− | | | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, '''જ્યોતી સોલંકી''' વિદાય લઉં છું. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
+ | જોડાવાબદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 10:32, 9 July 2014
Time | Narration |
00:01 | Errors and Debugging using Eclipse પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:10 | સરળ જાવા પ્રોગ્રામ લખતી વખતે શક્ય એરર કઈ છે, |
00:14 | એરરોને કેવી રીતે ઓળખવું અને એક્લીપ્સ નાં ઉપયોગથી સુધારવાં. |
00:20 | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ
ઉબુન્ટુ 11.10 અને એક્લીપ્સ 3.7 |
00:27 | આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવાં તમને જાણ હોવી જોઈએ કે |
00:30 | એક્લીપ્સ માં જાવા પ્રોગ્રામ કેવી રીતે બનાવવું અને રન કરવું. |
00:33 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ http://spoken-tuitorial.org જુઓ. |
00:41 | સરળ જાવા પ્રોગ્રામમાં, લાક્ષણિક એરરો નીચે આપેલ હોઈ શકે છે. |
00:45 | અનુપસ્થિત અર્ધવિરામ (;) |
00:47 | મેસેજની ફરતે અનુપસ્થિત ડબલ અવતરણ ચિહ્ન (" ") |
00:50 | ફાઈલનામ અને ક્લાસ નામનું અયોગ્ય મેળ અને |
00:52 | અને નાના વર્ણાક્ષરમાં પ્રીંટ સ્ટેટમેંટ ટાઈપ કરવું |
00:55 | આપણે પ્રોગ્રામ લખીશું અને ત્યારબાદ આ દરેક એરરો કરીશું અને જોઈશું કે એક્લીપ્સ માં શું થાય છે. |
01:04 | અહીં આપણી પાસે એક્લીપ્સ IDE અને HelloWorld ટ્યુટોરીયલ માટે વપરાયેલ પ્રોજેક્ટ છે. |
01:11 | આપણે પ્રોજેક્ટમાં નવો ક્લાસ બનાવીશું અને નવો ક્લાસ વાપરીશુ. ક્લાસને Error Free નામ આપીએ અને public static Void main મેથડ સ્ટબ પસંદ કરીએ. |
01:37 | પેકેજ એક્સપ્લોરર નાનું કરીએ. કમેન્ટો રદ્દ કરીએ અને અમુક એરરો સાથે પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ |
02:23 | એક્લીપ્સ માં, જે લાઈનમાં એરર છે તે લાલ ચોકડી ચિન્હ સાથે ડાબા હાંસિયા પર દેખાશે. |
02:35 | આ કિસ્સામાં, System.out.println લાઈનમાં એક એરર છે અને તેથી ડાબી બાજુએ લાલ ચોકડી ચિન્હ છે. |
02:44 | ચોકડી ચિન્હ પર માઉસ ફેરવવાંથી એરરોની યાદી દ્રશ્યમાન થાય છે. |
02:51 | પ્રથમ દ્રશ્યમાન થયેલ એરર છે, syntax error insert semi-colon to complete block statements |
02:58 | કારણ કે આપણે પ્રોગ્રામનાં દરેક સ્ટેટમેંટને અર્ધવિરામથી અંત કરવું પડે છે. |
03:03 | તો, ચાલો સ્ટેટમેંટનાં અંતમાં અર્ધવિરામ દાખલ કરીએ. |
03:08 | Ctrl s સાથે ફાઈલને સંગ્રહીત કરો. |
03:16 | નોંધ લો કે જેવું આપણે અર્ધવિરામ ઉમેરીએ છીએ અને ફાઈલને સંગ્રહીત કરીએ છીએ, પ્રથમ એરર જતી રહે છે. |
03:21 | હવે ફક્ત એક એરર છે જે દર્શાવે છે; hello world cannot be resolved to a variable, જેનો અર્થ એ છે કે કંસોલ પર કોઈપણ સંદેશ દર્શાવવાં માટે મેસેજ બે અવતરણમાં સમાવિષ્ટ હોવું જોઈએ. |
03:37 | અવતરણ ચિહ્ન વિના, જાવા વિચારે છે કે HelloWorld એક વેરીએબલનું નામ છે. |
03:41 | ચાલો મેસેજની પહેલા અને પછી બે અવતરણ ચિહ્ન ઉમેરીએ, |
03:55 | સંગ્રહીત કરવા માટે Ctrl s. આપણે જોઈએ છીએ કે લાલ ચોકડી ચિન્હ જતું રહ્યું છે અને પ્રોગ્રામ એરર ફ્રી થયું છે. તો ચાલો પ્રોગ્રામને રન કરીએ અને જોઈએ કે શું થાય છે. |
04:10 | Run as "Java applications" |
04:15 | આપણે જોઈએ છીએ કે મેસેજ કંસોલ પર પ્રીંટ થયું છે. |
04:22 | ચાલો આગળની એરરને જોઈએ. |
04:25 | આ ફાઈલનામ અને ક્લાસ નામ મેળ ન થવાથી થાય છે. |
04:29 | સામાન્ય રીતે આ એક્લીપ્સ પર થતું નથી. |
04:31 | કારણ કે આપણે ફાઈલ બનાવવાં માટે ન્યુ ક્લાસ વિઝાર્ડ વાપરીએ છીએ અને એક્લીપ્સ |
04:39 | ફાઈલ આપમેળે બનાવે છે |
04:41 | પણ જો આપણે જાવા ફાઈલને એક્લીપ્સ બહાર બનાવીએ છીએ અને તેને પ્રોજેક્ટમાં ઉમેરીએ છીએ, તો એરર થવાની શક્યતા છે |
04:47 | તો ચાલો ક્લાસ નામ બદલીને, એરરને ઉદ્દીપ્ત કરીએ. |
04:59 | જો કે જાવા અક્ષરો પ્રત્યે સંવેદનશીલ છે, તેથી હવે ક્લાસ નામ અને ફાઈલ નામ મેળ ખાસે નહી. |
05:09 | નોંધ લો કે, ડાબા હાંસિયા પર લાલ ચોકડીનું ચિન્હ છે. |
05:14 | અને એરર મેસેજ આવે છે The public type errorfree must be defined in its own file. |
05:20 | અને એ પણ નોંધ લો કે શબ્દ errorfree લાલ રંગમાં અધોરેખિત થયું છે. |
05:29 | એક્લીપ્સ બુદ્ધિશાળી સુધારાઓની તક આપે છે અને આપણી પાસે અહીં 2 સુધારાઓ ઉપલબ્ધ છે |
05:35 | પહેલું છે rename compilation unit to errorfree java |
05:39 | બીજું છે 'rename the type to error. |
05:43 | જે સુધાર આપણે શોધી રહ્યા છીએ તે બીજુંવાળુ છે અને આપણે જોઈએ છીએ કે જેમ તમે ક્લાસ ફાઈલનું નામ errorfree થી બદલો છો અહીં એરર નીકળી જાય છે. |
06:03 | આગળની એરર પ્રીંટ સ્ટેટમેંટમાં ટાઈપીંગની ભૂલો દ્વારા થાય છે. |
06:09 | ચાલો મોટા S ને નાના s થી બદલીએ. |
06:15 | આપણે જોઈએ છીએ કે અહીં લાલ ચોકડી ચિન્હ છે |
06:18 | અને એરર મેસેજ દર્શાવે છે system cannot be resolved. |
06:23 | આનો અર્થ, જાવા system નામથી ક્લાસ અથવા ઓબ્જેક્ટ અથવા વેરીએબલની અપેક્ષા કરી રહ્યુ છે. |
06:28 | પરંતુ અહીં કોડમાં સીસ્ટમ ઓબ્જેક્ટ જેવું કંઈપણ નથી. |
06:33 | તો ચાલો શક્ય સુધારાઓ જોઈએ.. |
06:39 | અહીં 11 સુધારાઓ છે તેમાંથી, જે સુધાર આપણે શોધી રહ્યા છીએ તે આઠમો વિકલ્પ છે |
06:48 | Change to 'System' (java.lang) |
06:58 | તમે જોઈ શકો છો કે જેમ આપણે તેને મોટા S માં બદલીએ છીએ એરર ગુમ થઇ ગયી છે. |
07:06 | આ રીતે તમે જાવા માં એક્લીપ્સ વાપરીને એરરો ઓળખો છો અને તેને સુધારીત કરો છો. |
07:15 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:18 | આ ટ્યુટોરીયલમાં આપણે જોયું |
07:20 | જાવા પ્રોગ્રામ લખતી વખતે લાક્ષણિક એરરો કઈ છે અને |
07:23 | એક્લીપ્સ વાપરીને તેને કેવી રીતે ઓળખવી અને સુધારીત કરવી. |
07:30 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, નીચે આપેલ કોડમાં એરર શોધો અને તેને સુધારો. |
07:39 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, |
07:42 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:48 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:57 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
08:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
08:11 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:17 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
08:23 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |