Difference between revisions of "KTurtle/C3/Question-Glues/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(6 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{|border =1 | {|border =1 | ||
− | + | |Time | |
− | + | |Narration | |
|- | |- | ||
− | ||00 | + | ||00:01 |
||નમસ્કાર '''KTurtle''' માં '''Question Glues''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||નમસ્કાર '''KTurtle''' માં '''Question Glues''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:08 |
− | ||આ ટ્યુટોરીયલમાં, આપણે | + | ||આ ટ્યુટોરીયલમાં, આપણે '''and''' અને '''not''' '''question glues''' શીખીશું. |
|- | |- | ||
− | ||00 | + | ||00:16 |
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ '''12.04''' અને '''KTurtle''' આવૃત્તિ '''0.8.1''' બીટાનો ઉપયોગ કરી રહ્યી છું. | ||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ '''12.04''' અને '''KTurtle''' આવૃત્તિ '''0.8.1''' બીટાનો ઉપયોગ કરી રહ્યી છું. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:29 |
− | ||અમે | + | ||અમે ધારીએ છીએ કે તમને '''KTurtle''' અને કેટર્ટલનાં '''“if-else”''' સ્ટેટમેન્ટ વિશેનું મૂળભૂત જ્ઞાન છે. |
|- | |- | ||
− | ||00 | + | ||00:39 |
− | ||જો નથી, તો સંબંધિત | + | ||જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ '''http://spoken-tutorial.org''' જુઓ. |
|- | |- | ||
− | ||00 | + | ||00:46 |
||આગળ વધતા પહેલા, ચાલો હું '''question glue શબ્દો''' વિશે સમજાવું. | ||આગળ વધતા પહેલા, ચાલો હું '''question glue શબ્દો''' વિશે સમજાવું. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:51 |
− | ||'''Question glue શબ્દો''' આપણને નાનાં | + | ||'''Question glue શબ્દો''' આપણને નાનાં પ્રશ્નોને એક મોટા પ્રશ્નમાં ચોટાડવા માટે સક્રીય કરે છે. |
|- | |- | ||
− | ||01 | + | ||01:00 |
||'''“and”''', '''“or”''' અને '''“not”''' આ અમુક '''glue-શબ્દો''' છે. glue-શબ્દો '''if-else''' કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે. | ||'''“and”''', '''“or”''' અને '''“not”''' આ અમુક '''glue-શબ્દો''' છે. glue-શબ્દો '''if-else''' કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:11 |
− | ||ચાલો | + | ||ચાલો નવી ''''KTurtle'''' એપ્લીકેશન ખોલીએ. |
|- | |- | ||
− | ||01 | + | ||01:15 |
||'''Dash home''' પર ક્લિક કરો. | ||'''Dash home''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:18 |
||સર્ચ બારમાં ''''KTurtle'''' ટાઈપ કરો. | ||સર્ચ બારમાં ''''KTurtle'''' ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:22 |
||અને વિકલ્પ પર ક્લિક કરો. | ||અને વિકલ્પ પર ક્લિક કરો. | ||
. | . | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:24 |
||ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ '''and''' સાથે કરીએ. | ||ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ '''and''' સાથે કરીએ. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:28 |
||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. | ||મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:33 |
− | ||હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | ||હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
− | ||01 | + | ||01:40 |
||ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. | ||ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:46 |
||પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. | ||પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:50 |
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું. | ||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:52 |
||શક્ય છે કે તે થોડું ઝાખું થાય. | ||શક્ય છે કે તે થોડું ઝાખું થાય. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:56 |
||ચાલો કોડ જોઈએ. | ||ચાલો કોડ જોઈએ. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:59 |
− | ||'''reset''' આદેશ '''Turtle''' ને | + | ||'''reset''' આદેશ '''Turtle''' ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
|- | |- | ||
− | ||02 | + | ||02:04 |
− | ||પ્રોગ્રામમાં મેસેજ | + | ||પ્રોગ્રામમાં મેસેજ, '''message''' કીવર્ડ પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવેલ છે. |
|- | |- | ||
− | ||02 | + | ||02:10 |
||'''“message”''' આદેશ '''“string”''' ને ઈનપુટ તરીકે લે છે. | ||'''“message”''' આદેશ '''“string”''' ને ઈનપુટ તરીકે લે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:14 |
||તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને '''નોન નલ સ્ટ્રિંગ''' માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે. | ||તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને '''નોન નલ સ્ટ્રિંગ''' માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:24 |
− | ||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે | + | ||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે. |
|- | |- | ||
− | ||02 | + | ||02:30 |
− | ||'''“ask”''' આદેશ વેરીએબલોમાં | + | ||'''“ask”''' આદેશ વેરીએબલોમાં સંગ્રહ કરવાં માટે યુઝર ઈનપુટ પૂછે છે. |
|- | |- | ||
− | ||02 | + | ||02:36 |
||'''if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b)''', '''“if”''' કંડીશનને ચકાસે છે. | ||'''if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b)''', '''“if”''' કંડીશનને ચકાસે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:49 |
− | ||જયારે '''“and”''' સાથે જોડાયેલા બે પ્રશ્નો '''true''' હોય છે તો પરિણામ '''true''' | + | ||જયારે '''“and”''' સાથે જોડાયેલા બે પ્રશ્નો '''true''' હોય છે તો પરિણામ '''true''' હશે. |
|- | |- | ||
− | ||02 | + | ||02:55 |
− | ||''''if(($ | + | ||''''if(($a !=$b) and ($b != $c) and ($c != $a))''', '''“if”''' કંડીશનને ચકાસે છે. |
|- | |- | ||
− | ||03 | + | ||03:05 |
− | ||જયારે ઉપરની ''''if'''' કંડીશન true છે, તો | + | ||જયારે ઉપરની ''''if'''' કંડીશન true છે, તો કન્ટ્રોલ '''nested if''' માં ખસશે. |
|- | |- | ||
− | ||03 | + | ||03:12 |
||તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે. | ||તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:17 |
− | ||'''fontsize 18''' '''print''' આદેશ દ્વારા | + | ||'''fontsize 18''' '''print''' આદેશ દ્વારા વપરાતા ફોન્ટનાં માપને સુયોજિત કરે છે. |
|- | |- | ||
− | ||03 | + | ||03:22 |
− | ||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી | + | ||'''go 10,100''' આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસવા માટે કહે છે. |
|- | |- | ||
− | ||03 | + | ||03:35 |
||'''print''' આદેશ '''if''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. | ||'''print''' આદેશ '''if''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:41 |
||'''else''' આદેશ '''else''' કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની '''if''' કંડીશન '''false''' હોય છે | ||'''else''' આદેશ '''else''' કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની '''if''' કંડીશન '''false''' હોય છે | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:48 |
||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. | ||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:54 |
||'''else''' આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે. | ||'''else''' આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:57 |
||અહીં '''else''' ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો '''false''' હોય છે. | ||અહીં '''else''' ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો '''false''' હોય છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:03 |
− | ||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું | + | ||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું દરેક કંડીશનોને ચકાસવા માટે કોડને રન કરીશ. |
|- | |- | ||
− | ||04 | + | ||04:12 |
||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. | ||પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો '''Run''' બટન પર ક્લિક કરીએ. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:15 |
− | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, | + | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:20 |
− | ||''''length of AB'''' માટે | + | ||''''length of AB'''' માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:25 |
− | ||''''length of BC'''' માટે | + | ||''''length of BC'''' માટે '''8''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:29 |
− | ||''''length of AC'''' માટે | + | ||''''length of AC'''' માટે '''9''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:33 |
||કેનવાસ પર '''“A scalene triangle”''' દેખાય છે. | ||કેનવાસ પર '''“A scalene triangle”''' દેખાય છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:37 |
− | || | + | ||ફરીથી રન કરીએ. |
|- | |- | ||
− | ||04 | + | ||04:40 |
− | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, | + | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:44 |
− | || | + | ||''''AB'''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો, ''''BC'''' ની લંબાઈ માટે '''6''' અને '''OK''' પર ક્લિક કરો, ''''AC'''' ની લંબાઈ માટે '''6''' અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||04 | + | ||04:58 |
||કેનવાસ પર '''“Not a scalene triangle”''' દેખાય છે. | ||કેનવાસ પર '''“Not a scalene triangle”''' દેખાય છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:02 |
− | ||મૂળભૂત | + | ||મૂળભૂત કંડીશન ચકાસવા માટે ફરીથી રન કરીએ. |
|- | |- | ||
− | ||05 | + | ||05:06 |
− | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, | + | ||એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, '''OK''' પર ક્લિક કરીએ. |
|- | |- | ||
− | ||05 | + | ||05:11 |
− | || | + | ||''''AB'''' ની લંબાઈ માટે '''1''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:16 |
− | || | + | ||''''BC'''' ની લંબાઈ માટે '''1''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:20 |
− | || | + | ||''''AC'''' ની લંબાઈ માટે '''2''' દાખલ કરો અને '''OK''' ક્લિક કરો. |
|- | |- | ||
− | ||05 | + | ||05:24 |
||કેનવાસ પર '''"Does not satisfy triangle's inequality"''' દેખાય છે. | ||કેનવાસ પર '''"Does not satisfy triangle's inequality"''' દેખાય છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:30 |
− | ||હવે | + | ||હવે આ પ્રોગ્રામને સાફ કરીએ. હું '''clear''' આદેશ ટાઈપ કરીશ અને '''clear''' આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે. |
|- | |- | ||
− | ||05 | + | ||05:40 |
− | || | + | ||હવે આગળ ''''not''' કંડીશન સાથે કામ કરીએ. |
|- | |- | ||
− | ||05 | + | ||05:43 |
− | ||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' | + | ||હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને '''Kturtle''' એડીટરમાં પેસ્ટ કરીશ. |
|- | |- | ||
− | ||05 | + | ||05:51 |
||ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. | ||ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા '''KTurtle''' એડીટરમાં ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:56 |
||પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. | ||પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:01 |
− | ||ચાલો હું પ્રોગ્રામ | + | ||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું અને પ્રોગ્રામ સમજાવું. |
|- | |- | ||
− | ||06 | + | ||06:05 |
− | ||'''reset''' આદેશ '''Turtle''' ને | + | ||'''reset''' આદેશ '''Turtle''' ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
|- | |- | ||
− | ||06 | + | ||06:09 |
− | ||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે | + | ||'''$a''', '''$b''' અને '''$c''' વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે. |
|- | |- | ||
− | ||06 | + | ||06:15 |
||'''if not (($a==$b) and ($b==$c) and ($c==$a))''', '''“if not”''' કંડીશનને ચકાસે છે. | ||'''if not (($a==$b) and ($b==$c) and ($c==$a))''', '''“if not”''' કંડીશનને ચકાસે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:27 |
− | ||'''not''' | + | ||'''not''' એક વિશેષ '''question glues શબ્દ''' છે. તે તેના ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે. |
|- | |- | ||
− | ||06 | + | ||06:36 |
||દા. ત. જો આપેલ કંડીશન '''true''' છે, તો '''not''' તેને '''false''' બનાવે છે. | ||દા. ત. જો આપેલ કંડીશન '''true''' છે, તો '''not''' તેને '''false''' બનાવે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:42 |
||અને જયારે કંડીશન '''false''' હોય છે તો આઉટપુટ '''true''' રહેશે. | ||અને જયારે કંડીશન '''false''' હોય છે તો આઉટપુટ '''true''' રહેશે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:48 |
||'''print''' આદેશ '''if not''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. | ||'''print''' આદેશ '''if not''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:55 |
||'''else''' આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે '''if''' કંડીશન '''false''' હોય છે. | ||'''else''' આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે '''if''' કંડીશન '''false''' હોય છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:01 |
||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. | ||'''print''' આદેશ '''else''' કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:07 |
− | ||'''go | + | ||'''go 100,100''' આદેશ ટર્ટલને 100 પીક્ષલ કેનવાસની ડાબી બાજુથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુથી ખસેડે છે |
|- | |- | ||
− | ||07 | + | ||07:20 |
− | ||'''repeat 3{turnright 120 forward 100}''' આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા | + | ||'''repeat 3{turnright 120 forward 100}''' આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા માટે કહે છે |
|- | |- | ||
− | ||07 | + | ||07:32 |
− | ||તમામ કંડીશનોને ચકાસવા | + | ||તમામ કંડીશનોને ચકાસવા માટે ચાલો હું પ્રોગ્રામ રન કરું. |
|- | |- | ||
− | ||07 | + | ||07:36 |
||કોડને રન કરવાં માટે '''F5''' કી દબાવો. | ||કોડને રન કરવાં માટે '''F5''' કી દબાવો. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:40 |
− | || | + | ||'''AB''' ની લંબાઈ માટે '''6''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | ||07 | + | ||07:45 |
− | || | + | ||'''BC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | ||07 | + | ||07:48 |
− | || | + | || '''AC''' ની લંબાઈ માટે '''7''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | ||07 | + | ||07:54 |
||કેનવાસ પર '''“Triangle is not equilateral”''' દેખાય છે. | ||કેનવાસ પર '''“Triangle is not equilateral”''' દેખાય છે. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:58 |
− | ||ચાલો ફરીથી રન કરીએ. | + | ||ચાલો ફરીથી રન કરીએ. '''AB''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | ||08 | + | ||08;05 |
− | || | + | ||'''BC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | ||08 | + | ||08:09 |
− | || | + | ||'''AC''' ની લંબાઈ માટે '''5''' દાખલ કરો અને '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | ||08 | + | ||08:13 |
||કેનવાસ પર '''“Triangle is equilateral”''' દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે. | ||કેનવાસ પર '''“Triangle is equilateral”''' દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:21 |
||આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:25 |
− | || | + | ||સારાંશ માટે |
|- | |- | ||
− | ||08 | + | ||08:28 |
− | ||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, '''question glues''' અને '''not''' | + | ||આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, '''question glues''' '''and''' અને '''not''' |
|- | |- | ||
− | ||08 | + | ||08:35 |
− | || | + | ||એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો |
|- | |- | ||
− | ||08 | + | ||08:40 |
− | ||'''question glue''' '''“or”''' | + | ||'''question glue''' '''“or”''' ની મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ |
|- | |- | ||
− | ||08 | + | ||08:48 |
||'''if or''' કંડીશનની સંરચના છે: | ||'''if or''' કંડીશનની સંરચના છે: | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:51 |
||'''if''' કૌંસમાં '''condition or''' કૌંસમાં '''condition or''' કૌંસમાં '''condition'''. | ||'''if''' કૌંસમાં '''condition or''' કૌંસમાં '''condition or''' કૌંસમાં '''condition'''. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:59 |
||છગડીયા કૌંસમાં '''do something'''. | ||છગડીયા કૌંસમાં '''do something'''. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:02 |
||'''else''' છગડીયા કૌંસમાં '''do something'''. | ||'''else''' છગડીયા કૌંસમાં '''do something'''. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:06 |
||આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial''' | ||આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial''' | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:10 |
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:13 |
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:18 |
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:20 |
||સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:23 |
||જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:27 |
||વધુ વિગતો માટે, '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો | ||વધુ વિગતો માટે, '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:34 |
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:38 |
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:44 |
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | ||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:49 |
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
Latest revision as of 16:49, 27 June 2014
Time | Narration |
00:01 | નમસ્કાર KTurtle માં Question Glues પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે and અને not question glues શીખીશું. |
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું. |
00:29 | અમે ધારીએ છીએ કે તમને KTurtle અને કેટર્ટલનાં “if-else” સ્ટેટમેન્ટ વિશેનું મૂળભૂત જ્ઞાન છે. |
00:39 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટ http://spoken-tutorial.org જુઓ. |
00:46 | આગળ વધતા પહેલા, ચાલો હું question glue શબ્દો વિશે સમજાવું. |
00:51 | Question glue શબ્દો આપણને નાનાં પ્રશ્નોને એક મોટા પ્રશ્નમાં ચોટાડવા માટે સક્રીય કરે છે. |
01:00 | “and”, “or” અને “not” આ અમુક glue-શબ્દો છે. glue-શબ્દો if-else કંડીશનમાં જોડે એકસાથે વપરાય છે. |
01:11 | ચાલો નવી 'KTurtle' એપ્લીકેશન ખોલીએ. |
01:15 | Dash home પર ક્લિક કરો. |
01:18 | સર્ચ બારમાં 'KTurtle' ટાઈપ કરો. |
01:22 | અને વિકલ્પ પર ક્લિક કરો.
. |
01:24 | ચાલો ટ્યુટોરીયલની શરુઆત ગ્લુશબ્દ and સાથે કરીએ. |
01:28 | મારી પાસે ટેક્સ્ટ એડીટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ છે. |
01:33 | હું કોડને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
01:40 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
01:46 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
01:50 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું. |
01:52 | શક્ય છે કે તે થોડું ઝાખું થાય. |
01:56 | ચાલો કોડ જોઈએ. |
01:59 | reset આદેશ Turtle ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
02:04 | પ્રોગ્રામમાં મેસેજ, message કીવર્ડ પછી બે અવતરણચિહ્નો અંદર આપવામાં આવેલ છે. |
02:10 | “message” આદેશ “string” ને ઈનપુટ તરીકે લે છે. |
02:14 | તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ ધરાવનાર પોપઅપ સંવાદ બોક્સ બતાવે છે અને નોન નલ સ્ટ્રિંગ માટે એક બીપ પણ ઉત્પન્ન કરે છે. |
02:24 | $a, $b અને $c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે. |
02:30 | “ask” આદેશ વેરીએબલોમાં સંગ્રહ કરવાં માટે યુઝર ઈનપુટ પૂછે છે. |
02:36 | if(($a+$b>$c) and ($b+$c>$a) and ($c+$a>$b), “if” કંડીશનને ચકાસે છે. |
02:49 | જયારે “and” સાથે જોડાયેલા બે પ્રશ્નો true હોય છે તો પરિણામ true હશે. |
02:55 | 'if(($a !=$b) and ($b != $c) and ($c != $a)), “if” કંડીશનને ચકાસે છે. |
03:05 | જયારે ઉપરની 'if' કંડીશન true છે, તો કન્ટ્રોલ nested if માં ખસશે. |
03:12 | તે ત્રિકોણ ની બાજુ અસમાન છે કે નહી તે ચકાસે છે. |
03:17 | fontsize 18 print આદેશ દ્વારા વપરાતા ફોન્ટનાં માપને સુયોજિત કરે છે. |
03:22 | go 10,100 આદેશ ટર્ટલને 10 પીક્ષલ કેનવાસની ડાબી બાજુએથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુએથી ખસવા માટે કહે છે. |
03:35 | print આદેશ if કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
03:41 | else આદેશ else કંડીશનને ચકાસે છે, જયારે બ્લોકમાંની if કંડીશન false હોય છે |
03:48 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
03:54 | else આદેશ અંતિમ કંડીશનને ચકાસે છે. |
03:57 | અહીં else ફક્ત ત્યારે ચકાસાય છે જયારે ઉપરની કંડીશનો false હોય છે. |
04:03 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. હું દરેક કંડીશનોને ચકાસવા માટે કોડને રન કરીશ. |
04:12 | પ્રોગ્રામને રન કરવાં માટે ચાલો Run બટન પર ક્લિક કરીએ. |
04:15 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો. |
04:20 | 'length of AB' માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
04:25 | 'length of BC' માટે 8 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
04:29 | 'length of AC' માટે 9 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
04:33 | કેનવાસ પર “A scalene triangle” દેખાય છે. |
04:37 | ફરીથી રન કરીએ. |
04:40 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરો. |
04:44 | 'AB' ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો, 'BC' ની લંબાઈ માટે 6 અને OK પર ક્લિક કરો, 'AC' ની લંબાઈ માટે 6 અને OK પર ક્લિક કરો. |
04:58 | કેનવાસ પર “Not a scalene triangle” દેખાય છે. |
05:02 | મૂળભૂત કંડીશન ચકાસવા માટે ફરીથી રન કરીએ. |
05:06 | એક મેસેજ ડાયલોગ બોક્સ પોપ-અપ થાય છે, OK પર ક્લિક કરીએ. |
05:11 | 'AB' ની લંબાઈ માટે 1 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
05:16 | 'BC' ની લંબાઈ માટે 1 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05:20 | 'AC' ની લંબાઈ માટે 2 દાખલ કરો અને OK ક્લિક કરો. |
05:24 | કેનવાસ પર "Does not satisfy triangle's inequality" દેખાય છે. |
05:30 | હવે આ પ્રોગ્રામને સાફ કરીએ. હું clear આદેશ ટાઈપ કરીશ અને clear આદેશને રન કરવાથી કેનવાસ સાફ થાય છે. |
05:40 | હવે આગળ 'not કંડીશન સાથે કામ કરીએ. |
05:43 | હું પ્રોગ્રામને ટેક્સ્ટ એડીટરમાંથી કોપી કરીશ અને તેને Kturtle એડીટરમાં પેસ્ટ કરીશ. |
05:51 | ટ્યુટોરીયલને અહીં અટકાવો અને પ્રોગ્રામને તમારા KTurtle એડીટરમાં ટાઈપ કરો. |
05:56 | પ્રોગ્રામ ટાઈપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરીથી શરૂ કરો. |
06:01 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું અને પ્રોગ્રામ સમજાવું. |
06:05 | reset આદેશ Turtle ને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
06:09 | $a, $b અને $c વેરીએબલો છે જે યુઝરના ઈનપુટને સાચવે છે. |
06:15 | if not (($a==$b) and ($b==$c) and ($c==$a)), “if not” કંડીશનને ચકાસે છે. |
06:27 | not એક વિશેષ question glues શબ્દ છે. તે તેના ઓપરેંડની તાર્કીક અવસ્થાને વિપરીત કરે છે. |
06:36 | દા. ત. જો આપેલ કંડીશન true છે, તો not તેને false બનાવે છે. |
06:42 | અને જયારે કંડીશન false હોય છે તો આઉટપુટ true રહેશે. |
06:48 | print આદેશ if not કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
06:55 | else આદેશ એક્ઝેક્યુટ થાય છે જયારે if કંડીશન false હોય છે. |
07:01 | print આદેશ else કંડીશનને ચકાસ્યા બાદ સ્ટ્રીંગને દર્શાવે છે. |
07:07 | go 100,100 આદેશ ટર્ટલને 100 પીક્ષલ કેનવાસની ડાબી બાજુથી અને 100 પીક્ષલ કેનવાસનાં ઉપરની બાજુથી ખસેડે છે |
07:20 | repeat 3{turnright 120 forward 100} આદેશ ટર્ટલને કેનવાસ પર એક સમભુજ ત્રિકોણ દોરવા માટે કહે છે |
07:32 | તમામ કંડીશનોને ચકાસવા માટે ચાલો હું પ્રોગ્રામ રન કરું. |
07:36 | કોડને રન કરવાં માટે F5 કી દબાવો. |
07:40 | AB ની લંબાઈ માટે 6 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
07:45 | BC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
07:48 | AC ની લંબાઈ માટે 7 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
07:54 | કેનવાસ પર “Triangle is not equilateral” દેખાય છે. |
07:58 | ચાલો ફરીથી રન કરીએ. AB ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
08;05 | BC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
08:09 | AC ની લંબાઈ માટે 5 દાખલ કરો અને OK પર ક્લિક કરો |
08:13 | કેનવાસ પર “Triangle is equilateral” દેખાય છે. એક સમભુજ ત્રિકોણ કેનવાસ પર દોરાય છે. |
08:21 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:25 | સારાંશ માટે |
08:28 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, question glues and અને not |
08:35 | એસાઈનમેંટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ નક્કી કરવાં માટે પ્રોગ્રામ લખો |
08:40 | question glue “or” ની મદદથી કાટકોણ ત્રિકોણ માટે ખૂણાનો ખ્યાલ |
08:48 | if or કંડીશનની સંરચના છે: |
08:51 | if કૌંસમાં condition or કૌંસમાં condition or કૌંસમાં condition. |
08:59 | છગડીયા કૌંસમાં do something. |
09:02 | else છગડીયા કૌંસમાં do something. |
09:06 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
09:10 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:13 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
09:20 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
09:23 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09:27 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો |
09:34 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:38 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:44 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:49 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |