Difference between revisions of "Thunderbird/C2/Address-Book/Gujarati"
From Script | Spoken-Tutorial
(8 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | + | |Time | |
− | + | |Narration | |
|- | |- | ||
− | |00 | + | |00:00 |
|મોઝિલા થન્ડર બર્ડ માં અડ્રેસ બુક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે | |મોઝિલા થન્ડર બર્ડ માં અડ્રેસ બુક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે | ||
|- | |- | ||
− | |00 | + | |00:06 |
|આ ટ્યુટોરીયલ માં આપણે અડ્રેસ બુકમાંથી સંપર્કોને કેવી રીતે ઉમેરવું, જોવું, સુધારવું અને રદ કરવું તે શીખીશું. | |આ ટ્યુટોરીયલ માં આપણે અડ્રેસ બુકમાંથી સંપર્કોને કેવી રીતે ઉમેરવું, જોવું, સુધારવું અને રદ કરવું તે શીખીશું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:14 |
|આપણે આ પણ શીખીશું કે કેવી રીતે: | |આપણે આ પણ શીખીશું કે કેવી રીતે: | ||
|- | |- | ||
− | |00 | + | |00:16 |
− | |નવી અડ્રેસ બુક | + | |નવી અડ્રેસ બુક બનાવવી. |
|- | |- | ||
− | |00 | + | |00:18 |
− | |હાલની અડ્રેસ બુક રદ | + | |હાલની અડ્રેસ બુક રદ કરવી . |
|- | |- | ||
− | |00 | + | |00:20 |
|અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો ઈમ્પોર્ટ કરવું. | |અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો ઈમ્પોર્ટ કરવું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:24 |
|અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | |અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | |00 | + | |00:32 |
|અડ્રેસ બુક શું છે? | |અડ્રેસ બુક શું છે? | ||
|- | |- | ||
− | |00 | + | |00:34 |
|અડ્રેસ બુક તમારા મોબાઇલ ફોનમાં આવેલ Contacts લક્ષણ સમાન જ કામ કરે છે. | |અડ્રેસ બુક તમારા મોબાઇલ ફોનમાં આવેલ Contacts લક્ષણ સમાન જ કામ કરે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:39 |
|તમે સંપર્કો બનાવવા અને જાળવવા માટે અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો. | |તમે સંપર્કો બનાવવા અને જાળવવા માટે અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:45 |
|થન્ડરબર્ડમાં અડ્રેસ બુકના બે પ્રકારો છે: | |થન્ડરબર્ડમાં અડ્રેસ બુકના બે પ્રકારો છે: | ||
|- | |- | ||
− | |00 | + | |00:48 |
|પર્સનલ અડ્રેસ બુક નવા સંપર્કો બનાવવા માટેની પરવાનગી આપે છે. | |પર્સનલ અડ્રેસ બુક નવા સંપર્કો બનાવવા માટેની પરવાનગી આપે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:53 |
|કલેક્ટેડ અડ્રેસ બુક આપમેળે આઉટગોઇંગ અથવા સેન્ટ મેલ્સમાંથી ઇમેઇલ અડ્રેસ એકત્રિત કરે છે. | |કલેક્ટેડ અડ્રેસ બુક આપમેળે આઉટગોઇંગ અથવા સેન્ટ મેલ્સમાંથી ઇમેઇલ અડ્રેસ એકત્રિત કરે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:59 |
|લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો. | |લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:02 |
− | | | + | |Thunderbird વિન્ડો ખૂલે છે. |
|- | |- | ||
− | |01 | + | |01:05 |
− | | | + | | હવે, ચાલો પર્સનલ અડ્રેસ બુકમાં સંપર્કો ઉમેરતા શીખીએ. |
|- | |- | ||
− | |01 | + | |01:10 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી, Tools અને Address Book પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:14 |
− | | | + | |Address Book સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |01 | + | |01:17 |
− | | | + | |ડાબી પેનલમાં, તમે પર્સનલ અને કલેક્ટેડ અડ્રેસ બુક્સ બંને જોઈ શકો છો. |
|- | |- | ||
− | |01 | + | |01:23 |
− | | | + | |મૂળભૂત રીતે પર્સનલ અડ્રેસ બુક ડાબી પેનલમાં પસંદ થયેલ છે. |
|- | |- | ||
− | |01 | + | |01:28 |
− | | | + | |જમણી પેનલ બે ભાગમાં વિભાજિત થયેલ છે. |
|- | |- | ||
− | |01 | + | |01:31 |
− | | | + | |ટોચનો અડધો ભાગ સંપર્કો દર્શાવે છે. |
|- | |- | ||
− | |01 | + | |01:34 |
− | | | + | |તળિયેનો અડધો ભાગ ટોચના ભાગમાં પસંદ કરાયેલ સંપર્કની સંપૂર્ણ વિગતો દર્શાવે છે. |
|- | |- | ||
− | |01 | + | |01:40 |
− | | | + | |ચાલો એક નવો સંપર્ક બનાવીએ. |
|- | |- | ||
− | |01 | + | |01:44 |
− | | | + | |ટૂલબાર માં, New Contact પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:47 |
− | | | + | |New Contact સંવાદ બોક્સ દેખાય છે. |
+ | |||
|- | |- | ||
− | |01 | + | |01:50 |
− | | | + | |Contact ટેબને ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:53 |
− | | | + | |ચાલો First માટે AMyNewContact દાખલ કરીએ. |
|- | |- | ||
− | |01 | + | |01:57 |
− | | | + | |ઇમેઇલ USERONE at GMAIL dot COM તરીકે દાખલ કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:02 |
− | | | + | |નોંધ લો કે Display Name ફિલ્ડ આપમેળે First Name સાથે બદલાયેલ છે. |
|- | |- | ||
− | |02 | + | |02:10 |
− | | | + | |Private ટેબ ઉપર ક્લિક કરો. સંપર્ક માટે સંપૂર્ણ પોસ્ટલ અડ્રેસ સંગ્રહવા માટે આ ટેબનો ઉપયોગ કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:18 |
− | | | + | |તમે સંબંધિત માહિતી અને સંપર્કનો ફોટોગ્રાફ સંગ્રહ કરવા માટે Work, Other અને Photo ટેબો વાપરી શકો છો. |
|- | |- | ||
− | |02 | + | |02:26 |
− | | | + | |OK ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:29 |
− | | | + | |સંપર્ક ઉમેરાયેલ છે અને જમણી પેનલમાં પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | |02 | + | |02:34 |
− | | | + | |એ જ રીતે બે વધુ સંપર્કો ઉમેરો. VMyNewContact અને ZMyNewContact. |
|- | |- | ||
− | |02 | + | |02:48 |
− | | | + | |ધારો કે આપણે નામ દ્વારા સંપર્કો સૉર્ટ કરવા ઈચ્છીએ છીએ. |
|- | |- | ||
− | |02 | + | |02:52 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી, View, Sort by અને Name પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:58 |
− | | | + | |નોંધ લો કે, સંપર્કો મૂળભૂત રીતે, ચડતા ક્રમમાં સૉર્ટ થયા છે. |
|- | |- | ||
− | |03 | + | |03:04 |
− | | | + | |ચડતા ક્રમમાં સૉર્ટ કરવા માટે, મુખ્ય મેનુ માંથી, View, Sort by, અને Ascending ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:13 |
− | | | + | |વૈકલ્પિક રીતે, Address Book સંવાદ બૉક્સમાં, જમણી પેનલ માંથી, ફક્ત Name પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:19 |
− | | | + | |નામો હવે ઉતરતા ક્રમમાં સૉર્ટ થયા છે! |
|- | |- | ||
− | |03 | + | |03:24 |
− | | | + | |હવે, સંપર્ક માટે શોધો. |
|- | |- | ||
− | |03 | + | |03:27 |
− | | | + | |આપણે નેમ અથવા ઇમેઇલની મદદથી સંપર્ક માટે શોધી શકો છો. |
|- | |- | ||
− | |03 | + | |03:33 |
− | | | + | |ચાલો AMyNewContact નામ શોધીએ. |
|- | |- | ||
− | |03 | + | |03:37 |
− | | | + | |Address Book સંવાદ બોક્સ પર જાઓ. |
|- | |- | ||
− | |03 | + | |03:40 |
− | | | + | |સર્ચ ફિલ્ડમાં, AMyNewContact દાખલ કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:45 |
− | | | + | |સર્ચ ફિલ્ડની નોંધ લો. |
|- | |- | ||
− | |03 | + | |03:47 |
− | | | + | |મેગ્નીફાઈંગ ગ્લાસ આઇકોનના બદલે, એક નાનું ક્રોસ આઇકોન પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | |03 | + | |03:54 |
− | | | + | |ફક્ત AMyNewContact સંપર્ક જમણી ટોચ પેનલ પર પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | |04 | + | |04:01 |
− | | | + | |હવે, સર્ચ ફિલ્ડમાં, ક્રોસ આઇકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:05 |
− | | | + | |બધા સંપર્કો હવે ઉપર જમણી પેનલમાં દેખાય છે. |
|- | |- | ||
− | |04 | + | |04:09 |
− | | | + | |ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:13 |
− | | | + | |Subject દ્વારા ઇમેઇલ્સ માટે શોધો. |
|- | |- | ||
− | |04 | + | |04:16 |
− | | | + | |ધારો કે ZMyContact સંપર્ક માટે માહિતી બદલાઈ ગયેલ છે. |
|- | |- | ||
− | |04 | + | |04:21 |
− | | | + | |શું આપણે આ માહિતીમાં ફેરફાર કરી શકીએ છીએ? હા, તમે કરી શકો છો! |
+ | |||
|- | |- | ||
− | |04 | + | |04:26 |
− | | | + | |જમણી પેનલમાંથી, ZMyNewContact પસંદ કરીએ. |
|- | |- | ||
− | |04 | + | |04:30 |
− | | | + | |હવે, કોન્ટેકક્ષ મેનુ માટે જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:36 |
− | | | + | |Edit Contact For ZMyNewContact સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |04 | + | |04:42 |
− | | | + | |ચાલો નેમ MMyNewContact સાથે બદલીએ. |
|- | |- | ||
− | |04 | + | |04:46 |
− | | | + | |હવે, ચાલો Display Name ફિલ્ડને MMyNewContact થી બદલીએ. |
|- | |- | ||
− | |04 | + | |04:53 |
− | | | + | | આપણે Work Title અને Department પણ ઉમેરવું પડશે. |
|- | |- | ||
− | |04 | + | |04:57 |
− | | | + | |Work ટેબ ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:59 |
− | | | + | |Title માં Manager દાખલ કરો અને Department માં HR દાખલ કરો. OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:06 |
− | | | + | |તળિયે જમણી પેનલમાં સંપર્ક વિગતો જુઓ. તે સુધરાયેલ છે. |
|- | |- | ||
− | |05 | + | |05:13 |
− | | | + | |હવે, થન્ડરબર્ડ માં બિનજરૂરી સંપર્કો કેવી રીતે રદ કરવા? |
|- | |- | ||
− | |05 | + | |05:18 |
− | | | + | |પ્રથમ, સંપર્ક પસંદ કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |05 | + | |05:20 |
− | | | + | |કોન્ટેકક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને Delete પર ક્લિક કરો. |
+ | |- | ||
+ | |05:25 | ||
+ | | Confirmation સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |05 | + | |05:30 |
− | | | + | |સંપર્ક રદ થયેલ છે અને સંપર્ક યાદીમાં પ્રદર્શિત થતું નથી. |
|- | |- | ||
− | | 05 | + | | 05:37 |
− | | | + | |થન્ડરબર્ડ તમને તમારી પોતાની અડ્રેસ બુક બનાવવા માટેની પરવાનગી પણ આપે છે. |
|- | |- | ||
− | |05 | + | |05:41 |
− | | | + | | બે મૂળભૂત બુક્સ, જે પર્સનલ અડ્રેસ બુક અને કલેક્ટેડ અડ્રેસ બુક છે તેમાં આ વધારો કરશે. |
|- | |- | ||
− | |05 | + | |05:50 |
− | | | + | |ચાલો એક નવી અડ્રેસ બુક બનાવીએ. |
|- | |- | ||
− | |05 | + | |05:53 |
− | | | + | |યાદ રાખો, તમારે Address Book સંવાદ બોક્સ ખુલ્લું રાખવું પડશે. |
|- | |- | ||
− | |05 | + | |05:58 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી, File પર જાઓ, New પર ક્લિક કરો અને Address Book પસંદ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:04 |
− | | | + | |New Address Book સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:08 |
− | | | + | |Address Book Name ફિલ્ડમાં, Office Contacts ટાઇપ કરો. OK પર ક્લિક કરો |
|- | |- | ||
− | |06 | + | |06:16 |
− | | | + | |આપણે બનાવેલ અડ્રેસ બુક ડાબી પેનલમાં દર્શાવવામાં આવે છે. |
|- | |- | ||
− | |06 | + | |06:20 |
− | | | + | |તમે મૂળભૂત અડ્રેસ બુક વાપરો છો તે જ રીતે આ અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો. |
|- | |- | ||
− | |06 | + | |06:28 |
− | | | + | |આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:31 |
− | | | + | |નવી અડ્રેસ બુક બનાવો અને તે અંદર સંપર્કો ઉમેરો. |
|- | |- | ||
− | |06 | + | |06:36 |
− | | | + | |આગળ, અડ્રેસ બુક રદ કવા માટે શીખીશું. |
|- | |- | ||
− | |06 | + | |06:41 |
− | | | + | |યાદ રાખો, જયારે તમે અડ્રેસ બુક રદ કરો છો તો તેની સાથે સંકળાયેલ બધા સંપર્કો પણ રદ થશે. |
|- | |- | ||
− | |06 | + | |06:50 |
− | | | + | |ડાબી પેનલમાંથી અડ્રેસ બુક Office Contacts રદ કરવા માટે તેને પસંદ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:56 |
− | | | + | |કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને Delete પસંદ કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:01 |
− | | | + | |ડીલીટ ક્રિયા માટે ખાતરી કરવા માટેનું એક સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:10 |
− | | | + | |અડ્રેસ બુક રદ કરવામાં આવેલ છે. |
|- | |- | ||
− | |07 | + | |07:14 |
− | | | + | |ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:17 |
− | | | + | |Additional Office Contacts નામની નવી અડ્રેસ બુક બનાવો. |
|- | |- | ||
− | |07 | + | |07:22 |
− | | | + | |Address Book ટૂલબાર માં Edit વિકલ્પ વાપરો. |
|- | |- | ||
− | |07 | + | |07:27 |
− | | | + | |આ અડ્રેસ બુક રદ કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:30 |
− | | | + | |Address Book સંવાદ બોક્સમાં મુખ્ય મેનુ માંથી, Edit અને Search Addresses પસંદ કરો . |
|- | |- | ||
− | |07 | + | |07:37 |
− | | | + | |સરનામાં શોધવા માટે Advanced Search વિકલ્પનો ઉપયોગ કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:43 |
− | | | + | |થન્ડરબર્ડ આપણને અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો આયાત કરવા માટેની પરવાનગી આપે છે. |
|- | |- | ||
− | |07 | + | |07:48 |
− | | | + | |આ રીતે આપણે સંપર્ક ગુમાવ્યા વગર સંપર્ક માહિતી અપડેટ કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | |07 | + | |07:55 |
− | | | + | |ચાલો આપણા જીમેઈલ એકાઉન્ટ ના સંપર્કો ઈમ્પોર્ટ કરીએ. |
|- | |- | ||
− | |07 | + | |07:59 |
− | | | + | |પ્રથમ આપણે જીમેઇલ એકાઉન્ટ ખોલીશું. |
|- | |- | ||
− | |08 | + | |08:02 |
− | | | + | |નવું બ્રાઉઝર ખોલો અને url માં www.gmail.com ટાઇપ કરો. Enter દબાવો. |
|- | |- | ||
− | |08 | + | |08:12 |
− | | | + | |જીમેઇલ હોમ પેજ દેખાય છે. |
|- | |- | ||
− | |08 | + | |08:15 |
− | | | + | |યુઝરનેમ STUSERONE at gmail dot com તરીકે દાખલ કરો. પાસવર્ડ દાખલ કરો. |
− | + | ||
|- | |- | ||
− | |08 | + | |08:24 |
− | | | + | |Sign In પર ક્લિક કરો. જીમેઇલ વિન્ડો દેખાય છે. |
|- | |- | ||
− | |08 | + | |08:29 |
− | | | + | |આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે જીમેઇલમાં ચાર સંપર્કો બનાવ્યા છે. |
|- | |- | ||
− | |08 | + | |08:35 |
− | | | + | |જીમેઇલ વિન્ડોની ઉપર ડાબી બાજુમાંથી, Gmail અને Contacts પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:41 |
− | | | + | | Contacts ટેબ દેખાય છે. |
|- | |- | ||
− | |08 | + | |08:44 |
− | | | + | |More પર ક્લિક કરો અને Export પસંદ કરો. |
− | + | ||
|- | |- | ||
− | |08 | + | |08:48 |
− | | | + | |Export contacts સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |08 | + | |08:51 |
− | | | + | |Which contacts do you want to export? ફિલ્ડમાં, All contacts પસંદ કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:58 |
− | | | + | |Which export format? ફિલ્ડમાં, Outlook CSV ફોરમેટ પસંદ કરો. Export પસંદ કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:06 |
− | | | + | |Opening contacts.csv સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |09 | + | |09:11 |
− | | | + | |Save File પસંદ કરો. OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:15 |
− | | | + | |Downloads સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |09 | + | |09:18 |
− | | | + | |આ મૂળભૂત ફોલ્ડર છે જેમાં ડોક્યુમેન્ટ સંગ્રહાય છે. |
|- | |- | ||
− | |09 | + | |09:23 |
− | | | + | |આ ફાઇલ મૂળભૂત Downloads ફોલ્ડરમાં contacts.csv તરીકે સંગ્રહાય છે. |
|- | |- | ||
− | |09 | + | |09:30 |
− | | | + | |Downloads સંવાદ બોક્સ બંધ કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:34 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી, Tools પર ક્લિક કરો અને Import પસંદ કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:39 |
− | | | + | |Import સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |09 | + | |09:42 |
− | | | + | |Address Books પસંદ કરો. Next પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:47 |
− | | | + | |Select type of file list માંથી, Text file પર ક્લિક કરો. Next પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:54 |
− | | | + | |Downloads ફોલ્ડર બ્રાઉઝ કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:57 |
− | | | + | |Select which types of files are shown બટન ઉપર ક્લિક કરો અને All Files પસંદ કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:04 |
− | | | + | |Contacts.csv પસંદ કરો. Open પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:10 |
− | | | + | |Import Address Book સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |10 | + | |10:14 |
− | | | + | |ખાતરી કરો કે First record contains field names ચેક થયેલ છે. |
|- | |- | ||
− | |10 | + | |10:20 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માં, આપણે માત્ર First Name, Last Name અને Primary Email ફીલ્ડોને જોઈશું અને મેચ કરીશું. |
|- | |- | ||
− | |10 | + | |10:28 |
− | | | + | |અને ડાબી બાજુ માંથી બીજા બધા ફીલ્ડો અનચેક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:33 |
− | | | + | |ડાબી બાજુનું First Name જમણી બાજુના First Name સાથે પહેલાથી જ ગોઠવાયેલ છે. |
|- | |- | ||
− | |10 | + | |10:39 |
− | | | + | |તમે ડાબી કૉલમમાં Mozilla Thunderbird Address Book ના ફિલ્ડને જમણી બાજુ પરના Gmail Record data to import column સાથે મેચ કરવા માટે Move Up |
+ | |||
|- | |- | ||
− | |10 | + | |10:47 |
− | | | + | |Move Down બટનોનો ઉપયોગ કરી શકો છો. |
|- | |- | ||
− | |10 | + | |10:52 |
− | | | + | |ડાબી બાજુ પર Last Name ફિલ્ડ પસંદ કરો અને Move Down બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:58 |
− | | | + | |નોંધ લો કે, Address Book ફિલ્ડનું Last Name અને Record data to import કોલમનું Last Name હવે ગોઠવાયેલ છે. |
|- | |- | ||
− | |11 | + | |11:07 |
− | | | + | |હવે, Primary Email પસંદ કરો, અને ઇમેલ અડ્રેસ પર ન ગોઠવાય ત્યાં સુધી Move Down બટન પર ક્લિક કરો. OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:17 |
− | | | + | |અડ્રેસ બુક ઈમ્પોર્ટ થઇ ગયી છે તે પ્રદર્શિત કરતો મેસેજ દેખાય છે. Finish પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:24 |
− | | | + | |થન્ડરબર્ડમાં આ GMAIL અડ્રેસ બુક ઈમ્પોર્ટ થયેલ છે. |
|- | |- | ||
− | |11 | + | |11:28 |
− | | | + | |Address Book સંવાદ બોક્સની ડાબી પેનલમાં, એક નવું ફોલ્ડર contacts ઉમેરાયું છે. |
|- | |- | ||
− | |11 | + | |11:36 |
− | | | + | |contacts ઉપર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
− | |11 | + | |11:38 |
− | | | + | |ઇમેઇલ અડ્રેસ સાથે First Names દર્શાવવામાં આવે છે. |
|- | |- | ||
− | |11 | + | |11:43 |
− | | | + | |આપણે Gmail અડ્રેસ બુક થન્ડરબર્ડમાં ઈમ્પોર્ટ કરી છે! |
|- | |- | ||
− | |11 | + | |11:48 |
− | | | + | |સંવાદ બોક્સની ટોચ ઉપર ડાબા ખૂણામાં પર આવેલ લાલ ક્રોસ પર ક્લિક કરી અડ્રેસ બુક બંધ કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:55 |
− | | | + | |અંતે, થંડરબર્ડમાંથી લૉગ આઉટ કરો. મુખ્ય મેનુ માંથી, File અને Quit પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |12 | + | |12:02 |
− | | | + | |અહીં થન્ડરબર્ડ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | |12 | + | |12:06 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે સંપર્કો ઉમેરતા, જોતા, બદલતા અને રદ કરતા શીખ્યા. આપણે: |
|- | |- | ||
− | |12 | + | |12:17 |
− | | | + | |નવી અડ્રેસ બુક બનાવતા, |
|- | |- | ||
− | |12 | + | |12:19 |
− | | | + | |હાલની અડ્રેસ બુક રદ કરતા, |
|- | |- | ||
− | |12 | + | |12:21 |
− | | | + | |અન્ય ઇમેઇલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો ઈમ્પોર્ટ કરતા પણ શીખ્યા. |
|- | |- | ||
− | |12 | + | |12:25 |
− | | | + | |અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
|- | |- | ||
− | |12 | + | |12:27 |
− | | | + | |નવી અડ્રેસ બુક બનાવો. |
|- | |- | ||
− | |12 | + | |12:29 |
− | | | + | |સંપર્કો ઉમેરો અને જુઓ |
|- | |- | ||
− | |12 | + | |12:32 |
− | | | + | |તમારી વ્યક્તિગત ઇમેઇલ ID થી તમારા થન્ડરબર્ડ એકાઉન્ટ પર સંપર્કો ઈમ્પોર્ટ કરો. |
|- | |- | ||
− | |12 | + | |12:38 |
− | | | + | |અડ્રેસ બુક ઈમ્પોર્ટ કરતી વખતે તમામ ફીલ્ડો પસંદ કરો અને મેચ કરો. |
|- | |- | ||
− | |12 | + | |12:43 |
− | | | + | |નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
− | |12 | + | |12:46 |
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | |12 | + | |12:50 |
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
− | |12 | + | |12:54 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | |12 | + | |12:56 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | |12 | + | |12:59 |
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | |13 | + | |13:03 |
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | |13 | + | |13:10 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | |13 | + | |13:14 |
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | |13 | + | |13:22 |
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-ઇન્ત્રો |
|- | |- | ||
− | |13 | + | |13:32 |
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
+ | |||
+ | જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 15:24, 27 June 2014
Time | Narration |
00:00 | મોઝિલા થન્ડર બર્ડ માં અડ્રેસ બુક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00:06 | આ ટ્યુટોરીયલ માં આપણે અડ્રેસ બુકમાંથી સંપર્કોને કેવી રીતે ઉમેરવું, જોવું, સુધારવું અને રદ કરવું તે શીખીશું. |
00:14 | આપણે આ પણ શીખીશું કે કેવી રીતે: |
00:16 | નવી અડ્રેસ બુક બનાવવી. |
00:18 | હાલની અડ્રેસ બુક રદ કરવી . |
00:20 | અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો ઈમ્પોર્ટ કરવું. |
00:24 | અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:32 | અડ્રેસ બુક શું છે? |
00:34 | અડ્રેસ બુક તમારા મોબાઇલ ફોનમાં આવેલ Contacts લક્ષણ સમાન જ કામ કરે છે. |
00:39 | તમે સંપર્કો બનાવવા અને જાળવવા માટે અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો. |
00:45 | થન્ડરબર્ડમાં અડ્રેસ બુકના બે પ્રકારો છે: |
00:48 | પર્સનલ અડ્રેસ બુક નવા સંપર્કો બનાવવા માટેની પરવાનગી આપે છે. |
00:53 | કલેક્ટેડ અડ્રેસ બુક આપમેળે આઉટગોઇંગ અથવા સેન્ટ મેલ્સમાંથી ઇમેઇલ અડ્રેસ એકત્રિત કરે છે. |
00:59 | લોન્ચર માં થન્ડરબર્ડ આઇકોન પર ક્લિક કરો. |
01:02 | Thunderbird વિન્ડો ખૂલે છે. |
01:05 | હવે, ચાલો પર્સનલ અડ્રેસ બુકમાં સંપર્કો ઉમેરતા શીખીએ. |
01:10 | મુખ્ય મેનુ માંથી, Tools અને Address Book પર ક્લિક કરો. |
01:14 | Address Book સંવાદ બોક્સ દેખાય છે. |
01:17 | ડાબી પેનલમાં, તમે પર્સનલ અને કલેક્ટેડ અડ્રેસ બુક્સ બંને જોઈ શકો છો. |
01:23 | મૂળભૂત રીતે પર્સનલ અડ્રેસ બુક ડાબી પેનલમાં પસંદ થયેલ છે. |
01:28 | જમણી પેનલ બે ભાગમાં વિભાજિત થયેલ છે. |
01:31 | ટોચનો અડધો ભાગ સંપર્કો દર્શાવે છે. |
01:34 | તળિયેનો અડધો ભાગ ટોચના ભાગમાં પસંદ કરાયેલ સંપર્કની સંપૂર્ણ વિગતો દર્શાવે છે. |
01:40 | ચાલો એક નવો સંપર્ક બનાવીએ. |
01:44 | ટૂલબાર માં, New Contact પર ક્લિક કરો. |
01:47 | New Contact સંવાદ બોક્સ દેખાય છે. |
01:50 | Contact ટેબને ક્લિક કરો. |
01:53 | ચાલો First માટે AMyNewContact દાખલ કરીએ. |
01:57 | ઇમેઇલ USERONE at GMAIL dot COM તરીકે દાખલ કરો. |
02:02 | નોંધ લો કે Display Name ફિલ્ડ આપમેળે First Name સાથે બદલાયેલ છે. |
02:10 | Private ટેબ ઉપર ક્લિક કરો. સંપર્ક માટે સંપૂર્ણ પોસ્ટલ અડ્રેસ સંગ્રહવા માટે આ ટેબનો ઉપયોગ કરો. |
02:18 | તમે સંબંધિત માહિતી અને સંપર્કનો ફોટોગ્રાફ સંગ્રહ કરવા માટે Work, Other અને Photo ટેબો વાપરી શકો છો. |
02:26 | OK ઉપર ક્લિક કરો. |
02:29 | સંપર્ક ઉમેરાયેલ છે અને જમણી પેનલમાં પ્રદર્શિત થાય છે. |
02:34 | એ જ રીતે બે વધુ સંપર્કો ઉમેરો. VMyNewContact અને ZMyNewContact. |
02:48 | ધારો કે આપણે નામ દ્વારા સંપર્કો સૉર્ટ કરવા ઈચ્છીએ છીએ. |
02:52 | મુખ્ય મેનુ માંથી, View, Sort by અને Name પર ક્લિક કરો. |
02:58 | નોંધ લો કે, સંપર્કો મૂળભૂત રીતે, ચડતા ક્રમમાં સૉર્ટ થયા છે. |
03:04 | ચડતા ક્રમમાં સૉર્ટ કરવા માટે, મુખ્ય મેનુ માંથી, View, Sort by, અને Ascending ઉપર ક્લિક કરો. |
03:13 | વૈકલ્પિક રીતે, Address Book સંવાદ બૉક્સમાં, જમણી પેનલ માંથી, ફક્ત Name પર ક્લિક કરો. |
03:19 | નામો હવે ઉતરતા ક્રમમાં સૉર્ટ થયા છે! |
03:24 | હવે, સંપર્ક માટે શોધો. |
03:27 | આપણે નેમ અથવા ઇમેઇલની મદદથી સંપર્ક માટે શોધી શકો છો. |
03:33 | ચાલો AMyNewContact નામ શોધીએ. |
03:37 | Address Book સંવાદ બોક્સ પર જાઓ. |
03:40 | સર્ચ ફિલ્ડમાં, AMyNewContact દાખલ કરો. |
03:45 | સર્ચ ફિલ્ડની નોંધ લો. |
03:47 | મેગ્નીફાઈંગ ગ્લાસ આઇકોનના બદલે, એક નાનું ક્રોસ આઇકોન પ્રદર્શિત થાય છે. |
03:54 | ફક્ત AMyNewContact સંપર્ક જમણી ટોચ પેનલ પર પ્રદર્શિત થાય છે. |
04:01 | હવે, સર્ચ ફિલ્ડમાં, ક્રોસ આઇકોન પર ક્લિક કરો. |
04:05 | બધા સંપર્કો હવે ઉપર જમણી પેનલમાં દેખાય છે. |
04:09 | ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
04:13 | Subject દ્વારા ઇમેઇલ્સ માટે શોધો. |
04:16 | ધારો કે ZMyContact સંપર્ક માટે માહિતી બદલાઈ ગયેલ છે. |
04:21 | શું આપણે આ માહિતીમાં ફેરફાર કરી શકીએ છીએ? હા, તમે કરી શકો છો! |
04:26 | જમણી પેનલમાંથી, ZMyNewContact પસંદ કરીએ. |
04:30 | હવે, કોન્ટેકક્ષ મેનુ માટે જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો. |
04:36 | Edit Contact For ZMyNewContact સંવાદ બોક્સ દેખાય છે. |
04:42 | ચાલો નેમ MMyNewContact સાથે બદલીએ. |
04:46 | હવે, ચાલો Display Name ફિલ્ડને MMyNewContact થી બદલીએ. |
04:53 | આપણે Work Title અને Department પણ ઉમેરવું પડશે. |
04:57 | Work ટેબ ઉપર ક્લિક કરો. |
04:59 | Title માં Manager દાખલ કરો અને Department માં HR દાખલ કરો. OK પર ક્લિક કરો. |
05:06 | તળિયે જમણી પેનલમાં સંપર્ક વિગતો જુઓ. તે સુધરાયેલ છે. |
05:13 | હવે, થન્ડરબર્ડ માં બિનજરૂરી સંપર્કો કેવી રીતે રદ કરવા? |
05:18 | પ્રથમ, સંપર્ક પસંદ કરો. |
05:20 | કોન્ટેકક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને Delete પર ક્લિક કરો. |
05:25 | Confirmation સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. |
05:30 | સંપર્ક રદ થયેલ છે અને સંપર્ક યાદીમાં પ્રદર્શિત થતું નથી. |
05:37 | થન્ડરબર્ડ તમને તમારી પોતાની અડ્રેસ બુક બનાવવા માટેની પરવાનગી પણ આપે છે. |
05:41 | બે મૂળભૂત બુક્સ, જે પર્સનલ અડ્રેસ બુક અને કલેક્ટેડ અડ્રેસ બુક છે તેમાં આ વધારો કરશે. |
05:50 | ચાલો એક નવી અડ્રેસ બુક બનાવીએ. |
05:53 | યાદ રાખો, તમારે Address Book સંવાદ બોક્સ ખુલ્લું રાખવું પડશે. |
05:58 | મુખ્ય મેનુ માંથી, File પર જાઓ, New પર ક્લિક કરો અને Address Book પસંદ કરો. |
06:04 | New Address Book સંવાદ બોક્સ દેખાય છે. |
06:08 | Address Book Name ફિલ્ડમાં, Office Contacts ટાઇપ કરો. OK પર ક્લિક કરો |
06:16 | આપણે બનાવેલ અડ્રેસ બુક ડાબી પેનલમાં દર્શાવવામાં આવે છે. |
06:20 | તમે મૂળભૂત અડ્રેસ બુક વાપરો છો તે જ રીતે આ અડ્રેસ બુકનો ઉપયોગ કરી શકો છો. |
06:28 | આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
06:31 | નવી અડ્રેસ બુક બનાવો અને તે અંદર સંપર્કો ઉમેરો. |
06:36 | આગળ, અડ્રેસ બુક રદ કવા માટે શીખીશું. |
06:41 | યાદ રાખો, જયારે તમે અડ્રેસ બુક રદ કરો છો તો તેની સાથે સંકળાયેલ બધા સંપર્કો પણ રદ થશે. |
06:50 | ડાબી પેનલમાંથી અડ્રેસ બુક Office Contacts રદ કરવા માટે તેને પસંદ કરો. |
06:56 | કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને Delete પસંદ કરો. |
07:01 | ડીલીટ ક્રિયા માટે ખાતરી કરવા માટેનું એક સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. |
07:10 | અડ્રેસ બુક રદ કરવામાં આવેલ છે. |
07:14 | ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો. |
07:17 | Additional Office Contacts નામની નવી અડ્રેસ બુક બનાવો. |
07:22 | Address Book ટૂલબાર માં Edit વિકલ્પ વાપરો. |
07:27 | આ અડ્રેસ બુક રદ કરો. |
07:30 | Address Book સંવાદ બોક્સમાં મુખ્ય મેનુ માંથી, Edit અને Search Addresses પસંદ કરો . |
07:37 | સરનામાં શોધવા માટે Advanced Search વિકલ્પનો ઉપયોગ કરો. |
07:43 | થન્ડરબર્ડ આપણને અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો આયાત કરવા માટેની પરવાનગી આપે છે. |
07:48 | આ રીતે આપણે સંપર્ક ગુમાવ્યા વગર સંપર્ક માહિતી અપડેટ કરી શકીએ છીએ. |
07:55 | ચાલો આપણા જીમેઈલ એકાઉન્ટ ના સંપર્કો ઈમ્પોર્ટ કરીએ. |
07:59 | પ્રથમ આપણે જીમેઇલ એકાઉન્ટ ખોલીશું. |
08:02 | નવું બ્રાઉઝર ખોલો અને url માં www.gmail.com ટાઇપ કરો. Enter દબાવો. |
08:12 | જીમેઇલ હોમ પેજ દેખાય છે. |
08:15 | યુઝરનેમ STUSERONE at gmail dot com તરીકે દાખલ કરો. પાસવર્ડ દાખલ કરો. |
08:24 | Sign In પર ક્લિક કરો. જીમેઇલ વિન્ડો દેખાય છે. |
08:29 | આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે જીમેઇલમાં ચાર સંપર્કો બનાવ્યા છે. |
08:35 | જીમેઇલ વિન્ડોની ઉપર ડાબી બાજુમાંથી, Gmail અને Contacts પર ક્લિક કરો. |
08:41 | Contacts ટેબ દેખાય છે. |
08:44 | More પર ક્લિક કરો અને Export પસંદ કરો. |
08:48 | Export contacts સંવાદ બોક્સ દેખાય છે. |
08:51 | Which contacts do you want to export? ફિલ્ડમાં, All contacts પસંદ કરો. |
08:58 | Which export format? ફિલ્ડમાં, Outlook CSV ફોરમેટ પસંદ કરો. Export પસંદ કરો. |
09:06 | Opening contacts.csv સંવાદ બોક્સ દેખાય છે. |
09:11 | Save File પસંદ કરો. OK પર ક્લિક કરો. |
09:15 | Downloads સંવાદ બોક્સ દેખાય છે. |
09:18 | આ મૂળભૂત ફોલ્ડર છે જેમાં ડોક્યુમેન્ટ સંગ્રહાય છે. |
09:23 | આ ફાઇલ મૂળભૂત Downloads ફોલ્ડરમાં contacts.csv તરીકે સંગ્રહાય છે. |
09:30 | Downloads સંવાદ બોક્સ બંધ કરો. |
09:34 | મુખ્ય મેનુ માંથી, Tools પર ક્લિક કરો અને Import પસંદ કરો. |
09:39 | Import સંવાદ બોક્સ દેખાય છે. |
09:42 | Address Books પસંદ કરો. Next પર ક્લિક કરો. |
09:47 | Select type of file list માંથી, Text file પર ક્લિક કરો. Next પર ક્લિક કરો. |
09:54 | Downloads ફોલ્ડર બ્રાઉઝ કરો. |
09:57 | Select which types of files are shown બટન ઉપર ક્લિક કરો અને All Files પસંદ કરો. |
10:04 | Contacts.csv પસંદ કરો. Open પર ક્લિક કરો. |
10:10 | Import Address Book સંવાદ બોક્સ દેખાય છે. |
10:14 | ખાતરી કરો કે First record contains field names ચેક થયેલ છે. |
10:20 | આ ટ્યુટોરીયલ માં, આપણે માત્ર First Name, Last Name અને Primary Email ફીલ્ડોને જોઈશું અને મેચ કરીશું. |
10:28 | અને ડાબી બાજુ માંથી બીજા બધા ફીલ્ડો અનચેક કરો. |
10:33 | ડાબી બાજુનું First Name જમણી બાજુના First Name સાથે પહેલાથી જ ગોઠવાયેલ છે. |
10:39 | તમે ડાબી કૉલમમાં Mozilla Thunderbird Address Book ના ફિલ્ડને જમણી બાજુ પરના Gmail Record data to import column સાથે મેચ કરવા માટે Move Up |
10:47 | Move Down બટનોનો ઉપયોગ કરી શકો છો. |
10:52 | ડાબી બાજુ પર Last Name ફિલ્ડ પસંદ કરો અને Move Down બટન પર ક્લિક કરો. |
10:58 | નોંધ લો કે, Address Book ફિલ્ડનું Last Name અને Record data to import કોલમનું Last Name હવે ગોઠવાયેલ છે. |
11:07 | હવે, Primary Email પસંદ કરો, અને ઇમેલ અડ્રેસ પર ન ગોઠવાય ત્યાં સુધી Move Down બટન પર ક્લિક કરો. OK પર ક્લિક કરો. |
11:17 | અડ્રેસ બુક ઈમ્પોર્ટ થઇ ગયી છે તે પ્રદર્શિત કરતો મેસેજ દેખાય છે. Finish પર ક્લિક કરો. |
11:24 | થન્ડરબર્ડમાં આ GMAIL અડ્રેસ બુક ઈમ્પોર્ટ થયેલ છે. |
11:28 | Address Book સંવાદ બોક્સની ડાબી પેનલમાં, એક નવું ફોલ્ડર contacts ઉમેરાયું છે. |
11:36 | contacts ઉપર ક્લિક કરો. |
11:38 | ઇમેઇલ અડ્રેસ સાથે First Names દર્શાવવામાં આવે છે. |
11:43 | આપણે Gmail અડ્રેસ બુક થન્ડરબર્ડમાં ઈમ્પોર્ટ કરી છે! |
11:48 | સંવાદ બોક્સની ટોચ ઉપર ડાબા ખૂણામાં પર આવેલ લાલ ક્રોસ પર ક્લિક કરી અડ્રેસ બુક બંધ કરો. |
11:55 | અંતે, થંડરબર્ડમાંથી લૉગ આઉટ કરો. મુખ્ય મેનુ માંથી, File અને Quit પર ક્લિક કરો. |
12:02 | અહીં થન્ડરબર્ડ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
12:06 | આ ટ્યુટોરીયલ માં આપણે સંપર્કો ઉમેરતા, જોતા, બદલતા અને રદ કરતા શીખ્યા. આપણે: |
12:17 | નવી અડ્રેસ બુક બનાવતા, |
12:19 | હાલની અડ્રેસ બુક રદ કરતા, |
12:21 | અન્ય ઇમેઇલ એકાઉન્ટ્સ માંથી સંપર્કો ઈમ્પોર્ટ કરતા પણ શીખ્યા. |
12:25 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
12:27 | નવી અડ્રેસ બુક બનાવો. |
12:29 | સંપર્કો ઉમેરો અને જુઓ |
12:32 | તમારી વ્યક્તિગત ઇમેઇલ ID થી તમારા થન્ડરબર્ડ એકાઉન્ટ પર સંપર્કો ઈમ્પોર્ટ કરો. |
12:38 | અડ્રેસ બુક ઈમ્પોર્ટ કરતી વખતે તમામ ફીલ્ડો પસંદ કરો અને મેચ કરો. |
12:43 | નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
12:46 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
12:50 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
12:54 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12:56 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
12:59 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
13:03 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
13:10 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
13:14 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
13:22 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-ઇન્ત્રો |
13:32 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |