Difference between revisions of "Thunderbird/C2/Introduction-to-Thunderbird/Gujarati"
From Script | Spoken-Tutorial
(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | + | |Time | |
− | + | |Narration | |
|- | |- | ||
− | |00 | + | |00:00 |
|મોઝિલા થન્ડરબર્ડના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે | |મોઝિલા થન્ડરબર્ડના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે | ||
|- | |- | ||
|- | |- | ||
− | |00 | + | |00:04 |
|આ ટ્યુટોરીયલ માં આપણે મોઝિલા થન્ડરબર્ડ વિષે અને | |આ ટ્યુટોરીયલ માં આપણે મોઝિલા થન્ડરબર્ડ વિષે અને | ||
|- | |- | ||
− | |00 | + | |00:09 |
|તેને ડાઉનલોડ, સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે વિષે શીખીશું. | |તેને ડાઉનલોડ, સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે વિષે શીખીશું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:13 |
|આપણે એ પણ શીખીશું કે કેવી રીતે: | |આપણે એ પણ શીખીશું કે કેવી રીતે: | ||
|- | |- | ||
− | |00 | + | |00:15 |
| એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું | | એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું | ||
ડાઉનલોડ અને મેસેજ વાંચવું | ડાઉનલોડ અને મેસેજ વાંચવું | ||
|- | |- | ||
− | |00 | + | |00:20 |
| મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું | | મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું | ||
થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું | થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું | ||
|- | |- | ||
− | |00 | + | |00:26 |
|મોઝિલા થન્ડર બર્ડ, સરળ ઇમેઇલ ક્લાઈન્ટ છે. | |મોઝિલા થન્ડર બર્ડ, સરળ ઇમેઇલ ક્લાઈન્ટ છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:29 |
|તે એક ક્રોસ પ્લેટફોર્મ સોફ્ટવેર છે, જેનો અર્થ છે કે તે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરી શકે છે. | |તે એક ક્રોસ પ્લેટફોર્મ સોફ્ટવેર છે, જેનો અર્થ છે કે તે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરી શકે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:35 |
|તે તમને ઇમેઇલ મેસેજીસ ડાઉનલોડ કરવા માટેની પરવાનગી આપે છે | |તે તમને ઇમેઇલ મેસેજીસ ડાઉનલોડ કરવા માટેની પરવાનગી આપે છે | ||
|- | |- | ||
− | |00 | + | |00:39 |
|તમારા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સ્થાનિક કમ્પ્યુટર પર. | |તમારા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સ્થાનિક કમ્પ્યુટર પર. | ||
|- | |- | ||
− | |00 | + | |00:42 |
|તે તમારા બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સને પણ વ્યવસ્થાપન કરે છે. | |તે તમારા બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સને પણ વ્યવસ્થાપન કરે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:47 |
|થન્ડરબર્ડ કેટલીક આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે. | |થન્ડરબર્ડ કેટલીક આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:50 |
|તમે જીમેલ, યાહૂ અને યુડોરા જેવા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી મેઇલ ફોલ્ડર્સ અને અડ્રેસ બુક જેવી બધી ઇમેઇલ માહિતી લઇ શકો છો | |તમે જીમેલ, યાહૂ અને યુડોરા જેવા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી મેઇલ ફોલ્ડર્સ અને અડ્રેસ બુક જેવી બધી ઇમેઇલ માહિતી લઇ શકો છો | ||
|- | |- | ||
− | |01 | + | |01:01 |
|જો તમે POP3 વાપરો તો, | |જો તમે POP3 વાપરો તો, | ||
|- | |- | ||
− | |01 | + | |01:04 |
|તમે થન્ડરબર્ડ માં બધા POP3 એકાઉન્ટ્સ એક ઈનબોક્સમાં ભેગા કરી શકો છો. | |તમે થન્ડરબર્ડ માં બધા POP3 એકાઉન્ટ્સ એક ઈનબોક્સમાં ભેગા કરી શકો છો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:09 |
|તમે લક્ષણો દ્વારા ગ્રુપમાં મેસેજીસ કરી શકો છો જેમ કે | |તમે લક્ષણો દ્વારા ગ્રુપમાં મેસેજીસ કરી શકો છો જેમ કે | ||
|- | |- | ||
− | |01 | + | |01:12 |
|Date, Sender,Priority અથવા Custom label. | |Date, Sender,Priority અથવા Custom label. | ||
|- | |- | ||
− | |01 | + | |01:18 |
|અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | |અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | |01 | + | |01:26 |
|જો મોઝિલા થન્ડરબર્ડ તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત નથી, તો તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કરીને તેને સંસ્થાપિત કરી શકો છો. | |જો મોઝિલા થન્ડરબર્ડ તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત નથી, તો તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કરીને તેને સંસ્થાપિત કરી શકો છો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:33 |
|ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ જુઓ. | |ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ જુઓ. | ||
|- | |- | ||
− | |01 | + | |01:40 |
|તમે મોઝિલા વેબસાઇટ પરથી થન્ડરબર્ડ પણ ડાઉનલોડ અને સંસ્થાપિત કરી શકો છો. | |તમે મોઝિલા વેબસાઇટ પરથી થન્ડરબર્ડ પણ ડાઉનલોડ અને સંસ્થાપિત કરી શકો છો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:46 |
|મોઝિલા થન્ડર બર્ડ | |મોઝિલા થન્ડર બર્ડ | ||
|- | |- | ||
− | |01 | + | |01:48 |
|Microsoft Windows 2000 પછીની આવૃત્તિઓ જેવી કે | |Microsoft Windows 2000 પછીની આવૃત્તિઓ જેવી કે | ||
MS Windows XP અથવા MS Windows 7 માટે પણ ઉપલબ્ધ છે. | MS Windows XP અથવા MS Windows 7 માટે પણ ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:56 |
|આ વિશે વધુ માહિતી માટે, મોઝીલાની વેબસાઇટ જુઓ. | |આ વિશે વધુ માહિતી માટે, મોઝીલાની વેબસાઇટ જુઓ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:02 |
|મોઝિલા થન્ડરબર્ડ વાપરવા માટે, તમારી પાસે ઓછામાં ઓછા બે માન્ય ઈમેઈલ અડ્રેસ હોવા જોઈએ. | |મોઝિલા થન્ડરબર્ડ વાપરવા માટે, તમારી પાસે ઓછામાં ઓછા બે માન્ય ઈમેઈલ અડ્રેસ હોવા જોઈએ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:08 |
| POP3 વિકલ્પ ઇમેઇલ એકાઉન્ટ્સ માં સક્રિય થયેલ છે તે ખાતરી કરવું જરૂરી છે. | | POP3 વિકલ્પ ઇમેઇલ એકાઉન્ટ્સ માં સક્રિય થયેલ છે તે ખાતરી કરવું જરૂરી છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:15 |
|અને તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહિં તેની ખાતરી કરવું જરૂરી છે. | |અને તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહિં તેની ખાતરી કરવું જરૂરી છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:19 |
|થન્ડરબર્ડ લોન્ચ કરીએ. | |થન્ડરબર્ડ લોન્ચ કરીએ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:22 |
|પ્રથમ, ડેશ હોમ ઉપર ક્લિક કરો જે તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે. | |પ્રથમ, ડેશ હોમ ઉપર ક્લિક કરો જે તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:29 |
|સર્ચ બોક્સ દેખાય છે. | |સર્ચ બોક્સ દેખાય છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:31 |
|હવે થન્ડરબર્ડ ટાઇપ કરો. થન્ડરબર્ડ આઇકોન દેખાય છે. | |હવે થન્ડરબર્ડ ટાઇપ કરો. થન્ડરબર્ડ આઇકોન દેખાય છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:37 |
|એપ્લિકેશન ખોલવા માટે તે પર ક્લિક કરો. | |એપ્લિકેશન ખોલવા માટે તે પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:40 |
|Mail Account Setup સંવાદ બોક્સ ખુલે છે. | |Mail Account Setup સંવાદ બોક્સ ખુલે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:43 |
|ઉપરની બાજુએ ડાબી બાજુએ આવેલ લાલ ક્રોસ બટન પર ક્લિક કરી આ બંધ કરો. | |ઉપરની બાજુએ ડાબી બાજુએ આવેલ લાલ ક્રોસ બટન પર ક્લિક કરી આ બંધ કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:49 |
| મોઝિલા થન્ડર બર્ડ એપ્લિકેશન ખુલે છે. | | મોઝિલા થન્ડર બર્ડ એપ્લિકેશન ખુલે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:53 |
|પ્રથમ, આ મોઝિલા થન્ડરબર્ડ ઇન્ટરફેસ સાથે માહિતગાર થઈએ. | |પ્રથમ, આ મોઝિલા થન્ડરબર્ડ ઇન્ટરફેસ સાથે માહિતગાર થઈએ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:59 |
|મોઝિલા થન્ડર બર્ડ ઈન્ટરફેસમાં વિવિધ વિકલ્પો સાથે મુખ્ય મેનુ છે. | |મોઝિલા થન્ડર બર્ડ ઈન્ટરફેસમાં વિવિધ વિકલ્પો સાથે મુખ્ય મેનુ છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:05 |
|શોર્ટકટ આઇકોન મેનુ બાર પર મુખ્ય મેનુ નીચે ઉપલબ્ધ છે. | |શોર્ટકટ આઇકોન મેનુ બાર પર મુખ્ય મેનુ નીચે ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:11 |
|ઉદાહરણ તરીકે, Get Mail, Write, અને Address Book માટે શોર્ટકટ આઇકોન છે. | |ઉદાહરણ તરીકે, Get Mail, Write, અને Address Book માટે શોર્ટકટ આઇકોન છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:18 |
|થન્ડરબર્ડ બે પેનલમાં વિભાજિત થયેલ છે. | |થન્ડરબર્ડ બે પેનલમાં વિભાજિત થયેલ છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:21 |
|ડાબી પેનલ તમારા થન્ડરબર્ડ એકાઉન્ટ માં ફોલ્ડર્સ દર્શાવે છે. | |ડાબી પેનલ તમારા થન્ડરબર્ડ એકાઉન્ટ માં ફોલ્ડર્સ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:26 |
|આપણે હજુ સુધી મેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કર્યું નથી, તેથી આ પેનલ હમણાં કોઇ પણ ફોલ્ડર્સ પ્રદર્શિત કરશે નહિં. | |આપણે હજુ સુધી મેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કર્યું નથી, તેથી આ પેનલ હમણાં કોઇ પણ ફોલ્ડર્સ પ્રદર્શિત કરશે નહિં. | ||
|- | |- | ||
− | |03 | + | |03:33 |
− | | | + | |જમણી પેનલમાં ઈમેઈલ માટે Accounts અને Advanced Features વગેરે જેવા વિકલ્પો ધરાવે છે. |
|- | |- | ||
− | |03 | + | |03:41 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માટે, આપણે પહેલેથી જ |
|- | |- | ||
− | |03 | + | |03:44 |
− | | | + | |બે ઇમેઇલ અકાઉન્ટ બનાવ્યા છે. આ ટ્યુટોરીયલ માટે તેઓ આ પ્રમાણે છે: |
|- | |- | ||
− | |03 | + | |03:48 |
| STUSERONE at gmail dot com | | STUSERONE at gmail dot com | ||
STUSERTWO at yahoo dot in | STUSERTWO at yahoo dot in | ||
|- | |- | ||
− | |03 | + | |03:56 |
− | | | + | |અમારી સલાહ છે કે તમે બે ઇમેઇલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:02 |
− | | | + | |મેં પણ આ બે મેલ એકાઉન્ટ્સ માં POP3 વિકલ્પ સક્રિય કરેલ છે. |
|- | |- | ||
− | |04 | + | |04:07 |
− | | | + | |મેં જીમેલમાં POP3 કેવી રીતે સક્ષમ કર્યું? |
|- | |- | ||
− | |04 | + | |04:11 |
− | | | + | |પ્રથમ, જીમેલ એકાઉન્ટમાં લૉગિન કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:14 |
− | | | + | |નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.gmail.com ટાઇપ કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:21 |
− | | | + | |હવે જીમેલ ડોટ કોમ પર યુઝર નેમ STUSERONE અને પછી પાસવર્ડ દાખલ કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:30 |
− | | | + | | આ Gmail વિન્ડોની જમણી બાજુ ટોચ પર સેટિંગ્સ આઇકોન પર ક્લિક કરો. Settings વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:40 |
− | | | + | |Settings વિંડો દેખાય છે. Forwarding and POP/IMAP ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:48 |
− | | | + | |POP download માં, મેં Enable POP for all mail પસંદ કર્યું છે. |
|- | |- | ||
− | |04 | + | |04:53 |
− | | | + | | પછી Save Changes પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:56 |
− | | | + | |જીમેઇલ મેઇલ વિંડો દેખાય છે. |
|- | |- | ||
− | |04 | + | |04:58 |
− | |POP3 | + | |POP3 હવે Gmail માં સક્રિય થયેલ છે! |
|- | |- | ||
− | |05 | + | |05:02 |
− | | | + | |જીમેઈલમાંથી લૉગ આઉટ થાઓ અને બ્રાઉઝર બંધ કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:08 |
− | | | + | |ચાલો થન્ડરબર્ડ માં જીમેઈલ ડોટ કોમ એકાઉન્ટ પર STUSERONE રૂપરેખાંકિત કરીએ. |
|- | |- | ||
− | |05 | + | |05:15 |
− | | | + | |જીમેઇલ એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે. |
|- | |- | ||
− | |05 | + | |05:19 |
− | | | + | |આપણે પાછળના ટ્યુટોરિયલ્સમાં અન્ય ઇમેઇલ એકાઉન્ટ્સ માટે મેન્યુલ ક્ન્ફીગ્યુરેશન વિશે જાણીશું. |
|- | |- | ||
− | |05 | + | |05:26 |
− | | | + | |પ્રથમ, તમારા નેટવર્કનું જોડાણ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ છે તેની ખાતરી કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:31 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી, Edit અને Preferences પસંદ કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:36 |
− | | | + | |Thunderbird Preferences સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |05 | + | |05:39 |
− | | | + | |Advanced પર ક્લિક કરો, Network and DiskSpace ટેબ પર ક્લિક કરો અને Settings પસંદ કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:48 |
− | | | + | |Connection Settings સંવાદ બૉક્સમાં, Use system proxy settings વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:56 |
− | | | + | |OK પર ક્લિક કરો. Close પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:00 |
− | | | + | |હવે, આ Accounts વિકલ્પની મદદથી નવા એકાઉન્ટ બનાઓ. |
|- | |- | ||
− | |06 | + | |06:05 |
− | | | + | |Accounts હેઠળ થન્ડરબર્ડની જમણી પેનલમાંથી, Create a New Account પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:12 |
− | | | + | |Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:17 |
− | | | + | | નેમ STUSERONE તરીકે દાખલ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:20 |
− | | | + | | STUSERONE at gmail dot com તરીકે ઇમેઇલ અડ્રેસ દાખલ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:27 |
− | | | + | |અને, અંતે, Gmail એકાઉન્ટનો પાસવર્ડ દાખલ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:32 |
− | | | + | |આગળ, Continue પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:36 |
− | | | + | |Configuration found in Mozilla ISP database મેસેજ દેખાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:42 |
− | | | + | |આગળ, POP3 પસંદ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:46 |
− | | | + | |કેટલીક વખત એક એરર મેસેજ, |
|- | |- | ||
− | |06 | + | |06:49 |
− | | Thunderbird failed to find the settings | + | | Thunderbird failed to find the settings પ્રદર્શિત થઇ શકે છે. |
|- | |- | ||
− | |06 | + | |06:53 |
− | | | + | |આ, થન્ડરબર્ડ આપમેળે જીમેઇલ સુયોજનો રૂપરેખાંકિત કરવા માટે સક્ષમ ન થયું, એમ સૂચવે છે. |
|- | |- | ||
− | |06 | + | |06:59 |
− | | | + | |આવા કિસ્સામાં, તમારે સુયોજનો જાતે રૂપરેખાંકિત કરવું પડશે. |
|- | |- | ||
− | |07 | + | |07:04 |
− | | | + | |હવે, Manual Config બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:08 |
− | | | + | |જીમેઇલ માટે રૂપરેખાંકન સુયોજનો દર્શાવવામાં આવ્યા છે. |
|- | |- | ||
− | |07 | + | |07:12 |
− | | | + | |થન્ડરબર્ડએ પહેલાથી જ જીમેઈલ સેટિંગ્સ યોગ્ય રીતે રૂપરેખાંકિત કરેલ છે, તો આપણે તે બદલીશું નહિં. |
|- | |- | ||
− | |07 | + | |07:19 |
− | | | + | |આ વિડિઓ અટકાવો અને આ સેટિંગ્સની નોંધ બનાવો. |
|- | |- | ||
− | |07 | + | |07:24 |
− | | | + | |જીમેઈલ મેન્યુલી રૂપરેખાંકિત કરવા માટે, તમારે સંબંધિત ક્ષેત્રોમાં આ સુયોજનો દાખલ કરવા જોઈએ. |
|- | |- | ||
− | |07 | + | |07:30 |
− | | | + | |જયારે સુયોજનો જાતે રૂપરેખાંકિત થાય છે, ત્યારે Create Account બટન સક્રિય થાય છે. |
|- | |- | ||
− | |07 | + | |07:36 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માં, થંડરબર્ડએ જીમેઈલને યોગ્ય રીતે રૂપરેખાંકિત કર્યું છે. |
|- | |- | ||
− | |07 | + | |07:41 |
− | | | + | |તો ચાલો Create Account પર ક્લિક કરીએ. |
|- | |- | ||
− | |07 | + | |07:44 |
− | | | + | |આ તમારી ઈન્ટરનેટ ગતિને આધારે થોડો સમય લેશે. |
|- | |- | ||
− | |07 | + | |07:52 |
− | | | + | |જીમેઈલ એકાઉન્ટ બનાવ્યું છે અને તે જમણી પેનલ પર પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | |07 | + | |07:56 |
− | | | + | |નોંધ લો કે, ડાબી પેનલ હવે STUSERONE at gmail dot com ઇમેઇલ આઈડી દર્શાવે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:04 |
− | | | + | |આ જીમેઈલ એકાઉન્ટ હેઠળ વિવિધ મેલ ફોલ્ડર્સ દર્શાવવામાં આવેલ છે. |
|- | |- | ||
− | |08 | + | |08:09 |
− | | | + | |હવે, ડાબી પેનલ માંથી Gmail account હેઠળ Inbox ઉપર ક્લિક કરો. Get Mail આઇકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:18 |
− | | | + | |થન્ડરબર્ડ વિન્ડોની તળિયે સ્ટેટ્સ બારની નોંધ લો. |
|- | |- | ||
− | |08 | + | |08:22 |
− | | | + | |તે ડાઉનલોડ થઈ રહેલ મેસેજના નંબર દર્શાવે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:27 |
− | | | + | |જીમેઈલ એકાઉન્ટ STUSERONE at gmail dot ના બધા ઇમેઇલ મેસેજીસ હવે ઇનબોક્સમાં માં ડાઉનલોડ કરવામાં આવેલ છે. |
|- | |- | ||
− | |08 | + | |08:36 |
− | | | + | | Inbox પર ક્લિક કરો અને મેસેજ પસંદ કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:39 |
− | | | + | |મેસેજ નીચેની પેનલમાં પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | |08 | + | |08:43 |
− | | | + | |મેસેજ પર ડબલ ક્લિક કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:46 |
− | | | + | |તે નવી ટેબમાં ખુલે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:49 |
− | | | + | |આ ટેબના ટોચ પર જમણી બાજુ ઉપર, X ચિહ્ન પર ક્લિક કરી, આ ટેબ બંધ કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:55 |
− | | | + | |મેસેજ કંપોઝ કરો અને STUSERTWO at yahoo dot in પર મોકલો. |
|- | |- | ||
− | |09 | + | |09:03 |
− | | | + | |મેલ ટૂલબારમાંથી, Write પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:07 |
− | | | + | |Write સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |09 | + | |09:10 |
− | | | + | |From ફિલ્ડ, તમારૂ નામ અને જીમેઇલ આઈડી દર્શાવે છે. |
|- | |- | ||
− | |09 | + | |09:14 |
− | | | + | |To ફિલ્ડમાં, STUSERTWO at yahoo dot in દાખલ દો |
|- | |- | ||
− | |09 | + | |09:20 |
− | | | + | |હવે મેઈલની બોડીમાં આ ટેક્સ્ટ દાખલ કરો, Hi, I now have an email account in Thunderbird! |
|- | |- | ||
− | |09 | + | |09:29 |
− | | | + | |હવે, આ ટેક્સ્ટ પસંદ કરો અને ફોન્ટ માપ વધારો. |
|- | |- | ||
− | |09 | + | |09:33 |
− | | | + | |હવે, Larger font size આઇકોન ઉપર ક્લિક કરો. તે ફોન્ટ સાઈઝ વધારે છે. |
|- | |- | ||
− | |09 | + | |09:40 |
− | | | + | |ટેક્સ્ટનો રંગ બદલવા માટે, પ્રથમ તેને પસંદ કરો અને Choose colour for text પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:47 |
− | | | + | |Text Color સંવાદ બોક્સ દેખાય છે. Red પર ક્લિક કરો અને OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |09 | + | |09:55 |
− | | | + | |ટેક્સ્ટનો રંગ બદલાઈ ગયો છે. |
|- | |- | ||
− | |09 | + | |09:58 |
− | | | + | |હવે એક સ્માઇલી દાખલ કરો! Insert a Smiley face આઇકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:04 |
− | | | + | |Smiley લીસ્ટમાંથી, Smile પર ક્લિક કરો. Smiley દાખલ થયેલ છે. |
|- | |- | ||
− | |10 | + | |10:11 |
− | | | + | |તમે તમારા મેઇલ પર જોડણી તપાસ પણ કરી શકો છો. |
|- | |- | ||
− | |10 | + | |10:15 |
− | | | + | |ચાલો have ની જોડણી heve થી બદલીએ. |
|- | |- | ||
− | |10 | + | |10:20 |
− | | | + | |Spelling પર ક્લિક કરો અને English US પસંદ કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:24 |
− | | | + | |Check Spelling સંવાદ બોક્સ દેખાય છે, ખોટી જોડણીવાળા શબ્દ પ્રકાશિત થાય છે. |
|- | |- | ||
− | |10 | + | |10:30 |
− | | | + | |તે યોગ્ય જોડણી પણ દર્શાવે છે. Replace પર ક્લિક કરો. બહાર નીકળવા માટે Close પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:38 |
− | | | + | |spelling preferences સુયોજિત કરવા માટે, મુખ્ય મેનુ માંથી, Edit અને Preferences પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:44 |
− | | | + | | આ Preferences સંવાદ બોક્સમાંથી, Composition પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:48 |
− | | | + | | તમે પછી, તમને જરૂરી વિકલ્પો તપાસી શકો છો. Close પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:54 |
− | | | + | |હવે, મેઈલ મોકલવા માટે, ફક્ત Send બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |10 | + | |10:59 |
− | | | + | |Subject Reminder સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |11 | + | |11:03 |
− | | | + | |કારણ કે આપણે આ મેઇલ માટે સબ્જેક્ટ દાખલ કર્યું નથી. |
|- | |- | ||
− | |11 | + | |11:07 |
− | | | + | | Subject Line વગર મેઈલ મોકલવા માટે, તમે Send Without Subject પર ક્લિક કરી શકો છો. |
|- | |- | ||
− | |11 | + | |11:13 |
− | | | + | |Cancel Sending પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:16 |
− | | | + | |હવે, Subject ફિલ્ડમાં, My First Email From Thunderbird ટાઇપ કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:21 |
− | | | + | |Send પર ક્લિક કરો. તમારો ઇમેઇલ મોકલવામાં આવ્યો છે. ચાલો તે તપાસીએ. |
|- | |- | ||
− | |11 | + | |11:29 |
− | | | + | |આપણે STUSERTWO@yahoo.in એકાઉન્ટ ખોલવું પડશે અને ઇનબોક્સ તપાસો. |
|- | |- | ||
− | |11 | + | |11:37 |
− | | | + | |તો, યાહૂમાં લોગીન કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:47 |
− | | | + | |યાહૂ લૉગિન પેજમાં, Yahoo ID STUSERTWO ટાઇપ કરો. તમારો પાસવર્ડ દાખલ કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:56 |
− | | | + | |Inbox પર ક્લિક કરો. ઇનબોક્સ Gmail એકાઉન્ટ દ્વારા મેળવેલ મેઈલ બતાવે છે! |
+ | |||
|- | |- | ||
− | |12 | + | |12:03 |
− | | | + | |મેઈલ ખોલવા માટે તે પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |12 | + | |12:05 |
− | | | + | |તમે મેલનો જવાબ આપવા માટે Reply બટનનો ઉપયોગ કરી શકો છો, પરંતુ અહીં ચાલો એક નવો મેઇલ કમ્પોઝ કરીએ. |
|- | |- | ||
− | |12 | + | |12:13 |
− | | | + | |Compose ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |12 | + | |12:16 |
− | | | + | |To ફિલ્ડમાં, STUSERONE at gmail dot com અડ્રેસ દાખલ કરો. |
|- | |- | ||
− | |12 | + | |12:23 |
− | | | + | |Subject ફિલ્ડમાં, Congrats! દાખલ કરો. |
|- | |- | ||
− | |12 | + | |12:27 |
− | | | + | |મેઈલમાં ટાઇપ કરો, Glad you got a new account. |
|- | |- | ||
− | |12 | + | |12:32 |
− | | | + | |Send બટન પર ક્લિક કરો અને યાહૂમાંથી લૉગ આઉટ થાઓ. |
|- | |- | ||
− | |12 | + | |12:37 |
− | | | + | |ચાલો બ્રાઉઝર બંધ કરીએ. |
|- | |- | ||
− | |12 | + | |12:39 |
− | | | + | |હવે થન્ડરબર્ડ તપાસીએ. |
|- | |- | ||
− | |12 | + | |12:42 |
− | | | + | |Get Mail પર ક્લિક કરો અને Get All New Messages પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |12 | + | |12:48 |
− | | | + | |ડાબી પેનલમાંથી, તમારા Gmail એકાઉન્ટ ID હેઠળ Inbox પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |12 | + | |12:53 |
− | | | + | |આ યાહુ એકાઉન્ટમાંથી મોકલેલ નવો મેસેજ ઇનબોક્સમાં પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | |12 | + | |12:58 |
− | | | + | |મેઇલના કન્ટેન્ટ નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે. |
|- | |- | ||
− | |13 | + | |13:03 |
− | | | + | |તમે આ મેઈલનો જવાબ Reply બટનનો ઉપયોગ કરીને આપી શકો છો. |
|- | |- | ||
− | |13 | + | |13:07 |
− | | | + | |આપણે થન્ડરબર્ડનો ઉપયોગ કરી સફળતાપૂર્વક ઈમેઈલ મોકલ્યા, મેળવ્યા, અને જોયા છે. |
|- | |- | ||
− | |13 | + | |13:14 |
− | | | + | |થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ કરવા માટે, મુખ્ય મેનુ માંથી, File અને Quit ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |13 | + | |13:19 |
− | | | + | |તમે મોઝિલા થન્ડરબર્ડમાંથી બહાર નીકળશો. |
|- | |- | ||
− | |13 | + | |13:22 |
− | | | + | |થન્ડરબર્ડ પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | |13 | + | |13:26 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે, મોઝિલા થન્ડરબર્ડ ડાઉનલોડ, સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે શીખ્યા. |
|- | |- | ||
− | |13 | + | |13:35 |
− | | | + | |આપણે નીચે આપેલ પણ શીખ્યા: |
|- | |- | ||
− | |13 | + | |13:37 |
− | | | + | | એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું, |
− | + | મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું , | |
− | + | મેસેજ મેળવવા અને વાંચવા, | |
− | + | થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું. | |
|- | |- | ||
− | |13 | + | |13:46 |
− | | | + | |અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
|- | |- | ||
− | |13 | + | |13:49 |
− | | | + | |મોઝિલા થન્ડરબર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરો |
|- | |- | ||
− | |13 | + | |13:52 |
− | | | + | |તેને સંસ્થાપિત અને લોન્ચ કરો. |
|- | |- | ||
− | |13 | + | |13:54 |
− | | | + | |'Thunderbird' માં એક ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરો. |
|- | |- | ||
− | |13 | + | |13:58 |
− | | | + | |આ એકાઉન્ટ નો ઉપયોગ કરીને મેઈલ મોકલો અને મેળવો. શું થાય છે તે જુઓ. |
|- | |- | ||
− | |14 | + | |14:06 |
− | | | + | |નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
− | |14 | + | |14:09 |
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | |14 | + | |14:12 |
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
− | |14 | + | |14:16 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | |14 | + | |14:18 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | |14 | + | |14:22 |
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | |14 | + | |14:26 |
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | |14 | + | |14:32 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | |14 | + | |14:36 |
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | |14 | + | |14:44 |
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
− | |14 | + | |14:55 |
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
+ | |||
+ | જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 15:23, 27 June 2014
Time | Narration |
00:00 | મોઝિલા થન્ડરબર્ડના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00:04 | આ ટ્યુટોરીયલ માં આપણે મોઝિલા થન્ડરબર્ડ વિષે અને |
00:09 | તેને ડાઉનલોડ, સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે વિષે શીખીશું. |
00:13 | આપણે એ પણ શીખીશું કે કેવી રીતે: |
00:15 | એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું
ડાઉનલોડ અને મેસેજ વાંચવું |
00:20 | મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું
થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું |
00:26 | મોઝિલા થન્ડર બર્ડ, સરળ ઇમેઇલ ક્લાઈન્ટ છે. |
00:29 | તે એક ક્રોસ પ્લેટફોર્મ સોફ્ટવેર છે, જેનો અર્થ છે કે તે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરી શકે છે. |
00:35 | તે તમને ઇમેઇલ મેસેજીસ ડાઉનલોડ કરવા માટેની પરવાનગી આપે છે |
00:39 | તમારા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સ્થાનિક કમ્પ્યુટર પર. |
00:42 | તે તમારા બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સને પણ વ્યવસ્થાપન કરે છે. |
00:47 | થન્ડરબર્ડ કેટલીક આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે. |
00:50 | તમે જીમેલ, યાહૂ અને યુડોરા જેવા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી મેઇલ ફોલ્ડર્સ અને અડ્રેસ બુક જેવી બધી ઇમેઇલ માહિતી લઇ શકો છો |
01:01 | જો તમે POP3 વાપરો તો, |
01:04 | તમે થન્ડરબર્ડ માં બધા POP3 એકાઉન્ટ્સ એક ઈનબોક્સમાં ભેગા કરી શકો છો. |
01:09 | તમે લક્ષણો દ્વારા ગ્રુપમાં મેસેજીસ કરી શકો છો જેમ કે |
01:12 | Date, Sender,Priority અથવા Custom label. |
01:18 | અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
01:26 | જો મોઝિલા થન્ડરબર્ડ તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત નથી, તો તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કરીને તેને સંસ્થાપિત કરી શકો છો. |
01:33 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ જુઓ. |
01:40 | તમે મોઝિલા વેબસાઇટ પરથી થન્ડરબર્ડ પણ ડાઉનલોડ અને સંસ્થાપિત કરી શકો છો. |
01:46 | મોઝિલા થન્ડર બર્ડ |
01:48 | Microsoft Windows 2000 પછીની આવૃત્તિઓ જેવી કે
MS Windows XP અથવા MS Windows 7 માટે પણ ઉપલબ્ધ છે. |
01:56 | આ વિશે વધુ માહિતી માટે, મોઝીલાની વેબસાઇટ જુઓ. |
02:02 | મોઝિલા થન્ડરબર્ડ વાપરવા માટે, તમારી પાસે ઓછામાં ઓછા બે માન્ય ઈમેઈલ અડ્રેસ હોવા જોઈએ. |
02:08 | POP3 વિકલ્પ ઇમેઇલ એકાઉન્ટ્સ માં સક્રિય થયેલ છે તે ખાતરી કરવું જરૂરી છે. |
02:15 | અને તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહિં તેની ખાતરી કરવું જરૂરી છે. |
02:19 | થન્ડરબર્ડ લોન્ચ કરીએ. |
02:22 | પ્રથમ, ડેશ હોમ ઉપર ક્લિક કરો જે તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે. |
02:29 | સર્ચ બોક્સ દેખાય છે. |
02:31 | હવે થન્ડરબર્ડ ટાઇપ કરો. થન્ડરબર્ડ આઇકોન દેખાય છે. |
02:37 | એપ્લિકેશન ખોલવા માટે તે પર ક્લિક કરો. |
02:40 | Mail Account Setup સંવાદ બોક્સ ખુલે છે. |
02:43 | ઉપરની બાજુએ ડાબી બાજુએ આવેલ લાલ ક્રોસ બટન પર ક્લિક કરી આ બંધ કરો. |
02:49 | મોઝિલા થન્ડર બર્ડ એપ્લિકેશન ખુલે છે. |
02:53 | પ્રથમ, આ મોઝિલા થન્ડરબર્ડ ઇન્ટરફેસ સાથે માહિતગાર થઈએ. |
02:59 | મોઝિલા થન્ડર બર્ડ ઈન્ટરફેસમાં વિવિધ વિકલ્પો સાથે મુખ્ય મેનુ છે. |
03:05 | શોર્ટકટ આઇકોન મેનુ બાર પર મુખ્ય મેનુ નીચે ઉપલબ્ધ છે. |
03:11 | ઉદાહરણ તરીકે, Get Mail, Write, અને Address Book માટે શોર્ટકટ આઇકોન છે. |
03:18 | થન્ડરબર્ડ બે પેનલમાં વિભાજિત થયેલ છે. |
03:21 | ડાબી પેનલ તમારા થન્ડરબર્ડ એકાઉન્ટ માં ફોલ્ડર્સ દર્શાવે છે. |
03:26 | આપણે હજુ સુધી મેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કર્યું નથી, તેથી આ પેનલ હમણાં કોઇ પણ ફોલ્ડર્સ પ્રદર્શિત કરશે નહિં. |
03:33 | જમણી પેનલમાં ઈમેઈલ માટે Accounts અને Advanced Features વગેરે જેવા વિકલ્પો ધરાવે છે. |
03:41 | આ ટ્યુટોરીયલ માટે, આપણે પહેલેથી જ |
03:44 | બે ઇમેઇલ અકાઉન્ટ બનાવ્યા છે. આ ટ્યુટોરીયલ માટે તેઓ આ પ્રમાણે છે: |
03:48 | STUSERONE at gmail dot com
STUSERTWO at yahoo dot in |
03:56 | અમારી સલાહ છે કે તમે બે ઇમેઇલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરો. |
04:02 | મેં પણ આ બે મેલ એકાઉન્ટ્સ માં POP3 વિકલ્પ સક્રિય કરેલ છે. |
04:07 | મેં જીમેલમાં POP3 કેવી રીતે સક્ષમ કર્યું? |
04:11 | પ્રથમ, જીમેલ એકાઉન્ટમાં લૉગિન કરો. |
04:14 | નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.gmail.com ટાઇપ કરો. |
04:21 | હવે જીમેલ ડોટ કોમ પર યુઝર નેમ STUSERONE અને પછી પાસવર્ડ દાખલ કરો. |
04:30 | આ Gmail વિન્ડોની જમણી બાજુ ટોચ પર સેટિંગ્સ આઇકોન પર ક્લિક કરો. Settings વિકલ્પ પર ક્લિક કરો. |
04:40 | Settings વિંડો દેખાય છે. Forwarding and POP/IMAP ટેબ પર ક્લિક કરો. |
04:48 | POP download માં, મેં Enable POP for all mail પસંદ કર્યું છે. |
04:53 | પછી Save Changes પર ક્લિક કરો. |
04:56 | જીમેઇલ મેઇલ વિંડો દેખાય છે. |
04:58 | POP3 હવે Gmail માં સક્રિય થયેલ છે! |
05:02 | જીમેઈલમાંથી લૉગ આઉટ થાઓ અને બ્રાઉઝર બંધ કરો. |
05:08 | ચાલો થન્ડરબર્ડ માં જીમેઈલ ડોટ કોમ એકાઉન્ટ પર STUSERONE રૂપરેખાંકિત કરીએ. |
05:15 | જીમેઇલ એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે. |
05:19 | આપણે પાછળના ટ્યુટોરિયલ્સમાં અન્ય ઇમેઇલ એકાઉન્ટ્સ માટે મેન્યુલ ક્ન્ફીગ્યુરેશન વિશે જાણીશું. |
05:26 | પ્રથમ, તમારા નેટવર્કનું જોડાણ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ છે તેની ખાતરી કરો. |
05:31 | મુખ્ય મેનુ માંથી, Edit અને Preferences પસંદ કરો. |
05:36 | Thunderbird Preferences સંવાદ બોક્સ દેખાય છે. |
05:39 | Advanced પર ક્લિક કરો, Network and DiskSpace ટેબ પર ક્લિક કરો અને Settings પસંદ કરો. |
05:48 | Connection Settings સંવાદ બૉક્સમાં, Use system proxy settings વિકલ્પ પસંદ કરો. |
05:56 | OK પર ક્લિક કરો. Close પર ક્લિક કરો. |
06:00 | હવે, આ Accounts વિકલ્પની મદદથી નવા એકાઉન્ટ બનાઓ. |
06:05 | Accounts હેઠળ થન્ડરબર્ડની જમણી પેનલમાંથી, Create a New Account પર ક્લિક કરો. |
06:12 | Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે. |
06:17 | નેમ STUSERONE તરીકે દાખલ કરો. |
06:20 | STUSERONE at gmail dot com તરીકે ઇમેઇલ અડ્રેસ દાખલ કરો. |
06:27 | અને, અંતે, Gmail એકાઉન્ટનો પાસવર્ડ દાખલ કરો. |
06:32 | આગળ, Continue પર ક્લિક કરો. |
06:36 | Configuration found in Mozilla ISP database મેસેજ દેખાય છે. |
06:42 | આગળ, POP3 પસંદ કરો. |
06:46 | કેટલીક વખત એક એરર મેસેજ, |
06:49 | Thunderbird failed to find the settings પ્રદર્શિત થઇ શકે છે. |
06:53 | આ, થન્ડરબર્ડ આપમેળે જીમેઇલ સુયોજનો રૂપરેખાંકિત કરવા માટે સક્ષમ ન થયું, એમ સૂચવે છે. |
06:59 | આવા કિસ્સામાં, તમારે સુયોજનો જાતે રૂપરેખાંકિત કરવું પડશે. |
07:04 | હવે, Manual Config બટન પર ક્લિક કરો. |
07:08 | જીમેઇલ માટે રૂપરેખાંકન સુયોજનો દર્શાવવામાં આવ્યા છે. |
07:12 | થન્ડરબર્ડએ પહેલાથી જ જીમેઈલ સેટિંગ્સ યોગ્ય રીતે રૂપરેખાંકિત કરેલ છે, તો આપણે તે બદલીશું નહિં. |
07:19 | આ વિડિઓ અટકાવો અને આ સેટિંગ્સની નોંધ બનાવો. |
07:24 | જીમેઈલ મેન્યુલી રૂપરેખાંકિત કરવા માટે, તમારે સંબંધિત ક્ષેત્રોમાં આ સુયોજનો દાખલ કરવા જોઈએ. |
07:30 | જયારે સુયોજનો જાતે રૂપરેખાંકિત થાય છે, ત્યારે Create Account બટન સક્રિય થાય છે. |
07:36 | આ ટ્યુટોરીયલ માં, થંડરબર્ડએ જીમેઈલને યોગ્ય રીતે રૂપરેખાંકિત કર્યું છે. |
07:41 | તો ચાલો Create Account પર ક્લિક કરીએ. |
07:44 | આ તમારી ઈન્ટરનેટ ગતિને આધારે થોડો સમય લેશે. |
07:52 | જીમેઈલ એકાઉન્ટ બનાવ્યું છે અને તે જમણી પેનલ પર પ્રદર્શિત થાય છે. |
07:56 | નોંધ લો કે, ડાબી પેનલ હવે STUSERONE at gmail dot com ઇમેઇલ આઈડી દર્શાવે છે. |
08:04 | આ જીમેઈલ એકાઉન્ટ હેઠળ વિવિધ મેલ ફોલ્ડર્સ દર્શાવવામાં આવેલ છે. |
08:09 | હવે, ડાબી પેનલ માંથી Gmail account હેઠળ Inbox ઉપર ક્લિક કરો. Get Mail આઇકોન પર ક્લિક કરો. |
08:18 | થન્ડરબર્ડ વિન્ડોની તળિયે સ્ટેટ્સ બારની નોંધ લો. |
08:22 | તે ડાઉનલોડ થઈ રહેલ મેસેજના નંબર દર્શાવે છે. |
08:27 | જીમેઈલ એકાઉન્ટ STUSERONE at gmail dot ના બધા ઇમેઇલ મેસેજીસ હવે ઇનબોક્સમાં માં ડાઉનલોડ કરવામાં આવેલ છે. |
08:36 | Inbox પર ક્લિક કરો અને મેસેજ પસંદ કરો. |
08:39 | મેસેજ નીચેની પેનલમાં પ્રદર્શિત થાય છે. |
08:43 | મેસેજ પર ડબલ ક્લિક કરો. |
08:46 | તે નવી ટેબમાં ખુલે છે. |
08:49 | આ ટેબના ટોચ પર જમણી બાજુ ઉપર, X ચિહ્ન પર ક્લિક કરી, આ ટેબ બંધ કરો. |
08:55 | મેસેજ કંપોઝ કરો અને STUSERTWO at yahoo dot in પર મોકલો. |
09:03 | મેલ ટૂલબારમાંથી, Write પર ક્લિક કરો. |
09:07 | Write સંવાદ બોક્સ દેખાય છે. |
09:10 | From ફિલ્ડ, તમારૂ નામ અને જીમેઇલ આઈડી દર્શાવે છે. |
09:14 | To ફિલ્ડમાં, STUSERTWO at yahoo dot in દાખલ દો |
09:20 | હવે મેઈલની બોડીમાં આ ટેક્સ્ટ દાખલ કરો, Hi, I now have an email account in Thunderbird! |
09:29 | હવે, આ ટેક્સ્ટ પસંદ કરો અને ફોન્ટ માપ વધારો. |
09:33 | હવે, Larger font size આઇકોન ઉપર ક્લિક કરો. તે ફોન્ટ સાઈઝ વધારે છે. |
09:40 | ટેક્સ્ટનો રંગ બદલવા માટે, પ્રથમ તેને પસંદ કરો અને Choose colour for text પર ક્લિક કરો. |
09:47 | Text Color સંવાદ બોક્સ દેખાય છે. Red પર ક્લિક કરો અને OK પર ક્લિક કરો. |
09:55 | ટેક્સ્ટનો રંગ બદલાઈ ગયો છે. |
09:58 | હવે એક સ્માઇલી દાખલ કરો! Insert a Smiley face આઇકોન પર ક્લિક કરો. |
10:04 | Smiley લીસ્ટમાંથી, Smile પર ક્લિક કરો. Smiley દાખલ થયેલ છે. |
10:11 | તમે તમારા મેઇલ પર જોડણી તપાસ પણ કરી શકો છો. |
10:15 | ચાલો have ની જોડણી heve થી બદલીએ. |
10:20 | Spelling પર ક્લિક કરો અને English US પસંદ કરો. |
10:24 | Check Spelling સંવાદ બોક્સ દેખાય છે, ખોટી જોડણીવાળા શબ્દ પ્રકાશિત થાય છે. |
10:30 | તે યોગ્ય જોડણી પણ દર્શાવે છે. Replace પર ક્લિક કરો. બહાર નીકળવા માટે Close પર ક્લિક કરો. |
10:38 | spelling preferences સુયોજિત કરવા માટે, મુખ્ય મેનુ માંથી, Edit અને Preferences પર ક્લિક કરો. |
10:44 | આ Preferences સંવાદ બોક્સમાંથી, Composition પર ક્લિક કરો. |
10:48 | તમે પછી, તમને જરૂરી વિકલ્પો તપાસી શકો છો. Close પર ક્લિક કરો. |
10:54 | હવે, મેઈલ મોકલવા માટે, ફક્ત Send બટન પર ક્લિક કરો. |
10:59 | Subject Reminder સંવાદ બોક્સ દેખાય છે. |
11:03 | કારણ કે આપણે આ મેઇલ માટે સબ્જેક્ટ દાખલ કર્યું નથી. |
11:07 | Subject Line વગર મેઈલ મોકલવા માટે, તમે Send Without Subject પર ક્લિક કરી શકો છો. |
11:13 | Cancel Sending પર ક્લિક કરો. |
11:16 | હવે, Subject ફિલ્ડમાં, My First Email From Thunderbird ટાઇપ કરો. |
11:21 | Send પર ક્લિક કરો. તમારો ઇમેઇલ મોકલવામાં આવ્યો છે. ચાલો તે તપાસીએ. |
11:29 | આપણે STUSERTWO@yahoo.in એકાઉન્ટ ખોલવું પડશે અને ઇનબોક્સ તપાસો. |
11:37 | તો, યાહૂમાં લોગીન કરો. |
11:47 | યાહૂ લૉગિન પેજમાં, Yahoo ID STUSERTWO ટાઇપ કરો. તમારો પાસવર્ડ દાખલ કરો. |
11:56 | Inbox પર ક્લિક કરો. ઇનબોક્સ Gmail એકાઉન્ટ દ્વારા મેળવેલ મેઈલ બતાવે છે! |
12:03 | મેઈલ ખોલવા માટે તે પર ક્લિક કરો. |
12:05 | તમે મેલનો જવાબ આપવા માટે Reply બટનનો ઉપયોગ કરી શકો છો, પરંતુ અહીં ચાલો એક નવો મેઇલ કમ્પોઝ કરીએ. |
12:13 | Compose ઉપર ક્લિક કરો. |
12:16 | To ફિલ્ડમાં, STUSERONE at gmail dot com અડ્રેસ દાખલ કરો. |
12:23 | Subject ફિલ્ડમાં, Congrats! દાખલ કરો. |
12:27 | મેઈલમાં ટાઇપ કરો, Glad you got a new account. |
12:32 | Send બટન પર ક્લિક કરો અને યાહૂમાંથી લૉગ આઉટ થાઓ. |
12:37 | ચાલો બ્રાઉઝર બંધ કરીએ. |
12:39 | હવે થન્ડરબર્ડ તપાસીએ. |
12:42 | Get Mail પર ક્લિક કરો અને Get All New Messages પર ક્લિક કરો. |
12:48 | ડાબી પેનલમાંથી, તમારા Gmail એકાઉન્ટ ID હેઠળ Inbox પર ક્લિક કરો. |
12:53 | આ યાહુ એકાઉન્ટમાંથી મોકલેલ નવો મેસેજ ઇનબોક્સમાં પ્રદર્શિત થાય છે. |
12:58 | મેઇલના કન્ટેન્ટ નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે. |
13:03 | તમે આ મેઈલનો જવાબ Reply બટનનો ઉપયોગ કરીને આપી શકો છો. |
13:07 | આપણે થન્ડરબર્ડનો ઉપયોગ કરી સફળતાપૂર્વક ઈમેઈલ મોકલ્યા, મેળવ્યા, અને જોયા છે. |
13:14 | થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ કરવા માટે, મુખ્ય મેનુ માંથી, File અને Quit ઉપર ક્લિક કરો. |
13:19 | તમે મોઝિલા થન્ડરબર્ડમાંથી બહાર નીકળશો. |
13:22 | થન્ડરબર્ડ પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
13:26 | આ ટ્યુટોરીયલ માં આપણે, મોઝિલા થન્ડરબર્ડ ડાઉનલોડ, સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે શીખ્યા. |
13:35 | આપણે નીચે આપેલ પણ શીખ્યા: |
13:37 | એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું,
મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું , મેસેજ મેળવવા અને વાંચવા, થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું. |
13:46 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
13:49 | મોઝિલા થન્ડરબર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરો |
13:52 | તેને સંસ્થાપિત અને લોન્ચ કરો. |
13:54 | 'Thunderbird' માં એક ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરો. |
13:58 | આ એકાઉન્ટ નો ઉપયોગ કરીને મેઈલ મોકલો અને મેળવો. શું થાય છે તે જુઓ. |
14:06 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
14:09 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
14:12 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
14:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
14:18 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
14:22 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
14:26 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
14:32 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
14:36 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
14:44 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
14:55 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |