Difference between revisions of "Scilab/C2/Iteration/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- |00.02 | | Welcome to the spoken tutorial on iterative calculations using Scilab. |- | 00.07 | | I am using scilab version 5…')
 
 
(8 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
  
 
|-
 
|-
  
|00.02
+
|00:02
  
| | Welcome to the spoken tutorial on iterative calculations using Scilab.
+
| | સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
  
| 00.07
+
| 00:07
  
| | I am using scilab version 5.2 in Mac operating system ,
+
| | હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું.
  
 
|-
 
|-
  
| 00.11
+
| 00:11
  
| | but these calculations should work in other versions and also in Scilab that runs in linux and windows.
+
| | પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ.
  
 
|-
 
|-
  
| 00.18
+
| 00:17
  
| | I will use the code available in the file iteration.sce
+
| | હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ.
  
 
|-
 
|-
  
|00.23
+
|00:22
  
|| I have opened this file using Scilab editor, which I plan to use only as an editor.
+
|| મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું.
  
 
|-
 
|-
  
| 00.29
+
| 00:29
  
|| Let us create a vector using the colon operator i is equal to 1 colon 5.
+
|| ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5  
  
 
|-
 
|-
  
| 00.38
+
| 00:38
  
| |creates a vector from 1 to 5, in increments of 1.
+
| |તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે.
  
 
|-
 
|-
  
|00.42
+
|00:42
  
| | In this command i is equal to 1 colon 2 colon 5,
+
| | આ આદેશમાં, i 1 કોલોન 2 કોલોન 5 સમાન છે
  
 
|-
 
|-
  
| 00.52
+
| 00:51
  
| | we see that the middle argument of 2 indicates the increment.
+
| | આપણે જોઈએ છીએ કે 2 નું મધ્ય આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે.
  
 
|-
 
|-
  
| 00.56
+
| 00:56
  
| | 1 is the first argument where the vector starts. I cannot go beyond 5.
+
| | 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું.
  
 
|-
 
|-
  
| 01.01
+
| 01:01
  
| |It can be equal to 5, however.
+
| |જોકે, તે 5 સમાન હોઈ શકે છે.
  
 
|-
 
|-
  
| 01.04
+
| 01:04
  
| | Note that if the ending argument changes to 6 the result remains the same.
+
| |નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે.
  
 
|-
 
|-
  
|01.10
+
|01:09
  
| | It is not difficult to explain this behaviour.
+
| | આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી.
  
 
|-
 
|-
  
|01.13
+
|01:13
  
| | Can you think for a moment why this happens?
+
| | શું તમે સોચી શકો છે કે આ શા માટે યોગ્ય થાય છે?
  
 
|-
 
|-
  
| 01.16
+
| 01:15
  
|| We will now demonstrate the use of the for statement to perform iterative calculations.
+
|| હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું.
  
for i is equal to 1 colon 2 colon 7 disp i end of for loop.
 
  
 
|-
 
|-
  
| 01.29
+
| 01:22
  
| |I will cut this paste in scilab console press enter.
+
|for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન  disp i for લુપનો અંત.
  
 
|-
 
|-
  
| 01.35
+
| 01:28
  
| |This code prints out i, as we go through the loop.
+
| |હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
  
| 01.37
+
| 01:34
  
| |The display is due to the command disp - the passed argument is displayed.
+
| |આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે.
  
 
|-
 
|-
  
| 01.42
+
| 01:37
  
| |Recall that the for loop is used for integer values.
+
| |આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
  
| 01.45
+
| 01:42
  
| | In this case, four integer values, namely, 1, 3, 5 and 7 are displayed.
+
| for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે.
  
 
|-
 
|-
  
| 01.53
+
| 01:45
  
| |The number of times the iterations take place is known as priori in for loops.
+
| |આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે.
  
 
|-
 
|-
  
|01.57
+
| 01:50
  
| | In the rest of this tutorial, we will stick to the default increment of 1.
+
| | જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે.
  
 
|-
 
|-
  
| 02.01
+
|01:56
  
| |Let us begin with the loop that displays i equal to 1 to 5.
+
| |ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું.
  
 
|-
 
|-
  
| 02.10
+
| 02:01
  
| | We will modify this code by introducing the break statement.
+
| |ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
  
|02.19
+
| 02:10
  
| Note that i is displayed only up to 2.
+
| | આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું.
  
 
|-
 
|-
  
|02.22
+
|02:18
  
| | The iteration is not carried out till the last value of i, namely, 5.
+
| નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે.
  
 
|-
 
|-
  
|02.27
+
|02:22
  
| | When i is equal to 2, the if block is executed for the first time.
+
| | ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે.
  
 
|-
 
|-
  
| 02.31
+
|02:27
  
| | The break command, however, terminates the loop.
+
| |જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે.
  
 
|-
 
|-
  
| 02.34
+
| 02:30
  
|| If we want to get out of a loop when some intermediate condition is satisfied, we can use the break statement.
+
| |Break કમાંડ લુપને બંધ કરે છે.
  
 
|-
 
|-
  
| 02.41
+
| 02:34
 
+
| | Note that "i is equal to 2" statement uses the "equal to" sign twice.
+
  
 +
|| જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે.
 
|-
 
|-
  
| 02.46
+
| 02:40
  
| | This is the standard way to compare the equality in programming languages.
+
| | નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે.  
  
 
|-
 
|-
  
|02.51
+
| 02:45
  
| | The result of this comparison statement is a boolean: true or false.
+
| | આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે.
  
 
|-
 
|-
  
| 02.56
+
|02:50
  
| | We will introduce the continue statement here paste press enter
+
| | આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false.
  
 
|-
 
|-
  
| 03.06
+
| 02:56
 
+
|| This results in i getting displayed only for 4 and 5.
+
  
 +
| | આપણે અહીં continue  સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ.
 
|-
 
|-
  
| 03.11
+
| 03:06
  
| | For i less than or equal to 3, as given by the i less than or equal to 3 statement, nothing happens.
+
|| પરિણામ સ્વરૂપે, i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 માટે, i ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શીત થયું છે.
  
 
|-
 
|-
  
| 03.18
+
| 03:10
  
| | The continue statement makes the program skip the rest of the loop.
+
| |i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે, કઈ થતું નથી.
  
 
|-
 
|-
  
| 03.22
+
| 03:18
  
| Unlike the break statement, however, it does not exit the loop.
+
| | continue સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીનો કોડ અવગણવા માટે કહે છે.
  
 
|-
 
|-
  
| 03.25
+
| 03:22
  
| | The parameter i is incremented and all the calculations of the loop are executed for the new i.
+
| break સ્ટેટમેન્ટ જેમ નહિં પણ, તેમ છતાં, તે લૂપને બંધ કરતું નથી.
  
 
|-
 
|-
  
| 03.33
+
| 03:25
  
| | We take a small break and show how to get help for operators of the type less than or equal to.
+
| | પરિમાણ i વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા i માટે એક્ઝીક્યુટ થાય છે.
  
 
|-
 
|-
  
| 03.38
+
| 03:32
  
| |Let us type less than or equal to with help
+
| | આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇકવલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે કરવી.
  
 
|-
 
|-
  
| 03.47
+
| 03:38
  
|| This opens the scilab help browser.
+
| |ચાલો help સાથે લેસ ધેન ઓર ઇકવલ ટુ ટાઇપ કરીએ.
  
 
|-
 
|-
  
| 03.52
+
| 03:46
  
|| We see that the help is available under the option less.
+
|| આ સાઈલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે.  
  
 
|-
 
|-
  
| 03.56
+
| 03:51
  
| | So now after closing this we type help less
+
|| આપણે જોઈ શકીએ છીએ કે help, less વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
  
|04.07
+
| 03:56
  
|| We see the required help instructions here. I will close this.
+
| | તો આ બંધ કર્યા પછી, આપણે ટાઇપ કરીશું, help less
  
 
|-
 
|-
  
|04.12
+
|04:06
  
| | The for statement in Scilab is more powerful than in programming languages.
+
|| આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ. હું આ બંધ કરીશ.
  
 
|-
 
|-
  
| 04.16
+
|04:11
  
| | For example, let us perform a loop over a vector:
+
| | સાઈલેબમાં For લુપ પ્રોગ્રામિંગ લેંગવેજ કરતા વધુ શક્તિશાળી છે.
 +
|-
 +
 
 +
| 04:16
  
 +
| | ઉદાહરણ તરીકે, ચાલો વેક્ટર ઉપર લુપ કરીએ.
 
|-
 
|-
  
| 04.25
+
| 04:24
  
| | This script displays all values of v.
+
| | આ સ્ક્રીપ્ટ v ની દરેક વેલ્યુઝ દર્શાવે છે.
  
 
|-
 
|-
  
| 04.28
+
| 04:28
  
| | Until now we have been displaying only the variables.
+
| | હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા.
  
 
|-
 
|-
  
| 04.32
+
| 04:32
  
| | We can indeed display the result of a calculation as well.
+
| | આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
  
| 04.35
+
| 04:35
  
| | The following code displays the square of the numbers.
+
| | નીચેનો કોડ નંબરો વર્ગ દર્શાવે છે.
  
 
|-
 
|-
  
|04.45
+
|04:44
  
| | We have spent quite a bit of time explaining the for loop.
+
| | આપણે For લૂપ માટે સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે.
  
 
|-
 
|-
  
| 04.48
+
| 04:48
  
| | Let us now move on to the while loops.
+
| | ચાલો હવે while લુપ જોઈએ.
  
 
|-
 
|-
  
| 04.51
+
| 04:50
  
| | The while statement allows us to perform a loop when a boolean expression is true
+
| | જયારે બુલિયન એક્ષપ્રેશન true હોય ત્યારે while સ્ટેટમેન્ટ લુપ કરવા માટેની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
  
| 04.56
+
| 04:55
 
+
| | At the beginning of the loop, if the expression is true,
+
  
 +
| | લુપ ની શરૂઆતમાં,  જો એક્ષપ્રેશન true હોય,
 
|-
 
|-
  
| 04.59
+
| 04:58
 
+
| |the statements in the body of the while loop are executed.
+
  
 +
| |while લુપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે.
 
|-
 
|-
  
| 05.02
+
| 05:02
 
+
| | If the program is written well, the expression becomes false and the loop is ended.
+
  
 +
| | જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય, તો એક્ષપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે.
 
|-
 
|-
  
| 05.08
+
| 05:08
  
|| Now let us see an example for the while loop:
+
|| હવે ચાલો while લુપ માટે ઉદાહરણ જોઈએ:
  
 
|-
 
|-
  
|05.15
+
|05:15
  
| | The values of i, from 1 to 6 are displayed.
+
| | i ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે.
  
 
|-
 
|-
  
|05.19
+
|05:19
  
|| Break and continue statements inside the while loop work exactly as they did in the for loop, as we demonstrate using break:
+
|| while લુપમાં break અને continue સ્ટેટમેન્ટ ફોર લુપ સમાન જ કામ કરે છે, જેવું આપણે break સ્ટેટમેન્ટ સાથે નિદર્શન કર્યું હતું.
  
 
|-
 
|-
  
|05.33
+
|05:33
 
+
| | We can see that the moment i becomes equal to 3, the program exits the loop, thanks to the break statement.
+
  
 +
| | આપણે જોઈ શકીએ છીએ કે જેવું i 3 સમાન બને છે, પ્રોગ્રામ લુપ બંધ કરે છે, આ માટે break સ્ટેટમેન્ટનો આભાર.
 
|-
 
|-
  
| 05.40
+
| 05:39
 
+
|| You can also try the example for continue statement in while loop.
+
  
 +
|| તમે while લુપમાં continue લૂપ સ્ટેટમેન્ટ માટે પણ પ્રયત્ન કરી શકો છો.
 
|-
 
|-
  
| 05.44
+
| 05:44
 
+
| | This brings us to the end of this spoken tutorial on iterative calculations using Scilab.
+
  
 +
| | અહીં સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
|-
 
|-
  
| 05.51
+
| 05:50
  
|| Spoken Tutorials are part of the Talk to a Teacher project, supported by the National Mission on Education through ICT.
+
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
  
| 05.57
+
| 05:57
  
| | More information on the same is available at the following link [http://spoken-tutorial.org/NMEICT-Intro].
+
| |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [http://spoken-tutorial.org/NMEICT-Intro].
  
 
|-
 
|-
  
| 06.00
+
| 06:00
  
| |Thanks for joining.Good bye.
+
| |જોડાવા બદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 15:21, 27 June 2014

Time Narration
00:02 સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 હું Mac ઓપરેટીંગ સીસ્ટમ ઉપર સાઈલેબ આવૃત્તિ 5.2 વાપરી રહ્યી છું.
00:11 પરંતુ આ ગણતરીઓ અન્ય આવૃત્તિઓમાં અને સાઈલેબ જે Linux અને Windows ઉપર રન થાય છે તેમાં પણ કામ કરવું જોઈએ.
00:17 હું iteration.sce માં ઉપલબ્ધ કોડનો ઉપયોગ કરીશ.
00:22 મેં આ ફાઈલ સાઈલેબ એડિટરની મદદથી ખોલી છે, જે મેં એડિટર તરીકે ઉપયોગ કરવા માટે યોજ્યું હતું.
00:29 ચાલો કોલોન ઓપરેટરની મદદથી વેક્ટર બનાવીએ, i ઇકવલ ટુ 1 કોલોન 5
00:38 તે 1 ઇન્ક્રીમેન્ટ સાથે, 1 થી 5 માટે વેક્ટર બનાવે છે.
00:42 આ આદેશમાં, i એ 1 કોલોન 2 કોલોન 5 સમાન છે
00:51 આપણે જોઈએ છીએ કે 2 નું મધ્ય આર્ગ્યુંમેન્ટ ઇન્ક્રીમેન્ટ સૂચવે છે.
00:56 1 એ પ્રથમ આર્ગ્યુંમેન્ટ છે જ્યાંથી વેક્ટર શરૂ થાય છે. હું 5 થી આગળ ન જઈ શકું.
01:01 જોકે, તે 5 સમાન હોઈ શકે છે.
01:04 નોંધ લો કે, જો અંતિમ આર્ગ્યુંમેન્ટ 6 થી બદલાય છે તો પરિણામ સમાન જ રહે છે.
01:09 આ વર્તણૂક સમજાવવા માટે મુશ્કેલ નથી.
01:13 શું તમે સોચી શકો છે કે આ શા માટે યોગ્ય થાય છે?
01:15 હવે આપણે ઈટરેટીવ ગણતરીઓ કરવા માટે for સ્ટેટમેન્ટનો ઉપયોગ નિદર્શન કરીશું.


01:22 for i ઇકવલ ટુ 1 કોલોન 2 કોલોન disp i for લુપનો અંત.
01:28 હું આ કટ કરીશ, સાઈલેબ કન્સોલમાં પેસ્ટ કરીશ, એન્ટર ડબાઓ.
01:34 આપણે લૂપ મારફતે જઈએ ત્યારે આ કોડ i પ્રિન્ટ કરે છે.
01:37 આ પ્રદર્શન આદેશ disp ના કારણે છે - પાસ કરેલ આર્ગ્યુંમેન્ટ પ્રદર્શિત થાય છે.
01:42 for લુપ ઈન્ટીજર વેલ્યુઝ માટે વપરાય છે.
01:45 આ કિસ્સામાં, ચાર ઈન્ટીજર વેલ્યુઝ છે, 1, 3, 5 અને 7 દર્શાવવામાં આવે છે.
01:50 જેટલી વખત ઈટરેશન થાય છે, ફોર લૂપમાં તેને પ્રાયોરી તરીકે ઓળખાય છે.
01:56 ટ્યુટોરીયલના બાકીના ભાગમાં, આપણે 1 નું ડીફોલ્ટ ઇન્ક્રીમેન્ટ પર રહેશું.
02:01 ચાલો i ઇકવલ ટુ 1 to 5 પ્રદર્શિત કરતા લૂપ સાથે શરૂઆત કરીએ.
02:10 આપણે break સ્ટેટમેન્ટ રજૂઆત કરી આ કોડ સુધારીશું.
02:18 નોંધ લો કે, i ફક્ત 2 સુધી પ્રદર્શિત થયેલ છે.
02:22 ઇટરેશન, i ની અંતિમ વેલ્યુ સુધી ગયું નથી જે 5 છે.
02:27 જયારે i 2 સમાન હોય છે, ત્યારે if બ્લોક પ્રથમ વખત એક્ઝીક્યુટ કરવામાં આવે છે.
02:30 Break કમાંડ લુપને બંધ કરે છે.
02:34 જો કેટલીક વચ્ચેની કન્ડીશન સાચી થવાને કારણે જ્યારે આપણે લૂપમાંથી બહાર નીકળવા ઈચ્છતા હોય, તો break સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે.
02:40 નોંધ લો કે "i ઇકવલ ટુ 2" સ્ટેટમેન્ટ ઇકવલ ટુ ચિહ્ન બે વાર વાપરે છે.
02:45 આ પ્રોગ્રામિંગ લેંગવેજીસમાં સમાનતા સરખાવવા માટેનો પ્રમાણભૂત માર્ગ છે.
02:50 આ કમ્પેરીઝન સ્ટેટમેન્ટનું પરિણામ બુલિયન છે: true અથવા false.
02:56 આપણે અહીં continue સ્ટેટમેન્ટ રજુ કરીશું, પેસ્ટ કરો, એન્ટર ડબાઓ.
03:06 પરિણામ સ્વરૂપે, i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 માટે, i ફક્ત 4 અને 5 માટે જ પ્રદર્શીત થયું છે.
03:10 i લેસ ધેન ઓર ઇકવલ ટુ 3 સ્ટેટમેન્ટમાં બતાવ્યા પ્રમાણે, કઈ થતું નથી.
03:18 continue સ્ટેટમેન્ટ પ્રોગ્રામને બાકીનો કોડ અવગણવા માટે કહે છે.
03:22 break સ્ટેટમેન્ટ જેમ નહિં પણ, તેમ છતાં, તે લૂપને બંધ કરતું નથી.
03:25 પરિમાણ i વધે છે અને લૂપની તમામ ગણતરીઓ નવા i માટે એક્ઝીક્યુટ થાય છે.
03:32 આપણે નાની બ્રેક લેશું અને લેસ ધેન ઓર ઇકવલ ટુ પ્રકારના ઓપરેટરો માટે મદદ કેવી રીતે કરવી.
03:38 ચાલો help સાથે લેસ ધેન ઓર ઇકવલ ટુ ટાઇપ કરીએ.
03:46 આ સાઈલેબ હેલ્પ બ્રાઉઝર ખોલે છે.
03:51 આપણે જોઈ શકીએ છીએ કે help, less વિકલ્પ હેઠળ ઉપલબ્ધ છે.
03:56 તો આ બંધ કર્યા પછી, આપણે ટાઇપ કરીશું, help less
04:06 આપણે જરૂરી હેલ્પ માહિતીઓ અહીં જોઈ શકીએ છીએ. હું આ બંધ કરીશ.
04:11 સાઈલેબમાં For લુપ પ્રોગ્રામિંગ લેંગવેજ કરતા વધુ શક્તિશાળી છે.
04:16 ઉદાહરણ તરીકે, ચાલો વેક્ટર ઉપર લુપ કરીએ.
04:24 આ સ્ક્રીપ્ટ v ની દરેક વેલ્યુઝ દર્શાવે છે.
04:28 હમણાં સુધી આપણે ફક્ત વેરિયેબલ દર્શાવતા હતા.
04:32 આપણે ખરેખર ગણતરીનું પરિણામ પણ પ્રદર્શિત કરી શકીએ છીએ.
04:35 નીચેનો કોડ નંબરો વર્ગ દર્શાવે છે.
04:44 આપણે For લૂપ માટે સમજાવવા માટે ખૂબ થોડો સમય લીધો છે.
04:48 ચાલો હવે while લુપ જોઈએ.
04:50 જયારે બુલિયન એક્ષપ્રેશન true હોય ત્યારે while સ્ટેટમેન્ટ લુપ કરવા માટેની પરવાનગી આપે છે.
04:55 લુપ ની શરૂઆતમાં, જો એક્ષપ્રેશન true હોય,
04:58 while લુપની બોડીના સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થાય છે.
05:02 જો પ્રોગ્રામ સારી રીતે લખવામાં આવેલ હોય, તો એક્ષપ્રેશન ખોટું બને છે અને લૂપ બંધ થાય છે.
05:08 હવે ચાલો while લુપ માટે ઉદાહરણ જોઈએ:
05:15 i ની વેલ્યુ 1 થી 6 દર્શાવવામાં આવી છે.
05:19 while લુપમાં break અને continue સ્ટેટમેન્ટ ફોર લુપ સમાન જ કામ કરે છે, જેવું આપણે break સ્ટેટમેન્ટ સાથે નિદર્શન કર્યું હતું.
05:33 આપણે જોઈ શકીએ છીએ કે જેવું i 3 સમાન બને છે, પ્રોગ્રામ લુપ બંધ કરે છે, આ માટે break સ્ટેટમેન્ટનો આભાર.
05:39 તમે while લુપમાં continue લૂપ સ્ટેટમેન્ટ માટે પણ પ્રયત્ન કરી શકો છો.
05:44 અહીં સાઈલેબનો ઉપયોગ કરી ઈટરેટીવ ગણતરી પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
05:50 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
05:57 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, [1].
06:00 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble