Difference between revisions of "Netbeans/C2/Designing-GUI-for-Sample-Java-Application/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 15: Line 15:
 
|-
 
|-
 
| 00.06
 
| 00.06
| આ ટ્યુટોરીયલમાં, આપણે નેટબીન્સનાં સૌથી આકર્ષક ફીચરો જોઈશું, જે કે તેનું '''GUI''' બિલ્ડર છે.   
+
| આ ટ્યુટોરીયલમાં, નેટબીન્સનાં સૌથી આકર્ષક ફીચરો જોઈશું, જે કે તેનું '''GUI''' બિલ્ડર છે.   
  
 
|-
 
|-
Line 23: Line 23:
 
|-
 
|-
 
| 00.16
 
| 00.16
| આ તમને તમારા '''GUI''' માટે '''What You See Is What You Get''' પ્રકારની રચના કરવાની સુવિધા આપે છે.
+
|તમારા '''GUI''' માટે '''What You See Is What You Get''' પ્રકારની રચના કરવાની સુવિધા આપે છે.
  
 
|-
 
|-
Line 39: Line 39:
 
|-
 
|-
 
| 00.39
 
| 00.39
| આ ડેમોનસ્ટ્રેશન માટે હું જે સીસ્ટમ વાપરી રહ્યી છું તે 
+
| આ ડેમોનસ્ટ્રેશન માટે હું જે સીસ્ટમ વાપરી રહ્યી છું.
  
 
|-
 
|-
Line 47: Line 47:
 
|-
 
|-
 
| 00.46
 
| 00.46
| અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 ધરાવે છે
+
| અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 ધરાવે છે.
  
 
|-
 
|-
Line 75: Line 75:
 
|-
 
|-
 
| 01.07
 
| 01.07
| અને સાથે જ આપણી એપ્લીકેશનને કમ્પાઈલ અને રન કરવું  
+
| અને સાથે જ આપણી એપ્લીકેશનને કમ્પાઈલ અને રન કરવું .
  
 
|-
 
|-
 
| 01.10
 
| 01.10
| ચાલો શરુ કરીએ અને આ ટ્યુટોરીયલમાં એક સાદી એકાઉન્ટ બેલેન્સ એપ્લીકેશન બીલ્ડ કરીએ
+
| ચાલો શરુ કરીએ અને આ ટ્યુટોરીયલમાં એક સાદી એકાઉન્ટ બેલેન્સ એપ્લીકેશન બીલ્ડ કરીએ.
  
 
|-
 
|-
Line 91: Line 91:
 
|-
 
|-
 
| 01.21
 
| 01.21
| એકાઉન્ટમાંથી ડેબીટ કરેલી રકમને ઈનપુટ કરવું
+
| એકાઉન્ટમાંથી ડેબીટ કરેલી રકમને ઈનપુટ કરવું.
  
 
|-
 
|-
 
| 01.24
 
| 01.24
| અને અંતિમ બેલેન્સની ગણતરી
+
| અને અંતિમ બેલેન્સની ગણતરી.
  
 
|-
 
|-
Line 115: Line 115:
 
|-
 
|-
 
| 01.49
 
| 01.49
| અને તમારા પ્રોજેક્ટને એક નામ આપો
+
| અને તમારા પ્રોજેક્ટને એક નામ આપો .
  
 
|-
 
|-
Line 131: Line 131:
 
|-
 
|-
 
| 02.07
 
| 02.07
| હવે ફાઈલ મેનુમાં '''File''' માં પાછા જાવ અને '''New File''' પસંદ કરો  
+
| હવે ફાઈલ મેનુમાં '''File''' માં પાછા જાવ અને '''New File''' પસંદ કરો
  
 
|-
 
|-
Line 139: Line 139:
 
|-
 
|-
 
| 02.18
 
| 02.18
| અને '''File Type''' માં '''Jframe Form''' પસંદ કરી   
+
| અને '''File Type''' માં '''Jframe Form''' પસંદ કરી.  
  
 
|-
 
|-
Line 179: Line 179:
 
|-
 
|-
 
| 02.58
 
| 02.58
| અહીં ડાબી બાજુએ નેવીગેટર અથવા ઇન્સપેક્ટર છે  
+
| અહીં ડાબી બાજુએ નેવીગેટર અથવા ઇન્સપેક્ટર છે.
  
 
|-
 
|-
Line 195: Line 195:
 
|-
 
|-
 
| 03.11
 
| 03.11
| જ્યારે તમે તેના પર ક્લિક કરો છો ત્યારે, તે તમને સોર્સ કોડ પર લઇ જશે.  
+
| જ્યારે તમે તેના પર ક્લિક કરો છો ત્યારે, તમને સોર્સ કોડ પર લઇ જશે.  
  
 
|-
 
|-
Line 207: Line 207:
 
|-
 
|-
 
| 03.23
 
| 03.23
| ચાલો ડીઝાઇન મોડ પર પાછા જઈએ અને જોઈએ કે આજે આપણે કયા કમ્પોનેંટો વાપરીશું.   
+
| ડીઝાઇન મોડ પર પાછા જઈએ અને જોઈએ કે આજે આપણે કયા કમ્પોનેંટો વાપરીશું.   
  
 
|-
 
|-
 
| 03.28
 
| 03.28
| આપણી એપ્લીકેશન બનાવવા માટે આપણે પેલેટમાથી કેટલાક કમ્પોનેંટોનો ઉપયોગ કરીશું    
+
| એપ્લીકેશન બનાવવા માટે આપણે પેલેટમાથી કેટલાક કમ્પોનેંટોનો ઉપયોગ કરીશ.    
  
 
|-
 
|-
 
| 03.31
 
| 03.31
| જેમ કે '''Buttons''', '''Labels''', '''Panels''', '''Tabbed pane''' વગેરે    
+
| જેમ કે '''Buttons''', '''Labels''', '''Panels''', '''Tabbed pane''' વગેરે .   
  
 
|-
 
|-
 
| 03.38
 
| 03.38
| હવે પેલેટમાંથી ચાલો '''swing Containers''' અંતર્ગત '''TabbedPane''' પસંદ કરીએ   
+
| હવે પેલેટમાંથી ચાલો '''swing Containers''' અંતર્ગત '''TabbedPane''' પસંદ કરીએ.    
  
 
|-
 
|-
 
| 03.45
 
| 03.45
| '''Tabbed Pane''' પસંદ કરો અને '''form''' પર ક્લિક કરો  
+
| '''Tabbed Pane''' પસંદ કરો અને '''form''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 235: Line 235:
 
|-
 
|-
 
| 04.02
 
| 04.02
| અને ફરીથી તમારી ફ્રેમ પર ક્લિક કરો
+
| અને ફરીથી તમારી ફ્રેમ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 243: Line 243:
 
|-
 
|-
 
| 04.09
 
| 04.09
| પાછા જઈને બીજી એક પેનલ પસંદ કરો. અને ફોર્મ પર ફરીથી ક્લિક કરો
+
| પાછા જઈને બીજી એક પેનલ પસંદ કરો. અને ફોર્મ પર ફરીથી ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04.14
 
| 04.14
| આ તમને કુલ 2 ટેબો આપે છે
+
| આ તમને કુલ 2 ટેબો આપે છે.
  
 
|-
 
|-
Line 259: Line 259:
 
|-
 
|-
 
| 04.37
 
| 04.37
| હવે ચાલો પેલેટ પર પાછા જઈએ અને સ્વીંગ કંટ્રોલ મેનુમાંથી લેબલો ઉમેરીએ   
+
| હવે ચાલો પેલેટ પર પાછા જઈએ અને સ્વીંગ કંટ્રોલ મેનુમાંથી લેબલો ઉમેરીએ.  
  
 
|-
 
|-
 
| 04.43
 
| 04.43
| સ્વીંગ કંટ્રોલમાંથી લેબલ પસંદ કરો અને તેને અહીં તમારા ફોર્મમાં ઉમેરો   
+
| સ્વીંગ કંટ્રોલમાંથી લેબલ પસંદ કરો અને તેને અહીં ફોર્મમાં ઉમેરો.  
  
 
|-
 
|-
Line 271: Line 271:
 
|-
 
|-
 
| 04.54
 
| 04.54
| મેં મારા ફોર્મમાં અત્યારે છ લેબલો ઉમેર્યા છે  
+
| મેં મારા ફોર્મમાં અત્યારે છ લેબલો ઉમેર્યા છે.
  
 
|-
 
|-
 
| 04.58
 
| 04.58
| તમે તેના પર ક્લિક કરીને તેની જગ્યા અને રચના બદલી શકો છો
+
| તમે તેના પર ક્લિક કરીને તેની જગ્યા અને રચના બદલી શકો છો.
  
 
|-
 
|-
Line 283: Line 283:
 
|-
 
|-
 
| 05.06
 
| 05.06
| હવે લેબલ પર લખાણ બદલી કરવા માટે
+
| હવે લેબલ પર લખાણ બદલી કરવા માટે,
  
 
|-
 
|-
 
| 05.08
 
| 05.08
| તમે કાં તો તેના પર બમણું ક્લિક કરી શકો છો અથવા કે જમણું ક્લિક  
+
| તમે કાં તો તેના પર બમણું ક્લિક કરી શકો છો અથવા કે જમણું ક્લિક.
  
 
|-
 
|-
Line 295: Line 295:
 
|-
 
|-
 
| 05.14
 
| 05.14
| ચાલો હવે લેબલોનાં નામ બદલી કરીએ  
+
| લેબલોનાં નામ બદલી કરીએ  
  
 
|-
 
|-
Line 311: Line 311:
 
|-
 
|-
 
| 05.35
 
| 05.35
| અને ચોથાને '''Balance''' તરીકે   
+
| અને ચોથાને '''Balance''' તરીકે,  
  
 
|-
 
|-
Line 319: Line 319:
 
|-
 
|-
 
| 05.48
 
| 05.48
| બેલેન્સ ગણતરી કર્યા પછીથી આપણે તેને આ સ્તરમાં મૂકી શકીએ છીએ
+
| બેલેન્સ ગણતરી કર્યા પછી આપણે તેને આ સ્તરમાં મૂકી શકીએ છીએ .
  
 
|-
 
|-
Line 327: Line 327:
 
|-
 
|-
 
| 06.01
 
| 06.01
| હવે, પેલેટ પર પાછા જઈને '''TextField''' પસંદ કરો અને આપણે '''credit amount''' અને '''debit amount''' આમ દરેક સામે એક એક ટેક્સ્ટ ફીલ્ડો ઉમેરીશું.     
+
| હવે, પેલેટ પર પાછા જઈને '''TextField''' પસંદ કરો અને આપણે '''credit amount''' અને '''debit amount''' દરેક સામે એક એક ટેક્સ્ટ ફીલ્ડો ઉમેરીશું.     
  
 
|-
 
|-
Line 335: Line 335:
 
|-
 
|-
 
| 06.20
 
| 06.20
| ચાલો હું ટેક્સ્ટને એડિટ કરું અને અહીં વર્તમાન ટેક્સ્ટને રદ્દ કરું
+
| ચાલો હું ટેક્સ્ટને એડિટ કરું અને અહીં વર્તમાન ટેક્સ્ટને રદ્દ કરું .
  
 
|-
 
|-
 
| 06.27
 
| 06.27
| માઉસ વાપરીને ચાલો તેને માપબદલી કરીએ   
+
| માઉસ વાપરીને ચાલો તેને માપબદલી કરીએ.    
  
 
|-
 
|-
Line 347: Line 347:
 
|-
 
|-
 
| 06.42
 
| 06.42
| તમારી ફ્રેમ નીચે બટન ઉમેરો અને
+
| તમારી ફ્રેમ નીચે બટન ઉમેરો અને,
  
 
|-
 
|-
Line 355: Line 355:
 
|-
 
|-
 
| 06.53
 
| 06.53
| '''Edit text''' વિકલ્પ પસંદ કરો અને તેને '''Get Balance''' તરીકે નામ આપો  
+
| '''Edit text''' વિકલ્પ પસંદ કરો અને તેને '''Get Balance''' તરીકે નામ આપો.
  
 
|-
 
|-
Line 363: Line 363:
 
|-
 
|-
 
| 07.01
 
| 07.01
| ચાલો હવે ઈમેજ ટેબ (ટેબ 1) પર જઈએ અને ઈમેજને ઉમેરીએ.
+
| ચાલો હવે ઈમેજ ટેબ પર જઈએ અને ઈમેજને ઉમેરીએ.
  
 
|-
 
|-
 
| 07.05
 
| 07.05
| આ કરવા માટે ચાલો પેલેટ પર પાછા જઈએ
+
| આ કરવા માટે ચાલો પેલેટ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
Line 379: Line 379:
 
|-
 
|-
 
| 07.26
 
| 07.26
| '''icons''' (આઇકોન્સ) પ્રોપર્ટી વિન્ડો ખુલે છે
+
| '''icons''' (આઇકોન્સ) પ્રોપર્ટી વિન્ડો ખુલે છે.
  
 
|-
 
|-
Line 387: Line 387:
 
|-
 
|-
 
| 07.35
 
| 07.35
| અને તમારી એપ્લીકેશનમાં તમે કઈ ઈમેજ સમાવેશ કરવા માંગો છો તે બદ્દલ જુઓ  
+
| અને તમારી એપ્લીકેશનમાં તમે કઈ ઈમેજ સમાવેશ કરવા માંગો છો તે બદ્દલ જુઓ.
  
 
|-
 
|-
 
| 07.41
 
| 07.41
| મેં અહીં ઈમેજ પસંદ કરી લીધી છે. '''OK''' પર ક્લિક કરો
+
| મેં અહીં ઈમેજ પસંદ કરી લીધી છે. '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07.48
 
| 07.48
| માઉસનો ઉપયોગ કરીને ચાલો તેને વ્યવસ્થિત કરીએ.  
+
| માઉસનો ઉપયોગ કરી ચાલો તેને વ્યવસ્થિત કરીએ.  
  
 
|-
 
|-
 
| 07.51
 
| 07.51
| તમે અહીં લેબલ પરની આ ટેક્સ્ટને રદ્દ કરી શકો છો તે માટે લેબલ પર બમણું ક્લિક કરો અને ટેક્સ્ટને રદ્દ કરો
+
| તમે અહીં લેબલ પરની આ ટેક્સ્ટને રદ્દ કરી શકો છો તે માટે લેબલ પર બમણું ક્લિક કરો અને ટેક્સ્ટને રદ્દ કરો.
  
 
|-
 
|-
 
| 07.59
 
| 07.59
| હવે આપણે ઈમેજમાં ઉમેરાયા છીએ  
+
| હવે આપણે ઈમેજમાં ઉમેરાયા છીએ.
  
 
|-
 
|-
 
| 08.02
 
| 08.02
| ચાલો આગળ આપણા '''GUI''' માં મેનુ ઉમેરીએ
+
| ચાલો આગળ આપણા '''GUI''' માં મેનુ ઉમેરીએ.
  
 
|-
 
|-
 
| 08.05
 
| 08.05
| '''palette''' પેલેટ પર જાવ અને '''swing menus''' (સ્વીંગ મેનુસ) માં જઈને '''Menu bar''' (મેનુ બાર) વિકલ્પ પસંદ કરો  
+
| '''palette''' પેલેટ પર જાવ અને '''swing menus''' (સ્વીંગ મેનુસ) માં જઈને '''Menu bar''' (મેનુ બાર) વિકલ્પ પસંદ કરો.
  
 
|-
 
|-
Line 459: Line 459:
 
|-
 
|-
 
| 09.05
 
| 09.05
| ટોંચે આવેલ ''''Preview Design'''' (પ્રિવ્યુ ડીઝાઈન) બટન પર ક્લિક કરો  
+
| ટોંચે આવેલ ''''Preview Design'''' (પ્રિવ્યુ ડીઝાઈન) બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 475: Line 475:
 
|-
 
|-
 
| 09.20
 
| 09.20
| ચાલો પ્રિવ્યુ બંધ કરીએ
+
| ચાલો પ્રિવ્યુ બંધ કરીએ.
  
 
|-
 
|-
Line 495: Line 495:
 
|-
 
|-
 
| 09.43
 
| 09.43
| વેરીએબલ નામ બદલીને ચાલો '''Credit amount''' (ક્રેડીટ એમાઉન્ટ) કરીએ   
+
| વેરીએબલ નામ બદલીને ચાલો '''Credit amount''' (ક્રેડીટ એમાઉન્ટ) કરીએ.  
  
 
|-
 
|-
 
| 09.50
 
| 09.50
| '''Ok''' પર ક્લિક કરો
+
| '''Ok''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09.53
 
| 09.53
| તમે અહીં ડીઝાઇન મોડમાં '''textfield''' (ટેક્સ્ટફિલ્ડ) પર પણ જમણું ક્લિક કરી શકો છો   
+
| તમે અહીં ડીઝાઇન મોડમાં '''textfield''' (ટેક્સ્ટફિલ્ડ) પર પણ જમણું ક્લિક કરી શકો છો.  
  
 
|-
 
|-
Line 515: Line 515:
 
|-
 
|-
 
| 10.04
 
| 10.04
| '''Ok''' પર ક્લિક કરો
+
| '''Ok''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 523: Line 523:
 
|-
 
|-
 
| 10.16
 
| 10.16
| ફરીથી '''Change variable name''' (ચેન્જ વેરીએબલ નેમ) વિકલ્પ પસંદ કરીને વેરીએબલને '''resultBalance''' (રીઝલ્ટબેલેન્સ) માં બદલી કરો   
+
| ફરીથી '''Change variable name''' (ચેન્જ વેરીએબલ નેમ) વિકલ્પ પસંદ કરીને વેરીએબલને '''resultBalance''' (રીઝલ્ટબેલેન્સ) માં બદલી કરો.    
  
 
|-
 
|-
 
| 10.23
 
| 10.23
| '''OK''' પર ક્લિક કરો
+
| '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 535: Line 535:
 
|-
 
|-
 
| 10.30
 
| 10.30
| તો આ મારો '''sample code''' (સેમ્પલ કોડ) છે
+
| તો આ મારો '''sample code''' (સેમ્પલ કોડ) છે.
  
 
|-
 
|-
Line 559: Line 559:
 
|-
 
|-
 
| 10.55
 
| 10.55
| '''Events''' (ઈવેન્ટ્સ), '''Action''' (એક્શન) અને તેમાં '''Action Performed''' (એક્શન પરર્ફોમ્ડ) વિકલ્પ પસંદ કરો
+
| '''Events''' (ઈવેન્ટ્સ), '''Action''' (એક્શન) અને તેમાં '''Action Performed''' (એક્શન પરર્ફોમ્ડ) વિકલ્પ પસંદ કરો .
  
 
|-
 
|-
 
| 11.00
 
| 11.00
| આ તમને કોડનાં વિભાગમાં લઇ જશે   
+
| આ તમને કોડનાં વિભાગમાં લઇ જશે.  
  
 
|-
 
|-
Line 571: Line 571:
 
|-
 
|-
 
| 11.10
 
| 11.10
| ચાલો હું કોપી કરેલ કોડને અહીં પેસ્ટ કરું  
+
| ચાલો હું કોપી કરેલ કોડને અહીં પેસ્ટ કરું.
  
 
|-
 
|-
 
| 11.17
 
| 11.17
| ચાલો આ કોડને સંગ્રહીએ અને પાછા ડીઝાઇન મોડમાં જઈએ   
+
| ચાલો આ કોડને સંગ્રહીએ અને પાછા ડીઝાઇન મોડમાં જઈએ.    
  
 
|-
 
|-
Line 587: Line 587:
 
|-
 
|-
 
| 11.40
 
| 11.40
| આ સોર્સ મોડ પર સ્વીચ કરે છે અને હવે આપણને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવા માટે કોડ લખવો પડશે
+
| આ સોર્સ મોડ પર સ્વીચ કરે છે અને હવે આપણને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવા માટે કોડ લખવો પડશે .
  
 
|-
 
|-
Line 603: Line 603:
 
|-
 
|-
 
| 12.02
 
| 12.02
| શોર્ટકટ વિકલ્પ પર બમણું ક્લિક કરો અહીં ખુલેલા વિન્ડોમાં
+
| શોર્ટકટ વિકલ્પ પર બમણું ક્લિક કરો અહીં ખુલેલા વિન્ડોમાં ,
  
 
|-
 
|-
 
| 12.07
 
| 12.07
| '''key stroke''' (કી સ્ટ્રોક) '''Q''' અને '''Ctrl''' આપો અને '''OK''' પર ક્લિક કરો   
+
| '''key stroke''' (કી સ્ટ્રોક) '''Q''' અને '''Ctrl''' આપો અને '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 12.14
 
| 12.14
| આ રીતે આપણે હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ તરીકે '''Ctrl Q''' ને સુયોજિત કર્યું છે     
+
| આ રીતે આપણે હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ તરીકે '''Ctrl Q''' ને સુયોજિત કર્યું છે.      
  
 
|-
 
|-
 
| 12.20
 
| 12.20
| હવે આપણી એપ્લીકેશન પૂર્ણ થઇ ગઈ છે
+
| હવે આપણી એપ્લીકેશન પૂર્ણ થઇ ગઈ છે.
  
 
|-
 
|-
Line 623: Line 623:
 
|-
 
|-
 
| 12.30
 
| 12.30
| રન કરવા માટે જોઈતો '''main class''' (મેઈન ક્લાસ) પહેલાથી જ પસંદ કરાયેલો છે  
+
| રન કરવા માટે જોઈતો '''main class''' (મેઈન ક્લાસ) પહેલાથી જ પસંદ કરાયેલો છે .
  
 
|-
 
|-
 
| 12.33
 
| 12.33
| '''OK''' પર ક્લિક કરો
+
| '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 12.37
 
| 12.37
| અને આ રહ્યું. આ આપણું '''GUI''' છે
+
| અને આ રહ્યું. આ આપણું '''GUI''' છે.
  
 
|-
 
|-
 
| 12.40
 
| 12.40
| હવે ચાલો તપાસ રન કરીએ
+
| હવે ચાલો તપાસ રન કરીએ.
  
 
|-
 
|-
 
| 12.43
 
| 12.43
| '''balance''' (બેલેન્સ) ટેબ પર જઈને, '''credit amount''' (ક્રેડીટ એમાઉન્ટ) માં રૂ.300/- દાખલ કરો.
+
| '''balance''' (બેલેન્સ) ટેબ પર જઈએ , '''credit amount''' (ક્રેડીટ એમાઉન્ટ) માં રૂ.300/- દાખલ કરો.
  
 
|-
 
|-
Line 647: Line 647:
 
|-
 
|-
 
| 12.53
 
| 12.53
| આપણને બેલેન્સમાં યોગ્ય રકમ આપે છે.  
+
|આપણને બેલેન્સમાં યોગ્ય રકમ આપે છે.  
  
 
|-
 
|-
Line 659: Line 659:
 
|-
 
|-
 
| 13.02
 
| 13.02
| આપણે કીબોર્ડ પર '''Ctrl Q''' દાબીને પણ એપ્લીકેશનથી બહાર નીકળી શકત   
+
| આપણે કીબોર્ડ પર '''Ctrl Q''' દાબીને પણ એપ્લીકેશનથી બહાર નીકળી શકત.    
  
 
|-
 
|-
Line 671: Line 671:
 
|-
 
|-
 
| 13.18
 
| 13.18
| આપણી પાસે પહેલા વાળાની જેમ બે ટેબો હોવા જોઈએ  
+
| આપણી પાસે પહેલા વાળાની જેમ બે ટેબો હોવા જોઈએ.
  
 
|-
 
|-
Line 683: Line 683:
 
|-
 
|-
 
| 13.30
 
| 13.30
| અને રૂપાંતરિત તાપમાન દર્શાવવું જોઈએ
+
| અને રૂપાંતરિત તાપમાન દર્શાવવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 13.33
 
| 13.33
| તેમાં ટોંચે મેનુ બાર પણ હોવું જોઈએ જે કે '''File''' (ફાઈલ) અને '''Help''' (હેલ્પ) વિકલ્પો દર્શાવવું જોઈએ   
+
| તેમાં ટોંચે મેનુ બાર પણ હોવું જોઈએ જે કે '''File''' (ફાઈલ) અને '''Help''' (હેલ્પ) વિકલ્પો દર્શાવવું જોઈએ.    
  
 
|-
 
|-
 
| 13.38
 
| 13.38
| અને ફાઈલ મેનુમાં એપ્લીકેશનમાંથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ સહીત '''Exit''' (એક્ઝીટ) આઇટમ હોવી જોઈએ       
+
| અને ફાઈલ મેનુમાં એપ્લીકેશનમાંથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ સહીત '''Exit''' (એક્ઝીટ) આઇટમ હોવી જોઈએ.      
  
 
|-
 
|-
 
| 13.46
 
| 13.46
| મેં એસાઈનમેંટ પહેલાથી જ ઉકેલી દીધું છે   
+
| મેં એસાઈનમેંટ પહેલાથી જ ઉકેલી દીધું છે.  
  
 
|-
 
|-
 
| 13.48
 
| 13.48
| ચાલો જોઈએ કે તે કેવું દેખાવું જોઈએ
+
| ચાલો જોઈએ કે તે કેવું દેખાવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 13.50
 
| 13.50
| હું મારો એસાઈનમેંટ રન કરી રહ્યી છું અને આ મારું '''GUI''' છે   
+
| હું મારો એસાઈનમેંટ રન કરી રહ્યી છું અને આ મારું '''GUI''' છે.  
  
 
|-
 
|-
Line 723: Line 723:
 
|-
 
|-
 
| 14.25
 
| 14.25
| સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
+
| સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.  
  
 
|-
 
|-
Line 743: Line 743:
 
|-
 
|-
 
| 14.46
 
| 14.46
| વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર લખો  
+
| વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર લખો .
  
 
|-
 
|-
Line 751: Line 751:
 
|-
 
|-
 
| 14.56
 
| 14.56
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
+
| જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
  
 
|-
 
|-

Revision as of 16:44, 26 June 2014

Time Narration
00.01 નમસ્તે મિત્રો.
00.02 Building GUIs using Netbeans પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલમાં, નેટબીન્સનાં સૌથી આકર્ષક ફીચરો જોઈશું, જે કે તેનું GUI બિલ્ડર છે.
00.13 નેટબીન્સ GUI બીલ્ડ કરવા માટે શું પ્રદાન કરે છે?
00.16 તમારા GUI માટે What You See Is What You Get પ્રકારની રચના કરવાની સુવિધા આપે છે.
00.21 સાથે જ તે તમને તમારું layout (લેઆઉટ) બનાવવા માટે components (કમ્પોનેંટોને) ડ્રેગ-અને-ડ્રોપ કરવા માટેનું સરળ ઈન્ટરફેસ પ્રદાન કરે છે.
00.27 તે Component Palette (કમ્પોનેંટ પેલેટ) સાથે આવે છે જે પૂર્વસંસ્થાપિત AWT અને Swing components (સ્વીંગ કમ્પોનેંટો) ધરાવે છે.
00.33 આપણે થોડાક સમયમાં જ સંપૂર્ણ GUI એપ્લીકેશન બીલ્ડ કરવા માટે આ શક્તિશાળી visual'editor" ' (વિઝ્યુઅલ એડીટર) નો ઉપયોગ કરવાનું કરીશું.
00.39 આ ડેમોનસ્ટ્રેશન માટે હું જે સીસ્ટમ વાપરી રહ્યી છું.
00.43 લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04
00.46 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 ધરાવે છે.
00.50 સંસ્થાપન અને જરૂરિયાતો પર વધુ વિગતો માટે કૃપા કરી પાછલા ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
00.56 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું
00.58 Form Editor (ફોર્મ એડીટર)નો ઉપયોગ
01.00 Source Editor (સોર્સ એડીટર)
01.02 Palette (પેલેટ), Inspector (ઇન્સપેક્ટર), અને Properties features (પ્રોપર્ટી ફીચરો)
01.05 અને event handlers (ઇવેન્ટ હેન્ડલરો)
01.07 અને સાથે જ આપણી એપ્લીકેશનને કમ્પાઈલ અને રન કરવું .
01.10 ચાલો શરુ કરીએ અને આ ટ્યુટોરીયલમાં એક સાદી એકાઉન્ટ બેલેન્સ એપ્લીકેશન બીલ્ડ કરીએ.
01.15 આ એપ્લીકેશન માટે આપણે આપેલ વસ્તુ કરવી છે.
01.18 એકાઉન્ટમાં ક્રેડીટ કરેલી રકમ તેમજ
01.21 એકાઉન્ટમાંથી ડેબીટ કરેલી રકમને ઈનપુટ કરવું.
01.24 અને અંતિમ બેલેન્સની ગણતરી.
01.26 આપણી એપ્લીકેશનને વધુ આકર્ષક બનાવવા માટે આપણે એક ફોટો પણ ઉમેરીશું.
01.31 ચાલો સરળતાથી અને ઝડપથી નેવિગેટ કરાવાય એ માટે ટોંચે મેનુ બાર પણ ઉમેરીએ.
01.35 ચાલો હવે નેટબીન્સ પર જઈએ અને નવા પ્રોજેક્ટ બનાવવાથી શરૂઆત કરીએ.
01.40 ફાઈલ મેનુમાંથી New Project > પસંદ કરો અને Java Application પસંદ કરો. Next ક્લિક કરો.
01.49 અને તમારા પ્રોજેક્ટને એક નામ આપો .
01.51 હું મારા પ્રોજેક્ટને Account balance તરીકે નામ આપીશ.
01.58 main class નહી બનાવો પણ તેને main project તરીકે સુયોજિત કરો.
02.02 Finish પર ક્લિક કરો, તમારા આઈડીઈમાં નવો પ્રોજેક્ટ બનાવો જોઈએ.
02.07 હવે ફાઈલ મેનુમાં File માં પાછા જાવ અને New File પસંદ કરો .
02.15 Categories અંતર્ગત Swing GUI forms પસંદ કરો
02.18 અને File Type માં Jframe Form પસંદ કરી.
02.21 Next ક્લિક કરો.
02.24 આને હું AccountBalance નામ આપી રહ્યી છું,
02.29 પણ તમે તેને તમારી ઈચ્છા અનુસાર નામ આપી શકો છો.
02.33 જેમ તમે Finish ક્લિક કરો છો, તે તમને મુખ્ય ડીઝાઇન વિસ્તારમાં લઇ જાય છે.
02.39 ચાલો GUI બિલ્ડરથી પરિચિત થઈએ.
02.43 અહીં જમણી બાજુએ પેલેટ છે.
02.45 આ પૂર્વ-સંસ્થાપિત સ્વીંગ અને AWT ઘટકો ધરાવે છે.
02.49 અહીં પેલેટની નીચે પ્રોપર્ટીઝ વિન્ડો છે.
02.53 આ તમને એ ઘટકોની પ્રોપર્ટી દર્શાવે છે જેને તમે પસંદ કરો છો.
02.58 અહીં ડાબી બાજુએ નેવીગેટર અથવા ઇન્સપેક્ટર છે.
03.01 જે તમને ફ્રેમમાં ઉમેરાયેલા કમ્પોનેંટો દર્શાવે છે.
03.05 અહીં ડીઝાઇન મોડમાં વર્કસ્પેસ પર
03.08 અહીં ટોંચે સોર્સ બટન છે
03.11 જ્યારે તમે તેના પર ક્લિક કરો છો ત્યારે, તમને સોર્સ કોડ પર લઇ જશે.
03.15 જેમ તમે ડીઝાઈનમાં કમ્પોનેંટ ઉમેરો છો તેમ,
03.18 તે તમને અનુરૂપ સોર્સ કોડ પર લઇ જશે અને તેને અહીં સોર્સ કોડમાં ઉમેર કરે છે.
03.23 ડીઝાઇન મોડ પર પાછા જઈએ અને જોઈએ કે આજે આપણે કયા કમ્પોનેંટો વાપરીશું.
03.28 એપ્લીકેશન બનાવવા માટે આપણે પેલેટમાથી કેટલાક કમ્પોનેંટોનો ઉપયોગ કરીશ.
03.31 જેમ કે Buttons, Labels, Panels, Tabbed pane વગેરે .
03.38 હવે પેલેટમાંથી ચાલો swing Containers અંતર્ગત TabbedPane પસંદ કરીએ.
03.45 Tabbed Pane પસંદ કરો અને form પર ક્લિક કરો.
03.50 આ તમને Tabbed frame આપવી જોઈએ. તમે તમારા માઉસ વડે તેને માપબદલી કરી શકો છો.
03.58 હવે પેલેટ પર પાછા જાવ અને Panel પસંદ કરો.
04.02 અને ફરીથી તમારી ફ્રેમ પર ક્લિક કરો.
04.06 તે તમને ટેબ આપવી જોઈએ.
04.09 પાછા જઈને બીજી એક પેનલ પસંદ કરો. અને ફોર્મ પર ફરીથી ક્લિક કરો.
04.14 આ તમને કુલ 2 ટેબો આપે છે.
04.17 હવે તમે ટેબને ટેબ પર બમણું ક્લિક કરીને અથવા ટેબ પર જમણું ક્લિક કરી પછી Edit Text વિકલ્પ પસંદ કરીને નામ બદલી કરી શકો છો
04.29 હું પહેલી ટેબને Image અને બીજી ટેબને Balance તરીકે નામબદલી કરીશ
04.37 હવે ચાલો પેલેટ પર પાછા જઈએ અને સ્વીંગ કંટ્રોલ મેનુમાંથી લેબલો ઉમેરીએ.
04.43 સ્વીંગ કંટ્રોલમાંથી લેબલ પસંદ કરો અને તેને અહીં ફોર્મમાં ઉમેરો.
04.48 આપણને આપણી એપ્લીકેશન માટે 6 લેબલો જોઈએ છે.
04.54 મેં મારા ફોર્મમાં અત્યારે છ લેબલો ઉમેર્યા છે.
04.58 તમે તેના પર ક્લિક કરીને તેની જગ્યા અને રચના બદલી શકો છો.
05.02 અને સાથે જ માઉસનાં ઉપયોગ વડે પણ જગ્યા અને રચના બદલી કરી શકાવાય છે.
05.06 હવે લેબલ પર લખાણ બદલી કરવા માટે,
05.08 તમે કાં તો તેના પર બમણું ક્લિક કરી શકો છો અથવા કે જમણું ક્લિક.
05.12 અને Edit Text વિકલ્પ પસંદ કરી શકો છો
05.14 લેબલોનાં નામ બદલી કરીએ
05.16 હું પહેલાને Initial Amount તરીકે નામ આપી રહ્યી છું.
05.22 બીજા લેબલને Credit Amount તરીકે.
05.30 ત્રીજાને Debit amount તરીકે
05.35 અને ચોથાને Balance તરીકે,
05.41 શરૂઆતમાં, આપણે શરૂઆતની રકમ રૂ. 5000 પર સુયોજિત કરીશું.
05.48 બેલેન્સ ગણતરી કર્યા પછી આપણે તેને આ સ્તરમાં મૂકી શકીએ છીએ .
05.53 પણ હમણાં માટે આપણે તેને સ્ટાર તરીકે દર્શાવીશું
06.01 હવે, પેલેટ પર પાછા જઈને TextField પસંદ કરો અને આપણે credit amount અને debit amount આ દરેક સામે એક એક ટેક્સ્ટ ફીલ્ડો ઉમેરીશું.
06.16 સાથે જ આપણે ટેક્સ્ટફીલ્ડની જગ્યા પણ ખાલી છોડવી જોઈએ.
06.20 ચાલો હું ટેક્સ્ટને એડિટ કરું અને અહીં વર્તમાન ટેક્સ્ટને રદ્દ કરું .
06.27 માઉસ વાપરીને ચાલો તેને માપબદલી કરીએ.
06.35 આ પૂર્ણ થયા બાદ, હવે તમે પેલેટ પર પાછા જઈને બટન પસંદ કરી શકો છો.
06.42 તમારી ફ્રેમ નીચે બટન ઉમેરો અને,
06.48 તમે તેના પર જમણું ક્લિક કરીને લેબલ બદલી કરી શકો છો.
06.53 Edit text વિકલ્પ પસંદ કરો અને તેને Get Balance તરીકે નામ આપો.
06.58 હવે આ આપણું GUI છે!
07.01 ચાલો હવે ઈમેજ ટેબ પર જઈએ અને ઈમેજને ઉમેરીએ.
07.05 આ કરવા માટે ચાલો પેલેટ પર પાછા જઈએ.
07.08 અને બીજું એક Label પસંદ કરીએ, અને તેને પેનલ પર ડ્રોપ કરીએ.
07.13 હવે પેલેટ નીચે આવેલ Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાંથી, icon (આઇકોન) પ્રોપર્ટી શોધો અને અહીં જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો.
07.26 icons (આઇકોન્સ) પ્રોપર્ટી વિન્ડો ખુલે છે.
07.28 અહીં External Image (એક્સટર્નલ ઈમેજ) વિકલ્પ પસંદ કરો, અને અહીં ફરીથી જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો.
07.35 અને તમારી એપ્લીકેશનમાં તમે કઈ ઈમેજ સમાવેશ કરવા માંગો છો તે બદ્દલ જુઓ.
07.41 મેં અહીં ઈમેજ પસંદ કરી લીધી છે. OK પર ક્લિક કરો.
07.48 માઉસનો ઉપયોગ કરી ચાલો તેને વ્યવસ્થિત કરીએ.
07.51 તમે અહીં લેબલ પરની આ ટેક્સ્ટને રદ્દ કરી શકો છો તે માટે લેબલ પર બમણું ક્લિક કરો અને ટેક્સ્ટને રદ્દ કરો.
07.59 હવે આપણે ઈમેજમાં ઉમેરાયા છીએ.
08.02 ચાલો આગળ આપણા GUI માં મેનુ ઉમેરીએ.
08.05 palette પેલેટ પર જાવ અને swing menus (સ્વીંગ મેનુસ) માં જઈને Menu bar (મેનુ બાર) વિકલ્પ પસંદ કરો.
08.12 Menu bar (મેનુ બાર) પસંદ કરો અને અહીં પેનલની ટોંચે ક્લિક કરો.
08.17 મૂળભૂત રીતે અહીં 2 મેનુ લેબલો છે : File (ફાઈલ) અને Edit (એડિટ).
08.22 Edit ટેક્સ્ટ પર બમણું ક્લિક કરીને તેને Help નામથી બદલો.
08.28 તમે File (ફાઈલ) અંતર્ગત submenu (સબમેનુ) પણ ઉમેરી શકો છો.
08.32 હવે ડાબી બાજુએ આવેલ Inspector (ઇન્સપેક્ટર) અથવા navigator (નેવીગેટર) માં, JMenu1 પર જમણું-ક્લિક કરો,
08.39 Add From Palette વિકલ્પ પસંદ કરીને Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો.
08.45 આનાથી MenuItem (મેનુઆઇટમ) ઉમેરાવી જોઈએ.
08.47 તમે તેનું નામ બદલીને ત્યાં Exit (એક્ઝીટ) પણ લખી શકો છો.
08.54 આમ આ પ્રકારે આપણે ફાઈલ મેનુ અંતર્ગત સબમેનુ ઉમેર્યું અને તે મેનુ આઇટમનું નામ પણ બદલી કર્યું.
09.00 હવે, આપણું GUI મોટા ભાગે પૂર્ણ થયું છે.
09.03 ચાલો હવે preview (પ્રિવ્યુ) જોઈએ.
09.05 ટોંચે આવેલ 'Preview Design' (પ્રિવ્યુ ડીઝાઈન) બટન પર ક્લિક કરો.
09.09 તે તમને તમે હમણાં સુધી શું કર્યું છે તેનું પ્રિવ્યુ દર્શાવે છે.
09.12 અહીં, હજુ સુધી બટન કામ નથી કરી રહ્યા.
09.16 પરંતુ જેમ તમે કોડ ઉમેરો છો, તેમ તમને બધુજ કામ કરતુ મેળવી શકાવાશે.
09.20 ચાલો પ્રિવ્યુ બંધ કરીએ.
09.22 હવે, કોડ ઉમેરીએ એ પહેલા, ચાલો ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામો આપીએ.
09.28 Balance (બેલેન્સ) પર જાવ, ચાલો અહીં આ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામ આપીએ.
09.34 inspector (ઇન્સપેક્ટર) માં JTextfield1 પર જમણું ક્લિક કરો.
09.40 change variable name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો.
09.43 વેરીએબલ નામ બદલીને ચાલો Credit amount (ક્રેડીટ એમાઉન્ટ) કરીએ.
09.50 Ok પર ક્લિક કરો.
09.53 તમે અહીં ડીઝાઇન મોડમાં textfield (ટેક્સ્ટફિલ્ડ) પર પણ જમણું ક્લિક કરી શકો છો.
09.56 Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો.
10.00 અને વેરીએબલનું નામ બદલીને debitAmount (ડેબીટએમાઉન્ટ) કરો.
10.04 Ok પર ક્લિક કરો.
10.08 હું આ છેલ્લા લેબલને એટલે કે stars textfields (સ્ટાર્સ ટેક્સ્ટફિલ્ડ્સ) લેબલને resultBalance (રીઝલ્ટબેલેન્સ) તરીકે પણ બોલાવી શકું છું.
10.16 ફરીથી Change variable name (ચેન્જ વેરીએબલ નેમ) વિકલ્પ પસંદ કરીને વેરીએબલને resultBalance (રીઝલ્ટબેલેન્સ) માં બદલી કરો.
10.23 OK પર ક્લિક કરો.
10.25 એપ્લીકેશનને કાર્યરત કરવા માટે, ચાલો હવે કોડ જોઈએ.
10.30 તો આ મારો sample code (સેમ્પલ કોડ) છે.
10.32 હું creditAmount (ક્રેડીટએમાઉન્ટ) માંથી getText() (ગેટટેક્સ્ટ);
10.37 અને debitAmount (ડેબીટએમાઉન્ટ) માંથી getText() (ગેટટેક્સ્ટ) ઈચ્છું છું,
10.39 બેલેન્સ ગણતરી કરીને તે રકમને અંતિમ resultBalance (રીઝલ્ટબેલેન્સ) માં મુકો.
10.44 ચાલો અહીં કોડ કોપી કરીએ અને પાછા IDE પર જઈએ
10.51 હવે Get Balance (ગેટ બેલેન્સ) બટન પર જમણું ક્લિક કરો.
10.55 Events (ઈવેન્ટ્સ), Action (એક્શન) અને તેમાં Action Performed (એક્શન પરર્ફોમ્ડ) વિકલ્પ પસંદ કરો .
11.00 આ તમને કોડનાં વિભાગમાં લઇ જશે.
11.03 જ્યાં તમને બટન દબાવવા પર જે ક્રિયા કરવી છે તે માટે કોડને લખવો અથવા પેસ્ટ કરવો પડશે.
11.10 ચાલો હું કોપી કરેલ કોડને અહીં પેસ્ટ કરું.
11.17 ચાલો આ કોડને સંગ્રહીએ અને પાછા ડીઝાઇન મોડમાં જઈએ.
11.22 હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે ચાલો કોડ ઉમેરીએ.
11.25 MenuItem (મેનુઆઇટમ) પર જમણું ક્લિક કરીને, Exit (એક્ઝીટ) ક્લિક કરો અને પસંદ કરો Events (ઈવેન્ટ્સ), Action (એક્શન) અને Action Performed (એક્શન પરફોર્મ્ડ).
11.40 આ સોર્સ મોડ પર સ્વીચ કરે છે અને હવે આપણને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવા માટે કોડ લખવો પડશે .
11.46 જે છે System.exit(1).
11.53 હવે કોડને સંગ્રહિત કરીને પાછા ડીઝાઇન મોડમાં જાવ.
11.57 ચાલો Exit (એક્ઝીટ) મેનુઆઇટમ માટે પણ શોર્ટકટ ઉમેરીએ
12.02 શોર્ટકટ વિકલ્પ પર બમણું ક્લિક કરો અહીં ખુલેલા વિન્ડોમાં ,
12.07 key stroke (કી સ્ટ્રોક) Q અને Ctrl આપો અને OK પર ક્લિક કરો.
12.14 આ રીતે આપણે હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ તરીકે Ctrl Q ને સુયોજિત કર્યું છે.
12.20 હવે આપણી એપ્લીકેશન પૂર્ણ થઇ ગઈ છે.
12.23 ચાલો હવે તમારા કીબોર્ડ પર F6 દબાવીને એપ્લીકેશનને રન કરો.
12.30 રન કરવા માટે જોઈતો main class (મેઈન ક્લાસ) પહેલાથી જ પસંદ કરાયેલો છે .
12.33 OK પર ક્લિક કરો.
12.37 અને આ રહ્યું. આ આપણું GUI છે.
12.40 હવે ચાલો તપાસ રન કરીએ.
12.43 balance (બેલેન્સ) ટેબ પર જઈએ , credit amount (ક્રેડીટ એમાઉન્ટ) માં રૂ.300/- દાખલ કરો.
12.47 અને debit amount (ડેબીટ એમાઉન્ટ) રૂ.200/- તરીકે દાખલ કરો. 'Get Balance' (ગેટ બેલેન્સ) ક્લિક કરો.
12.53 આપણને બેલેન્સમાં યોગ્ય રકમ આપે છે.
12.56 ચાલો હવે એપ્લીકેશનથી બહાર નીકળીએ.
12.58 હું File (ફાઈલ) મેનુમાં જઈશ અને Exit (એક્ઝીટ) પર ક્લિક કરીશ.
13.02 આપણે કીબોર્ડ પર Ctrl Q દાબીને પણ એપ્લીકેશનથી બહાર નીકળી શકત.
13.08 હવે જો કે એપ્લીકેશન પૂર્ણ થઇ છે, ચાલો એસાઈનમેંટનો સમય છે.
13.14 કાર્ય એ છે કે એક તાપમાન રૂપાંતરણ એપ્લીકેશન બનાવવી છે.
13.18 આપણી પાસે પહેલા વાળાની જેમ બે ટેબો હોવા જોઈએ.
13.21 1 લુ Centigrade (સેન્ટીગ્રેડ) થી Fahrenheit (ફેરનહેઇટ) રૂપાંતરણ કરવા અને બીજું Fahrenheit (ફેરનહેઇટ) થી Celsius (સેલ્સીઅસ) રૂપાંતરણ કરવા.
13.27 તેણે ઈનપુટ તાપમાન પણ લેવું જોઈએ.
13.30 અને રૂપાંતરિત તાપમાન દર્શાવવું જોઈએ.
13.33 તેમાં ટોંચે મેનુ બાર પણ હોવું જોઈએ જે કે File (ફાઈલ) અને Help (હેલ્પ) વિકલ્પો દર્શાવવું જોઈએ.
13.38 અને ફાઈલ મેનુમાં એપ્લીકેશનમાંથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ સહીત Exit (એક્ઝીટ) આઇટમ હોવી જોઈએ.
13.46 મેં એસાઈનમેંટ પહેલાથી જ ઉકેલી દીધું છે.
13.48 ચાલો જોઈએ કે તે કેવું દેખાવું જોઈએ.
13.50 હું મારો એસાઈનમેંટ રન કરી રહ્યી છું અને આ મારું GUI છે.
13.56 હવે ચાલો ઈનપુટ તાપમાન -40 સેલ્સીઅસ તરીકે દાખલ કરીએ અને ગેટ ફેરનહેઇટ પર ક્લિક કરીએ.
14.05 એપ્લીકેશન યોગ્ય રૂપાંતરિત કરેલ આઉટપુટ તાપમાન દર્શાવવી જોઈએ.
14.10 હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે ચાલો શોર્ટકટ કી એટલે કે Ctrl X પ્રયાસ કરીએ.
14.18 આમ આપણે કીબોર્ડ શોર્ટકટ કી વાપરીને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયા છીએ.
14.25 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
14.29 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
14.32 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
14.37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
14.42 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
14.46 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
14.52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
14.56 જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
15.03 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે
15.13 આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
15.17 અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Priyacst