Difference between revisions of "PHP-and-MySQL/C3/MySQL-Part-3/English-timed"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || '''Time''' || '''Narration''' |- ||0:00 || ''' 'મોઝીલા ફાયરફોક્સ''' માં '' 'બુકમાર્ક્સ અને પ્ર…')
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| '''Time'''
+
!Time
|| '''Narration'''
+
!Narration
 
+
 
|-
 
|-
||0:00
+
|0:00
|| ''' 'મોઝીલા ફાયરફોક્સ''' માં '' 'બુકમાર્ક્સ અને પ્રિન્ટિંગ ગોઠવણી'' પરના આ સ્પોકન ટ્યુટોરિયલ મા તમારું સ્વાગત છે.
+
|નમસ્કાર, તમારું ફરીથી સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે એક ડેટાબેઝમાં કેટલાક ડેટા લખીશું.
 
+
 
|-
 
|-
||0:07
+
|0:06
|| આ ટ્યુટોરીયલમાં, આપણે બુકમાર્ક્સ વિશે જાણીશું.
+
|આ કરવા માટે આપણે આપણા '''"mysql query"''' ફંક્શનને ઉપયોગમાં લઈશું.
 
+
 
|-
 
|-
||0:11
+
|0:10
|| આપણે એ પણ શીખીશું, કે કેવી રીતે: બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ કરવું.
+
|હવે તમે અહીં જોઈ શકો છો કે આપણી પાસે આપણા... રેકોર્ડ છે....
 
+
 
|-
 
|-
||0:18
+
|0:16
|| અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
+
|હું આ ટ્યુટોરીયલને ફરીથી કરી રહ્યો છુ કારણ કે જયારે મેં પહેલી વાર આ કર્યું હતું, આ કામ કરતુ ન હતું.
 
+
 
|-
 
|-
||0:26
+
|0:21
|| ચાલો એક Firefox બ્રાઉઝર ખોલીએ.
+
|તો સૌપ્રથમ, હું અહીં આ ડેટાને રદ્દ કરીશ.
 
+
 
|-
 
|-
||0:29
+
|0:29
||મૂળભૂત રીતે yahoo હોમ પેજ ખુલે છે.
+
|સારું... ઠીક છે... તો આપણી પાસે એક ખાલી કોષ્ટક છે, આપણા કોષ્ટકમાં આ સમયે કોઈપણ ડેટા નથી.
 
+
 
|-
 
|-
||0:32
+
|0:36
|| બુકમાર્ક્સ તમે જે પૃષ્ઠો વારંવાર ઉપયોગમાં લો છે તેને નેવિગેટ કરવા માટે મદદ કરે છે .
+
|આપણે જોઈ શકીએ છીએ કે અહીં કઈ જ નથી.
 
+
 
|-
 
|-
|| 0:37
+
|0:40
||આપણે પહેલાંના ટ્યુટોરીયલ માં બુકમાર્ક્સ વિશે થોડુંક શીખ્યા હતા.
+
|અહીં ફક્ત આપણા ફીલ્ડનાં નામો છે.
 
+
 
|-
 
|-
|| 0:42
+
|0:43
||આપણે ત્યાં '''gmail ''' માટે બુકમાર્ક ઉમેર્યું હતું.
+
|આ સાથે, અહીં શરૂ કરવા માટે, ચાલો આ પર માત્ર કમેન્ટ કરીએ.
 
+
 
|-
 
|-
|| 0:46
+
|0:47
|| ચાલો '' 'gmail''' હોમ પેજ ખોલવા માટે આ પર ક્લિક કરીએ.
+
|તેથી '''"write some data"'''. ત્યારબાદ આપણે એક ક્વેરી સુયોજિત કરીશું જે ડેટા લખશે.
 
+
 
|-
 
|-
|| 0:50
+
|0:52
|| તમે'' 'Gmail હોમ પેજ''' ઉપર નિર્દેશિત કરવામાં આવ્યા છે.
+
|તેથી... '''"write"''' અને આપણે '''"mysql query"''' ફંક્શનને ઉપયોગમાં લઈશું.
 
+
 
|-
 
|-
|| 0:53
+
|0:59
|| શું તમે'' 'Address''' બારમાં'' 'gmail''' અડ્રેસ ની જમણી બાજુ પર પીળા સ્ટાર ની નોંધ લો છો?
+
|અને આ બરાબર ૧ પેરામીટર લે છે જે આપણી '''sql''' ક્વેરી છે.
 
+
 
|-
 
|-
|| 0:59
+
|1:01
|| આ સૂચવે છે કે આ સાઇટ બુકમાર્ક થઇ છે.
+
|આ કરવા માટે, ડેટા દાખલ કરવા માટે આપણે '''"INSERT"''' ટાઈપ કરીશું.
 
+
 
|-
 
|-
|| 1:03
+
|1:06
|| તમે બુકમાર્ક નું નામ બદલવા અને તેને અલગ ફોલ્ડરમાં સંગ્રહિત કરવા માટે પણ સ્ટાર નો ઉપયોગ કરી શકો છો.
+
|આપણે '''"INSERT INTO"''' લખવા માટે જઈ રહ્યા છીએ.
 
+
 
|-
 
|-
|| 1:09
+
|1:09
|| ચાલો '' 'gmail''' નું નામ '''mygmailpage ''' તરીકે બદલીએ અને  '''MyNewBookmarks''' નામના ફોલ્ડરમાં સંગ્રહીએ.
+
|હવે આને મોટા અક્ષરોમાં લખવાનું કારણ એ છે કે આ '''sql''' કોડ છે.
 
+
 
|-
 
|-
|| 1:18
+
|1:14
|| આ'' 'Address''' બાર માં, પીળા સ્ટાર પર ક્લિક કરો.
+
|જો હું કંઈપણ મોટા અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે '''sql''' કોડ છે.
 
+
 
|-
 
|-
|| 1:22
+
|1:19
|| '''Edit This Bookmark''' સંવાદ બોક્સ દેખાય છે.
+
|જો હું કંઈપણ નાના અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે અથવા તો કોષ્ટક નામ છે, ડેટાબેઝ નામ છે કે પછી ડેટા જે હું ડેટાબેઝમાં લખી રહ્યો છુ.
 
+
|-
 +
|1:30
 +
|તેથી '''"INSERT INTO people"''' કારણ કે આ અહીં આપણા કોષ્ટકનું નામ છે.
 
|-
 
|-
|| 1:25
+
|1:34
|| આ'' 'Name''' ફિલ્ડમાં,'''' 'mygmailpage' દાખલ કરો.
+
|'''"INSERT INTO people"''' અને ત્યારબાદ '''"VALUES"''' અને પછી કૌંસમાં આપણે દરેક વેલ્યુ માટે થોડી જગ્યા બનાવીશું.
 
+
 
|-
 
|-
|| 1:29
+
|1:40
|| આ'' 'Folder''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને  '''Choose''' પસંદ કરો.
+
|તો આપણને ૧,૨,૩,૪,૫ મળ્યું.
 
+
 
|-
 
|-
|| 1:34
+
|1:46
|| *'' 'Bookmarks''' મેનુ પસંદ કરો અને'' 'New''''' 'Folder''' પર ક્લિક કરો.
+
|અહીં ૫ ફીલ્ડો છે તેથી આપણને અહીં ડેટાબેઝનાં બરાબર ૫ ટુકડાઓ લખવાની જરૂર છે.
 
+
 
|-
 
|-
|| 1:39
+
|1:50
|| * '''New Folder''' બનાવવામાં આવે છે.
+
|આપણને '''id''', '''firstname''', '''lastname''' એજ રીતે નીચે '''gender''' સુધીની જરૂર છે.
 
+
 
|-
 
|-
|| 1:41
+
|1:55
|| * ફોલ્ડર'' 'MyBookmarks''' નામ દ્વારા બદલો.
+
|આ એકલ અવતરણ અંદર અથવા એકલ અવતરણ વાપરીને બનાવામાં આવ્યું છે જે અલ્પ વિરામ દ્વારા અલગ થયેલ છે.
 
+
|-
 +
|2:03
 +
|આપણે દ્વિઅવતરણ ન વાપરવાનું કારણ એ છે કે આપણે આને અંતમાં મેળવ્યું છે અથવા કે શરૂઆતમાં અને અહીં સમાપ્ત થાય છે.
 
|-
 
|-
|| 1:45
+
|2:10
|| '''Tags''' માં '''email''' ટાઇપ કરો.
+
|આપણે આપણું '''id''' અહીં દાખલ કરવાની જરૂર નથી.
 
+
 
|-
 
|-
|| 1:49
+
|2:13
|| * ટૅગ્સ બુકમાર્ક્સ વર્ગીકૃત કરવામાં આપણી મદદ કરે છે.
+
|આપણું આગળ આવનાર '''firstname''' છે - તેથી હું '''"Alex"''' લખીશ.
 
+
 
|-
 
|-
|| 1:52
+
|2:17
||* તમે બુકમાર્ક સાથે સંખ્યાબંધ ટૅગ્સ સાંકળી શકો છો.
+
|મારું '''lastname''' હું '''"Garrett"''' લખીશ.
 
+
 
|-
 
|-
|| 1:55
+
|2:20
||* ઉદાહરણ તરીકે, જ્યારે તમે એક શોપિંગ સાઇટ બુકમાર્ક કરો છો,
+
|મારી જન્મ તારીખ માટે હું એક ડેટ ફંક્શન બનાવીશ જે ચલ '''"date"''' સમાન છે.
 
+
 
|-
 
|-
|| 1:58
+
|2:26
||* તમે તેને શબ્દો, ભેટ, પુસ્તકો, અથવા રમકડાં સાથે ટૅગ કરી શકો છો.
+
|હું આને એક ખાસ સ્ટ્રક્ચરમાં રાખીશ.
 
+
 
|-
 
|-
|| 2:03
+
|2:28
|| '''Done''' ઉપર ક્લિક કરો.
+
|આપણા ડેટાબેઝમાંથી અહીં જોઈ શકીએ છીએ કે જયારે આપણે એક વેલ્યુ દાખલ કરવા જઈએ છીએ, આપણે નીચે સ્ક્રોલ કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આપણા કેલેન્ડર ફંક્શનમાં તારીખો છે.
 
+
 
|-
 
|-
|| 2:06
+
|2:39
|| * વૈકલ્પિક રીતે, તમે '''CTRL '' અને '''D ''' કીઓ પણ દબાવી શકો છો
+
|તેથી ૨૩ પર ક્લિક કરવાથી, આપણે આ ફીલ્ડ દ્વારા લેવાયેલ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ.
 
+
|-
 +
|2:45
 +
|આ વર્ષ છે, લાંબા ફોર્મેટમાં.
 
|-
 
|-
|| 2:09
+
|2:47
|| * પૃષ્ઠ બુકમાર્ક કરવા માટે.
+
|આગળ મહિનો છે અને ત્યારબાદ દિવસ.
 
+
 
|-
 
|-
|| 2:12
+
|2:48
|| '''Menu''' બારમાંથી, '''Bookmarks''' પર ક્લિક કરો.
+
|તેથી '''2009 02 23''' જે ૨૦૦૯, ૨ જાંની ૨૩ છે.
 
+
 
|-
 
|-
|| 2:16
+
|2:54
|| '''MyBookMarks ''' ફોલ્ડર '''Bookmarks ''' મેનુમાં પ્રદર્શિત થાય છે.
+
|તો આપણે અહીં શું કરી શકીએ છીએ કે આપણને જરૂર છે એ સ્ટ્રક્ચર મેળવવા માટે આપણે આપણા date ફંક્શનને મોટા '''Y m''' અને પછી '''d''' માં સ્ટ્રક્ચર કરી શકીએ છીએ, વચ્ચે હાયફન (શબ્દતોડ કે શબ્દસાંઘણ ચિહ્ન) વાપરીને.
 
+
 
|-
 
|-
|| 2:20
+
|3:05
|| ફોલ્ડર પર કર્સર મૂકો.
+
|તો આ પ્રમાણે તેનું સ્ટ્રક્ચર થશે.
 
+
|-
 +
|3:09
 +
|આ આની બરાબર થશે અને આ વર્તમાન તારીખ થઇ જશે.
 
|-
 
|-
||2:23
+
|3:13
||'' 'mygmailpage''' બુકમાર્ક ત્યાં સંગ્રહાય છે.
+
|ડેટ નો ઉપયોગ કરીને અને માનીને કે તે આપણા તારીખનાં સ્ટ્રક્ચરમાં છે, આપણે આને આપણા કોષ્ટકમાં અહીં દાખલ કરી શકીએ છીએ.
 
+
 
|-
 
|-
|| 2:27
+
|3:24
|| હવે,'' 'Address'''બાર માં , ટૅગ,'' 'ઇમેઇલ''' ટાઇપ કરો.
+
|અંતે છે '''gender''' અને જો કે હું એક પુરૂષ છું, હું પુરૂષ માટે '''"M"''' મૂકી રહ્યો છું.
 
+
 
|-
 
|-
|| 2:31
+
|3:28
|| નોંધ લો કે સાઇટ'''mygmailpage ''' યાદીમાં પ્રથમ વિકલ્પ તરીકે દર્શાવવામાં આવેલ છે.
+
|એ માનીને કે આ કામ કરશે, આપણે આ રન કરી શકીએ છીએ.
 
+
 
|-
 
|-
|| 2:38
+
|3:30
|| તો, આપણે બુકમાર્ક નું નામ બદલ્યું, તેને અન્ય ફોલ્ડરમાં સંગ્રહ કર્યું અને ટેગની મદદથી સ્થિત કર્યું!
+
|પણ એ પહેલા, આપણે અંતમાં એક '''mysql''' એરરનું અનુસરણ કરતા '''"or die"''' લખી શકીએ છીએ.
 
+
 
|-
 
|-
|| 2:45
+
|3:38
|| હવે, ચાલો ''''www''' dot '''google''' dot '''com''' વેબસાઇટબુકમાર્ક કરીએ .
+
|હમણાં માટે હું આ છોડી દઈશ પણ જો તમે ઈચ્છો તો આનો ઉમેરો કરવા માટે સંકોચાતા નહી.
 
+
 
|-
 
|-
|| 2:53
+
|3:44
|| * અડ્રેસ બારમાં અડ્રેસ પસંદ કરો અને રદ કરો.
+
|સારું તો આપણા પુષ્ઠને રીફ્રેશ કરીએ.
 
+
 
|-
 
|-
|| 2:56
+
|3:48
||* હવે  ટાઇપ કરો ''' www''' dot '''google''' dot '''com'''
+
|તમે જે જોઈ રહ્યા છો તે પાછલા ટ્યુટોરીયલથી છે.
 
+
|-
 +
|3:50
 +
|ઉમમમમ..... ચાલો આને કમેન્ટ કરીએ.
 
|-
 
|-
|| 3:01
+
|3:56
||* '''Enter''' ડબાઓ .
+
|ચાલો આને અવગણીએ.
 
+
 
|-
 
|-
|| 3:03
+
|3:57
||હવે *,'''Address ''' બારના જમણા ખૂણામાં, '''સ્ટાર''' પર ક્લિક કરો.
+
|આ ટ્યુટોરીયલના આ ભાગને સંપૂર્ણપણે અવગણશે.
 
+
 
|-
 
|-
|| 3:08
+
|4:02
|| google વેબસાઇટ બુકમાર્ક થઇ છે.
+
|ઠીક છે - તો હું હાલમાં દર્શાવી રહ્યો છું તે કોડ પર પાછા ફરીએ અને ચાલો રીફ્રેશ કરીએ.
 
+
 
|-
 
|-
|| 3:12
+
|4:10
|| * એ જ રીતે, ચાલો ચાર વધુ સાઇટ્સ બુકમાર્ક કરીએ '''Spoken Tutorial''', '''Yahoo''','''Firefox''' '''Add-ons''' અને '''Ubuntu '''.
+
|મેં આ બે વાર રીફ્રેશ કર્યું છે તેથી તે મુજબ ૨ રેકોર્ડો મુકાયા છે.
 
+
 
|-
 
|-
|| 3:36
+
|4:14
|| નોંધ લો કે આપણે આ બુકમાર્ક્સ ફોલ્ડરમાં સંગ્રહ્યા નથી.
+
|પણ પાછા બ્રાઉસ પર જઈને નીચે સ્ક્રોલ કરીને આપણે જોઈ શકીએ છીએ, ચાલો આમાંથી ૧ રદ્દ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે જે ડેટાને મેં હમણાં જ સ્પષ્ટ કરી છે તે ડેટાબેઝમાં મુકાઈ છે.
 
+
 
|-
 
|-
|| 3:40
+
|4:26
|| અને આપણે બનાવેલ બુકમાર્ક કેવી રીતે રદ કરવું?
+
|વાસ્તવમાં મેં શું કર્યું છે કે મેં વર્તમાન તારીખ તરીકે મારી જન્મ તારીખ મૂકી છે જે હું કરવા ઈચ્છતો ન હતો.
 
+
 
|-
 
|-
|| 3:44
+
|4:33
|| તમે '''Edit This Bookmark ''' સંવાદ બોક્સમાં '''Remove bookmark ''' બટન ચોક્કસ પહેલાથી જ નોધ્યું હશે.
+
|હું મારી જન્મ તારીખને વર્તમાન તારીખ તરીકે ઈચ્છતો નથી કારણ કે મારો જન્મ આજે નથી થયો.
 
+
 
|-
 
|-
|| 3:50
+
|4:39
|| ચાલો '''www.google.com''' બુકમાર્ક રદ કરીએ.
+
|મારું '''firstname''' ઠીક છે. મારું '''lastname''' ઠીક છે. મારું '''gender''' બરાબર છે.
 
+
 
|-
 
|-
|| 3:55
+
|4:43
|| '''Address ''' બારમાં,  www.google.com ટાઇપ કરો. પીળા સ્ટાર પર ક્લિક કરો.
+
|આપણે જોઈ શકીએ છીએ કે આ સમયે મારી '''id''' ૬ છે અને આગળનાં સમયે આપણે એક રેકોર્ડને દાખલ કરીશું તો આ ૭ સુધી જશે અને પછી ફરીથી ૮ પર.
 
+
|-
 +
|4:53
 +
|તમને આ ખબર હોવી જોઈએ.
 
|-
 
|-
|| 4:03
+
|4:54
|| '''Edit This Bookmark''' સંવાદ બોક્સમાંથી, '''Remove Bookmark ''' બટન પર ક્લિક કરો.
+
|આગળ હું તમને બતાવીશ કે મારી જન્મ તારીખને કેવી રીતે બદલવી કારણ કે મેં એક ભૂલ કરી હતી.
 
+
 
|-
 
|-
|| 4:09
+
|5:00
||  * ''Menu ''' બારમાંથી , '''Bookmarks and MyBookmarks''' પર ક્લિક કરો.
+
|તેથી સૌપ્રથમ હું આ ૨ લાઈનોને કમેન્ટ કરીશ જેથી આપણને આ ફરીથી રન ન કરવું પડે.
 
+
 
|-
 
|-
|| 4:14
+
|5:04
|| * '''google ''' બુકમાર્ક હવે '''Bookmark ''' મેનુમાં દ્રશ્યમાન નથી.
+
|અને હું એક નવું ચલ બનાવીશ. આપણે આને '''"update data"''' તરીકે કમેન્ટ કરીશું.
 
+
 
|-
 
|-
|| 4:19
+
|5:08
||તમે તમારા બનાવેલ બુકમાર્ક્સ કેવી રીતે એક્સેસ કરી શકો?
+
|આ વર્તમાન ચલ '''"update"''' કહેવાશે અને તે '''"mysql query"''' ફંકશન બરાબર છે.
 
+
 
+
 
|-
 
|-
|| 4:23
+
|5:14
||તમે બુકમાર્ક્સ ઘણી રીતે ઍક્સેસ કરી શકો છો .
+
|અને પેરામીટર અંદર જે આપણે બોલાવી રહ્યા છીએ તે '''"mysql query"''' કોડ પોતે છે.
 
+
 
|-
 
|-
|| 4:26
+
|5:20
|| તમે બુકમાર્ક કરેલ સાઇટ ઍક્સેસ કરવા માટેનો સૌથી સહેલો રસ્તો એ છે કે, '''Address bar''' માં નામ ટાઇપ કરો .
+
|તો અહીં આપણે '''"UPDATE"''' ટાઈપ કરીશું અને આપણે કોષ્ટકનું નામ લખવા જઈ રહ્યા છીએ જે '''"people"''' છે.
 
+
 
|-
 
|-
|| 4:33
+
|5:28
||'''Address bar''' પર ક્લિક કરો, પ્રદર્શિત થયેલ અડ્રેસ પસંદ કરો અને તેને રદ કરો .
+
|પછી આપણે '''"SET"''' લખીશું અને આપણે એક ખાસ ફીલ્ડ ને પસંદ કરવાની જરૂર છે જે સુયોજિત કરવું છે.
 
+
 
|-
 
|-
|| 4:39
+
|5:34
|| હવે,''' Address bar''' માં, અક્ષર '''G''' ટાઇપ કરો .
+
|'''"d o b"''' હોવું જોઈએ અને આ મારી વાસ્તવિક જન્મ તારીખ બરાબર છે જે છે ૧૯૮૯, વર્ષ જેમાં હું જન્મ્યો અને મહિનો નવેમ્બર છે અને દિવસ ૧૬ મો છે જેમાં મેં જન્મ લીધો.
 
+
 
|-
 
|-
|| 4:43
+
|5:47
||* નોંધ લો કે G સાથે શરૂ થનાર વેબસાઇટ્સ ની યાદી પ્રદર્શિત થાય છે.
+
|આ કમાંડ રન કરીને વાસ્તવમાં આપણે શું કરી રહ્યા છીએ કે આપણે આ કોષ્ટકમાં દરેકની જન્મ તારીખને આમાં સુધારી રહ્યા છીએ.
 
+
|-
 +
|5:54
 +
|આવું એટલા માટે કારણ કે આપણે એ સ્પષ્ટ નથી કર્યું કે આમાં સુધારાઓ ક્યાં જોઈએ છે.
 
|-
 
|-
|| 4:49
+
|5:57
||* આ એ સાઇટો પણ છે જે તમે બુકમાર્ક, ટેગ, અને જોઈ હતી.
+
|પણ આપણે કરી શકીએ છીએ, કે આના પછી આપણે '''"WHERE id=6"''' લખી શકીએ છીએ કારણ કે મારી યુનિક '''id''' ૬ છે.
 
+
 
|-
 
|-
|| 4:55
+
|6:08
|| તમે '''Library''' વિંડોમાં તમારા બુકમાર્ક્સ જોઈ અને વ્યવસ્થિત પણ કરી શકો છો .
+
|ચાલો અહીં એક નજર ફેરવી લઈએ.
 
+
 
|-
 
|-
|| 5:00
+
|6:10
|| '''Menu '''બાર માંથી, '''Bookmarks''' પર ક્લિક કરો અને '''Show''' '''All''' '''Bookmarks''' પસંદ કરો.
+
|નહી તો આ દરેકને સુધારીત કરી દેશે.
 
+
 
|-
 
|-
|| 5:06
+
|6:12
|| '''Library''' વિન્ડો ખૂલે છે.
+
|યાદ રાખો મેં કહ્યું હતું કે '''id''' યુનિક છે. '''update my id''' કહેવું સારું રહેશે.
 
+
 
|-
 
|-
|| 5:09
+
|6:16
|| મૂળભૂત રીતે બધા બુકમાર્ક્સ જે તમે બનાવેલ છે તે આ '''Unsorted''' '''Bookmarks''' ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે.
+
|એના બદલે હું શું કરી શકું છું કે, લખું છું '''"WHERE firstname equals Alex"'''. જોકે દરેક એ રેકોર્ડોમાં સુધારણા કરશે જેનું '''ફર્સ્ટનેમ''' '''"Alex"''' છે.
 
+
 
|-
 
|-
|| 5:16
+
|6:24
|| નોંધ લો કે  '''Yahoo''', '''Spoken Tutorial''', '''Ubuntu ''' અને  '''FireFox Add-ons ''' બુકમાર્ક્સ અંહિ યાદી થયેલ છે.
+
|પણ આપણે આ પણ લખી શકીએ છીએ '''"AND lastname equals Garrett"'''.
 
+
 
|-
 
|-
|| 5:24
+
|6:26
|| ધારો કે આપણે '''Bookmarks ''' મેનુમાં '''Yahoo India ''' બુકમાર્ક ઉમેરવા માંગીએ છીએ.
+
|જોકે જો હજુ પણ ડેટાબેઝમાં આપણી પાસે ૨ લોકો છે જેનું ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ સમાન છે, આપણે પહેલાની જ જેમ હજુ પણ એજ જોખમ રન કરીશું.
 
+
 
|-
 
|-
|| 5:29
+
|6:43
|| * પ્રથમ, ચાલો '''Library ''' વિન્ડોને સ્ક્રીનની મધ્યમાં ખસેડીએ.
+
|તેથી શ્રેષ્ઠ રહેશે કે આપણા '''"unique"''' નો ઉપયોગ કરીએ અને તે મુખ્ય શબ્દ '''"unique id"''' છે જે મારી માટે ૬ છે.
 
+
 
|-
 
|-
|| 5:34
+
|6:48
||* હવે, આપણે '''મેનુ '''બાર અને વિકલ્પો સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
+
|તો આ સમયે, તમે જોઈ શકો છો કે મારી જન્મ તારીખ ૨૦૦૯ પર સુયોજિત થઇ છે જે વર્તમાન તારીખ છે.
 
+
 
|-
 
|-
|| 5:39
+
|6:53
|| ''Unsorted''' '''Bookmarks ''' ફોલ્ડરમાંથી '''Yahoo ''' બુકમાર્ક્સ પસંદ કરો.
+
|પણ પુષ્ઠને રીફ્રેશ કરવાથી, કઈ પણ થયું નથી કારણ કે આપણે ફક્ત એક કમાંડ  રન કરી રહ્યા છીએ.
 
+
 
|-
 
|-
|| 5:43
+
|7:00
|| * ડાબું માઉસ બટન દબાવો, અને'' 'બુકમાર્ક્સ''' મેનુ માટે બુકમાર્ક ખેંચો.
+
|હવે જો આપણે રીફ્રેશ કરવા માટે બ્રાઉઝ પર ક્લિક કરીએ અને નીચે સ્ક્રોલ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે આ એમાં બદલાઈ ગયું છે જે આપણે સ્પષ્ટ કર્યું હતું અને બાકી તમામ બદલાયા વિનાનું રહ્યું છે.
 
+
 
|-
 
|-
|| 5:49
+
|7:08
||* ખાતરી કરો કે કર્સર  '''Bookmarks ''' મેનુ પર છે.
+
|તેથી જો તમને તમારા ડેટાબેઝમાં ડેટા સુધારીત કરવાની જરૂર હોય અથવા કે એવુજ કઈ, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે શું ડેટા તમે સુધારિત કરવા માંગો છો.
 
+
 
|-
 
|-
|| 5:53
+
|7:15
|| '''Bookmark '''' મેનુ વિસ્તરે છે.
+
|મેં '''"dob"''' ઉપયોગમાં લીધી હતી અને આ જન્મ તારીખનાં બરોબર હોય જે જરૂરી છે.
 
+
|-
 +
|7:18
 +
|હું મારું લાસ્ટનેમ સુધારીત કરી શકતો હતો.
 
|-
 
|-
|| 5:56
+
|7:20
|| મેનુ પર માઉસ પોઇન્ટર મૂકો અને ડાબું માઉસ બટન છોડો.
+
|તમારે આ પણ સ્પષ્ટ કરવાની જરૂર છે કે તમે આને ક્યાં સુધારીત કરવા માંગો છો.
 
+
 
|-
 
|-
|| 6:01
+
|7:24
|| હવે '''Bookmark menu''' પર ક્લિક કરો.
+
|તેથી હું આ રેકોર્ડ કહીશ જે અહીં આ લાંબી લાઈન છે.
 
+
 
|-
 
|-
|| 6:04
+
|7:28
||'''Yahoo ''' બુકમાર્ક હવે '''Bookmark ''' મેનુ પર દેખાય છે.
+
|આ રેકોર્ડ કહેવાય છે અને મેં સ્પષ્ટ કર્યું છે કે '''"WHERE"''' '''id''' ૬ ની બરાબર હતી અને તેણે મારા યુનિક રેકોર્ડને સુધારીત કર્યો છે.
 
+
 
|-
 
|-
|| 6:08
+
|7:35
|| '''Library ''' વિન્ડોમાંથી બુકમાર્ક ખોલવા માટે, ફક્ત તેના પર બે વાર ક્લિક કરો.
+
|તો આ બધું તમે શીખ્યા - કેવી રીતે વેલ્યુ દાખલ કરવી અને એ પણ કે કેવી રીતે અમુક વેલ્યુને સુધારીત કરવી જો તમે ખોટું કરી દીધું છે જેમ મેં કર્યું અથવા જો તમે કેટલાક ડેટાને સુધારીત કરવા માંગો છો જે કે ઘણી વખત થાય છે જયારે તમે તમારા ડેટાબેઝની સાથે કામ કરો છો.
 
+
 
|-
 
|-
|| 6:15
+
|7:54
|| હવે, ચાલો '''Library ''' વિંડો બંધ કરીએ.
+
|ઠીક છે - તો મારી સાથે આગામી ભાગમાં જોડાવો એ જાણવા માટે કે કેવી રીતે તમારા ડેટાબેઝમાંથી સુચના પ્રાપ્ત કરવી અને ડેટાને વપરાશકર્તા સમક્ષ પ્રદર્શિત કરવા.
 
+
 
|-
 
|-
|| 6:19
+
|8:04
|| ફાયરફોક્સ તમને બુકમાર્ક્સને સૉર્ટ કરવા માટેની પરવાનગી પણ આપે છે.
+
|ફરી જલ્દીથી મળીશું. IIT-Bombay તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
 
+
|-
+
|| 6:23
+
|| ચાલો બુકમાર્ક્સને નામ દ્વારા સૉર્ટ કરીએ .
+
 
+
|-
+
|| 6:26
+
|| '''મેનુ'' બારમાંથી ,'''View'' પર ક્લિક કરો,'''Sidebar''' પસંદ કરો અને પછી '''Bookmarks''' પર ક્લિક કરો.
+
 
+
|-
+
|| 6:32
+
|| '''Bookmarks''' સાઇડબાર ડાબી પેનલમાં ખુલે છે.
+
 
+
|-
+
|| 6:37
+
|| ચાલો '''Google.com''' ફરી બુકમાર્ક કરીએ .
+
 
+
|-
+
|| 6:42
+
|| '''Bookmarks ''' સાઇડબારમાંથી , '''Unsorted Bookmarks ''' ફોલ્ડર પસંદ કરો અને તેના પર જમણું ક્લિક કરો.
+
 
+
|-
+
|| 6:48
+
|| '''Sort By Name''' પસંદ કરો .
+
 
+
|-
+
|| 6:51
+
|| બુકમાર્ક્સ નામ દ્વારા સૉર્ટ થયા છે.
+
 
+
|-
+
|| 6:54
+
|| તમે બુકમાર્ક્સ ફરીથી જાતે ગોઠવી પણ શકો છો.
+
 
+
|-
+
|| 6:57
+
|| '''Bookmarks'''  સાઇડબારમાંથી,'''Bookmarks Menu ''' ફોલ્ડર પર ક્લિક કરી ખોલો.
+
 
+
|-
+
|| 7:03
+
|| આગળ, '''Unsorted Bookmarks ''' ફોલ્ડર પર ક્લિક કરી ખોલો.
+
 
+
|-
+
|| 7:08
+
|| '''Spoken Tutorial ''' બુકમાર્ક ઉપર માઉસ ખસેડો
+
 
+
|-
+
|| 7:12
+
|| હવે, ડાબું માઉસ બટન દબાવો અને '''Bookmarks''' '''Sidebar''' અંદર '''Ubuntu and Free Software''' ફોલ્ડર સુધી સુધી બુકમાર્ક ખેંચો.
+
 
+
|-
+
|| 7:22
+
|| માઉસ બટન છોડો.
+
 
+
|-
+
|| 7:25
+
|| બુકમાર્ક '''Ubuntu and Free Software''' ફોલ્ડરમાં ખસેડવામાં આવે છે.
+
 
+
|-
+
|| 7:30
+
|| '''Bookmarks Sidebar ''' તમે જે ફેરફારો કરો છો તે '''Bookmarks ''' મેનુ માં પણ પ્રતિબિંબિત થાય છે.
+
 
+
|-
+
|| 7:35
+
|| તમે બુકમાર્ક્સ આપોઆપ પણ સૉર્ટ કરી શકો છો.
+
 
+
|-
+
|| 7:39
+
|| '''મેનુ '''બાર માંથી, '''Bookmarks ''' ઉપર ક્લિક કરો અને '''Show all bookmarks''' પસંદ કરો.
+
 
+
|-
+
|| 7:45
+
|| '''Library ''' વિન્ડો જે દેખાય છે, ડાબી પેનલમાં, '''Unsorted bookmarks''' પસંદ કરો.
+
 
+
|-
+
|| 7:51
+
|| હવે, ક્લિક કરો '''Views''', '''Sort ''' અને '''Sort by Added'''.
+
 
+
|-
+
|| 7:57
+
|| અડ્રેસ એ ક્રમમાં સોર્ટ થયા છે તે ક્રમમાં તેઓ બુકમાર્ક્સ થયા હતા. '''Close''' ઉપર ક્લિક કરો.
+
 
+
|-
+
|| 8:04
+
|| અંતે, ચાલો જાણીએ આ વેબપેજ કેવી રીતે પ્રિન્ટ કરવું.
+
 
+
|-
+
|| 8:08
+
|| પ્રથમ ચાલો આ વેબપેજ પ્રિન્ટીંગ માટે સુયોજિત કરીએ.
+
 
+
|-
+
|| 8:12
+
|| '''Firefox''' મેનુબારમાંથી, '''File''' ઉપર ક્લિક કરો અને '''Page''' '''Setup''' પસંદ કરો.
+
 
+
|-
+
|| 8:17
+
|| '''Page''' '''Setup ''' સંવાદ બોક્સ દેખાય છે.
+
 
+
|-
+
|| 8:21
+
||  '''Paper Size''' '''A4''' તરીકે પસંદ કરો.
+
 
+
|-
+
|| 8:24
+
|| '''Orientation''' '''Portrait.''' તરીકે પસંદ કરો.
+
 
+
|-
+
|| 8:28
+
|| '''Apply''' ઉપર ક્લિક કરો .
+
 
+
|-
+
|| 8:30
+
|| સુયોજનો કેવી રીતે  લાગુ પડાયા છે તે ચકાસવા માટે, '''File''' ઉપર ક્લિક કરો અને '''Print''' '''Preview''' પસંદ કરો.
+
 
+
|-
+
|| 8:36
+
|| તમે પૃષ્ઠ ને બરાબર એ રીતે જુઓ છો જ્યારે તે પ્રિન્ટ થયેલ હશે.
+
 
+
|-
+
|| 8:40
+
|| બહાર નીકળવા માટે '''Close ''' ઉપર ક્લિક કરો .
+
 
+
|-
+
|| 8:42
+
|| '''Firefox''' મેનુબારમાંથી,'''File''' ક્લિક કરો અને '''Print''' પસંદ કરો.
+
 
+
|-
+
|| 8:47
+
|| '''Print''' સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે.
+
 
+
|-
+
|| 8:50
+
|| અહીં '''General''' ટૅબ માં આપણે '''Generic Printer''' વિકલ્પ પસંદ કરીશું.
+
 
+
|-
+
|| 8:55
+
||  * આગળ,'''Range''' ફિલ્ડમાં, '''All''' '''Pages''' પસંદ કરો.
+
 
+
|-
+
|| 9:01
+
|| * '''Copies''' માં, આપણે '''1.''' પસંદ કરીશું.
+
 
+
|-
+
|| 9:04
+
|| '''Options ''' ટેબ પર ક્લિક કરો અને ''Ignore Scaling and Shrink To Fit Page Width''' પસંદ કરો.
+
 
+
|-
+
|| 9:10
+
|| '''Print''' ઉપર ક્લિક કરો.
+
 
+
|-
+
|| 9:12
+
|| જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય, તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ.
+
 
+
|-
+
|| 9:17
+
|| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે . આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા
+
 
+
|-
+
|| 9:23
+
|| *'''બુકમાર્ક્સ'''
+
 
+
|-
+
|| 9:24
+
||'''આપણે એ પણ શીખ્યા કે, કેવી રીતે: ''' બુકમાર્ક્સ ગોઠવવું, ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું, પ્રિવ્યુ અને પ્રિન્ટ. 
+
 
+
|-
+
|| 9:32
+
|| અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે .
+
 
+
|-
+
|| 9:35
+
||* નવી મોઝિલા ફાયરફોક્સ વિન્ડો ખોલો,
+
 
+
|-
+
|| 9:38
+
||* પાંચ નવી સાઇટ્સ પર જાઓ.
+
 
+
|-
+
|| 9:41
+
||* તે બધાને બુકમાર્ક કરો.
+
 
+
|-
+
|| 9:43
+
||* નવાં ફોલ્ડરમાં બધા બુકમાર્ક્સ સંગ્રહો.
+
 
+
|-
+
|| 9:47
+
||* ઉલટા મૂળાક્ષર ક્રમમાં બુકમાર્ક્સ ગોઠવો.
+
 
+
|-
+
|| 9:51
+
||* છેલ્લી બુકમાર્ક સાઇટ પર જાઓ.
+
 
+
|-
+
|| 9:55
+
||* પ્રિન્ટીંગ માટે વેબપૃષ્ઠ સુયોજિત કરો અને પ્રિન્ટ કરો.
+
 
+
|-
+
|| 9:58
+
||* નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ,
+
 
+
|-
+
|| 10:02
+
||* તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
+
 
+
|-
+
|| 10:05
+
||*જો તમારી બેન્ડવિડ્થ સારી નહિં હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
+
 
+
|-
+
|| 10:10
+
|| સ્પોકન ટ્યુટોરિયલો પ્રોજેક્ટ ટીમ
+
 
+
|-
+
|| 10:11
+
||* સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
+
 
+
|-
+
|| 10:15
+
||* જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ.
+
 
+
|-
+
|| 10:18
+
||* વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો,
+
 
+
|-
+
|| 10:25
+
||*સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે,
+
 
+
|-
+
|| 10:29
+
||* જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
+
 
+
|-
+
|| 10:37
+
||*આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે.
+
 
+
|-
+
|| 10:40
+
||* http://spoken-tutorial.org/NMEICT-Intro
+
 
+
|-
+
|| 10:47
+
||*IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
+
 
+
|-
+
|| 10:52
+
||* જોડાવા બદલ આભાર. 
+
|-
+
|}
+

Revision as of 11:41, 6 December 2012

Time Narration
0:00 નમસ્કાર, તમારું ફરીથી સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે એક ડેટાબેઝમાં કેટલાક ડેટા લખીશું.
0:06 આ કરવા માટે આપણે આપણા "mysql query" ફંક્શનને ઉપયોગમાં લઈશું.
0:10 હવે તમે અહીં જોઈ શકો છો કે આપણી પાસે આપણા... રેકોર્ડ છે....
0:16 હું આ ટ્યુટોરીયલને ફરીથી કરી રહ્યો છુ કારણ કે જયારે મેં પહેલી વાર આ કર્યું હતું, આ કામ કરતુ ન હતું.
0:21 તો સૌપ્રથમ, હું અહીં આ ડેટાને રદ્દ કરીશ.
0:29 સારું... ઠીક છે... તો આપણી પાસે એક ખાલી કોષ્ટક છે, આપણા કોષ્ટકમાં આ સમયે કોઈપણ ડેટા નથી.
0:36 આપણે જોઈ શકીએ છીએ કે અહીં કઈ જ નથી.
0:40 અહીં ફક્ત આપણા ફીલ્ડનાં નામો છે.
0:43 આ સાથે, અહીં શરૂ કરવા માટે, ચાલો આ પર માત્ર કમેન્ટ કરીએ.
0:47 તેથી "write some data". ત્યારબાદ આપણે એક ક્વેરી સુયોજિત કરીશું જે ડેટા લખશે.
0:52 તેથી... "write" અને આપણે "mysql query" ફંક્શનને ઉપયોગમાં લઈશું.
0:59 અને આ બરાબર ૧ પેરામીટર લે છે જે આપણી sql ક્વેરી છે.
1:01 આ કરવા માટે, ડેટા દાખલ કરવા માટે આપણે "INSERT" ટાઈપ કરીશું.
1:06 આપણે "INSERT INTO" લખવા માટે જઈ રહ્યા છીએ.
1:09 હવે આને મોટા અક્ષરોમાં લખવાનું કારણ એ છે કે આ sql કોડ છે.
1:14 જો હું કંઈપણ મોટા અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે sql કોડ છે.
1:19 જો હું કંઈપણ નાના અક્ષરોમાં લખું છુ તો તેનો અર્થ એ છે કે તે અથવા તો કોષ્ટક નામ છે, ડેટાબેઝ નામ છે કે પછી ડેટા જે હું ડેટાબેઝમાં લખી રહ્યો છુ.
1:30 તેથી "INSERT INTO people" કારણ કે આ અહીં આપણા કોષ્ટકનું નામ છે.
1:34 "INSERT INTO people" અને ત્યારબાદ "VALUES" અને પછી કૌંસમાં આપણે દરેક વેલ્યુ માટે થોડી જગ્યા બનાવીશું.
1:40 તો આપણને ૧,૨,૩,૪,૫ મળ્યું.
1:46 અહીં ૫ ફીલ્ડો છે તેથી આપણને અહીં ડેટાબેઝનાં બરાબર ૫ ટુકડાઓ લખવાની જરૂર છે.
1:50 આપણને id, firstname, lastname એજ રીતે નીચે gender સુધીની જરૂર છે.
1:55 આ એકલ અવતરણ અંદર અથવા એકલ અવતરણ વાપરીને બનાવામાં આવ્યું છે જે અલ્પ વિરામ દ્વારા અલગ થયેલ છે.
2:03 આપણે દ્વિઅવતરણ ન વાપરવાનું કારણ એ છે કે આપણે આને અંતમાં મેળવ્યું છે અથવા કે શરૂઆતમાં અને અહીં સમાપ્ત થાય છે.
2:10 આપણે આપણું id અહીં દાખલ કરવાની જરૂર નથી.
2:13 આપણું આગળ આવનાર firstname છે - તેથી હું "Alex" લખીશ.
2:17 મારું lastname હું "Garrett" લખીશ.
2:20 મારી જન્મ તારીખ માટે હું એક ડેટ ફંક્શન બનાવીશ જે ચલ "date" સમાન છે.
2:26 હું આને એક ખાસ સ્ટ્રક્ચરમાં રાખીશ.
2:28 આપણા ડેટાબેઝમાંથી અહીં જોઈ શકીએ છીએ કે જયારે આપણે એક વેલ્યુ દાખલ કરવા જઈએ છીએ, આપણે નીચે સ્ક્રોલ કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આપણા કેલેન્ડર ફંક્શનમાં તારીખો છે.
2:39 તેથી ૨૩ પર ક્લિક કરવાથી, આપણે આ ફીલ્ડ દ્વારા લેવાયેલ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ.
2:45 આ વર્ષ છે, લાંબા ફોર્મેટમાં.
2:47 આગળ મહિનો છે અને ત્યારબાદ દિવસ.
2:48 તેથી 2009 02 23 જે ૨૦૦૯, ૨ જાંની ૨૩ છે.
2:54 તો આપણે અહીં શું કરી શકીએ છીએ કે આપણને જરૂર છે એ સ્ટ્રક્ચર મેળવવા માટે આપણે આપણા date ફંક્શનને મોટા Y m અને પછી d માં સ્ટ્રક્ચર કરી શકીએ છીએ, વચ્ચે હાયફન (શબ્દતોડ કે શબ્દસાંઘણ ચિહ્ન) વાપરીને.
3:05 તો આ પ્રમાણે તેનું સ્ટ્રક્ચર થશે.
3:09 આ આની બરાબર થશે અને આ વર્તમાન તારીખ થઇ જશે.
3:13 ડેટ નો ઉપયોગ કરીને અને આ માનીને કે તે આપણા તારીખનાં સ્ટ્રક્ચરમાં છે, આપણે આને આપણા કોષ્ટકમાં અહીં દાખલ કરી શકીએ છીએ.
3:24 અંતે છે gender અને જો કે હું એક પુરૂષ છું, હું પુરૂષ માટે "M" મૂકી રહ્યો છું.
3:28 એ માનીને કે આ કામ કરશે, આપણે આ રન કરી શકીએ છીએ.
3:30 પણ એ પહેલા, આપણે અંતમાં એક mysql એરરનું અનુસરણ કરતા "or die" લખી શકીએ છીએ.
3:38 હમણાં માટે હું આ છોડી દઈશ પણ જો તમે ઈચ્છો તો આનો ઉમેરો કરવા માટે સંકોચાતા નહી.
3:44 સારું તો આપણા પુષ્ઠને રીફ્રેશ કરીએ.
3:48 તમે જે જોઈ રહ્યા છો તે પાછલા ટ્યુટોરીયલથી છે.
3:50 ઉમમમમ..... ચાલો આને કમેન્ટ કરીએ.
3:56 ચાલો આને અવગણીએ.
3:57 આ ટ્યુટોરીયલના આ ભાગને સંપૂર્ણપણે અવગણશે.
4:02 ઠીક છે - તો હું હાલમાં દર્શાવી રહ્યો છું તે કોડ પર પાછા ફરીએ અને ચાલો રીફ્રેશ કરીએ.
4:10 મેં આ બે વાર રીફ્રેશ કર્યું છે તેથી તે મુજબ ૨ રેકોર્ડો મુકાયા છે.
4:14 પણ પાછા બ્રાઉસ પર જઈને નીચે સ્ક્રોલ કરીને આપણે જોઈ શકીએ છીએ, ચાલો આમાંથી ૧ રદ્દ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે જે ડેટાને મેં હમણાં જ સ્પષ્ટ કરી છે તે ડેટાબેઝમાં મુકાઈ છે.
4:26 વાસ્તવમાં મેં શું કર્યું છે કે મેં વર્તમાન તારીખ તરીકે મારી જન્મ તારીખ મૂકી છે જે હું કરવા ઈચ્છતો ન હતો.
4:33 હું મારી જન્મ તારીખને વર્તમાન તારીખ તરીકે ઈચ્છતો નથી કારણ કે મારો જન્મ આજે નથી થયો.
4:39 મારું firstname ઠીક છે. મારું lastname ઠીક છે. મારું gender બરાબર છે.
4:43 આપણે જોઈ શકીએ છીએ કે આ સમયે મારી id ૬ છે અને આગળનાં સમયે આપણે એક રેકોર્ડને દાખલ કરીશું તો આ ૭ સુધી જશે અને પછી ફરીથી ૮ પર.
4:53 તમને આ ખબર હોવી જોઈએ.
4:54 આગળ હું તમને બતાવીશ કે મારી જન્મ તારીખને કેવી રીતે બદલવી કારણ કે મેં એક ભૂલ કરી હતી.
5:00 તેથી સૌપ્રથમ હું આ ૨ લાઈનોને કમેન્ટ કરીશ જેથી આપણને આ ફરીથી રન ન કરવું પડે.
5:04 અને હું એક નવું ચલ બનાવીશ. આપણે આને "update data" તરીકે કમેન્ટ કરીશું.
5:08 આ વર્તમાન ચલ "update" કહેવાશે અને તે "mysql query" ફંકશન બરાબર છે.
5:14 અને પેરામીટર અંદર જે આપણે બોલાવી રહ્યા છીએ તે "mysql query" કોડ પોતે છે.
5:20 તો અહીં આપણે "UPDATE" ટાઈપ કરીશું અને આપણે કોષ્ટકનું નામ લખવા જઈ રહ્યા છીએ જે "people" છે.
5:28 પછી આપણે "SET" લખીશું અને આપણે એક ખાસ ફીલ્ડ ને પસંદ કરવાની જરૂર છે જે સુયોજિત કરવું છે.
5:34 "d o b" હોવું જોઈએ અને આ મારી વાસ્તવિક જન્મ તારીખ બરાબર છે જે છે ૧૯૮૯, વર્ષ જેમાં હું જન્મ્યો અને મહિનો નવેમ્બર છે અને દિવસ ૧૬ મો છે જેમાં મેં જન્મ લીધો.
5:47 આ કમાંડ રન કરીને વાસ્તવમાં આપણે શું કરી રહ્યા છીએ કે આપણે આ કોષ્ટકમાં દરેકની જન્મ તારીખને આમાં સુધારી રહ્યા છીએ.
5:54 આવું એટલા માટે કારણ કે આપણે એ સ્પષ્ટ નથી કર્યું કે આમાં સુધારાઓ ક્યાં જોઈએ છે.
5:57 પણ આપણે કરી શકીએ છીએ, કે આના પછી આપણે "WHERE id=6" લખી શકીએ છીએ કારણ કે મારી યુનિક id ૬ છે.
6:08 ચાલો અહીં એક નજર ફેરવી લઈએ.
6:10 નહી તો આ દરેકને સુધારીત કરી દેશે.
6:12 યાદ રાખો મેં કહ્યું હતું કે id યુનિક છે. update my id કહેવું સારું રહેશે.
6:16 એના બદલે હું શું કરી શકું છું કે, લખું છું "WHERE firstname equals Alex". જોકે આ દરેક એ રેકોર્ડોમાં સુધારણા કરશે જેનું ફર્સ્ટનેમ "Alex" છે.
6:24 પણ આપણે આ પણ લખી શકીએ છીએ "AND lastname equals Garrett".
6:26 જોકે જો હજુ પણ ડેટાબેઝમાં આપણી પાસે ૨ લોકો છે જેનું ફર્સ્ટનેમ અને લાસ્ટનેમ સમાન છે, આપણે પહેલાની જ જેમ હજુ પણ એજ જોખમ રન કરીશું.
6:43 તેથી શ્રેષ્ઠ રહેશે કે આપણા "unique" નો ઉપયોગ કરીએ અને તે મુખ્ય શબ્દ "unique id" છે જે મારી માટે ૬ છે.
6:48 તો આ સમયે, તમે જોઈ શકો છો કે મારી જન્મ તારીખ ૨૦૦૯ પર સુયોજિત થઇ છે જે વર્તમાન તારીખ છે.
6:53 પણ આ પુષ્ઠને રીફ્રેશ કરવાથી, કઈ પણ થયું નથી કારણ કે આપણે ફક્ત એક કમાંડ રન કરી રહ્યા છીએ.
7:00 હવે જો આપણે રીફ્રેશ કરવા માટે બ્રાઉઝ પર ક્લિક કરીએ અને નીચે સ્ક્રોલ કરીએ, આપણે જોઈ શકીએ છીએ કે આ એમાં બદલાઈ ગયું છે જે આપણે સ્પષ્ટ કર્યું હતું અને બાકી તમામ બદલાયા વિનાનું રહ્યું છે.
7:08 તેથી જો તમને તમારા ડેટાબેઝમાં ડેટા સુધારીત કરવાની જરૂર હોય અથવા કે એવુજ કઈ, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે શું ડેટા તમે સુધારિત કરવા માંગો છો.
7:15 મેં "dob" ઉપયોગમાં લીધી હતી અને આ જન્મ તારીખનાં બરોબર હોય જે જરૂરી છે.
7:18 હું મારું લાસ્ટનેમ સુધારીત કરી શકતો હતો.
7:20 તમારે આ પણ સ્પષ્ટ કરવાની જરૂર છે કે તમે આને ક્યાં સુધારીત કરવા માંગો છો.
7:24 તેથી હું આ રેકોર્ડ કહીશ જે અહીં આ લાંબી લાઈન છે.
7:28 આ રેકોર્ડ કહેવાય છે અને મેં સ્પષ્ટ કર્યું છે કે "WHERE" id ૬ ની બરાબર હતી અને તેણે મારા યુનિક રેકોર્ડને સુધારીત કર્યો છે.
7:35 તો આ બધું તમે શીખ્યા - કેવી રીતે વેલ્યુ દાખલ કરવી અને એ પણ કે કેવી રીતે અમુક વેલ્યુને સુધારીત કરવી જો તમે ખોટું કરી દીધું છે જેમ મેં કર્યું અથવા જો તમે કેટલાક ડેટાને સુધારીત કરવા માંગો છો જે કે ઘણી વખત થાય છે જયારે તમે તમારા ડેટાબેઝની સાથે કામ કરો છો.
7:54 ઠીક છે - તો મારી સાથે આગામી ભાગમાં જોડાવો એ જાણવા માટે કે કેવી રીતે તમારા ડેટાબેઝમાંથી સુચના પ્રાપ્ત કરવી અને ડેટાને વપરાશકર્તા સમક્ષ પ્રદર્શિત કરવા.
8:04 ફરી જલ્દીથી મળીશું. IIT-Bombay તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Pratik kamble, Sandhya.np14, Sneha