Difference between revisions of "KTouch/S1/Customizing-Ktouch/Gujarati"
From Script | Spoken-Tutorial
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | |00 | + | |00:00 |
|KTouch કસ્તમાઈઝ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |KTouch કસ્તમાઈઝ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:04 |
|આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે: | |આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે: | ||
|- | |- | ||
− | |00 | + | |00:08 |
|લેકચર બનાવવું. | |લેકચર બનાવવું. | ||
Ktouch કસ્તમાઈઝ કરવું. | Ktouch કસ્તમાઈઝ કરવું. | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
− | |00 | + | |00:13 |
|અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર Ktouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | |અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર Ktouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | |00 | + | |00:21 |
|KTouch ખોલો. | |KTouch ખોલો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:25 |
|નોંધ લો, Level 3 દર્શાવે છે. | |નોંધ લો, Level 3 દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:28 |
|કારણ કે, જયારે આપણે Ktouch બંધ કર્યું હતું ત્યારે લેવલ 3 માં હતા. | |કારણ કે, જયારે આપણે Ktouch બંધ કર્યું હતું ત્યારે લેવલ 3 માં હતા. | ||
|- | |- | ||
− | |00 | + | |00:32 |
|હવે આપણે નવું લેકચર બનાવતા શીખીશું. | |હવે આપણે નવું લેકચર બનાવતા શીખીશું. | ||
|- | |- | ||
− | |00 | + | |00:36 |
|અહીં આપણે અક્ષરોનો નવો સમૂહ બનાવીશું જે Teacher’s Line માં પ્રદર્શિત થશે. | |અહીં આપણે અક્ષરોનો નવો સમૂહ બનાવીશું જે Teacher’s Line માં પ્રદર્શિત થશે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:42 |
|મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Lecture પર ક્લિક કરો. | |મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Lecture પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:48 |
|Open Lecture File સંવાદ બોક્સ દેખાય છે. | |Open Lecture File સંવાદ બોક્સ દેખાય છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:52 |
|હવે, Create New Lecture વિકલ્પ પસંદ કરો અને OK પર ક્લિક કરો. | |હવે, Create New Lecture વિકલ્પ પસંદ કરો અને OK પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:57 |
|KTouch Lecture Editor સંવાદ બોક્સ દેખાય છે. | |KTouch Lecture Editor સંવાદ બોક્સ દેખાય છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:01 |
|Title ફિલ્ડમાં, A default lecture પસંદ કરો અને રદ કરો અને My New Training Lecture ટાઇપ કરો. | |Title ફિલ્ડમાં, A default lecture પસંદ કરો અને રદ કરો અને My New Training Lecture ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:12 |
|Level Editor, Lecture Level દર્શાવે છે. | |Level Editor, Lecture Level દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:15 |
|Level Editor બોક્સ અંદર ક્લિક કરો. | |Level Editor બોક્સ અંદર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:18 |
|હવે, Data of Level 1 હેઠળ, આ લેવલ ફિલ્ડમાં New Characters અંદર, એમ્પર્સંદ, સ્ટાર, અને ડોલર ચિહ્ન દાખલ કરો. | |હવે, Data of Level 1 હેઠળ, આ લેવલ ફિલ્ડમાં New Characters અંદર, એમ્પર્સંદ, સ્ટાર, અને ડોલર ચિહ્ન દાખલ કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:29 |
|આપણે તે ફક્ત એક જ વાર દાખલ કરીશું. | |આપણે તે ફક્ત એક જ વાર દાખલ કરીશું. | ||
|- | |- | ||
− | |01 | + | |01:32 |
|નોંધ લો કે, આ અક્ષરો Level Editor બોક્સમાં પ્રથમ લીટી માં દર્શાવેલ છે. | |નોંધ લો કે, આ અક્ષરો Level Editor બોક્સમાં પ્રથમ લીટી માં દર્શાવેલ છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:38 |
|Level Data ફિલ્ડમાં, પ્રથમ પ્રદર્શિત ટેક્સ્ટ પસંદ અને રદ કરો. | |Level Data ફિલ્ડમાં, પ્રથમ પ્રદર્શિત ટેક્સ્ટ પસંદ અને રદ કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:44 |
|એમ્પર્સંદ, સ્ટાર અને ડોલર સંકેતો 5 વખત દાખલ કરો. | |એમ્પર્સંદ, સ્ટાર અને ડોલર સંકેતો 5 વખત દાખલ કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:49 |
|હવે Level Editor બોક્સ હેઠળ, પ્લસ સાઇન પર ક્લિક કરો. શું થયું? | |હવે Level Editor બોક્સ હેઠળ, પ્લસ સાઇન પર ક્લિક કરો. શું થયું? | ||
|- | |- | ||
− | |01 | + | |01:57 |
|બીજી લાઇનમાં આવેલ મૂળાક્ષરો Level Editor બોક્સમાં દેખાય છે. | |બીજી લાઇનમાં આવેલ મૂળાક્ષરો Level Editor બોક્સમાં દેખાય છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:02 |
|Level Editor બોક્સમાં બીજી લાઇન પસંદ કરો. | |Level Editor બોક્સમાં બીજી લાઇન પસંદ કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:06 |
|The Data of Level ફિલ્ડ હવે 2 દર્શાવે છે. | |The Data of Level ફિલ્ડ હવે 2 દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:09 |
|આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે. | |આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:13 |
|Level ફિલ્ડમાં New Characters માં, fj દાખલ કરો. | |Level ફિલ્ડમાં New Characters માં, fj દાખલ કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:20 |
|Level Data ફિલ્ડમાં, fj પાંચ વખત દાખલ કરો. | |Level Data ફિલ્ડમાં, fj પાંચ વખત દાખલ કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:24 |
|ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો. | |ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:29 |
|એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો. | |એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:35 |
|Save આઇકોન ઉપર ક્લિક કરો. | |Save આઇકોન ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:37 |
|Save Training Lecture – KTouch સંવાદ બોક્સ દેખાય છે. | |Save Training Lecture – KTouch સંવાદ બોક્સ દેખાય છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:41 |
|Name ફિલ્ડમાં, New Training Lecture દાખલ કરો. | |Name ફિલ્ડમાં, New Training Lecture દાખલ કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:45 |
|હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ. | |હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ. | ||
|- | |- | ||
− | |02 | + | |02:49 |
|ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં, ત્રિકોણ પર ક્લિક કરો. | |ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં, ત્રિકોણ પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:52 |
|ફાઈલના ફોરમેટ માટે KTouch લેક્ચર ફાઈલો star.ktouch.xml કૌંસ અંદર પસંદ કરો. | |ફાઈલના ફોરમેટ માટે KTouch લેક્ચર ફાઈલો star.ktouch.xml કૌંસ અંદર પસંદ કરો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:03 |
|ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો. Save પર ક્લિક કરો. | |ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો. Save પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:08 |
|KTouch Lecture Editor સંવાદ બોક્સ હવે New Training Lecture નામ દર્શાવે છે. | |KTouch Lecture Editor સંવાદ બોક્સ હવે New Training Lecture નામ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:15 |
|આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે! | |આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે! | ||
|- | |- | ||
− | |03 | + | |03:19 |
|KTouch Lecture Editor સંવાદ બોક્સ બંધ કરો. | |KTouch Lecture Editor સંવાદ બોક્સ બંધ કરો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:24 |
| હવે આપણે બનાવેલ લેકચર ખોલો. | | હવે આપણે બનાવેલ લેકચર ખોલો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:28 |
|મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને પછી Open Lecture પર ક્લિક કરો. | |મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને પછી Open Lecture પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:34 |
|Select Training Lecture File સંવાદ બોક્સ દેખાય છે. | |Select Training Lecture File સંવાદ બોક્સ દેખાય છે. | ||
|- | |- | ||
− | |03 | + | |03:38 |
|ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને New Training Lecture.ktouch.xml પસંદ કરો. | |ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને New Training Lecture.ktouch.xml પસંદ કરો. | ||
|- | |- | ||
− | |03 | + | |03:46 |
− | | | + | |નોંધ લો કે સંકેતો &, *, અને $ Teacher’s line માં પ્રદર્શિત થયા છે. ટાઈપીંગ શરુ કરીએ. |
|- | |- | ||
− | |03 | + | |03:54 |
− | | | + | |આપણે પોતાનું લેકચર બનાવ્યું અને ટાઈપીંગ લેશન તરીકે ઉપયોગ કર્યો છે! |
|- | |- | ||
− | |03 | + | |03:59 |
− | | | + | |KTouch ટાઈપીંગ લેશન પર પાછા જવા માટે, મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:10 |
− | |Root->usr->share->kde4->apps->Ktouch | + | |Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:26 |
− | | | + | |આપણે આપણી પસંદગીઓ બંધબેસશે એ પ્રમાણે Ktouch કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | |04 | + | |04:30 |
− | | | + | |ઉદાહરણ તરીકે, જો તમે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરો તો Student line લાલ થાય છે. |
|- | |- | ||
− | |04 | + | |04:37 |
− | | | + | |તમે અલગ ડિસ્પ્લે માટે રંગો કસ્ટમાઇઝ કરી શકો છો. |
|- | |- | ||
− | |04 | + | |04:41 |
− | | | + | |હવે રંગ સુયોજનો બદલીશું. |
|- | |- | ||
− | |04 | + | |04:44 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure – KTouch પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:50 |
− | | | + | |Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |04 | + | |04:53 |
− | | | + | |Configure – KTouch સંવાદ બોક્સમાં, Color Settings ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:58 |
− | | | + | |કલર સેટિંગ્સ વિગતો દેખાય છે. |
|- | |- | ||
− | |05 | + | |05:02 |
− | | | + | |Use custom colour for typing line બોક્સ ને ચેક કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:05 |
− | | | + | |Teacher’s line ફિલ્ડમાં, ટેક્સ્ટ ફિલ્ડ પાસેના કલર બોક્સ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:12 |
− | | | + | |Select-Color સંવાદ બૉક્સ પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | |05 | + | |05:15 |
− | | | + | |Select-Color સંવાદ બૉક્સમાં, green પર ક્લિક કરો. OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:21 |
− | | | + | |Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:29 |
− | | | + | |Teacher’s Line માં અક્ષરો લીલા રંગમાં બદલાય છે! |
|- | |- | ||
− | |05 | + | |05:33 |
− | | | + | |હવે આપણે આપણું પોતાનું કીબોર્ડ બનાવીશું. |
|- | |- | ||
− | |05 | + | |05:37 |
− | | | + | |નવું કીબોર્ડ બનાવવા માટે, આપણે હાલનું કીબોર્ડ વાપરવું પડશે. |
|- | |- | ||
− | |05 | + | |05:42 |
− | | | + | |તેમાં ફેરફારો કરો, અને અલગ નામ સાથે તેને સંગ્રહો. |
|- | |- | ||
− | |05 | + | |05:46 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Keyboard Layout પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:52 |
− | | | + | |Open Keyboard File સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |05 | + | |05:56 |
− | | | + | |Open Keyboard File સંવાદ બૉક્સમાં, Open a default keyboard પસંદ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:02 |
− | | | + | |હવે, આ ફિલ્ડ આગળ આવેલ બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:06 |
− | | | + | |કીબોર્ડની યાદી પ્રદર્શિત થાય છે. En.keyboard.xml પસંદ કરો. OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:15 |
− | | | + | |KTouch Keyboard Editor સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:19 |
− | | | + | |Keyboard Title ફિલ્ડમાં, Training Keyboard દાખલ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:25 |
− | | | + | |આપણે કીબોર્ડ માટે ભાષા પસંદ કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | |06 | + | |06:29 |
− | | | + | |Language id ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી en પસંદ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:35 |
− | | | + | |હાલના કીબોર્ડ માં ફોન્ટ્સ બદલો. |
|- | |- | ||
− | |06 | + | |06:39 |
− | | | + | |Set Keyboard Font ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:42 |
− | | | + | |Select Font – KTouch સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે. |
− | + | ||
|- | |- | ||
− | |06 | + | |06:48 |
− | | | + | |Select Font - KTouch સંવાદ બોક્સમાં, Font માટે Ubuntu , Font Style માટે Italic , અને Size માટે 11 પસંદ કરીએ. |
|- | |- | ||
− | |06 | + | |06:58 |
− | | | + | |હવે OK ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:00 |
− | | | + | |કીબોર્ડ સંગ્રહવા માટે, Save Keyboard As ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:04 |
− | | | + | |Save Keyboard – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |07 | + | |07:08 |
− | | | + | |આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:10 |
− | |Root->usr->share->kde4->apps->Ktouch | + | |Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો. |
− | + | |- | |
− | |- | + | |07:26 |
− | |07 | + | |Name ફિલ્ડમાં, Practice.keyboard.xml.Click દાખલ કરો. Save ઉપર ક્લિક કરો. |
− | | | + | |
|- | |- | ||
− | |07 | + | |07:33 |
− | | | + | |ફાઈલ '<name>. Keyboard.xml' ફોરમેટમાં સંગ્રહાય છે. Close પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:42 |
− | | | + | |શું તમે નવું કીબોર્ડ તરત જ ઉપયોગમાં લઇ શકો છો? ના. |
|- | |- | ||
− | |07 | + | |07:46 |
− | | | + | |તમારે તેને kde-edu મેઇલિંગ આઈડી ઉપર મેઇલ કરવું પડશે. તે પછી KTouch ની આગળની આવૃત્તિ માં સમાવેશ કરવામાં આવશે. |
|- | |- | ||
− | |07 | + | |07:57 |
− | | | + | |KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | |08 | + | |08:01 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે ટ્રેઈનીંગ માટે લેકચર બનાવતા અને કલર સેટિંગ્સ બદલતા શીખ્યા. |
|- | |- | ||
− | |08 | + | |08:08 |
− | | | + | |આપણે હાલના કીબોર્ડ લેઆઉટને ખોલતા, બદલતા, અને પોતાનું કીબોર્ડ બનાવતા પણ શીખ્યા. |
|- | |- | ||
− | |08 | + | |08:15 |
− | | | + | |અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
|- | |- | ||
− | |08 | + | |08:18 |
− | | | + | |તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો. |
− | |||
|- | |- | ||
− | |08 | + | |08:20 |
− | | | + | | કલરમાં ફેરફારો કરો અને કીબોર્ડ માટે ફોન્ટ લેવલ ફેરફારો કરો. પરિણામો તપાસો. |
− | + | ||
|- | |- | ||
− | |08 | + | |08:28 |
− | | | + | |નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
|- | |- | ||
− | |08 | + | |08:31 |
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:34 |
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
− | |08 | + | |08:38 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
|- | |- | ||
− | |08 | + | |08:41 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:44 |
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:48 |
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:54 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
− | + | ||
|- | |- | ||
− | |08 | + | |08:59 |
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | |09 | + | |09:07 |
− | | | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
− | |09 | + | |09:17 |
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
− | + | ||
+ | જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 11:05, 24 June 2014
Time | Narration |
---|---|
00:00 | KTouch કસ્તમાઈઝ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે: |
00:08 | લેકચર બનાવવું.
Ktouch કસ્તમાઈઝ કરવું. તમારું પોતાનું કીબોર્ડ બનાવવું. |
00:13 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર Ktouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:21 | KTouch ખોલો. |
00:25 | નોંધ લો, Level 3 દર્શાવે છે. |
00:28 | કારણ કે, જયારે આપણે Ktouch બંધ કર્યું હતું ત્યારે લેવલ 3 માં હતા. |
00:32 | હવે આપણે નવું લેકચર બનાવતા શીખીશું. |
00:36 | અહીં આપણે અક્ષરોનો નવો સમૂહ બનાવીશું જે Teacher’s Line માં પ્રદર્શિત થશે. |
00:42 | મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Lecture પર ક્લિક કરો. |
00:48 | Open Lecture File સંવાદ બોક્સ દેખાય છે. |
00:52 | હવે, Create New Lecture વિકલ્પ પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
00:57 | KTouch Lecture Editor સંવાદ બોક્સ દેખાય છે. |
01:01 | Title ફિલ્ડમાં, A default lecture પસંદ કરો અને રદ કરો અને My New Training Lecture ટાઇપ કરો. |
01:12 | Level Editor, Lecture Level દર્શાવે છે. |
01:15 | Level Editor બોક્સ અંદર ક્લિક કરો. |
01:18 | હવે, Data of Level 1 હેઠળ, આ લેવલ ફિલ્ડમાં New Characters અંદર, એમ્પર્સંદ, સ્ટાર, અને ડોલર ચિહ્ન દાખલ કરો. |
01:29 | આપણે તે ફક્ત એક જ વાર દાખલ કરીશું. |
01:32 | નોંધ લો કે, આ અક્ષરો Level Editor બોક્સમાં પ્રથમ લીટી માં દર્શાવેલ છે. |
01:38 | Level Data ફિલ્ડમાં, પ્રથમ પ્રદર્શિત ટેક્સ્ટ પસંદ અને રદ કરો. |
01:44 | એમ્પર્સંદ, સ્ટાર અને ડોલર સંકેતો 5 વખત દાખલ કરો. |
01:49 | હવે Level Editor બોક્સ હેઠળ, પ્લસ સાઇન પર ક્લિક કરો. શું થયું? |
01:57 | બીજી લાઇનમાં આવેલ મૂળાક્ષરો Level Editor બોક્સમાં દેખાય છે. |
02:02 | Level Editor બોક્સમાં બીજી લાઇન પસંદ કરો. |
02:06 | The Data of Level ફિલ્ડ હવે 2 દર્શાવે છે. |
02:09 | આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે. |
02:13 | Level ફિલ્ડમાં New Characters માં, fj દાખલ કરો. |
02:20 | Level Data ફિલ્ડમાં, fj પાંચ વખત દાખલ કરો. |
02:24 | ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો. |
02:29 | એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો. |
02:35 | Save આઇકોન ઉપર ક્લિક કરો. |
02:37 | Save Training Lecture – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
02:41 | Name ફિલ્ડમાં, New Training Lecture દાખલ કરો. |
02:45 | હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ. |
02:49 | ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં, ત્રિકોણ પર ક્લિક કરો. |
02:52 | ફાઈલના ફોરમેટ માટે KTouch લેક્ચર ફાઈલો star.ktouch.xml કૌંસ અંદર પસંદ કરો. |
03:03 | ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો. Save પર ક્લિક કરો. |
03:08 | KTouch Lecture Editor સંવાદ બોક્સ હવે New Training Lecture નામ દર્શાવે છે. |
03:15 | આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે! |
03:19 | KTouch Lecture Editor સંવાદ બોક્સ બંધ કરો. |
03:24 | હવે આપણે બનાવેલ લેકચર ખોલો. |
03:28 | મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને પછી Open Lecture પર ક્લિક કરો. |
03:34 | Select Training Lecture File સંવાદ બોક્સ દેખાય છે. |
03:38 | ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને New Training Lecture.ktouch.xml પસંદ કરો. |
03:46 | નોંધ લો કે સંકેતો &, *, અને $ Teacher’s line માં પ્રદર્શિત થયા છે. ટાઈપીંગ શરુ કરીએ. |
03:54 | આપણે પોતાનું લેકચર બનાવ્યું અને ટાઈપીંગ લેશન તરીકે ઉપયોગ કર્યો છે! |
03:59 | KTouch ટાઈપીંગ લેશન પર પાછા જવા માટે, મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો. |
04:10 | Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો. |
04:26 | આપણે આપણી પસંદગીઓ બંધબેસશે એ પ્રમાણે Ktouch કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. |
04:30 | ઉદાહરણ તરીકે, જો તમે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરો તો Student line લાલ થાય છે. |
04:37 | તમે અલગ ડિસ્પ્લે માટે રંગો કસ્ટમાઇઝ કરી શકો છો. |
04:41 | હવે રંગ સુયોજનો બદલીશું. |
04:44 | મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure – KTouch પર ક્લિક કરો. |
04:50 | Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
04:53 | Configure – KTouch સંવાદ બોક્સમાં, Color Settings ઉપર ક્લિક કરો. |
04:58 | કલર સેટિંગ્સ વિગતો દેખાય છે. |
05:02 | Use custom colour for typing line બોક્સ ને ચેક કરો. |
05:05 | Teacher’s line ફિલ્ડમાં, ટેક્સ્ટ ફિલ્ડ પાસેના કલર બોક્સ પર ક્લિક કરો. |
05:12 | Select-Color સંવાદ બૉક્સ પ્રદર્શિત થાય છે. |
05:15 | Select-Color સંવાદ બૉક્સમાં, green પર ક્લિક કરો. OK પર ક્લિક કરો. |
05:21 | Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો. |
05:29 | Teacher’s Line માં અક્ષરો લીલા રંગમાં બદલાય છે! |
05:33 | હવે આપણે આપણું પોતાનું કીબોર્ડ બનાવીશું. |
05:37 | નવું કીબોર્ડ બનાવવા માટે, આપણે હાલનું કીબોર્ડ વાપરવું પડશે. |
05:42 | તેમાં ફેરફારો કરો, અને અલગ નામ સાથે તેને સંગ્રહો. |
05:46 | મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Keyboard Layout પર ક્લિક કરો. |
05:52 | Open Keyboard File સંવાદ બોક્સ દેખાય છે. |
05:56 | Open Keyboard File સંવાદ બૉક્સમાં, Open a default keyboard પસંદ કરો. |
06:02 | હવે, આ ફિલ્ડ આગળ આવેલ બટન પર ક્લિક કરો. |
06:06 | કીબોર્ડની યાદી પ્રદર્શિત થાય છે. En.keyboard.xml પસંદ કરો. OK પર ક્લિક કરો. |
06:15 | KTouch Keyboard Editor સંવાદ બોક્સ દેખાય છે. |
06:19 | Keyboard Title ફિલ્ડમાં, Training Keyboard દાખલ કરો. |
06:25 | આપણે કીબોર્ડ માટે ભાષા પસંદ કરવાની જરૂર છે. |
06:29 | Language id ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી en પસંદ કરો. |
06:35 | હાલના કીબોર્ડ માં ફોન્ટ્સ બદલો. |
06:39 | Set Keyboard Font ઉપર ક્લિક કરો. |
06:42 | Select Font – KTouch સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે. |
06:48 | Select Font - KTouch સંવાદ બોક્સમાં, Font માટે Ubuntu , Font Style માટે Italic , અને Size માટે 11 પસંદ કરીએ. |
06:58 | હવે OK ઉપર ક્લિક કરો. |
07:00 | કીબોર્ડ સંગ્રહવા માટે, Save Keyboard As ઉપર ક્લિક કરો. |
07:04 | Save Keyboard – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
07:08 | આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો. |
07:10 | Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો. |
07:26 | Name ફિલ્ડમાં, Practice.keyboard.xml.Click દાખલ કરો. Save ઉપર ક્લિક કરો. |
07:33 | ફાઈલ '<name>. Keyboard.xml' ફોરમેટમાં સંગ્રહાય છે. Close પર ક્લિક કરો. |
07:42 | શું તમે નવું કીબોર્ડ તરત જ ઉપયોગમાં લઇ શકો છો? ના. |
07:46 | તમારે તેને kde-edu મેઇલિંગ આઈડી ઉપર મેઇલ કરવું પડશે. તે પછી KTouch ની આગળની આવૃત્તિ માં સમાવેશ કરવામાં આવશે. |
07:57 | KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
08:01 | આ ટ્યુટોરીયલ માં આપણે ટ્રેઈનીંગ માટે લેકચર બનાવતા અને કલર સેટિંગ્સ બદલતા શીખ્યા. |
08:08 | આપણે હાલના કીબોર્ડ લેઆઉટને ખોલતા, બદલતા, અને પોતાનું કીબોર્ડ બનાવતા પણ શીખ્યા. |
08:15 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
08:18 | તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો. |
08:20 | કલરમાં ફેરફારો કરો અને કીબોર્ડ માટે ફોન્ટ લેવલ ફેરફારો કરો. પરિણામો તપાસો. |
08:28 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
08:31 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:34 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:38 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
08:41 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:44 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:48 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:54 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:59 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:07 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:17 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |