Difference between revisions of "KTouch/S1/Configuring-Settings/Gujarati"
From Script | Spoken-Tutorial
Sakinashaikh (Talk | contribs) |
|||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | |00 | + | |00:00 |
|KTouch માં સુયોજનો રૂપરેખાંકિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |KTouch માં સુયોજનો રૂપરેખાંકિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | |00 | + | |00:04 |
|આ ટ્યુટોરીયલ માં, તમે: | |આ ટ્યુટોરીયલ માં, તમે: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:08 |
| તાલીમ સ્તર બદલવું | | તાલીમ સ્તર બદલવું | ||
ટાઈપ ની ઝડપ સંતુલિત કરવું | ટાઈપ ની ઝડપ સંતુલિત કરવું | ||
|- | |- | ||
− | |00 | + | |00:13 |
| શોર્ટ કટ કીઓ રૂપરેખાંકિત કરવું. | | શોર્ટ કટ કીઓ રૂપરેખાંકિત કરવું. | ||
ટૂલબાર રૂપરેખાંકિત કરવું. | ટૂલબાર રૂપરેખાંકિત કરવું. | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
− | |00 | + | |00:20 |
|અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | |અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | |00 | + | |00:27 |
|KTouch ખોલો. | |KTouch ખોલો. | ||
|- | |- | ||
− | |00 | + | |00:33 |
− | | | + | |આપણે સ્તર 1 ઉપર છીએ. ચાલો બીજા સ્તર પર જઈએ જે 2 છે. |
|- | |- | ||
− | |00 | + | |00:40 |
− | | | + | |તાલીમ સ્તર 2 થી વધારવા માટે, Level ફિલ્ડની બાજુમાં, ટોપ ત્રિકોણ ચિહ્ન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |00 | + | |00:48 |
− | | | + | |નોંધ લો કે શું થાય છે જયારે આપણે સ્તર 2 થી બદલીએ છીએ? |
|- | |- | ||
− | |00 | + | |00:52 |
− | | | + | |Teacher’s Line માં અક્ષરોમાં ફેરફાર થાય છે! |
|- | |- | ||
− | |00 | + | |00:56 |
− | | | + | |New Characters in this Level હેઠળ દર્શાવેલ અક્ષરો જુઓ. તે પણ બદલાયા છે! |
|- | |- | ||
− | |01 | + | |01:02 |
− | | | + | |પસંદ કરેલ સ્તર માટે પ્રેક્ટીસ કરવા માટે આ અક્ષરો છે. |
|- | |- | ||
− | |01 | + | |01:07 |
− | | | + | |હવે, ટાઈપ કરવાનું શરૂ કરીએ. |
|- | |- | ||
− | |01 | + | |01:09 |
− | | | + | |હવે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરીએ. |
|- | |- | ||
− | |01 | + | |01:14 |
− | | | + | |Student Line લાલમાં બદલાય છે. |
|- | |- | ||
− | |01 | + | |01:17 |
− | | | + | |તમે બીજું શું જુઓ છો? |
|- | |- | ||
− | |01 | + | |01:19 |
− | | | + | |Correctness ફિલ્ડમાં પ્રદર્શિત થયેલ ટકા ઘટે છે. |
|- | |- | ||
− | |01 | + | |01:23 |
− | | | + | |બેકસ્પેસ દબાવો અને ભૂલ રદ કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:27 |
− | | | + | |હવે તાલીમ વિકલ્પો સુયોજિત કરતા શીખીએ. |
|- | |- | ||
− | |01 | + | |01:31 |
− | | | + | | તાલીમ વિકલ્પો શું છે? |
|- | |- | ||
− | |01 | + | |01:33 |
− | | | + | |આપણે ટાઇપ કરવાની ઝડપ અને ચોકસાઈ (ટાઈપ કરવાની ચોકસાઈ માટેની ટકાવારી) પરિમાણો બદલવા માટે તાલીમ વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ. |
|- | |- | ||
− | |01 | + | |01:41 |
− | | | + | |આપણે ચોક્કસ સ્તરમાં લીટીઓની સંખ્યા જે ટાઇપ કરી શક્ય છે તે પણ બદલી શકીએ છીએ. |
|- | |- | ||
− | |01 | + | |01:47 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure KTouch પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:52 |
− | | | + | |Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |01 | + | |01:56 |
− | | | + | |Configure – KTouch ની ડાબી પેનલ માંથી - KTouch સંવાદ બોક્સ, Training Options ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:02 |
− | | | + | | જમણી પેનલ હવે વિવિધ તાલીમ વિકલ્પો દર્શાવે છે. |
|- | |- | ||
− | |02 | + | |02:06 |
− | | | + | |Typing speed, Correctness, અને Workload માટે ઉપલી સીમા સુયોજિત કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:13 |
− | | | + | |Limits હેઠળ સ્તર વધારવા માટે , ચાલો: |
|- | |- | ||
− | |02 | + | |02:15 |
− | | | + | |Typing Speed ને 120 characters per minute, Correctness ને 85% થી સુયોજિત કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:24 |
− | | | + | |અંતે Workload માટે 1 સુયોજિત કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:27 |
− | | | + | |આનો અર્થ છે આપણે દરેક સ્તર પર માત્ર એક જ વાક્ય પૂર્ણ કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | |02 | + | |02:31 |
− | | | + | |આપણે પછી આપમેળે આગલા સ્તર પર સ્થળાંતર થશું. |
|- | |- | ||
− | |02 | + | |02:36 |
− | | | + | |જો તમે આગલા સ્તર પર આગળ વધો તે પહેલાં આ સ્તર માટે તાલીમ પૂર્ણ કરવા ઈચ્છો છો, તો "Complete whole training level before proceeding box" ચેક કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:46 |
− | | | + | |Typing speed અને Correctness માટે નીચલી સીમા સુયોજિત કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:50 |
− | | | + | |Limits to decrease a level હેઠળ: |
|- | |- | ||
− | |02 | + | |02:53 |
− | | | + | |Typing Speed ને 60 characters per minute and Correctness ને 60 થી સુયોજિત કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:00 |
− | | | + | |Remember level for next program આ બોક્સ ચેક કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:06 |
− | | | + | |Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:09 |
− | | | + | |આપણે કરેલા ફેરફારો ત્યારે જ લાગુ પડે છે જયારે ફરીથી નવું સેશન શરૂ કરીએ. |
|- | |- | ||
− | |03 | + | |03:14 |
− | | | + | |Start New Session પર ક્લિક કરો અને Keep Current Level પસંદ કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:20 |
− | | | + | |ફરી લખવાનું શરૂ કરીએ. |
|- | |- | ||
− | |03 | + | |03:23 |
− | | | + | |નોંધ લો કે શરૂઆતમાં ઝડપ 0 છે. આપણે ટાઇપ કરીએ તે પ્રમાણે તે વધે અથવા ઘટે છે. |
|- | |- | ||
− | |03 | + | |03:30 |
− | | | + | |Pause Session ઉપર ક્લિક કરો. જયારે પોઝ કરીએ છીએ તો ટાઈપીંગ સ્પીડ એ જ ગણતરી ઉપર રહે છે. |
|- | |- | ||
− | |03 | + | |03:38 |
− | | | + | |ફરી ટાઈપીંગ શરૂ કરીએ. |
|- | |- | ||
− | |03 | + | |03:40 |
− | | | + | |નોંધ લો કે જેવી speed 60 નીચે જાય છે, સ્પીડ પાસે લાલ વર્તુળ ચમકે છે. |
|- | |- | ||
− | |03 | + | |03:47 |
− | | | + | |આ સૂચવે છે કે સ્પીડ નીચલી મર્યાદા નીચે ઘટી છે, જે 60 છે. |
|- | |- | ||
− | |03 | + | |03:54 |
− | | | + | |હવે, નંબર 4 લખો જેTeacher’s Line માં પ્રદર્શિત નથી. |
|- | |- | ||
− | |03 | + | |03:59 |
− | | | + | |Student’s Line લાલ થાય છે. |
|- | |- | ||
− | |04 | + | |04:02 |
− | | | + | |Correctness ની ટકાવારી પણ ધટી છે. |
|- | |- | ||
− | |04 | + | |04:05 |
− | | | + | |શું તમે Teacher’s Line માં આપવામાં આવેલ અક્ષરોના સમૂહ અથવા અક્ષર વચ્ચે સ્પેસીસ જોઈ શકો છો? |
|- | |- | ||
− | |04 | + | |04:11 |
− | | | + | |હવે, હું આ શબ્દ પછી સ્પેસ બાર ન દબાવીશ. |
|- | |- | ||
− | |04 | + | |04:15 |
− | | | + | |Student’s Line ફરીથી લાલ થઇ છે! |
|- | |- | ||
− | |04 | + | |04:18 |
− | | | + | |આનો અર્થ છે કે સ્પેસીસ પણ યોગ્ય રીતે ટાઇપ થયેલ હોવું જોઈએ. |
|- | |- | ||
− | |04 | + | |04:22 |
− | | | + | |Student’s line માં સમગ્ર વાક્ય લખીને પૂર્ણ લખો અને Enter દબાવો. |
|- | |- | ||
− | |04 | + | |04:31 |
− | | | + | |લેવેલ 3 માં બદલાઈ ગયેલ છે! |
|- | |- | ||
− | | 04 | + | | 04:33 |
− | | | + | |લેવલ 3 માં કેમ બદલાયું છે? કારણ કે આપણે વર્કલોડ 1 થી સુયોજિત કરેલ છે. |
− | |- | + | |- |
− | |04 | + | |04:39 |
− | | | + | |તેથી, જયારે આપણે સ્તર 2 માટે એક લીટી પૂર્ણ કરી અને Enter દબાવીએ છીએ, ત્યારે આગલા સ્તર પર જઈએ છીએ. |
|- | |- | ||
− | |04 | + | |04:47 |
− | | | + | |નોંધ લો કે નવા અક્ષરો Teacher’s Line માં દર્શાવેલ છે. |
|- | |- | ||
− | |04 | + | |04:52 |
− | | | + | |શું તમે તમારા ટાઈપીંગ સેશનના સ્કોર્સ જાણવા ઈચ્છો છો? |
|- | |- | ||
− | |04 | + | |04:55 |
− | | | + | |Lecture Statistics ઉપર ક્લિક કરો. Training statistics "સંવાદ બોક્સ" દેખાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:02 |
− | | | + | |"Tabs" પર ક્લિક કરો અને દરેક શું સૂચવે છે તે જુઓ. |
|- | |- | ||
− | |05 | + | |05:07 |
− | | | + | |Current Training Session પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:12 |
− | | | + | |આ general statistics વિગતો, ટાઈપીંગ ની ગતી, ટાઈપીંગ ની ચોકસાઈ, અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તે અક્ષરો વિષે વિગતો દર્શાવે છે. |
|- | |- | ||
− | |05 | + | |05:22 |
− | | | + | |Current Level Statistics ટેબ Current Training Session ટેબમાં પ્રદર્શિત વિગતો સમાન જ વિગતો દર્શાવે છે. |
|- | |- | ||
− | |05 | + | |05:31 |
− | | | + | |Monitor Progress ટેબ તમારી ટાઈપીંગની પ્રગતિ ગ્રાફિક સાથે દર્શાવે છે. |
|- | |- | ||
− | |05 | + | |05:38 |
− | | | + | |સંવાદ બોક્સ બંધ કરો. |
|- | |- | ||
− | |05 | + | |05:41 |
− | | | + | |તમે તમારી પોતાની "short cut keys" બનાવી શકો છો. |
|- | |- | ||
− | |05 | + | |05:45 |
− | | | + | |"short cut keys" શું છે? |
|- | |- | ||
− | |05 | + | |05:47 |
− | | | + | |શોર્ટકટ કીઓ બે કે તેથી વધુ કીઓનું મિશ્રણ છે, જે મેનુ વિકલ્પોના ઉપયોગને બદલે કીબોર્ડ પરથી દબાવવામાં આવે છે. |
|- | |- | ||
− | |05 | + | |05:56 |
− | | | + | |Lecture Statistics જોવા માટે શોર્ટકટ કી રૂપરેખાંકિત કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:01 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો, "Short cuts" રૂપરેખાંકિત કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:06 |
− | | | + | |Configure Short cuts – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:10 |
− | | | + | |શોધ બોક્સમાં Lecture Statistics દાખલ કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:16 |
− | | | + | |Lecture Statistics પર ક્લિક કરો. |
− | + | Custom પસંદ કરો અને None ઉપર ક્લિક કરો. | |
− | + | ઇનપુટ કરવા માટે આઇકોન બદલાય છે. | |
|- | |- | ||
− | |06 | + | |06:24 |
− | | | + | |હવે, કીબોર્ડ પરથી, "Shift અને A" કી એકસાથે દબાવો. |
|- | |- | ||
− | |06 | + | |06:30 |
− | | | + | |નોંધ લો, આઇકોન હવે "Shift+A" અક્ષરો દર્શાવે છે, OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:38 |
− | | | + | |હવે, "Shift અને A" કી એકસાથે દબાવો. Training Statistics સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:45 |
− | | | + | |બહાર નીકળવા માટે Close પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:49 |
− | |KTouch | + | |KTouch ટૂલબાર રૂપરેખાંકિત કરવા માટેની પણ પરવાનગી આપે છે. |
|- | |- | ||
− | |06 | + | |06:53 |
− | | | + | |ધારો કે આપણે Quit Ktouch આદેશ આઇકોન તરીકે પ્રદર્શિત કરવું છે. |
|- | |- | ||
− | |06 | + | |06:58 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો અને Configure Toolbars પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:03 |
− | | | + | |Configure Toolbars – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
− | |07 | + | |07:07 |
− | | | + | |ડાબી પેનલમાં, વિકલ્પની યાદીમાંથી, Quit આઇકોન પસંદ કરો. તે પર ડબલ ક્લિક કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:15 |
− | | | + | |આઇકોન જમણી પેનલ પર ખસેડવામાં આવેલ છે. Apply પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:22 |
− | | | + | |Quit આઇકોન હવે KTouch વિન્ડો પર પ્રદર્શિત થાય છે. |
|- | |- | ||
− | |07 | + | |07:26 |
− | | | + | |KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | |07 | + | |07:30 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે તાલીમ સ્તર કેવી રીતે બદલવું, ટાઈપીંગ ની ઝડપ અને ચોકસાઈ કેવી રીતે મોનીટર કરવું તે શીખ્યા. |
|- | |- | ||
− | |07 | + | |07:38 |
− | | | + | |આપણે કીબોર્ડ શોર્ટકત અને ટૂલબાર રૂપરેખાંકિત કરતા પણ શીખ્યા. |
|- | |- | ||
− | |07 | + | |07:43 |
− | | | + | |અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
|- | |- | ||
− | |07 | + | |07:46 |
− | | | + | |Configure KTouch હેઠળ, વર્કલોડ 2 થી બદલો. |
|- | |- | ||
− | |07 | + | |07:50 |
− | | | + | |Complete whole training level before proceeding box ચેક કરો. |
|- | |- | ||
− | |07 | + | |07:56 |
− | | | + | |હવે એક નવું ટાઈપીંગ સેશન ખોલો અને ટાઈપીંગની પ્રેકટીશ કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:00 |
− | | | + | |અંતે, lecture statistics તપાસો. |
|- | |- | ||
− | |08 | + | |08:04 |
− | | | + | |નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
− | |08 | + | |08:07 |
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:10 |
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
− | |08 | + | |08:15 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
|- | |- | ||
− | | 08 | + | | 08:17 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:20 |
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:23 |
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:29 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
+ | |||
|- | |- | ||
− | |08 | + | |08:33 |
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | |08 | + | |08:41 |
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
− | |08 | + | |08:52 |
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 18:06, 23 June 2014
Time | Narration |
---|---|
00:00 | KTouch માં સુયોજનો રૂપરેખાંકિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીયલ માં, તમે: |
00:08 | તાલીમ સ્તર બદલવું
ટાઈપ ની ઝડપ સંતુલિત કરવું |
00:13 | શોર્ટ કટ કીઓ રૂપરેખાંકિત કરવું.
ટૂલબાર રૂપરેખાંકિત કરવું. ટાઈપીંગ મેટ્રિક્સ જોતા શીખીશું. |
00:20 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:27 | KTouch ખોલો. |
00:33 | આપણે સ્તર 1 ઉપર છીએ. ચાલો બીજા સ્તર પર જઈએ જે 2 છે. |
00:40 | તાલીમ સ્તર 2 થી વધારવા માટે, Level ફિલ્ડની બાજુમાં, ટોપ ત્રિકોણ ચિહ્ન પર ક્લિક કરો. |
00:48 | નોંધ લો કે શું થાય છે જયારે આપણે સ્તર 2 થી બદલીએ છીએ? |
00:52 | Teacher’s Line માં અક્ષરોમાં ફેરફાર થાય છે! |
00:56 | New Characters in this Level હેઠળ દર્શાવેલ અક્ષરો જુઓ. તે પણ બદલાયા છે! |
01:02 | પસંદ કરેલ સ્તર માટે પ્રેક્ટીસ કરવા માટે આ અક્ષરો છે. |
01:07 | હવે, ટાઈપ કરવાનું શરૂ કરીએ. |
01:09 | હવે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરીએ. |
01:14 | Student Line લાલમાં બદલાય છે. |
01:17 | તમે બીજું શું જુઓ છો? |
01:19 | Correctness ફિલ્ડમાં પ્રદર્શિત થયેલ ટકા ઘટે છે. |
01:23 | બેકસ્પેસ દબાવો અને ભૂલ રદ કરો. |
01:27 | હવે તાલીમ વિકલ્પો સુયોજિત કરતા શીખીએ. |
01:31 | તાલીમ વિકલ્પો શું છે? |
01:33 | આપણે ટાઇપ કરવાની ઝડપ અને ચોકસાઈ (ટાઈપ કરવાની ચોકસાઈ માટેની ટકાવારી) પરિમાણો બદલવા માટે તાલીમ વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ. |
01:41 | આપણે ચોક્કસ સ્તરમાં લીટીઓની સંખ્યા જે ટાઇપ કરી શક્ય છે તે પણ બદલી શકીએ છીએ. |
01:47 | મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure KTouch પર ક્લિક કરો. |
01:52 | Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
01:56 | Configure – KTouch ની ડાબી પેનલ માંથી - KTouch સંવાદ બોક્સ, Training Options ઉપર ક્લિક કરો. |
02:02 | જમણી પેનલ હવે વિવિધ તાલીમ વિકલ્પો દર્શાવે છે. |
02:06 | Typing speed, Correctness, અને Workload માટે ઉપલી સીમા સુયોજિત કરો. |
02:13 | Limits હેઠળ સ્તર વધારવા માટે , ચાલો: |
02:15 | Typing Speed ને 120 characters per minute, Correctness ને 85% થી સુયોજિત કરો. |
02:24 | અંતે Workload માટે 1 સુયોજિત કરો. |
02:27 | આનો અર્થ છે આપણે દરેક સ્તર પર માત્ર એક જ વાક્ય પૂર્ણ કરવાની જરૂર છે. |
02:31 | આપણે પછી આપમેળે આગલા સ્તર પર સ્થળાંતર થશું. |
02:36 | જો તમે આગલા સ્તર પર આગળ વધો તે પહેલાં આ સ્તર માટે તાલીમ પૂર્ણ કરવા ઈચ્છો છો, તો "Complete whole training level before proceeding box" ચેક કરો. |
02:46 | Typing speed અને Correctness માટે નીચલી સીમા સુયોજિત કરો. |
02:50 | Limits to decrease a level હેઠળ: |
02:53 | Typing Speed ને 60 characters per minute and Correctness ને 60 થી સુયોજિત કરો. |
03:00 | Remember level for next program આ બોક્સ ચેક કરો. |
03:06 | Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો. |
03:09 | આપણે કરેલા ફેરફારો ત્યારે જ લાગુ પડે છે જયારે ફરીથી નવું સેશન શરૂ કરીએ. |
03:14 | Start New Session પર ક્લિક કરો અને Keep Current Level પસંદ કરો. |
03:20 | ફરી લખવાનું શરૂ કરીએ. |
03:23 | નોંધ લો કે શરૂઆતમાં ઝડપ 0 છે. આપણે ટાઇપ કરીએ તે પ્રમાણે તે વધે અથવા ઘટે છે. |
03:30 | Pause Session ઉપર ક્લિક કરો. જયારે પોઝ કરીએ છીએ તો ટાઈપીંગ સ્પીડ એ જ ગણતરી ઉપર રહે છે. |
03:38 | ફરી ટાઈપીંગ શરૂ કરીએ. |
03:40 | નોંધ લો કે જેવી speed 60 નીચે જાય છે, સ્પીડ પાસે લાલ વર્તુળ ચમકે છે. |
03:47 | આ સૂચવે છે કે સ્પીડ નીચલી મર્યાદા નીચે ઘટી છે, જે 60 છે. |
03:54 | હવે, નંબર 4 લખો જેTeacher’s Line માં પ્રદર્શિત નથી. |
03:59 | Student’s Line લાલ થાય છે. |
04:02 | Correctness ની ટકાવારી પણ ધટી છે. |
04:05 | શું તમે Teacher’s Line માં આપવામાં આવેલ અક્ષરોના સમૂહ અથવા અક્ષર વચ્ચે સ્પેસીસ જોઈ શકો છો? |
04:11 | હવે, હું આ શબ્દ પછી સ્પેસ બાર ન દબાવીશ. |
04:15 | Student’s Line ફરીથી લાલ થઇ છે! |
04:18 | આનો અર્થ છે કે સ્પેસીસ પણ યોગ્ય રીતે ટાઇપ થયેલ હોવું જોઈએ. |
04:22 | Student’s line માં સમગ્ર વાક્ય લખીને પૂર્ણ લખો અને Enter દબાવો. |
04:31 | લેવેલ 3 માં બદલાઈ ગયેલ છે! |
04:33 | લેવલ 3 માં કેમ બદલાયું છે? કારણ કે આપણે વર્કલોડ 1 થી સુયોજિત કરેલ છે. |
04:39 | તેથી, જયારે આપણે સ્તર 2 માટે એક લીટી પૂર્ણ કરી અને Enter દબાવીએ છીએ, ત્યારે આગલા સ્તર પર જઈએ છીએ. |
04:47 | નોંધ લો કે નવા અક્ષરો Teacher’s Line માં દર્શાવેલ છે. |
04:52 | શું તમે તમારા ટાઈપીંગ સેશનના સ્કોર્સ જાણવા ઈચ્છો છો? |
04:55 | Lecture Statistics ઉપર ક્લિક કરો. Training statistics "સંવાદ બોક્સ" દેખાય છે. |
05:02 | "Tabs" પર ક્લિક કરો અને દરેક શું સૂચવે છે તે જુઓ. |
05:07 | Current Training Session પર ક્લિક કરો. |
05:12 | આ general statistics વિગતો, ટાઈપીંગ ની ગતી, ટાઈપીંગ ની ચોકસાઈ, અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તે અક્ષરો વિષે વિગતો દર્શાવે છે. |
05:22 | Current Level Statistics ટેબ Current Training Session ટેબમાં પ્રદર્શિત વિગતો સમાન જ વિગતો દર્શાવે છે. |
05:31 | Monitor Progress ટેબ તમારી ટાઈપીંગની પ્રગતિ ગ્રાફિક સાથે દર્શાવે છે. |
05:38 | સંવાદ બોક્સ બંધ કરો. |
05:41 | તમે તમારી પોતાની "short cut keys" બનાવી શકો છો. |
05:45 | "short cut keys" શું છે? |
05:47 | શોર્ટકટ કીઓ બે કે તેથી વધુ કીઓનું મિશ્રણ છે, જે મેનુ વિકલ્પોના ઉપયોગને બદલે કીબોર્ડ પરથી દબાવવામાં આવે છે. |
05:56 | Lecture Statistics જોવા માટે શોર્ટકટ કી રૂપરેખાંકિત કરો. |
06:01 | મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો, "Short cuts" રૂપરેખાંકિત કરો. |
06:06 | Configure Short cuts – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
06:10 | શોધ બોક્સમાં Lecture Statistics દાખલ કરો. |
06:16 | Lecture Statistics પર ક્લિક કરો.
Custom પસંદ કરો અને None ઉપર ક્લિક કરો. ઇનપુટ કરવા માટે આઇકોન બદલાય છે. |
06:24 | હવે, કીબોર્ડ પરથી, "Shift અને A" કી એકસાથે દબાવો. |
06:30 | નોંધ લો, આઇકોન હવે "Shift+A" અક્ષરો દર્શાવે છે, OK પર ક્લિક કરો. |
06:38 | હવે, "Shift અને A" કી એકસાથે દબાવો. Training Statistics સંવાદ બોક્સ દેખાય છે. |
06:45 | બહાર નીકળવા માટે Close પર ક્લિક કરો. |
06:49 | KTouch ટૂલબાર રૂપરેખાંકિત કરવા માટેની પણ પરવાનગી આપે છે. |
06:53 | ધારો કે આપણે Quit Ktouch આદેશ આઇકોન તરીકે પ્રદર્શિત કરવું છે. |
06:58 | મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો અને Configure Toolbars પર ક્લિક કરો. |
07:03 | Configure Toolbars – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
07:07 | ડાબી પેનલમાં, વિકલ્પની યાદીમાંથી, Quit આઇકોન પસંદ કરો. તે પર ડબલ ક્લિક કરો. |
07:15 | આઇકોન જમણી પેનલ પર ખસેડવામાં આવેલ છે. Apply પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરો. |
07:22 | Quit આઇકોન હવે KTouch વિન્ડો પર પ્રદર્શિત થાય છે. |
07:26 | KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
07:30 | આ ટ્યુટોરીયલ માં આપણે તાલીમ સ્તર કેવી રીતે બદલવું, ટાઈપીંગ ની ઝડપ અને ચોકસાઈ કેવી રીતે મોનીટર કરવું તે શીખ્યા. |
07:38 | આપણે કીબોર્ડ શોર્ટકત અને ટૂલબાર રૂપરેખાંકિત કરતા પણ શીખ્યા. |
07:43 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
07:46 | Configure KTouch હેઠળ, વર્કલોડ 2 થી બદલો. |
07:50 | Complete whole training level before proceeding box ચેક કરો. |
07:56 | હવે એક નવું ટાઈપીંગ સેશન ખોલો અને ટાઈપીંગની પ્રેકટીશ કરો. |
08:00 | અંતે, lecture statistics તપાસો. |
08:04 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
08:07 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:10 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
08:17 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:20 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:23 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:29 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:33 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:41 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:52 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |