Difference between revisions of "GIMP/C2/Brushes/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.23 |Welcome to the tutorial of Meet The GIMP. My name is Rolf steinort and I am recording this is Bremen, Northen Germany. …') |
|||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|'''Narration''' | |'''Narration''' | ||
− | |||
|- | |- | ||
− | | 00 | + | | 00:23 |
− | | | + | |'''Meet the GIMP''' ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ નોર્થન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:32 |
− | | | + | | છેલ્લા ટ્યુટોરીયલમાં મેં તમને ડ્રોઈંગ ટૂલો વિશે કેટલુક બતાવ્યું હતું અને કોઈક રીતે '''Jitter''' બટન ખોવાઈ ગયું હતું. |
|- | |- | ||
− | | 00 | + | | 00:43 |
− | | | + | |મને તે વસ્તુ કરવી યાદ છે પણ ઠીક છે તે સુધારણા કરતી વેળાએ જતી રહ્યી હશે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:51 |
− | | | + | |જ્યારે હું અહીં અમુક લાઈનોને રંગુ છું, તમે જુઓ છો કે તે સુવાળી કિનારી ધરાવે છે અને તે પેનથી કર્યું હોય એવું લાગે છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:09 |
− | | | + | |હવે હું '''jitter''' લાગુ કરું છું અને રકમ માની લો કે લગભગ અર્ધી અથવા એના જેટલી જ સુયોજિત કરું છું અને તમે જુઓ છો કે પેઈન્ટ બ્રશ થોડું કંપિત થાય છે અને કિનારી જોઈએ એટલી સરખી નથી જેવી કે પહેલા હતી. |
|- | |- | ||
− | | 01 | + | | 01:29 |
− | | | + | |ચાલો રકમ વધારીએ અને હવે તમે અહીં બિંદુઓનાં વાદળ જોઈ શકો છો જે મેં દોરેલી લાઈનો ફરતે વહેંચાઇ જાય છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:41 |
− | | | + | | અને આજ '''jitter''' બટનનું રહસ્ય છે. |
− | + | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:55 |
− | | | + | |અહીં બીજું એક સુધાર કરવું છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:00 |
− | | | + | | હંસેને મને લખ્યું હતું કે ઈરેઝર ટૂલ પેન અથવા બ્રશથી એક મહત્વનો તફાવત ધરાવે છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:06 |
− | | | + | |તેને ક્રિયામાં જોવા માટે, '''transparency''' માં ફોરગ્રાઉન્ડ સ્તર પર કંઈપણ રંગો એટલે કે આલ્ફા ચેનલ ઓન રહેવા દઈને. |
|- | |- | ||
− | | 02 | + | | 02:15 |
− | | | + | | પસંદ કરેલ બેકગ્રાઉન્ડ રંગ સાથે પેન અથવા બ્રશ તે રંગમાં રંગશે, પરંતુ ઈરેઝર રંગ કાઢી નાખશે, તેને પારદર્શક રૂપાંતરિત કરીને. |
|- | |- | ||
− | | 02 | + | | 02:25 |
− | | | + | |ઠીક છે, ચાલો તે પ્રયાસ કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:27 |
− | | | + | |કાળો મારો ફોરગ્રાઉન્ડ રંગ છે અને નારંગી મારો બેકગ્રાઉન્ડ રંગ છે અને તમે જુઓ છો કે લેયર નામ મોટા અક્ષરોમાં છે, એનો અર્થ એ છે કે આલ્ફા ચેનલ ઈમેજમાં નથી. |
|- | |- | ||
− | | 02 | + | | 02:41 |
− | | | + | |તો હું આલ્ફા ચેનલને સ્વીચ ઓન કરું છું. |
|- | |- | ||
− | | 02 | + | | 02:47 |
− | | | + | | તો ચાલો ઈરેઝર પસંદ કરીએ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:54 |
− | | | + | |અહીં મારો ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ સમાન છે તેથી હું '''CTRL+click''' દાબીને બેકગ્રાઉન્ડ રંગ તરીકે નારંગી પસંદ કરું છું. |
|- | |- | ||
− | |03 | + | |03:12 |
− | | | + | | તો સામાન્ય રીતે આપણે બેકગ્રાઉન્ડ રંગથી રંગી રહ્યા છીએ અને હવે હું લેયર પર જમણું ક્લિક કરી '''alpha channel''' ઉમેરીને આલ્ફા ચેનલ પર છું અને તમે જોઈ શકો છો કે નામ હવે મોટા અક્ષરોમાં રહ્યું નથી અને હવે હું ઈરેઝર પસંદ કરું છું. |
|- | |- | ||
− | |03 | + | |03:32 |
− | | | + | | તમે જોઈ શકો છો કે ફોરગ્રાઉન્ડ રંગ અને બેકગ્રાઉન્ડ રંગ ભૂંસાઈ ગયો છે. |
|- | |- | ||
− | |03 | + | |03:41 |
− | | | + | |હવે હું તમને પેઈન્ટ બ્રશ વિશે અને રંગકામ માટે તમે કયા બ્રશો પસંદ કરી શકો છો એ વિશે વધુ જણાવીશ. |
|- | |- | ||
− | |04 | + | |04:01 |
− | | | + | |તો ચાલો '''Meet The GIMP''' નાં આ ટ્યુટોરીયલમાં બ્રશો વિશે વાત કરીએ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:07 |
− | | | + | |બ્રશો ઘણા બધા ટૂલો દ્વારા ઉપયોગમાં લેવાય છે પેન્સિલથી શરૂઆત થઈને મને લાગે છે કે '''dodge''' અને '''burn''' ટૂલ સાથે અંત થાય છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:17 |
− | | | + | | વચ્ચેનાં આ તમામ ટૂલો બ્રશ વાપરે છે ફક્ત '''ink''' ને છોડીને. |
|- | |- | ||
− | | 04 | + | | 04:24 |
− | | | + | |તો હવે ઉદાહરણ તરીકે હું '''paint''' બ્રશને પસંદ કરું છું. |
|- | |- | ||
− | | 04 | + | | 04:30 |
− | | | + | |તમે બ્રશોનાં ડાયલોગ બોક્સ પર ક્લિક કરીને બ્રશો પસંદ કરી શકો છો અથવા ટૂલ બોક્સમાં '''paint brush''' પસંદ કરીને '''brush''' વિકલ્પ પર ક્લિક કરી તમને બ્રશોનો જથ્થો મળશે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:47 |
− | | | + | |અહીં આ જગ્યાએ નાના ચિન્હો છે, પ્લસ દર્શાવે છે કે બ્રશ જેટલું બતાવવામાં આવ્યું છે તેટલું નાનું નથી અને જ્યારે હું તેના પર ક્લિક કરું છું મને મોટું બ્રશ દેખાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:03 |
− | | | + | |આ લાલ ત્રિકોણ એનીમેટ થયેલ બ્રશ છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:18 |
− | | | + | |ચાલો આને અહીં પ્રયાસ કરીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:27 |
− | | | + | |તે પેન્સિલ ચિત્રકામ જેવું લાગે છે અને આ પેન્સિલ સ્કેચ કહેવાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:36 |
− | | | + | |ભૂરું વાળા '''parametric''' બ્રશો છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:41 |
− | | | + | |તે સામાન્ય રીતે ગાણિતિક સ્થિતિ છે જે હું તમને થોડા વખત બાદ બતાવીશ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:49 |
− | | | + | |અહીં કેટલાક પ્રમાણભૂત બ્રશો છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:52 |
− | | | + | | આ બ્રશમાં કાળો ભાગ ફોરગ્રાઉન્ડ રંગથી ભરવામાં આવ્યો છે આ કિસ્સામાં, તે કાળો છે અને આ પ્રમાણભૂત બ્રશોમાં સફેદ ભાગ બદલાયો નથી તેથી હું અહીં રંગ ભરી શકું છું. |
|- | |- | ||
− | | 06 | + | | 06:09 |
− | | | + | |અને જો હું મારા ફોરગ્રાઉન્ડ રંગને લાલમાં બદલું છું તો મારા ચિત્રમાં નાની ઈમેજ લાલ રહેશે અને આ સફેદ બેકગ્રાઉન્ડ તરીકે રહેશે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:29 |
− | | | + | |આ વાળાની જેમ અહીં બીજા કેટલાક પણ બ્રશો છે, '''Pepper color''' બ્રશ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:35 |
− | | | + | |હું અહીં '''pepper''' પણ મૂકી શકું છું અને આ '''peppers''' માટે લાઈન પણ દોરી શકું છું |
|- | |- | ||
− | |06 | + | |06:52 |
− | | | + | |આ બ્રશ ખુબ ઉપયોગી નથી પણ તમે પોતાના બ્રશો બનાવી શકો છો અને ત્યારે તે અત્યંત ઉપયોગી થઇ શકે છે. |
|- | |- | ||
− | |07 | + | |07:06 |
− | | | + | |અહીં આ બ્રશ રહ્યું જે અત્યંત સારી વસ્તુ છે. |
|- | |- | ||
− | |07 | + | |07:10 |
− | | | + | |આ એક '''vine''' છે અને તમે વાઈનની લાઈન દોરી શકો છો જે ઘણી સરસ દેખાય છે. |
|- | |- | ||
− | |07 | + | |07:18 |
− | | | + | |તમે તેને થોડા શણગાર માટે વાપરી શકો છો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:32 |
− | | | + | |ચાલો ફ્રન્ટ ક્લીપ બોર્ડમાં અહીં '''strange''' બ્રશ તરફ જોઈએ. |
|- | |- | ||
− | | 07 | + | | 07:37 |
− | | | + | |તો હવે હું કઈક દોરું છું પણ એ પહેલા મને મારા રંગો તરીકે કાળા અને સફેદને વાપરવું જોઈએ. |
|- | |- | ||
− | | 08 | + | | 08:01 |
− | | | + | |તો હવે હું આ ચિત્ર ફરતેનાં ચોરસ વિસ્તારને પસંદ કરું છું અને તેને '''Ctrl+C''' વડે ક્લીપ બોર્ડમાં કોપી કરું છું. |
|- | |- | ||
− | | 08 | + | | 08:16 |
− | | | + | |કોપી કરવા માટે, હું '''Edit,Copy''' માં જઈ શકત અથવા હું જમણું ક્લિક કરીને '''copy''' પસંદ કરી શકત. |
|- | |- | ||
− | | 08 | + | | 08:33 |
− | | | + | |હવે હું અહીં મારું પેઈન્ટ બ્રશ પસંદ કરું છું અને હું ક્લીપબોર્ડ ડાયલોગ પસંદ કરું છું. |
|- | |- | ||
− | | 08 | + | | 08:41 |
− | | | + | |તમે જુઓ છો કે તે અહીં કામ કરતુ નથી. |
|- | |- | ||
− | | 09 | + | | 09:05 |
− | | | + | |હું ફક્ત આ પસંદ કરેલમાં જ રંગકામ કરી શકત કારણ કે આ વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે અને આ વિસ્તાર પસંદ કરાયો નથી. |
|- | |- | ||
− | | 09 | + | | 09:15 |
− | | | + | |તો મેં આ '''Ctrl+Shift+A''' દ્વારા પસંદ કર્યું છે અને હવે હું રંગકામ કરી શકું છું. |
|- | |- | ||
− | | 09 | + | | 09:26 |
− | | | + | |તમે અહીં જુઓ છો કે, મારું નાનું ફૂલ પોપ અપ થાય છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:30 |
− | | | + | | તમે નાના ફૂલોની લાઈન પણ દોરી શકો છો, જે વધુ સારી નથી કારણ કે બેકગ્રાઉન્ડ પણ સાથે કોપી થયું છે અને દરેક ફૂલ એકબીજા પર વિસ્તારિત થયું હતું. |
|- | |- | ||
− | | 09 | + | | 09:48 |
− | | | + | |આ સરસ દેખાશે જો તમે ઈમેજનો ફક્ત એક નાનો ભાગ કોપી કરો છો અને ઈમેજમાં ત્યાં ચિત્રકામ કરો છો જ્યાં તમને તે જોઈએ છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:59 |
− | | | + | |તમે તેને તમારા લોગોનાં મુદ્રાંકન માટે વાપરી શકો છો અથવા ઈમેજમાં વ્યક્તિનો ચહેરો અસંશોધિત રીતે છાપી શકો છો. |
|- | |- | ||
− | | 10 | + | | 10:24 |
− | | | + | |જ્યારે હું અહીં બ્રશોનું પુષ્ઠ ખોલું છું હું બ્રશો વિશે સેજ સુધારણા કરી શકું છું. |
|- | |- | ||
− | | 10 | + | | 10:31 |
− | | | + | |અહીં 1લી વસ્તુ છે સ્પેસીંગ અને હજુસુધી મારી પાસે મારું ક્લીપબોર્ડ બ્રશ પસંદ થયેલ છે અને સ્પેસીંગ સાથે જેમ હું '''100%''' જાવ છું તો, હું મનોરમ ફૂલોની લાઈન દોરી શકું છું. |
|- | |- | ||
− | | 10 | + | | 10:53 |
− | | | + | |આ ડાયલોગમાં તમે એક નવું બ્રશ પણ બનાવી શકો છો, માત્ર અહીં 1લા વિકલ્પ પર ક્લિક કરીને પણ આ સુધારણા કરવાનું વિકલ્પ છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:10 |
− | | | + | |તો 2જા વિકલ્પ પર ક્લિક કરો અને અહીં હું નવું બ્રશ બનાવી શકું છું. |
|- | |- | ||
− | |11 | + | |11:20 |
− | | | + | |હું આકાર પણ પસંદ કરી શકું છું ગોળાકાર, ચોરસ અથવા ડાયમંડ. |
|- | |- | ||
− | |11 | + | |11:27 |
− | | | + | |ચાલો ડાયમંડ લઈએ, હું આ ત્રિજ્યા બદલી શકું છું અને સાથે જ બ્રશમાં કેટલીક સ્પાઇકો ઉમેરી શકું છું. |
|- | |- | ||
− | | 11 | + | | 11:40 |
− | | | + | |તમે જોઈ શકો છો કે હું મારા બ્રશનું કઠણપણું બદલી શકું છું અને તેને નરમ અથવા સખત બનાવી શકું છું. |
|- | |- | ||
− | | 11 | + | | 11:48 |
− | | | + | |હું એસ્પેક્ટ રેશીઓ પણ બદલી શકું છું. |
|- | |- | ||
− | | 12 | + | | 12:03 |
− | | | + | |બ્રશનાં ખૂણાને બદલી કરીને, હું તેને સેજ નમાવી શકું છું અને હું સ્પેસીંગ બદલી શકું છું. |
|- | |- | ||
− | | 12 | + | | 12:13 |
− | | | + | | ચાલો તેને અહીં કરીએ. આ નાના તારા વડે સ્પેસીંગ ૨૦૦ અથવા એથી વધારે વધારો. |
|- | |- | ||
− | | 12 | + | | 12:22 |
− | | | + | |અને અહીં નવા બ્રશ બનાવવા પર મારું કામ પૂર્ણ થાય છે અને હું તેને સ્ટાર બોલવું છું. |
|- | |- | ||
− | | 12 | + | | 12:37 |
− | | | + | |હવે તમે બ્રશ ડાયલોગમાં તમારું નવું સ્ટાર બ્રશ જોઈ શકો છો |
|- | |- | ||
− | | 12 | + | | 12:43 |
− | | | + | |અને જ્યારે તમે તે વાપરો છો તમને આ પ્રકારનું સ્ટાર મળશે. |
|- | |- | ||
− | | 12 | + | | 12:49 |
− | | | + | |હવે મને ફક્ત આને કાળા વડે ભરવું પડશે. |
|- | |- | ||
− | |12 | + | |12:58 |
− | | | + | |તમારા ફોરગ્રાઉન્ડ તરીકે સોનેરી પસંદ કરો. |
|- | |- | ||
− | |13 | + | |13:02 |
− | | | + | |'''star''' બ્રશને વધુ પ્રમાણમાં '''jitter''' લાગુ કરો અને સ્ટાર અહીં મુદ્રિત કરો. |
|- | |- | ||
− | |13 | + | |13:18 |
− | | | + | |મને લાગે છે કે '''jitter''' ઘણી બધી છે અને તે સારી દેખાતી નથી. |
|- | |- | ||
− | |13 | + | |13:27 |
− | | | + | |નવું બ્રશને બનાવવાની આ એક અત્યંત ઝડપી રીત હતી. |
|- | |- | ||
− | |13 | + | |13:33 |
− | | | + | |1લુ વિકલ્પ પસંદ કરીને હું આ બ્રશને સુધારિત કરી શકું છું અને હું ખૂણો સેજ બદલીને તેને ફેરવી શકું છું અને હવે હું તેને અહીં વાપરી શકું છું. |
|- | |- | ||
− | | 13 | + | | 13:51 |
− | | | + | |મેં ખૂણાને સેજ બદલી કરી દીધો છે તેથી આ ઘણું સારું કાર્ય કરે છે. |
|- | |- | ||
− | | 13 | + | | 13:58 |
− | | | + | |એક નવું બ્રશ બનાવીને તમે તમારા પોતાનાં ગાણિતિક વ્યાખ્યિત બ્રશો બનાવી શકો છો. |
|- | |- | ||
− | | 14 | + | | 14:05 |
− | | | + | |1લુ વિકલ્પ ક્લીપબોર્ડ પર ફક્ત કંઈપણ કોપી કરવું છે. |
|- | |- | ||
− | | 14 | + | | 14:10 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં જે છેલ્લી વસ્તુ હું તમને બતાવવા માંગું છું તે એ કે નેટ પરથી બ્રશો મેળવો અને તે કરી શકાવાય છે સામાન્ય રીતે '''GIMP''' બ્રશો માટે શોધીને અને તમારી માટે મારી પાસે એક ઉદાહરણ છે '''Iceytina''' દ્વારા '''deviantART''' પર. |
− | + | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:49 |
− | | | + | | અહીં ઉપલબ્ધ બ્રશો છે જે '''Iceytina''' એ બનાવ્યા છે અને હું તેમને અહીં '''download''' પસંદ કરીને ડાઉનલોડ કરી શકું છું. |
|- | |- | ||
− | |15 | + | |15:05 |
− | | | + | |અને હું તેમને ડીસ્ક પર સંગ્રહિત કરું છું. |
|- | |- | ||
− | | 15 | + | | 15:14 |
− | | | + | |હું તેને મારા ડીસ્ક પર ડાઉન લોડ કરી લીધું છે અને થોડીક પળોમાં હું તેને સંસ્થાપિત કરીશ. |
|- | |- | ||
− | | 15 | + | | 15:21 |
− | | | + | |તો ચાલો આ પુષ્ઠ પર નજર ફેરવીએ અને તમે જોઈ શકો છો કે આ બ્રશો '''creative commons licence''' માં ઈજારિત થયા છે અને મને તેની સાથે વ્યુત્પન્ન કાર્ય કરવાની પરવાનગી નથી, તેથી મને આ બ્રશોને લેવાની પરવાનગી નથી અને હું તેમાં ફેરફાર કરીને તેને વેબ પર ફરીથી મૂકી શકતી નથી. |
|- | |- | ||
− | | 15 | + | | 15:47 |
− | | | + | |પણ હું તેને વાપરી શકું છું અને તેની સાથે કામ કરી શકું છું અને સાથે જે તેને મારી વેબસાઈટ પર '''Iceytina''' આરોપણ સહીત અને મૂળ લીંક સાથે પ્રકાશિત કરી શકું છું. |
|- | |- | ||
− | | 16 | + | | 16:00 |
− | | | + | |તમે અહીં જોઈ શકો છો કે અહીં '''GIMP''' બ્રશોનું લીંક છે અને અહીં '''deviantART''' પર ઘણા બધા બ્રશો છે અને બીજી વેબ સાઈટો પર. |
|- | |- | ||
− | | 16 | + | | 16:14 |
− | | | + | |છેલ્લા ૨૪ કલાકમાંથી આ એક નવીનતમ અને લોકપ્રિય બ્રશ છે. |
|- | |- | ||
− | | 16 | + | | 16:21 |
− | | | + | | હું 1 મહિનો પસંદ કરું છું અને તમે જોઈ શકો છો કે અહીં ઘણા બધા વિભિન્ન બ્રશો છે. |
|- | |- | ||
− | | 16 | + | | 16:36 |
− | | | + | | અને સારું ચાલો આ '''Stardust''' અને '''Twinkles''' ને લઈએ. |
|- | |- | ||
− | | 16 | + | | 16:49 |
− | | | + | |પરંતુ આ ઘણું આઘાતજનક છે. |
|- | |- | ||
− | | 16 | + | | 16:59 |
− | | | + | |'''KNUX''' નું સ્પાઈક બ્રશ '''knux 57''' દ્વારા બાંધવામાં આવ્યું છે. |
|- | |- | ||
− | | 17 | + | | 17:04 |
− | | | + | | સારું અહીં કોઈપણ લાયસન્સ માહિતી નથી, તેથી હું તેને ડાઉનલોડ કરી શકું છું અને હું તેના પર કામ કરી શકું છું. |
|- | |- | ||
− | | 17 | + | | 17:29 |
− | | | + | | મેં ફક્ત '''download''' પર ક્લિક કર્યું છે. |
|- | |- | ||
− | | 17 | + | | 17:32 |
− | | | + | | અહીં તમે જોઈ શકો છો કે '''GIMP 2.4''' બ્રશોનું ફોલ્ડર ખૂલેલું છે અને અહીં તમે '''star.vbr''' જોઈ શકો છો. |
|- | |- | ||
− | | 17 | + | | 17:44 |
− | | | + | |હું '''vbr''' વિશે જાણતી નથી પણ '''gbr''' એ '''GIMP''' માંથી પ્રમાણભૂત બ્રશો છે. |
|- | |- | ||
− | | 17 | + | | 17:54 |
− | | | + | |અહીં તે વેબસાઈટમાંથી '''Iceytina''' દ્વારા બનેલ બ્રશો છે. |
|- | |- | ||
− | | 18 | + | | 18:01 |
− | | | + | | મેં આ ફોલ્ડરને મારા અર્કાઇવ ટૂલ સાથે ખોલ્યું છે અને તમે જોઈ શકો છો કે '''jpg''' માં પાણી રંગો અને '''README''' જેવી બીજી ઘણી ફાઈલો છે |
|- | |- | ||
− | | 18 | + | | 18:20 |
− | | | + | |તો ચાલો હું ફક્ત તે તમામને પસંદ કરું અને તેને બ્રશ ડાયરેક્ટ્રીનાં અંદર ખેંચું. |
|- | |- | ||
− | | 18 | + | | 18:35 |
− | | | + | |અહીં આ રહ્યું. |
|- | |- | ||
− | | 18 | + | | 18:37 |
− | | | + | |અને આવુજ હું '''knux''' સ્પાઈક બ્રશ પેક સાથે પણ કરું છું. |
|- | |- | ||
− | | 18 | + | | 18:43 |
− | | | + | |મેં અર્કાઇવ મેનેજર સાથે ફોલ્ડર ખોલ્યું છે અને તમે અહીં '''GIMP''' બ્રશ ફાઈલો જુઓ છો. |
|- | |- | ||
− | | 18 | + | | 18:52 |
− | | | + | |તો હું તે તમામને પસંદ કરું છું અને તેને મારી બ્રશ ડાયરેક્ટ્રીનાં અંદર ખેંચું છું. |
|- | |- | ||
− | | 19 | + | | 19:05 |
− | | | + | |હવે મારી પાસે તમામ બ્રશ મારી બ્રશ ડાયરેક્ટ્રીમાં છે તો હું મારું અર્કાઇવ મેનેજર બંધ કરું છું અને હું અહં ફોલ્ડર બંધ કરું છું અને '''GIMP''' પર પાછી આવું છું. |
|- | |- | ||
− | | 19 | + | | 19:21 |
− | | | + | | તમે જોઈ શકો છો કે અહીં કંઈપણ બદલાયું નથી પણ હું આ '''reload brushes''' પસંદ કરી શકું છું અને હવે તમે જુઓ છો કે મારી પાસે ઘણા બ્રશો છે અને આ બ્રશો '''iceytina''' માંથી છે, અને હવે હું તેમને અહીં પ્રયાસ કરી શકું છું. |
|- | |- | ||
− | | 19 | + | | 19:46 |
− | | | + | | આ બ્રશો પાણી રંગ સમાન છે. |
|- | |- | ||
− | | 19 | + | | 19:50 |
− | | | + | | તેથી હું અહીં વોટર કલર બોક્સમાંથી એક રંગ પસંદ કરું છું અને દોરું છું. |
|- | |- | ||
− | | 19 | + | | 19:57 |
− | | | + | | આ બ્રશોને ફક્ત મુદ્રાંકન માટે વપરાઈ શકાવાય છે ચિત્રકામ માટે નહી. |
|- | |- | ||
− | | 20 | + | | 20:03 |
− | | | + | |આ બ્રશો તેમનામાં ઘણી બધી કંપન ધરાવે છે. |
|- | |- | ||
− | | 20 | + | | 20:17 |
− | | | + | |ચાલો પહેલા બેગ્રાઉન્ડ સાફ કરું. |
|- | |- | ||
− | | 20 | + | | 20:23 |
− | | | + | |તેથી અહીં આ બ્રશો પાણી રંગની બનાવટ જેવા કઈક માટે સારા છે અથવા તમે તેનો ઉપયોગ ઈમેજની ફરતે ફ્રેમ બનાવવા માટે કરી શકો છો. |
|- | |- | ||
− | | | + | | 20:36 |
− | | | + | | તો હવે ચાલો '''Knux''' બ્રશો જોઈએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 20:40 |
− | | | + | | મેં તેમને પહેલા જોયા નથી અને ચાલો તેને પ્રયાસ કરીએ. |
|- | |- | ||
− | | | + | | 20:47 |
− | | | + | | ફરીથી તે મુદ્રાંકન માટેની એક વસ્તુ છે. |
|- | |- | ||
− | | | + | | 20:53 |
− | | | + | |અને ઘણું વિભિન્ન જ્યારે હું તેનાથી રંગ ભરું છું તે એટલું સારું નથી પણ જ્યારે હું સ્પેસીંગ વધારું છું અને પારદર્શિતા ઓછી કરું છું તો તે સરસ થઇ શકે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 21 | + | | 21:07 |
− | | | + | | જો તમને કશાકની ફરતે કિનારી જોઈએ છે તો તે ઘણું સરસ થઇ શકે છે. |
|- | |- | ||
− | | 21 | + | | 21:13 |
− | | | + | | પણ મને લાગે છે કે આ બ્રશો ગ્રાફિકલ કલાકાર માટે બન્યા છે અને ફોટોગ્રાફરો માટે એટલા ઉપયોગી નથી. |
|- | |- | ||
− | | | + | | 21:23 |
− | | | + | | પરંતુ કદાચ તમને તેને વાપરવાનો માર્ગ મળી જશે. |
|- | |- | ||
− | | | + | | 21:27 |
− | | | + | | મને લાગે છે કે મેં બ્રશો વિશે ઘણી બધી વસ્તુઓ આવરી લીધી છે અને હું હું આવરી લઈશ એનીમેટેડ બ્રશ બનાવવું, ઈમેજ હોઝ અને આ રંગ બ્રશોને અન્ય નાની આવૃતિઓ માટે બનાવવું. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 21:44 |
− | | | + | | વધુ માહિતી માટે '''http://meetthegimp.org''' પર જાવ અને કમેન્ટ મોકલવા માટે, કૃપા કરી '''info@meetthegimp.org''' પર લખો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 21:56 |
− | | | + | | '''IIT Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 15:15, 23 June 2014
Time | Narration |
00:23 | Meet the GIMP ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ નોર્થન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટીનોર્ટ દ્વારા નિર્માંણીત છે.
|
00:32 | છેલ્લા ટ્યુટોરીયલમાં મેં તમને ડ્રોઈંગ ટૂલો વિશે કેટલુક બતાવ્યું હતું અને કોઈક રીતે Jitter બટન ખોવાઈ ગયું હતું. |
00:43 | મને તે વસ્તુ કરવી યાદ છે પણ ઠીક છે તે સુધારણા કરતી વેળાએ જતી રહ્યી હશે. |
00:51 | જ્યારે હું અહીં અમુક લાઈનોને રંગુ છું, તમે જુઓ છો કે તે સુવાળી કિનારી ધરાવે છે અને તે પેનથી કર્યું હોય એવું લાગે છે. |
01:09 | હવે હું jitter લાગુ કરું છું અને રકમ માની લો કે લગભગ અર્ધી અથવા એના જેટલી જ સુયોજિત કરું છું અને તમે જુઓ છો કે પેઈન્ટ બ્રશ થોડું કંપિત થાય છે અને કિનારી જોઈએ એટલી સરખી નથી જેવી કે પહેલા હતી. |
01:29 | ચાલો રકમ વધારીએ અને હવે તમે અહીં બિંદુઓનાં વાદળ જોઈ શકો છો જે મેં દોરેલી લાઈનો ફરતે વહેંચાઇ જાય છે. |
01:41 | અને આજ jitter બટનનું રહસ્ય છે. |
01:55 | અહીં બીજું એક સુધાર કરવું છે. |
02:00 | હંસેને મને લખ્યું હતું કે ઈરેઝર ટૂલ પેન અથવા બ્રશથી એક મહત્વનો તફાવત ધરાવે છે. |
02:06 | તેને ક્રિયામાં જોવા માટે, transparency માં ફોરગ્રાઉન્ડ સ્તર પર કંઈપણ રંગો એટલે કે આલ્ફા ચેનલ ઓન રહેવા દઈને. |
02:15 | પસંદ કરેલ બેકગ્રાઉન્ડ રંગ સાથે પેન અથવા બ્રશ તે રંગમાં રંગશે, પરંતુ ઈરેઝર રંગ કાઢી નાખશે, તેને પારદર્શક રૂપાંતરિત કરીને. |
02:25 | ઠીક છે, ચાલો તે પ્રયાસ કરીએ. |
02:27 | કાળો મારો ફોરગ્રાઉન્ડ રંગ છે અને નારંગી મારો બેકગ્રાઉન્ડ રંગ છે અને તમે જુઓ છો કે લેયર નામ મોટા અક્ષરોમાં છે, એનો અર્થ એ છે કે આલ્ફા ચેનલ ઈમેજમાં નથી. |
02:41 | તો હું આલ્ફા ચેનલને સ્વીચ ઓન કરું છું. |
02:47 | તો ચાલો ઈરેઝર પસંદ કરીએ. |
02:54 | અહીં મારો ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ સમાન છે તેથી હું CTRL+click દાબીને બેકગ્રાઉન્ડ રંગ તરીકે નારંગી પસંદ કરું છું.
|
03:12 | તો સામાન્ય રીતે આપણે બેકગ્રાઉન્ડ રંગથી રંગી રહ્યા છીએ અને હવે હું લેયર પર જમણું ક્લિક કરી alpha channel ઉમેરીને આલ્ફા ચેનલ પર છું અને તમે જોઈ શકો છો કે નામ હવે મોટા અક્ષરોમાં રહ્યું નથી અને હવે હું ઈરેઝર પસંદ કરું છું. |
03:32 | તમે જોઈ શકો છો કે ફોરગ્રાઉન્ડ રંગ અને બેકગ્રાઉન્ડ રંગ ભૂંસાઈ ગયો છે.
|
03:41 | હવે હું તમને પેઈન્ટ બ્રશ વિશે અને રંગકામ માટે તમે કયા બ્રશો પસંદ કરી શકો છો એ વિશે વધુ જણાવીશ. |
04:01 | તો ચાલો Meet The GIMP નાં આ ટ્યુટોરીયલમાં બ્રશો વિશે વાત કરીએ. |
04:07 | બ્રશો ઘણા બધા ટૂલો દ્વારા ઉપયોગમાં લેવાય છે પેન્સિલથી શરૂઆત થઈને મને લાગે છે કે dodge અને burn ટૂલ સાથે અંત થાય છે. |
04:17 | વચ્ચેનાં આ તમામ ટૂલો બ્રશ વાપરે છે ફક્ત ink ને છોડીને. |
04:24 | તો હવે ઉદાહરણ તરીકે હું paint બ્રશને પસંદ કરું છું.
|
04:30 | તમે બ્રશોનાં ડાયલોગ બોક્સ પર ક્લિક કરીને બ્રશો પસંદ કરી શકો છો અથવા ટૂલ બોક્સમાં paint brush પસંદ કરીને brush વિકલ્પ પર ક્લિક કરી તમને બ્રશોનો જથ્થો મળશે. |
04:47 | અહીં આ જગ્યાએ નાના ચિન્હો છે, પ્લસ દર્શાવે છે કે બ્રશ જેટલું બતાવવામાં આવ્યું છે તેટલું નાનું નથી અને જ્યારે હું તેના પર ક્લિક કરું છું મને મોટું બ્રશ દેખાય છે. |
05:03 | આ લાલ ત્રિકોણ એનીમેટ થયેલ બ્રશ છે. |
05:18 | ચાલો આને અહીં પ્રયાસ કરીએ. |
05:27 | તે પેન્સિલ ચિત્રકામ જેવું લાગે છે અને આ પેન્સિલ સ્કેચ કહેવાય છે.
|
05:36 | ભૂરું વાળા parametric બ્રશો છે. |
05:41 | તે સામાન્ય રીતે ગાણિતિક સ્થિતિ છે જે હું તમને થોડા વખત બાદ બતાવીશ. |
05:49 | અહીં કેટલાક પ્રમાણભૂત બ્રશો છે. |
05:52 | આ બ્રશમાં કાળો ભાગ ફોરગ્રાઉન્ડ રંગથી ભરવામાં આવ્યો છે આ કિસ્સામાં, તે કાળો છે અને આ પ્રમાણભૂત બ્રશોમાં સફેદ ભાગ બદલાયો નથી તેથી હું અહીં રંગ ભરી શકું છું. |
06:09 | અને જો હું મારા ફોરગ્રાઉન્ડ રંગને લાલમાં બદલું છું તો મારા ચિત્રમાં નાની ઈમેજ લાલ રહેશે અને આ સફેદ બેકગ્રાઉન્ડ તરીકે રહેશે. |
06:29 | આ વાળાની જેમ અહીં બીજા કેટલાક પણ બ્રશો છે, Pepper color બ્રશ. |
06:35 | હું અહીં pepper પણ મૂકી શકું છું અને આ peppers માટે લાઈન પણ દોરી શકું છું |
06:52 | આ બ્રશ ખુબ ઉપયોગી નથી પણ તમે પોતાના બ્રશો બનાવી શકો છો અને ત્યારે તે અત્યંત ઉપયોગી થઇ શકે છે.
|
07:06 | અહીં આ બ્રશ રહ્યું જે અત્યંત સારી વસ્તુ છે. |
07:10 | આ એક vine છે અને તમે વાઈનની લાઈન દોરી શકો છો જે ઘણી સરસ દેખાય છે. |
07:18 | તમે તેને થોડા શણગાર માટે વાપરી શકો છો. |
07:32 | ચાલો ફ્રન્ટ ક્લીપ બોર્ડમાં અહીં strange બ્રશ તરફ જોઈએ. |
07:37 | તો હવે હું કઈક દોરું છું પણ એ પહેલા મને મારા રંગો તરીકે કાળા અને સફેદને વાપરવું જોઈએ. |
08:01 | તો હવે હું આ ચિત્ર ફરતેનાં ચોરસ વિસ્તારને પસંદ કરું છું અને તેને Ctrl+C વડે ક્લીપ બોર્ડમાં કોપી કરું છું. |
08:16 | કોપી કરવા માટે, હું Edit,Copy માં જઈ શકત અથવા હું જમણું ક્લિક કરીને copy પસંદ કરી શકત. |
08:33 | હવે હું અહીં મારું પેઈન્ટ બ્રશ પસંદ કરું છું અને હું ક્લીપબોર્ડ ડાયલોગ પસંદ કરું છું. |
08:41 | તમે જુઓ છો કે તે અહીં કામ કરતુ નથી. |
09:05 | હું ફક્ત આ પસંદ કરેલમાં જ રંગકામ કરી શકત કારણ કે આ વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે અને આ વિસ્તાર પસંદ કરાયો નથી. |
09:15 | તો મેં આ Ctrl+Shift+A દ્વારા પસંદ કર્યું છે અને હવે હું રંગકામ કરી શકું છું. |
09:26 | તમે અહીં જુઓ છો કે, મારું નાનું ફૂલ પોપ અપ થાય છે. |
09:30 | તમે નાના ફૂલોની લાઈન પણ દોરી શકો છો, જે વધુ સારી નથી કારણ કે બેકગ્રાઉન્ડ પણ સાથે કોપી થયું છે અને દરેક ફૂલ એકબીજા પર વિસ્તારિત થયું હતું. |
09:48 | આ સરસ દેખાશે જો તમે ઈમેજનો ફક્ત એક નાનો ભાગ કોપી કરો છો અને ઈમેજમાં ત્યાં ચિત્રકામ કરો છો જ્યાં તમને તે જોઈએ છે. |
09:59 | તમે તેને તમારા લોગોનાં મુદ્રાંકન માટે વાપરી શકો છો અથવા ઈમેજમાં વ્યક્તિનો ચહેરો અસંશોધિત રીતે છાપી શકો છો. |
10:24 | જ્યારે હું અહીં બ્રશોનું પુષ્ઠ ખોલું છું હું બ્રશો વિશે સેજ સુધારણા કરી શકું છું. |
10:31 | અહીં 1લી વસ્તુ છે સ્પેસીંગ અને હજુસુધી મારી પાસે મારું ક્લીપબોર્ડ બ્રશ પસંદ થયેલ છે અને સ્પેસીંગ સાથે જેમ હું 100% જાવ છું તો, હું મનોરમ ફૂલોની લાઈન દોરી શકું છું. |
10:53 | આ ડાયલોગમાં તમે એક નવું બ્રશ પણ બનાવી શકો છો, માત્ર અહીં 1લા વિકલ્પ પર ક્લિક કરીને પણ આ સુધારણા કરવાનું વિકલ્પ છે. |
11:10 | તો 2જા વિકલ્પ પર ક્લિક કરો અને અહીં હું નવું બ્રશ બનાવી શકું છું. |
11:20 | હું આકાર પણ પસંદ કરી શકું છું ગોળાકાર, ચોરસ અથવા ડાયમંડ. |
11:27 | ચાલો ડાયમંડ લઈએ, હું આ ત્રિજ્યા બદલી શકું છું અને સાથે જ બ્રશમાં કેટલીક સ્પાઇકો ઉમેરી શકું છું. |
11:40 | તમે જોઈ શકો છો કે હું મારા બ્રશનું કઠણપણું બદલી શકું છું અને તેને નરમ અથવા સખત બનાવી શકું છું. |
11:48 | હું એસ્પેક્ટ રેશીઓ પણ બદલી શકું છું.
|
12:03 | બ્રશનાં ખૂણાને બદલી કરીને, હું તેને સેજ નમાવી શકું છું અને હું સ્પેસીંગ બદલી શકું છું. |
12:13 | ચાલો તેને અહીં કરીએ. આ નાના તારા વડે સ્પેસીંગ ૨૦૦ અથવા એથી વધારે વધારો. |
12:22 | અને અહીં નવા બ્રશ બનાવવા પર મારું કામ પૂર્ણ થાય છે અને હું તેને સ્ટાર બોલવું છું. |
12:37 | હવે તમે બ્રશ ડાયલોગમાં તમારું નવું સ્ટાર બ્રશ જોઈ શકો છો |
12:43 | અને જ્યારે તમે તે વાપરો છો તમને આ પ્રકારનું સ્ટાર મળશે. |
12:49 | હવે મને ફક્ત આને કાળા વડે ભરવું પડશે. |
12:58 | તમારા ફોરગ્રાઉન્ડ તરીકે સોનેરી પસંદ કરો. |
13:02 | star બ્રશને વધુ પ્રમાણમાં jitter લાગુ કરો અને સ્ટાર અહીં મુદ્રિત કરો. |
13:18 | મને લાગે છે કે jitter ઘણી બધી છે અને તે સારી દેખાતી નથી. |
13:27 | નવું બ્રશને બનાવવાની આ એક અત્યંત ઝડપી રીત હતી. |
13:33 | 1લુ વિકલ્પ પસંદ કરીને હું આ બ્રશને સુધારિત કરી શકું છું અને હું ખૂણો સેજ બદલીને તેને ફેરવી શકું છું અને હવે હું તેને અહીં વાપરી શકું છું. |
13:51 | મેં ખૂણાને સેજ બદલી કરી દીધો છે તેથી આ ઘણું સારું કાર્ય કરે છે. |
13:58 | એક નવું બ્રશ બનાવીને તમે તમારા પોતાનાં ગાણિતિક વ્યાખ્યિત બ્રશો બનાવી શકો છો. |
14:05 | 1લુ વિકલ્પ ક્લીપબોર્ડ પર ફક્ત કંઈપણ કોપી કરવું છે. |
14:10 | આ ટ્યુટોરીયલમાં જે છેલ્લી વસ્તુ હું તમને બતાવવા માંગું છું તે એ કે નેટ પરથી બ્રશો મેળવો અને તે કરી શકાવાય છે સામાન્ય રીતે GIMP બ્રશો માટે શોધીને અને તમારી માટે મારી પાસે એક ઉદાહરણ છે Iceytina દ્વારા deviantART પર. |
14:49 | અહીં ઉપલબ્ધ બ્રશો છે જે Iceytina એ બનાવ્યા છે અને હું તેમને અહીં download પસંદ કરીને ડાઉનલોડ કરી શકું છું. |
15:05 | અને હું તેમને ડીસ્ક પર સંગ્રહિત કરું છું. |
15:14 | હું તેને મારા ડીસ્ક પર ડાઉન લોડ કરી લીધું છે અને થોડીક પળોમાં હું તેને સંસ્થાપિત કરીશ. |
15:21 | તો ચાલો આ પુષ્ઠ પર નજર ફેરવીએ અને તમે જોઈ શકો છો કે આ બ્રશો creative commons licence માં ઈજારિત થયા છે અને મને તેની સાથે વ્યુત્પન્ન કાર્ય કરવાની પરવાનગી નથી, તેથી મને આ બ્રશોને લેવાની પરવાનગી નથી અને હું તેમાં ફેરફાર કરીને તેને વેબ પર ફરીથી મૂકી શકતી નથી. |
15:47 | પણ હું તેને વાપરી શકું છું અને તેની સાથે કામ કરી શકું છું અને સાથે જે તેને મારી વેબસાઈટ પર Iceytina આરોપણ સહીત અને મૂળ લીંક સાથે પ્રકાશિત કરી શકું છું. |
16:00 | તમે અહીં જોઈ શકો છો કે અહીં GIMP બ્રશોનું લીંક છે અને અહીં deviantART પર ઘણા બધા બ્રશો છે અને બીજી વેબ સાઈટો પર. |
16:14 | છેલ્લા ૨૪ કલાકમાંથી આ એક નવીનતમ અને લોકપ્રિય બ્રશ છે. |
16:21 | હું 1 મહિનો પસંદ કરું છું અને તમે જોઈ શકો છો કે અહીં ઘણા બધા વિભિન્ન બ્રશો છે. |
16:36 | અને સારું ચાલો આ Stardust અને Twinkles ને લઈએ. |
16:49 | પરંતુ આ ઘણું આઘાતજનક છે. |
16:59 | KNUX નું સ્પાઈક બ્રશ knux 57 દ્વારા બાંધવામાં આવ્યું છે. |
17:04 | સારું અહીં કોઈપણ લાયસન્સ માહિતી નથી, તેથી હું તેને ડાઉનલોડ કરી શકું છું અને હું તેના પર કામ કરી શકું છું. |
17:29 | મેં ફક્ત download પર ક્લિક કર્યું છે. |
17:32 | અહીં તમે જોઈ શકો છો કે GIMP 2.4 બ્રશોનું ફોલ્ડર ખૂલેલું છે અને અહીં તમે star.vbr જોઈ શકો છો. |
17:44 | હું vbr વિશે જાણતી નથી પણ gbr એ GIMP માંથી પ્રમાણભૂત બ્રશો છે. |
17:54 | અહીં તે વેબસાઈટમાંથી Iceytina દ્વારા બનેલ બ્રશો છે. |
18:01 | મેં આ ફોલ્ડરને મારા અર્કાઇવ ટૂલ સાથે ખોલ્યું છે અને તમે જોઈ શકો છો કે jpg માં પાણી રંગો અને README જેવી બીજી ઘણી ફાઈલો છે |
18:20 | તો ચાલો હું ફક્ત તે તમામને પસંદ કરું અને તેને બ્રશ ડાયરેક્ટ્રીનાં અંદર ખેંચું. |
18:35 | અહીં આ રહ્યું. |
18:37 | અને આવુજ હું knux સ્પાઈક બ્રશ પેક સાથે પણ કરું છું. |
18:43 | મેં અર્કાઇવ મેનેજર સાથે ફોલ્ડર ખોલ્યું છે અને તમે અહીં GIMP બ્રશ ફાઈલો જુઓ છો. |
18:52 | તો હું તે તમામને પસંદ કરું છું અને તેને મારી બ્રશ ડાયરેક્ટ્રીનાં અંદર ખેંચું છું. |
19:05 | હવે મારી પાસે તમામ બ્રશ મારી બ્રશ ડાયરેક્ટ્રીમાં છે તો હું મારું અર્કાઇવ મેનેજર બંધ કરું છું અને હું અહં ફોલ્ડર બંધ કરું છું અને GIMP પર પાછી આવું છું. |
19:21 | તમે જોઈ શકો છો કે અહીં કંઈપણ બદલાયું નથી પણ હું આ reload brushes પસંદ કરી શકું છું અને હવે તમે જુઓ છો કે મારી પાસે ઘણા બ્રશો છે અને આ બ્રશો iceytina માંથી છે, અને હવે હું તેમને અહીં પ્રયાસ કરી શકું છું. |
19:46 | આ બ્રશો પાણી રંગ સમાન છે. |
19:50 | તેથી હું અહીં વોટર કલર બોક્સમાંથી એક રંગ પસંદ કરું છું અને દોરું છું. |
19:57 | આ બ્રશોને ફક્ત મુદ્રાંકન માટે વપરાઈ શકાવાય છે ચિત્રકામ માટે નહી. |
20:03 | આ બ્રશો તેમનામાં ઘણી બધી કંપન ધરાવે છે. |
20:17 | ચાલો પહેલા બેગ્રાઉન્ડ સાફ કરું. |
20:23 | તેથી અહીં આ બ્રશો પાણી રંગની બનાવટ જેવા કઈક માટે સારા છે અથવા તમે તેનો ઉપયોગ ઈમેજની ફરતે ફ્રેમ બનાવવા માટે કરી શકો છો. |
20:36 | તો હવે ચાલો Knux બ્રશો જોઈએ. |
20:40 | મેં તેમને પહેલા જોયા નથી અને ચાલો તેને પ્રયાસ કરીએ. |
20:47 | ફરીથી તે મુદ્રાંકન માટેની એક વસ્તુ છે. |
20:53 | અને ઘણું વિભિન્ન જ્યારે હું તેનાથી રંગ ભરું છું તે એટલું સારું નથી પણ જ્યારે હું સ્પેસીંગ વધારું છું અને પારદર્શિતા ઓછી કરું છું તો તે સરસ થઇ શકે છે.
|
21:07 | જો તમને કશાકની ફરતે કિનારી જોઈએ છે તો તે ઘણું સરસ થઇ શકે છે. |
21:13 | પણ મને લાગે છે કે આ બ્રશો ગ્રાફિકલ કલાકાર માટે બન્યા છે અને ફોટોગ્રાફરો માટે એટલા ઉપયોગી નથી.
|
21:23 | પરંતુ કદાચ તમને તેને વાપરવાનો માર્ગ મળી જશે. |
21:27 | મને લાગે છે કે મેં બ્રશો વિશે ઘણી બધી વસ્તુઓ આવરી લીધી છે અને હું હું આવરી લઈશ એનીમેટેડ બ્રશ બનાવવું, ઈમેજ હોઝ અને આ રંગ બ્રશોને અન્ય નાની આવૃતિઓ માટે બનાવવું. |
21:44 | વધુ માહિતી માટે http://meetthegimp.org પર જાવ અને કમેન્ટ મોકલવા માટે, કૃપા કરી info@meetthegimp.org પર લખો. |
21:56 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |