Difference between revisions of "Java/C2/Instance-fields/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the Spoken Tutorial on '''Instance Fields''' in '''Java'''. |- | 00:06 | In this tutorial we will learn …') |
|||
(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | | + | | જાવામાં '''Instance Fields''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | | + | | '''Instance Fields''' વિશે |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | '''class''' નાં '''Instance Fields''' ને એક્સેસ કરતા |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | ''' | + | | '''Instance Fields''' માટે '''Modifiers''' |
+ | |||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | અને '''Instance Fields''' ને આવું શા માટે બોલવામાં આવે છે? |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | અહીં આપણે વાપરી રહ્યા છીએ |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | | + | | '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''' |
+ | |||
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
| jdk 1.6 | | jdk 1.6 | ||
+ | |||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | | અને Eclipse IDE 3.7.0 |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:27 | | 00:27 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | | + | | કે '''જાવા''' માં એક્લીપ્સની મદદથી '''ક્લાસ''' કેવી રીતે બનાવવું. |
− | + | ||
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
− | | | + | | તમને એ પણ જાણ હોવી જોઈએ કે '''ક્લાસ''' માટે '''object''' કેવી રીતે બનાવવું. |
− | + | ||
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, |
('''http'''://'''www.spoken'''-'''tutorial.org''') | ('''http'''://'''www.spoken'''-'''tutorial.org''') | ||
Line 67: | Line 63: | ||
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટો તેમની વ્યક્તિગત states ને '''fields''' માં સંગ્રહીત કરે છે. |
− | + | ||
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | | આ ફીલ્ડોને '''static''' કીવર્ડ વિના જ જાહેર કરાય છે. |
− | + | ||
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | | + | | આપણે '''static fields''' વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
− | + | ||
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | '''Non-static fields''' ને '''instance variables''' અથવા '''instance fields''' તરીકે પણ ઓળખવામાં આવે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | | + | | ચાલો '''Student class''' પર પાછા જઈએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો. |
− | + | ||
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''roll_no''' અને '''name''' એ આ '''ક્લાસ''' નાં '''instance fields''' છે. |
− | + | ||
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | | | + | | હવે, આપણે શીખીશું કે આ '''fields''' ને કેવી રીતે એક્સેસ કરવું. |
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | | + | | આ માટે, ચાલો '''TestStudent class''' ખોલીએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો. |
− | + | ||
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | | + | | આપણે બીજું '''ઓબજેક્ટ''' બનાવવા માટેના સ્ટેટમેંટને રદ્દ કરી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | | | + | | '''println''' સ્ટેટમેંટો પણ રદ્દ કરીશું. |
− | + | ||
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | | | + | | હવે આપણે '''stud1''' અને '''dot operator''' ની મદદથી '''student''' ક્લાસનાં ફીલ્ડો '''roll_no''' અને '''name''' ને એક્સેસ કરીશું. |
− | + | ||
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | | + | | તો તે માટે ટાઈપ કરો '''System dot out dot println''' '''કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં''' '''The roll number is''', ત્યારબાદ '''પ્લસ''' '''stud1 dot''' આપેલ વિકલ્પોમાંથી '''roll_no''' પસંદ કરો, '''એન્ટર''' દબાવો ત્યારબાદ '''અર્ધવિરામ'''. |
− | + | ||
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
− | | | + | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println''' '''કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is''' '''પ્લસ stud1 dot''' '''name''' પસંદ કરો, '''એન્ટર''' દબાવો ત્યારબાદ '''અર્ધવિરામ'''. |
− | + | ||
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | | + | | હવે '''TestStudent.java''' ફાઈલને '''સંગ્રહીત''' કરો અને '''રન''' કરો. તો '''Ctrl, S અને Ctrl, F11''' દબાવો. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | | + | | આપણને આઉટપુટ આ રીતે મળે છે |
− | + | ||
|- | |- | ||
Line 150: | Line 131: | ||
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | | | + | | કારણ કે, આપણે '''વેરીએબલો''' ને કોઈપણ વેલ્યુથી ઈનીશ્યલાઈઝ કર્યા નથી. |
− | + | ||
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | | + | | ''જાવા''' માં, ફીલ્ડો રેન્ડમ વેલ્યુઓ ધરાવી શકતા નથી. |
− | + | ||
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | | | + | | '''ઓબજેક્ટ''' માટે મેમરી ફાળવ્યા બાદ '''fields''' '''નલ''' અથવા '''શૂન્ય''' થી ઈનીશ્યલાઈઝ થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | | | + | | આ કાર્ય '''constructor''' દ્વારા થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | | + | | આપણે '''constructor''' વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
− | + | ||
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | | | + | |હવે, આપણે '''fields''' ને એક્સ્પ્લીસીટલી ઈનીશ્યલાઈઝ કરીશું અને આઉટપુટ જોઈશું. |
− | + | ||
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | | + | |તો ટાઈપ કરો, '''int roll_no''' ઇકવલ ટુ '''50''', પછીની લાઈનમાં '''string name''' ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં '''Raju'''. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | હવે, ફાઈલને '''સંગ્રહીત''' કરો અને '''રન''' કરો. '''Ctrl,S અને Ctrl F11''' દબાવો |
− | + | ||
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | | + | |આપણને ધાર્યા મુજબનું આઉટપુટ મળે છે '''The roll number is 50'''. |
− | + | ||
|- | |- | ||
Line 197: | Line 171: | ||
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | | | + | |કારણ કે આપણે '''Student''' ક્લાસમાં વેરીએબલોને એક્સ્પ્લીસીટલી ઈનીશ્યલાઈઝ કર્યા છે. |
− | |||
− | |||
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં '''fields''' પાસે કોઈપણ '''modifier''' અથવા '''default modifier''' નથી. |
− | + | ||
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | | | + | | '''modifiers''' યાદ કરો જેની ચર્ચા આપણે '''Creating Classes''' માં કરી હતી. |
− | + | ||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | | + | | આપણે '''fields''' ને એક્સેસ કરી શકીએ છીએ કારણ કે '''Student.java''' અને '''TestStudent.java''' બંને સમાન '''પેકેજ''' માં છે. |
− | + | ||
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં તે સમાન '''default પેકેજ''' માં છે. |
− | + | ||
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | | + | | આપણે '''પેકેજો''' વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | | | + | | આપણે હવે મોડીફાયરને '''private''' માં બદલીશું. |
− | + | ||
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | | | + | | તો '''ફીલ્ડ ડીકલેરેશન''' પહેલા '''private''' ટાઈપ કરો. તો ટાઈપ કરો '''private int roll no=50'''. |
− | + | ||
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | | + | | પછીની લાઈનમાં '''private string name =Raju'''. |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | | + | | હવે '''Student.java''' ફાઈલને સંગ્રહીત કરો. |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | | | | + | | | આપણે જોઈ શકીએ છીએ કે '''TestStudent.java''' માં એરરો મળે છે. |
− | + | ||
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | | એરર ચિન્હ પર માઉસ ફેરવો. |
− | + | ||
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | | + | | તે દર્શાવે છે '''The field Student dot roll number is not visible'''. |
− | + | ||
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | | + | | અને '''The field Student dot name is not visible'''. |
− | + | ||
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | | + | | કારણ કે '''private fields''' તેના પોતાના ક્લાસ અંદર જ એક્સેસ થઇ શકે છે. |
− | + | ||
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | | + | | તમે '''Student ક્લાસ''' માંથી '''roll_no અને name''' ને એક્સેસ કરવાનો પ્રયાસ કરી શકો છો. |
− | + | ||
|- | |- | ||
| 05:27 | | 05:27 | ||
− | | | + | |તમે જોશો કે કોઈ પણ એરર વિના તે એક્સેસ કરી શકાય છે. |
− | + | ||
− | |||
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | | + | | હવે ચાલો '''મોડીફાયર''' ને '''protected''' માં બદલીએ. |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | | + | | હવે ફાઈલને '''સંગ્રહીત''' કરો અને પ્રોગ્રામને '''રન''' કરો. |
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | | + | | આપણે કંસોલ પર '''આઉટપુટ''' જોઈએ છીએ. '''The Roll no is 50 the name is Raju'''. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | |કારણ કે '''protected fields''' ને સમાન પેકેજ અંદર એક્સેસ કરી શકાય છે. |
|- | |- | ||
| 06:17 | | 06:17 | ||
− | | | + | | હવે ચાલો જોઈએ કે શા માટે '''instance fields''' ને આવું બોલાવાય છે? |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | | '''instance fields''' ને આવું એટલા માટે બોલાવાય છે કારણ કે તેની વેલ્યુઓ ક્લાસનાં દરેક instance માટે અનન્ય છે. |
− | + | ||
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | | | + | |બીજા શબ્દોમાં કહીએ તો ક્લાસનાં દરેક ઓબજેક્ટ પાસે અનન્ય વેલ્યુઓ રહેશે. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | | ચાલો '''TestStudent''' ક્લાસ પર જઈએ. |
− | + | ||
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | |અહીં, આપણે '''TestStudent class''' નો એક વધુ ઓબજેક્ટ બનાવીશું. |
− | + | ||
|- | |- | ||
| 06:50 | | 06:50 | ||
− | | | + | | તો પછીની લાઈનમાં ટાઈપ કરો '''Student સ્પેસ stud2''' ઇકવલ ટુ '''new સ્પેસ Student''', ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ. |
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
− | | | + | |આપણે હવે બંને ઓબજેક્ટોને '''Student''' ક્લાસમાં ઈનીશ્યલાઈઝ કરીશું. |
− | + | ||
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''stud1 dot''' '''roll_no''' પસંદ કરો, '''enter''' દબાવો, ઇકવલ ટુ, '''૨૦''' અર્ધવિરામ. |
− | + | ||
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | | | + | |પછીની લાઈનમાં ટાઈપ કરો '''stud1 dot''' '''name''' પસંદ કરો, '''enter''' દબાવો, ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં '''Ramu''' અર્ધવિરામ '''enter''' દબાવો. |
− | + | ||
|- | |- | ||
| 07:54 | | 07:54 | ||
− | | | + | | આ રીતે આપણે પહેલા ઓબજેક્ટ માટે '''fields''' ને ઈનીશ્યલાઈઝ કરી લીધા છે. |
− | + | ||
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | |હવે આપણે બીજા ઓબજેક્ટ માટે '''fields''' ને ઈનીશ્યલાઈઝ કરીશું. |
− | + | ||
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | | + | |તો ટાઈપ કરો '''stud2 dot''' '''roll_no''' પસંદ કરો, ઇકવલ ટુ, '''૩૦''' અર્ધવિરામ. |
− | + | ||
|- | |- | ||
|08:15 | |08:15 | ||
− | | | + | | પછીની લાઈનમાં '''stud2 dot''' '''name''' પસંદ કરો, ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં '''Shyamu''' અર્ધવિરામ, '''enter''' દબાવો. |
− | + | ||
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | | | + | | હવે '''println સ્ટેટમેંટ''' પછી, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The roll number is''', પ્લસ '''stud2 dot''' '''roll_no''' પસંદ કરો અને અર્ધવિરામ. |
− | + | ||
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | | + | | '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The name is''', પ્લસ '''stud2 dot ''' '''name''' પસંદ કરો અને અર્ધવિરામ. |
− | + | ||
|- | |- | ||
| 09:28 | | 09:28 | ||
− | | | + | | હવે, ફાઈલને '''સંગ્રહીત''' કરો અને '''રન''' કરો. '''Ctrl,s અને Ctrl, F11''' દબાવો |
|- | |- | ||
| 09:38 | | 09:38 | ||
− | | | + | |આપણને આ પ્રમાણે આઉટપુટ મળે છે. '''The roll_no is 20''', '''The name is' Ramu''' '''roll_no is 30''', '''name is shyamu'''. |
− | + | ||
|- | |- | ||
| 09:47 | | 09:47 | ||
− | | | + | | અહીં '''stud1''' અને '''stud2''' આ બંને બે જુદા જુદા ઓબજેક્ટોને સંદર્ભ કરી રહ્યા છે. |
− | + | ||
|- | |- | ||
| 09:52 | | 09:52 | ||
− | | | + | |આનો અર્થ એ કે બે '''ઓબજેક્ટો''' અનન્ય વેલ્યુઓ ધરાવે છે. |
− | + | ||
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
− | | | + | |આપણે અહીં જોઈ શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
| 09:57 | | 09:57 | ||
− | | | + | | પ્રથમ ઓબજેક્ટ વેલ્યુ '''૨૦''' અને '''Ramu''' ધરાવે છે. |
− | + | ||
|- | |- | ||
| 10:02 | | 10:02 | ||
− | | | + | | બીજો ઓબજેક્ટ વેલ્યુ '''૩૦''' અને '''Shyamu''' ધરાવે છે. |
|- | |- | ||
| 10:09 | | 10:09 | ||
− | | | + | |હવે, ચાલો વધુ એક ઓબજેક્ટ બનાવીએ. |
− | + | ||
|- | |- | ||
| 10:13 | | 10:13 | ||
− | | | + | | તો ટાઈપ કરો '''Student સ્પેસ stud3''' ઇકવલ ટુ '''new સ્પેસ Student''' બંધ અને ખુલ્લો કૌંસ અર્ધવિરામ. |
− | + | ||
|- | |- | ||
| 10:36 | | 10:36 | ||
− | | | + | | આપણે હવે, ત્રીજા '''ઓબજેક્ટ''' ની વેલ્યુઓને પ્રીંટ કરીશું |
|- | |- | ||
| 10:44 | | 10:44 | ||
− | | | + | | તો ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The roll_no is''', પ્લસ '''stud3 dot''' '''roll_no''' પસંદ કરો અર્ધવિરામ. |
|- | |- | ||
| 11:09 | | 11:09 | ||
− | | | + | |પછીની લાઈનમાં ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The name is''', પ્લસ '''stud3 dot''' '''name''' અર્ધવિરામ. |
+ | |||
|- | |- | ||
| 11:29 | | 11:29 | ||
− | | | + | |હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો '''Ctrl, S અને Ctrl, F11''' દબાવો. |
|- | |- | ||
| 11:36 | | 11:36 | ||
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજો ઓબજેક્ટ વેલ્યુ '''૫૦''' અને '''Raju''' ધરાવે છે. |
|- | |- | ||
| 11:46 | | 11:46 | ||
− | | | + | | કારણ કે આપણે '''Student ક્લાસ''' નાં ફીલ્ડોને '''૫૦''' અને '''Raju''' સાથે એક્સ્પીલીસીટલી ઈનીશ્યલાઈઝ કર્યા હતા. |
− | + | ||
|- | |- | ||
| 11:54 | | 11:54 | ||
− | | | + | | હવે, ફીલ્ડોને '''ડી-ઈનીશલાઈઝ''' કરવાનો પ્રયાસ કરો અને ત્રીજા ઓબજેક્ટ માટે આઉટપુટ જુઓ. |
|- | |- | ||
| 12:02 | | 12:02 | ||
− | | | + | | તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
|- | |- | ||
| 12:05 | | 12:05 | ||
− | | | + | | '''instance fields''' વિશે. |
+ | |||
|- | |- | ||
| 12:07 | | 12:07 | ||
− | | | + | | '''dot operator''' ની મદદથી '''fields''' એક્સેસ કરવાનું. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 12:11 | | 12:11 | ||
− | | | | + | | |સ્વ: આકારણી માટે, |
− | + | ||
|- | |- | ||
| 12:13 | | 12:13 | ||
− | | | + | | પહેલાથી બનાવેલ '''Test Employee''' ક્લાસમાં '''emp2''' ઓબજેક્ટ બનાવો. |
− | + | ||
|- | |- | ||
| 12:18 | | 12:18 | ||
− | | | + | | ત્યારબાદ '''dot operator''' ની મદદથી બે ઓબજેક્ટોની વેલ્યુઓને ઈનીશ્યલાઈઝ કરો. |
− | + | ||
|- | |- | ||
| 12:23 | | 12:23 | ||
− | | | + | | પ્રથમ ઓબજેક્ટ માટે '''૫૫ અને Priya''' ને વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો. |
− | + | ||
|- | |- | ||
| 12:27 | | 12:27 | ||
− | | | + | | '''૪૫ અને Sandeep''' ને બીજા ઓબજેક્ટ માટે વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો. |
|- | |- | ||
| 12:31 | | 12:31 | ||
− | | | + | |આઉટપુટમાં બંને ઓબજેક્ટો માટે વેલ્યુઓ દર્શાવો. |
|- | |- | ||
| 12:34 | | 12:34 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. |
+ | |||
|- | |- | ||
| 12:37 | | 12:37 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
+ | |||
|- | |- | ||
| 12:40 | | 12:40 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 12:43 | | 12:43 | ||
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 12:47 | | 12:47 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
|12:49 | |12:49 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
| 12:52 | | 12:52 | ||
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
| 12:56 | | 12:56 | ||
− | | | + | | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 13:01 | | 13:01 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
| 13:05 | | 13:05 | ||
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
| 13:11 | | 13:11 | ||
− | | | + | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
− | + | http://spoken-tutorial.org/NMEICT-Intro | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 13:09 | | 13:09 | ||
− | | | + | | આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
|- | |- | ||
| 13:22 | | 13:22 | ||
− | | | + | | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 12:51, 23 June 2014
Time | Narration |
00:02 | જાવામાં Instance Fields પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:08 | Instance Fields વિશે |
00:10 | class નાં Instance Fields ને એક્સેસ કરતા |
00:13 | Instance Fields માટે Modifiers |
00:15 | અને Instance Fields ને આવું શા માટે બોલવામાં આવે છે? |
00:18 | અહીં આપણે વાપરી રહ્યા છીએ |
00:20 | ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦ |
00:22 | jdk 1.6 |
00:24 | અને Eclipse IDE 3.7.0 |
00:27 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ |
00:30 | કે જાવા માં એક્લીપ્સની મદદથી ક્લાસ કેવી રીતે બનાવવું. |
00:33 | તમને એ પણ જાણ હોવી જોઈએ કે ક્લાસ માટે object કેવી રીતે બનાવવું. |
00:38 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો,
(http://www.spoken-tutorial.org) |
00:43 | આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટો તેમની વ્યક્તિગત states ને fields માં સંગ્રહીત કરે છે. |
00:48 | આ ફીલ્ડોને static કીવર્ડ વિના જ જાહેર કરાય છે. |
00:51 | આપણે static fields વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
00:55 | Non-static fields ને instance variables અથવા instance fields તરીકે પણ ઓળખવામાં આવે છે. |
01:01 | ચાલો Student class પર પાછા જઈએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો. |
01:09 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં roll_no અને name એ આ ક્લાસ નાં instance fields છે. |
01:15 | હવે, આપણે શીખીશું કે આ fields ને કેવી રીતે એક્સેસ કરવું. |
01:18 | આ માટે, ચાલો TestStudent class ખોલીએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો. |
01:27 | આપણે બીજું ઓબજેક્ટ બનાવવા માટેના સ્ટેટમેંટને રદ્દ કરી શકીએ છીએ. |
01:33 | println સ્ટેટમેંટો પણ રદ્દ કરીશું. |
01:41 | હવે આપણે stud1 અને dot operator ની મદદથી student ક્લાસનાં ફીલ્ડો roll_no અને name ને એક્સેસ કરીશું. |
01:49 | તો તે માટે ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The roll number is, ત્યારબાદ પ્લસ stud1 dot આપેલ વિકલ્પોમાંથી roll_no પસંદ કરો, એન્ટર દબાવો ત્યારબાદ અર્ધવિરામ. |
02:15 | પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is પ્લસ stud1 dot name પસંદ કરો, એન્ટર દબાવો ત્યારબાદ અર્ધવિરામ. |
02:39 | હવે TestStudent.java ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl, S અને Ctrl, F11 દબાવો. |
02:48 | આપણને આઉટપુટ આ રીતે મળે છે |
02:51 | The roll number is 0. |
02:53 | The name is null. |
03:00 | કારણ કે, આપણે વેરીએબલો ને કોઈપણ વેલ્યુથી ઈનીશ્યલાઈઝ કર્યા નથી. |
03:05 | જાવા' માં, ફીલ્ડો રેન્ડમ વેલ્યુઓ ધરાવી શકતા નથી. |
03:09 | ઓબજેક્ટ માટે મેમરી ફાળવ્યા બાદ fields નલ અથવા શૂન્ય થી ઈનીશ્યલાઈઝ થાય છે. |
03:15 | આ કાર્ય constructor દ્વારા થાય છે. |
03:18 | આપણે constructor વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
03:21 | હવે, આપણે fields ને એક્સ્પ્લીસીટલી ઈનીશ્યલાઈઝ કરીશું અને આઉટપુટ જોઈશું. |
03:27 | તો ટાઈપ કરો, int roll_no ઇકવલ ટુ 50, પછીની લાઈનમાં string name ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં Raju. |
03:42 | હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. Ctrl,S અને Ctrl F11 દબાવો |
03:50 | આપણને ધાર્યા મુજબનું આઉટપુટ મળે છે The roll number is 50. |
03:54 | The name is Raju. |
03:56 | કારણ કે આપણે Student ક્લાસમાં વેરીએબલોને એક્સ્પ્લીસીટલી ઈનીશ્યલાઈઝ કર્યા છે. |
04:04 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં fields પાસે કોઈપણ modifier અથવા default modifier નથી. |
04:10 | modifiers યાદ કરો જેની ચર્ચા આપણે Creating Classes માં કરી હતી. |
04:14 | આપણે fields ને એક્સેસ કરી શકીએ છીએ કારણ કે Student.java અને TestStudent.java બંને સમાન પેકેજ માં છે. |
04:22 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં તે સમાન default પેકેજ માં છે. |
04:30 | આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું. |
04:34 | આપણે હવે મોડીફાયરને private માં બદલીશું. |
04:37 | તો ફીલ્ડ ડીકલેરેશન પહેલા private ટાઈપ કરો. તો ટાઈપ કરો private int roll no=50. |
04:48 | પછીની લાઈનમાં private string name =Raju. |
04:53 | હવે Student.java ફાઈલને સંગ્રહીત કરો. |
05:00 | આપણે જોઈ શકીએ છીએ કે TestStudent.java માં એરરો મળે છે. |
05:05 | એરર ચિન્હ પર માઉસ ફેરવો. |
05:08 | તે દર્શાવે છે The field Student dot roll number is not visible. |
05:12 | અને The field Student dot name is not visible. |
05:16 | કારણ કે private fields તેના પોતાના ક્લાસ અંદર જ એક્સેસ થઇ શકે છે. |
05:23 | તમે Student ક્લાસ માંથી roll_no અને name ને એક્સેસ કરવાનો પ્રયાસ કરી શકો છો. |
05:27 | તમે જોશો કે કોઈ પણ એરર વિના તે એક્સેસ કરી શકાય છે. |
05:32 | હવે ચાલો મોડીફાયર ને protected માં બદલીએ. |
05:52 | હવે ફાઈલને સંગ્રહીત કરો અને પ્રોગ્રામને રન કરો. |
06:00 | આપણે કંસોલ પર આઉટપુટ જોઈએ છીએ. The Roll no is 50 the name is Raju. |
06:07 | કારણ કે protected fields ને સમાન પેકેજ અંદર એક્સેસ કરી શકાય છે. |
06:17 | હવે ચાલો જોઈએ કે શા માટે instance fields ને આવું બોલાવાય છે? |
06:22 | instance fields ને આવું એટલા માટે બોલાવાય છે કારણ કે તેની વેલ્યુઓ ક્લાસનાં દરેક instance માટે અનન્ય છે. |
06:29 | બીજા શબ્દોમાં કહીએ તો ક્લાસનાં દરેક ઓબજેક્ટ પાસે અનન્ય વેલ્યુઓ રહેશે. |
06:34 | ચાલો TestStudent ક્લાસ પર જઈએ. |
06:43 | અહીં, આપણે TestStudent class નો એક વધુ ઓબજેક્ટ બનાવીશું. |
06:50 | તો પછીની લાઈનમાં ટાઈપ કરો Student સ્પેસ stud2 ઇકવલ ટુ new સ્પેસ Student, ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ. |
07:06 | આપણે હવે બંને ઓબજેક્ટોને Student ક્લાસમાં ઈનીશ્યલાઈઝ કરીશું. |
07:18 | પછીની લાઈનમાં ટાઈપ કરો stud1 dot roll_no પસંદ કરો, enter દબાવો, ઇકવલ ટુ, ૨૦ અર્ધવિરામ. |
07:32 | પછીની લાઈનમાં ટાઈપ કરો stud1 dot name પસંદ કરો, enter દબાવો, ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં Ramu અર્ધવિરામ enter દબાવો. |
07:54 | આ રીતે આપણે પહેલા ઓબજેક્ટ માટે fields ને ઈનીશ્યલાઈઝ કરી લીધા છે. |
07:58 | હવે આપણે બીજા ઓબજેક્ટ માટે fields ને ઈનીશ્યલાઈઝ કરીશું. |
08:02 | તો ટાઈપ કરો stud2 dot roll_no પસંદ કરો, ઇકવલ ટુ, ૩૦ અર્ધવિરામ. |
08:15 | પછીની લાઈનમાં stud2 dot name પસંદ કરો, ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં Shyamu અર્ધવિરામ, enter દબાવો. |
08:32 | હવે println સ્ટેટમેંટ પછી, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The roll number is, પ્લસ stud2 dot roll_no પસંદ કરો અને અર્ધવિરામ. |
09:03 | System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is, પ્લસ stud2 dot name પસંદ કરો અને અર્ધવિરામ. |
09:28 | હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. Ctrl,s અને Ctrl, F11 દબાવો |
09:38 | આપણને આ પ્રમાણે આઉટપુટ મળે છે. The roll_no is 20, The name is' Ramu roll_no is 30, name is shyamu. |
09:47 | અહીં stud1 અને stud2 આ બંને બે જુદા જુદા ઓબજેક્ટોને સંદર્ભ કરી રહ્યા છે. |
09:52 | આનો અર્થ એ કે બે ઓબજેક્ટો અનન્ય વેલ્યુઓ ધરાવે છે. |
09:56 | આપણે અહીં જોઈ શકીએ છીએ. |
09:57 | પ્રથમ ઓબજેક્ટ વેલ્યુ ૨૦ અને Ramu ધરાવે છે. |
10:02 | બીજો ઓબજેક્ટ વેલ્યુ ૩૦ અને Shyamu ધરાવે છે. |
10:09 | હવે, ચાલો વધુ એક ઓબજેક્ટ બનાવીએ. |
10:13 | તો ટાઈપ કરો Student સ્પેસ stud3 ઇકવલ ટુ new સ્પેસ Student બંધ અને ખુલ્લો કૌંસ અર્ધવિરામ. |
10:36 | આપણે હવે, ત્રીજા ઓબજેક્ટ ની વેલ્યુઓને પ્રીંટ કરીશું |
10:44 | તો ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The roll_no is, પ્લસ stud3 dot roll_no પસંદ કરો અર્ધવિરામ. |
11:09 | પછીની લાઈનમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is, પ્લસ stud3 dot name અર્ધવિરામ. |
11:29 | હવે, ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl, S અને Ctrl, F11 દબાવો. |
11:36 | આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજો ઓબજેક્ટ વેલ્યુ ૫૦ અને Raju ધરાવે છે. |
11:46 | કારણ કે આપણે Student ક્લાસ નાં ફીલ્ડોને ૫૦ અને Raju સાથે એક્સ્પીલીસીટલી ઈનીશ્યલાઈઝ કર્યા હતા. |
11:54 | હવે, ફીલ્ડોને ડી-ઈનીશલાઈઝ કરવાનો પ્રયાસ કરો અને ત્રીજા ઓબજેક્ટ માટે આઉટપુટ જુઓ. |
12:02 | તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
12:05 | instance fields વિશે. |
12:07 | dot operator ની મદદથી fields એક્સેસ કરવાનું. |
12:11 | સ્વ: આકારણી માટે, |
12:13 | પહેલાથી બનાવેલ Test Employee ક્લાસમાં emp2 ઓબજેક્ટ બનાવો. |
12:18 | ત્યારબાદ dot operator ની મદદથી બે ઓબજેક્ટોની વેલ્યુઓને ઈનીશ્યલાઈઝ કરો. |
12:23 | પ્રથમ ઓબજેક્ટ માટે ૫૫ અને Priya ને વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો. |
12:27 | ૪૫ અને Sandeep ને બીજા ઓબજેક્ટ માટે વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો. |
12:31 | આઉટપુટમાં બંને ઓબજેક્ટો માટે વેલ્યુઓ દર્શાવો. |
12:34 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે. |
12:37 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
12:40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
12:43 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
12:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
12:49 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
12:52 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
12:56 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
13:01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
13:05 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
13:11 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
13:09 | આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
13:22 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |