Difference between revisions of "Java/C2/while-loop/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- |- | 00:02 | Welcome to the spoken tutorial on''' While Loop '''in java'''.''' |- | 00:06 | In this tutorial, you will learn …')
 
 
(3 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
   
 
   
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
Line 7: Line 7:
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
| Welcome to the spoken tutorial on''' While Loop '''in java'''.'''
+
| જાવામાં ''' While Loop ''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
|  00:06
 
|  00:06
| In this tutorial, you will learn  '''About the while loop.'''
+
| આ ટ્યુટોરીયલ માં, તમે '''while loop''' વિષે,
  
'''How To use it.'''
+
અને તે કેવી રીતે વાપરવું તે વિષે શીખશો.
  
 
|-
 
|-
 
|  00:12
 
|  00:12
| For this tutorial we are using
+
| આ ટ્યુટોરીયલ માટે આપણે
  
 
'''Ubuntu 11.10''',  
 
'''Ubuntu 11.10''',  
  
'''JDK 1.6''' and
+
'''JDK 1.6''' અને 
  
'''Eclipse 3.7'''
+
'''Eclipse 3.7''' નો ઉપયોગ કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
|  00:21
 
|  00:21
|   To follow this tutorial, you must have knowledge of '''relational operators in Java'''
+
| આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો વિષે જ્ઞાન હોવું જરૂરી છે
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
|  00:26  
 
|  00:26  
| If not, for relevant tutorials please visit our website as shown. [http://spoken-tutorial.org/ http][http://spoken-tutorial.org/ ://][http://spoken-tutorial.org/ spoken][http://spoken-tutorial.org/ -][http://spoken-tutorial.org/ tutorial][http://spoken-tutorial.org/ .][http://spoken-tutorial.org/ org]
+
| જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ  http://spoken-tutorial.org/ જુઓ.
  
 
|-
 
|-
 
|  00:36
 
|  00:36
| Here is the structure of a while loop.  
+
| અહીં while લૂપનું સ્ટ્રક્ચર છે.
  
 
|-
 
|-
 
|  00:39
 
|  00:39
| It has two parts.
+
|તેના બે ભાગો છે.
  
 
|-
 
|-
 
|  00:41
 
|  00:41
| One is the '''loop running condition''' and the  second is the '''loop variable.'''
+
| પ્રથમ '''લુપ રનીંગ કન્ડીશન''' છે અને બીજું '''લુપ વેરિયેબલ''' છે.
 
+
  
 
|-
 
|-
 
|  00:48
 
|  00:48
Let us now  look at an example. Switch to Eclipse
+
ચાલો હવે ઉદાહરણ જોઈએ. Eclipse પર જાઓ.
  
 
|-
 
|-
 
|  00:55
 
|  00:55
Here We have the eclipse IDE and  the skeleton  required  for rest of the code
+
અહીં આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
 
+
  
 
|-
 
|-
 
|  01:00
 
|  01:00
| I have created a class WhileDemo and added the main method to it.
+
| મેં WhileDemo નામનો એક ક્લાસ બનાવેલ છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે.
  
 
|-
 
|-
 
|  01:05
 
|  01:05
| | We shall print numbers from 1 to 10 using a while loop. Type '''''int n = 1'' '''''
+
| આપણે while લૂપની મદદથી 1 થી 10 નંબરો પ્રિન્ટ કરીશું. ટાઇપ કરો, '''''int n = 1'' '''''  
 
+
 
+
  
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
| This variable n is going to be our loop variable
+
| આ વેરિયેબલ n આપણું લૂપ વેરિયેબલ બનશે.
  
 
|-
 
|-
 
|  01:21
 
|  01:21
| type '''''while ''''in ''parenthesis '''n''' less than or  equal to'' '''''10''''' open and close braces
+
| ટાઇપ કરો, '''while''' કૌંસ અંદર, '''n''' લેસ ધેન ઓર ઇકવલ ટુ '''10''' ઓપન અને ક્લોસ કૌંસ.
  
 
|-
 
|-
 
|  01:33
 
|  01:33
| This  condition  is called  looping running condition.
+
| આ કન્ડીશન લુપીંગ રનીંગ કન્ડીશન કહેવામાં આવે છે.
 
+
  
 
|-
 
|-
 
|  01:37
 
|  01:37
| It means the loop will run as long as this condition is true.
+
| એનો અર્થ છે, લૂપ ત્યાં સુધી રન થશે જ્યાં સુધી આ કન્ડીશન true થશે.
 
+
  
 
|-
 
|-
 
|  01:42
 
|  01:42
| In our case, it will run as long as the value of '''n''' is less than or equal to 10.
+
| આપણા કિસ્સામાં, તે ત્યાં સુધી રન થશે જ્યાં સુધી '''n''' ની વેલ્યુ 10 કરતા ઓછી અથવા બરાબર છે.
 
+
  
 
|-
 
|-
 
|  01:47
 
|  01:47
| And it will stop only when the value of '''n''' become greater than 10.
+
| અને તે ત્યારે જ બંધ થશે જયારે '''n''' ની વેલ્યુ 10 કરતાં વધારે થાય.
  
 
|-
 
|-
 
|  01:53
 
|  01:53
|   Inside the loop, we shall print the value of '''n'''
+
| લૂપ અંદર, આપણે '''n''' ની વેલ્યુ પ્રિન્ટ કરીશું.
  
 
|-
 
|-
 
|  01:58
 
|  01:58
|  '''System.out.println(n);''' and then increment '''n = n + 1;'''
+
|  '''System.out.println(n);'''અને પછી ઇન્ક્રીમેન્ટ '''n = n + 1;'''
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
| This way, first 1 is printed and then the value of n becomes 2.  
+
| આ રીતે, પ્રથમ 1 પ્રિન્ટ થાય છે અને પછી n ની વેલ્યુ 2 બને છે.
  
 
|-
 
|-
 
|  02:18
 
|  02:18
| Then the loop condition is checked.
+
| પછી લૂપ કન્ડીશન ચેક થશે.
  
 
 
|-
 
|-
 
|  02:21
 
|  02:21
| Since it is true2 is printed and  n becomes 3.
+
| તે true છે તેથી 2 પ્રિન્ટ કરશે અને 3 બને છે.
  
 
|-
 
|-
 
|  02:25
 
|  02:25
| And so on loop progresses untill 10 is printed  after that n becomes 11 and the condition is not true and the loop will stop
+
| અને એ રીતે 10 પ્રિન્ટ થાય ત્યાં સુધી લુપ વધે છે, તે પછી એ 11 બને છે અને કન્ડીશન સાચી થતી નથી અને લૂપ બંધ થશે.
 
+
+
 
+
  
 
|-
 
|-
 
|  02:37
 
|  02:37
So Let us see the code in action.
+
ચાલો કોડને એક્શનમાં જોઈએ.
  
 
|-
 
|-
 
|  02:39
 
|  02:39
Save and  run.
+
સેવ અને રન કરો.  
  
 
|-
 
|-
 
|  02:47
 
|  02:47
| As we can see, the numbers from 1 to 10 are printed.
+
| આપણે જોઈ શકીએ છીએ, 1 થી 10 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે.
 
+
  
 
|-
 
|-
 
|  02:52
 
|  02:52
| Now we shall  print numbers from '''50''' to '''40'''
+
|હવે આપણે '''50'' થી '''40''' નંબરો પ્રિન્ટ કરીશું.
  
 
|-
 
|-
 
|  02:58
 
|  02:58
So  We start with 50. '''  Change n = 1 to n = 50'''
+
તો આપણે 50 થી શરૂ કરીશું. n = 1 ને n = 50 થી બદલો.
  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
| And We go till 40.
+
| અને 40 સુધી જશું.
 
+
  
 
|-
 
|-
 
|  03:05
 
|  03:05
| In other words as long as n ''is greater than or equal to ''40. So change the condition to  n ''  greater than or equal to ''40.
+
| બીજા શબ્દોમાં, જ્યાં સુધી n 40 કરતા વધારે અથવા બરાબર હોય. તો કન્ડીશન n ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ થી બદલો.
 
+
 
+
  
 
|-
 
|-
 
| 03:16  
 
| 03:16  
| And  since we are looping from a bigger number to a smaller number, we have decrement the loop variable.
+
| અને આપણે મોટા નંબરથી નાના નંબર માટે લુપીંગ કરી રહ્યા છે, તેથી આપણે લુપ વેરિયેબલ ડીક્રીમેન્ટ કર્યો છે.
 
+
  
 
|-
 
|-
 
|  03:22
 
|  03:22
| So Change '''n=n + 1''' to '''n=n - 1'''
+
| તો '''n=n + 1''' ને '''n=n - 1''' થી બદલો.
 
+
 
+
 
   
 
   
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| Save and run. As we can see, the  the numbers 50 to 40 have been printed
+
| સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ, 50 થી 40 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે.
  
 
|-
 
|-
 
|  03:42
 
|  03:42
| Now we shall print the first 10 multiples of 7.
+
| હવે આપણે પ્રથમ 10, 7 ના ગુણાંકને પ્રિન્ટ કરીશું.
  
 
|-
 
|-
 
|  03:48
 
|  03:48
| To do that, we start with 7  
+
| તે કરવા માટે, આપણે 7 થી શરુ કરીશું.
 
+
  
 
|-
 
|-
 
|  03:50
 
|  03:50
| So change '''n = 50''' to '''n = 7'''and then end with 70.
+
| તો '''n = 50''' ને '''n = 7''' થી બદલો અને પછી 70 સાથે અંત કરો.
 
+
  
 
|-
 
|-
 
|  03:57
 
|  03:57
| Change the condition to n''' ''less than equal to '''''70'''
+
|કન્ડીશનને n લેસ ધેન ઇકવલ ટુ 70 થી બદલો.
 
+
  
 
|-
 
|-
 
|  04:03
 
|  04:03
| This way, we make sure the loop stops at 70.
+
| આ રીતે, આપણે ખાતરી ક્રી શકીએ છીએ કે લૂપ 70 ઉપર અટકશે.
  
 
|-
 
|-
 
|  04:07
 
|  04:07
To get the multiples, we shall increment the loop variable by 7.
+
ગુણાંક મેળવવા માટે, આપણે લુપ વેરિયેબલ 7 થી વધારો.
 
+
  
 
|-
 
|-
 
|  04:12
 
|  04:12
| So, change ''' n=n - 1''' to '''n=n + 7'''
+
| તો ''' n=n - 1''' ને '''n=n + 7''' થી બદલો.
 
+
  
 
|-
 
|-
 
|  04:18
 
|  04:18
This way first 7 is printed and  then n becomes 14, 14 is printed and so on untill 70. Save and run
+
આ રીતે પ્રથમ 7 પ્રિન્ટ થશે અને પછી n 14 બનશે, 14 પ્રિન્ટ થશે અને એ જ રીતે 70 સુધી. સેવ અને રન કરો.  
  
 
|-
 
|-
 
|  04:33
 
|  04:33
| | As we can see, the first 10 multiples of 7 are  printed.
+
| આપણે જોઈ શકીએ છીએ, પ્રથમ 10, 7 ના ગુણાંક પ્રિન્ટ કરવામાં આવેલ છે.
 
+
  
 
|-
 
|-
 
|  04:43
 
|  04:43
| We can also use a while loop to get the sum of digits of a number.
+
| આપણે નંબરના અંકોનો સરવાળો મેળવવા માટે પણ while લૂપ વાપરી શકો છો.
 
+
  
 
|-
 
|-
 
|  04:47
 
|  04:47
| Let us see how to do so.
+
| ચાલો જોઈએ તે કેવી રીતે કરવું.
  
 
|-
 
|-
 
|  04:49
 
|  04:49
| First clear the main method.
+
| પ્રથમ મેઈન મેથડ ક્લીયર કરો.
  
 
+
|-
|-
+
 
|  04:54
 
|  04:54
| int '''n''' ''equal to'' '''13876'''. This is the number
+
| int '''n''' ''ઇકવલ ટુ'' '''13876'''. આ નંબર છે.
  
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
| Then '''int dSum '''''equal to'' '''0'''The variable dsum with symbolic  for digit sum will contain the sum of digits
+
| એટલે કે ડીજીટ સમ દર્શાવતું આ વેરિયેબલ નંબરના અંકોનો સરવાળો સમાવે છે.
 
+
+
  
 
|-
 
|-
 
|  05:18
 
|  05:18
Type while, n greater than 0 open close parenthesis
+
ટાઇપ કરો, while, n ગ્રેટર ધેન 0 ઓપન ક્લોસ કૌંશ
 
+
  
 
|-
 
|-
 
|  05:27
 
|  05:27
| The reason for using this condition will be evident in a while.
+
| આ કન્ડીશન વાપરવા માટેનું કારણ થોડા સમયમાં જાણીશું.
  
 
|-
 
|-
 
|  05:32
 
|  05:32
| To get the sum of digits, we must first get the digits.
+
| અંકોનો સરવાળો મેળવવા માટે, આપણે પ્રથમ અંકો મેળવવા જોઈએ.
 +
 
 
|-
 
|-
 
|  05:36
 
|  05:36
| To do that we use modulo operator.  
+
| તે કરવા માટે આપણે મોડ્યુલો ઓપરેટર વાપરીશું.
 
+
+
 
+
  
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
| Type '''dSum = dSum + (n % 10)''' So we get the unit digit and add it to dsum
+
| ટાઇપ કરો, '''dSum = dSum + (n % 10)''' તો આપણને એકમ ડીજીટ મળ્યું છે અને તેને dsum માં ઉમેરીશું.
  
 
|-
 
|-
 
|  05:5
 
|  05:5
|After that  we remove the digit by dividing  by 10.   n = n / 10
+
|તે પછી10 દ્વારા ભાગાકાર કરીને ડીજીટ રદ કરો. n = n / 10  
  
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
| So when the    loop is  run  for the first time, '''dSum '''will be 6 and n will be 1387.
+
| તેથી લૂપ જયારે પ્રથમ વખત રન થાય છે ત્યારે,'''dSum''' 6 હશે અને n 1387 હશે.
  
 
|-
 
|-
 
| 06:15
 
| 06:15
| And when the loop is run for the the second time, '''dSum''' will be sum of 7 and 6 which is 13, and '''n''' will become 138.
+
| અને લૂપ જયારે બીજી વખત રન થાય છે ત્યારે,'''dSum''' 7 અને 6 નો સરવાળો હશે, જે 13 છે, અને '''n''' 138 બનશે.
 
+
  
 
|-
 
|-
 
|  06:22
 
|  06:22
| So on, as the loop progresses, the digits will be  removed from '''n''' and finally
+
| તેથી, જેમ લૂપ રન થાય છે, '''n''' માંથી ડીજીટ ર્ક થશે અને અંતે,
  
 
|-
 
|-
 
|  06:28
 
|  06:28
|  '''n'''   become zero.After that the condition n greater than 0 will be false and the loop will stop
+
|  '''n''' શૂન્ય બનશે. તે પછી n ગ્રેટર ધેન 0 કન્ડીશન false થશે અને લુપ બંધ થશે.
  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
|   So let us now add a print statement
+
| ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરીએ.
 +
 
 
|-
 
|-
 
|  06:42
 
|  06:42
Line 292: Line 255:
 
|-
 
|-
 
|  06:51
 
|  06:51
| Let us see the code and action. Save and run
+
| ચાલો કોડ અને એક્શન જોઈએ. સેવ અને રન કરો.
 +
 
 
|-
 
|-
 
|  06:59
 
|  06:59
| As we can see the sum of digit which is 25 has been printed
+
| આપણે જોઈ શકીએ છીએ, નંબરના આંકડાનો સરવાળો 25 પ્રિન્ટ કરવામાં આવેલ છે.
 
   
 
   
 
|-
 
|-
 
| 07:06  
 
| 07:06  
| This way, a while loop, which is one of the most fundamental constructs in programming, can be used.
+
| આ રીતે, પ્રોગ્રામીંગનું સૌથી મૂળભૂત કન્સ્ટ્રકટ while લુપ વાપરી શકાય છે.
  
 
|-  
 
|-  
 
|  07:16
 
|  07:16
This brings  us  to the end of the tutorial.  
+
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
+
  
 
|-
 
|-
 
|  07:20
 
|  07:20
| In this tutorial we have learnt
+
|આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા,
 
+
* About while loop
+
* how to use it
+
 
+
  
 +
* while લુપ
 +
* તે કેવી રીતે વાપરવું.
  
 
|-
 
|-
 
|07:26
 
|07:26
| As an assignment for this tutorial solve the following problem.
+
|આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે નીચેનો પ્રોબ્લેમ ઉકેલો.
 
+
  
 
|-
 
|-
 
|  07:29
 
|  07:29
| Given a number, compute its reverse by using a while loop. Example: 19435 => 53491
+
| while લૂપનો ઉપયોગ કરી આપેલ નંબરને રિવર્સ કરવા માટેની ગણતરી કરો. ઉદાહરણ તરીકે: 19435 => 53491  
  
 
|-
 
|-
 
|07:37
 
|07:37
|To know more about the '''Spoken Tutorial''' project, watch the video available at the following link, that summarizes the Spoken Tutorial project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|  07:45
 
|  07:45
| If you do not have good bandwidth, you can download and watch it.
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
| 07:50  
 
| 07:50  
| The Spoken Tutorial Project Team, Conducts workshops using spoken tutorials, Gives certificates for those who pass an online test
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
|  07:57
 
|  07:57
| For more details, please write to '''contact AT spoken HYPHEN tutorial DOT org.'''
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
| '''Spoken Tutorial '''Project is a part of the '''Talk to a Teacher''' project.
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
 +
 
 
|-
 
|-
 
|  08:07
 
|  08:07
| It is supported by the '''National Mission on Education through ICT, MHRD, Government of India.
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 +
 
 
|-
 
|-
 
|  08:12
 
|  08:12
'''More information on this Mission is available at the following link
+
આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,
  
 
|-
 
|-
 
|  08:17
 
|  08:17
| This tutorial has been contributed by '''TalentSprint'''. Thanks for joining.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
+
 
+
 
+
  
 
|}
 
|}

Latest revision as of 12:46, 23 June 2014

Time Narration
00:02 જાવામાં While Loop પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલ માં, તમે while loop વિષે,

અને તે કેવી રીતે વાપરવું તે વિષે શીખશો.

00:12 આ ટ્યુટોરીયલ માટે આપણે

Ubuntu 11.10,

JDK 1.6 અને

Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ.

00:21 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો વિષે જ્ઞાન હોવું જરૂરી છે
00:26 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ.
00:36 અહીં while લૂપનું સ્ટ્રક્ચર છે.
00:39 તેના બે ભાગો છે.
00:41 પ્રથમ લુપ રનીંગ કન્ડીશન છે અને બીજું લુપ વેરિયેબલ છે.
00:48 ચાલો હવે ઉદાહરણ જોઈએ. Eclipse પર જાઓ.
00:55 અહીં આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
01:00 મેં WhileDemo નામનો એક ક્લાસ બનાવેલ છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે.
01:05 આપણે while લૂપની મદદથી 1 થી 10 નંબરો પ્રિન્ટ કરીશું. ટાઇપ કરો, int n = 1
01:15 આ વેરિયેબલ n આપણું લૂપ વેરિયેબલ બનશે.
01:21 ટાઇપ કરો, while કૌંસ અંદર, n લેસ ધેન ઓર ઇકવલ ટુ 10 ઓપન અને ક્લોસ કૌંસ.
01:33 આ કન્ડીશન લુપીંગ રનીંગ કન્ડીશન કહેવામાં આવે છે.
01:37 એનો અર્થ છે, લૂપ ત્યાં સુધી રન થશે જ્યાં સુધી આ કન્ડીશન true થશે.
01:42 આપણા કિસ્સામાં, તે ત્યાં સુધી રન થશે જ્યાં સુધી n ની વેલ્યુ 10 કરતા ઓછી અથવા બરાબર છે.
01:47 અને તે ત્યારે જ બંધ થશે જયારે n ની વેલ્યુ 10 કરતાં વધારે થાય.
01:53 લૂપ અંદર, આપણે n ની વેલ્યુ પ્રિન્ટ કરીશું.
01:58 System.out.println(n);અને પછી ઇન્ક્રીમેન્ટ n = n + 1;
02:12 આ રીતે, પ્રથમ 1 પ્રિન્ટ થાય છે અને પછી n ની વેલ્યુ 2 બને છે.
02:18 પછી લૂપ કન્ડીશન ચેક થશે.
02:21 તે true છે તેથી 2 પ્રિન્ટ કરશે અને 3 બને છે.
02:25 અને એ રીતે 10 પ્રિન્ટ થાય ત્યાં સુધી લુપ વધે છે, તે પછી એ 11 બને છે અને કન્ડીશન સાચી થતી નથી અને લૂપ બંધ થશે.
02:37 ચાલો કોડને એક્શનમાં જોઈએ.
02:39 સેવ અને રન કરો.
02:47 આપણે જોઈ શકીએ છીએ, 1 થી 10 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે.
02:52 હવે આપણે 50 થી 40' નંબરો પ્રિન્ટ કરીશું.
02:58 તો આપણે 50 થી શરૂ કરીશું. n = 1 ને n = 50 થી બદલો.
03:03 અને 40 સુધી જશું.
03:05 બીજા શબ્દોમાં, જ્યાં સુધી n 40 કરતા વધારે અથવા બરાબર હોય. તો કન્ડીશન n ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ થી બદલો.
03:16 અને આપણે મોટા નંબરથી નાના નંબર માટે લુપીંગ કરી રહ્યા છે, તેથી આપણે લુપ વેરિયેબલ ડીક્રીમેન્ટ કર્યો છે.
03:22 તો n=n + 1 ને n=n - 1 થી બદલો.
03:27 સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ, 50 થી 40 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે.
03:42 હવે આપણે પ્રથમ 10, 7 ના ગુણાંકને પ્રિન્ટ કરીશું.
03:48 તે કરવા માટે, આપણે 7 થી શરુ કરીશું.
03:50 તો n = 50 ને n = 7 થી બદલો અને પછી 70 સાથે અંત કરો.
03:57 કન્ડીશનને n લેસ ધેન ઇકવલ ટુ 70 થી બદલો.
04:03 આ રીતે, આપણે ખાતરી ક્રી શકીએ છીએ કે લૂપ 70 ઉપર અટકશે.
04:07 ગુણાંક મેળવવા માટે, આપણે લુપ વેરિયેબલ 7 થી વધારો.
04:12 તો n=n - 1 ને n=n + 7 થી બદલો.
04:18 આ રીતે પ્રથમ 7 પ્રિન્ટ થશે અને પછી n 14 બનશે, 14 પ્રિન્ટ થશે અને એ જ રીતે 70 સુધી. સેવ અને રન કરો.
04:33 આપણે જોઈ શકીએ છીએ, પ્રથમ 10, 7 ના ગુણાંક પ્રિન્ટ કરવામાં આવેલ છે.
04:43 આપણે નંબરના અંકોનો સરવાળો મેળવવા માટે પણ while લૂપ વાપરી શકો છો.
04:47 ચાલો જોઈએ તે કેવી રીતે કરવું.
04:49 પ્રથમ મેઈન મેથડ ક્લીયર કરો.
04:54 int n ઇકવલ ટુ 13876. આ નંબર છે.
05:02 એટલે કે ડીજીટ સમ દર્શાવતું આ વેરિયેબલ નંબરના અંકોનો સરવાળો સમાવે છે.
05:18 ટાઇપ કરો, while, n ગ્રેટર ધેન 0 ઓપન ક્લોસ કૌંશ
05:27 આ કન્ડીશન વાપરવા માટેનું કારણ થોડા સમયમાં જાણીશું.
05:32 અંકોનો સરવાળો મેળવવા માટે, આપણે પ્રથમ અંકો મેળવવા જોઈએ.
05:36 તે કરવા માટે આપણે મોડ્યુલો ઓપરેટર વાપરીશું.
05:40 ટાઇપ કરો, dSum = dSum + (n % 10) તો આપણને એકમ ડીજીટ મળ્યું છે અને તેને dsum માં ઉમેરીશું.
05:5 તે પછી10 દ્વારા ભાગાકાર કરીને ડીજીટ રદ કરો. n = n / 10
06:08 તેથી લૂપ જયારે પ્રથમ વખત રન થાય છે ત્યારે,dSum 6 હશે અને n 1387 હશે.
06:15 અને લૂપ જયારે બીજી વખત રન થાય છે ત્યારે,dSum 7 અને 6 નો સરવાળો હશે, જે 13 છે, અને n 138 બનશે.
06:22 તેથી, જેમ લૂપ રન થાય છે, n માંથી ડીજીટ ર્ક થશે અને અંતે,
06:28 n શૂન્ય બનશે. તે પછી n ગ્રેટર ધેન 0 કન્ડીશન false થશે અને લુપ બંધ થશે.
06:36 ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરીએ.
06:42 System.out.println(dSum)
06:51 ચાલો કોડ અને એક્શન જોઈએ. સેવ અને રન કરો.
06:59 આપણે જોઈ શકીએ છીએ, નંબરના આંકડાનો સરવાળો 25 પ્રિન્ટ કરવામાં આવેલ છે.
07:06 આ રીતે, પ્રોગ્રામીંગનું સૌથી મૂળભૂત કન્સ્ટ્રકટ while લુપ વાપરી શકાય છે.
07:16 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:20 આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા,
  • while લુપ
  • તે કેવી રીતે વાપરવું.
07:26 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે નીચેનો પ્રોબ્લેમ ઉકેલો.
07:29 while લૂપનો ઉપયોગ કરી આપેલ નંબરને રિવર્સ કરવા માટેની ગણતરી કરો. ઉદાહરણ તરીકે: 19435 => 53491
07:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
07:45 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07:50 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
07:57 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:03 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:07 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:12 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,
08:17 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble