Difference between revisions of "C-and-C++/C3/Strings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(11 intermediate revisions by one other user not shown)
Line 6: Line 6:
  
|-
 
|-
| 00.01
+
| 00:01
 
|  C and C++''' સ્ટ્રિંગસ સ્ટ્રિંગપરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 
|  C and C++''' સ્ટ્રિંગસ સ્ટ્રિંગપરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
|-
 
|-
| 00.06
+
| 00:06
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,   
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,   
  
|-
 
|-
| 00.08
+
| 00:08
 
| સ્ટ્રિંગ  શું છે.
 
| સ્ટ્રિંગ  શું છે.
  
|-
 
|-
| 00.10
+
| 00:10
 
| સ્ટ્રિંગ  નું ડીકલેરેશન.  
 
| સ્ટ્રિંગ  નું ડીકલેરેશન.  
  
|-
 
|-
| 00.13
+
| 00:13
 
|સ્ટ્રિંગ નું ઇનીશલાઈઝેશન.   
 
|સ્ટ્રિંગ નું ઇનીશલાઈઝેશન.   
  
|-
 
|-
| 00.15
+
| 00:15
 
| સ્ટ્રિંગ  પર કેટલાક ઉદાહરણો.   
 
| સ્ટ્રિંગ  પર કેટલાક ઉદાહરણો.   
  
|-
 
|-
| 00.17
+
| 00:17
 
| સાથે જ આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું.  
 
| સાથે જ આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું.  
  
|-
 
|-
| 00.22
+
| 00:22
 
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું,  
 
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું,  
  
|-
 
|-
| 00.25
+
| 00:25
 
| ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04  
 
| ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04  
  
|-
 
|-
| 00.29
+
| 00:29
 
| '''gcc''' અને '''g++''' કમ્પાઈલર આવૃત્તિ 4.6.1  
 
| '''gcc''' અને '''g++''' કમ્પાઈલર આવૃત્તિ 4.6.1  
  
|-
 
|-
| 00.35
+
| 00:35
 
| ચાલો સ્ટ્રિંગસ  નાં પરીચયથી શરૂઆત કરીએ.   
 
| ચાલો સ્ટ્રિંગસ  નાં પરીચયથી શરૂઆત કરીએ.   
  
|-
 
|-
| 00.38
+
| 00:38
 
| સ્ટ્રિંગ  એ અક્ષરોનો અનુક્રમ છે, જેને કે એકલ ડેટા વસ્તુ તરીકે વ્યવહારમાં લેવાય છે.   
 
| સ્ટ્રિંગ  એ અક્ષરોનો અનુક્રમ છે, જેને કે એકલ ડેટા વસ્તુ તરીકે વ્યવહારમાં લેવાય છે.   
  
|-
 
|-
| 00.44
+
| 00:44
 
| સ્ટ્રિંગ  નું માપ = સ્ટ્રિંગ  ની લંબાઈ + 1
 
| સ્ટ્રિંગ  નું માપ = સ્ટ્રિંગ  ની લંબાઈ + 1
  
|-
 
|-
| 00.49
+
| 00:49
| ચાલો હું તમને બતાઉં કે સ્ટ્રિંગ  ને કેવી રીતે ડીકલેર કરવી.  
+
|હું તમને બતાઉં કે સ્ટ્રિંગ  ને કેવી રીતે ડીકલેર કરવી.  
  
|-
 
|-
| 00.52
+
| 00:52
 
| આ માટે સિન્ટેક્સ છે
 
| આ માટે સિન્ટેક્સ છે
  
|-
 
|-
| 00.55
+
| 00:55
 
| '''char''', '''string''' નું નામ અને '''size'''  
 
| '''char''', '''string''' નું નામ અને '''size'''  
  
|-
 
|-
| 00.59
+
| 00:59
 
| '''char''' એ ડેટા પ્રકાર છે,સ્ટ્રિંગ  નું નામ એ સ્ટ્રિંગ ' નામ છે, અને અહીં આપણે માપ આપી શકીએ છીએ.
 
| '''char''' એ ડેટા પ્રકાર છે,સ્ટ્રિંગ  નું નામ એ સ્ટ્રિંગ ' નામ છે, અને અહીં આપણે માપ આપી શકીએ છીએ.
  
|-
 
|-
| 01.06
+
| 01:06
 
| ઉદાહરણ: અહીં આપણે '''character string names''' ને માપ 10 સાથે ડીકલેર કરી છે  
 
| ઉદાહરણ: અહીં આપણે '''character string names''' ને માપ 10 સાથે ડીકલેર કરી છે  
  
|-
 
|-
| 01.13
+
| 01:13
 
| હવે આપણે એક ઉદાહરણ જોઈશું.
 
| હવે આપણે એક ઉદાહરણ જોઈશું.
  
|-
 
|-
| 01.15
+
| 01:15
 
| મેં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, હું તેને ખોલીશ.
 
| મેં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, હું તેને ખોલીશ.
  
|-
 
|-
| 01.19
+
| 01:19
 
| નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''string.c''' છે  
 
| નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''string.c''' છે  
  
|-
 
|-
| 01.23
+
| 01:23
 
| આ પ્રોગ્રામમાં, આપણે એક સ્ટ્રિંગ ' ને વપરાશકર્તાથી આવેલ એક ઈનપુટ તરીકે લેશું અને તેને પ્રીંટ કરીશું.   
 
| આ પ્રોગ્રામમાં, આપણે એક સ્ટ્રિંગ ' ને વપરાશકર્તાથી આવેલ એક ઈનપુટ તરીકે લેશું અને તેને પ્રીંટ કરીશું.   
  
|-
 
|-
| 01.29
+
| 01:29
 
| ચાલો હું અત્યારે કોડ સમજાઉં.
 
| ચાલો હું અત્યારે કોડ સમજાઉં.
  
|-
 
|-
| 01.32
+
| 01:32
 
| આ આપણી હેડર ફાઈલો છે.  
 
| આ આપણી હેડર ફાઈલો છે.  
  
|-
 
|-
| 01.34
+
| 01:34
 
| અહીં '''string.h''' એ સ્ટ્રિંગ  નિયંત્રણ ઉપયોગિતાઓનાં ડીકલેરેશનો, ફંક્શનો તથા કોનસ્ટંટોનો સમાવેશ કરે છે.  
 
| અહીં '''string.h''' એ સ્ટ્રિંગ  નિયંત્રણ ઉપયોગિતાઓનાં ડીકલેરેશનો, ફંક્શનો તથા કોનસ્ટંટોનો સમાવેશ કરે છે.  
  
|-
 
|-
| 01.43
+
| 01:43
| જ્યારે પણ આપણે સ્ટ્રિંગ  ફંક્શનો પર કામ કરીએ છીએ, આપણે આ હેડર ફાઈલને સમાવિષ્ટ કરવી જોઈએ.
+
| જ્યારે પણ આપણે સ્ટ્રિંગ  ફંક્શનો પર કામ કરીએ છીએ, હેડર ફાઈલને સમાવિષ્ટ કરવી જોઈએ.
  
|-
 
|-
| 01.47
+
| 01:47
 
| આ આપણું  મેન ફંક્શન છે.
 
| આ આપણું  મેન ફંક્શન છે.
  
|-
 
|-
| 01.49
+
| 01:49
 
| અહીં આપણે '''strname''' સ્ટ્રીંગ માપ '30' સાથે ડીકલેર કરી રહ્યા છીએ.
 
| અહીં આપણે '''strname''' સ્ટ્રીંગ માપ '30' સાથે ડીકલેર કરી રહ્યા છીએ.
  
|-
 
|-
| 01.55
+
| 01:55
 
| અહીં આપણે વપરાશકર્તાથી સ્ટ્રિંગ  સ્વીકારી રહ્યા છીએ.  
 
| અહીં આપણે વપરાશકર્તાથી સ્ટ્રિંગ  સ્વીકારી રહ્યા છીએ.  
  
|-
 
|-
| 01.58
+
| 01:58
 
| સ્ટ્રીંગને વાંચવા હેતુ, આપણે '''scanf()''' ફંક્શનને ફોર્મેટ સ્પેસીફાયર '''%s''' સાથે વાપરી શકીએ છીએ.   
 
| સ્ટ્રીંગને વાંચવા હેતુ, આપણે '''scanf()''' ફંક્શનને ફોર્મેટ સ્પેસીફાયર '''%s''' સાથે વાપરી શકીએ છીએ.   
  
|-
 
|-
| 02.05
+
| 02:05
 
| સ્ટ્રીંગ સાથે સ્પેસનો સમાવેશ કરવા માટે આપણે કેરેટ ચિન્હ અને '''\n''' નો ઉપયોગ કરી રહ્યા છીએ.  
 
| સ્ટ્રીંગ સાથે સ્પેસનો સમાવેશ કરવા માટે આપણે કેરેટ ચિન્હ અને '''\n''' નો ઉપયોગ કરી રહ્યા છીએ.  
  
|-
 
|-
| 02.11
+
| 02:11
| ત્યારબાદ આપણે સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ.
+
| ત્યારબાદ સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ.
  
|-
 
|-
| 02.13
+
| 02:13
 
| અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
 
| અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
  
|-
 
|-
| 02.16
+
| 02:16
 
| હવે સેવ  પર ક્લિક કરો
 
| હવે સેવ  પર ક્લિક કરો
  
|-
 
|-
| 02.18
+
| 02:18
| ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
+
|પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
  
|-
 
|-
| 02.20
+
| 02:20
 
| તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દબાવીને ટર્મીનલ વિન્ડો ખોલો.  
 
| તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દબાવીને ટર્મીનલ વિન્ડો ખોલો.  
  
|-
 
|-
| 02.30
+
| 02:30
 
| કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો '''gcc''' સ્પેસ '''string.c''' સ્પેસ '''-o''' સ્પેસ '''str'''     
 
| કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો '''gcc''' સ્પેસ '''string.c''' સ્પેસ '''-o''' સ્પેસ '''str'''     
  
|-
 
|-
| 02.37
+
| 02:37
 
| અને એન્ટર  દબાવો
 
| અને એન્ટર  દબાવો
  
|-
 
|-
| 02.40
+
| 02:40
 
| એક્ઝીક્યુટ કરવા માટે, '''./str''' ટાઈપ કરો  
 
| એક્ઝીક્યુટ કરવા માટે, '''./str''' ટાઈપ કરો  
  
|-
 
|-
| 02.43
+
| 02:43
 
| હવે એન્ટર  દબાવો
 
| હવે એન્ટર  દબાવો
  
|-
 
|-
| 02.46
+
| 02:46
 
| અહીં આ '''Enter the string''' તરીકે પ્રદર્શિત થાય છે.  
 
| અહીં આ '''Enter the string''' તરીકે પ્રદર્શિત થાય છે.  
  
|-
 
|-
| 02.49
+
| 02:49
 
| હું '''Talk To A Teacher''' ટાઈપ કરીશ.  
 
| હું '''Talk To A Teacher''' ટાઈપ કરીશ.  
  
|-
 
|-
| 02.56
+
| 02:56
 
| હવે એન્ટર દબાવો.
 
| હવે એન્ટર દબાવો.
  
|-
 
|-
| 02.58
+
| 02:58
 
| આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે '''The string is Talk To A Teacher'''  
 
| આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે '''The string is Talk To A Teacher'''  
  
|-
 
|-
| 03.03
+
| 03:03
 
| હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ  
 
| હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ  
  
|-
 
|-
| 03.06
+
| 03:06
 
| અત્યાર સુધી આપણે સ્ટ્રિંગ નાં ડીકલેરેશન વિશે ચર્ચા કરી હતી.  
 
| અત્યાર સુધી આપણે સ્ટ્રિંગ નાં ડીકલેરેશન વિશે ચર્ચા કરી હતી.  
  
|-
 
|-
| 03.10
+
| 03:10
 
| હવે આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કેવી રીતે કરવી એનાં પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.  
 
| હવે આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કેવી રીતે કરવી એનાં પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.  
  
|-
 
|-
| 03.13
+
| 03:13
 
| આ માટે સિન્ટેક્સ છે
 
| આ માટે સિન્ટેક્સ છે
  
|-
 
|-
| 03.16
+
| 03:16
 
| '''char var_name[size] = “string”''';
 
| '''char var_name[size] = “string”''';
  
|-
 
|-
| 03.20
+
| 03:20
 
| ઉદાહરણ: અહીં આપણે '''character string “names”"'''' માપ ૧૦ સાથે ડીકલેર કરી છે અને સ્ટ્રીંગ '''“Priya”''' છે   
 
| ઉદાહરણ: અહીં આપણે '''character string “names”"'''' માપ ૧૦ સાથે ડીકલેર કરી છે અને સ્ટ્રીંગ '''“Priya”''' છે   
  
|-
 
|-
| 03.28
+
| 03:28
 
| બીજું એક સિન્ટેક્સ છે  
 
| બીજું એક સિન્ટેક્સ છે  
  
|-
 
|-
| 03.31
+
| 03:31
 
| '''char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'}''' એકલ અવતરણમાં   
 
| '''char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'}''' એકલ અવતરણમાં   
  
|-
 
|-
| 03.36
+
| 03:36
 
| ઉદાહરણ: '''char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'}''' એકલ અવતરણમાં  
 
| ઉદાહરણ: '''char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'}''' એકલ અવતરણમાં  
  
|-
 
|-
| 03.42
+
| 03:42
 
| ચાલો હું તમને પ્રથમ સિન્ટેક્સ કેવી રીતે વાપરવું તે એક ઉદાહરણ વડે દર્શાઉં.   
 
| ચાલો હું તમને પ્રથમ સિન્ટેક્સ કેવી રીતે વાપરવું તે એક ઉદાહરણ વડે દર્શાઉં.   
  
|-
 
|-
| 03.48
+
| 03:48
 
| આપણા એડીટર પર પાછા ફરીએ. આપણે સમાન ઉદાહરણ વાપરીશું.   
 
| આપણા એડીટર પર પાછા ફરીએ. આપણે સમાન ઉદાહરણ વાપરીશું.   
  
|-
 
|-
| 03.52
+
| 03:52
 
| પહેલા, તમારા કીબોર્ડ પર '''shift, ctrl''' અને '''s''' કી એકસાથે દબાવો.   
 
| પહેલા, તમારા કીબોર્ડ પર '''shift, ctrl''' અને '''s''' કી એકસાથે દબાવો.   
  
|-
 
|-
| 03.58
+
| 03:58
 
| હવે ફાઈલને '''stringinitialize''' નામથી સંગ્રહો.  
 
| હવે ફાઈલને '''stringinitialize''' નામથી સંગ્રહો.  
  
|-
 
|-
| 04.03
+
| 04:03
 
| હવે સેવ પર ક્લિક કરો  
 
| હવે સેવ પર ક્લિક કરો  
  
|-
 
|-
| 04.06
+
| 04:06
 
| આપણે સ્ટ્રિંગ  ને ઇનીશલાઈઝ કરવા જઈ રહ્યા છીએ.
 
| આપણે સ્ટ્રિંગ  ને ઇનીશલાઈઝ કરવા જઈ રહ્યા છીએ.
  
|-
 
|-
| 04.08
+
| 04:08
 
| તેથી, 5મી લાઈન પર, ટાઈપ કરો   
 
| તેથી, 5મી લાઈન પર, ટાઈપ કરો   
  
|-
 
|-
| 04.11
+
| 04:11
 
| '''=''' અને બમણા અવતરણમાં '''“Spoken- Tutorial”''';   
 
| '''=''' અને બમણા અવતરણમાં '''“Spoken- Tutorial”''';   
  
|-
 
|-
| 04.20
+
| 04:20
 
| હવે, સેવ પર ક્લિક કરો  
 
| હવે, સેવ પર ક્લિક કરો  
  
|-
 
|-
| 04.22
+
| 04:22
 
| હવે આ બે લાઈનોને રદ્દ કરો, કારણ કે આપણે ફક્ત સ્ટ્રીંગ પ્રીંટ કરવા જ જઈ રહ્યા છીએ.   
 
| હવે આ બે લાઈનોને રદ્દ કરો, કારણ કે આપણે ફક્ત સ્ટ્રીંગ પ્રીંટ કરવા જ જઈ રહ્યા છીએ.   
  
|-
 
|-
| 04.27
+
| 04:27
 
| 'સેવ ' પર ક્લિક કરો.
 
| 'સેવ ' પર ક્લિક કરો.
  
|-
 
|-
| 04.30
+
| 04:30
 
| ચાલો એક્ઝીક્યુટ કરીએ.
 
| ચાલો એક્ઝીક્યુટ કરીએ.
  
|-
 
|-
| 04.31
+
| 04:31
 
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
 
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 04.33
+
| 04:33
 
| કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો  
 
| કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો  
  
|-
 
|-
| 04.35
+
| 04:35
 
| '''gcc''' સ્પેસ '''stringinitialize.c''' સ્પેસ '''-o''' સ્પેસ '''str2'''   
 
| '''gcc''' સ્પેસ '''stringinitialize.c''' સ્પેસ '''-o''' સ્પેસ '''str2'''   
  
|-
 
|-
| 04.44
+
| 04:44
 
| અહીં આપણી પાસે '''str2''' છે કારણ કે આપણે '''string.c''' ફાઈલ માટે આઉટપુટ પેરામીટર '''str''' ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી.   
 
| અહીં આપણી પાસે '''str2''' છે કારણ કે આપણે '''string.c''' ફાઈલ માટે આઉટપુટ પેરામીટર '''str''' ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી.   
  
|-
 
|-
| 04.54
+
| 04:54
 
| હવે એન્ટર દબાવો.  
 
| હવે એન્ટર દબાવો.  
  
|-
 
|-
| 04.56
+
| 04:56
 
| એક્ઝીક્યુટ કરવા માટે, '''./str2''' ટાઈપ કરો   
 
| એક્ઝીક્યુટ કરવા માટે, '''./str2''' ટાઈપ કરો   
  
|-
 
|-
| 05.00
+
| 05:00
 
| આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે '''"The string is Spoken-Tutorial"'''.  
 
| આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે '''"The string is Spoken-Tutorial"'''.  
  
|-
 
|-
| 05.06
+
| 05:06
 
| હવે આપણે અમુક એવા સામાન્ય એરરો જોઈશું જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ.
 
| હવે આપણે અમુક એવા સામાન્ય એરરો જોઈશું જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ.
  
|-
 
|-
| 05.09
+
| 05:09
 
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ  
 
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ  
  
|-
 
|-
| 05.11
+
| 05:11
 
| ધારો કે અહીં આપણે સ્ટ્રિંગ  ની શબ્દજોડણી સ્ટ્રિંગ તરીકે ટાઈપ કરીએ છીએ   
 
| ધારો કે અહીં આપણે સ્ટ્રિંગ  ની શબ્દજોડણી સ્ટ્રિંગ તરીકે ટાઈપ કરીએ છીએ   
  
|-
 
|-
| 05.16
+
| 05:16
 
| હવે સેવ  પર ક્લિક કરો.
 
| હવે સેવ  પર ક્લિક કરો.
  
|-
 
|-
| 05.18
+
| 05:18
| ચાલો એક્ઝીક્યુટ કરીએ.
+
|એક્ઝીક્યુટ કરીએ.
  
|-
 
|-
| 05.19
+
| 05:19
 
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
 
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 05.21
+
| 05:21
 
|હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો  
 
|હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો  
  
|-
 
|-
| 05.23
+
| 05:23
| આપણને એક જોખમી એરર દેખાય છે.   
+
|એક જોખમી એરર દેખાય છે.   
  
|-
 
|-
| 05.25
+
| 05:25
 
| '''sting.h: no such file or directory'''
 
| '''sting.h: no such file or directory'''
  
|-
 
|-
| 05.28
+
| 05:28
 
| '''compilation terminated'''
 
| '''compilation terminated'''
  
|-
 
|-
| 05.30
+
| 05:30
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
+
| પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 05.32
+
| 05:32
 
| આ એટલા માટે કારણ કે કમ્પાઈલર '''sting.h''' નામની હેડર ફાઈલ શોધી શકવામાં સમર્થ નથી.  
 
| આ એટલા માટે કારણ કે કમ્પાઈલર '''sting.h''' નામની હેડર ફાઈલ શોધી શકવામાં સમર્થ નથી.  
  
|-
 
|-
| 05.39
+
| 05:39
 
| જેથી તે એરર આપે છે.  
 
| જેથી તે એરર આપે છે.  
  
|-
 
|-
| 05.41
+
| 05:41
 
| ચાલો એરર સુધારીએ.
 
| ચાલો એરર સુધારીએ.
  
|-
 
|-
| 05.43
+
| 05:43
 
| અહીં '''r''' ટાઈપ કરો.  
 
| અહીં '''r''' ટાઈપ કરો.  
  
|-
 
|-
| 05.45
+
| 05:45
 
| હવે સેવ પર ક્લિક કરો.  
 
| હવે સેવ પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 05.46
+
| 05:46
| ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ.
+
|ફરીથી એક્ઝીક્યુટ કરીએ.
  
|-
 
|-
| 05.47
+
| 05:47
 
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
 
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 05.50
+
| 05:50
 
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ.  
 
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ.  
  
|-
 
|-
| 05.54
+
| 05:54
 
| હા, આ કામ કરી રહ્યું છે!  
 
| હા, આ કામ કરી રહ્યું છે!  
  
|-
 
|-
| 05.56
+
| 05:56
| હવે, ચાલો બીજા એક સામાન્ય એરરને જોઈએ.   
+
| હવે, ચાલો બીજા એક સામાન્ય એરર જોઈએ.   
  
|-
 
|-
| 05.59
+
| 05:59
 
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
 
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 06.02
+
| 06:02
 
| ધારો કે, અહીં, હું '''char''' ની જગ્યાએ '''int''' ટાઈપ કરીશ.   
 
| ધારો કે, અહીં, હું '''char''' ની જગ્યાએ '''int''' ટાઈપ કરીશ.   
  
|-
 
|-
| 06.06
+
| 06:06
 
| હવે,સેવ  પર ક્લિક કરો.   
 
| હવે,સેવ  પર ક્લિક કરો.   
  
|-
 
|-
| 06.07
+
| 06:07
 
| ચાલો જોઈએ કે શું થાય છે.
 
| ચાલો જોઈએ કે શું થાય છે.
  
|-
 
|-
| 06.09
+
| 06:09
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
+
|ટર્મીનલ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 06.11
+
| 06:11
 
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
 
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
  
|-
 
|-
| 06.15
+
| 06:15
 
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
 
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
  
|-
 
|-
| 06.17
+
| 06:17
 
| આપણને એક એરર દેખાય છે.
 
| આપણને એક એરર દેખાય છે.
  
|-
 
|-
| 06.19
+
| 06:19
 
| '''Wide character array initialized from non-wide string'''
 
| '''Wide character array initialized from non-wide string'''
  
|-
 
|-
| 06.24
+
| 06:24
 
| '''%s''' ફોર્મેટ ''''char, '''' પ્રકારની આર્ગ્યુંમેંટ અપેક્ષા રાખે છે, પરંતુ આર્ગ્યુંમેંટ 2 ''''int'''' પ્રકાર ધરાવે છે         
 
| '''%s''' ફોર્મેટ ''''char, '''' પ્રકારની આર્ગ્યુંમેંટ અપેક્ષા રાખે છે, પરંતુ આર્ગ્યુંમેંટ 2 ''''int'''' પ્રકાર ધરાવે છે         
  
|-
 
|-
| 06.32
+
| 06:32
 
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
 
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 06.36
+
| 06:36
 
| આ એટલા માટે કારણ કે આપણે સ્ટ્રીંગ માટે '''%s''' ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે ઉપયોગમાં લીધું હતું.     
 
| આ એટલા માટે કારણ કે આપણે સ્ટ્રીંગ માટે '''%s''' ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે ઉપયોગમાં લીધું હતું.     
  
|-
 
|-
| 06.42
+
| 06:42
 
| અને આપણે તેને ઇન્ટીજર ડેટા પ્રકાર વડે ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ.  
 
| અને આપણે તેને ઇન્ટીજર ડેટા પ્રકાર વડે ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ.  
  
|-
 
|-
| 06.47
+
| 06:47
 
| ચાલો એરર સુધારીએ.
 
| ચાલો એરર સુધારીએ.
  
|-
 
|-
| 06.49
+
| 06:49
 
| અહીં '''char''' ટાઈપ કરો.
 
| અહીં '''char''' ટાઈપ કરો.
  
|-
 
|-
| 06.51
+
| 06:51
 
| સેવ  પર ક્લિક કરો.
 
| સેવ  પર ક્લિક કરો.
  
|-
 
|-
| 06.53
+
| 06:53
 
| ચાલો એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
 
| ચાલો એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 06.56
+
| 06:56
 
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ.  
 
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ.  
  
|-
 
|-
| 07.00
+
| 07:00
 
| હા, આ કામ કરી રહ્યું છે!  
 
| હા, આ કામ કરી રહ્યું છે!  
  
|-
 
|-
| 07.03
+
| 07:03
 
| હવે આપણે જોઈશું કે સમાન પ્રોગ્રામને '''C++''' માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.  
 
| હવે આપણે જોઈશું કે સમાન પ્રોગ્રામને '''C++''' માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.  
  
|-
 
|-
| 07.08
+
| 07:08
 
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
 
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 07.11
+
| 07:11
 
| ચાલો હું આપણી '''string.c''' ફાઈલ ખોલું   
 
| ચાલો હું આપણી '''string.c''' ફાઈલ ખોલું   
  
|-
 
|-
| 07.15
+
| 07:15
| આપણે અહીં કોડ સુધારીત કરીશું.
+
| આપણે અહીં કોડ સુધારીશું.
  
|-
 
|-
| 07.18
+
| 07:18
 
| પહેલા, તમારા કીબોર્ડ પર '''shift, ctrl''' અને '''S''' કી એકસાથે દાબો.   
 
| પહેલા, તમારા કીબોર્ડ પર '''shift, ctrl''' અને '''S''' કી એકસાથે દાબો.   
  
|-
 
|-
| 07.25
+
| 07:25
 
| હવે ફાઈલને '''.cpp''' એક્સટેન્શન વડે સંગ્રહો.   
 
| હવે ફાઈલને '''.cpp''' એક્સટેન્શન વડે સંગ્રહો.   
  
|-
 
|-
| 07.29
+
| 07:29
| અને સેવ  પર ક્લિક કરો.  
+
| હવે  સેવ  પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 07.33
+
| 07:33
 
| હવે આપણે હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીશું.   
 
| હવે આપણે હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીશું.   
  
|-
 
|-
| 07.38
+
| 07:38
 
| '''using''' (યુજીંગ)સ્ટેટમેંટનો સમાવેશ કરો.
 
| '''using''' (યુજીંગ)સ્ટેટમેંટનો સમાવેશ કરો.
  
|-
 
|-
| 07.43
+
| 07:43
 
| હવે સેવ પર ક્લિક કરો.  
 
| હવે સેવ પર ક્લિક કરો.  
  
|-
 
|-
| 07.47
+
| 07:47
 
| હવે આપણે આ ડીકલેરેશનને રદ્દ કરીશું.
 
| હવે આપણે આ ડીકલેરેશનને રદ્દ કરીશું.
 
|-
 
|-
| 07.50
+
| 07:50
 
| અને એક સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરીશું.
 
| અને એક સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરીશું.
  
|-
 
|-
| 07.53
+
| 07:53
 
| ટાઈપ કરો '''string''' સ્પેસ '''strname''' અને અર્ધવિરામ   
 
| ટાઈપ કરો '''string''' સ્પેસ '''strname''' અને અર્ધવિરામ   
  
|-
 
|-
| 07.59
+
| 07:59
 
|સેવ  પર ક્લિક કરો.
 
|સેવ  પર ક્લિક કરો.
  
|-
 
|-
| 08.02
+
| 08:02
 
| '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો.  
 
| '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો.  
  
|-
 
|-
| 08.07
+
| 08:07
 
| અહીં બંધ કૌંસને રદ્દ કરો.  
 
| અહીં બંધ કૌંસને રદ્દ કરો.  
 
|-
 
|-
| 08.11
+
| 08:11
 
| '''scanf''' સ્ટેટમેંટ રદ્દ કરો અને ટાઈપ કરો '''getline''' ખુલ્લું કૌંસ બંધ કૌંસ કૌંસમાં ટાઈપ કરો '''(cin, strname)'''     
 
| '''scanf''' સ્ટેટમેંટ રદ્દ કરો અને ટાઈપ કરો '''getline''' ખુલ્લું કૌંસ બંધ કૌંસ કૌંસમાં ટાઈપ કરો '''(cin, strname)'''     
  
|-
 
|-
| 08.24
+
| 08:24
 
| અંતમાં, અર્ધવિરામ ટાઈપ કરો.   
 
| અંતમાં, અર્ધવિરામ ટાઈપ કરો.   
  
|-
 
|-
| 08.28
+
| 08:28
 
| હવે ફરીથી, '''printf''' સ્ટેટમેંટ '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો.   
 
| હવે ફરીથી, '''printf''' સ્ટેટમેંટ '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો.   
  
|-
 
|-
| 08.36
+
| 08:36
 
| ફોર્મેટ સ્પેસીફાયર અને '''\n''' રદ્દ કરો   
 
| ફોર્મેટ સ્પેસીફાયર અને '''\n''' રદ્દ કરો   
  
|-
 
|-
| 08.40
+
| 08:40
 
| હવે અલ્પવિરામ રદ્દ કરો  
 
| હવે અલ્પવિરામ રદ્દ કરો  
  
|-
 
|-
| 08.42
+
| 08:42
 
| બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો, કૌંસને અહીં રદ્દ કરો.   
 
| બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો, કૌંસને અહીં રદ્દ કરો.   
  
|-
 
|-
| 08.49
+
| 08:49
 
| બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણમાં '''\n''' ટાઈપ કરો   
 
| બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણમાં '''\n''' ટાઈપ કરો   
 
|-
 
|-
| 08.54
+
| 08:54
| અને સેવ  પર ક્લિક કરો   
+
| હવે સેવ  પર ક્લિક કરો   
  
|-
 
|-
| 08.58
+
| 08:58
 
| અહીં આપણે સ્ટ્રીંગ વેરીએબલ ''''strname'''' ડીકલેર કર્યું છે  
 
| અહીં આપણે સ્ટ્રીંગ વેરીએબલ ''''strname'''' ડીકલેર કર્યું છે  
  
|-
 
|-
| 09.03
+
| 09:03
 
| જો કે '''C++''' માં આપણે ફોર્મેટ સ્પેસીફાયરનો ઉપયોગ કરતા નથી, તેથી કમ્પાઈલરને એ જાણ હોવી જોઈએ કે '''strname''' એ સ્ટ્રીંગ વેરીએબલ છે.     
 
| જો કે '''C++''' માં આપણે ફોર્મેટ સ્પેસીફાયરનો ઉપયોગ કરતા નથી, તેથી કમ્પાઈલરને એ જાણ હોવી જોઈએ કે '''strname''' એ સ્ટ્રીંગ વેરીએબલ છે.     
  
|-
 
|-
| 09.13
+
| 09:13
| આપણે અહીં ઇનપુટ ક્રમમાંથી અક્ષરો બહાર કાઢવા માટે '''getline''' નો ઉપયોગ કરીએ છીએ.  
+
| આપણે અહીં ઇનપુટ ક્રમમાંથી અક્ષરો બહાર કાઢવા '''getline''' નો ઉપયોગ કરીએ છીએ.  
  
|-
 
|-
| 09.18
+
| 09:18
 
| તે એને સ્ટ્રીંગ તરીકે સંગ્રહે છે.
 
| તે એને સ્ટ્રીંગ તરીકે સંગ્રહે છે.
  
|-
 
|-
| 09.22
+
| 09:22
 
| હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
 
| હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 09.27
+
| 09:27
 
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
 
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
  
|-
 
|-
| 09.30
+
| 09:30
 
| કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો  
 
| કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો  
  
|-
 
|-
| 09.32
+
| 09:32
 
| '''g++''' સ્પેસ '''string.cpp''' સ્પેસ '''-o''' સ્પેસ '''str3'''   
 
| '''g++''' સ્પેસ '''string.cpp''' સ્પેસ '''-o''' સ્પેસ '''str3'''   
  
|-
 
|-
| 09.39
+
| 09:39
 
| અને એન્ટર  દબાવો.  
 
| અને એન્ટર  દબાવો.  
  
|-
 
|-
| 09.41
+
| 09:41
 
| એકઝીક્યુટ કરવા માટે, ટાઈપ કરો '''./str3'''   
 
| એકઝીક્યુટ કરવા માટે, ટાઈપ કરો '''./str3'''   
  
|-
 
|-
| 09.46
+
| 09:46
 
| એન્ટર દબાવો.  
 
| એન્ટર દબાવો.  
  
|-
 
|-
| 09.47
+
| 09:47
 
| આ '''Enter the string''' તરીકે દૃશ્યમાન થાય છે   
 
| આ '''Enter the string''' તરીકે દૃશ્યમાન થાય છે   
  
|-
 
|-
| 09.50
+
| 09:50
 
| હું '''Talk To A Teacher''' તરીકે દાખલ કરીશ  
 
| હું '''Talk To A Teacher''' તરીકે દાખલ કરીશ  
  
|-
 
|-
| 09.55
+
| 09:55
 
| હવે એન્ટર  દબાવો.  
 
| હવે એન્ટર  દબાવો.  
  
|-
 
|-
| 09.57
+
| 09:57
 
| આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે  
 
| આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે  
  
|-
 
|-
| 09.59
+
| 09:59
 
| '''The string is Talk To A Teacher'''
 
| '''The string is Talk To A Teacher'''
  
|-
 
|-
| 10.03
+
| 10:03
 
| આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા '''C''' કોડ સમાન છે.  
 
| આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા '''C''' કોડ સમાન છે.  
  
|-
 
|-
| 10.07
+
| 10:07
 
| હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ.
 
| હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ.
  
|-
 
|-
| 10.10
+
| 10:10
 
| સારાંશમાં  
 
| સારાંશમાં  
  
|-
 
|-
| 10.11
+
| 10:11
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા  
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા  
  
|-
 
|-
| 10.13
+
| 10:13
 
| સ્ટ્રિંગસ  
 
| સ્ટ્રિંગસ  
 
|-
 
|-
| 10.14
+
| 10:14
 
| 'સ્ટ્રિંગ  નું ડીકલેરેશન  
 
| 'સ્ટ્રિંગ  નું ડીકલેરેશન  
  
|-
 
|-
| 10.16
+
| 10:16
 
| ઉદાહરણ: '''char strname[30]'''  
 
| ઉદાહરણ: '''char strname[30]'''  
  
|-
 
|-
| 10.20
+
| 10:20
 
| સ્ટ્રિંગ  નું ઈનીશલાઈઝેશન  
 
| સ્ટ્રિંગ  નું ઈનીશલાઈઝેશન  
  
|-
 
|-
| 10.21
+
| 10:21
 
| ઉદાહરણ: '''char strname[30] = “Talk To A Teacher”'''  
 
| ઉદાહરણ: '''char strname[30] = “Talk To A Teacher”'''  
  
|-
 
|-
| 10.26
+
| 10:26
 
| એસાઇનમેંટ તરીકે   
 
| એસાઇનમેંટ તરીકે   
  
|-
 
|-
| 10.28
+
| 10:28
 
| 2જુ સિન્ટેક્સ વાપરીને સ્ટ્રીંગ પ્રીંટ કરવા માટેનું એક પ્રોગ્રામ લખો  
 
| 2જુ સિન્ટેક્સ વાપરીને સ્ટ્રીંગ પ્રીંટ કરવા માટેનું એક પ્રોગ્રામ લખો  
  
|-
 
|-
| 10.34
+
| 10:34
 
| નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
 
| નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
  
|-
 
|-
| 10.37
+
| 10:37
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે  
 
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે  
  
|-
 
|-
| 10.40
+
| 10:40
 
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
 
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
  
|-
 
|-
| 10.44
+
| 10:44
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
  
|-
 
|-
| 10.46
+
| 10:46
 
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે  
 
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે  
  
|-
 
|-
| 10.49
+
| 10:49
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે  
 
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે  
  
|-
 
|-
| 10.54
+
| 10:54
 
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.  
 
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.  
  
|-
 
|-
| 11.01
+
| 11:01
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે  
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે  
  
|-
 
|-
| 11.04
+
| 11:04
 
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
 
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
  
|-
 
|-
| 11.12
+
| 11:12
 
| આ મિશન પર વધુ માહીતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે
 
| આ મિશન પર વધુ માહીતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે
  
|-
 
|-
| 11.16
+
| 11:16
 
|આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
 
|આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
  
|-
 
|-
| 11.20
+
| 11:20
 
| જોડાવાબદ્દલ આભાર.
 
| જોડાવાબદ્દલ આભાર.

Latest revision as of 11:21, 19 June 2014

Time Narration
00:01 C and C++ સ્ટ્રિંગસ સ્ટ્રિંગપરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:08 સ્ટ્રિંગ શું છે.
00:10 સ્ટ્રિંગ નું ડીકલેરેશન.
00:13 સ્ટ્રિંગ નું ઇનીશલાઈઝેશન.
00:15 સ્ટ્રિંગ પર કેટલાક ઉદાહરણો.
00:17 સાથે જ આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું.
00:22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું,
00:25 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04
00:29 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:35 ચાલો સ્ટ્રિંગસ નાં પરીચયથી શરૂઆત કરીએ.
00:38 સ્ટ્રિંગ એ અક્ષરોનો અનુક્રમ છે, જેને કે એકલ ડેટા વસ્તુ તરીકે વ્યવહારમાં લેવાય છે.
00:44 સ્ટ્રિંગ નું માપ = સ્ટ્રિંગ ની લંબાઈ + 1
00:49 હું તમને બતાઉં કે સ્ટ્રિંગ ને કેવી રીતે ડીકલેર કરવી.
00:52 આ માટે સિન્ટેક્સ છે
00:55 char, string નું નામ અને size
00:59 char એ ડેટા પ્રકાર છે,સ્ટ્રિંગ નું નામ એ સ્ટ્રિંગ ' નામ છે, અને અહીં આપણે માપ આપી શકીએ છીએ.
01:06 ઉદાહરણ: અહીં આપણે character string names ને માપ 10 સાથે ડીકલેર કરી છે
01:13 હવે આપણે એક ઉદાહરણ જોઈશું.
01:15 મેં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, હું તેને ખોલીશ.
01:19 નોંધ લો કે આપણી ફાઈલનું નામ string.c છે
01:23 આ પ્રોગ્રામમાં, આપણે એક સ્ટ્રિંગ ' ને વપરાશકર્તાથી આવેલ એક ઈનપુટ તરીકે લેશું અને તેને પ્રીંટ કરીશું.
01:29 ચાલો હું અત્યારે કોડ સમજાઉં.
01:32 આ આપણી હેડર ફાઈલો છે.
01:34 અહીં string.h એ સ્ટ્રિંગ નિયંત્રણ ઉપયોગિતાઓનાં ડીકલેરેશનો, ફંક્શનો તથા કોનસ્ટંટોનો સમાવેશ કરે છે.
01:43 જ્યારે પણ આપણે સ્ટ્રિંગ ફંક્શનો પર કામ કરીએ છીએ, હેડર ફાઈલને સમાવિષ્ટ કરવી જોઈએ.
01:47 આ આપણું મેન ફંક્શન છે.
01:49 અહીં આપણે strname સ્ટ્રીંગ માપ '30' સાથે ડીકલેર કરી રહ્યા છીએ.
01:55 અહીં આપણે વપરાશકર્તાથી સ્ટ્રિંગ સ્વીકારી રહ્યા છીએ.
01:58 સ્ટ્રીંગને વાંચવા હેતુ, આપણે scanf() ફંક્શનને ફોર્મેટ સ્પેસીફાયર %s સાથે વાપરી શકીએ છીએ.
02:05 સ્ટ્રીંગ સાથે સ્પેસનો સમાવેશ કરવા માટે આપણે કેરેટ ચિન્હ અને \n નો ઉપયોગ કરી રહ્યા છીએ.
02:11 ત્યારબાદ સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ.
02:13 અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે.
02:16 હવે સેવ પર ક્લિક કરો
02:18 પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
02:20 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મીનલ વિન્ડો ખોલો.
02:30 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો gcc સ્પેસ string.c સ્પેસ -o સ્પેસ str
02:37 અને એન્ટર દબાવો
02:40 એક્ઝીક્યુટ કરવા માટે, ./str ટાઈપ કરો
02:43 હવે એન્ટર દબાવો
02:46 અહીં આ Enter the string તરીકે પ્રદર્શિત થાય છે.
02:49 હું Talk To A Teacher ટાઈપ કરીશ.
02:56 હવે એન્ટર દબાવો.
02:58 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે The string is Talk To A Teacher
03:03 હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ
03:06 અત્યાર સુધી આપણે સ્ટ્રિંગ નાં ડીકલેરેશન વિશે ચર્ચા કરી હતી.
03:10 હવે આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કેવી રીતે કરવી એનાં પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
03:13 આ માટે સિન્ટેક્સ છે
03:16 char var_name[size] = “string”;
03:20 ઉદાહરણ: અહીં આપણે character string “names”"' માપ ૧૦ સાથે ડીકલેર કરી છે અને સ્ટ્રીંગ “Priya” છે
03:28 બીજું એક સિન્ટેક્સ છે
03:31 char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'} એકલ અવતરણમાં
03:36 ઉદાહરણ: char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'} એકલ અવતરણમાં
03:42 ચાલો હું તમને પ્રથમ સિન્ટેક્સ કેવી રીતે વાપરવું તે એક ઉદાહરણ વડે દર્શાઉં.
03:48 આપણા એડીટર પર પાછા ફરીએ. આપણે સમાન ઉદાહરણ વાપરીશું.
03:52 પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને s કી એકસાથે દબાવો.
03:58 હવે ફાઈલને stringinitialize નામથી સંગ્રહો.
04:03 હવે સેવ પર ક્લિક કરો
04:06 આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કરવા જઈ રહ્યા છીએ.
04:08 તેથી, 5મી લાઈન પર, ટાઈપ કરો
04:11 = અને બમણા અવતરણમાં “Spoken- Tutorial”;
04:20 હવે, સેવ પર ક્લિક કરો
04:22 હવે આ બે લાઈનોને રદ્દ કરો, કારણ કે આપણે ફક્ત સ્ટ્રીંગ પ્રીંટ કરવા જ જઈ રહ્યા છીએ.
04:27 'સેવ ' પર ક્લિક કરો.
04:30 ચાલો એક્ઝીક્યુટ કરીએ.
04:31 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
04:33 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો
04:35 gcc સ્પેસ stringinitialize.c સ્પેસ -o સ્પેસ str2
04:44 અહીં આપણી પાસે str2 છે કારણ કે આપણે string.c ફાઈલ માટે આઉટપુટ પેરામીટર str ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી.
04:54 હવે એન્ટર દબાવો.
04:56 એક્ઝીક્યુટ કરવા માટે, ./str2 ટાઈપ કરો
05:00 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે "The string is Spoken-Tutorial".
05:06 હવે આપણે અમુક એવા સામાન્ય એરરો જોઈશું જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ.
05:09 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
05:11 ધારો કે અહીં આપણે સ્ટ્રિંગ ની શબ્દજોડણી સ્ટ્રિંગ તરીકે ટાઈપ કરીએ છીએ
05:16 હવે સેવ પર ક્લિક કરો.
05:18 એક્ઝીક્યુટ કરીએ.
05:19 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
05:21 હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો
05:23 એક જોખમી એરર દેખાય છે.
05:25 sting.h: no such file or directory
05:28 compilation terminated
05:30 પ્રોગ્રામ પર પાછા આવીએ.
05:32 આ એટલા માટે કારણ કે કમ્પાઈલર sting.h નામની હેડર ફાઈલ શોધી શકવામાં સમર્થ નથી.
05:39 જેથી તે એરર આપે છે.
05:41 ચાલો એરર સુધારીએ.
05:43 અહીં r ટાઈપ કરો.
05:45 હવે સેવ પર ક્લિક કરો.
05:46 ફરીથી એક્ઝીક્યુટ કરીએ.
05:47 આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
05:50 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ.
05:54 હા, આ કામ કરી રહ્યું છે!
05:56 હવે, ચાલો બીજા એક સામાન્ય એરર જોઈએ.
05:59 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
06:02 ધારો કે, અહીં, હું char ની જગ્યાએ int ટાઈપ કરીશ.
06:06 હવે,સેવ પર ક્લિક કરો.
06:07 ચાલો જોઈએ કે શું થાય છે.
06:09 ટર્મીનલ પર પાછા આવીએ.
06:11 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
06:15 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ.
06:17 આપણને એક એરર દેખાય છે.
06:19 Wide character array initialized from non-wide string
06:24 %s ફોર્મેટ 'char, ' પ્રકારની આર્ગ્યુંમેંટ અપેક્ષા રાખે છે, પરંતુ આર્ગ્યુંમેંટ 2 'int' પ્રકાર ધરાવે છે
06:32 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
06:36 આ એટલા માટે કારણ કે આપણે સ્ટ્રીંગ માટે %s ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે ઉપયોગમાં લીધું હતું.
06:42 અને આપણે તેને ઇન્ટીજર ડેટા પ્રકાર વડે ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ.
06:47 ચાલો એરર સુધારીએ.
06:49 અહીં char ટાઈપ કરો.
06:51 સેવ પર ક્લિક કરો.
06:53 ચાલો એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
06:56 પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ.
07:00 હા, આ કામ કરી રહ્યું છે!
07:03 હવે આપણે જોઈશું કે સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું.
07:08 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
07:11 ચાલો હું આપણી string.c ફાઈલ ખોલું
07:15 આપણે અહીં કોડ સુધારીશું.
07:18 પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને S કી એકસાથે દાબો.
07:25 હવે ફાઈલને .cpp એક્સટેન્શન વડે સંગ્રહો.
07:29 હવે સેવ પર ક્લિક કરો.
07:33 હવે આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું.
07:38 using (યુજીંગ)સ્ટેટમેંટનો સમાવેશ કરો.
07:43 હવે સેવ પર ક્લિક કરો.
07:47 હવે આપણે આ ડીકલેરેશનને રદ્દ કરીશું.
07:50 અને એક સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરીશું.
07:53 ટાઈપ કરો string સ્પેસ strname અને અર્ધવિરામ
07:59 સેવ પર ક્લિક કરો.
08:02 printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો.
08:07 અહીં બંધ કૌંસને રદ્દ કરો.
08:11 scanf સ્ટેટમેંટ રદ્દ કરો અને ટાઈપ કરો getline ખુલ્લું કૌંસ બંધ કૌંસ કૌંસમાં ટાઈપ કરો (cin, strname)
08:24 અંતમાં, અર્ધવિરામ ટાઈપ કરો.
08:28 હવે ફરીથી, printf સ્ટેટમેંટ cout સ્ટેટમેંટથી બદલી કરો.
08:36 ફોર્મેટ સ્પેસીફાયર અને \n રદ્દ કરો
08:40 હવે અલ્પવિરામ રદ્દ કરો
08:42 બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો, કૌંસને અહીં રદ્દ કરો.
08:49 બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણમાં \n ટાઈપ કરો
08:54 હવે સેવ પર ક્લિક કરો
08:58 અહીં આપણે સ્ટ્રીંગ વેરીએબલ 'strname' ડીકલેર કર્યું છે
09:03 જો કે C++ માં આપણે ફોર્મેટ સ્પેસીફાયરનો ઉપયોગ કરતા નથી, તેથી કમ્પાઈલરને એ જાણ હોવી જોઈએ કે strname એ સ્ટ્રીંગ વેરીએબલ છે.
09:13 આપણે અહીં ઇનપુટ ક્રમમાંથી અક્ષરો બહાર કાઢવા getline નો ઉપયોગ કરીએ છીએ.
09:18 તે એને સ્ટ્રીંગ તરીકે સંગ્રહે છે.
09:22 હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ.
09:27 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
09:30 કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો
09:32 g++ સ્પેસ string.cpp સ્પેસ -o સ્પેસ str3
09:39 અને એન્ટર દબાવો.
09:41 એકઝીક્યુટ કરવા માટે, ટાઈપ કરો ./str3
09:46 એન્ટર દબાવો.
09:47 Enter the string તરીકે દૃશ્યમાન થાય છે
09:50 હું Talk To A Teacher તરીકે દાખલ કરીશ
09:55 હવે એન્ટર દબાવો.
09:57 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે
09:59 The string is Talk To A Teacher
10:03 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા C કોડ સમાન છે.
10:07 હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ.
10:10 સારાંશમાં
10:11 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
10:13 સ્ટ્રિંગસ
10:14 'સ્ટ્રિંગ નું ડીકલેરેશન
10:16 ઉદાહરણ: char strname[30]
10:20 સ્ટ્રિંગ નું ઈનીશલાઈઝેશન
10:21 ઉદાહરણ: char strname[30] = “Talk To A Teacher”
10:26 એસાઇનમેંટ તરીકે
10:28 2જુ સિન્ટેક્સ વાપરીને સ્ટ્રીંગ પ્રીંટ કરવા માટેનું એક પ્રોગ્રામ લખો
10:34 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:37 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
10:40 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:46 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
10:49 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
10:54 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
11:04 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:12 આ મિશન પર વધુ માહીતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે
11:16 આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
11:20 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble