Difference between revisions of "C-and-C++/C3/Strings/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(12 intermediate revisions by one other user not shown) | |||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
− | | | + | | C and C++''' સ્ટ્રિંગસ સ્ટ્રિંગપરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:06 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:08 |
− | | | + | | સ્ટ્રિંગ શું છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:10 |
− | | | + | | સ્ટ્રિંગ નું ડીકલેરેશન. |
|- | |- | ||
− | | 00 | + | | 00:13 |
− | | | + | |સ્ટ્રિંગ નું ઇનીશલાઈઝેશન. |
|- | |- | ||
− | | 00 | + | | 00:15 |
− | | | + | | સ્ટ્રિંગ પર કેટલાક ઉદાહરણો. |
|- | |- | ||
− | | 00 | + | | 00:17 |
| સાથે જ આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું. | | સાથે જ આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:22 |
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
| ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04 | | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04 | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:29 |
| '''gcc''' અને '''g++''' કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 | | '''gcc''' અને '''g++''' કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:35 |
− | | ચાલો | + | | ચાલો સ્ટ્રિંગસ નાં પરીચયથી શરૂઆત કરીએ. |
|- | |- | ||
− | | 00 | + | | 00:38 |
− | | | + | | સ્ટ્રિંગ એ અક્ષરોનો અનુક્રમ છે, જેને કે એકલ ડેટા વસ્તુ તરીકે વ્યવહારમાં લેવાય છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:44 |
− | | | + | | સ્ટ્રિંગ નું માપ = સ્ટ્રિંગ ની લંબાઈ + 1 |
|- | |- | ||
− | | 00 | + | | 00:49 |
− | | | + | |હું તમને બતાઉં કે સ્ટ્રિંગ ને કેવી રીતે ડીકલેર કરવી. |
|- | |- | ||
− | | 00 | + | | 00:52 |
| આ માટે સિન્ટેક્સ છે | | આ માટે સિન્ટેક્સ છે | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:55 |
| '''char''', '''string''' નું નામ અને '''size''' | | '''char''', '''string''' નું નામ અને '''size''' | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:59 |
− | | '''char''' એ ડેટા પ્રકાર છે, | + | | '''char''' એ ડેટા પ્રકાર છે,સ્ટ્રિંગ નું નામ એ સ્ટ્રિંગ ' નામ છે, અને અહીં આપણે માપ આપી શકીએ છીએ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:06 |
| ઉદાહરણ: અહીં આપણે '''character string names''' ને માપ 10 સાથે ડીકલેર કરી છે | | ઉદાહરણ: અહીં આપણે '''character string names''' ને માપ 10 સાથે ડીકલેર કરી છે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:13 |
| હવે આપણે એક ઉદાહરણ જોઈશું. | | હવે આપણે એક ઉદાહરણ જોઈશું. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:15 |
| મેં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, હું તેને ખોલીશ. | | મેં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, હું તેને ખોલીશ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:19 |
| નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''string.c''' છે | | નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''string.c''' છે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:23 |
− | | આ પ્રોગ્રામમાં, આપણે એક | + | | આ પ્રોગ્રામમાં, આપણે એક સ્ટ્રિંગ ' ને વપરાશકર્તાથી આવેલ એક ઈનપુટ તરીકે લેશું અને તેને પ્રીંટ કરીશું. |
|- | |- | ||
− | | 01 | + | | 01:29 |
| ચાલો હું અત્યારે કોડ સમજાઉં. | | ચાલો હું અત્યારે કોડ સમજાઉં. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:32 |
| આ આપણી હેડર ફાઈલો છે. | | આ આપણી હેડર ફાઈલો છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:34 |
− | | અહીં '''string.h''' એ | + | | અહીં '''string.h''' એ સ્ટ્રિંગ નિયંત્રણ ઉપયોગિતાઓનાં ડીકલેરેશનો, ફંક્શનો તથા કોનસ્ટંટોનો સમાવેશ કરે છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:43 |
− | | જ્યારે પણ આપણે | + | | જ્યારે પણ આપણે સ્ટ્રિંગ ફંક્શનો પર કામ કરીએ છીએ, હેડર ફાઈલને સમાવિષ્ટ કરવી જોઈએ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:47 |
− | | આ આપણું | + | | આ આપણું મેન ફંક્શન છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:49 |
| અહીં આપણે '''strname''' સ્ટ્રીંગ માપ '30' સાથે ડીકલેર કરી રહ્યા છીએ. | | અહીં આપણે '''strname''' સ્ટ્રીંગ માપ '30' સાથે ડીકલેર કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:55 |
− | | અહીં આપણે વપરાશકર્તાથી | + | | અહીં આપણે વપરાશકર્તાથી સ્ટ્રિંગ સ્વીકારી રહ્યા છીએ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:58 |
| સ્ટ્રીંગને વાંચવા હેતુ, આપણે '''scanf()''' ફંક્શનને ફોર્મેટ સ્પેસીફાયર '''%s''' સાથે વાપરી શકીએ છીએ. | | સ્ટ્રીંગને વાંચવા હેતુ, આપણે '''scanf()''' ફંક્શનને ફોર્મેટ સ્પેસીફાયર '''%s''' સાથે વાપરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:05 |
| સ્ટ્રીંગ સાથે સ્પેસનો સમાવેશ કરવા માટે આપણે કેરેટ ચિન્હ અને '''\n''' નો ઉપયોગ કરી રહ્યા છીએ. | | સ્ટ્રીંગ સાથે સ્પેસનો સમાવેશ કરવા માટે આપણે કેરેટ ચિન્હ અને '''\n''' નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:11 |
− | | ત્યારબાદ | + | | ત્યારબાદ સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:13 |
| અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. | | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:16 |
− | | હવે | + | | હવે સેવ પર ક્લિક કરો |
|- | |- | ||
− | | 02 | + | | 02:18 |
− | | | + | |પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:20 |
| તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દબાવીને ટર્મીનલ વિન્ડો ખોલો. | | તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દબાવીને ટર્મીનલ વિન્ડો ખોલો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:30 |
| કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો '''gcc''' સ્પેસ '''string.c''' સ્પેસ '''-o''' સ્પેસ '''str''' | | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો '''gcc''' સ્પેસ '''string.c''' સ્પેસ '''-o''' સ્પેસ '''str''' | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:37 |
− | | અને | + | | અને એન્ટર દબાવો |
|- | |- | ||
− | | 02 | + | | 02:40 |
| એક્ઝીક્યુટ કરવા માટે, '''./str''' ટાઈપ કરો | | એક્ઝીક્યુટ કરવા માટે, '''./str''' ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:43 |
− | | હવે | + | | હવે એન્ટર દબાવો |
|- | |- | ||
− | | 02 | + | | 02:46 |
| અહીં આ '''Enter the string''' તરીકે પ્રદર્શિત થાય છે. | | અહીં આ '''Enter the string''' તરીકે પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:49 |
| હું '''Talk To A Teacher''' ટાઈપ કરીશ. | | હું '''Talk To A Teacher''' ટાઈપ કરીશ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:56 |
− | | હવે | + | | હવે એન્ટર દબાવો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:58 |
| આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે '''The string is Talk To A Teacher''' | | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે '''The string is Talk To A Teacher''' | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:03 |
| હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ | | હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:06 |
− | | અત્યાર સુધી આપણે | + | | અત્યાર સુધી આપણે સ્ટ્રિંગ નાં ડીકલેરેશન વિશે ચર્ચા કરી હતી. |
|- | |- | ||
− | | 03 | + | | 03:10 |
− | | હવે આપણે | + | | હવે આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કેવી રીતે કરવી એનાં પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. |
|- | |- | ||
− | | 03 | + | | 03:13 |
| આ માટે સિન્ટેક્સ છે | | આ માટે સિન્ટેક્સ છે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:16 |
| '''char var_name[size] = “string”'''; | | '''char var_name[size] = “string”'''; | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:20 |
| ઉદાહરણ: અહીં આપણે '''character string “names”"'''' માપ ૧૦ સાથે ડીકલેર કરી છે અને સ્ટ્રીંગ '''“Priya”''' છે | | ઉદાહરણ: અહીં આપણે '''character string “names”"'''' માપ ૧૦ સાથે ડીકલેર કરી છે અને સ્ટ્રીંગ '''“Priya”''' છે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:28 |
| બીજું એક સિન્ટેક્સ છે | | બીજું એક સિન્ટેક્સ છે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:31 |
| '''char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'}''' એકલ અવતરણમાં | | '''char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'}''' એકલ અવતરણમાં | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:36 |
| ઉદાહરણ: '''char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'}''' એકલ અવતરણમાં | | ઉદાહરણ: '''char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'}''' એકલ અવતરણમાં | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:42 |
| ચાલો હું તમને પ્રથમ સિન્ટેક્સ કેવી રીતે વાપરવું તે એક ઉદાહરણ વડે દર્શાઉં. | | ચાલો હું તમને પ્રથમ સિન્ટેક્સ કેવી રીતે વાપરવું તે એક ઉદાહરણ વડે દર્શાઉં. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:48 |
| આપણા એડીટર પર પાછા ફરીએ. આપણે સમાન ઉદાહરણ વાપરીશું. | | આપણા એડીટર પર પાછા ફરીએ. આપણે સમાન ઉદાહરણ વાપરીશું. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:52 |
| પહેલા, તમારા કીબોર્ડ પર '''shift, ctrl''' અને '''s''' કી એકસાથે દબાવો. | | પહેલા, તમારા કીબોર્ડ પર '''shift, ctrl''' અને '''s''' કી એકસાથે દબાવો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:58 |
| હવે ફાઈલને '''stringinitialize''' નામથી સંગ્રહો. | | હવે ફાઈલને '''stringinitialize''' નામથી સંગ્રહો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:03 |
− | | હવે | + | | હવે સેવ પર ક્લિક કરો |
|- | |- | ||
− | | 04 | + | | 04:06 |
− | | આપણે | + | | આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કરવા જઈ રહ્યા છીએ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:08 |
| તેથી, 5મી લાઈન પર, ટાઈપ કરો | | તેથી, 5મી લાઈન પર, ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:11 |
| '''=''' અને બમણા અવતરણમાં '''“Spoken- Tutorial”'''; | | '''=''' અને બમણા અવતરણમાં '''“Spoken- Tutorial”'''; | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:20 |
− | | હવે, | + | | હવે, સેવ પર ક્લિક કરો |
|- | |- | ||
− | | 04 | + | | 04:22 |
| હવે આ બે લાઈનોને રદ્દ કરો, કારણ કે આપણે ફક્ત સ્ટ્રીંગ પ્રીંટ કરવા જ જઈ રહ્યા છીએ. | | હવે આ બે લાઈનોને રદ્દ કરો, કારણ કે આપણે ફક્ત સ્ટ્રીંગ પ્રીંટ કરવા જ જઈ રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:27 |
− | | ' | + | | 'સેવ ' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:30 |
| ચાલો એક્ઝીક્યુટ કરીએ. | | ચાલો એક્ઝીક્યુટ કરીએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:31 |
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:33 |
| કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો | | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:35 |
| '''gcc''' સ્પેસ '''stringinitialize.c''' સ્પેસ '''-o''' સ્પેસ '''str2''' | | '''gcc''' સ્પેસ '''stringinitialize.c''' સ્પેસ '''-o''' સ્પેસ '''str2''' | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:44 |
| અહીં આપણી પાસે '''str2''' છે કારણ કે આપણે '''string.c''' ફાઈલ માટે આઉટપુટ પેરામીટર '''str''' ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી. | | અહીં આપણી પાસે '''str2''' છે કારણ કે આપણે '''string.c''' ફાઈલ માટે આઉટપુટ પેરામીટર '''str''' ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:54 |
− | | હવે | + | | હવે એન્ટર દબાવો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:56 |
| એક્ઝીક્યુટ કરવા માટે, '''./str2''' ટાઈપ કરો | | એક્ઝીક્યુટ કરવા માટે, '''./str2''' ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:00 |
| આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે '''"The string is Spoken-Tutorial"'''. | | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે '''"The string is Spoken-Tutorial"'''. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:06 |
| હવે આપણે અમુક એવા સામાન્ય એરરો જોઈશું જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. | | હવે આપણે અમુક એવા સામાન્ય એરરો જોઈશું જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:09 |
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:11 |
− | | ધારો કે અહીં આપણે | + | | ધારો કે અહીં આપણે સ્ટ્રિંગ ની શબ્દજોડણી સ્ટ્રિંગ તરીકે ટાઈપ કરીએ છીએ |
|- | |- | ||
− | | 05 | + | | 05:16 |
− | | હવે | + | | હવે સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:18 |
− | | | + | |એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:19 |
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:21 |
|હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો | |હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:23 |
− | | | + | |એક જોખમી એરર દેખાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:25 |
| '''sting.h: no such file or directory''' | | '''sting.h: no such file or directory''' | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:28 |
| '''compilation terminated''' | | '''compilation terminated''' | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:30 |
− | | | + | | પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:32 |
| આ એટલા માટે કારણ કે કમ્પાઈલર '''sting.h''' નામની હેડર ફાઈલ શોધી શકવામાં સમર્થ નથી. | | આ એટલા માટે કારણ કે કમ્પાઈલર '''sting.h''' નામની હેડર ફાઈલ શોધી શકવામાં સમર્થ નથી. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:39 |
| જેથી તે એરર આપે છે. | | જેથી તે એરર આપે છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:41 |
| ચાલો એરર સુધારીએ. | | ચાલો એરર સુધારીએ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:43 |
| અહીં '''r''' ટાઈપ કરો. | | અહીં '''r''' ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:45 |
− | | હવે | + | | હવે સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:46 |
− | | | + | |ફરીથી એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:47 |
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:50 |
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ. | | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:54 |
| હા, આ કામ કરી રહ્યું છે! | | હા, આ કામ કરી રહ્યું છે! | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:56 |
− | | હવે, ચાલો બીજા એક સામાન્ય | + | | હવે, ચાલો બીજા એક સામાન્ય એરર જોઈએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:59 |
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:02 |
| ધારો કે, અહીં, હું '''char''' ની જગ્યાએ '''int''' ટાઈપ કરીશ. | | ધારો કે, અહીં, હું '''char''' ની જગ્યાએ '''int''' ટાઈપ કરીશ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:06 |
− | | હવે, | + | | હવે,સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:07 |
| ચાલો જોઈએ કે શું થાય છે. | | ચાલો જોઈએ કે શું થાય છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:09 |
− | | | + | |ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:11 |
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. | | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:15 |
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. | | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:17 |
| આપણને એક એરર દેખાય છે. | | આપણને એક એરર દેખાય છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:19 |
| '''Wide character array initialized from non-wide string''' | | '''Wide character array initialized from non-wide string''' | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:24 |
| '''%s''' ફોર્મેટ ''''char, '''' પ્રકારની આર્ગ્યુંમેંટ અપેક્ષા રાખે છે, પરંતુ આર્ગ્યુંમેંટ 2 ''''int'''' પ્રકાર ધરાવે છે | | '''%s''' ફોર્મેટ ''''char, '''' પ્રકારની આર્ગ્યુંમેંટ અપેક્ષા રાખે છે, પરંતુ આર્ગ્યુંમેંટ 2 ''''int'''' પ્રકાર ધરાવે છે | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:32 |
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:36 |
| આ એટલા માટે કારણ કે આપણે સ્ટ્રીંગ માટે '''%s''' ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે ઉપયોગમાં લીધું હતું. | | આ એટલા માટે કારણ કે આપણે સ્ટ્રીંગ માટે '''%s''' ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે ઉપયોગમાં લીધું હતું. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:42 |
| અને આપણે તેને ઇન્ટીજર ડેટા પ્રકાર વડે ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ. | | અને આપણે તેને ઇન્ટીજર ડેટા પ્રકાર વડે ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:47 |
| ચાલો એરર સુધારીએ. | | ચાલો એરર સુધારીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:49 |
| અહીં '''char''' ટાઈપ કરો. | | અહીં '''char''' ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:51 |
− | | | + | | સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:53 |
| ચાલો એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | | ચાલો એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:56 |
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ. | | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:00 |
| હા, આ કામ કરી રહ્યું છે! | | હા, આ કામ કરી રહ્યું છે! | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:03 |
| હવે આપણે જોઈશું કે સમાન પ્રોગ્રામને '''C++''' માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. | | હવે આપણે જોઈશું કે સમાન પ્રોગ્રામને '''C++''' માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:08 |
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:11 |
| ચાલો હું આપણી '''string.c''' ફાઈલ ખોલું | | ચાલો હું આપણી '''string.c''' ફાઈલ ખોલું | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:15 |
− | | આપણે અહીં કોડ | + | | આપણે અહીં કોડ સુધારીશું. |
|- | |- | ||
− | | 07 | + | | 07:18 |
| પહેલા, તમારા કીબોર્ડ પર '''shift, ctrl''' અને '''S''' કી એકસાથે દાબો. | | પહેલા, તમારા કીબોર્ડ પર '''shift, ctrl''' અને '''S''' કી એકસાથે દાબો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:25 |
| હવે ફાઈલને '''.cpp''' એક્સટેન્શન વડે સંગ્રહો. | | હવે ફાઈલને '''.cpp''' એક્સટેન્શન વડે સંગ્રહો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:29 |
− | | | + | | હવે સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:33 |
| હવે આપણે હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીશું. | | હવે આપણે હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીશું. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:38 |
− | | '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરો. | + | | '''using''' (યુજીંગ)સ્ટેટમેંટનો સમાવેશ કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:43 |
− | | હવે | + | | હવે સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:47 |
| હવે આપણે આ ડીકલેરેશનને રદ્દ કરીશું. | | હવે આપણે આ ડીકલેરેશનને રદ્દ કરીશું. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:50 |
| અને એક સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરીશું. | | અને એક સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરીશું. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:53 |
| ટાઈપ કરો '''string''' સ્પેસ '''strname''' અને અર્ધવિરામ | | ટાઈપ કરો '''string''' સ્પેસ '''strname''' અને અર્ધવિરામ | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:59 |
− | | | + | |સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:02 |
| '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો. | | '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:07 |
| અહીં બંધ કૌંસને રદ્દ કરો. | | અહીં બંધ કૌંસને રદ્દ કરો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:11 |
| '''scanf''' સ્ટેટમેંટ રદ્દ કરો અને ટાઈપ કરો '''getline''' ખુલ્લું કૌંસ બંધ કૌંસ કૌંસમાં ટાઈપ કરો '''(cin, strname)''' | | '''scanf''' સ્ટેટમેંટ રદ્દ કરો અને ટાઈપ કરો '''getline''' ખુલ્લું કૌંસ બંધ કૌંસ કૌંસમાં ટાઈપ કરો '''(cin, strname)''' | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:24 |
| અંતમાં, અર્ધવિરામ ટાઈપ કરો. | | અંતમાં, અર્ધવિરામ ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:28 |
| હવે ફરીથી, '''printf''' સ્ટેટમેંટ '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો. | | હવે ફરીથી, '''printf''' સ્ટેટમેંટ '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:36 |
| ફોર્મેટ સ્પેસીફાયર અને '''\n''' રદ્દ કરો | | ફોર્મેટ સ્પેસીફાયર અને '''\n''' રદ્દ કરો | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:40 |
| હવે અલ્પવિરામ રદ્દ કરો | | હવે અલ્પવિરામ રદ્દ કરો | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:42 |
| બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો, કૌંસને અહીં રદ્દ કરો. | | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો, કૌંસને અહીં રદ્દ કરો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:49 |
| બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણમાં '''\n''' ટાઈપ કરો | | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણમાં '''\n''' ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:54 |
− | | | + | | હવે સેવ પર ક્લિક કરો |
|- | |- | ||
− | | 08 | + | | 08:58 |
| અહીં આપણે સ્ટ્રીંગ વેરીએબલ ''''strname'''' ડીકલેર કર્યું છે | | અહીં આપણે સ્ટ્રીંગ વેરીએબલ ''''strname'''' ડીકલેર કર્યું છે | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:03 |
| જો કે '''C++''' માં આપણે ફોર્મેટ સ્પેસીફાયરનો ઉપયોગ કરતા નથી, તેથી કમ્પાઈલરને એ જાણ હોવી જોઈએ કે '''strname''' એ સ્ટ્રીંગ વેરીએબલ છે. | | જો કે '''C++''' માં આપણે ફોર્મેટ સ્પેસીફાયરનો ઉપયોગ કરતા નથી, તેથી કમ્પાઈલરને એ જાણ હોવી જોઈએ કે '''strname''' એ સ્ટ્રીંગ વેરીએબલ છે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:13 |
− | | આપણે અહીં ઇનપુટ ક્રમમાંથી અક્ષરો બહાર કાઢવા | + | | આપણે અહીં ઇનપુટ ક્રમમાંથી અક્ષરો બહાર કાઢવા '''getline''' નો ઉપયોગ કરીએ છીએ. |
|- | |- | ||
− | | 09 | + | | 09:18 |
| તે એને સ્ટ્રીંગ તરીકે સંગ્રહે છે. | | તે એને સ્ટ્રીંગ તરીકે સંગ્રહે છે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:22 |
| હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | | હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:27 |
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. | | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:30 |
| કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો | | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:32 |
| '''g++''' સ્પેસ '''string.cpp''' સ્પેસ '''-o''' સ્પેસ '''str3''' | | '''g++''' સ્પેસ '''string.cpp''' સ્પેસ '''-o''' સ્પેસ '''str3''' | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:39 |
− | | અને | + | | અને એન્ટર દબાવો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:41 |
| એકઝીક્યુટ કરવા માટે, ટાઈપ કરો '''./str3''' | | એકઝીક્યુટ કરવા માટે, ટાઈપ કરો '''./str3''' | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:46 |
− | | | + | | એન્ટર દબાવો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:47 |
| આ '''Enter the string''' તરીકે દૃશ્યમાન થાય છે | | આ '''Enter the string''' તરીકે દૃશ્યમાન થાય છે | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:50 |
| હું '''Talk To A Teacher''' તરીકે દાખલ કરીશ | | હું '''Talk To A Teacher''' તરીકે દાખલ કરીશ | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:55 |
− | | હવે | + | | હવે એન્ટર દબાવો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:57 |
| આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે | | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:59 |
| '''The string is Talk To A Teacher''' | | '''The string is Talk To A Teacher''' | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:03 |
| આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા '''C''' કોડ સમાન છે. | | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા '''C''' કોડ સમાન છે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:07 |
| હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ. | | હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:10 |
| સારાંશમાં | | સારાંશમાં | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:11 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:13 |
− | | | + | | સ્ટ્રિંગસ |
|- | |- | ||
− | | 10 | + | | 10:14 |
− | | ' | + | | 'સ્ટ્રિંગ નું ડીકલેરેશન |
|- | |- | ||
− | | 10 | + | | 10:16 |
| ઉદાહરણ: '''char strname[30]''' | | ઉદાહરણ: '''char strname[30]''' | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:20 |
− | | | + | | સ્ટ્રિંગ નું ઈનીશલાઈઝેશન |
|- | |- | ||
− | | 10 | + | | 10:21 |
| ઉદાહરણ: '''char strname[30] = “Talk To A Teacher”''' | | ઉદાહરણ: '''char strname[30] = “Talk To A Teacher”''' | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:26 |
| એસાઇનમેંટ તરીકે | | એસાઇનમેંટ તરીકે | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:28 |
| 2જુ સિન્ટેક્સ વાપરીને સ્ટ્રીંગ પ્રીંટ કરવા માટેનું એક પ્રોગ્રામ લખો | | 2જુ સિન્ટેક્સ વાપરીને સ્ટ્રીંગ પ્રીંટ કરવા માટેનું એક પ્રોગ્રામ લખો | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:34 |
| નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. | | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:37 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:40 |
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:44 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:46 |
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:49 |
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:54 |
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:01 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:04 |
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:12 |
| આ મિશન પર વધુ માહીતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે | | આ મિશન પર વધુ માહીતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:16 |
− | | | + | |આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
− | | 11 | + | | 11:20 |
| જોડાવાબદ્દલ આભાર. | | જોડાવાબદ્દલ આભાર. |
Latest revision as of 11:21, 19 June 2014
Time | Narration |
00:01 | C and C++ સ્ટ્રિંગસ સ્ટ્રિંગપરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:08 | સ્ટ્રિંગ શું છે. |
00:10 | સ્ટ્રિંગ નું ડીકલેરેશન. |
00:13 | સ્ટ્રિંગ નું ઇનીશલાઈઝેશન. |
00:15 | સ્ટ્રિંગ પર કેટલાક ઉદાહરણો. |
00:17 | સાથે જ આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું. |
00:22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું, |
00:25 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04 |
00:29 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 |
00:35 | ચાલો સ્ટ્રિંગસ નાં પરીચયથી શરૂઆત કરીએ. |
00:38 | સ્ટ્રિંગ એ અક્ષરોનો અનુક્રમ છે, જેને કે એકલ ડેટા વસ્તુ તરીકે વ્યવહારમાં લેવાય છે. |
00:44 | સ્ટ્રિંગ નું માપ = સ્ટ્રિંગ ની લંબાઈ + 1 |
00:49 | હું તમને બતાઉં કે સ્ટ્રિંગ ને કેવી રીતે ડીકલેર કરવી. |
00:52 | આ માટે સિન્ટેક્સ છે |
00:55 | char, string નું નામ અને size |
00:59 | char એ ડેટા પ્રકાર છે,સ્ટ્રિંગ નું નામ એ સ્ટ્રિંગ ' નામ છે, અને અહીં આપણે માપ આપી શકીએ છીએ. |
01:06 | ઉદાહરણ: અહીં આપણે character string names ને માપ 10 સાથે ડીકલેર કરી છે |
01:13 | હવે આપણે એક ઉદાહરણ જોઈશું. |
01:15 | મેં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે, હું તેને ખોલીશ. |
01:19 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ string.c છે |
01:23 | આ પ્રોગ્રામમાં, આપણે એક સ્ટ્રિંગ ' ને વપરાશકર્તાથી આવેલ એક ઈનપુટ તરીકે લેશું અને તેને પ્રીંટ કરીશું. |
01:29 | ચાલો હું અત્યારે કોડ સમજાઉં. |
01:32 | આ આપણી હેડર ફાઈલો છે. |
01:34 | અહીં string.h એ સ્ટ્રિંગ નિયંત્રણ ઉપયોગિતાઓનાં ડીકલેરેશનો, ફંક્શનો તથા કોનસ્ટંટોનો સમાવેશ કરે છે. |
01:43 | જ્યારે પણ આપણે સ્ટ્રિંગ ફંક્શનો પર કામ કરીએ છીએ, હેડર ફાઈલને સમાવિષ્ટ કરવી જોઈએ. |
01:47 | આ આપણું મેન ફંક્શન છે. |
01:49 | અહીં આપણે strname સ્ટ્રીંગ માપ '30' સાથે ડીકલેર કરી રહ્યા છીએ. |
01:55 | અહીં આપણે વપરાશકર્તાથી સ્ટ્રિંગ સ્વીકારી રહ્યા છીએ. |
01:58 | સ્ટ્રીંગને વાંચવા હેતુ, આપણે scanf() ફંક્શનને ફોર્મેટ સ્પેસીફાયર %s સાથે વાપરી શકીએ છીએ. |
02:05 | સ્ટ્રીંગ સાથે સ્પેસનો સમાવેશ કરવા માટે આપણે કેરેટ ચિન્હ અને \n નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
02:11 | ત્યારબાદ સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ. |
02:13 | અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે. |
02:16 | હવે સેવ પર ક્લિક કરો |
02:18 | પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
02:20 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવીને ટર્મીનલ વિન્ડો ખોલો. |
02:30 | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો gcc સ્પેસ string.c સ્પેસ -o સ્પેસ str |
02:37 | અને એન્ટર દબાવો |
02:40 | એક્ઝીક્યુટ કરવા માટે, ./str ટાઈપ કરો |
02:43 | હવે એન્ટર દબાવો |
02:46 | અહીં આ Enter the string તરીકે પ્રદર્શિત થાય છે. |
02:49 | હું Talk To A Teacher ટાઈપ કરીશ. |
02:56 | હવે એન્ટર દબાવો. |
02:58 | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે The string is Talk To A Teacher |
03:03 | હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ |
03:06 | અત્યાર સુધી આપણે સ્ટ્રિંગ નાં ડીકલેરેશન વિશે ચર્ચા કરી હતી. |
03:10 | હવે આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કેવી રીતે કરવી એનાં પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. |
03:13 | આ માટે સિન્ટેક્સ છે |
03:16 | char var_name[size] = “string”; |
03:20 | ઉદાહરણ: અહીં આપણે character string “names”"' માપ ૧૦ સાથે ડીકલેર કરી છે અને સ્ટ્રીંગ “Priya” છે |
03:28 | બીજું એક સિન્ટેક્સ છે |
03:31 | char var_name[ ] = {'S', 't', 'r', 'i', 'n', 'g'} એકલ અવતરણમાં |
03:36 | ઉદાહરણ: char names[10] = {'P', 'r', 'i', 'y', 'a'} એકલ અવતરણમાં |
03:42 | ચાલો હું તમને પ્રથમ સિન્ટેક્સ કેવી રીતે વાપરવું તે એક ઉદાહરણ વડે દર્શાઉં. |
03:48 | આપણા એડીટર પર પાછા ફરીએ. આપણે સમાન ઉદાહરણ વાપરીશું. |
03:52 | પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને s કી એકસાથે દબાવો. |
03:58 | હવે ફાઈલને stringinitialize નામથી સંગ્રહો. |
04:03 | હવે સેવ પર ક્લિક કરો |
04:06 | આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કરવા જઈ રહ્યા છીએ. |
04:08 | તેથી, 5મી લાઈન પર, ટાઈપ કરો |
04:11 | = અને બમણા અવતરણમાં “Spoken- Tutorial”; |
04:20 | હવે, સેવ પર ક્લિક કરો |
04:22 | હવે આ બે લાઈનોને રદ્દ કરો, કારણ કે આપણે ફક્ત સ્ટ્રીંગ પ્રીંટ કરવા જ જઈ રહ્યા છીએ. |
04:27 | 'સેવ ' પર ક્લિક કરો. |
04:30 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. |
04:31 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
04:33 | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો |
04:35 | gcc સ્પેસ stringinitialize.c સ્પેસ -o સ્પેસ str2 |
04:44 | અહીં આપણી પાસે str2 છે કારણ કે આપણે string.c ફાઈલ માટે આઉટપુટ પેરામીટર str ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી. |
04:54 | હવે એન્ટર દબાવો. |
04:56 | એક્ઝીક્યુટ કરવા માટે, ./str2 ટાઈપ કરો |
05:00 | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે "The string is Spoken-Tutorial". |
05:06 | હવે આપણે અમુક એવા સામાન્ય એરરો જોઈશું જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. |
05:09 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ |
05:11 | ધારો કે અહીં આપણે સ્ટ્રિંગ ની શબ્દજોડણી સ્ટ્રિંગ તરીકે ટાઈપ કરીએ છીએ |
05:16 | હવે સેવ પર ક્લિક કરો. |
05:18 | એક્ઝીક્યુટ કરીએ. |
05:19 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
05:21 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો |
05:23 | એક જોખમી એરર દેખાય છે. |
05:25 | sting.h: no such file or directory |
05:28 | compilation terminated |
05:30 | પ્રોગ્રામ પર પાછા આવીએ. |
05:32 | આ એટલા માટે કારણ કે કમ્પાઈલર sting.h નામની હેડર ફાઈલ શોધી શકવામાં સમર્થ નથી. |
05:39 | જેથી તે એરર આપે છે. |
05:41 | ચાલો એરર સુધારીએ. |
05:43 | અહીં r ટાઈપ કરો. |
05:45 | હવે સેવ પર ક્લિક કરો. |
05:46 | ફરીથી એક્ઝીક્યુટ કરીએ. |
05:47 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
05:50 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ. |
05:54 | હા, આ કામ કરી રહ્યું છે! |
05:56 | હવે, ચાલો બીજા એક સામાન્ય એરર જોઈએ. |
05:59 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06:02 | ધારો કે, અહીં, હું char ની જગ્યાએ int ટાઈપ કરીશ. |
06:06 | હવે,સેવ પર ક્લિક કરો. |
06:07 | ચાલો જોઈએ કે શું થાય છે. |
06:09 | ટર્મીનલ પર પાછા આવીએ. |
06:11 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
06:15 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
06:17 | આપણને એક એરર દેખાય છે. |
06:19 | Wide character array initialized from non-wide string |
06:24 | %s ફોર્મેટ 'char, ' પ્રકારની આર્ગ્યુંમેંટ અપેક્ષા રાખે છે, પરંતુ આર્ગ્યુંમેંટ 2 'int' પ્રકાર ધરાવે છે |
06:32 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06:36 | આ એટલા માટે કારણ કે આપણે સ્ટ્રીંગ માટે %s ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે ઉપયોગમાં લીધું હતું. |
06:42 | અને આપણે તેને ઇન્ટીજર ડેટા પ્રકાર વડે ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ. |
06:47 | ચાલો એરર સુધારીએ. |
06:49 | અહીં char ટાઈપ કરો. |
06:51 | સેવ પર ક્લિક કરો. |
06:53 | ચાલો એક્ઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06:56 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝીક્યુટ કરીએ. |
07:00 | હા, આ કામ કરી રહ્યું છે! |
07:03 | હવે આપણે જોઈશું કે સમાન પ્રોગ્રામને C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું. |
07:08 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
07:11 | ચાલો હું આપણી string.c ફાઈલ ખોલું |
07:15 | આપણે અહીં કોડ સુધારીશું. |
07:18 | પહેલા, તમારા કીબોર્ડ પર shift, ctrl અને S કી એકસાથે દાબો. |
07:25 | હવે ફાઈલને .cpp એક્સટેન્શન વડે સંગ્રહો. |
07:29 | હવે સેવ પર ક્લિક કરો. |
07:33 | હવે આપણે હેડર ફાઈલને iostream તરીકે બદલીશું. |
07:38 | using (યુજીંગ)સ્ટેટમેંટનો સમાવેશ કરો. |
07:43 | હવે સેવ પર ક્લિક કરો. |
07:47 | હવે આપણે આ ડીકલેરેશનને રદ્દ કરીશું. |
07:50 | અને એક સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરીશું. |
07:53 | ટાઈપ કરો string સ્પેસ strname અને અર્ધવિરામ |
07:59 | સેવ પર ક્લિક કરો. |
08:02 | printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો. |
08:07 | અહીં બંધ કૌંસને રદ્દ કરો. |
08:11 | scanf સ્ટેટમેંટ રદ્દ કરો અને ટાઈપ કરો getline ખુલ્લું કૌંસ બંધ કૌંસ કૌંસમાં ટાઈપ કરો (cin, strname) |
08:24 | અંતમાં, અર્ધવિરામ ટાઈપ કરો. |
08:28 | હવે ફરીથી, printf સ્ટેટમેંટ cout સ્ટેટમેંટથી બદલી કરો. |
08:36 | ફોર્મેટ સ્પેસીફાયર અને \n રદ્દ કરો |
08:40 | હવે અલ્પવિરામ રદ્દ કરો |
08:42 | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો, કૌંસને અહીં રદ્દ કરો. |
08:49 | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણમાં \n ટાઈપ કરો |
08:54 | હવે સેવ પર ક્લિક કરો |
08:58 | અહીં આપણે સ્ટ્રીંગ વેરીએબલ 'strname' ડીકલેર કર્યું છે |
09:03 | જો કે C++ માં આપણે ફોર્મેટ સ્પેસીફાયરનો ઉપયોગ કરતા નથી, તેથી કમ્પાઈલરને એ જાણ હોવી જોઈએ કે strname એ સ્ટ્રીંગ વેરીએબલ છે. |
09:13 | આપણે અહીં ઇનપુટ ક્રમમાંથી અક્ષરો બહાર કાઢવા getline નો ઉપયોગ કરીએ છીએ. |
09:18 | તે એને સ્ટ્રીંગ તરીકે સંગ્રહે છે. |
09:22 | હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ. આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
09:27 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
09:30 | કમ્પાઈલ કરવા માટે, ટાઈપ કરો |
09:32 | g++ સ્પેસ string.cpp સ્પેસ -o સ્પેસ str3 |
09:39 | અને એન્ટર દબાવો. |
09:41 | એકઝીક્યુટ કરવા માટે, ટાઈપ કરો ./str3 |
09:46 | એન્ટર દબાવો. |
09:47 | આ Enter the string તરીકે દૃશ્યમાન થાય છે |
09:50 | હું Talk To A Teacher તરીકે દાખલ કરીશ |
09:55 | હવે એન્ટર દબાવો. |
09:57 | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે |
09:59 | The string is Talk To A Teacher |
10:03 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા C કોડ સમાન છે. |
10:07 | હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ. |
10:10 | સારાંશમાં |
10:11 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
10:13 | સ્ટ્રિંગસ |
10:14 | 'સ્ટ્રિંગ નું ડીકલેરેશન |
10:16 | ઉદાહરણ: char strname[30] |
10:20 | સ્ટ્રિંગ નું ઈનીશલાઈઝેશન |
10:21 | ઉદાહરણ: char strname[30] = “Talk To A Teacher” |
10:26 | એસાઇનમેંટ તરીકે |
10:28 | 2જુ સિન્ટેક્સ વાપરીને સ્ટ્રીંગ પ્રીંટ કરવા માટેનું એક પ્રોગ્રામ લખો |
10:34 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:37 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
10:40 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:46 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
10:49 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
10:54 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
11:04 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:12 | આ મિશન પર વધુ માહીતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે |
11:16 | આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
11:20 | જોડાવાબદ્દલ આભાર. |