Difference between revisions of "Blender/C2/Camera-View-Settings/Gujarati"
From Script | Spoken-Tutorial
(7 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border = 1 | {| border = 1 | ||
− | |'''Time | + | |'''Time''' |
|'''Narration''' | |'''Narration''' | ||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:07 |
||બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | ||બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:11 |
||આ ટ્યુટોરીયલ નેવિગેશન - કૅમેરા વ્યુ વિશે છે. | ||આ ટ્યુટોરીયલ નેવિગેશન - કૅમેરા વ્યુ વિશે છે. | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:16 |
||આપણે બ્લેન્ડર 2.59 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું. | ||આપણે બ્લેન્ડર 2.59 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું. | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
− | |00 | + | |00:30 |
| આ ટ્યુટોરીયલ જોયા બાદ, | | આ ટ્યુટોરીયલ જોયા બાદ, | ||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:32 |
|આપણે શીખીશું કે નવું કેમેરા વ્યુ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું. | |આપણે શીખીશું કે નવું કેમેરા વ્યુ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું. | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:38 |
|કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું, ફેરવવું, ડોલી અને ટ્રેક કરવું; | |કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું, ફેરવવું, ડોલી અને ટ્રેક કરવું; | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
− | |00 | + | |00:43 |
|અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યુ કેવી રીતે પસંદ કરવું. | |અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યુ કેવી રીતે પસંદ કરવું. | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:50 |
− | |હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર છે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. | + | |હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. |
|- | |- | ||
− | | 00 | + | | 00:54 |
|જો ન તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. | |જો ન તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
− | |01 | + | |01:02 |
|| મૂળભૂત રીતે, જયારે બ્લેન્ડર ખુલે છે, તો 3D view એ User Perspective view માં હોય છે. | || મૂળભૂત રીતે, જયારે બ્લેન્ડર ખુલે છે, તો 3D view એ User Perspective view માં હોય છે. | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:11 |
|હવે, ચાલો કેમેરા વ્યુ ઉપર સ્વીચ કરીએ. | |હવે, ચાલો કેમેરા વ્યુ ઉપર સ્વીચ કરીએ. | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:15 |
|3D પેનલના તળિયે ડાબે ખૂણે View ટેબ ઉપર જાઓ. | |3D પેનલના તળિયે ડાબે ખૂણે View ટેબ ઉપર જાઓ. | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
− | |01 | + | |01:21 |
|| મેનુ માંથી Camera ઉપર ડાબું ક્લિક કરો. | || મેનુ માંથી Camera ઉપર ડાબું ક્લિક કરો. | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:25 |
| કીબોર્ડ શૉર્ટકટ માટે, નમપૅડ 0 દબાવો. | | કીબોર્ડ શૉર્ટકટ માટે, નમપૅડ 0 દબાવો. | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
− | |01 | + | |01:29 |
|જો તમે લેપટોપ વાપરી રહ્યા છો, તો તમે નમપૅડ તરીકે તમારા નંબર કીઓનું અનુકરણ કરવાની જરૂર છે. | |જો તમે લેપટોપ વાપરી રહ્યા છો, તો તમે નમપૅડ તરીકે તમારા નંબર કીઓનું અનુકરણ કરવાની જરૂર છે. | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:36 |
|નમપૅડનું અનુકરણ કેવી રીતે એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. | |નમપૅડનું અનુકરણ કેવી રીતે એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. | ||
Line 103: | Line 103: | ||
|- | |- | ||
− | |01 | + | |01:45 |
| આ Camera View છે. | | આ Camera View છે. | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:49 |
|ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યુ ફિલ્ડ છે. | |ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યુ ફિલ્ડ છે. | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:55 |
|ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે. | |ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે. | ||
Line 121: | Line 121: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:01 |
|રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરીયલ માં શીખવવામાં આવશે. | |રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરીયલ માં શીખવવામાં આવશે. | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:05 |
|| બ્લેન્ડર તમને તમારા વર્તમાન વ્યુ પોઈન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે અને દિશા આપવા માટેની પરવાનગી આપે છે. | || બ્લેન્ડર તમને તમારા વર્તમાન વ્યુ પોઈન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે અને દિશા આપવા માટેની પરવાનગી આપે છે. | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:11 |
|ચાલો જોઈએ તે કેવી રીતે કરવું. | |ચાલો જોઈએ તે કેવી રીતે કરવું. | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
− | |02 | + | |02:15 |
− | + | | Perspective વ્યુ ઉપર પાછા જવા માટે નમપૅડ શૂન્ય ડબાઓ. | |
|- | |- | ||
− | |02 | + | |02:20 |
− | | | + | |તમે જોશો કે કેમેરા વ્યુમાં જવા માટે અને નીકળવા માટે શોર્ટકટ નમપૅડ શૂન્ય ટૉગલ છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:26 |
− | | | + | | માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો, તે સ્થાન ઉપર વ્યુ રોટેટ કરવા માટે માઉસ ખસેડો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:36 |
− | | | + | |મેં આ સ્થાન પસંદ કર્યું છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:40 |
− | | | + | | Control, Alt અને નમપૅડ શૂન્ય ડબાઓ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:46 |
− | | | + | |કેમેરો નવા સ્થાન પર ખસે છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:49 |
− | | | + | |3D વ્યુ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે. |
|- | |- | ||
− | |02 | + | |02:54 |
− | | | + | |બ્લેન્ડર તમને કેમેરા ઉપર થોડી નેવિગેશનલ ક્રિયાઓ જેવી કે રોલિંગ, પેનીંગ, ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:03 |
− | | | + | |હવે આપણે આ જોઈશું. |
|- | |- | ||
− | | 03 | + | | 03:05 |
− | | | + | | કૅમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:10 |
− | | | + | |અહીંથી, તમે બીજા ઓબ્જેક્ટ પ્રમાણે કેમેરાને પણ મેનીપ્યુલેટ કરી શકો છો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:17 |
− | | | + | |યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:22 |
− | | | + | |પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું. |
|- | |- | ||
− | |03 | + | |03:26 |
− | | | + | |ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર R ડબાઓ. |
|- | |- | ||
− | | 03 | + | | 03:32 |
− | | | + | | હવે તમારું માઉસ ડાબે થી જમણું અને ઉપરથી નીચેની તરફ ખસેડો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:42 |
− | | | + | |મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z-અક્ષમાં રોટેટ કરે છે, એનો અર્થ છે અક્ષોની ચારે બાજુ, જે કેમેરા વ્યુની અંદર અથવા બહાર આવે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:53 |
− | | | + | | ક્રિયા રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc ડબાઓ. |
|- | |- | ||
− | | 03 | + | | 03:58 |
− | | | + | |આ તમને અગાઉના કેમેરા વ્યુ પર પાછું લઇ જશે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:04 |
− | | | + | | હવે, આગામી ક્રિયા આપણે કેમેરા વ્યુ પેન કરવાનું જોશું. |
|- | |- | ||
− | |04 | + | |04:09 |
− | | | + | | પેનીંગ 2 દિશાઓમાં છે - ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે. |
|- | |- | ||
− | |04 | + | |04:15 |
− | | | + | | ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે R દબાવો. બે વખત X ડબાઓ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:22 |
− | | | + | |પ્રથમ X રોટેશનને ગ્લોબલ X અક્ષ માટે લોક કરે છે. |
|- | |- | ||
− | |04 | + | |04:26 |
− | | | + | |બીજું X રોટેશનને લોકલ X અક્ષ માટે લોક કરે છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:31 |
− | | | + | | આપણે આવનાર ટ્યુટોરિયલ્સ માં ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ અક્ષો માટે વિગતવાર શીખીશું. |
|- | |- | ||
− | |04 | + | |04:38 |
− | | | + | |હવે માઉસ ઉપર અને નીચે ખસેડો. |
|- | |- | ||
− | |04 | + | |04:42 |
− | | | + | |કેમેરા વ્યુ નીચે અને ઉપર પેન થાય છે |
|- | |- | ||
− | |04 | + | |04:47 |
− | | | + | |હવે, Y ને બે વાર દબાવો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:51 |
− | | | + | |પ્રથમ y, રોટેશનને ગ્લોબલ y અક્ષ ઉપર લોક કરે છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:56 |
− | | | + | |બીજું y, રોટેશનને લોકલ y અક્ષ ઉપર લોક કરે છે. |
|- | |- | ||
− | |05 | + | |05:00 |
− | | | + | |હવે માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:05 |
− | | | + | |કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં પેન થાય છે. |
|- | |- | ||
− | |05 | + | |05:12 |
− | | | + | | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:16 |
− | | | + | | આગળ આપણે કેમેરાને ડોલી કરીશું. આ કરવા માટે બે માર્ગો છે. |
|- | |- | ||
− | |05 | + | |05:21 |
− | | | + | | પ્રથમ, કેમેરા પકડવા માટે G દબાવો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:25 |
− | | | + | |માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને માઉસ ઉપર અને નીચે ખસેડો. |
|- | |- | ||
− | |05 | + | |05:43 |
− | | | + | | બીજી રીતે, તમે તેની લોકલ Z અક્ષ સાથે કેમેરા ખસેડી શકો છો. G ડબાઓ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:53 |
− | | | + | |પછી લોકલ Z અક્ષ સાથે કેમેરા લોક કરવા માટે બે વખત Z ડબાઓ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:59 |
− | | | + | |હવે માઉસ ઉપર અને નીચે ખસેડવું સમાન જ અસર આપે છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:11 |
− | | | + | | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | |06 | + | |06:15 |
− | | | + | | કેમેરાને ડાબે થી જમણે અથવા ઉપર અને નીચે ટ્રેક કરવાનો અર્થ છે, કે તેને લોકલ X અથવા Y અક્ષ ઉપર ફેરવવું. |
|- | |- | ||
− | | 06 | + | | 06:24 |
− | | | + | | G ડબાઓ. X બે વાર ડબાઓ અને માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો. |
|- | |- | ||
− | |06 | + | |06:35 |
− | | | + | |કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ટ્રેક થાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:42 |
− | | | + | | હવે બે વખત Y દબાવો અને માઉસને ઉપર અને નીચે ખસેડો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:48 |
− | | | + | |કેમેરા વ્યુ ઉપર અને નીચે ટ્રેક થાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:53 |
− | | | + | |કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:59 |
− | | | + | | બ્લેન્ડર કેમેરા માટે ફ્લાય મોડ પણ આપે છે. |
|- | |- | ||
− | |07 | + | |07:05 |
− | | | + | | ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:10 |
− | | | + | |હવે તમે કેમેરા વ્યુ ત્રણ રીતે ખસેડી શકો છો. |
|- | |- | ||
− | |07 | + | |07:14 |
− | | | + | | પ્રથમ, કીબોર્ડ પર શોર્ટકટ કીઓનો ઉપયોગ કરીને. |
|- | |- | ||
− | |07 | + | |07:19 |
− | | | + | | ઝૂમ ઇન કરવા માટે કીબોર્ડ પર W દબાવો |
|- | |- | ||
− | |07 | + | |07:30 |
− | | | + | |ઝૂમ આઉટ કરવા માટે S ડબાઓ. |
|- | |- | ||
− | | 07 | + | | 07:40 |
− | | | + | |ડાબી તરફ ખસેડવા માટે A દબાવો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:51 |
− | | | + | |જમણી તરફ ખસેડવા માટે D દબાવો. |
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | 08 | + | |08:02 |
− | | | + | |કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | |08 | + | | 08:05 |
− | | | + | | બીજી પદ્ધતિ છે, કૅમેરા વ્યુને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ નો ઉપયોગ કરીને. |
|- | |- | ||
− | | 08 | + | |08:13 |
− | | | + | | ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:18 |
− | | | + | | ઝૂમ ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:25 |
− | | | + | |શૉર્ટકટ માટે, નમપૅડ + દબાવો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:30 |
− | | | + | |ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચે સ્ક્રોલ કરો. |
|- | |- | ||
− | |08 | + | | 08:38 |
− | | | + | |શૉર્ટકટ માટે, નમપૅડ - દબાવો. |
|- | |- | ||
− | | 08 | + | |08:43 |
− | | | + | | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:49 |
− | | | + | |કેમરા વ્યુને ડાબેથી જમણી તરફ અને ઉલટું ફેરવવા માટે છેલ્લી પ્ધતિ ફ્લાઈ મોડમાં સ્ક્રોલ કરી અથવા માઉસ વ્હીલ વાપરવું છે . |
|- | |- | ||
− | |08 | + | |08:59 |
− | | | + | |ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:04 |
− | | | + | |D ડબાઓ અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:13 |
− | | | + | |કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ખસે છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:28 |
− | | | + | | કેમેરા વ્યુ લોક કરવા સ્ક્રીન પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:33 |
− | | | + | |હવે, આ તમારૂ નવું કેમેરા વ્યુ છે. |
|- | |- | ||
− | |09 | + | |09:38 |
− | | | + | | અહીં નેવિગેશન - કેમેરા વ્યુ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:43 |
− | | | + | |હવે એક નવી ફાઇલમાં, |
|- | |- | ||
− | | 09 | + | | 09:45 |
− | | | + | |કેમેરા અમે કેમેરા વ્યુનું સ્થાન બદલો, તમારા કેમેરાને રોલ, પેન, ડોલી અને ટ્રેક કરો |
|- | |- | ||
− | | 09 | + | | 09:54 |
− | | | + | |અને નવું કેમેરા વ્યુ પસંદ કરવા માટે ફ્લાય મોડનો ઉપયોગ કરો. |
|- | |- | ||
− | | 10 | + | | 10:00 |
− | | | + | | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:08 |
− | | | + | |આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
− | | 10 | + | | 10:27 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
|- | |- | ||
− | | 10 | + | | 10:30 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:33 |
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:38 |
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | | 10 | + | | 10:45 |
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. |
|- | |- | ||
− | | 10 | + | | 10:47 |
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
|} | |} |
Latest revision as of 16:42, 18 June 2014
Time | Narration |
00:07 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:11 | આ ટ્યુટોરીયલ નેવિગેશન - કૅમેરા વ્યુ વિશે છે. |
00:16 | આપણે બ્લેન્ડર 2.59 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું. |
00:30 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, |
00:32 | આપણે શીખીશું કે નવું કેમેરા વ્યુ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું. |
00:38 | કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું, ફેરવવું, ડોલી અને ટ્રેક કરવું; |
00:43 | અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યુ કેવી રીતે પસંદ કરવું. |
00:50 | હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. |
00:54 | જો ન તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
01:02 | મૂળભૂત રીતે, જયારે બ્લેન્ડર ખુલે છે, તો 3D view એ User Perspective view માં હોય છે. |
01:11 | હવે, ચાલો કેમેરા વ્યુ ઉપર સ્વીચ કરીએ. |
01:15 | 3D પેનલના તળિયે ડાબે ખૂણે View ટેબ ઉપર જાઓ. |
01:21 | મેનુ માંથી Camera ઉપર ડાબું ક્લિક કરો. |
01:25 | કીબોર્ડ શૉર્ટકટ માટે, નમપૅડ 0 દબાવો. |
01:29 | જો તમે લેપટોપ વાપરી રહ્યા છો, તો તમે નમપૅડ તરીકે તમારા નંબર કીઓનું અનુકરણ કરવાની જરૂર છે. |
01:36 | નમપૅડનું અનુકરણ કેવી રીતે એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
01:45 | આ Camera View છે. |
01:49 | ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યુ ફિલ્ડ છે. |
01:55 | ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે. |
02:01 | રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરીયલ માં શીખવવામાં આવશે. |
02:05 | બ્લેન્ડર તમને તમારા વર્તમાન વ્યુ પોઈન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે અને દિશા આપવા માટેની પરવાનગી આપે છે. |
02:11 | ચાલો જોઈએ તે કેવી રીતે કરવું. |
02:15 | Perspective વ્યુ ઉપર પાછા જવા માટે નમપૅડ શૂન્ય ડબાઓ. |
02:20 | તમે જોશો કે કેમેરા વ્યુમાં જવા માટે અને નીકળવા માટે શોર્ટકટ નમપૅડ શૂન્ય ટૉગલ છે. |
02:26 | માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો, તે સ્થાન ઉપર વ્યુ રોટેટ કરવા માટે માઉસ ખસેડો. |
02:36 | મેં આ સ્થાન પસંદ કર્યું છે. |
02:40 | Control, Alt અને નમપૅડ શૂન્ય ડબાઓ. |
02:46 | કેમેરો નવા સ્થાન પર ખસે છે. |
02:49 | 3D વ્યુ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે. |
02:54 | બ્લેન્ડર તમને કેમેરા ઉપર થોડી નેવિગેશનલ ક્રિયાઓ જેવી કે રોલિંગ, પેનીંગ, ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે. |
03:03 | હવે આપણે આ જોઈશું. |
03:05 | કૅમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો. |
03:10 | અહીંથી, તમે બીજા ઓબ્જેક્ટ પ્રમાણે કેમેરાને પણ મેનીપ્યુલેટ કરી શકો છો. |
03:17 | યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે. |
03:22 | પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું. |
03:26 | ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર R ડબાઓ. |
03:32 | હવે તમારું માઉસ ડાબે થી જમણું અને ઉપરથી નીચેની તરફ ખસેડો. |
03:42 | મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z-અક્ષમાં રોટેટ કરે છે, એનો અર્થ છે અક્ષોની ચારે બાજુ, જે કેમેરા વ્યુની અંદર અથવા બહાર આવે છે. |
03:53 | ક્રિયા રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc ડબાઓ. |
03:58 | આ તમને અગાઉના કેમેરા વ્યુ પર પાછું લઇ જશે. |
04:04 | હવે, આગામી ક્રિયા આપણે કેમેરા વ્યુ પેન કરવાનું જોશું. |
04:09 | પેનીંગ 2 દિશાઓમાં છે - ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે. |
04:15 | ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે R દબાવો. બે વખત X ડબાઓ. |
04:22 | પ્રથમ X રોટેશનને ગ્લોબલ X અક્ષ માટે લોક કરે છે. |
04:26 | બીજું X રોટેશનને લોકલ X અક્ષ માટે લોક કરે છે. |
04:31 | આપણે આવનાર ટ્યુટોરિયલ્સ માં ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ અક્ષો માટે વિગતવાર શીખીશું. |
04:38 | હવે માઉસ ઉપર અને નીચે ખસેડો. |
04:42 | કેમેરા વ્યુ નીચે અને ઉપર પેન થાય છે |
04:47 | હવે, Y ને બે વાર દબાવો. |
04:51 | પ્રથમ y, રોટેશનને ગ્લોબલ y અક્ષ ઉપર લોક કરે છે. |
04:56 | બીજું y, રોટેશનને લોકલ y અક્ષ ઉપર લોક કરે છે. |
05:00 | હવે માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો. |
05:05 | કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં પેન થાય છે. |
05:12 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
05:16 | આગળ આપણે કેમેરાને ડોલી કરીશું. આ કરવા માટે બે માર્ગો છે. |
05:21 | પ્રથમ, કેમેરા પકડવા માટે G દબાવો. |
05:25 | માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને માઉસ ઉપર અને નીચે ખસેડો. |
05:43 | બીજી રીતે, તમે તેની લોકલ Z અક્ષ સાથે કેમેરા ખસેડી શકો છો. G ડબાઓ. |
05:53 | પછી લોકલ Z અક્ષ સાથે કેમેરા લોક કરવા માટે બે વખત Z ડબાઓ. |
05:59 | હવે માઉસ ઉપર અને નીચે ખસેડવું સમાન જ અસર આપે છે. |
06:11 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
06:15 | કેમેરાને ડાબે થી જમણે અથવા ઉપર અને નીચે ટ્રેક કરવાનો અર્થ છે, કે તેને લોકલ X અથવા Y અક્ષ ઉપર ફેરવવું. |
06:24 | G ડબાઓ. X બે વાર ડબાઓ અને માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો. |
06:35 | કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ટ્રેક થાય છે. |
06:42 | હવે બે વખત Y દબાવો અને માઉસને ઉપર અને નીચે ખસેડો. |
06:48 | કેમેરા વ્યુ ઉપર અને નીચે ટ્રેક થાય છે. |
06:53 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
06:59 | બ્લેન્ડર કેમેરા માટે ફ્લાય મોડ પણ આપે છે. |
07:05 | ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. |
07:10 | હવે તમે કેમેરા વ્યુ ત્રણ રીતે ખસેડી શકો છો. |
07:14 | પ્રથમ, કીબોર્ડ પર શોર્ટકટ કીઓનો ઉપયોગ કરીને. |
07:19 | ઝૂમ ઇન કરવા માટે કીબોર્ડ પર W દબાવો |
07:30 | ઝૂમ આઉટ કરવા માટે S ડબાઓ. |
07:40 | ડાબી તરફ ખસેડવા માટે A દબાવો. |
07:51 | જમણી તરફ ખસેડવા માટે D દબાવો.
|
08:02 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
08:05 | બીજી પદ્ધતિ છે, કૅમેરા વ્યુને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ નો ઉપયોગ કરીને. |
08:13 | ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. |
08:18 | ઝૂમ ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. |
08:25 | શૉર્ટકટ માટે, નમપૅડ + દબાવો. |
08:30 | ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચે સ્ક્રોલ કરો. |
08:38 | શૉર્ટકટ માટે, નમપૅડ - દબાવો. |
08:43 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
08:49 | કેમરા વ્યુને ડાબેથી જમણી તરફ અને ઉલટું ફેરવવા માટે છેલ્લી પ્ધતિ ફ્લાઈ મોડમાં સ્ક્રોલ કરી અથવા માઉસ વ્હીલ વાપરવું છે . |
08:59 | ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift અને F દબાવો. |
09:04 | D ડબાઓ અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. |
09:13 | કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ખસે છે. |
09:28 | કેમેરા વ્યુ લોક કરવા સ્ક્રીન પર ડાબું ક્લિક કરો. |
09:33 | હવે, આ તમારૂ નવું કેમેરા વ્યુ છે. |
09:38 | અહીં નેવિગેશન - કેમેરા વ્યુ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:43 | હવે એક નવી ફાઇલમાં, |
09:45 | કેમેરા અમે કેમેરા વ્યુનું સ્થાન બદલો, તમારા કેમેરાને રોલ, પેન, ડોલી અને ટ્રેક કરો |
09:54 | અને નવું કેમેરા વ્યુ પસંદ કરવા માટે ફ્લાય મોડનો ઉપયોગ કરો. |
10:00 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:08 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
10:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
10:30 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:33 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10:38 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:45 | જોડાવા બદ્દલ આભાર. |
10:47 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |