Difference between revisions of "Netbeans/C2/Designing-GUI-for-Sample-Java-Application/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 456: | Line 456: | ||
| 09.03 | | 09.03 | ||
| ચાલો હવે '''preview''' (પ્રિવ્યુ) જોઈએ. | | ચાલો હવે '''preview''' (પ્રિવ્યુ) જોઈએ. | ||
− | |||
− | |||
|- | |- | ||
− | |||
| 09.05 | | 09.05 | ||
− | + | | ટોંચે આવેલ ''''Preview Design'''' (પ્રિવ્યુ ડીઝાઈન) બટન પર ક્લિક કરો | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.09 | | 09.09 | ||
− | + | | તે તમને તમે હમણાં સુધી શું કર્યું છે તેનું પ્રિવ્યુ દર્શાવે છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.12 | | 09.12 | ||
− | + | | અહીં, હજુ સુધી બટન કામ નથી કરી રહ્યા. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.16 | | 09.16 | ||
− | + | | પરંતુ જેમ તમે કોડ ઉમેરો છો, તેમ તમને બધુજ કામ કરતુ મેળવી શકાવાશે. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 09.20 | |
− | |09.20 | + | | ચાલો પ્રિવ્યુ બંધ કરીએ |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09.22 | |
− | |09.22 | + | | હવે, કોડ ઉમેરીએ એ પહેલા, ચાલો ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામો આપીએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 09.28 | | 09.28 | ||
− | + | | '''Balance''' (બેલેન્સ) પર જાવ, ચાલો અહીં આ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામ આપીએ. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.34 | | 09.34 | ||
− | + | | '''inspector''' (ઇન્સપેક્ટર) માં '''JTextfield1''' પર જમણું ક્લિક કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.40 | | 09.40 | ||
− | + | | '''change variable name''' (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.43 | | 09.43 | ||
− | + | | વેરીએબલ નામ બદલીને ચાલો '''Credit amount''' (ક્રેડીટ એમાઉન્ટ) કરીએ | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.50 | | 09.50 | ||
− | + | | '''Ok''' પર ક્લિક કરો | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.53 | | 09.53 | ||
− | + | | તમે અહીં ડીઝાઇન મોડમાં '''textfield''' (ટેક્સ્ટફિલ્ડ) પર પણ જમણું ક્લિક કરી શકો છો | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 09.56 | | 09.56 | ||
− | + | | '''Change Variable Name''' (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.00 | | 10.00 | ||
− | + | | અને વેરીએબલનું નામ બદલીને '''debitAmount''' (ડેબીટએમાઉન્ટ) કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.04 | | 10.04 | ||
− | + | | '''Ok''' પર ક્લિક કરો | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.08 | | 10.08 | ||
− | + | | હું આ છેલ્લા લેબલને એટલે કે '''stars textfields''' (સ્ટાર્સ ટેક્સ્ટફિલ્ડ્સ) લેબલને '''resultBalance''' (રીઝલ્ટબેલેન્સ) તરીકે પણ બોલાવી શકું છું. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.16 | | 10.16 | ||
− | + | | ફરીથી '''Change variable name''' (ચેન્જ વેરીએબલ નેમ) વિકલ્પ પસંદ કરીને વેરીએબલને '''resultBalance''' (રીઝલ્ટબેલેન્સ) માં બદલી કરો | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.23 | | 10.23 | ||
− | + | | '''OK''' પર ક્લિક કરો | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.25 | | 10.25 | ||
− | + | | એપ્લીકેશનને કાર્યરત કરવા માટે, ચાલો હવે કોડ જોઈએ. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.30 | | 10.30 | ||
− | + | | તો આ મારો '''sample code''' (સેમ્પલ કોડ) છે | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.32 | | 10.32 | ||
− | + | | હું '''creditAmount''' (ક્રેડીટએમાઉન્ટ) માંથી '''getText()''' (ગેટટેક્સ્ટ); | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.37 | | 10.37 | ||
− | + | | અને '''debitAmount''' (ડેબીટએમાઉન્ટ) માંથી '''getText()''' (ગેટટેક્સ્ટ) ઈચ્છું છું, | |
− | |'''getText()''' | + | |
|- | |- | ||
− | |||
| 10.39 | | 10.39 | ||
− | + | | બેલેન્સ ગણતરી કરીને તે રકમને અંતિમ '''resultBalance''' (રીઝલ્ટબેલેન્સ) માં મુકો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.44 | | 10.44 | ||
− | + | | ચાલો અહીં કોડ કોપી કરીએ અને પાછા '''IDE''' પર જઈએ | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.51 | | 10.51 | ||
− | + | | હવે '''Get Balance''' (ગેટ બેલેન્સ) બટન પર જમણું ક્લિક કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 10.55 | | 10.55 | ||
− | + | | '''Events''' (ઈવેન્ટ્સ), '''Action''' (એક્શન) અને તેમાં '''Action Performed''' (એક્શન પરર્ફોમ્ડ) વિકલ્પ પસંદ કરો | |
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |||
| 11.00 | | 11.00 | ||
− | + | | આ તમને કોડનાં વિભાગમાં લઇ જશે | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | |||
| 11.03 | | 11.03 | ||
− | + | | જ્યાં તમને બટન દબાવવા પર જે ક્રિયા કરવી છે તે માટે કોડને લખવો અથવા પેસ્ટ કરવો પડશે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 11.10 | | 11.10 | ||
+ | | ચાલો હું કોપી કરેલ કોડને અહીં પેસ્ટ કરું | ||
− | |||
|- | |- |
Revision as of 16:53, 17 June 2014
Time | Narration |
00.01 | નમસ્તે મિત્રો. |
00.02 | Building GUIs using Netbeans પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં, આપણે નેટબીન્સનાં સૌથી આકર્ષક ફીચરો જોઈશું, જે કે તેનું GUI બિલ્ડર છે. |
00.13 | નેટબીન્સ GUI બીલ્ડ કરવા માટે શું પ્રદાન કરે છે? |
00.16 | આ તમને તમારા GUI માટે What You See Is What You Get પ્રકારની રચના કરવાની સુવિધા આપે છે. |
00.21 | સાથે જ તે તમને તમારું લેઆઉટ બનાવવા માટે કમ્પોનેંટોને ડ્રેગ-અને-ડ્રોપ કરવા માટેનું સરળ ઈન્ટરફેસ પ્રદાન કરે છે. |
00.27 | તે કમ્પોનેંટ પેલેટ સાથે આવે છે જે પૂર્વસંસ્થાપિત AWT અને સ્વીંગ કમ્પોનેંટો ધરાવે છે. |
00.33 | આપણે થોડાક સમયમાં જ સંપૂર્ણ GUI એપ્લીકેશન બીલ્ડ કરવા માટે આ શક્તિશાળી વિઝ્યુઅલ એડીટરનો ઉપયોગ કરવાનું કરીશું. |
00.39 | આ ડેમોનસ્ટ્રેશન માટે હું જે સીસ્ટમ વાપરી રહ્યી છું તે |
00.43 | લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 |
00.46 | અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 ધરાવે છે |
00.50 | સંસ્થાપન અને જરૂરિયાતો પર વધુ વિગતો માટે કૃપા કરી પાછલા ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
00.56 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું |
00.58 | ફોર્મ એડીટરનો ઉપયોગ |
01.00 | સોર્સ એડીટર |
01.02 | પેલેટ, ઇન્સપેક્ટર, અને પ્રોપર્ટી ફીચરો |
01.05 | અને ઇવેન્ટ હેન્ડલરો |
01.07 | અને સાથે જ આપણી એપ્લીકેશનને કમ્પાઈલ અને રન કરવું |
01.10 | ચાલો શરુ કરીએ અને આ ટ્યુટોરીયલમાં એક સાદી એકાઉન્ટ બેલેન્સ એપ્લીકેશન બીલ્ડ કરીએ |
01.15 | આ એપ્લીકેશન માટે આપણે આપેલ વસ્તુ કરવી છે. |
01.18 | એકાઉન્ટમાં ક્રેડીટ કરેલી રકમ તેમજ |
01.21 | એકાઉન્ટમાંથી ડેબીટ કરેલી રકમને ઈનપુટ કરવું |
01.24 | અને અંતિમ બેલેન્સની ગણતરી |
01.26 | આપણી એપ્લીકેશનને વધુ આકર્ષક બનાવવા માટે આપણે એક ફોટો પણ ઉમેરીશું. |
01.31 | ચાલો સરળતાથી અને ઝડપથી નેવિગેટ કરાવાય એ માટે ટોંચે મેનુ બાર પણ ઉમેરીએ. |
01.35 | ચાલો હવે નેટબીન્સ પર જઈએ અને નવા પ્રોજેક્ટ બનાવવાથી શરૂઆત કરીએ. |
01.40 | ફાઈલ મેનુમાંથી New Project > પસંદ કરો અને Java Application પસંદ કરો. Next ક્લિક કરો. |
01.49 | અને તમારા પ્રોજેક્ટને એક નામ આપો |
01.51 | હું મારા પ્રોજેક્ટને Account balance તરીકે નામ આપીશ. |
01.58 | main class નહી બનાવો પણ તેને main project તરીકે સુયોજિત કરો. |
02.02 | Finish પર ક્લિક કરો, તમારા આઈડીઈમાં નવો પ્રોજેક્ટ બનાવો જોઈએ. |
02.07 | હવે ફાઈલ મેનુમાં File માં પાછા જાવ અને New File પસંદ કરો |
02.15 | Categories અંતર્ગત Swing GUI forms પસંદ કરો |
02.18 | અને File Type માં Jframe Form પસંદ કરી |
02.21 | Next ક્લિક કરો. |
02.24 | આને હું AccountBalance નામ આપી રહ્યી છું, |
02.29 | પણ તમે તેને તમારી ઈચ્છા અનુસાર નામ આપી શકો છો. |
02.33 | જેમ તમે Finish ક્લિક કરો છો, તે તમને મુખ્ય ડીઝાઇન વિસ્તારમાં લઇ જાય છે. |
02.39 | ચાલો GUI બિલ્ડરથી પરિચિત થઈએ. |
02.43 | અહીં જમણી બાજુએ પેલેટ છે. |
02.45 | આ પૂર્વ-સંસ્થાપિત સ્વીંગ અને AWT ઘટકો ધરાવે છે. |
02.49 | અહીં પેલેટની નીચે પ્રોપર્ટીઝ વિન્ડો છે. |
02.53 | આ તમને એ ઘટકોની પ્રોપર્ટી દર્શાવે છે જેને તમે પસંદ કરો છો. |
02.58 | અહીં ડાબી બાજુએ નેવીગેટર અથવા ઇન્સપેક્ટર છે |
03.01 | જે તમને ફ્રેમમાં ઉમેરાયેલા કમ્પોનેંટો દર્શાવે છે. |
03.05 | અહીં ડીઝાઇન મોડમાં વર્કસ્પેસ પર |
03.08 | અહીં ટોંચે સોર્સ બટન છે |
03.11 | જ્યારે તમે તેના પર ક્લિક કરો છો ત્યારે, તે તમને સોર્સ કોડ પર લઇ જશે. |
03.15 | જેમ તમે ડીઝાઈનમાં કમ્પોનેંટ ઉમેરો છો તેમ, |
03.18 | તે તમને અનુરૂપ સોર્સ કોડ પર લઇ જશે અને તેને અહીં સોર્સ કોડમાં ઉમેર કરે છે. |
03.23 | ચાલો ડીઝાઇન મોડ પર પાછા જઈએ અને જોઈએ કે આજે આપણે કયા કમ્પોનેંટો વાપરીશું. |
03.28 | આપણી એપ્લીકેશન બનાવવા માટે આપણે પેલેટમાથી કેટલાક કમ્પોનેંટોનો ઉપયોગ કરીશું |
03.31 | જેમ કે Buttons, Labels, Panels, Tabbed pane વગેરે |
03.38 | હવે પેલેટમાંથી ચાલો swing Containers અંતર્ગત TabbedPane પસંદ કરીએ |
03.45 | Tabbed Pane પસંદ કરો અને form પર ક્લિક કરો |
03.50 | આ તમને Tabbed frame આપવી જોઈએ. તમે તમારા માઉસ વડે તેને માપબદલી કરી શકો છો. |
03.58 | હવે પેલેટ પર પાછા જાવ અને Panel પસંદ કરો. |
04.02 | અને ફરીથી તમારી ફ્રેમ પર ક્લિક કરો |
04.06 | તે તમને ટેબ આપવી જોઈએ. |
04.09 | પાછા જઈને બીજી એક પેનલ પસંદ કરો. અને ફોર્મ પર ફરીથી ક્લિક કરો |
04.14 | આ તમને કુલ 2 ટેબો આપે છે |
04.17 | હવે તમે ટેબને ટેબ પર બમણું ક્લિક કરીને અથવા ટેબ પર જમણું ક્લિક કરી પછી Edit Text વિકલ્પ પસંદ કરીને નામ બદલી કરી શકો છો |
04.29 | હું પહેલી ટેબને Image અને બીજી ટેબને Balance તરીકે નામબદલી કરીશ |
04.37 | હવે ચાલો પેલેટ પર પાછા જઈએ અને સ્વીંગ કંટ્રોલ મેનુમાંથી લેબલો ઉમેરીએ |
04.43 | સ્વીંગ કંટ્રોલમાંથી લેબલ પસંદ કરો અને તેને અહીં તમારા ફોર્મમાં ઉમેરો |
04.48 | આપણને આપણી એપ્લીકેશન માટે 6 લેબલો જોઈએ છે. |
04.54 | મેં મારા ફોર્મમાં અત્યારે છ લેબલો ઉમેર્યા છે |
04.58 | તમે તેના પર ક્લિક કરીને તેની જગ્યા અને રચના બદલી શકો છો |
05.02 | અને સાથે જ માઉસનાં ઉપયોગ વડે પણ જગ્યા અને રચના બદલી કરી શકાવાય છે. |
05.06 | હવે લેબલ પર લખાણ બદલી કરવા માટે |
05.08 | તમે કાં તો તેના પર બમણું ક્લિક કરી શકો છો અથવા કે જમણું ક્લિક |
05.12 | અને Edit Text વિકલ્પ પસંદ કરી શકો છો |
05.14 | ચાલો હવે લેબલોનાં નામ બદલી કરીએ |
05.16 | હું પહેલાને Initial Amount તરીકે નામ આપી રહ્યી છું. |
05.22 | બીજા લેબલને Credit Amount તરીકે. |
05.30 | ત્રીજાને Debit amount તરીકે |
05.35 | અને ચોથાને Balance તરીકે |
05.41 | શરૂઆતમાં, આપણે શરૂઆતની રકમ રૂ. 5000 પર સુયોજિત કરીશું. |
05.48 | બેલેન્સ ગણતરી કર્યા પછીથી આપણે તેને આ સ્તરમાં મૂકી શકીએ છીએ |
05.53 | પણ હમણાં માટે આપણે તેને સ્ટાર તરીકે દર્શાવીશું |
06.01 | હવે, પેલેટ પર પાછા જઈને TextField પસંદ કરો અને આપણે credit amount અને debit amount આમ દરેક સામે એક એક ટેક્સ્ટ ફીલ્ડો ઉમેરીશું. |
06.16 | સાથે જ આપણે ટેક્સ્ટફીલ્ડની જગ્યા પણ ખાલી છોડવી જોઈએ. |
06.20 | ચાલો હું ટેક્સ્ટને એડિટ કરું અને અહીં વર્તમાન ટેક્સ્ટને રદ્દ કરું |
06.27 | માઉસ વાપરીને ચાલો તેને માપબદલી કરીએ |
06.35 | આ પૂર્ણ થયા બાદ, હવે તમે પેલેટ પર પાછા જઈને બટન પસંદ કરી શકો છો. |
06.42 | તમારી ફ્રેમ નીચે બટન ઉમેરો અને |
06.48 | તમે તેના પર જમણું ક્લિક કરીને લેબલ બદલી કરી શકો છો. |
06.53 | Edit text વિકલ્પ પસંદ કરો અને તેને Get Balance તરીકે નામ આપો |
06.58 | હવે આ આપણું GUI છે! |
07.01 | ચાલો હવે ઈમેજ ટેબ (ટેબ 1) પર જઈએ અને ઈમેજને ઉમેરીએ. |
07.05 | આ કરવા માટે ચાલો પેલેટ પર પાછા જઈએ |
07.08 | અને બીજું એક Label પસંદ કરીએ, અને તેને પેનલ પર ડ્રોપ કરીએ. |
07.13 | હવે પેલેટ નીચે આવેલ Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાંથી, icon (આઇકોન) પ્રોપર્ટી શોધો અને અહીં જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો. |
07.26 | icons (આઇકોન્સ) પ્રોપર્ટી વિન્ડો ખુલે છે |
07.28 | અહીં External Image (એક્સટર્નલ ઈમેજ) વિકલ્પ પસંદ કરો, અને અહીં ફરીથી જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો. |
07.35 | અને તમારી એપ્લીકેશનમાં તમે કઈ ઈમેજ સમાવેશ કરવા માંગો છો તે બદ્દલ જુઓ |
07.41 | મેં અહીં ઈમેજ પસંદ કરી લીધી છે. OK પર ક્લિક કરો |
07.48 | માઉસનો ઉપયોગ કરીને ચાલો તેને વ્યવસ્થિત કરીએ. |
07.51 | તમે અહીં લેબલ પરની આ ટેક્સ્ટને રદ્દ કરી શકો છો તે માટે લેબલ પર બમણું ક્લિક કરો અને ટેક્સ્ટને રદ્દ કરો |
07.59 | હવે આપણે ઈમેજમાં ઉમેરાયા છીએ |
08.02 | ચાલો આગળ આપણા GUI માં મેનુ ઉમેરીએ |
08.05 | palette પેલેટ પર જાવ અને swing menus (સ્વીંગ મેનુસ) માં જઈને Menu bar (મેનુ બાર) વિકલ્પ પસંદ કરો |
08.12 | Menu bar (મેનુ બાર) પસંદ કરો અને અહીં પેનલની ટોંચે ક્લિક કરો. |
08.17 | મૂળભૂત રીતે અહીં 2 મેનુ લેબલો છે : File (ફાઈલ) અને Edit (એડિટ). |
08.22 | Edit ટેક્સ્ટ પર બમણું ક્લિક કરીને તેને Help નામથી બદલો. |
08.28 | તમે File (ફાઈલ) અંતર્ગત submenu (સબમેનુ) પણ ઉમેરી શકો છો. |
08.32 | હવે ડાબી બાજુએ આવેલ Inspector (ઇન્સપેક્ટર) અથવા navigator (નેવીગેટર) માં, JMenu1 પર જમણું-ક્લિક કરો, |
08.39 | Add From Palette વિકલ્પ પસંદ કરીને Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો. |
08.45 | આનાથી MenuItem (મેનુઆઇટમ) ઉમેરાવી જોઈએ. |
08.47 | તમે તેનું નામ બદલીને ત્યાં Exit (એક્ઝીટ) પણ લખી શકો છો. |
08.54 | આમ આ પ્રકારે આપણે ફાઈલ મેનુ અંતર્ગત સબમેનુ ઉમેર્યું અને તે મેનુ આઇટમનું નામ પણ બદલી કર્યું. |
09.00 | હવે, આપણું GUI મોટા ભાગે પૂર્ણ થયું છે. |
09.03 | ચાલો હવે preview (પ્રિવ્યુ) જોઈએ. |
09.05 | ટોંચે આવેલ 'Preview Design' (પ્રિવ્યુ ડીઝાઈન) બટન પર ક્લિક કરો |
09.09 | તે તમને તમે હમણાં સુધી શું કર્યું છે તેનું પ્રિવ્યુ દર્શાવે છે. |
09.12 | અહીં, હજુ સુધી બટન કામ નથી કરી રહ્યા. |
09.16 | પરંતુ જેમ તમે કોડ ઉમેરો છો, તેમ તમને બધુજ કામ કરતુ મેળવી શકાવાશે. |
09.20 | ચાલો પ્રિવ્યુ બંધ કરીએ |
09.22 | હવે, કોડ ઉમેરીએ એ પહેલા, ચાલો ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામો આપીએ. |
09.28 | Balance (બેલેન્સ) પર જાવ, ચાલો અહીં આ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામ આપીએ. |
09.34 | inspector (ઇન્સપેક્ટર) માં JTextfield1 પર જમણું ક્લિક કરો. |
09.40 | change variable name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
09.43 | વેરીએબલ નામ બદલીને ચાલો Credit amount (ક્રેડીટ એમાઉન્ટ) કરીએ |
09.50 | Ok પર ક્લિક કરો |
09.53 | તમે અહીં ડીઝાઇન મોડમાં textfield (ટેક્સ્ટફિલ્ડ) પર પણ જમણું ક્લિક કરી શકો છો |
09.56 | Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
10.00 | અને વેરીએબલનું નામ બદલીને debitAmount (ડેબીટએમાઉન્ટ) કરો. |
10.04 | Ok પર ક્લિક કરો |
10.08 | હું આ છેલ્લા લેબલને એટલે કે stars textfields (સ્ટાર્સ ટેક્સ્ટફિલ્ડ્સ) લેબલને resultBalance (રીઝલ્ટબેલેન્સ) તરીકે પણ બોલાવી શકું છું. |
10.16 | ફરીથી Change variable name (ચેન્જ વેરીએબલ નેમ) વિકલ્પ પસંદ કરીને વેરીએબલને resultBalance (રીઝલ્ટબેલેન્સ) માં બદલી કરો |
10.23 | OK પર ક્લિક કરો |
10.25 | એપ્લીકેશનને કાર્યરત કરવા માટે, ચાલો હવે કોડ જોઈએ. |
10.30 | તો આ મારો sample code (સેમ્પલ કોડ) છે |
10.32 | હું creditAmount (ક્રેડીટએમાઉન્ટ) માંથી getText() (ગેટટેક્સ્ટ); |
10.37 | અને debitAmount (ડેબીટએમાઉન્ટ) માંથી getText() (ગેટટેક્સ્ટ) ઈચ્છું છું, |
10.39 | બેલેન્સ ગણતરી કરીને તે રકમને અંતિમ resultBalance (રીઝલ્ટબેલેન્સ) માં મુકો. |
10.44 | ચાલો અહીં કોડ કોપી કરીએ અને પાછા IDE પર જઈએ |
10.51 | હવે Get Balance (ગેટ બેલેન્સ) બટન પર જમણું ક્લિક કરો. |
10.55 | Events (ઈવેન્ટ્સ), Action (એક્શન) અને તેમાં Action Performed (એક્શન પરર્ફોમ્ડ) વિકલ્પ પસંદ કરો |
11.00 | આ તમને કોડનાં વિભાગમાં લઇ જશે |
11.03 | જ્યાં તમને બટન દબાવવા પર જે ક્રિયા કરવી છે તે માટે કોડને લખવો અથવા પેસ્ટ કરવો પડશે. |
11.10 | ચાલો હું કોપી કરેલ કોડને અહીં પેસ્ટ કરું
|
11.17 | Let's save this code and go back to Design mode
|
11.22 | Now lets adding the code to Exit the application.
|
11.25 | Right click on the MenuItem, Exit and Choose Events, Action and Action Performed. |
11.40 | It switches to the source mode and now we have to a write the code to Exit successfully from the application |
11.46 | That is going to be System.exit(1). |
11.53 | Now Save the code and go back to design mode. |
11.57 | Let us also add a shortcut to the Exit MenuItem
|
12.02 | Double click on the shortcut option here in the Window thats opens |
12.07 | Give the key stroke as Q and Ctrl and Click on OK
|
12.14 | So now we have set Ctrl Q as the keyboard shortcut to quit from the application |
12.20 | That its our application is now complete
|
12.23 | Let's now run the application by pressing F6 on your keyboard. |
12.30 | It as already selected the main class that as to run |
12.33 | Click on OK |
12.37 | And here it is. This is our GUI |
12.40 | Now let's run a check |
12.43 | Go to the balance tab, enter the credit amount with Rs.300/-. |
12.47 | And the debit amount as Rs.200. And Say 'Get Balance'. |
12.53 | This gives us the correct amount in the balance. |
12.56 | Let us now exit from the application. |
12.58 | I'll Go to File menu and I'll click on Exit. |
13.02 | We could have also quit the application by pressing Ctrl Q on the keyboard |
13.08 | Now With the application complete, it's time for the assignment. |
13.14 | The task is to create a Temperature convertor application. |
13.18 | I should have to tabs like the previous one |
13.21 | 1 to convert from Centigrade to Fahrenheit and another for Fahrenheit to Celsius. |
13.27 | It should also take an input temperature.
|
13.30 | And Display the converted temperature |
13.33 | It should also have a menu bar on top that shows File and Help options |
13.38 | And under the file menu have an Exit item with a keyboard shortcut to Exit from the application |
13.46 | I have already solved the assignment |
13.48 | Let us see how it shoud look |
13.50 | I'm going to run my assignment and this is my GUI |
13.56 | Now let us Enter the input temperature as -40 Celcius and let me click on get Fahrenheit
|
14.05 | The application should give the correct converted output temperature. |
14.10 | Now let us try the short-cut key to Exit i.e Ctrl X to exit from the application. |
14.18 | So we have successfully exited from the application upon the keyboard shortcut
|
14.25 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
14.29 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14.32 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
14.37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
14.42 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
14.46 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
14.52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
14.56 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
15.03 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
15.13 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
15.17 | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |