Difference between revisions of "Spoken-Tutorial-Technology/C2/What-is-a-Spoken-Tutorial/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 338: Line 338:
 
|-
 
|-
 
|  05:56
 
|  05:56
| On Linux, we can use Audacity and ffmpeg
+
| લિનક્સ, પર આપને  '''Audacity'''(ઓડાસીટી ) અને  '''ffmpeg''' વાપરી શકીએ છે.
  
  
 
|-
 
|-
 
|  06:00
 
|  06:00
| A spoken tutorial explains how to do this
+
| સ્પોકન ટ્યુટોરીયલ સમજાવશે આ કેવી રીતે કરવું.
  
 
|-
 
|-
 
|  06:06
 
|  06:06
| Let me minimise this browser
+
|ચાલો હું  બ્રાઉઝર નાનું કરું.
  
  
 
|-
 
|-
 
|  06:09
 
|  06:09
| Underneath this, I have another browser with several tabs
+
|આ નીચે, મી પાસે ઘણી ટેબો સાથે અન્ય બ્રાઉઝર છે
  
  
 
|-
 
|-
 
|  06:13
 
|  06:13
| Let me play this: “Recording plays”
+
| ચાલો હું આં વગાડું: “રેકોર્ડીંગ  શરુ થાય છે”
  
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
| On Windows, we can use Movie Maker
+
| '''Windows'''(વિન્ડોઝ) પર, આપણે  ''' Movie Maker'''(મૂવી મેકર) વાપરી શકીએ છે.
  
  
 
|-
 
|-
 
|  06:38
 
|  06:38
| A spoken tutorial explains how to do this
+
|સ્પોકન ટ્યુટોરીયલ સમજાવશે આ કેવી રીતે કરવું.
  
 
   
 
   
 
|-
 
|-
 
|  06:42
 
|  06:42
Let us go to the next slide
+
આપણે આગામી સ્લાઇડ પર જઈએ
  
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
We will now see Scilab spoken tutorials in Hindi, Malayalam and Bengali.
+
હવે આપણે હિન્દી, મલયાલમ અને બંગાલીમાં '''Scilab''' (સાઈલેબ)ના સ્પોકન ટ્યુટોરિયલ્સ  જોશું.
 
+
 
|-
 
|-
 
|07 06
 
|07 06
“Recording plays” let me play Malayalam “Recording plays” let me play bengali “Recording plays”
+
રેકોર્ડીંગ શરુ થાય છે” ચલો હું મલયાલમમાં વગાડું “રેકોર્ડીંગ  શરુ થાય છે” ચાલો હું બંગાલીમાં વગડું  “રેકોર્ડીંગ  શરુ થાય છે”
  
  
 
|-
 
|-
 
| 07:46
 
| 07:46
| Let us go to back here slides
+
| ચાલો અહીં આપણે સ્લાઇડ્સ પર  પાછા જઈએ.
  
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
Let us discuss how to present complex topics through spoken tutorials.
+
આપણે સ્પોકન ટ્યુટોરિયલોની દ્વારા જટિલ વિષયો પ્રસ્તુત  કેવી રીતેકરવા તે વિષે  ચર્ચા કરીએ.
 
+
  
 
|-
 
|-
 
|  07:54
 
|  07:54
| After all, a spoken tutorial is only ten minutes long.  
+
| છેવટે, સ્પોકન ટ્યુટોરીયલ માત્ર દસ મિનિટ લાંબુ છે.
 
+
  
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
| By combining spoken tutorials, advanced topics can also be taught.
+
| સ્પોકન ટ્યુટોરિયલ્સ સંયુક્ત રીતે, આધુનિક વિષયો પણ શીખવી શકાય છે.
 
+
  
 
|-
 
|-
 
|  08:03
 
|  08:03
| If sufficient small steps are available,  
+
| જો પૂરતા નાના પગલાંઓ ઉપલબ્ધ હોય,
 
+
  
 
|-
 
|-
 
|  08:06
 
|  08:06
| Himalayas can also be climbed.
+
| હિમાલય પર પણ ચઢી શકાય.
 
+
  
 
|-
 
|-
 
|  08:09
 
|  08:09
| Let us now view the study plans for LaTeX and Scilab
+
|ચાલો હવે '''LaTeX''' (લેટેક)અને '''Scilab'''(સાઈલેબ) ની અભ્યાસ યોજના જોઈએ.
  
 
|-
 
|-
 
| 08:20
 
| 08:20
| LaTeX study plans
+
| LaTeX (લેટેક)અભ્યાસ યોજના
  
  
 
|-
 
|-
 
|  08:26
 
|  08:26
| Scilab study plans
+
| Scilab (સાઈલેબ)અભ્યાસ યોજના
  
 
|-
 
|-
 
| 08:29
 
| 08:29
| Let us go to the next slide.
+
|ચાલો આગામી સ્લાઇડ પર જઈએ.
  
 
|-
 
|-
 
| 08:32
 
| 08:32
One can bridge digital divide through spoken tutorials.
+
સ્પોકન ટ્યુટોરિયલોની દ્વારા ડિજીટલ વિભાજનનો સંબંધ બાંધવા છે.
  
  
 
|-
 
|-
 
|  08:36
 
|  08:36
| For example, one can explain how to buy train tickets through irctc
+
| ઉદાહરણ તરીકે,કોઈ  IRCTC દ્વારા ટ્રેન ટિકિટ ખરીદી કેવી રીતે કરી શકે  છે.
 
+
  
 
|-
 
|-
 
|  08:41
 
|  08:41
| How to locate low cost agricultural loans.
+
| કેવી રીતે ઓછા ખર્ચે કૃષિ લોન મળે.
  
  
 
|-
 
|-
 
|  08:44  
 
|  08:44  
| How to locate information on primary health care.
+
| પ્રાથમિક આરોગ્ય સંભાળ માહિતી મેળવવી.
  
  
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
| How to obtain information on first aid.
+
|પ્રાથમિક ઉપચાર પર જાણકારી  મેળવવી.
 
+
  
 
|-
 
|-
 
|  08:51
 
|  08:51
| How to do web search to locate the shop that sells Tvs at the lowest price.
+
| સૌથી નીચા ભાવે વેચાતી ટીવીની  દુકાન માટે  વેબ શોધ કેવી રીતે કરવું.
  
  
 
|-
 
|-
 
|  08:56
 
|  08:56
| Indeed, this list is endless.
+
|ખરેખર, આ યાદી અનંત છે.
 
+
  
 
|-
 
|-
 
|08:58
 
|08:58
| As a matter of fact, this approach can be used to bridge digital divide.
+
| ખરેખર, આ અભિગમ ડિજીટલ વિભાજનનો સંબંધ બાંધવા માટે વાપરી શકાય છે.
  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
Spoken tutorials are released under creative commons license.
+
પોકન ટ્યુટોરિયલોની ક્રિએટીવ કોમન્સ લાયસન્સ હેઠળ પ્રકાશિત થાય છે.
 
+
  
 
|-
 
|-
 
|  09:08
 
|  09:08
| These are available for free download from the spoken tutorial website.
+
| સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર આ નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 09:13
 
| 09:13
| Let us discuss the honorarium available for creating a ten minute spoken tutorial
+
|આપણે દસ મિનિટ સ્પોકનના  ટ્યુટોરીયલ બનાવવા માટે ઉપલબ્ધ માનદ્ વેતન ચર્ચા કરીએ.
 
+
  
 
|-
 
|-
 
|  09:19
 
|  09:19
| Rs. 3,500 to create script and slides
+
| રૂ. 3,500 સ્ક્રિપ્ટ અને સ્લાઇડ્સ બનાવવા માટે છે.
 
+
  
 
|-
 
|-
 
|  09:23
 
|  09:23
| Rs. 500 for review by novice or beginner
+
| રૂ. 500 શિખાઉ અથવા શિખાઉ માણસ દ્વારા રીવ્યુ માટે છે.
 
+
  
 
|-
 
|-
 
|  09:28
 
|  09:28
| Rs. 1,000 for recording the spoken tutorial - this can be done by the beginner as well
+
|રૂ.1,000 સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ માટે  -તેમ જ આ શરુ કરવા વાળા  સાથે પણ કરી શકાય. 
 
+
  
 
|-
 
|-
 
|  09:34
 
|  09:34
| Rs. 1,000 for translation into a local language
+
|રૂ.1,000 સ્થાનિક ભાષામાં ભાષાંતર માટે.
  
  
 
|-
 
|-
 
|  09:37
 
|  09:37
| Rs. 500 for dubbing into a local language.
+
| રૂ.500 સ્થાનિક ભાષામાં ડબ કરવા માટે .
  
  
 
|-
 
|-
 
|  09:40
 
|  09:40
| To be paid after review and acceptance.
+
| તે પૈસા રીવ્યુ અને સ્વીકૃતિ પછી ચૂકવવામાં આવશે.
  
  
 
|-
 
|-
 
|  09:43
 
|  09:43
| The above amounts are for a ten minute spoken tutorial. Actual honorarium will be proportional to the number of minutes.
+
| ઉપરોક્ત રકમ દસ મિનિટ સ્પોકન ટ્યુટોરીયલ માટે છે. ખરેખર માનદ્ વેતન મિનિટ સંખ્યાના પ્રમાણમાં હશે.
  
  
 
|-
 
|-
 
|  09:50
 
|  09:50
| There is a one time bonus of Rs. 5,000 also
+
| એકાદી વખતે રૂ5000  બોનસ પણ મળી આવે  છે.
  
 
|-
 
|-
 
|  09:54
 
|  09:54
| Our target audience is a remote child,  
+
| મોટા ભાગના અમારા  પ્રેક્ષકો દૂરસ્થ બાળક છે,
 
+
  
 
|-
 
|-
 
|  09:57
 
|  09:57
| working alone at midnight,  
+
| મધ્યરાત્રિએ એકલા કામ કરતા,  
  
  
 
|-
 
|-
 
|  09:58
 
|  09:58
| without anyone to help her.
+
| કોઈની પણ  મદદ  વિના.
 
+
  
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
| In other words, spoken tutorials need to be created for self learning.
+
| બીજા શબ્દોમાં કહીએ તો, સ્પોકન ટ્યુટોરિયલ્સ સ્વ શિક્ષણ માટે બનાવવા જરૂરી છે.
  
 
|-
 
|-
 
|  10:05
 
|  10:05
We actively promote Open Source Software
+
અમે ઓપન સોર્સ સોફ્ટવેરને  પ્રોત્સાહન આપીએ છીએ.
  
  
 
|-
 
|-
 
|  10:08
 
|  10:08
| Conduct workshops through student clubsusing spoken tutorials and financial support
+
| વિદ્યાર્થી ક્લબ દ્વારા વર્કશોપ આયોજિત કરીએ છે સ્પોકન ટ્યુટોરિયલ્સ અને નાણાકીય મદદથી.
 
+
  
 
|-
 
|-
 
|  10:13
 
|  10:13
| We also look for Campus Ambassadors
+
| અમે  કેમ્પસ એમ્બેસેડર્સ પણ શોધી રહ્યા છે.
  
  
 
|-
 
|-
 
|  10:16
 
|  10:16
| We have a spoken tutorial on Campus Ambassador programme
+
| અમારી પાસે  કેમ્પસ એમ્બેસેડર કાર્યક્રમ પર સ્પોકન ટ્યુટોરીયલ છે.
  
 
|-
 
|-
 
| 10:21
 
| 10:21
Let us play it “Recording plays”
+
ચાલો તે વગાડીએ “રેકોર્ડીંગ  વાગી રહ્યું છે.”
  
 
|-
 
|-
 
| 10:35
 
| 10:35
Let us show the web site of our project, [http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org]
+
અમારા પ્રોજેક્ટની  વેબ સાઇટ બતાવું, [http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org]
  
 
|-
 
|-
 
|  10:45
 
|  10:45
|   The current tutorial is available here
+
| વર્તમાન ટ્યુટોરીયલ અહીં ઉપલબ્ધ છે.
 
+
  
 
|-
 
|-
 
|  10:48
 
|  10:48
| Where to contact us is here
+
|અમારો સંપર્ક ક અહીં કરવો.
 
+
  
 
|-
 
|-
 
|  10:50
 
|  10:50
| A list of FOSS systems is available through the wiki – let us click this
+
|ફોસ્સ સિસ્ટમોની યાદી વિકિ દ્વારા ઉપલબ્ધ છે– ચાલો આ ક્લિક કરો
  
  
 
|-
 
|-
 
|  10:59
 
|  10:59
| You may join the effort on any of these
+
| તમે આ કોઈપણ પ્રયાસમાં જોડાઈ શકો છો.
 
+
  
 
|-
 
|-
 
|  11:03
 
|  11:03
| You may also propose work on new systems
+
| તમે પણ નવી સિસ્ટમો પર કામ પ્રસ્તાવ કરી શકો છો.
  
  
 
|-
 
|-
 
|  11:06
 
|  11:06
| Please feel free to contact us.  
+
| અમને નિઃસંકોચ  સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
|  11:10
 
|  11:10
|   Let us go to the next slide. We welcome your participation.
+
| આગામી સ્લાઇડ પર જઈએ. અમે તમારી ભાગીદારીનો  સ્વાગત કરીએ છે.
  
  
 
|-
 
|-
 
|  11:14
 
|  11:14
| To create, review and use spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરિયલ્સ બનાવવા રીવ્યુ કરો અને વાપરવા માટે
  
  
 
|-
 
|-
 
|  11:17
 
|  11:17
| We also need technology support
+
| અમને  ટેકનોલોજી આધારની પણ  જરૂર છે.
  
  
 
|-
 
|-
 
|  10:20
 
|  10:20
| We have lots of jobs as well.
+
| અમારી પસે ઘણી નોકરીઓ પણ છે.
  
  
 
|-
 
|-
 
|  11:22
 
|  11:22
| Work with us, full time or part time.
+
|અમારી સાથે પૂર્ણ સમય અથવા ભાગ સમયમાં કામ કરો.
  
 
|-
 
|-

Revision as of 10:36, 12 May 2014

Time Narration
00:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રૌધોગિક પરિચય પરનાં પ્રેઝેન્ટેશનમાં તમારું સ્વાગત છે જેમાં ભારત આઇટી સાક્ષર બનાવવાનું સામર્થ્ય છે.


00:09 આ કન્નન મોઉદગલ્યા દ્વારા રચિત છે. જે આઈઆઈટી બોમ્બેથી છે. જે આ પ્રોજેક્ટનું નેતુત્વ કરે છે.
00:15 સ્પોકન ટ્યુટોરીયલ શું છે?


00:17 તે કમ્પ્યુટર સત્રનું એક રેકોર્ડીંગ છે


00:19 ચાલુ વિવરણ સાથે અમુક સોફ્ટવેરને સમજાવવું છે


00:24 પરિણામી ફિલ્મ એ સ્પોકન ટ્યુટોરીયલ છે


00:27 સામાન્યત: 10 મિનીટ સમયગાળાની
00:30 સ્પોકન ટ્યુટોરીયલો બનાવવાનાં પગલાઓ છે


00:33 આઉટલાઈન


00:34 સ્ક્રીપ્ટ


00:35 રેકોર્ડીંગ


00:36 સ્ક્રીપ્ટને બીજી અન્ય ભાષાઓમાં ભાષાંતરિત કરવી અને


00:38 ડબિંગ
00:39 ચાલો હું તમને આ દરેક પગલાઓ સમજાવું
00:42 આપણે બે સોફ્ટવેર સિસ્ટમોની આઉટલાઈન દર્શાવીશું:


00:47 Xfig અને PHP/MySQL


00:52 http://spoken-tutorial.org પરથી મેં પહેલાથી જ આ ટ્યુટોરીયલ માટે જોઈતા લીંકો ડાઉનલોડ કરી લીધા છે
01:03 ચાલો Xfig માટે આઉટલાઈન જોઈએ


01:09 ચાલો PHP માટે આઉટલાઈન જોઈએ


01:15 ચાલો આગળની સ્લાઈડ પર જઈએ
01:19 સ્પોકન ટ્યુટોરીયલ બનાવવાનું 2જું પગલું છે સ્ક્રીપ્ટ


01:24 જેમ ફિલ્મને સારી સ્ક્રીપ્ટની જરૂર રહે છે


01:26 તેમ સ્પોકન ટ્યુટોરીયલને પણ સારી સ્ક્રીપ્ટની જરૂર રહે છે


01:29 વર્તમાન ટ્યુટોરીયલની સ્ક્રીપ્ટ અહીં છે


01:38 સ્ક્રીપ્ટ લખવાની માર્ગદર્શિકા અહીં છે


01:45 માર્ગદર્શિકા સમજુતી આપતું ટ્યુટોરીયલ પણ જલ્દી જ ઉપલબ્ધ થશે


01:52 હું હવે એક એવું ટૂંકું સ્પોકન ટ્યુટોરીયલ બનાવીશ જે જીમેઈલ ખાતાથી કેવી રીતે ઈમેઈલ મોકલવું એ સમજાવશે
02:00 ચાલો હું iShowU ને આહવાન કરું, જેકે એક સ્ક્રીન રેકોર્ડીંગ સોફ્ટવેર છે


02:06 સ્ક્રીન પરનાં ચતુષ્કોણને અવલોકન કરો


02:09 જે કઈપણ આ ચતુષ્કોણ અંતર્ગત આવે છે તે રેકોર્ડ થશે
02:15 મેં નેટસ્કેપ ખોલ્યું છે


02:17 મેં તેને બરોબર આ ચતુષ્કોણમાં મુક્યું છે
02:22 તે જીમેઈલ તરફે પોઈન્ટ કરે છે


02:25 હું તમિળમાં બોલીશ


02:27 ચાલો હું રેકોર્ડીંગ ચાલુ કરું
02:30 ગેસ્ટ.સ્પોકન આગા લોગીન સીગીરેન જીમેઈલ અઇ થીરંડગી વિટ્ટડુ


02:40 કમ્પોઝ બટન મૂલમ અરંબીકપ પોગીરેન kannan@iitb.ac.in


02:56 સબ્જેક્ટ : ટેસ્ટ
03:03 ઇન્ગું વરુવોમ


03:06 ધીસ ઇસ અ ટેસ્ટ મેઈલ


03:11 સેન્ડ બટન મૂલમ ઈમેઈલ અઇ અનુપ્પુગીરેન


03:16 ઇપ્પોડું સાઇન આઉટ સીગીરેન નાનરી, વન્ક્કમ
03:26 મેં હમણાં જ રેકોર્ડીંગ પૂર્ણ કર્યું છે


03:28 તરત જ, રેકોર્ડીંગ સોફ્ટવેર એક ફિલ્મ બનાવે છે
03:32 ચાલો હું પહેલા નેટસ્કેપ અને iShowU બંધ કરું.
03:43 ચાલો હું હવે રેકોર્ડ કરેલ ફિલ્મને પ્લે કરું.


03:47 “Recording plays”


03:53 ચાલો તેને આગળ ધપાવીએ


03:57 “Recording plays”


04:04 ચાલો હું આને બંધ કરું
04:09 ચાલો હવે આગળની સ્લાઈડ પર જઈએ
04:11 તો આજ છે જેને હું સ્પોકન ટ્યુટોરીયલ તરીકે સંબોધું છું
04:14 શાળા જતા વિદ્યાર્થી પણ સ્પોકન ટ્યુટોરીયલો બનાવી શકે છે - તે અત્યંત સરળ છે
04:20 ચાલો હવે હું રેકોર્ડીંગ માટેનાં ટૂલ સમજાવું જે આપણી પાસે છે


04:24 recordMyDesktop, લીનક્સ પર


04:27 સ્પોકન ટ્યુટોરીયલ સમજાવે છે કે આ કેવી રીતે કરવું
04:37 “Recording plays”
04:43 વિન્ડોવ્ઝ પર આપણી પાસે કેમસ્ટુડીઓ છે
04:47 આ સ્પોકન ટ્યુટોરીયલ સમજાવે છે કે આ કેવી રીતે કરવું
04:52 બંને FOSS છે


04:59 ટ્યુટોરીયલ નેરેશન માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે
05:03 ચાલો હું તે પ્લે કરું


05:08 “Recording plays”


05:16 ચાલો હું સ્લાઈડ પર પાછી આવું
05:19 સ્પોકન ટ્યુટોરીયલ બનાવવાનું 4થું પગલું છે સ્ક્રીપ્ટને સ્થાનિક ભાષાઓમાં ભાષાંતરીત કરવી


05:26 એવા લોકો માટે તેને સુલભ કરવી જેઓ અંગ્રેજીમાં નબળા છે


05:31 હું તમને getting started on Scilab સ્ક્રીપ્ટ


05:35 હિન્દી, મરાઠી અને બંગાળીમાં બતાવીશ


05:40 હિન્દી, મરાઠી અને બંગાળી
05:46 ચાલો બ્રાઉઝર પર પાછા જઈએ.


05:49 સ્ક્રીપ્ટ વાપરીને, આપણે ફક્ત બોલચાલનો ભાગ જ બદલીએ છીએ.
05:53 વિડીઓ સમાન રહે છે.


05:56 લિનક્સ, પર આપને Audacity(ઓડાસીટી ) અને ffmpeg વાપરી શકીએ છે.


06:00 સ્પોકન ટ્યુટોરીયલ સમજાવશે આ કેવી રીતે કરવું.
06:06 ચાલો હું બ્રાઉઝર નાનું કરું.


06:09 આ નીચે, મી પાસે ઘણી ટેબો સાથે અન્ય બ્રાઉઝર છે


06:13 ચાલો હું આં વગાડું: “રેકોર્ડીંગ શરુ થાય છે”
06:31 Windows(વિન્ડોઝ) પર, આપણે Movie Maker(મૂવી મેકર) વાપરી શકીએ છે.


06:38 સ્પોકન ટ્યુટોરીયલ સમજાવશે આ કેવી રીતે કરવું.


06:42 આપણે આગામી સ્લાઇડ પર જઈએ
06:50 હવે આપણે હિન્દી, મલયાલમ અને બંગાલીમાં Scilab (સાઈલેબ)ના સ્પોકન ટ્યુટોરિયલ્સ જોશું.
07 06 રેકોર્ડીંગ શરુ થાય છે” ચલો હું મલયાલમમાં વગાડું “રેકોર્ડીંગ શરુ થાય છે” ચાલો હું બંગાલીમાં વગડું “રેકોર્ડીંગ શરુ થાય છે”


07:46 ચાલો અહીં આપણે સ્લાઇડ્સ પર પાછા જઈએ.
07:50 આપણે સ્પોકન ટ્યુટોરિયલોની દ્વારા જટિલ વિષયો પ્રસ્તુત કેવી રીતેકરવા તે વિષે ચર્ચા કરીએ.
07:54 છેવટે, સ્પોકન ટ્યુટોરીયલ માત્ર દસ મિનિટ લાંબુ છે.
07:59 સ્પોકન ટ્યુટોરિયલ્સ સંયુક્ત રીતે, આધુનિક વિષયો પણ શીખવી શકાય છે.
08:03 જો પૂરતા નાના પગલાંઓ ઉપલબ્ધ હોય,
08:06 હિમાલય પર પણ ચઢી શકાય.


08:09 ચાલો હવે LaTeX (લેટેક)અને Scilab(સાઈલેબ) ની અભ્યાસ યોજના જોઈએ.
08:20 LaTeX (લેટેક)અભ્યાસ યોજના


08:26 Scilab (સાઈલેબ)અભ્યાસ યોજના
08:29 ચાલો આગામી સ્લાઇડ પર જઈએ.
08:32 સ્પોકન ટ્યુટોરિયલોની દ્વારા ડિજીટલ વિભાજનનો સંબંધ બાંધવા છે.


08:36 ઉદાહરણ તરીકે,કોઈ IRCTC દ્વારા ટ્રેન ટિકિટ ખરીદી કેવી રીતે કરી શકે છે.
08:41 કેવી રીતે ઓછા ખર્ચે કૃષિ લોન મળે.


08:44 પ્રાથમિક આરોગ્ય સંભાળ માહિતી મેળવવી.


08:47 પ્રાથમિક ઉપચાર પર જાણકારી મેળવવી.
08:51 સૌથી નીચા ભાવે વેચાતી ટીવીની દુકાન માટે વેબ શોધ કેવી રીતે કરવું.


08:56 ખરેખર, આ યાદી અનંત છે.
08:58 ખરેખર, આ અભિગમ ડિજીટલ વિભાજનનો સંબંધ બાંધવા માટે વાપરી શકાય છે.
09:04 પોકન ટ્યુટોરિયલોની ક્રિએટીવ કોમન્સ લાયસન્સ હેઠળ પ્રકાશિત થાય છે.
09:08 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર આ નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
09:13 આપણે દસ મિનિટ સ્પોકનના ટ્યુટોરીયલ બનાવવા માટે ઉપલબ્ધ માનદ્ વેતન ચર્ચા કરીએ.
09:19 રૂ. 3,500 સ્ક્રિપ્ટ અને સ્લાઇડ્સ બનાવવા માટે છે.
09:23 રૂ. 500 શિખાઉ અથવા શિખાઉ માણસ દ્વારા રીવ્યુ માટે છે.
09:28 રૂ.1,000 સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ માટે -તેમ જ આ શરુ કરવા વાળા સાથે પણ કરી શકાય.
09:34 રૂ.1,000 સ્થાનિક ભાષામાં ભાષાંતર માટે.


09:37 રૂ.500 સ્થાનિક ભાષામાં ડબ કરવા માટે .


09:40 તે પૈસા રીવ્યુ અને સ્વીકૃતિ પછી ચૂકવવામાં આવશે.


09:43 ઉપરોક્ત રકમ દસ મિનિટ સ્પોકન ટ્યુટોરીયલ માટે છે. ખરેખર માનદ્ વેતન મિનિટ સંખ્યાના પ્રમાણમાં હશે.


09:50 એકાદી વખતે રૂ5000 બોનસ પણ મળી આવે છે.
09:54 મોટા ભાગના અમારા પ્રેક્ષકો દૂરસ્થ બાળક છે,
09:57 મધ્યરાત્રિએ એકલા કામ કરતા,


09:58 કોઈની પણ મદદ વિના.
10:00 બીજા શબ્દોમાં કહીએ તો, સ્પોકન ટ્યુટોરિયલ્સ સ્વ શિક્ષણ માટે બનાવવા જરૂરી છે.
10:05 અમે ઓપન સોર્સ સોફ્ટવેરને પ્રોત્સાહન આપીએ છીએ.


10:08 વિદ્યાર્થી ક્લબ દ્વારા વર્કશોપ આયોજિત કરીએ છે , સ્પોકન ટ્યુટોરિયલ્સ અને નાણાકીય મદદથી.
10:13 અમે કેમ્પસ એમ્બેસેડર્સ પણ શોધી રહ્યા છે.


10:16 અમારી પાસે કેમ્પસ એમ્બેસેડર કાર્યક્રમ પર સ્પોકન ટ્યુટોરીયલ છે.
10:21 ચાલો તે વગાડીએ “રેકોર્ડીંગ વાગી રહ્યું છે.”
10:35 અમારા પ્રોજેક્ટની વેબ સાઇટ બતાવું, http://spoken-tutorial.org
10:45 વર્તમાન ટ્યુટોરીયલ અહીં ઉપલબ્ધ છે.
10:48 અમારો સંપર્ક ક અહીં કરવો.
10:50 ફોસ્સ સિસ્ટમોની યાદી વિકિ દ્વારા ઉપલબ્ધ છે– ચાલો આ ક્લિક કરો


10:59 તમે આ કોઈપણ પ્રયાસમાં જોડાઈ શકો છો.
11:03 તમે પણ નવી સિસ્ટમો પર કામ પ્રસ્તાવ કરી શકો છો.


11:06 અમને નિઃસંકોચ સંપર્ક કરો.
11:10 આગામી સ્લાઇડ પર જઈએ. અમે તમારી ભાગીદારીનો સ્વાગત કરીએ છે.


11:14 સ્પોકન ટ્યુટોરિયલ્સ બનાવવા રીવ્યુ કરો અને વાપરવા માટે


11:17 અમને ટેકનોલોજી આધારની પણ જરૂર છે.


10:20 અમારી પસે ઘણી નોકરીઓ પણ છે.


11:22 અમારી સાથે પૂર્ણ સમય અથવા ભાગ સમયમાં કામ કરો.
11:25 Why should you work with us?


11:27 To remove digital divide


11:29 To make our children IT literate


11:31 To promote FOSS


11:33 To make our children employable


11:35 To make our country a developed one


11:37 To realise the dream of Dr. Abdul Kalam
11:40 Let us go to the next slide. We have a small assignment for you.


11:44 Please see if you can locate all the web pages shown in this tutorial.
11:49 I would like to acknowledge the funding support now


11:52 Spoken tutorial is a part of the Talk to a Teacher project


11:56 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India


12:01 More information on this mission is available at spoken-tutorial.org/NMEICT-Intro.
12:11 We have come to the end of this tutorial
12:14 Thanks for joining us
12:15 This is Kannan Moudgalya signing off


Goodbye and Jai Hind

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya