Difference between revisions of "Digital-Divide/D0/Getting-to-know-computers/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 454: Line 454:
 
| 09.16
 
| 09.16
 
| એટલા માટે, તેને લેપટોપ કહેવાય છે.  
 
| એટલા માટે, તેને લેપટોપ કહેવાય છે.  
 
  
 
|-
 
|-
| 09.18
+
| 09.18
|It has most of the same components as a ''' desktop computer''' including
+
| ડેસ્કટોપ કમ્પ્યુટરની સમાન ઘણા બધા સમાન કમ્પોનન્ટ તે ધરાવે છે. જેમાં આપેલનો સમાવેશ છે     
  
 
|-
 
|-
| 09.23
+
| 09.23
|a '''display, '''
+
| ડિસ્પ્લે,
  
 
|-
 
|-
| 09.24
+
| 09.24
|a '''keyboard, '''
+
| કીબોર્ડ,  
  
 
|-
 
|-
| 09.25
+
| 09.25
|a ''' touchpad,''' which is the pointing and navigating device
+
| ટચપેડ, જે કે પોઈન્ટ અને નેવિગેટ કરનાર ઉપકરણ છે 
  
 
|-
 
|-
| 09.29
+
| 09.29
|a ''' CD/DVD reader-writer''' and
+
| સીડી/ડીવીડી રીડર-રાઈટર અને 
  
 
|-
 
|-
| 09.32
+
| 09.32
|'''mic'''  and ''' speakers''' built into a single unit.  
+
| માઈક અને સ્પીકરો જે કે એક એકલ યુનિટમાં બંધારણ કરાયેલા છે.  
 
+
  
 
|-
 
|-
| 09.36
+
| 09.36
|It also has a ''' lan port''' and ''' USB ports.'''
+
| સાથે જ તે લેન પોર્ટ અને યુએસબી પોર્ટ પણ ધરાવે છે.  
  
 
|-
 
|-
| 09.40
+
| 09.40
|There is a ''' video port,''' using which one can connect a ''' projector''' to the '''laptop. '''
+
| અહીં એક વિડીઓ પોર્ટ છે, જેની મદદથી આપણે લેપટોપ સાથે પ્રોજેક્ટર જોડાણ કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
| 09.46
+
| 09.46
|The ''' audio jacks''' are easily identifiable, with respective ''' icons''' for ''' mic''' and '''headphones'''.  
+
| માઈક અને હેડફોન માટે સંબંધિત આઇકોનો દર્શાવતા, ઓડિયો જેક સરળતાથી ઓળખ પડે એવા છે.
  
 
|-
 
|-
| 09.53
+
| 09.53
|This is the inbuilt ''' cooling fan''' in the '''laptop. '''
+
| આ લેપટોપમાનો આંતરિક કૂલિંગ પંખો છે.
  
 
|-
 
|-
| 09.57
+
| 09.57
|This helps to keep the ''' laptop''' from overheating.  
+
| આ લેપટોપને અતિઉષ્ણતાથી બચાવવા માટે મદદ કરે છે.  
 
+
  
 
|-
 
|-
| 10.01
+
| 10.01
|A ''' laptop''' is powered by electricity via an ''' AC adapter''' and has a ''' rechargeable battery. '''
+
| લેપટોપ એસી એડપ્ટર મારફતે વીજળી દ્વારા ઉર્જા મેળવે છે અને એક રિચાર્જેબલ બેટરી ધરાવે છે.
  
 
|-
 
|-
| 10.09
+
| 10.09
|Hence, it is portable and can be used away from a power source.  
+
| એટલા માટે, તે પોર્ટેબલ છે અને પાવર સ્ત્રોતથી દુર પણ વાપરી શકાવાય છે.  
 
+
  
 
|-
 
|-
| 10.16
+
| 10.16
|Let us summarize. In this tutorial we have learnt
+
| સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા   
  
 
|-
 
|-
| 10.20
+
| 10.20
|about the various components of a ''' desktop''' and ''' laptop '''
+
| ડેસ્કટોપ અને લેપટોપનાં વિવિધ કમ્પોનન્ટ   
  
 
|-
 
|-
| 10.23
+
| 10.23
|and how to connect the various components of a '''desktop  '''
+
| અને ડેસ્કટોપનાં વિવિધ કમ્પોનન્ટને કેવી રીતે જોડાણ કરવું 
 
+
  
 
|-
 
|-

Revision as of 15:05, 2 May 2014

Visual Cue Narration
00:01 Getting to know Computers પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું
00:09 કમ્પ્યુટરનાં વિવિધ કમ્પોનન્ટો
00:11 આપણે વિવિધ કમ્પોનન્ટોને જોડાણ કરવાનું પણ શીખીશું.
00:15 સામાન્ય રીતે, 2 પ્રકારનાં કમ્પ્યૂટરો હોય છે-
00:18 ડેસ્કટૉપ અથવા કે પર્સનલ કોમ્પ્યુટર અને લેપટોપ
00:23 હાલનાં દિવસોમાં, ટેબ્લેટ પીસી અથવા ટૂંકમાં કહીએ તો ટૅબ્સ, પણ અત્યંત લોકપ્રિય છે.
00:31 કમ્પ્યુટરનાં કાર્યો.
00.33 કમ્પ્યુટર તેના કદને ધ્યાનમાં લીધા વગર પાંચ મુખ્ય કાર્યો કરે છે-
00.40 તે ઇનપુટનાં માર્ગે ડેટા અથવા ઇનસ્ટ્રકશનો સ્વીકારે છે.
00.45 વપરાશકર્તાનાં આવશ્યકતા અનુસાર તે ડેટા પ્રોસેસ કરે છે.
00.50 તે ડેટા સંગ્રહ કરે છે.
00.52 તે આઉટપુટ સ્વરૂપે પરિણામ આપે છે.
00.56 કમ્પ્યુટરનાં અંદર તે તમામ ઓપરેશનો નિયંત્રણ કરે છે.
01:01 કમ્પ્યુટરની સામાન્ય રચના આ બ્લોક આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે.
01:08 Input unit (ઇનપુટ યુનિટ)
01:09 Central Processing unit (સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ)
01:11 Output unit (આઉટપુટ યુનિટ)
01:14 ઇનપુટ યુનિટ મદદ કરે છે
01.16 સુવ્યવસ્થિત રીતે કમ્પ્યુટર સિસ્ટમમાં ડેટા અને પ્રોગ્રામો દાખલ કરવામાં.
01.23 કીબોર્ડ, માઉસ, કેમેરો અને સ્કેનર આ અમુક ઇનપુટ ઉપકરણો છે.
01.31 સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ એ
01:33 ગાણિતિક અને લોજિકલ ઓપરેશનો જેવી કામગીરી ભજવે છે અને
01.38 ડેટા અને ઇનસ્ટ્રકશનો સંગ્રહે છે
01.41 ખાસ કરીને, સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ અથવા કે સીપીયુ આવું દેખાય છે.
01.48 યુનિટની આગળ અને પાછળ તે ઘણી બધી પોર્ટો ધરાવે છે.
01.53 તે વિશે આપણે ટૂંકમાં જ શીખીશું.
01.57 તે ડેટા અને ઇનસ્ટ્રકશનો લે છે, તેને પ્રોસેસ કરે છે અને આઉટપુટ અથવા કે પરિણામ આપે છે.
02:05 ઓપરેશનો ભજવવાની કામગીરીને પ્રોસેસિંગ કહેવાય છે.
02:11 આઉટપુટ ત્યારબાદ ડેટા અને ઇનસ્ટ્રકશનો સાથે સ્ટોરેજ યુનિટમાં સંગ્રહીત થાય છે.
02:18 યુનિટ જે ડેટામાંથી પરિણામો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને આધાર આપે છે, તે આઉટપુટ યુનિટ છે.
02.26 મોનિટર અને પ્રીંટર આ અમુક આઉટપુટ ઉપકરણો છે.
02.33 સામાન્ય રીતે, ડેસ્કટોપ કમ્પ્યુટર 4 મુખ્ય કમ્પોનન્ટ ધરાવે છે.
02.38 Monitor (મોનિટર)
02.39 CPU (સીપીયુ)
02.40 Keyboard (કીબોર્ડ)
02.41 અને Mouse (માઉસ)
02.43 સાથે જ કમ્પ્યુટર સાથે કૅમેરા, પ્રીંટર અથવા સ્કેનરનું પણ જોડાણ કરી શકાવાય છે.
02.50 આ એક મોનિટર અથવા કે એક કમ્પ્યુટર સ્ક્રીન છે, જેવું કે આપણે તેને સંબોધીએ છીએ.
02:55 તે એક ટીવી સ્ક્રીન જેવી દેખાય છે.
02.57 તે કમ્પ્યુટરની વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ છે.
03.02 તે કમ્પ્યુટરનું યૂઝર ઇંટરફેસ દર્શાવે છે.
03.05 *કીબોર્ડ અને માઉસનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રોગ્રામો ખોલી શકીએ છીએ અને કમ્પ્યુટર સાથે સંપર્ક કરી શકીએ છીએ.
03.13 કીબોર્ડ કમ્પ્યુટરમાં લખાણ, અક્ષરો અને બીજા આદેશો દાખલ કરવા માટે રચાયેલ છે.
03.21 આ એક કમ્પ્યુટર માઉસ છે.
03.24 સામાન્ય રીતે તે 2 ક્લિક કરી શકાય એવા બટનો ધરાવે છે અને તે વચ્ચે 'સ્ક્રોલ' બટન છે.
03.31 ડાબુ માઉસ બટન દબાવવાથી, મોટા ભાગની ક્રિયાઓ સક્રિય થાય છે.
03.35 જમણું માઉસ બટન દબાવવાથી, વધારે કરીને બિન-પ્રમાણભૂત ક્રિયાઓ સક્રિય થાય છે જેમ કે શોર્ટકટ.
03.43 સ્ક્રોલ બટન ફેરવીને, માઉસ ચક્રનો ઉપયોગ ઉપર અને નીચે સ્ક્રોલ કરવામાં થાય છે.
03.49 કીબોર્ડનાં અતિરિક્ત, કમ્પ્યુટર માઉસ એ કમ્પ્યુટર સાથે સંપર્ક બનાવવાનો એક વૈકલ્પિક માર્ગ છે.
03.57 હવે, ચાલો સીપીયુનાં વિવિધ ભાગોને જોઈએ.
04:02 સીપીયુનાં આગળનાં ભાગમાં એક અગ્રણી બટન છે જે કે પાવર ઓન સ્વીચ છે.
04:08 કમ્પ્યુટર ચાલુ કરવા માટે, આપણને આ સ્વીચને દબાવવાની જરૂર છે.
04.14 અહીં રીસેટ બટન પણ છે, જે કે આપણને જો જરૂર પડે તો, કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવામાં મદદ કરે છે.
04.21 સાથે જ, આગળની બાજુએ, તમે 2 કે તેથી વધુ યુએસબી પોર્ટ અને એક ડીવીડી/સીડી-રોમ રીડર-રાઈટરની નોંધ લેશો.
04.30 યુએસબી પોર્ટનો ઉપયોગ કમ્પ્યુટરને પેન-ડ્રાઈવ જોડાણ કરવા માટે થાય છે.
04.35 અને ડીવીડી/સીડી-રોમ રીડર-રાઈટર એ સીડી અથવા ડીવીડીને રીડ કે રાઈટ કરવા માટે વપરાય છે.
04.43 હવે ચાલો કમ્પ્યુટરની પાછળની બાજુએ જોઈએ.
04.48 પાછળ આવેલ પોર્ટ, સીપીયુને કમ્પ્યુટરનાં બીજા અન્ય ઉપકરણો સાથે જોડાણ કરવા માટે ઉપયોગમાં આવે છે.
04.55 આ કેબલો વડે કરવામાં આવે છે.
04.58 સીપીયુ અંદર ઘણા બધા કમ્પોનન્ટ હોય છે.
05:02 જ્યારે કમ્પ્યુટર ઓન હોય છે ત્યારે, આ તમામ કમ્પોનન્ટ કાર્ય કરે છે અને ઉષ્ણતા ઉત્પન્ન કરે છે.
05:08 પાછળ આવેલ પંખા કમ્પોનન્ટને ઠંડુ કરવા માટે જોઈતી વાયુ પ્રવાહ પ્રદાન કરે છે.
05.14 નહિતર, અતિઉષ્ણતા સીપીયુને બગડી શકે છે, ઘણી વખત તો ડેટા નષ્ટ થઈ જાય છે.
05:21 આ કુલીંગ ફેનનો કિસ્સો છે.
05:23 જે સીપીયુનાં તાપમાનને સામાન્ય રાખે છે અને અતિઉષ્ણતાથી બચાવે છે.
05:30 પાવર સપ્લાય યુનિટ, જે કે પીએસયુ પણ કહેવાય છે, તે કમ્પ્યુટરને ઉર્જા પૂરી પાડે છે.
05:37 હવે, ચાલો શીખીએ કે સીપીયુ સાથે વિવિધ કમ્પોનન્ટ કેવી રીતે જોડાણ કરવા.
05.42 દર્શાવ્યા પ્રમાણે, તમામ કમ્પોનન્ટ ટેબલ પર મુકો.
05:46 દર્શાવ્યા પ્રમાણે, તમામ કેબલો ટેબલ પર મુકો.
05:51 પહેલા, ચાલો સીપીયુને મોનિટર જોડાણ કરીએ.
05:55 દર્શાવ્યા પ્રમાણે, મોનિટરને પાવર કેબલ જોડાણ કરીએ.
06.00 હવે, બીજા છેડાને વીજ પુરવઠા સોકેટમાં જોડાણ કરીએ.
06.04 આ સીપીયુનો પાવર કેબલ છે.
06.08 દર્શાવ્યા પ્રમાણે, તેને સીપીયુથી જોડાણ કરો.
06.11 ત્યારબાદ, તેને વીજ પુરવઠા સોકેટમાં જોડાણ કરો.
06.14 આગળ, દર્શાવ્યા પ્રમાણે, કીબોર્ડ કેબલ સીપીયુથી જોડાણ કરો.
06.19 સામાન્ય રીતે કીબોર્ડ માટે પોર્ટ રંગે “જાંબુડિ” રહે છે.
06.23 માઉસ તમે રંગે “લીલી” દેખાતી પોર્ટમાં જોડાણ કરી શકો છો.
06.28 એજ રીતે, તમે યુએસબી કીબોર્ડ અને માઉસને કોઈપણ યુએસબી પોર્ટમાં જોડાણ કરી શકો છો.
06.35 બચેલ યુએસબી પોર્ટને પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક વગેરેનાં જોડાણ માટે વાપરી શકાવાય છે.
06.42 આ લેન કેબલ છે.
06.44 અને આ લેન પોર્ટ છે.
06.46 આ એક વાયર જોડાણ છે જે કમ્પ્યુટરને નેટવર્ક પર જોડાવવાની પરવાનગી આપે છે.
06.52 લેન કેબલનો બીજો છેડો મોડેમ અથવા વાઈ-ફાય રાઉટરથી જોડવામાં આવે છે.
06.58 વાઈ-ફાય જોડાણનાં કોનફીગરેશન વિશે તમે બીજા અન્ય ટ્યુટોરીયલમાં શીખશો.
07.03 જ્યારે લેન પોર્ટ સક્રિય હોય અને રીસીવિંગ પ્રક્રિયામાં હોય, ત્યારે એલઈડી લાઈટ ઝબુકશે.
07.10 તમે નોંધ લઇ શકો છો કે અહીં સીપીયુ પર બીજા અન્ય સીરીયલ પોર્ટ છે.
07.15 આનો ઉપયોગ પીડીએ, મોડેમ અથવા અન્ય સીરીયલ ઉપકરણનાં જોડાણ માટે થાય છે.
07.21 સાથે જ તમે એ પણ નોંધ લેશો કે અહીં સીપીયુ પર કેટલાક પેરેલલ પોર્ટ છે.
07.25 જેનો ઉપયોગ પ્રીંટર, સ્કેનર વગેરે જેવા ઉપકરણોનાં જોડાણ માટે થાય છે.
07.31 હવે, ચાલો ઓડીયો જેક તરફે જોઈએ.
07.34 “ગુલાબી” રંગની પોર્ટ માઈક્રોફોનનાં જોડાણ માટે વપરાય છે.
07.38 “ભૂરા” રંગની પોર્ટ લાઈન ઇન જોડાણ માટે વપરાય છે, દા. ત. રેડીઓ કે ટેપ પ્લેયર.
07.45 “લીલા” રંગની પોર્ટ હેડફોન/સ્પીકર કે લાઈન આઉટ જોડાણ માટે વપરાય છે.
07.51 અત્યાર સુધી આપણે આપણા તમામ ઉપકરણોનું જોડાણ કરી લીધું છે, ચાલો કમ્પ્યુટરને ઓન કરીએ.
07.57 સૌપ્રથમ, મોનિટર અને સીપીયુનું પાવર પુરવઠા બટન સ્વીચ ઓન કરો.
08.03 હવે, મોનિટર પરનું પાવર ઓન બટન દબાવો.
08.07 અને ત્યારબાદ સીપીયુની આગળની બાજુએ આવેલ, પાવર ઓન સ્વીચ દબાવો.
08.12 સામાન્ય રીતે, જેમ તમારું કમ્પ્યુટર પહેલી વાર ચાલુ થાય ત્યારે, તમને કાળી સ્ક્રીન પર શબ્દોની સ્ટ્રીંગ દેખાશે.
08.18 આ બાયોસ સીસ્ટમ છે જે આપેલ વિશે માહિતી દર્શાવે છે
08.22 કમ્પ્યુટરનું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ,
08.25 કમ્પ્યુટર કેટલી મેમરી ધરાવે છે તે વિશેની માહિતી,
08.28 અને હાર્ડ ડિસ્ક ડ્રાઈવ અને ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ વિશેની માહિતી.
08.33 બાયોસ એક સોફ્ટવેર છે જે સીપીયુને તેની પહેલી ઇનસ્ટ્રકશન આપે છે, જે વેળાએ કમ્પ્યુટર ઓન થાય છે.
08.41 ઓપરેટીંગ સીસ્ટમ લોડ થવાની સંપૂર્ણ પ્રક્રિયાને કમ્પ્યુટરનું બુટીંગ કહેવાય છે.
08.48 જેમ તમામ જરૂરી તપાસ પૂર્ણ થઇ જાય છે ત્યારે, તમને ઓપરેટીંગ સીસ્ટમનું ઇન્ટરફેસ દેખાશે.
08.54 જો તમે ઉબુન્ટુ લીનક્સનાં વપરાશકર્તા હોવ તો, તમને આ સ્ક્રીન દેખાશે.
08.58 અને જો તમે વિન્ડોવ્ઝનાં વપરાશકર્તા હોવ તો, તમને આ સ્ક્રીન દેખાશે.
09.02 હવે, ચાલો લેપટોપ તરફે વિસ્તારપૂર્વક જોઈએ.
09.06 લેપટોપ એ સરળતાથી ફેરવી શકાવાય અને માપમાં નાનું એવું કમ્પ્યુટર છે.
09.09 એક લેપટોપ એટલું નાનું અને હળવું હોય છે કે વાપરતી વખતે, તે વ્યક્તિનાં ખોળામાં સરળતાથી બેસી શકે છે.
09.16 એટલા માટે, તેને લેપટોપ કહેવાય છે.
09.18 ડેસ્કટોપ કમ્પ્યુટરની સમાન ઘણા બધા સમાન કમ્પોનન્ટ તે ધરાવે છે. જેમાં આપેલનો સમાવેશ છે
09.23 ડિસ્પ્લે,
09.24 કીબોર્ડ,
09.25 ટચપેડ, જે કે પોઈન્ટ અને નેવિગેટ કરનાર ઉપકરણ છે
09.29 સીડી/ડીવીડી રીડર-રાઈટર અને
09.32 માઈક અને સ્પીકરો જે કે એક એકલ યુનિટમાં બંધારણ કરાયેલા છે.
09.36 સાથે જ તે લેન પોર્ટ અને યુએસબી પોર્ટ પણ ધરાવે છે.
09.40 અહીં એક વિડીઓ પોર્ટ છે, જેની મદદથી આપણે લેપટોપ સાથે પ્રોજેક્ટર જોડાણ કરી શકીએ છીએ.
09.46 માઈક અને હેડફોન માટે સંબંધિત આઇકોનો દર્શાવતા, ઓડિયો જેક સરળતાથી ઓળખ પડે એવા છે.
09.53 આ લેપટોપમાનો આંતરિક કૂલિંગ પંખો છે.
09.57 આ લેપટોપને અતિઉષ્ણતાથી બચાવવા માટે મદદ કરે છે.
10.01 લેપટોપ એસી એડપ્ટર મારફતે વીજળી દ્વારા ઉર્જા મેળવે છે અને એક રિચાર્જેબલ બેટરી ધરાવે છે.
10.09 એટલા માટે, તે પોર્ટેબલ છે અને પાવર સ્ત્રોતથી દુર પણ વાપરી શકાવાય છે.
10.16 સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા
10.20 ડેસ્કટોપ અને લેપટોપનાં વિવિધ કમ્પોનન્ટ
10.23 અને ડેસ્કટોપનાં વિવિધ કમ્પોનન્ટને કેવી રીતે જોડાણ કરવું
10.28 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
10.31 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
10.34 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો
10.37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે.
10.42 અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
10.46 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
10.52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે.
10.56 જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે.
11.01 આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
11.06 આ ટ્યુટોરીયલ માટે એનીમેશન અને 3D મોડલિંગ આરથી દ્વારા કરવામાં આવ્યું છે.
11.11 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
11.16 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble