Difference between revisions of "Digital-Divide/D0/Newborn-Child-Care/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 158: | Line 158: | ||
|- | |- | ||
| 02.43 | | 02.43 | ||
− | | | + | | ડૉક્ટર સમજાવે છે કે પ્રારંભિક ગાળા પછી, સપ્તાહ દીઠ 2-3 સ્નાન હળવા સાબુ સાથે, બાળક માટે પૂરતા છે. |
|- | |- | ||
| 02.53 | | 02.53 | ||
− | | | + | |આવું બાળક ના પ્રથમ વર્ષ દરમિયાન ચાલુ રાખી શકો છો. |
− | + | ||
|- | |- | ||
| 02.56 | | 02.56 | ||
− | | | + | |વારંવાર સ્નાન ત્વચા ને સૂકવી શકે છે. |
− | + | ||
|- | |- | ||
| 03.01 | | 03.01 | ||
− | | | + | | ડૉ અંજલી પછી બાળકને કેટલાક ચકામા છે તે નિર્દેશ કરે છે. |
|- | |- | ||
| 03.06 | | 03.06 | ||
− | | | + | | અનીતા ઘભરાઈ જાય છે. |
|- | |- | ||
| 03.08 | | 03.08 | ||
− | | | + | |તે ડૉક્ટર પૂછે છે આવા ચકામાની કાળજી કેવી રીતે લેવી. |
|- | |- | ||
| 03.13 | | 03.13 | ||
− | | | + | |ડૉક્ટર સમજાવે છે કે આ ચકામાનું કારણ ભીનું બાળોતિયું છે . |
|- | |- | ||
| 03.19 | | 03.19 | ||
− | | | + | | તે આગળ કહે છે જેમ બને તેમ વારંવાર તમારા બાળકનું બાળોતિયું બદલતા રહો |
+ | આંતરડાંની ગતિવિધિઓ પછી. | ||
|- | |- | ||
| 03.29 | | 03.29 | ||
− | | | + | |સાધારણ સાબુ અને પાણી સાથે વિસ્તાર સાફ કર્યા પછી,નુછોઅને સૂકવો. |
|- | |- | ||
| 03.34 | | 03.34 | ||
− | | | + | |પછી ભેજ રહિત રાખવા માટે તેની પર કેટલાક બાળકોનો પાવડર લગાડો. |
− | + | ||
|- | |- | ||
| 03.39 | | 03.39 | ||
− | | | + | |ડોક્ટર આગળ સમજાવે છે કે જો તમે કપડાનું બાળોતિયું વાપરી રહ્યા છો તો તેને જંતુનાશક સાથે ગરમ પાણી થી ધુઓ જેમકે ડેટોલ. |
|- | |- | ||
| 03.49 | | 03.49 | ||
− | | | + | | તે પણ સારો સુજાવ છે કે દિવસના થોડા ભાગમાં બાળક ને બાળોતિય વગર રહેવાદો. |
Line 212: | Line 210: | ||
|- | |- | ||
| 03.55 | | 03.55 | ||
− | | | + | |અનિતા સલાહ આપવા માટે ડોક્ટર અંજલીનો આભાર માને છે અને કહે છે તે બધું ધ્યાન માં રાખશે. |
Line 218: | Line 216: | ||
|- | |- | ||
| 04.02 | | 04.02 | ||
− | | | + | | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 04.05 | | 04.05 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
|- | |- | ||
| 04.09 | | 04.09 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 04.12 | | 04.12 | ||
− | | | + | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
| 04.18 | | 04.18 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
| 04.25 | | 04.25 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 04.29 | | 04.29 | ||
− | | | + | |વધુ વિગત માટે,contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો |
|- | |- | ||
| 04.39 | | 04.39 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 04.44 | | 04.44 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
| 04.53 | | 04.53 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
| 05.09 | | 05.09 | ||
− | | | + | | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર, |
|- | |- | ||
| 05.16 | | 05.16 | ||
− | | | + | | હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું |
− | + | ||
|- | |- | ||
| 05.19 | | 05.19 | ||
− | | | + | |જોવા બદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 20:01, 29 April 2014
Visual Cue | Narration |
00:02 | નવજાત બાળ સંભાળ રનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:- |
00:09 | નવજાત બાળકની દેખભાળ કેવી રીતે કરવી. |
00:12 | નવી માતા દ્વારા સામાન્ય સમસ્યાઓ નો સામનો અને
|
00:15 | તે સમસ્યાઓ હલ કેવી રીતે કરવું. |
00:18 | ડો. અંજલી અનિતાના ઘરે પ્રવેશે છે અને તેના નવજાત બાળક પર તેનું સુખ વ્યક્ત કરે છે.
|
00:25 | ડો. અંજલીએ નોંધલે છે કે અનીતા એ તેના બાળકને ખોટી પદ્ધતીથી પકડ્યું છે. |
00:30 | તે અનિતાને કહે છે બાળકને લેતા વખતે કાળજી રાખવી .
|
00.35 | ડો અંજલી બતાવે છે કે બાળકના માથા ને કેવી રીતે આધાર આપવો અને ઝુલાવવું
|
00.41 | જયારે બાળકને ઉપર ઉચકતા વખતે અથવા |
00.43 | જયારે તેને નીચે મુકો છો. |
00.45 | ડોક્ટર અનીતા ને સલાહ આપે છે કે ક્યારે પણ બાળક ને જેવું તેવું પકડવું નહી. |
00.51 | અનિતા ડૉક્ટરને કહે છે કે આ તમામ માટે તે નવી છે . |
00.55 | અને તેના નવજાત બાળકની સારી રીતે કાળજી લેવાની તેની સલાહ માટે પૂછે છે.
|
01.02 | ડૉ અંજલી ખુશીથી સંમત થાય છે. |
01:04 | તે પ્રથમ અને અગ્રણી મહત્વનું નિર્દેશ છે કે -
|
01:09 | સાબુ અથવા કોલસા-રાખ સાથે તમારા હાથ ધોવા |
01:13 | નવજાત બાળકો પકડવા પહેલાં. |
01:15 | નાના બાળકોની મજબૂત પ્રતિકારક શક્તિ હજુ સુધી બની નથી હોતી.
|
01.19 | તેથી, તેઓ ચેપ માટે સંવેદનશીલ હોય છે.
|
01.24 | અનિતા ડૉક્ટર પૂછે છે હું મારા બાળકને કેટલી વાર ખવડાવવું જોઈએ ? |
01.28 | ડૉક્ટર અનિતા કહે છે કે એક નવજાત બાળક દર 2 થી 3 કલાક ખાવા આપવું જરૂરી છે.
|
01:37 | તે સમજાવે છે કે બાળક ના આરોગ્ય માટે સ્તનપાન સૌથી મહત્વપૂર્ણ છે.
|
01.43 | બાળકના રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરે છે. |
01.46 | તેમજ સ્તનપાન કરાવતી વખતે તમારા બાળકને દરેક સ્તન પર 10-15 મિનિટ સ્તનપાન કરવા દો.
|
01.56 | પછી, અનિતા ડૉક્ટરને બાળકના ખોરાક વિશે સૂત્ર પૂછે છે.
|
02.00 | મહિલા ડૉક્ટર કહે છે કે |
02:02 | જેમ તમે તમારા બાળકને સૂત્ર ખોરાક કરી રહ્યાં છો: દા.ત. દૂધ- અવેજી, |
02:08 | પછી તે મોટા ભાગે દરેક ખોરાક લગભગ 60-90 ગ્રામ લેશે. |
02:14 | પછી અનિતા ડૉક્ટરને પૂછે છે ક્યારે અને કેવી રીતે બાળકને સ્નાન આપી શકાય . |
02.21 | ડૉક્ટર સમજાવે છે કે પ્રથમ થોડા અઠવાડિયા દરમિયાન, બાળક ખૂબ જ હોય નાજુક છે . |
02.28 | તે કહે છે આપણે બાળકને ફક્ત નુંછી કાઢવું જોઈએ જ્યાંસુધી |
02.33 | (a) નાળ ખરી પડે |
02.37 | (b) સુન્નત રૂઝ આવતા |
02.39 | (c) નાભિમાં સંપૂર્ણપણે રૂઝ આવતા સુધી
|
02.43 | ડૉક્ટર સમજાવે છે કે પ્રારંભિક ગાળા પછી, સપ્તાહ દીઠ 2-3 સ્નાન હળવા સાબુ સાથે, બાળક માટે પૂરતા છે. |
02.53 | આવું બાળક ના પ્રથમ વર્ષ દરમિયાન ચાલુ રાખી શકો છો. |
02.56 | વારંવાર સ્નાન ત્વચા ને સૂકવી શકે છે.
|
03.01 | ડૉ અંજલી પછી બાળકને કેટલાક ચકામા છે તે નિર્દેશ કરે છે. |
03.06 | અનીતા ઘભરાઈ જાય છે. |
03.08 | તે ડૉક્ટર પૂછે છે આવા ચકામાની કાળજી કેવી રીતે લેવી. |
03.13 | ડૉક્ટર સમજાવે છે કે આ ચકામાનું કારણ ભીનું બાળોતિયું છે . |
03.19 | તે આગળ કહે છે જેમ બને તેમ વારંવાર તમારા બાળકનું બાળોતિયું બદલતા રહો
આંતરડાંની ગતિવિધિઓ પછી. |
03.29 | સાધારણ સાબુ અને પાણી સાથે વિસ્તાર સાફ કર્યા પછી,નુછોઅને સૂકવો. |
03.34 | પછી ભેજ રહિત રાખવા માટે તેની પર કેટલાક બાળકોનો પાવડર લગાડો. |
03.39 | ડોક્ટર આગળ સમજાવે છે કે જો તમે કપડાનું બાળોતિયું વાપરી રહ્યા છો તો તેને જંતુનાશક સાથે ગરમ પાણી થી ધુઓ જેમકે ડેટોલ. |
03.49 | તે પણ સારો સુજાવ છે કે દિવસના થોડા ભાગમાં બાળક ને બાળોતિય વગર રહેવાદો.
|
03.55 | અનિતા સલાહ આપવા માટે ડોક્ટર અંજલીનો આભાર માને છે અને કહે છે તે બધું ધ્યાન માં રાખશે.
|
04.02 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
04.05 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
04.09 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
04.12 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
04.18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
04.25 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
04.29 | વધુ વિગત માટે,contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો |
04.39 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
04.44 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
04.53 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro |
05.09 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર, |
05.16 | હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું |
05.19 | જોવા બદ્દલ આભાર. |