C-and-C++/C3/Arrays/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration
|
00:01 | 'C and C++.મા અરે પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , |
00:09 | અરે શું છે. |
00:11 | અરે નું ડીકલેરેશન શું છે. |
00:13 | અરેનું ઇનીશલાઈઝેશન |
00:16 | પર કેટલાક ઉદાહરણો |
00:18 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. |
00:22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું |
00:25 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04. |
00:30 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. |
00:36 | ચાલો 'અરે ના પરીચય સાથે શરૂઆત કરીએ. |
00:39 | 'અરે એ ડેટા અથવા કે સમાન ડેટા-પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે. |
00:44 | અરે ઇન્ડેક્સ 0 થી શરુ થાય છે. |
00:48 | પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થાય છે. |
00:52 | અરે'ત્રણ પ્રકારના છે. |
00:55 | Single dimensional array. (સિંગલ ડાઇમેન્શનલ અરે) |
00:57 | Two dimensional array અને (ટુ ડાઇમેન્શનલ અરે) |
00:59 | Multi-dimensional array. (મલ્ટી-ડાઇમેન્શનલ અરે) |
01:01 | આ ટ્યુટોરીયલમાં આપણે 'single dimensional array (સિંગલ ડાઇમેન્શનલ અરે) ની ચર્ચા કરીશું. |
01:06 | ચાલો જોઈએ 'single dimensional array (સિંગલ ડાઇમેન્શનલ અરે) ને કેવી રીતે ડીકલેર કરવું. |
01:09 | આ માટેનું સિન્ટેક્સ છે. |
01:11 | data-type name of the array and size |
01:16 | ઉદાહરણ,અહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે. |
01:24 | અરે ઇન્ડેક્સ સ્ટાર 0 થી સ્ટાર 4 સુધી શુરુઆત થશે. |
01:29 | આપણે અરેનું ડીકલેરેશન જોયું |
01:32 | હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું. |
01:35 | આ માટેનું સિન્ટેક્સ છે. |
01:38 | data-type,( name of the array ), size is equal to elements |
01:44 | ઉદાહરણ,અહી આપણે એ ઈંટીજર અરે સ્ટાર માપ 3 સહીત ડીકલેર કર્યો છે.અરે ના એલિમેન્ટ 1 , 2 અને 3 છે |
01:54 | 'અહી ઇન્ડેક્સ સ્ટાર 0 થી શરુ થઈને સ્ટાર 2સુધી છે. |
01:59 | હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ |
02:01 | મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
02:04 | તો ચાલો હું તે ખોલું. |
02:06 | નોંધ લો આપણી ફાઈલ નું નામ array.c છે. |
02:10 | આ પ્રોગ્રામ માં આપણે અરેમાં સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું. |
02:16 | ચાલો હું કોડ સમજાવુ. |
02:18 | આ આપણી હેડર ફાઈલ છે. |
02:20 | આ આપણું મુખ્ય ફંક્શન છે |
02:22 | અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે. |
02:28 | અરેના એલીમેન્ટો 4, 5 અને 6 છે. |
02:33 | ત્યાર બાદ આપણે integer variable sum (ઇનટીજર વેરિયેબલ સમ) ને જાહેર કર્યું છે. |
02:36 | અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને sum (સમ) માં સંગ્રહિત કરીએ છે. |
02:41 | નોંધ લો કે 4 એ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થશે,5 એ ઇન્ડેક્સ 1 પર સંગ્રહિત થશે અને 6 એ ઇન્ડેક્સ 2 પર સંગ્રહિત થશે. |
02:50 | ત્યાર બાદ આપણે sum (સમ)ને પ્રિન્ટ કરીએ છે. |
02:52 | આ આપણું return statement. (રીટર્ન સ્ટેટમેંટ) છે. |
02:54 | હવે સેવ પર ક્લિક કરો. |
02:57 | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02:59 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. |
03:09 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc space array dot c space hypen o array અને એન્ટર દબાવો. |
03:19 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array એન્ટર દબાવો. |
03:24 | અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
03:26 | The sum is 15. |
03:28 | ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ |
03:32 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
03:34 | ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે. |
03:39 | સેવ પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. |
03:42 | ટર્મિનલ પર પાછા આવો. |
03:44 | ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ |
03:47 | આપણને એરર દેખાય છે. |
03:49 | Invalid initializer and Expected identifier or bracket before numeric constant. |
03:56 | કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ. |
04:01 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.ચાલો એરર સુધારીએ. |
04:04 | અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો |
04:09 | Saveપર ક્લીક કરો. |
04:12 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો. |
04:15 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ. |
04:19 | હા આ કામ કરી રહ્યું છે. |
04:21 | હવે આપણે સમાન પ્રોગામC++એક્ઝેક્યુટ કરીશું. |
04:25 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ . |
04:28 | હું અહી અમુક વસ્તુઓ બદલીશ. |
04:30 | પ્રથમ તમારા કીબોર્ડ પર Shift , Ctrl અને S keys એક સાથે દબાવો |
04:38 | હવે ફાઈલને dot cppએક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને Saveપર ક્લિક કરો. |
04:44 | ચાલો header file' (હેડર ફાઈલ) ને iostream (આઈઓ સ્ટીરીમ) તરીકે બદલીએ. |
04:49 | હવે using (યુસિંગ)સ્ટેટમેન્ટનો સમાવેશ કરો. |
04:55 | C++'મા અરેનું ડીકલેરેશન અને ઇનીશલાઈઝેશન સમાન છે. |
05:01 | તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી. |
05:04 | હવે printfસ્ટેટમેન્ટને cout સ્ટેટમેન્ટથી બદલો. |
05:09 | format specifier (ફોર્મેટ સ્પેસી ફાયર)અને back slash n (બેક સ્લેશ એન)ને રદ કરો, હવે અલ્પવિરામ રદ કરો અને બે ખુલ્લા કોણ કૌંસ લખો |
05:17 | અહી કૌંસ રદ કરો.ફરી બે ખુલ્લા કોણ કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણ માં બેક સ્લેશ n ટાઈપ કરો. |
05:26 | હવે સેવ પર ક્લિક કરો. |
05:29 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
05:32 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, g++ space array dot cpp space hypen o space array1. |
05:42 | અહી આપણી પાસે 'array1 ' (અરે) છે કારણકે આપણે array dot cફાઈલ માટે આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી. |
05:51 | હવે એન્ટર દબાવો. |
05:54 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array1 એન્ટર દબાવો. |
05:59 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે The sum is 15 |
06:02 | આપણે જોઈ શકીએ છે કે આપણા C કોડ સમાન છે. |
06:07 | હવે આપણે હજુ એક સામાન્ય એરર જોઈશું |
06:10 | આપણા પ્રોગ્રામ પર પાછા આવો. |
06:12 | ધારો કે લાઈન નમ્બર 7 પર |
06:14 | ટાઈપ કરો star[1], star[2] અને star[3]; |
06:23 | સેવ પર ક્લિક કરો. |
06:24 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
06:28 | ચાલો હું પ્રોમ્પ્ટ ને સાફ કરું. |
06:30 | ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ. |
06:33 | ચાલો પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ. |
06:36 | આપણને અનપેક્ષિત આઉટપુટ મળે છે |
06:39 | કારણકે અરે ઇન્ડેક્સ0 થી શરુ થાય છે. |
06:43 | આપણા પ્રોગ્રામ પર પાછા આવો.આપણે જોઈ શકીએ છે અરે ઇન્ડેક્સ 1થી શરુ થાય છે. . |
06:49 | એટલા માટે તે એરર આપે છે.ચાલો એરર સુધારીએ. |
06:54 | અહી ટાઈપ કરો 0 ,1 અને 2.સેવ પર ક્લિક કરો |
07:02 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
07:05 | ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ. |
07:09 | હા આ કામ કરી રહ્યું છે. |
07:12 | હવે આપણી સ્લાઈડો પર પાછા જઈશું. |
07:14 | સારાંશ માટે |
07:16 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07:19 | Arrays.(અરેસ) |
07:20 | Single Dimensional Arrays( સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ડીકલેર કરતા . |
07:23 | Single Dimensional Arrays(સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ઇનીશલાઈઝ કરતા. |
07:26 | ઉદાહરણ int star[3]={4, 5, 6} |
07:31 | અરે એલિમેન્ટ ને ઉમેરતા,ઉદાહરણ, sum is equal to star 0 plus star 1 plus star 2 |
07:40 | એસાઈનમેન્ટ તરીકે, |
07:41 | અરે માં સંગ્રહિત થયેલ એલિમેન્ટોના તફાવત ને ગણતરી કરતું એક પ્રોગ્રામ લખો. |
07:47 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
07:50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
07:53 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07:57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:00 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
08:03 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
08:06 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
08:17 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:25 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
08:30 | આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:33 | જોડાવાબદ્દલ આભાર. |