QGIS/C3/Table-Joins-and-Spatial-Joins/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 QGIS માં Table Joins અને Spatial Joins પરના આ ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે સામાન્ય ક્ષેત્ર, અને સમાન spatial data વાળા બે data-sets ના attribute tables ને જોડતાં શીખીશું.
00:19 અહીં હું ઉપયોગ કરી રહ્યો છું

Ubuntu Linux OS વર્ઝન. 16.04

00:26 QGIS વર્ઝન 2.18
00:30 આ ટ્યુટોરીયલને અનુસરવા માટે શીખનાર QGIS interface થી પરિચિત હોવા જોઈએ.
00:36 પૂર્વજરૂરી QGIS ટ્યુટોરિયલ્સ માટે, કૃપા કરીને આ વેબસાઇટની મુલાકાત લો.
00:42 પ્લેયરની નીચે સ્થિત Code files લિંક માં આપવામાં આવેલ ફોલ્ડર ડાઉનલોડ કરો.
00:48 ડાઉનલોડ કરેલ ઝિપ ફાઇલના કન્ટેન્ટ ને એક્સટ્રેક્ટ કરો અને તેને ફોલ્ડરમાં સાચવો.
00:54 મેં પહેલેથી જ Code files, Desktop પર ફોલ્ડરમાં સાચવી દીધી છે.
01:01 તેને ખોલવા માટે Double-click ફોલ્ડર પર ક્લીક કરો.
01:04 એક્સટ્રેક્ટ ફોલ્ડરમાં Stations.shp ફાઇલ શોધો.
01:09 Stations.shp ફાઇલ ભારત ભરમાં હવામાન શાસ્ત્રીય સ્ટેશનો અથવા હવા સ્ટેશનોના સ્થાનો બતાવે છે
01:17 અહીં અમારી પાસે આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે જરૂરી અન્ય ફાઇલો પણ છે.
01:23 attribute tables ને જોડાઓ નો અર્થ છે, બે data-sets વચ્ચે attribute data નું મિશ્રણ.
01:30 ટેબલમાં જોડાવાની બે રીતો છે,

Table Join એટલે કે, tables માં જોડાયેલ એક અથવા વધુ સામાન્ય કૉલમ data.

01:40 Spatial Join નો અર્થ છે, સમાન spatial data વાળા tables ને જોડવું.
01:46 આ ટ્યુટોરીયલમાં આપણે બંને પદ્ધતિઓનું પ્રદર્શન કરીશું.
01:50 વધુ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની મુલાકાત લો.
01:54 QGIS ઇન્ટરફેસ ખોલો.
01:57 પ્રથમ, અમે સામાન્ય ક્ષેત્ર વાળા attribute tables જોડીશું.
02:02 ડાબી બાજુ પર ટૂલબારમાંથી Add Vector Layer ટૂલ પર ક્લિક કરો.
02:07 Add Vector Layer ડાયલોગ બોક્સ ખુલે છે.
02:10 Dataset ફિલ્ડ ની આગળ Browse બટન પર ક્લિક કરો.

ડાયલોગ બોક્સ ખુલે છે.

02:17 Desktop પર Code files ફોલ્ડરમાંથી Stations.shp ફાઇલ પર નેવિગેટ કરો.
02:22 Open બટન પર ક્લિક કરો.
02:25 Add vector layer ડાયલોગ બૉક્સમાં ,Open બટન પર ક્લિક કરો.
02:30 Stations.shp layer, Layers Panel માં ઉમેરવામાં આવશે.
02:35 અનુરૂપ નકશો કેનવાસ પર દેખાય છે.
02:39 આ નકશા પોઇન્ટ સુવિધાઓ બતાવે છે, જે ભારતમાં વિવિધ રાજ્યોમાં સ્થિત હવામાનશાસ્ત્ર સ્ટેશનોને અનુરૂપ છે.
02:47 ચાલો આપણે layer, attribute table ખોલીએ.
02:51 Layers Panel માં, Stations.shp પર જમણું-ક્લિક કરો.
02:56 સંદર્ભ મેનૂમાંથી Open Attribute Table વિકલ્પ પસંદ કરો.
03:01 Attribute table ખોલો.
03:03 નોંધ લો કે data માત્ર એક એટ્રિબ્યુટ District માટે ઉપલબ્ધ છે.
03:10 attribute table ઘટાડો.
03:13 હવે આપણે બીજું data-set ઉમેરીશું જે Layers Panel માં સ્પ્રેડશીટ છે.

આ ડેટા સેટ CSV, format માં છે

03:23 મેનૂ બાર પર Layer મેનૂ પર ક્લિક કરો.

Add layer પર ક્લિક કરો.

03:30 સબ-મેનૂથી Add Delimited Text Layer વિકલ્પ પર ક્લિક કરો.
03:35 એક ડાયલોગ બોક્સ ખુલે છે.
03:38 File Name ફિલ્ડની બાજુમાં સ્થિત Browse બટન પર ક્લિક કરો.
03:43 એક ડાયલોગ બોક્સ ખુલે છે.
03:46 Desktop પર Code files ફોલ્ડર પર Rainfall.csv ફાઈલ નેવિગેટ કરો.

Open બટન પર ક્લિક કરો.

03:54 Delimited Text File ડાયલોગ બોક્સમાં, File Format તરીકે CSV પસંદ કરો.
04:01 Geometry definition તરીકે No geometry પસંદ કરો

અન્ય તમામ ક્ષેત્રોને જેમ છે તેમ છોડી દો.

04:09 OK બટન પર ક્લિક કરો.
04:12 QGIS કેનવાસ પર, Layers Panel માં Rainfall layer ઉમેરવામાં આવશે.
04:18 Rainfall layer પર જમણું-ક્લિક કરો.
04:21 સંદર્ભ મેનૂમાંથી Open Attribute Table પર ક્લિક કરો
04:26 Attribute table ખુલે છે.

attribute table માં વિવિધ જિલ્લાઓ માટે January થી December સુધીના વરસાદની માહિતી છે.

04:37 Stations attribute table ને મહત્તમ કરો અને બંને tables ની સરખામણી કરો.
04:43 કૃપા કરીને નોંધ કરો, Rainfall અને Stations layers બંનેમાં District ફિલ્ડ સામાન્ય છે.
04:50 હવે આપણે Rainfall layer માંથી Stations layer માં attribute data ઉમેરીશું.
04:56 Stations attribute table માં District નામની માત્ર એક કૉલમ છે.
05:02 અમે Rainfall data,Stations attribute table માં ઉમેરીશું.
05:07 attribute tables બંધ કરો.
05:10 Layers Panel માં Stations layer પસંદ કરો.
05:14 layer, Rainfall layer માંથી નવો data પ્રાપ્ત કરશે.
05:19 Stations layer પર જમણું-ક્લિક કરો.
05:22 સંદર્ભ મેનૂમાંથી Properties વિકલ્પ પર ક્લિક કરો.
05:26 Layer Properties ડાયલોગ બોક્સ ખુલે છે.

ડાબી પેનલમાંથી Joins પર ક્લિક કરો.

05:33 નવી વિન્ડોમાં, નીચે-ડાબા ખૂણા પર સ્થિત plus ના ચિહ્ન પર ક્લિક કરો.
05:39 Add vector join ડાયલોગ બોક્સ ખુલે છે.
05:43 અહીં અમારી પાસે Join layer, Join field અને Target field માટે પસંદ કરવાના વિકલ્પો છે.
05:51 Join layerRainfall layer હશે, જેમાંથી data, Stations attribute table માં ઉમેરવામાં આવશે.
05:59 અહીં Rainfall layer પહેલેથી જ પસંદ કરેલ છે.
06:03 Join fieldRainfall table માં જોડાવનારું ફીલ્ડ અથવા attribute છે.
06:10 Join field માં, ડ્રોપ-ડાઉનમાંથી District પસંદ કરો.
06:15 Target field Stations table માં જોડાવાનું ક્ષેત્ર છે.
06:20 Target field માં, District પહેલેથી જ પસંદ કરેલ છે.
06:25 આ ક્ષેત્ર બંને tables માટે સામાન્ય છે.
06:29 Choose which fields are joined માટેના ચેક-બોક્સને ચેક કરો.
06:34 નીચેનું ટેક્સ્ટ-બોક્સ હવે તમામ કૉલમ અને ચેક-બોક્સથી ભરેલું છે.
06:41 ટેક્સ્ટ બૉક્સમાં January થી Annual Average કૉલમ માટેના બૉક્સને ચેક કરો.
06:48 Add vector join ડાયલોગ બોક્સ બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો.
06:53 Layer Properties ડાયલોગ બોક્સમાં, લેયર અને જોડાયેલા કૉલમ વિશેની માહિતી ટોચ પર દર્શાવેલ છે
07:02 Apply બટન પર ક્લિક કરો, પછી OK બટન પર ક્લિક કરો.
07:06 QGIS ઇન્ટરફેસ પર, અગાઉ બતાવ્યા પ્રમાણે Stations layer માટે attribute table ખોલો.
07:14 અવલોકન કરો કે આ table તમામ સ્ટેશનો માટે Rainfall data દર્શાવે છે.
07:20 attribute table બંધ કરો
07:23 આગળ, આપણે સ્થાન દ્વારા બે data-sets માંથી join attribute table કેવી રીતે જોડવું તે શીખીશું.
07:30 ચાલો આપણે Layers Panel માં બીજું layer ઉમેરીએ.
07:34 આ માટે Add Vector Layer ટૂલ પર ક્લિક કરો.
07:38 Add Vector Layer ડાયલોગ બોક્સમાં, Browse બટન પર ક્લિક કરો.
07:43 Desktop પરના Code files ફોલ્ડરમાંથી Admin.shp પર નેવિગેટ કરો.
07:49 Open બટન પર ક્લિક કરો.
07:51 ફરીથી Add Vector Layer ડાયલોગ બોક્સમાં Open બટન પર ક્લિક કરો.
07:56 Admin layer હવે Layers Panel માં ઉમેરવામાં આવ્યું છે.
08:00 Admin layer નકશો ખુલે છે જે ભારતની વહીવટી રાજ્ય સીમાઓ દર્શાવે છે.
08:07 Layers panel માં Admin layer પર ક્લિક કરો.
08:11 ડ્રેગ કરો અને તેને Stations layer નીચે લાવો.
08:15 હવે આપણે વિવિધ રાજ્યોમાં સ્થિત પોઈન્ટ ફીચર્સ જોઈ શકીએ છીએ.
08:20 Admin layer માટે Open attribute table.
08:24 attribute table રાજ્યોને લગતી માહિતી દર્શાવે છે.
08:29 Admin attribute table નાનું કરો.

ફરીથી Stations attribute table ખોલો.

08:36 હવે આપણે Stations layer અને Admin layer માટે સ્થાન દ્વારા attributes માં જોડાઇશું.
08:43 બંને attribute tables બંધ કરો.
08:47 Vector મેનુ પર ક્લિક કરો.
08:48 મેનુ નીચે સ્ક્રોલ કરો અને Data Management Tools પર ક્લિક કરો.
08:53 સબ-મેનુમાંથી Join attributes by location પસંદ કરો.
08:58 Join attributes by location ડાયલોગ બોક્સ ખુલે છે.
09:02 Target vector layer માટે ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો.
09:05 અહીં આપણે attribute table માં જોડાવા માટે target vector layer સ્પષ્ટ કરવાની જરૂર છે.
09:12 અમારા કિસ્સામાં અમારે Stations layer માં નવો data ઉમેરવાની જરૂર છે.
09:17 આથી Stations layerTarget Layer છે.
09:21 તેથી અમે ડ્રોપ-ડાઉનમાંથી target layer તરીકે Stations [EPSG: 4326] પસંદ કરીશું.
09:29 Join vector layer માટે ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો.
09:33 અહીં આપણે layer પસંદ કરવાનું છે જેને આપણે target layer સાથે જોડવા માંગીએ છીએ.
09:40 ડ્રોપ-ડાઉનમાંથી Admin [EPSG: 4326] પસંદ કરો.
09:45 અહીં અમારી પાસે joining, attributes માટે ઘણા વિકલ્પો છે.
09:50 અમને વિવિધ રાજ્યોમાં સ્થિત હવામાન મથકો શોધવામાં રસ છે.
09:56 તેથી Geometric predicate હેઠળ, આપણે within ચેક-બોક્સ પસંદ કરીશું.

નીચે સ્ક્રોલ કરો

10:04 Open output file after running algorithm માટેના ચેક-બોક્સને ચેક કરો.
10:10 બાકીની સેટિંગ્સને ડિફોલ્ટ તરીકે છોડી દો.

Run બટન પર ક્લિક કરો.

10:17 તળિયે સ્ટેટસ બાર પ્રોસેસિંગ અલ્ગોરિધમની પ્રગતિ દર્શાવે છે.

પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જુઓ.

10:25 કેનવાસ પર Layers Panel માં એક નવું layer, Joined layer ઉમેરવામાં આવ્યું છે.
10:32 Joined layer પર જમણું-ક્લિક કરો અને attribute table ખોલો.
10:37 table માં Stations layer પર દરેક બિંદુ માટે Admin layer માંથી તમામ attributes ધરાવે છે.
10:45 દરેક પોઇન્ટ ફીચર્સ રાજ્ય વિશે માહિતી ધરાવે છે.
10:49 attribute table બંધ કરો.
10:52 પ્રોજેક્ટ સાચવવા માટે, મેનુ બારમાંથી Project મેનુ પર ક્લિક કરો.

Save As વિકલ્પ પસંદ કરો.

11:01 યોગ્ય નામ આપો અને અનુકૂળ સ્થાન પસંદ કરો.
11:06 Save બટન પર ક્લિક કરો.
11:10 ચાલો સારાંશ આપીએ.
11:12 આ ટ્યુટોરીયલમાં આપણે સામાન્ય ક્ષેત્ર, અને સમાન spatial data

વાળા બે data-sets ના attribute tables સાથે જોડાવાનું શીખ્યા છીએ,

11:22 સોંપણી તરીકે,

જૂનથી ડિસેમ્બર સુધીના stations data સાથે rainfall data માં જોડાઓ.

11:30 Code files ફોલ્ડરમાં આપેલી Rainfall.csv અને Stations.shp ફાઇલોનો ઉપયોગ કરો.
11:37 પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આના જેવું દેખાવું જોઈએ.
11:41 આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ.

11:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપનું આયોજન કરે છે અને પ્રમાણપત્રો આપે છે.

વધુ માહિતી માટે કૃપા કરીને અમને લખો.

11:58 કૃપા કરીને આ ફોરમ પર તમારા સમયબદ્ધ પ્રશ્નો પોસ્ટ કરો.
12:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
12:10 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છુ.

જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Bharat636