PERL/C3/Perl-and-HTML/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
'Time Narration
00:01 Perl and HTML. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું html pages અને CGI module કેવા રીતે બનાવવુ.
00:14 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું: Ubuntu Linux 12.04 operating system

Perl 5.14.2 ,Firefox Web Browser , Apache HTTP server અને 'gedit' Text Editor.

00:31 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર ઉપયોગ કરી શકો છો.
00:35 આ ટ્યુટોરીયલ માં તમને પર્લ પ્રોગ્રામિંગ પર કાર્ય કરવાની જણકારી હોવા જોઈએ.
00:40 જો નથી તો સંબંધિત માટે અમારી સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ ની મુલાકાત લો.
00:47 પર્લ પ્રોગ્રામ જે web પર ઉપયોગ કરીએ છીએ તેને Perl CGI કહેવાય છે.
00:52 CGI Common Gateway Interface. માટે વપરાય છે.
00:56 client-server વેબ સંચાર આપવા માટે એક ઇન્ટરફેસ છે.
01:01 CGI.pm એક પર્લ મોડ્યુલ છે જે પર્લ ઈન્ટોલેશન સાથે ઇન્સ્ટોલ કરવા માં આવે છે જે સંચાર આપે છે.
01:10 CGI.pm Perl CGI એપ્લિકેશન લખવા માટે બનાવવા વાળા ઓ ના મદદ માટે ઉપયોગ ના માટે તૈયાર ફન્કશન ધરાવે છે.
01:19 જયારે HTTP server થી વિપરીત વેબ બ્રાઉઝર થી ડિરેક્ટરી માં એક ફાઈલ વિનંતી કરવા માં આવે છે તો Perl CGI સ્ક્રીપટસ એક્ઝિક્યુટ કરવા માં આવે છે અને ડિસ્પ્લે માટે બ્રાઉઝર પર પાછું આઉટપુટ મોકલે છે.
01:33 આ ફન્કશન CGI કહેવાય છે અને પ્રોગ્રામસ CGI scripts કહેવાય છે.
01:40 CGI પ્રોગ્રામસ Perl script, Shell Script, C or C++ program હોઈ શકે છે.
01:47 ચાલો હવે Perl પ્રોગ્રામ નું સેપલ્સ જોઈએ.
01:50 ટર્મિનલ પર જાવ.
01:53 ચાલો મારી પહેલાથી સેવ કરેલ cgiexample.pl ફાઈલ gedit માં ખોલું.
02:01 cgiexample dot pl ફાઈલમાં સ્ક્રીન પર બતાડેલની જેમ કોડ ટાઈપ કરો,
02:08 કોડ સમઝીએ.
02:11 use CGI સ્ટેટમેન્ટ પર્લ બતાડે છે કે આપણે આપણા પ્રોગ્રામ CGI.pm મોડ્યુલ ઉપયોગ કરવો જોઈએ.


02:19 આ મોડ્યુલને લોડ કરશે અને પોતના કોડ માટે ઉપલબ્ધ CGI functions નો સેટ બનાવશે.
02:26 HTML શરુ કરવા માટે, આપણે start_html() મેથડ નો ઉપયોગ કરીશું.
02:33 “My Home Page” એ page છે જેના વેબ પેજ માટે શીર્ષક આપેલ છે.
02:38 CGI module નો ઉપયોગ કરીને આપણે કોઈન પણ HTML ટેગ પ્રિન્ટ કરી શકીએ છીએ.
02:43 શીર્ષક ટેગ h1, h2 વગેરે થી પ્રસ્તુત કરાવાય છે.
02:49 end_html મેથડ BODY અને HTML ટેગ્સ રિટર્ન કરે છે.
02:55 હવે ફાઈલ સેવ કરીએ.
02:57 web server થી સ્ક્રીપટ રન કરવા પહેલા ચાલો આપણે command line થી રન કરવાનો પ્રયાસ કરીએ.
03:04 ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો : perl cgiexample.pl અને એન્ટર દબાવો.
03:12 આઉટપુટ HTML જેવુ દેખાય છે.
03:15 આગળ આપણે સ્ક્રીપટ ને web server. થી ટેસ્ટ કરીશું.
03:20 ચાલો પ્રથમ તપાસીએ કે વેબ સર્વર કામ કરી રહ્યું છે કે નહિ.
03:25 તમારું web browser ખોલો અને તમારી મશીનનું IP address ઉમેરો અને એન્ટર દબાવો.
03:31 અન્યથા,તમે "localhost" તરીકે ટાઈપ કરી શકો છો.
03:35 જો બધી કઈ સારી રીતે થયી જાય, તેમે બ્રાઉઝર પર આવુ કઈ જોઈ શકો છો.
03:40 જો તમને કોઈ એરર મળે છે તો web service ઇન્સ્ટોલ નથી થયી અને આ ON સ્ટેટ્સ માં નથી.
03:48 મારી મશીન પર Apache HTTP server ઇન્સ્ટોલ છે.
03:52 જો ઇન્સ્ટોલ નથી તો ટર્મિનલ પર આપેલ કમાન્ડ એક્ઝિક્યુટ કરો.
03:58 અથવા તમારા સિસ્ટમ એડમિનિસ્ટર ને સર્વર કોન્ફીગર કરવા માટે પૂછો.


04:04 હવે આપણે તેજ સ્ક્રીપટ વેબ સર્વર થી તપાસ કરીશું.
04:09 આમાટે આપણને અમુક પગલાંઓ અનુસરવા પડશે.
04:13 પ્રથમ આપણો પ્રોગ્રામ cgi-bin ડિરેક્ટરીમાં મુકો જ્યાં વેબ સર્વર CGI સ્ક્રીપટ તરીકે ઓળખી શકે.
04:22 પ્રોગ્રામ ફાઈલ નામ dot pl અથવા dot cgi ઍક્સટેંશન સાથે સમાપ્ત થવુ જોઈએ.
04:29 સર્વર પર એક્ઝિક્યુટ માટે ફાઈલ ની અનુમતિ સેટ કરો.
04:33 સ્ક્રીપટ Run કરો.
04:35 આ પ્રોગ્રામ માટે URL સ્લાઈડ માં બતાડ્યા પ્રમાણે હશે.
04:40 ટર્મિનલ પર જાવ.
04:42 હવે આપણે cgi-bin ડિરેક્ટરી પર ફાઈલ કોપી કરીશું.
04:47 આ માટે કમાન્ડ ટાઈપ કરો: sudo space cp space cgiexample.pl /usr/lib/cgi-bin/.
05:03 જો જરૂરિયાત હોય તો પાસવર્ડ ટાઈપ કરો.
05:06 આગળ આપણને વેબ સર્વર યુઝરને 'read' અને 'execute' પરવાનગી આપવી પડશે.
05:13 આ માટે ટાઈપ કરવુ પડશે: sudo space chmod space 755 space /usr/lib/cgi-bin/cgiexample.pl
05:31 હવે આપણની ફાઈલ જે cgi-bin ડિરેક્ટરીમાં રાખવા માં આવે છે તે એક્ઝિક્યુશન માટે તૈયાર છે.
05:38 વેબ બ્રાઉઝર પર જાવ.
05:41 ટાઈપ કરો : localhost/cgi-bin/cgiexample.pl અને એન્ટર દબાવો.
05:50 આપણે એ આઉટપુટ જોઈ શકીએ છીએ જે વેબ બ્રાઉઝર પર એક્ઝિક્યુટ થયું છે.
05:55 ચાલો હવે બાજીઓ પ્રોગ્રામ જોઈએ.આ પ્રોગ્રામ form પર fields ઉમેરશે અને પોતાના વેબ પેજ પર દાખલ વેલ્યુ ને ફરી પ્રાપ્ત કરશે.
06:06 પહેલા બનાવેલ cgi-bin directory માં મેં 'form.cgi'. ફાઈલ સેવ કરી છે. મેં ફાઈલ ને gedit માં ખોલીશ.
06:17 હવે આપેલ લાઈન ઉમેરો.આ પ્રોગ્રામ એક feedback form બનાવે છે.
06:24 યુઝરને first name, last name, gender અને ફીડબેક વિવરણ ઉમેરવાનું છે.
06:31 form ને શરુ કરવા માટે આપણે start_form() મેથડ નો ઉપયોગ કરી રહ્યા છીએ.
06:36 Form field મેથડ standard html tag મેથડ ખૂબ જ સમાન છે.


06:42 તે ફોર્મમાં એક ટેક્સ્ટ બોક્સબનાવવા માટે ઘણા બધા પેરામીટર ના સાથે , Textfield() મેથડ ઉપયોગ કરવા માં આવે છે.
06:49 અહીં “fname”, “lname” ટેક્સ્ટ બોક્સ ના નામ છે જે યુઝર પાસે થી ઇનપુટ મેળવે છે.
06:57 radio underscore group બે વિકલ્પ “Male” અને “Female” માટે ના સાથે રેડિપો બટન ને ઉલ્લેખિત કરે છે.
07:05 hyphen values પેરામીટર દ્વારા દર્શાવવામાં આવે છે.
07:09 hyphen default પેરામીટર રેડિયો બટન નું ડિફોલ્ટ પસંદગી સૂચવે છે.
07:15 popup underscore menu લીસ્ટબોક્સ ને સ્પષ્ટ કરે છે.
07:20 Submit બટન URL provider પર ઉમેરાયેલ ડેટા સબમિટ એટલેકે જમા કરવા માટે ઉપયોગ થાય છે.
07:26 Clear બટન form ને ખાલી કરવા માટે ઉપયોગ થાય છે.
07:30 displayform ફન્કશન તે વેલ્યુસ ને ફરીથી પ્રાપ્ત કરે છે જે આપણને ફોર્મમાં ઉમેરી હતી.
07:36 param() ફન્કશન ફોર્મ ફિલ્ડ ની વેલ્યુ આપે છે જેનું નામ પેરામીટર ની જેમ પાસ કરવા માં આવે છે.
07:42 અહીં “fname” એ નામ છે જે “First Name” ટેક્સ્ટબોક્સ માં આપેલ છે.
07:47 એ વેલ્યુ ફરીથી પ્રાપ્ત કરી શકાય છે ને dollar name1 વેરિયેબલ માં સંગ્રહિત કરાવાય છે.
07:53 ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ.
07:56 વેબ બ્રાઉઝર પર પાછા જાવ.
07:58 ટાઈપ કરો: localhost/cgi-bin/form.cgi અને એન્ટર દબાવો.
08:06 feedback form દ્રશ્યમાન છે.
08:09 હું અહીં પ્રદર્શિતની જેમ આ ફોર્મ નું ડેટા ઉમેરીશ.
08:15 પછી આઉટપુટ જોવા માટે Submit બટન દબાવો જે ફોર્મપાસથી ફરીથી પ્રાપ્ત કરવા માં આવે છે.
08:21 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
08:26 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કેવા રીતે CGI મોડ્યુલ વાપરીને html pages બનાવવા.
08:33 અસાઇન્મેન્ટ તરીકે- form.cgi પ્રોગ્રામમાં Java, C/C++ અને Perl લેન્ગવેજ માટે checkbox વિકલ્પ ઉમેરો.
08:44 યુઝર ફીડબેક મેળવવા માટે textarea વિકલ્પ ઉમેરો.
08:48 વેબપેજ પર યુઝર દ્વારા ઉમેરાયેલ માહિતી ને પ્રિન્ટ કરો.
08:52 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:08 વધુ જાણકરી માટે અમને લખો.
09:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
09:23 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki