PERL/C2/Hash-in-Perl/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 પર્લમા હેશ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલવિશે શીખીશું;
00:09 પર્લમાં હેશ અને
00:11 હેશના એલિમેન્ટને એક્સેસ કરતા.
00:14 અહીહું વાપરી રહ્યી છું ,
00:16 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:21 અને પર્લ 5.14.2
00:24 gedit ટેક્સ્ટ એડીટર
00:26 તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો.
00:30 તમને પર્લમાં વેરીએબલ અને ડેટા સ્ટ્રક્ચરની સામાન્ય જાણકારી હોવી જોઈએ.
00:38 કમેન્ટસ,લૂપ્સ,અને કન્ડીશનલ સ્ટેટમેંટ અને એરેની જાણકારી હોવી ફાયદા કારક છે.
00:46 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
00:52 હેશએ અવ્યવસ્થિત ડેટાનું સંગ્રહ છે.
00:56 key/value આવા જોડીના ડેટાસ્ટ્રક્ચર છે.
00:59 Hash keys વિશિષ્ટ છે.
01:01 પરંતુ હેશ ડુપ્લિકેટ વેલ્યુ ધરાવી શકે છે.
01:05 હેશ આરીતે ડીકલેર કરી શકાવાય છે.
01:08 ચાલો હવે હેશ માથી કીની વેલ્યુ કેવી રીતે મેળવવી તે જોઈએ.
01:12 કી ની વેલ્યુ મેળવવા માટે સિન્ટેક્સ છે.
01:17 dollar hashName ખુલ્લો છગડીયો કૌંસ single quote keyName single quote બંદ છગડીયો કૌંસ
01:26 સેમ્પલ પ્રોગ્રામ વાપરીને હેશને સમજીએ.
01:31 gedit. મા perlHash dot pl ફાઈલ મા કોડ પહેલા થીજ ટાઈપ કર્યો છે.
01:37 perlHash dot pl ફાઈલમા દેખાડ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો.
01:42 પર્લમા હેશ percentage ચિન્હ સાથે ડીકલેર થાય છે.
01:47 આ હેશ ની કીઓ છે.
01:49 અને આ હેશની વેલ્યુઓ છે.
01:53 નોંધ: હેશ ની કી એક્સેસ કરવા માટે dollar ચિન્હનો ઉપયોગ કરાવાય છે.
01:59 ફાઈલ સેવ કરવા માટે Ctrl + S દબાઓ.
02:02 ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ આપેલ રીતે કરો.
02:08 perl perlHash dot pl
02:11 અને Enter એન્ટર દબાઓ.
02:14 ટર્મિનલ પર આઉટપુટ દેખાય છે.
02:19 ચાલો હવે હેશ માંથી કીને ઉમેરતા અને કાઢતા જોઈએ
02:24 કી ઉમેરવા માટે સિન્ટેક્સ છે.
02:26 dollar hashName ખુલ્લો છગડીયો કૌંસ
02:30 single quote KeyName single quote
02:34 બંદ છગડીયો કૌંસ equal to $value semicolon
02:40 કી ડીલીટ કરવા માટે delete dollar hashName ખુલ્લો છગડીયો કૌંસ
02:46 single quote KeyName single quote બંદ છગડીયો કૌંસ semicolon
02:53 હવે સેમ્પલ પ્રોગ્રામ વાપરીને આ સમજીએ.
02:58 મેં પહેલા થી જ hashKeyOperations dot pl ફાઈલમા કોડ ટાઈપ કયો છે.
03:05 આ રીતે હેશ ડીકલેર કરાય છે.
03:08 આપણે હેશમાંથી કીને ઉમેરીશું અને કાઢીશું
03:13 અહી પહેલાથીજ બનાવેલ હેશમા કી ઉએરીએ છીએ.
03:18 આ વેરીએબલને વેલ્યુ અસાઇન કરવાની જેમ જ છે.
03:23 delete કીવર્ડ ને key ને ડીલીટ કરવામાટે વાપરવામાં આવે છે.
03:27 ડીલીટ કરવા માટે આપણને કી પાસ કરવી જોઈએ.
03:31 ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાઓ.
03:35 ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ આપેલ રીતે એક્ઝીક્યુટ કરો.
03:40 perl hashKeyOperations dot pl
03:44 અને Enter. દબાઓ.
03:47 આઉટપુટ ટર્મિનલ પર દેખાશે.
03:52 ચાલો હેશ કી અને વેલ્યુ સોર્ટ કરવાનું જોઈએ.
03:57 કી સોર્ટ કરવાનું સિન્ટેક્સ છે.
04:00 sort ખુલ્લો કૌંસ keys percentage hashName બંદ કૌંસ semicolon
04:07 તેમજ હેશ વેલ્યુ સોર્ટ કરવા માટે
04:11 sort ખુલ્લો કૌંસ values percentage hashName બંદ કૌંસ semicolon
04:18 સોર્ટીંગની ફ્ન્ક્શનાલીટી સેમ્પલ પ્રોગામ દ્વારા સમજીને લઇએ.
04:24 gedit. પર sortHash dot pl ફાઈલ પર જાઓ.
04:30 સ્ક્રીન પર બતાડેલ કોડ sortHash dot pl મા ટાઈપ કરો.
04:36 અહી address. નું હેશ ડીકલેર કર્યું છે.
04:41 અહી કીઓ સોર્ટ કરવા માટે કીફંક્શન સાથે સોર્ટ, આ ઇનબિલ્ટ ફંક્શન વાપરીશું.
04:49 હેશ કી એ મૂળાક્ષર ક્રમ અનુસાર સોર્ટ કરશે.
04:54 તેમજ આપણે હેશના વેલ્યુ પર સોર્ટ ફંક્શન વાપરી શકીએ છીએ.
04:59 ન્યુમેરિક કીઓ અને/અથવા વેલ્યુ સોર્ટ કરી શકાવાય છે.
05:05 ફાઈલ સેવ કરો અને ટર્મિનલ પર જાઓ.
05:09 સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો perl sortHash dot pl અને Enter દબાઓ.
05:17 આઉટપુટ ટર્મિનલ પર દેખાય છે.
05:22 હવે હેશ ની કીઓ અને વેલ્યુઓ કેવી રીતે મેળવવી તે જોઈએ.
05:27 હેશકી અને વેલ્યુ મેળવવા માટે પ્રલ ઇનબિલ્ટ ફંક્શન પૂરું પાડે છે.
05:34 હેશની બધી કીઓ મેળવવા માટે keys function વાપરવા મા આવે છે.
05:40 values ફંક્શન બધા કીઓના વેલ્યુઓ આપણને આપે છે.
05:46 each ફંક્શન હેશપર ઈટરેશનસ કરીને બધા કી/ વેલ્યુની જોડી આપે છે.
05:53 ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને આ સમજીએ
05:57 આ માટે perlHash dot pl આ સ્ક્રીપ્ટ વાપરીશું જે આપણે ટ્યુટોરીયલના શરૂઆતમા બનાવી હતી
06:07 સ્ક્રીન પર આપેલ પ્રમાણે કોડ ટાઈપ કરો;
06:12 ચાલો કોડ સમજીએ.
06:15 હેશ પર કીજ ફંક્શન હેશના બધા કીઓ છે તેમ એરે આપે છે.
06:22 હેશ પર values ફંક્શન હેશના બધા કીઓના વેલ્યુનો એરે આપેછે.
06:30 each ફંક્શન key/value ની જોડી પાછી આપે છે.
06:34 આપણે અહી while loop. વાપર્યું છે.
06:36 હું ઈચ ફંક્શનને પાછુ આપેલ હેશ મા key/value જોડી પર ઈટરેટ કરીશ .
06:43 ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાઓ.
06:48 હવે ટર્મિનલ પર સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો.
06:53 perl perlHash dot pl
06:58 અને Enter દબાઓ.
07:01 આપેલ આઉટપુટ સ્ક્રીન પર દેખાશે.
07:05 હવે હેશમાં લૂપીંગ કેવી રીતે કરવું તે જોશું.
07:10 આપણે હેશમા પ્રત્યેક કી પર ઈટરેટ કરવા માટે foreach loop વાપરી શકીએ છીએ.
07:15 પછી કીની વેલ્યુપર વિશિષ્ઠ કાર્ય કરીએ.
07:20 સ્ક્રીન પર સિન્ટેક્સ દેખાય છે.
07:24 અહી foreach loop ના દરેક ઈટરેશનમા હેશ ની કી $variable. ને આપવામા આવશે.
07:32 પછી તે $variable વેલ્યુ મેળવવા માટે અથવા કાર્ય કરવા માટે વાપરવા મા આવશે.
07:40 તેમજ સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે હેશમાની વેલ્યુ પર લૂપ કરી શકીએ છીએ.
07:47 આપણે સેમ્પલ પ્રોગ્રામ જોશું.
07:49 ચાલો હું gedit. મા loopingOverHash dot pl ફાઈલ પર જાઉં.
07:55 આપેલ કોડ loopingOverHash dot pl ફાઈલ મા ટાઈપ કરો.
08:02 આ કોડ હેશ ની એકજ કી પછી આપે છે.
08:07 આપણા કેસ મા,
08:09 પ્રથમ વખતે ડોલર કીમા ($key) Department કી તરીકે ધરાવે છે.
08:15 'foreach ના આગળના ઈટરેશન મા આપણને Name કી મળશે.
08:21 નોંધ: હેશ એ અવ્યવસ્થિત ડેટાનું સંગ્રહ છે.
08:26 તો હેશ બનાવતી શમયે આપેલ કીઝ તેના ક્રમ મા નહી હોય.
08:33 વેલ્યુ પર લૂપ એક જ રીતે કામ કરે છે.
08:38 ફાઈલ સેવ કરવા માટે Ctrl + S દબાઓ.
08:41 પછી ટર્મિનલ પર જાઓ અને Perl script એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો.
08:46 perl loopingOverHash dot pl
08:50 અને Enter. દબાઓ.
08:53 ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે.
08:58 સારાંશ મા . આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા,-
09:01 પર્લમા હેશ અને
09:03 હેશના એલિમેન્ટને એક્સેસ કરતા
09:05 સેમ્પલ પ્રોગ્રામ વાપરતા
09:08 અહી તમારા માટે એક એસાઇનમેંટ છે -
09:11 student name કી તરીકે હેશ ડીકલેર કરો.
09:15 અને his/her percentage વેલ્યુ તરીકે
09:18 keys, values અને each ફંક્શન વાપરીને હેશ ને લૂપ કરો.
09:24 પછી દરેક વિદ્યાર્થી ના percentage પ્રિન્ટ કરો.
09:29 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:32 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:37 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:49 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:53 વધુ વિગતો માટે, કૃપા કરી,contact@spoken-tutorial.org પર લખો.
10:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:06 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:15 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
10:26 આશા છે તમે 'પર્લ' ટ્યુટોરીયલનો આનંદ લીધો
10:30 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:33 જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya