PERL/C2/Comments-in-Perl/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 'Comments in Perl પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:08 Perl મા કમેન્ટસ
00:10 હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ, આવૃત્તિ 12.04 અને Perl 5.14.2
00:18 એટલેકે , Perl' revision 5 version 14 અને subversion 2 ''
00:23 હું gedit Text Editor. પણ વાપરીશ.
00:27 તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:31 પર્લમા તમને ક્મ્પાઇલિન્ગ ,એકઝીક્યુટીનગ અને વેરીએબલ વિષે સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
00:37 જો નહિં, તો કૃપા કરીને સ્પોકન ટ્યુટોરીયલના વેબસાઇટ પર સંબંધિત સ્પોકન ટ્યુટોરિયલ્સ મારફતે જાઓ.
00:43 Perl મા કોડ નો અમુક ભાગ બે માર્ગોથી કમેન્ટ કરવામા આવે છે.
00:47 Single Line , Multi Line
00:49 આ પ્રકારના કમેન્ટ ત્યારે કરવામા આવે છે જયારે વપરાશકરતાને સિંગલલાઈન કોડને કમેન્ટ કરવું હોય અથવા
00:55 કોડના અમુક ભાગના ફન્કશન ને સમજાવવા માટે એક લાઈન ટેક્સ્ટ ઉમેરવું.
01:01 આ પ્રકારના કમેન્ટ # (હેશ) . ચિન્હથી શરુ થાય છે.
01:05 અહી એક ડેમો છે.ચાલો ટેક્સ્ટ એડિટરમા ફાઈલ ખોલીએ.
01:11 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો - gedit comments dot pl space &
01:19 પહેલા પણ તમને બતાવ્યું હતું કે ampersandcommand prompt ને ટર્મિનલ પર મુક્ત કરવા માટે વપરાય છે. અને એન્ટર દબાઓ.
01:27 હવે નીચેના કમાંડ ટાઈપ કરો.
01:29 hash Declaring count variable ' Enter દબાઓ.
01:37 dollar count space equal to space 1 semicolon Enter દબાઓ.
01:45 print space double quotes Count is dollar count slash n close double quotes semicolon space hash prints Count is 1
02:03 હવે ctlr S દાબીને ફાઈલ સેવ કરો અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો.
02:08 Terminal પર જાઓ , અને ટાઈપ કરો perl hyphen c comments dot pl અને Enter. દબાઓ.
02:18 આ આપણને કહે છે અહી કોઈ પણ સીનટેક્સ એરર નથી.
02:21 હવે ટાઈપ કરો perl comments dot pl અને Enter. દબાઓ.
02:28 આ આપેલ આઉટપુટ બતાવશે - Count is 1
02:33 ચાલો gedit. પર પાછા જઈએ.
02:36 gedit, મા પ્રથમ લાઈન પર જાઓ અને અને એન્ટર દબાઓ.
02:40 પ્રથમ લાઈન પર જાઓ અને આપેલ કમાંડ ટાઈપ કરો.
02:44 Hash exclamation mark slash usr slash bin slash perl
02:52 પર્લ મા આ લાઈન ને shebang (શબંગ) લાઈન કહેવાય છે.અને આ પર્લ પ્રોગ્રામમા પ્રથમ લાઈન છે.
02:59 તે આપણને Perl Interpreter. ક્યાં શોધવું તે કહે છે.
03:03 નોંધઃ જો આ લાઈન ની શરૂઆત હેશ ચિન્હ સાથે શરુ થયી હોય તો પણ પર્લ સિંગલ લાઈન કમેન્ટ તરીકે માનશે નહી.
03:11 ચાલો મલ્ટીલાઈન કમેન્ટસ જોઈએ.
03:13 Multi Line આ પ્રકારના કમેન્ટ વાપરે છે.
03:17 જયારે વપરાશકર્તા ને અમુક કોડ પર કમેન્ટ કરવું હોય અથવા વિવરણ વપરાશ ઉમેરવું હોય.
03:25 આ પ્રકારના કમેન્ટ ની શરૂઆત equal to head અને તેનો અંત equal to cut સાથે થાય છે.
03:33 ચાલો gedit પર પાછા જઈએ અને comments dot pl ફાઈલમા આપેલ ટાઈપ કરો.
03:39 ફાઈલ ના અંત મા ટાઈપ કરો equal to head, Enter દબાઓ.
03:45 print space double quote count variable is used for counting purpose close double quote એન્ટર દબાઓ.
03:59 equal to cut
04:01 ફાઈલ સેવ કરો બંદ કરો અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો.
04:05 ટર્મિનલ પર ટાઈપ કરોperl hyphen c comments dot pl અને Enter. દબાઓ.
04:13 સિન્ટેક્ષ એરર નથી.
04:15 ચાલો એક્ઝીક્યુટ કરીએ perl comments dot pl
04:21 આ પહેલા ની જેમ જ આઉટપુટ બતાવશે Count is 1
04:27 “count variable is used for counting purpose” આ વાક્ય પીન્ટ નહી થશે.
04:32 કારણકે આપણે આ ભાગ equal to head અને equal to cut વાપરીને કમેન્ટ કર્યો હતો.
04:40 તમે =head =cut અથવા =begin =end. વાપરી શકો છો.
04:48 આ પર્લ દ્વારા વપરાતા વિશિષ્ટ કીવર્ડ નથી.
04:52 નોંધ લો કે = to ચિન્હ અગ્રણી અથવા પાછળ તેમજ head, cut, begin અથવા end શબ્દની પછી સ્પેસ આપી નથી.
05:02 એક વાર ફરી ટર્મિનલ ખોલો.
05:05 અને ટાઈપ કરો - gedit commentsExample dot pl space & અને Enter દબાઓ.
05:15 સ્ક્રીન પર દર્શાવેલ કમાંડ ટાઈપ કરો.
05:19 અહી હું બે વેરીએબલ ડીકલેર કી રહી છું.firstNum અને secondNum હું તેને અમુક વેલ્યુ પણ આપીશ.
05:28 પછી મેં અહી અમુક ભાગ ને કમેન્ટ કર્યો.
05:32 હવે હું આ બે નંબરોને જોડીશ અને અને'addition નામક વેરીએબલને વેલ્યુ સોપીશ .
05:39 હવે આગળ પ્રિન્ટ કમાંડ વાપરીને હું વેલ્યુ પ્રિન્ટ કરીશ.
05:44 ફાઈલ સેવ કરો અને ટર્મિનલ પર પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો.
05:49 ટર્મિનલ પર ટાઈપ કરો perl hyphen c commentsExample dot pl, Enter. દબાઓ.
05:57 અહી સિન્ટેક્ષ એરર નથી.
05:59 તો ટાઈપીંગ દ્વારા સ્ક્રીપ્ટ ને એક્ઝીક્યુટ કરો.
06:01 perl commentsExample dot pl એન્ટર દબાઓ.
06:07 તે આપેલ આઉટપુટ બતાવશે Addition is 30
06:12 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:16 અહીં આપણે શીખ્યા,, Perl મા કમાંડસ ને ઉમેરતા
06:19 સંખ્યા વર્ગ શોધવા માટે પર્લ સ્ક્રિપ્ટ લખો.
06:23 '''''' Single' Line Comment અને Mutli Line Comment.'''''' વાપરીને લખેલા કોડની કામગીરી સમજાવો.
06:30 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
06:34 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:37 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:44 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
06:48 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:51 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
06:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
07:03 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
07:11 આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
07:15 આશા છે તમે 'પર્લ' ટ્યુટોરીયલનો આનંદ લીધો, આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.


Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya