LibreOffice-Installation/C2/LibreOffice-Suite-Installation-on-Windows-OS/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Installation of LibreOffice Suite પરના આ ટ્યુટોરીયલ માં આપનું સ્વાગત છે .
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Windows OS. માં LibreOffice Suite કેવી રીતે સંસ્થાપિત કરવું.
00:13 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ.: Windows 7, Firefox web browser.

તમે તમારી પસંદગી નું કોઈ પણ બ્રાઉઝર વાપરી શકો છો.

00:25 ચાલો LibreOffice Suite ના ઈંસ્ટોલેશન ના સાથે શરૂઆત કરીએ.
00:30 પ્રથમ હું Firefox web browser. ખોલીશ,
00:34 એડ્રેસ બાર માં ટાઈપ કરો : www.LibreOffice.org/download અને Enter. દબાવો.
00:46 આપણે તરતજ ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થશું.
00:50 અહી તમે LibreOffice Suite. ને ડાઉનલોડ કરવા માટે Download બટન જોઈ શકો છો.
00:55 મૂળભૂત રીતે અપણા OSમાટે નવીનતમ વર્જન અહી દ્રશ્યમાન છે.
01:00 મારા કિસ્સામાં હું Windows OS પર રીકોર્ડીંગ કરો રહી છું તો મને લીનક્સ માટે LibreOffice નું નવીનતમ વર્જન દેખાડે છે.
01:10 પણ આપણે આપણા OS વર્જનના માટે ઉપર્યુક્ત આ સોફ્ટવેર ને ડાઉનલોડ કરી શકે છીએ.
01:15 આપણે 'LibreOffice version ને કેવી રીતે બદલીએ છીએ? ફક્ત Download બટનના તુરંતજ ઉપરવાળા લીંક “change”, પર ક્લિક કરો.
01:24 આપણે એક અન્ય પેજ પર રીડાયરેક્ટ કરાવશે.અહી આપણે અનેક OSs માં અનેક ડાઉનલોડ વિકલ્પ જોઈ શકીએ છીએ . આપણે તેમાં થી એક આપણી પસંદગી ના અનુસાર પસંદ કરી શકીએ છીએ.
01:34 અહી આપણે જે સંસ્થાપન કરવા ઈચ્છીએ છીએ LibreOffice Suite નો તે વર્જન પણ પસંદ કરી શકીએ છીએ.
01:40 હું Windows. પસંદ કરીશ.
01:43 આ કરવા માટે, આપણે એક વાર ફરીથી ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થશું.
01:49 નોંધ લો કે LibreOffice અને OS ના ડીફોલ્ટ વર્જન હવે આપણા પસંદગી ના અનુસાર છે.
01:55 આગળ Download બટન પર ક્લિક કરો.
02:00 આવું કરવા પર Save As ડાઈલોગ બોક્સ ખુલશે.
02:04 Save બટન પર ક્લિક કરવાથી ડાઉનલોડ શરુ થશે . આ અમુક સમય લેશે જે તમારા ઈન્ટરનેટની ગતિ પર આધાર રાખે છે.
02:12 જયારે ડાઉનલોડ સમાપ્ત થાય ત્યારે ડાઉનલોડ ફોલ્ડર પર જાવ. હવે LibreOffice setup ફાઈલ પર ડબલ ક્લિક કરો.
02:21 એક ડાઈલોગ બોક્સ ખુલે છે જે પૂછે છે Do you want to run this file? RUN બટન પર ક્લિક કરો.
02:29 હવે installation wizard ખુલશે. જયારે પણ પૂછે ત્યારે NEXT બટન પર ક્લિક કરો.
02:36 હવે આ પૂછશે કે Typical અથવા Custom સંસ્થાપનમાં થી શું પસંદ કરશો. મૂળભૂત રીતે Typical પસંદિત હોય છે . NEXT પર ક્લિક કરો.
02:46 પછી Install બટન પર ક્લિક કરો. સંસ્થાપન અમુક સમય લેશે.
02:50 એક વખત સંસ્થાપન પતી જાય તો Finish. બટન પર ક્લિક કરો.
02:56 ચાલો હવે તપાસીએ કે LibreOffice વ્યવસ્થિત રીતે ઇન્સ્ટોલ થયું છે કે નહી.
03:01 Start મેનુ પર જાવ → All programs અને LibreOffice 4.4
03:08 તમે અનેક LibreOffice Suite કમ્પોનેન્ટ જોઈ શકો છો ,જેમકે Base, Calc, Draw, Impress, Math અને Writer
03:17 આ સૂચવે છે કે LibreOffice Suite તમારા વિન્ડોઝ સીસ્ટમ પર સફળતા પૂર્વક ઇન્સ્ટોલ થયું છે.
03:24 આ ટ્યુટોરીયલ માં બસ આટલુજ , ચાલો સારાંશ લઈએ.
03:28 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા Windows OS. માં LibreOffice Suite કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
03:35 દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
03:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.

જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો .

03:51 સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
04:02 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
04:08 જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya