K3b/C2/Introduction-to-K3b/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 K3bના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00:08 K3b ઇન્ટરફેસ અને વિવિધ ટૂલબારો.
00:12 અને તમે K3b ને ડાઉનલોડ કરતા અને Ubuntu Linux ઓપરેટીંગ સીસ્ટમ પર ઇન્સ્ટોલ કરતા પણ શીખશો, અને
00:20 * K3b વાપરીને સાદી ફાઈલને બર્ન કરતા.
00:24 K3b શું છે?
00:27 K3bCD/DVD બર્ન કરવાનું સોફ્ટવેર છે.
00:31 આ સાદા કામ જેમકે CD' બર્ન કરવાથી લઈને જટિલ કામ eMovix CDs ને બર્ન કરવાનું પણ કરે છે.
00:39 આ ડેટા બનાવી શકે છે,ઓડીઓ અથવા વિડીઓ CD/DVD' બનાવે છે.
00:45 K3b બધા ડેટા ફોરમેટસને સપોર્ટ આપે છે જેમકે .html, .txt, અને ઘણા.
00:54 આ બધા ઓડીઓ અને વિડીઓ ફોરમેટસ ને સપોર્ટ કરે છે જેમકે mp3, MPEG, અને ઘણા.
01:03 K3b ના વિષે વધુ જાણકારી માટે www.k3b.org પર જાઓ.
01:11 અહી હું વાપરી રહી છું Ubuntu Linux' 12.04.પર K3b 2.0.2
01:20 તમે ખાતરી કરી લેવી જોઈએ કે આ ટ્યુટોરીયલ માટે તમે CD અથવા DVD ડ્રાઈવમાં નાખી છે.
01:28 જો તમે K3b ને ઇન્સ્ટોલ નથી કર્યું તો તમે તેને Ubuntu Software Centre વાપરીને ઇન્સ્ટોલ કરી શકો છો.
01:34 Ubuntu Software Centre પર વધુ જાણકારી માટે , spoken tutorial વેબ સાઈટનો સંદર્ભ લો.
01:41 ટ્યુટોરીયલના હેતુ માટે મેં ડેસ્કટોપ પર Myk3bCD' નામક ફોલ્ડર બનાવ્યું છે.
01:50 મેં આ ફોલ્ડરમાં 4 Writer, 1 Impress અને 2 Calc ફાઈલો પણ સેવ કરી છે.
01:58 અભ્યાસ દરમ્યાન,તમે તમારા પસંદગીનું ફોલ્ડર અથવા ફાઈલ વાપરી શકો છો.
02:03 ચાલો હવે K3b ને ખોલો.
02:06 પ્રથમ Dash Home પર ક્લિક કરો,જે તમારા ડેસ્કટોપના ઉપરના ડાબા ખૂણા પર ગોળ બટન છે
02:14 Search બોક્ક્ષ ખુલે છે.
02:16 હવે k3b ટાઈપ કરો.
02:19 K3b આઇકન દેખાય છે.
02:22 એપ્લીકેશનને ખોલવા માટે તેના પર ક્લિક કરો.
02:26 K3b વિન્ડો ખુલે છે.
02:29 ચાલો હવે પોતાને K3b ઇન્ટરફેસ સાથે પરિચિત કરીએ.
02:34 K3b ઇન્ટરફેસ અનેક વિકલ્પો સાથે મેઈન મેનુ ધરાવે છે.
02:40 મેઈન મેનુ ના નીચે શોર્ટ કટ આઇકન ઉપલબ્ધ છે જેમકે,
02:45 New Project, Open, Save, Format અને Filter.
02:50 K3b બે મેઈન પેનલમાં વિભાજીત છે, ટોચ અને તળિયાના પેનલ.
02:57 ટોચના પેનલ પણ બે પેનલસમાં વિભાજીત છે.
03:01 ડાબું પેનલ તમારા કમ્પ્યુટરમાં મેઈન ફોલ્ડર્સને દેખાડે છે.
03:06 અને જમણું પેનલ લાગતાવળગતા સબ-ફોલ્ડર્સ ને દેખાડે છે.
03:13 K3bમાં મોટા ભાગના સામાન્ય ઉપયોગ થતા પ્રોસેસ નીચેના પેનલ શોર્ટ કટ આઇકનસ દેખાડે છે.
03:21 તમે આ પેનલ પર મોટાભાગે વાપરતા પ્રોસેસના શોર્ટકટ આઇકન્સ ઉમેરી શકો છો.
03:28 હવે નવો વિડીઓ CD project. બનાવવા માટે શોટકટ આઇકન ઉમેરીએ છીએ.
03:34 નીચેના પેનલ પર કર્સર મુકો.
03:38 'context' મેનુ માટે જમણું ક્લિક કરો.
03:41 New Video CD Project પર ક્લિક કરો.
03:45 New Video CD Project માટે શોર્ટકટ આઇકન પેનલ પર દેખાય છે.
03:51 હવે ચાલો Data CD બર્ન કરીએ.
03:54 નીચેના પેનલમાં New Data Project પર ડબલ ક્લિક કરો.
03:59 વૈકલ્પિક રીતે New Project પર જાઓ અને ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો.
04:04 New Data Project. ને પસંદ કરો.
04:07 ડાબા પેનલ પરથી Home અને Desktop પસંદ કરો.
04:13 હવે Myk3bCD ફોલ્ડર પસંદ કરો.
04:18 આ ઉપરના જમણા પેનલ પર બધી ફાઈલો અને ફોલ્ડરો ખોલે છે.
04:24 હવે બર્ન કરવા માટે ડેટા ફાઈલને પસંદ કરીએ.
04:29 હવે આ ફોલ્ડર માંથી Writer4 ફાઈલ પસંદ કરો.
04:33 Writer4 ફાઈલને નીચેના પેનલ પર ડ્રેગ અને ડ્રોપ કરો.
04:39 આગળ વધતા પહેલા ખાતરી કરી લો કે તમે CD અથવા DVD ડ્રાઈવમાં નાખી છે.
04:47 Burn પર ક્લિક કરો.
04:49 ફરીથી Burn' પર ક્લિક કરો.
04:53 ત્રણ વિવિધ ટેબ્સ સાથે વિન્ડો ખુલે છે.
04:56 હવે સેટિંગસ ને ડીફોલ્ટ રહેવાદો.
04:59 તો , Default Settings પર ક્લિક કરો.
05:02 હવે આપણે બર્નિગ સ્ટેટસ અને પ્રોસેસ સ્ટેટસ જોઈ શકીએ છીએ.
05:08 એક વખત જો બર્નિગ ખતમ થઇ જાય તો CD આપમેળે બહાર આવી જાય છે.
05:13 છે ને આ સરળ?
05:16 અહી આ ટ્યુટોરીયલનો 'K3b અંત થાય છે.
05:21 અહી આપણે શીખ્યા K3b' ઇન્ટરફેસ અને તેના ટૂલબાર વિષે.
05:27 આપણે K3b ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા પણ શીખ્યા.
05:32 K3b માં વપરાતા વિવિધ ફીચરો.
05:35 ફાઈલમાં CD બર્ન કરતા.
05:39 અહી તમારી માટે અસાઇનમેન્ટ છે.
05:41 ઓડીઓ ફાઈલને CD માં બર્ન કરો.
05:45 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
05:48 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
05:51 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
05:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
05:58 સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગ થી વર્કશોપનું આયોજન કરે છે.
06:01 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.


06:05 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
06:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06:15 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06:23 મિશન પર વધુ માહિતી ' spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
06:34 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki