Jmol-Application/C4/Animation-using-Script-Commands/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Animation using Script Commands. પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે જેમોલ script commands. નો ઉપયોગ કરીને એનીમેશન દેખવાનું શીખીશું.
00:12 પ્રદશનના માટે ઉદાહરણ આપણે ethane અને hemoglobin ના મોડેલસ નો ઉપયોગ કરીશું.
00:19 એનીમેશનના માટે આપેલ કીવર્ડસ ના સાથે જેમોલ સ્ક્રીપ્ટ કમાંડનો ઉપયોગ કરવામાં આવશે.
00:24 Move, delay, slab, loop અને capture.
00:30 આ ટ્યુટોરીયલના સંદર્ભમાટે તમને હાઇ સ્કૂલ કેમિસ્ટ્રીનું જ્ઞાન હોવું જોઈએ અને જેમોલ વિન્ડો ઓપરેશન સાથે પરિચિત હોવા જોઈએ.
00:39 જો નથી તો વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ.
00:44 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu OS version. 14.10
00:51 Jmol version 14.1.11 અને Java version 7
00:58 આ સ્લાઈડ વિસ્તારમાં પ્રત્યેક એનીમેશન કમાંડના ફંક્શન દેખાડે છે.
01:03 move કમાંડ તમે એક વિશિષ્ટ સમય અંતરાલમાં મોડેલ ના રોતેત, ઝૂમ અને ટ્રાન્સલેટ કરવાનું પરવાનગી આપે છે.
01:11 delay કમાંડ અમુક વિશિષ્ટ સેકેંડના માટે એક સ્ક્રીપ્ટ ને પોઝ કરવા માટે ઉપયોગીત છે.
01:17 'Slab કમાંડ પેનલ પર દેખાવા વાળા અણુ ના પરસેંનટેજ ને નિયત્રિત કરવામાં ઉપયોગ થાય છે.
01:23 વૈકલ્પિક સમય અંતરાલ કે સાથ શરૂઆતમાં સ્ક્રીપ્ટને રીસ્ટાર્ટ કરવાનું કારણ loop કમાંડ છે.
01:30 capture કમાંડ એનિમેશનને animated GIF files ની જેમ કેપ્ચર કરે છે.
01:36 જેમોલ સ્ક્રીપ્ટ કમાંડ પર વધુ જાણકારી માટે Jmol interactive script documentation ના વેબ પેજ પર જાવ.
01:44 ચાલો Jmol' વિન્ડો ખોલો અને move કમાંડનો ઉપયોગ કરીને એક એનિમેશન દેખાડીએ.
01:50 હું ethane ને ઉદાહરની જેમ ઉપયોગ કરીને એક સરળ move કમાંડના સાથે શરુ કરીશ.
01:55 modelkit મેનુ નો ઉયપોગ કરીને ethane મોડેલ બનાવો.
01:59 modelkit આઇકન પર ક્લિક કરો સ્ક્રીન પર methaneનું મોડલ દેખાય છે.
02:06 hydrogen પર ક્લિક કરો . હવે આપની પાસે સ્ક્રીન પર ethaneનું મોડેલ છે.
02:13 ફાઈલ મેનુ નો ઉપયોગ કરીને કંસોલને ખોલો.
02:17 પ્રોમ્પ્ટ પર આપેલ કમાંડ ટાઈપ કરો.
02:21 કમાંડ લાઈન શબ્દ move. સાથે શરુ થાય છે.
02:24 તેના પછી નંબરો જે એનિમેશન પેરામીટરસ ને પરીમાંણીત કરે છે.
02:29 move કમાંડ વિષે વધુ જાણકારી . move કમાંડ માં નવ પેરામીટર છે.
02:36 X, Y અને Z axes. પ્રથમ ત્રણ કમાંડ X, Y અને Z axes ના ફરતે રોટેશન છે.

ચોથું zoom modifier છે. જે પોઝીટીવ અથવા નેગેટીવ નંબરસ માં વ્યક્ત થાય છે.

.

02:48 ઝૂમ ઇન ના માટે પોઝીટીવ અને ઝૂમ આઉટ માટે નેગેટીવ.
02:52 આગળના ત્રણ પેરામીટરસ ત્રણ એક્સીસ ના ફરતે ટ્રાન્સલેશન કરે છે.
02:57 આઠમું slab પેરા મીટરસ છે . Slab અણુને કાપે છે.
03:03 આ પરમાણુઓ ને એક વિશેષ ઊંડાઈ શુધી હટાવે છે જેથી કે અંદરણી વિશેષતા સહેલાયથી જોઈ શકાય.
03:10 પેરામીટર 9 , સેકેંડસ માં સમય છે જે move કમાંડસ ને ક્રિયાન્વિત કરવા માં લેવાય છે.
03:17 Jmol પેનલ પર પાછા જાવ.
03:20 enter દબાવો અને panel. નું અવલોકન કરો.
03:25 આપણે વર્તમાન માં વધુ કમાંડસ ઉમેરી અને વધુ રસપ્રદ એનિમેશન બનાવી શકીએ છીએ.
03:31 પાછલા કમાંડ મેળવવા માટે કીબોર્ડ પર અપ એરો કીને દાબો.
03:36 સેમીકોલ પછી ટાઈપ કરો delay space 2
03:41 આગળના કમાંડને એક્ઝીક્યુટ કરવા પહેલા અહી delay કમાંડ સ્ક્રીપ્ટ ને 2 seconds માટે પોઝ કરે છે.
03:48 પછી આ delay command ના પછી હજી એક move કમાંડ ટાઈપ કરો.
03:52 પ્રત્યેક કીવર્ડ કમાંડ ના અંત માં semicolon લગાવવાનું ભૂલવું નહિ, એન્ટર દબાવો. પેનલ ને જુઓ.
04:06 આપણે આ એનિમેશન દરમ્યાન પરમાણુનો રંગ પણ બદલી શકીએ છીએ.
04:10 પાછલા કમાંડ ને મેળવવા માટે અપ એરો કી ને ફરી દબાવો.
04:15 કમાંડને એડિટ કરો જેમકે મેં અહી કંસોલ પર બતાડ્યું છે.
04:19 hydrogens અને carbons ના રંગને બદલવા માટે select કીવર્ડનો ઉપયોગ કરો.

enter દબાવો.

04:27 ફરી પેનલનું અવલોકન કરો.
04:34 અણુના અમુક ભાગોને દૃશ્ય અને અદૃશ્ય કરવા માટે slab કમાંડ ઉમેરો.
04:41 ફરી અપ એરો કી દબાવો અને કંસોલ પર પ્રદશિત પાછલા કમાંડ ને એડિટ કરો.
04:47 slab on after the select કમાંડ પછી slab on ટાઈપ કરો.
04:51 કમાંડના અંતમાં ટાઇપ કરો slab off .
04:55 enter દબાવો અને પેનલ નું અવલોકન કરો.
05:01 તમે જોઈ શકો છો કે અણુના ભાગ અદૃશ્ય થાય છે અને ફરી ધ્ર્શ્યમાન થાય છે.
05:06 તમે capture કીવર્ડ ઉપયોગ કરીને GIF ફાઈલ ને આ એનીમેશન ના જેમ સેવ કરી શકો છો.
05:11 પાછલા કમાંડ મેળવવા માટે અપ એરો કી ને દબાવો.
05:15 capture કમાંડ ટાઈપ કરો અને કમાંડ ની શરૂઆતમાં ફાઈલના નામ અને પાથ સ્પષ્ટ કરો.
05:21 GIF ફાઈલ ને સેવ કરવા માટે આપણે ફોલ્ડરનું નામ ટાઈપ કરી શકીએ છીએ.
05:26 હું આ એનીમેશનને ડેસ્કટોપ પર ફાઈલ “sneha” ની જેમ સેવ કરીશ. એન્ટર દબાવો.
05:36 હવે એનીમેશન GIF ફાઈલ ની જેમ મારા ડેસ્કટોપ પર સેવ કરવામાં આવશે.
05:41 GIF ફાઈલના લોકેશન માટે જાવ.
05:44 image viewer software. સેવ કરેલ GIF ફાઈલ ને image viewer software સાથે ખોલો .
05:50 Jmol પેનલ પર પાછા જાવ.
05:54 તેજ રીતે કોઈ પણ macromolecule ના pdb ફાઈલને ખોલો ; ઉદાહરણ તરીકે pdb code 2DN1. ના સાથે oxygenated hemoglobin
06:06 ફાઈલમેનુનો ઉપયોગ કરીને pdb database થી સીધું સ્ટ્રક્ચર ડાઉનલોડ કરો.
06:11 ટેક્સ્ટ બોક્સમાં pdb code ટાઈપ કરો 2DN1. ok દબાવો.
06:19 પેનલ પર hemoglobin ના મોડેલ દેખાય છે.
06:23 કંસોલ પર આપેલ કમાંડ ટાઈપ કરો.
06:26 પ્રોટીનને વિવિધ યુનિટસ ના રંગમાં બદલવા માટે આપણે select કીવર્ડ કમાંડ નો ઉપયોગ કર્યો છે.
06:32 આપણે move કમાંડનો પણ ઉપયોગ કર્યો છે.
06:35 આ કમાંડ આપેલ દેખાડશે રેડ કાર્ટુનમાં પ્રોટીન ,
06:40 Haem ભાગ ને yellow spacefill display માં અણુને 50% અણુ કાપી ને નીકળવુ.
06:48 4 seconds માં X axis પર 360º રોટેટ થવું અને બધા પરમાણુને ફરી મેળવવા.
06:56 એન્ટર દબાવો અને પેનલનું અવલોકન કરો.
07:07 હવે આપણે ઉપરયુક્ત બધા સ્ટેપ ને ફરી કરવા માટે loop કમાંડ નો ઉપયોગ કરીએ છીએ.
07:13 તેજ કમાંડ મેળવવા માટે અપ એરો કી દબાવો. કમાંડના અંતમાં ટાઈપ કરો loop 2
07:20 "loop 2" પાછલી સ્ક્રીપ્ટ કમાંડસ દેખાડે છે જે કે 2 સેકેંડ પછી ફરી કરવા માં આવશે.એન્ટર દબાવો.
07:34 તમે રચનાત્મક થઇ શકો છો અને એનીમેશન ના માટે વધુ કમાંડસ ટાઈપ કરી શકો છો.
07:39 હવે, ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
07:44 સ્ક્રીપ્ટ કમાંડ જેમકે move, delay નો ઉપયોગ કરીને ethane અને haemoglobin નું એનીમેશન બનાવતા.
07:54 આપણે loop અને slab કમાંડનો ઉપયોગ પણ કર્યો.
07:58 capture કમાંડનો ઉપયોગ કરીને એનીમેશન ને GIF file તરકે સેવ કરતા.
08:03 એસાઈનમેન્ટ માટે, પોતાની પસંદગી અનુસાર એક અણુ લો move અને delay કમાંડસ નો ઉપયોગ કરીને એનીમેશન બનાવો.
08:11 એનીમેશન બનાવવા માટે બોન્ડ નું display, color અને size બદલો.
08:17 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
08:32 વધુ વિગતો માટે અમને લખો.
08:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે,
08:43 વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે.
08:48 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya